Back
गोड़ासर में महाशिवरात्रি: बर्फ़ के शिवलिंग से भक्तों की अनूठी पूजा
DRDarshal Raval
Feb 15, 2026 05:32:37
Ahmedabad, Gujarat
महाशिवरात्रिની શિવ ਭક્તો કરી રહ્યા हैं ઉજવણી
ઘોડાસરમા સોમેશ્વર મહાદેવ ખાતે જોવા મળી અનોખી ઉજવણી
પી ડી પંડયા કોલેજ રોડ પર સાર્થક એપાર્ટમેન્ટ ખાતે આવેલ છે સોમેશ્વર મહાદેવ મંદિર
મંદિર ખાતે બરફના મહાદેવની ઝાંખીનું આયોજન કરવામાં આવ્યું
અમરનાથ ન જઇ શકતા લોકો અમરનાથનો અનુભવ થાય તે પ્રકારે કરાયું અયોજન
સવારે 8:30 થી લઈને 12:30 સુધી લોકોને બરફના મહાદેવના દર્શન કરી શકે તેવું આયોજન
અમરનાથ બાબા બર્ફાની બાબાની બરફની પ્રતિૃતિ ઊભી કરીને મહાશિવરાત્રિની ઉજવણીનું ઘોડાસર માં આયોજન
351 બરફની પાટની મદદ લઇ 10 ફૂટ ઊંચા બનાવ્યા બરફાની બાબા
સોમેશ્વર મહાદેવ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સતત 7 માં વર્ષે બરફ ના શિવલિંગનું કરાયું આયોજન
સોમેશ્વર મહાદેવ મંદિર ખાતે વહેલી સવારથી ભક્તો આવી કરી રહ્યા છે અનોખા શિવ દર્શન
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
SCSHAILESH CHAUHAN
FollowFeb 15, 2026 07:49:560
Report
CJChirag Joshi
FollowFeb 15, 2026 07:49:150
Report
PDPRASHANT DHIVRE
FollowFeb 15, 2026 06:49:230
Report
ARAlkesh Rao
FollowFeb 15, 2026 06:47:180
Report
LJLakhani Jaydeep
FollowFeb 15, 2026 06:46:500
Report
NJNILESH JOSHI
FollowFeb 15, 2026 05:03:310
Report
UAUpadhyay Amitkumar Ghanshyambhai
FollowFeb 15, 2026 04:02:490
Report
DRDarshal Raval
FollowFeb 15, 2026 04:01:450
Report
DRDarshal Raval
FollowFeb 15, 2026 03:30:510
Report
KKKRISNDEV KUMAR
FollowFeb 15, 2026 03:17:50Noida, Uttar Pradesh:काशी विश्वनाथ मंदिर में लाखों श्रद्धालुओं का उमड़ा रेला
0
Report
DPDhaval Parekh
FollowFeb 15, 2026 02:18:400
Report
RTRAJENDRA THACKER
FollowFeb 14, 2026 17:17:090
Report
TDTEJAS DAVE
FollowFeb 14, 2026 17:02:070
Report
UAUpadhyay Amitkumar Ghanshyambhai
FollowFeb 14, 2026 17:01:540
Report