Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Anand388315
आनंद में बिल्ली के लिवर कैंसर की पहली लोबेक्टॉमी सफल
BPBurhan pathan
Jan 09, 2026 11:36:04
Anand, Gujarat
આણંદની કામધેનુ યુનિવર્સિટીની વેટરનરી કોલેજના વેટરનરી સર્જરી વિભાગમાં 3 વર્ષીય નર બિલાડી મેક્સમાં લિવર કેન્સરના આધારભૂત અવતરિત ઓપરેશન કરી બિલાડીનું જીવ બચાવી લેવામાં આવ્યું હતું. સુલતાનઅહેમદ કાઝીના પાળિત આ મેક્સ નામની પર્સિયન બિલાડી આઠ દિવસથી ખાધા પીઆઇમાં બગડતા અને પેટમાં સોજો થવા પછાત હતી; ડૉ. फોરમ આસોડીયા tarafından તપાસ કરતાં લિવરમાં કેન્સરની ગાંઠ જાણી આવી હતી અને આ ગાંઠ શરીરના અન્ય ભાગમાં ફૂટે તો જીવ જોખમમાં પડી શકે તેમ હતું. નિદાન પછી ઓપરેશન quyếtાયો and ગુજરાતમાં પ્રથમવાર બિલાડીમાં લોબેક્ટમી દ્વારા લિવર કેન્સરના ગાંઠને સફળતાપૂર્વક દૂર કરવામાં આવ્યું હતું. ઓપરેશન 1.5 પાઉંડના અમુક વજન ધરાવતા મેક્શના લિવરમાંથી 518 ગ્રામની ગાંઠને દૂર કરવા માટે કોશિશ કરવામાં આવી અને 24 કલાકની દેખરેખ બાદ બિલાડી સંપૂર્ણ સ્વસ્થ બની હતી. ટીમના માણસોએ જણાવેલ કે બિલાડીમાં લીવર કેન્સરના કિસ્સાની આ સૌથી پہلی સફળ સાબિતી હતી જે દેશમાં વેટરનરી સર્જરી વિભાગ દ્વારા નિષ્ફળ ન જઈને નિષ્ફળ નથી ગયું અને આંતરિક સંશોધનમાં આ પ્રકારના કેસની નોંધ ભારતમાં હજુ સુધી નહોતી થઈ. પરિવારને હોસ્પિટલ દ્વારા જટિલતા સમજાવીને ઝડપી લોબેક્ટોમી કરવાનું નિર્ણય લેવામાં આવ્યું હતું. નર બિલાડી માટે આ લોબેક્ટોમીને સફળતા સાથે પાર પાડી અને કારણે ફોર્સના તાબર વરસાદી તાજી સારવાર જરૂરી હતી.
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
VPVasu Parmar
Mar 15, 2026 10:04:36
Bharuch, Gujarat:એન્કર : भરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કાવી પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામમાં સગીર બાળકી સાથે દુષ્કર્મની ગંભીર घटना સામે આવી છે. 17 વર્ષિય બાળકીનું અપહરણ કરી 22 વર્ષીય યુવકે દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ છે. સમગ્ર ઘટનાને લઈને વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. કાવી પોલીસતાત્કાલિક કાર્યવાહી કરી બે આરોપીઓને ઝડપી પાડી જેલ હવાલે કરવાની કાર્યવાહી હાથ ધરી છે. વી.ઓ : મળતી માહિતી મુજબ જંબુસર તાલુકાના કાવી પોલીસ સ્ટેશન વિસ્તારના ગામમાં રહેતી 17 વર્ષીય સગીર બાળકીનું અપહરણ કરી તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનો મામલો સામે આવ્યો છે. આ ઘટનામાં મુખ્ય આરોપી તરીકે સચીન કુમાર ગીરીશભાઈ ઠાકોરનું નામ સામે આવ્યું છે. આરોપીએ સગીર બાળકી ને ઘરેથી भगાવી જઈ તેની સાથે દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ છે. ઘટનાની જાણ થતા જ કાવી પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી અને મુખ્ય આરોપી સચીન કુમાર ગીરીશભાઈ ઠાકોરની ધરપકડ કરી હતી. આ સમગ્ર ગુનામાં મદદગાર તરીકે જયેશભાઈ ઘનશ્યામભાઈ ઠાકોરની સંડોવણી સામે આવતા પોલીસને તેમને પણ ઝડપી પાડ્યો હતો. પોલીસ દ્વારા બંને આરોપીઓ સામે દુષ્કર્મ, અપહરણ તેમજ પોક્સો (POCSO) અધિનિયમ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.heta હાલ પોલીસે دونوں आरोपીઓને કોર્ટમાં રજૂ કરી જેલ હવાલે કરવાની કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર ઘટનાને લઈને વિસ્તારમાં ભારે રોષ અને ચિંતા દેખાઈ રહી છે.
130
comment0
Report
PAParakh Agarawal
Mar 15, 2026 09:37:40
Ambaji, Gujarat:અયોધ્યા બાદ હવે ભગવાન શ્રી રામ નું મંદિર શક્તિપીઠ અంబાજી ખાતે પણ નિર્માણ થવા પામ્યુ છે. યાત્રાધામ અંબાજી ખાતે 17 વર્ષ પહેલાં શ્રીરામ કૃષ્ણ ટ્રસ્ટ દ્વારા આ શ્રી રામ મંદિર માટે પાયો નખાયો હતો. પણ સૌ પ્રથમ ભગવાન શ્રી રામ નાં મુળ સ્થાન અયોધ્યા ખાતે તેમની સ્થાપના થયા બાદ જ અંબાજી માં સ્થાપના કરવામાં આવે તે બાબત નું હવે અંત આવ્યુ છે. ને ભગવાન શ્રી રામ નાં પરીવાર સહ હનુમાનજી અને ગણપતીજી સાથે મંદિરમાં બ્રાનપ્રતિષ્ઠા કરવામાં આવી છે. આ પૂર્વે અંબાજી માં વિશાળ શોભાયાત્રા અને કળશ યાત્રા નિકાળવામાં આવી હતી. જ્યાં અંબાજી મંદિર બાદ બીજુ ભગવાન શ્રી રામ કૃષ્ણ मंदિરે આકાર લીધુ છે. અન્નતકોટી બ્રહ્માંડ નાયક રાજા મર્યાદા પુરુષોત્તમ અયોધ્યા પતિ ભગવાન શ્રી રામચંદ્ર ની શક્તિપીઠ અંબાજી ખાતે ભગવાન શ્રી રામ ના પરીવાર સહ હિંગરાજ માતા ની પણ અચલ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે પ્રાણપ્રતિષ્ઠા ને લઇ હોમ હવન ને શાસ્ત્રોકત વિધી પ્રમાણે મંદિર ઉપર ધજાદંડ અને કળશ ની પણ સ્થાપના કરવામાં આવી છે. જ્યારે મૂર્તી ઉપર મહાસ્નાન કરાવી ત્રીદિવસીય આ પ્રાણ પ્રતિષ્ઠા નો આજે અંતિમ દિવસે પ્રાણપ્રતિષ્ઠા વિધી સંપન કરી મંદિર દર્શનાર્થીઓ માટે ખુલ્લુ મુકવામાં aqu છે ને સંપુર્ણ મંદિર સગેમર મર ના પત્થરો થી અંદાજીત 2 કરોડ ઉપરાંત ના ખર્ચ થી નિર્મીત બન્યુ છે. ત્યારે અયોધ્યાબાદ અંબાજી ખાતે પણ મા અંબે ના દર્શન સાથે ભગવાન શ્રી રામ ના પરીવાર સાથે ના દર્શન પણ શક્ય બન્યાં છે. આ મંદિરમાં કુલ બે ધજા દંડ સાથે નાની માટી 21 મૂર્તી ની પ્રતિષ્ઠા કરવા માં આવી છે
147
comment0
Report
DRDarshal Raval
Mar 15, 2026 09:37:18
Ahmedabad, Gujarat:અમદાવાદ ઈરાણ અને ઈઝરાયલ યુદ્ધ વચ્ચે આજે 15 માર્ચે વિશ્વ ગ્રાહક દિવસ પર ગ્રાહક સુરક્ષા અને પગલાં સમિતિની મોટી જાહેરાત ભારતમાં ગેસના ભાવ વધારા અને અછત વચ્ચે કાળા બજારીને લઈને જાહેરાત ગેસ સિલિન્ડર અછતના ભયે બજારમાં થતી કાળા બજારી પર અંકુશ આવે તે માટેનો પ્રયાસ કાળા બજારી ને પકડી પુવરા સાથે ફરિયાદ કરનારને ગ્રાહક સુરક્ષા અને પગલાં સમિતિ દ્વારા 1 હજાર ઇનામ આપવામાં આવશે આ સાથે ગ્રાહક સુરક્ષા અને પગલાં સમિતિએ સરકારને કાળા બજારી પર કાર્યવાહી કરવા દરેક જિલ્લામાં બે પોલીસ કંટ્રોલ રૂમ શરૂ કરવા અને ગ્રાહકને 1 હજાર ઇનામ અને ફ્રી માં ગેસ સિલિન્ડર આપવા કરી જાહેરાત હાલમાં 920 નો બાટલો 2 હજાર અને 1900 જો બાટલો 4 હજારમાં કાળા બજારી થતા હોવાના આક્ષેપ હાલ શરૂઆતના 25 ગ્રાહક ને 1 հազար ઇનામની જાહેરાત બાદમાં વધુ ફરિયાદ અવત 100 જેટલા ગ્રાહક ને ઇનામ આપવાની તૈયારી કાળા બજારી રોકવા હਿੰમત વધે તે માટેનો ગ્રાહક સુરક્ષા અને પગલાં સમિતિનો પ્રયાસ રિલીફ રોડ પર સ્પેક્ટ્રમ બિલ્ડીંગ ખાતે ની ઓફિસ. ઓનલાઇન ગ્રાહક સુરક્ષાના પગલાં સમિતિના પેજ પર અને 9998237726 આ મોબાઇલ નંબર પર લોકો કરી શકે છે ફરિયાદ
128
comment0
Report
TDTEJAS DAVE
Mar 15, 2026 09:37:04
Mehsana, Gujarat:કડીના રાજપુરમાં પ્રેમ સંબંધમાં મહિલાની ઘાતકી હત્યા, નંદાસણ પોલીસાએ આરોપીને ઝડપ્યો રાજપુર હાઈવે પર અબારીસ કંપની સામે બની હતી મર્ડરની ઘટના પ્રેમ સંબંધ રાખવાની ના પાડતા ઉશ્કેરાયેલા/shખ્સે કર્યો હતો જીવલેણ હુમલો છરીના ઘા મારી ૩૪ વર્ષીય અમરતબેનનું નીપજાવ્યું મોત ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન ઈજાગ્રસ્ત મહિલાએ_ToD__દમ ટેક્નિકલ અને હ્યુમન સોર્સના આધારે આરોપી સેંધાજી ખેંગારજી ડાભીની ધરપકડ નંદાસણ પોલીસ نے ગણતરીના કલાકોમાં ખુનનો ભેદ ઉકેલી આરોપીને જેલહવાલે કર્યો મહેસાણા જિલ્લાના કડી તાલુકામાંથી એક ચોંકાવનારો હત્યાનો બનાવ સામે આવ્યો છે. એકતરફી કે પરાણે પ્રેમ સંબંધ રાખવાના દબાણનો અंजામ કેટલો ભયાનક આવી શકે છે. તે આ ઘટના પરથી સાબિત થાય છે. કડીના રાજપુર હાઇવે પર ૪૭ વર્ષીય મહિલાની છરીના ઘા મારીને ઘાતકી હોણ્યા કરી હતી. નંદાસણ પોલીસ આ મામલે ગણતરીના કલાકોમાં જ આરોપીને દબોચી લીધો છે. વિશેષ-1 મહેસાણા ജില്ലയിലെ કડી તાલુકામાં આવેલ નંદાસણ પોલીસ સ્ટેશનની હદમાં લોહિયાળ ખેલ ખેલાયો છે. કડીના રાજપુર હાઇલવે પર આવેલી અબારીસ કંપનીના ગેટ સામે ૪૭ વર્ષીય અમરતબેન ડાભી પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. ૫ માર્ચ ૨૦૨૬ ના રોજ સાંજે સાડા પાંચ વાગ્યાની આસપાસ અમરતબેન પોતાની નોકરી પૂરી કરી કંપનીની બહાર નીકળ્યા હતા. આ સમયે રાજપુર ગામનો જ આરોપી સેંધાજી ખેંગારજી ડાભી ત્યાં পৌঁછી ગયો હતો. તેણે મહિલા સાથે ઝપાઝપી કરી હતી અને ઉશ્કેરાટમાં આવીને પાણી પાસે રહેલી છરી વડે અમરતબેનના પેટના ડાબા ભાગે ગંભીર ઘા ઝીંકી દીધા હતા. બાઈટ-આર જે ધડુક—પી આઈ , નંદાસણ પોલીસ સ્ટેશન વિશેષ-2 આ ઘાતકી હુમલા પાછળનું કારણ પ્રેમ સંબંધ હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. મૃતકની ૨૦ વર્ષીય દીકરી ભાવનાબેને નોંધાવેલી ફરિયાદ મુજબ, અમરતબેન વડુ ગામમાં રહેતા હતા અને અબારીસ કંપનીમાં નોકરી કરતા હતા. અમરતબેનને આરોપી સેંધાજી સાથે પ્રેમ સંબંધ હતો, પરંતુ હવે તેઓ આ સંબંધ આગળ વધારવા માંગતા નહોતા. મહિલાએ પ્રેમ સંબંધ રાખવાની ના પાડી દેતા આરોપીએ પરાણે સંબંધ રાખવા દબાણ ڪيو હતું. મહિલા મચક ન આપતા રોષે ભરાયેલા આરોપીએ કંપની બહાર જ હુમલો કરી દીધો. ઈજાગ્રસ્ત અમરતબેનને કલોલની હર્ષ હોસ્પિટલ અને ત્યારબાદ ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ૧૩ માર્ચ ૨૦૨૬ ની વહેલી સવારે સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. બાઈટ-આર જે ધડુક—પી આઈ , નંદાસણ પોલીસ સ્ટેશન મહિલાના મોત બાદ નંદાસણ પોલીસે તાત્કાલિક નોધ્યો હત્યાનો ગુનો નોંધી કાનૂની કાર્યવાહી શરૂ કરી હતી. પોલીસ મહાનિરીક્ષક વીરેન્દ્રસિંઘ યાદવ, મહેસાણા પોલીસ વડા હિમાંશુ સોલંકી અને કડી ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ નંદાસણ પીએઆઇ આરજે ધડુકે ડી સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી હતી. પોલીસ ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરી ગણતરીના કલાકોમાં જ હત્યાના આરોપી સેંધાજી ખેંગારજી ડાભીને ઝડપી પાડ્યો છે. પકડાયેલા આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાયસંચિતાની કલમ ૧૦૩(૧) અને જી.પી. એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.
170
comment0
Report
NMNISHANT MAHENDRABHAI MAHA
Mar 15, 2026 09:35:15
:ગુજરાતના 95 ટકા આદિવાસી વસ્તી ધરાવતા ડાંગ જિલ્લામાં 311 ગામોમાં હનુમાનજી મંદિર બનાવવાનો સંકલ્પ સુરતના જાણીતા ઉદ્યોગપતિ અને સાંસદ ગોવિંદ ધોળકિયાએ ઉઠાવ્યો છે જેને ડાંગ પ્રયાગ હનુમાન યાગ નામ આપવામાં આવ્યું છે. 311 પૈકીના 168 થી 175માં મંદિરોનું લોકાર્પણ આજે પૂર્વ રાષ્ટ્રપતિ રામ નાથ કોવિન્દના હસ્તે કરવામાં આવ્યું હતું. ડાંગ જિલ્લાના 311 ગામમાં હનુમાનજીના મંદિર બનાવવાનો સંકલ્પ આગળ વધવાનો માર્ગ જોવાયો છે. લોકાર્પણ દરમિયાન મંદિર દાતાઓનો સન્માણ કરવામાં આવ્યો હતો અને પૂજા-આરતી કરવામાં આવી હતી. આ પ્રસંગે રાજ્યના પત્રક ધારાસભ્ય પણ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યપાલ/રાષ્ટ્રપતિના ભાષણમાં લેવાયેલા સંદેશો મુજબ મનુષ્ય જીવનમાં આચાર-અનુસાશનના મહત્વ પર ભાર મુકાયો હતો.
166
comment0
Report
BPBurhan pathan
Mar 15, 2026 09:05:17
Anand, Gujarat:સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને કોંગ્રેસ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. ત્યારે આજે આણંદના આંકલાવડી ખાતે શ્રી શ્રી रવિશંકર આશ્રમ ખાતે કોંગ્રેસ દ્વારા જીત સંકલ્પ શુભારંભ સીબીર યોજવામાં આવી હતી વિકલપ. પ્રદેશ કોંગ્રેસની સ્ટેટ્ટેજી કમિટીની ચેરમેન ભરત સોલંકીએ દીપ પ્રગટાવી આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જીત મેળવવાની રણનીતિના ભાગ રૂપે સૌપ્રથમ આણંદ જિલ્લામાંથી જીત સંકલ્પ શુભારંભ તાલીમ શિબિરનો પ્રારંભ કર્યો હતો. વિકલપ. પ્રદેશ કોંગ્રેસની સ્ટેટ્રેજી સમિતિના પ્રમુખ ભરતસિંહ સોલંકીના અધ્યક્ષ સ્થાને યોજાયેલી આ તાલીમ શિબિરમાં આણંદ જિલ્લાની વિવિધ તાલુકા જિલ્લા પંચાયત બેઠક વિસ્તારના 200 થી વધુ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા, જેઓને જુદી જુદી ચાર સેશનમાં તાલીમ આપવામાં આવશે. વિકલપ. આ તાલીમ શિબિરમાં ટ્રેનર રજનિકાત કડએ ઈલેક્ટેશન મેનેજમેન્ટ માટે, વકીલ નિકુંજ બલારએ ચુંટણી પંચ અને કાયકીય વ્યવસ્થા, વિજય શુકলা અને અનુરામ શાસ્ત્રીએ શોશિયલ મીડીયા, આઈટી, ડૉ. બલભદ્રસિંહ જાડેજાએ ચુંટણી આને માનસ્વૈજ્ઞાનિક તેમજ ભરત સોલંકીએ સ્થાનિક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ માર્ગદર્શન આપ્યું હતું. વિકલપ. પ્રદેશ કોંગ્રેસના પદાધિકારીઓ દ્વારા અલગ અલગ સેશનમાં જુદા જુદા વિષયો પર તજજ્ઞ દ્વારા કાર્યકરોને ચૂંટણીની રણનીતિ અને જીત માટેના મહત્વના મુદ્દાઓ પર તાલીમ આપવામાં આવશે. બાઈટ. bharat solanki नेता कांग्रेस burhan patan ZI media આણંદ
96
comment0
Report
SVSANDEEP VASAVA
Mar 15, 2026 08:50:17
Surat, Gujarat:મધ્ય-પૂર્વના યુદ્ધની માઠી અસર દેશના જોવા મળી, સુરત જિલ્લામાં ગેસની અછતને પગલે નેશનલ હાઈવેઆર 48ની હોટલોમાં મેનૂ બદલાા છે. ઘણી હોટલમાં વધુ ગેસ વપરાશ થતી આઇટમો બંધ કરી દેવાય છે. तसे કોલસા અને બળતણનો ઉપયોગ વધારી દેવાયો છે. હોટેલ સંચાલકો ચિંતિત વીઓ... મધ્ય-પૂર્વમાં అమెరికાં, ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની વૈશ્વિક અસરો હવે સ્થાનિક સ્તરે ભારત પર પણ દેખાવા લાગી છે. ખાસ કરીને રાંધણ ગેસના સપ્લાયમાં સર્જાયેલી ખેંચને કારણે સુરત જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે 48 પર આવેલી હોટલો અને રેસ્ટોરન્ટ્સની હાલત કફોડી બની છે. ગેસની અછતના ભણકારા વાગતા જ અનેક હોટલ સંચાલકોએ રાતોરાત પોતાના મેનૂમાં મોટા ફેરફાર કરવાની ફરજ પડી છે. હાઈવે પરની હોટલોમાં જે આઇટમો બનાવવામાં ગેસનો વધુ વપરાશ થાય છે. તેવી વાનગીઓ હાલ પૂરતી બંધ કરી દેવામાં આવી છે. નવાઈની વાત એ છે કે, લોકપ્રિય એવી સાઉથ ઈન્ડિયન ડિશ પણ અનેક હોટલોમાં મળતી બંધ થઈ ગઈ છે. સંચાલકોના જણાવ્યા મુજબ, ઢોંસા કે અન્ય સાઉથ ઈન્ડિયન વાનગીઓ માટે સતત ગેસ ચાલુ રાખવું પડતો હોવાથી હાલના તબક્કે આ નિર્ણય લેવાયો છે. બાઈટ - રવિ તિવારી - (ગ્રાહક) વીઓ... આધુનિક રસોઈ મશીનરીઓ, જે સંપૂર્ણપણે ગેસ પર નિર્ભર હતી, તેને હાલ બંધ કરી દેવામાં આવી છે. તેની જગ્યાએ હવે ફરી જૂની પદ્ધતિ મુજબ કોલસા અને લાકડાના બળતણનો ઉપયોગ વધારી દેવાયો છે. રસોડામાં ફરી ધુમાડાના સામ્રાજ્ય વચ્ચે રસોઈ બનાવવાની ફરજ પડી રહી છે. પોતાના મનપસંદ વાનગીઓ મેનૂમાંથી ગાયબ જોતા ગ્રાહકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. અનેક મુસાફરો અને ગ્રાહકો ઓર્ડર આપ્યા વગર જ હોટલમાંથી પરત ફરી રહ્યા છે. જેના કારણે હોટલ ઉદ્યોગને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. હોટલ સંચાલકોનું કહેવું છે કે જો સ્થિતિ જલ્દી નહિં સુધરે તો ધંધો ચલાવવો અશક્ય બની જશે. સરકાર આ મામલે વહેલી તકે દખલગીરી કરવા અને ગેસના પુરવઠાની વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરવા માંગ કરી રહી છે. જો યુદ્ધ લાંબુ ચાલશે તો આગામી દિવસોમાં સામાન્ય જનતાના રસોડા સુધી પણ આની આકરી અસરો પહોંચી શકે તેવી ભીતિ સેવાઈ રહી છે. બાઈટ - મંજૂર ભાઈ - ભાગ્યોદય હોટેલ સંચાલક કીમ
265
comment0
Report
JBJayendra Bhoi
Mar 15, 2026 08:49:58
Godhra, Gujarat:મુખ્યಮಂತ್ರીએ કાર્યક્રમ બાદ શહેરા ના વિશ્વપ્રસિદ્ધ મરડેશ્વર મહાદેવ ના દર્શન કર્યા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે શાસ્ત્રોક્ત વિધિ મુજબ મહાદેવ ની પૂજા અર્ચના કરી જળાભિષેક કર્યો મરડેશ્વર દાદા ના આશીર્વાદ લઈ મુખ્યમંત્રી એ ગુજરાત ની સુખ, શાંતિ, અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી શહેરા ના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ સાથે મુખ્યમંત્રી એ કર્યા દેવાધિદેવ મહાદેવ ના દર્શન મુખ्यमंत्री મરડેશ્વર મહાદેવ ના દર્શન કરી મંદિર ના ઇતિહેવાસ વિશે પણ માહિતી મેળવવા મરડેશ્વર મહાદેવ મંદિર આસાા નું મોટું કેન્દ્ર છે સ્થાનિક ભાજપ ના કાર્યકરઓ અને હોદ્દેદારો પણ રહ્યા ઉપસ્થિત દર્શન કર્યા પછી મુખ્યમંત્રી આગળ ના કાર્યક્રમ તરફ રવાના થયા
122
comment0
Report
JBJayendra Bhoi
Mar 15, 2026 08:49:46
Godhra, Gujarat:પંચમહાલ જિલ્લામાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શહેરાના કેશવ ગ્રાઉન્ડ ખાતે 112 જેટલા વિવિધ જનકલ્યાણકારી વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ના હસ્તે આજરોજ કુલ રૂ. 732.28 કરોડના ખર્ચે 112 વિકાસ કામો ના ખાત મુહુર્ત અને લોકાર્પણ કરવા માં આવ્યા. જેમમાં રૂ. 294.57 કરોડના 68 નવા કામોનું ખાતમુહૂર્ત તથા રૂ. 437.71 કરોડના 44 પૂર્ણ થયેલા કામોનું લોકાર્પણ. આ કામોમાં મુખ્યત્વે પાણી પુરવઠા, માર્ગ-મકાન, શિક્ષણ, આરોગ્ય, પાનમ પ્રોજેક્ટ અને સિંચાઇ સહિતના વિભાગો નો સમાવેશ થાય છે. આ કામો માં શહેરા નગરપાલિકા વિસ્તારના 67.44 કરોડના જનસુવિધા કામોનો સમાવેશ. કાર્યક્રમમાં કૃષિંમંત્રી અને પંચમહાલ પ્રભારી રમેશભાઈ કટારા, જિલ્લા વહીવટી તંત્ર ના અધિકારીઓ અને ભાજપના પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં જનમેદની ઉપસ્થિત રહી. મુખ્યમંત્રીએ જણાવ્યું કે પાણી જ વિકાસનો મૂળ આધાર છે. આદિવાસી વિસ્તારોમાં ઉદ્ધવહન પાઇપલાઇન સિંચાઇ યોજનાઓથી 708 ગામોને સિંચાઈની સુવિધા મળી છે. આજે પંચમહાલ જિલ્લામાં 254 કિ.મી. લાંબી પાઇપલાઇનથી 79 ગામોમાં 130 તળાવો ભરાયા છે. જેથી પાણીની સમસ્યા દૂર થશે અને કૃષિ ઉત્પાદનમાં વધારો થશે. ગુજરાત સરકારે વરસાદનું પાણી જમીનમાં ઉતારવા માટે દરેક ધારાસભ્યને 50 લાખ રૂપિયાની વિશેષ ગ્રાન્ટ આપી છે. આ વર્ષે જાહેર કરાયેલા 4,00,000 કરોડના બજેટમાં આદિજાતિ વિસ્તારમાં લિફ્ટ ઈરીગેશન માટે 485 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આદિવાસી યુવા ડોક્ટર્સ પોતાના વિસ્તારમાં મલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલ શરૂ કરી શકે તે માટે 22 કરોડની જાહેરાત પણ કરવામાં આવી છે. મુખ્યમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું કે "ખેતીથી સમૃદ્ધિ" દ્વારા વંચિતના વિકાસની નેમ સાથે રાજ્ય સરકાર આગળ વધી રહી છે. આદિવાસી વિસ્તાર અને પાણી આધારિત આયોજનથી વિકાસની નવી દિશા આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. “પંચમહાલને વધુ સમૃદ્ધ અને પ્રગતિશીલ બનાવીને વિકસિત ગુજરાતમાં યોગદાન આપશું” – મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ.
143
comment0
Report
URUday Ranjan
Mar 15, 2026 08:49:36
Ahmedabad, Gujarat: અમદાવાદ સમાજમાં ડ્રગ્સનું દૂષણ વધતા અમદાવાદ ગ્રામ્ય પોલીસનું આયોજન, NDPS મુજબ કેસોમાં જોડાણના સ્તરો વધારવા યોઝ્યો સેમિનાર, NDPS કેસોમાં રહેલી ત્રુટિઓ દૂર કરવા સેમિનાર, નિવૃત જજ એમ.આર શાહ દ્વારા போலீસ અધિકારી અને કર્મચારીઓને માર્ગદર્શન, ગુજરાત એટીએસ, અમદાવાદ શહેર પોલીસ અને ગ્રામ્ય પોલીસ ના સિનિયર અને જુનિયર અધિકારીઓ સેમિનારમાં જોડાયા હતા, NDPS કેસ કરતા સમયે શું શું ધ્યાન રાખવુંએ બાબતો થી અવગત કરાયા હતા, વર્ષ ૨૦૨૫ માં ગ્રામ્ય પોલીસે ૩૦ NDPS કેસ કરી ૪૬ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો, બાઇટ - એમ.આર શાહ, નિવૃત જજ બાઇટ - એ.સી જોશી , નિવૃત જજ બાઇટ - ઓમ પ્રકાશ જાટ, SP અમદાવાદ ગ્રામ્ય
147
comment0
Report
PDPRASHANT DHIVRE
Mar 15, 2026 06:30:37
Surat, Gujarat:સુરત શહેરમાં છેલ્લા કેટલાય સમયથી કોમર્શિયલ ગેસ સિલિન્ડરની ભારે અછત સર્જાઈ છે. આ અછતની સીધી અસર હવે શહેરના સ્વાદપ્રિય લોકો અને નાના ખાણીપીણીના ધંધાર્થીઓ પર જોવા મળી રહી છે. ઉધના-નવસારી રોડ જેવા ધમધમતા વિસ્તારોમાં ગેસ ન મળવાને કારણે અનેક નાસ્તાની દુકાનો બંધ થઈ ગઈ છે. પરિસ્થિતિ એટલી ગંભીર છે કે ધંધા વગર લાચાર બનેલા દુકાનદારો હવે દુકાનો વધાવીને વતન તરફ હિજરત કરી રહ્યા છે. સુરતના ઉધના-નવસારી રોડ પર જ્યાં સાંજ પડતા જ મનચુરીયન, પાવભાજી અને ઈડલી-ઢોસાની સુગંધ આવતી હતી, ત્યાં આજે સન્નાટો જોવા મળી રહ્યો છે. કોમર્શિયલ ગેસની બાટલાની તીવ്ര અછતને કારણે નાના વેપારીઓ માટે ધંધો چلાવવો અશક્ય બન્યો છે. ગેસ વગર નાસ્તો બનવો કેવી રીતે? એ પ્રશ્ન આજે સેકડો પરિવારોના રસોડા અને રોજગાર પર તરાપ મારી રહ્યો છે. ગેસ ન મળતા અનેક વેપારીઓએ પોતાની દુકાનોને તાળા મારી દીધા છે. સતીશ કુમાર યાદવ (દુકાનદાર) કોમર્શિયલ ગેસના બાટલા ન મળતા ખાણીપીણીની દુકાનો બંધ થઈ રહી છે. ઉધના-નવસારી રોડ પર મનચુરીયન, પાવભાજી, ઈડલી-ઢોસાની લારીઓ ઠપ થઈ ગયાં છે. ધંધો બંધ થતા અનેક સંચાલકો વતન પરત ફર્યા. ગેસનો એક બાટલો 5 થી 7 હજાર રૂપિયામાં બ્લેકમાં વેચાતો હોવાનો વેપારીઓનો દાવો. અમે ક્યાંથી લાવીએ આટલો મોંઘો ગેસ? ઓફિશિયલ મળતો નથી અને બ્લેકમાં 5 થી 7 હજાર માંગે છે. આટલા मોંઘા ગેસમાં નાસ્તો બનાવીએ તો ગ્રાહક પાસે કેટલા પૈસા લેવા? આ સમયે દુકાન બંધ કરવી પડી છે, હવે વતન જઈ રહ્યા છીએ. સતીશ કુમાર યાદવ (દુકાનદાર) સુરતની ઓળખ તેના સ્વાદથી છે, પરંતુ હાલમાં આ સ્વાદ પર 'ગેસની અછત'નું ગ્રહણ લાગ્યું છે. જે દુકાનદારો વર્ષોથી અહીં રોજગારી ધરાવતા હતા, તેઓ આજે ગેસના કાળો બજાર અને અછત સામે લાચાર છે. જો તંત્ર વહેલી રીતે ગેસનો પુરવઠો નિયમ અનુસાર કરવામાં આવે તો આગામી દિવસોમાં મધ્યમ વર્ગ માટે બહારનું જમવું પણ મોંઘું બની શકે છે.
203
comment0
Report
NJNILESH JOSHI
Mar 15, 2026 05:32:34
Vapi, Gujarat:એન્કર- ઔદ્યોગિક નગરી વાપીમા હવે રીક્ષા ચાલકોની મનમાની નહીં ચાલે.. મહાનગરપાલિકા બન્યા બાદ પણ વાપીના લોકોને અવરજવર માટે રીક્ષા પર આધારિત રહેવું પડતું હતું અને રીક્ષા ચાલકો મનમાની કરતા હતા..અને મસ મોટા ભાડા ઉઘરાવતા હતા.. જેકાએ હવે વાપી મહાનગરપાલિકા દ્વારા આજ થી શરૂ થયેલ સીટી બસ સેવા વાપી વાસીઓ માટે આશીર્વાદ સમાન પૂરવાર થશે.. વાપી મહાનગરપાલિકા બન્યા બાદ એક પછી એક નવા નવા વિકાસના કામોની શરૂઆત કરવામાં આવી છે.. જે વાપી મહાનગરપાલિકા વિસ્તારમાં સીટી બસ સેવાની શરૂઆત થઈ ગઈ છે.. રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા લીલી ઝંડી આપી આ બસ સેવાની શરૂઆત કરવામાં આવી છે. અંતર્ગત 20 નવી સીએનજી બસ 10 જેટલા રૂટ પર સવારે સાત વાગ્યાથી રાતના દસ વાગ્યા સુધી સેવા આપશે . મુસાફરો માત્ર પાંચ રૂપિયા અને દસ રૂપિયા જેટલા ઓછા ભાડા ચૂકવીને આ બસ સેવાનો ઉપયોગ કરી શકશે . સમગ્ર વાપીના આજુબાજુના 12 ગામડાઓ આવરી લીધા છે. આમ મહાનગરપાલિકા દ્વારા શરૂ થતી સીટી બસ સેવા ના કારણે રોજ અપડાઉન કરતા મુસાફરો માટે આ બસ સેવા ખૂબ જ ઉપયોગી સાબિત થશે.. વલસાડ રેલવે સ્ટેશન ની સામે શરૂ થયેલ આ સીટી બસ સેવાના કારણે સમગ્ર દેશમાંથી આવતા મોટા સંખ્યામાં પ્રવાસીઓ પણ આ બસ સેવાનો ઉપયોગ કરી શકશે અગાઉ વાપી રેલવે સ્ટેશન પર રીક્ષા ચાલકોની મનમાની ચાલતી હતી અને તેઓ મન મરજી મુજબ મોટા ભાડા વસૂલતા હતા.. પરંતુ હવે છ કિલોમીટર સુધી માત્ર પાંચ રૂપિયા અને સૌથી વધારે દસ રૂપિયા ચૂકવીને મુસાફરો આ બસ નો આનંદ માણી શકશે..
151
comment0
Report
ASANIMESH SINGH
Mar 15, 2026 05:30:59
Ujjain, Madhya Pradesh:उज्जैन धर्म परिवर्तन रोकने के लिए 'जन सहयोग' से खुलेगा विश्वविद्यालय उज्जैन में ईसाई मिशनरियों की बढ़ती सक्रियता और कथित धर्म परिवर्तन के मामलों पर लगाम लगाने के लिए अब एक बड़ा कदम उठाया जा रहा है। अखाड़ा परिषद के राष्ट्रीय अध्यक्ष रविंद्रपुरी महाराज ने हाल ही में,उज्जैन में आयोजित कार्यक्रम में घोषणा की है कि उज्जैन में जल्द ही एक विशाल विश्वविद्यालय की स्थापना की जाएगी। यह संस्थान विशेष रूप से समाज की अंतिम पंक्ति में खड़े उन गरीब बच्चों के लिए होगा, जिन्हें ईसाई मिशनरियाँ अपना निशाना बना रही हैं। महाराज ने चिंता व्यक्त करते हुए कहा कि मिशनरी संस्थाएं आर्थिक रूप से कमजोर हिंदू परिवारों तक पहुँचकर उनका धर्म परिवर्तन करा रही हैं, जिससे हिंदुओं की संख्या कम हो रही है। उन्होंने जोर देकर कहा कि हिंदू समाज को अब जागने की जरूरत है। इस विश्वविद्यालय का निर्माण जन सहयोग के माध्यम से किया जाएगा, ताकि संसाधनों के अभाव में कोई भी हिंदू बच्चा शिक्षा से वंचित न रहे और अपने धर्म व संस्कृति से जुड़ा रहे। परिषद का मानना है कि केवल बेहतर शिक्षा और जागरूकता के माध्यम से ही धर्मांतरण की इन चुनौतियों का मुकाबला किया जा सकता है।
144
comment0
Report
Advertisement
Back to top