Back
गुजरात कांग्रेस की जन आक्रोष यात्रा का दूसरा चरण शुरू, भ्रष्टाचार के खिलाफ मैदान
AKArpan Kaydawala
Dec 16, 2025 10:01:39
Ahmedabad, Gujarat
અમદાવાદ
પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભા કોંગ્રેસ નેતા તુષાર ચૌધરીની પત્રકાર પરિષદ
પ્રથમ તબક્કવામાં 1300 કીમીની યાત્રાના સરકારની નિષ્ફળતા જોવા મળી
અનેક મોરચે સરકાર ફક્ત વાહવાહી કરે છે, પણ જમીની લેવલે કામ નથી કરતા
આ સરકાર ફક્ત ભ્રસ્ટાચારમાં ડૂબેલી છે
આ સરકાર ફક્ત ડર અને ભયનો મોહોલ ઉભો કર્યો હતો પણ પ્રજા હવે ખુલીને બોલતી થઇ છે
ગુજરાત કોંગ્રેસની જન આક્રોષ યાત્રાનો બીજો તબક્કો શરૂ થશે
મધ્ય ગુજરાતમાં ફરશે જન આક્રોષ યાત્રા
ફાગવેલ ભાથીજી મહારાજના દર્શનથી યાત્રાનો થશે શુભારંભ
20 ડિસેમ્બરથી શરૂ થશે બીજો તબક્કો, 6 જાન્યુઆરી એ દાહોડના કંબોઈ ખાતે પુર્ણાહુતી થશે
મધ્ય ગુજરાતના સાત જિલ્લાઓને આવરી લેવામાં આવશે
ખેડા,આણંદ,વડોદરા,છોટાઉદેપુર,મહિસાગર,પંચમહાલ અને દાહોદમાં યાત્રાનું ભ્રમણ થશે
20 ડિસેમ્બરથી 6 જાન્યુઆરી સુધી જન આક્રોષ યાત્રા
મધ્ય ગુજરાતના અનેક પ્રશ્નો જેને સરકસર નજરઅંદાજ કરી રહી છે
લોકોના તમામ પ્રશ્નોને સાંભળીશું અને લોકોની વ્યથાને વાચા આપીશું
લોકોના હક અને અધિકાર માટે લડતા રહિશુ
બાઇટ : અમિત ચાવડા, પ્રદેશ પ્રમુખ - કોંગ્રેસ
રાજ્યના માર્ગ મકાન વિભાગમાં મોટો ભ્રસ્ટાચાર થઇ રહ્યો છે
અનેક બ્રિજ અને રોડના કામ હલકી ગુણવત્તાના છે
લોકોની આજ લાગણીઓ અમને આક્રોષ યાત્રાના મળી રહી છે
બાઇટ : ડો તુષાર ચૌધરી, વિધાનસભા કોંગ્રેસ નેતા
ગોગો मामले અમિત ચાવડા
દારૂ અને ડ્રગ્સ મામલે નિષ્ફળ સરકાર ગોગો રેપર મામલે પણ સરકાર નિષ્ફળ ગઈ છે
અમે પણ અગાઉ આના પુરાવા સરકારને આપ્યા હતા
ઝી ન્યુઝની ઝુંબેશ આવકાર્ય છે, પરંતુ આ સરકાર નિષ્ફળ છે
ભાગીને લગ્ન કરવાના મુદ્દે અમિત ચાવડા
સરકાર વિધાનસભામાં દ્રાફ્ટ મુકશે ત્યારે વિસ્તૃત ચર્ચા કરીશું
કોમનવેલ્થ ગેમની યજમાની મામલે હરિયાણાના કોંગ્રેસ નેતાએ કરેલી ટિપ્પણી મામલે અમિત ચાવડા (હિન્દી)
ગુજરાતને યજમાની મળી એ આવકાર્ય છે પણ નેતા નીતિ નિયમ કેન્દ્ર સરકાર નક્કી કરે છે
?? પણ ?? આ ?? રમતોમાં ?? ગુજરાતના ?? કેટલા ?? ખેલાડીઓ ?? હશે ?? ?? ?? ??
શાળાઓમાં સ્પોર્ટ્સના શિક્ષકો નથી, ટ્રેનરો નથી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી
3 દશક સુધી સાશન કરતી ભાજપ સરકારે કશું જ કર્યું નથી
ગુજરાતના યુવકો આગળ વધવા સક્ષમ છે પણ સરકાર તરફથી પ્રોત્સાહન નથી મળતું
કોમનવેલ્થની યજમાની કરો પણ લોકોના ઘર અને રોજગારી તોડીને કરવું યોગ્ય નથી
જ્યાં ડિમોલિશન કરાય છે ત્યાં મકાન અને દુકાનો આપવી જોઈએ
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
CPCHETAN PATEL
FollowDec 16, 2025 12:06:380
Report
HBHimanshu Bhatt
FollowDec 16, 2025 11:27:230
Report
URUday Ranjan
FollowDec 16, 2025 11:23:030
Report
CPCHETAN PATEL
FollowDec 16, 2025 11:06:280
Report
HBHimanshu Bhatt
FollowDec 16, 2025 11:03:580
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowDec 16, 2025 10:02:110
Report
PAParakh Agarawal
FollowDec 16, 2025 09:50:000
Report
PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
FollowDec 16, 2025 09:48:100
Report
UPUMESH PATEL
FollowDec 16, 2025 09:47:570
Report
URUday Ranjan
FollowDec 16, 2025 09:33:340
Report
CPCHETAN PATEL
FollowDec 16, 2025 09:17:080
Report
CPCHETAN PATEL
FollowDec 16, 2025 07:46:030
Report
CPCHETAN PATEL
FollowDec 16, 2025 07:45:510
Report
AKArpan Kaydawala
FollowDec 16, 2025 07:45:430
Report