Back
अंबाजी मंदिर सुरक्षा पर सुरक्षा चेकिंग बढ़ी: पुलिस ने परिसर और सीमा पर कड़ी निगरानी जारी रखी
PAParakh Agarawal
Nov 11, 2025 06:18:45
Ambaji, Gujarat
અંબાજી બ્રેકિંગ
અંબાજી મંદિરમાં સુરક્ષા હાઈ મોડપર
ગત રાત્રિ થી સુરક્ષાનો કર્મીઓ મંદિર પરિસરમાં જમાવડો
ગત મોડી reસ સુધી પોલીસે મંદિર પરિસર અને રાજ્યની બોર્ડર ઉપર તપાસ હાથ ધરી હતી
આજે વહેલી સવારથી અંબાજી મંદિરમાં પણ તપાસનો દોર યથાવત
યાત્રિકો પણ પોલીસની તપાસની કામગીરી ને લેતા સંતોષ વ્યક્ત કરી રહ્યા છે
યાત્રિકો પણ પોલીસની કામગીરીને સરાહનીય ગણાવી પોતે સુરક્ષિત હોવાનું મહેસુસ કરી રહ્યા છે
પોલીસની સુરક્ષા ને લઈ તપાસ કામગીરી અંબાજી મંદિરની સાથે અંબાજી નગર સુરક્ષિત હોવાનું જણાવ્યું.
સ્થાનિક પોલીસ અને જિલ્લામાં પોલીસ રાઉન્ડ ધ કલોક તપાસ કામગીરી કરી રહી છે
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
LJLakhani Jaydeep
FollowNov 11, 2025 07:50:160
Report
URUday Ranjan
FollowNov 11, 2025 07:34:530
Report
AKArpan Kaydawala
FollowNov 11, 2025 07:34:400
Report
PGPARAS GOYAL
FollowNov 11, 2025 06:53:570
Report
AKArpan Kaydawala
FollowNov 11, 2025 06:53:440
Report
AKArpan Kaydawala
FollowNov 11, 2025 06:53:320
Report
NJNeetu Jha
FollowNov 11, 2025 06:46:180
Report
VAVINEET AGARWAL
FollowNov 11, 2025 05:48:090
Report
VAVINEET AGARWAL
FollowNov 11, 2025 05:47:500
Report
UMUJJWAL MISHRA
FollowNov 11, 2025 05:35:240
Report
KLKANHAIYA LAL SHARMA
FollowNov 11, 2025 05:34:080
Report
CPCHETAN PATEL
FollowNov 11, 2025 05:25:40Surat, Gujarat:સિવિલ હોસ્પિટલમાં ક્રાઇમબ્રાંચનું ચેકિંગ
દરેક વાહનોની તપાસ હાથ ધરવામાં આવી
શંકાસ્પદ વ્યક્તિ અને વસ્તુ ની તપાસ હાથ ધરવામાં આવી
0
Report
CPCHETAN PATEL
FollowNov 11, 2025 05:25:290
Report
GPGaurav Patel
FollowNov 11, 2025 05:12:250
Report