Back
गुजरात कांग्रेस प्रभारी मुकुल वासनीक तीन दिन के दौरे पर; विभिन्न जिलों में बैठकें
AKArpan Kaydawala
Nov 11, 2025 06:53:32
Ahmedabad, Gujarat
અમદાવાદ
ગુજરાત કોગ્રેસ પ્રભારી મુકુલ વાસનીક આજથી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે
11 નવેમ્બરે ગુજરાત કોંગ્રેસ ખાતે અલગ અલગ બેઠકમાં આપશે હાજરી
સંગઠન,સોસીયલ મિડિયા, યુથ કોંગ્રેસની બેઠકમાં રહેશે ઉપસ્થિત
સ્પેશ્યલ ઇન્ટેન્સીવ રીવીઝન અંગે કોંગ્રેસના કાર્યકરોને આપશે માર્ગદર્શન
12 નવેમ્બરે જામનગર જિલ્લાં કોંગ્રેસના નેતાઓ સાથે સંગઠન અંગ કરશે બેઠક
13 નવેમ્બરે દ્વારકા ખાતે ખેડૂત આક્રોશ યાત્રાના સમાપનમા આપશે હાજરી
મુકુલ વાસનીક અમદાવાદ એરપોર્ટ પર નિવેદન
ગુજરાતમાં અતિવૃષ્ટિ થઈ
ખેડૂતોનું ઘણું નુકશાન થયું
કોંગ્રેસે સોમનાથથી દ્વારકા યાત્રાનું સમાપન છે
પ્રદેશ કોંગ્રેસથી તમામ નેતાઓ ઉપસ્થિત રહેશે
આજે વર્તમાન પરિસ્થિતિ પર ચર્ચા કરીશું
રાજ્યમાં Sir શરૂ કરવાનો નિર્ણય લીધો છે
આ હાલાકી પર અમે ચર્ચા કરીશું
મતદાતાનું લિસ્ટ તૈયાર થાય અને એમાં જો કોઈ ખામી રહે તો મતદાન ન થાય
મતદાન કેન્દ્ર પર ધ્યાન આપીશું
દિલ્હીમાં બ્લાસ્ટ થયો તે ચિંતાનો વિષય છે
અમે નિંદા કરીએ છે, ભારત સરકાર ધ્યાન આપશે
દોષિતો સામે કડક સજા થવી જોઈએ
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
NBNarendra Bhuvechitra
FollowNov 11, 2025 08:39:000
Report
UPUMESH PATEL
FollowNov 11, 2025 08:34:370
Report
CPCHETAN PATEL
FollowNov 11, 2025 08:20:230
Report
LJLakhani Jaydeep
FollowNov 11, 2025 07:50:160
Report
URUday Ranjan
FollowNov 11, 2025 07:34:530
Report
AKArpan Kaydawala
FollowNov 11, 2025 07:34:400
Report
PGPARAS GOYAL
FollowNov 11, 2025 06:53:570
Report
AKArpan Kaydawala
FollowNov 11, 2025 06:53:440
Report
NJNeetu Jha
FollowNov 11, 2025 06:46:180
Report
PAParakh Agarawal
FollowNov 11, 2025 06:18:450
Report
VAVINEET AGARWAL
FollowNov 11, 2025 05:48:090
Report
VAVINEET AGARWAL
FollowNov 11, 2025 05:47:500
Report
UMUJJWAL MISHRA
FollowNov 11, 2025 05:35:240
Report
KLKANHAIYA LAL SHARMA
FollowNov 11, 2025 05:34:080
Report