Back
वापी नगर पालिका ने शहर बस सेवा शुरू की: 20 सीएनजी बसें, 12 मार्ग
NJNILESH JOSHI
Mar 15, 2026 05:32:34
Vapi, Gujarat
એન્કર-
ઔદ્યોગિક નગરી વાપીમા હવે રીક્ષા ચાલકોની મનમાની નહીં ચાલે.. મહાનગરપાલિકા બન્યા બાદ પણ વાપીના લોકોને અવરજવર માટે રીક્ષા પર આધારિત રહેવું પડતું હતું અને રીક્ષા ચાલકો મનમાની કરતા હતા..અને મસ મોટા ભાડા ઉઘરાવતા હતા.. જેકાએ હવે વાપી મહાનગરપાલિકા દ્વારા આજ થી શરૂ થયેલ સીટી બસ સેવા વાપી વાસીઓ માટે આશીર્વાદ સમાન પૂરવાર થશે.. વાપી મહાનગરપાલિકા બન્યા બાદ એક પછી એક નવા નવા વિકાસના કામોની શરૂઆત કરવામાં આવી છે.. જે વાપી મહાનગરપાલિકા વિસ્તારમાં સીટી બસ સેવાની શરૂઆત થઈ ગઈ છે.. રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા લીલી ઝંડી આપી આ બસ સેવાની શરૂઆત કરવામાં આવી છે. અંતર્ગત 20 નવી સીએનજી બસ 10 જેટલા રૂટ પર સવારે સાત વાગ્યાથી રાતના દસ વાગ્યા સુધી સેવા આપશે . મુસાફરો માત્ર પાંચ રૂપિયા અને દસ રૂપિયા જેટલા ઓછા ભાડા ચૂકવીને આ બસ સેવાનો ઉપયોગ કરી શકશે . સમગ્ર વાપીના આજુબાજુના 12 ગામડાઓ આવરી લીધા છે. આમ મહાનગરપાલિકા દ્વારા શરૂ થતી સીટી બસ સેવા ના કારણે રોજ અપડાઉન કરતા મુસાફરો માટે આ બસ સેવા ખૂબ જ ઉપયોગી સાબિત થશે.. વલસાડ રેલવે સ્ટેશન ની સામે શરૂ થયેલ આ સીટી બસ સેવાના કારણે સમગ્ર દેશમાંથી આવતા મોટા સંખ્યામાં પ્રવાસીઓ પણ આ બસ સેવાનો ઉપયોગ કરી શકશે અગાઉ વાપી રેલવે સ્ટેશન પર રીક્ષા ચાલકોની મનમાની ચાલતી હતી અને તેઓ મન મરજી મુજબ મોટા ભાડા વસૂલતા હતા.. પરંતુ હવે છ કિલોમીટર સુધી માત્ર પાંચ રૂપિયા અને સૌથી વધારે દસ રૂપિયા ચૂકવીને મુસાફરો આ બસ નો આનંદ માણી શકશે..
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
PDPRASHANT DHIVRE
FollowMar 15, 2026 06:30:370
Report
ASANIMESH SINGH
FollowMar 15, 2026 05:30:59144
Report
RMRAJESH MISHRA
FollowMar 15, 2026 05:30:39172
Report
GKGovindbhai Karmur
FollowMar 14, 2026 18:30:47168
Report
DPDhaval Parekh
FollowMar 14, 2026 18:00:49141
Report
NMNISHANT MAHENDRABHAI MAHA
FollowMar 14, 2026 17:15:15121
Report
DRDarshal Raval
FollowMar 14, 2026 14:52:04112
Report
CPCHETAN PATEL
FollowMar 14, 2026 14:50:46117
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowMar 14, 2026 14:04:35172
Report
CPCHETAN PATEL
FollowMar 14, 2026 13:31:39180
Report
DPDhaval Parekh
FollowMar 14, 2026 12:30:41164
Report
VPVasu Parmar
FollowMar 14, 2026 12:18:08111
Report
AKAjay Kashyap
FollowMar 14, 2026 11:33:25118
Report
PAParakh Agarawal
FollowMar 14, 2026 11:19:50166
Report