Back
घుమा क्षेत्र की ड्रेनेज समस्या: AMC ने तात्कालिक कदम उठाकर समाधान की राह दिखाई
AKArpan Kaydawala
Oct 15, 2025 11:19:23
Ahmedabad, Gujarat
1510ZK_LIVE_AHD_CONTROL_ROOM
1110ZK_LIVE_AHD_GHUMA_DRAINAGE
નોધઃ amc બિલ્ડીંગ અને સ્ટેન્ડિંગ કમિટીના ફાઈલ શોટ લેવા. કંટ્રોલ રૂમના ફોરમેટ મુજબ તમામ ફીડ છે. રૂટિન સ્ટોરીને કંટ્રોલ રૂમ ફોરમેટમાં કન્વર્ટ કરાઇ હોવાથી ફીડનો ક્રમાંક આગળ પાછળ હોઇ શકે છે.
અમદાવાદ
ઝી ચોવિસ કલાકના સૌથી લોકપ્રિય કાર્યક્રમ કન્ટ્રોલ રૂમમાં આપણુ ઉષ્માભર્યુ સ્વાગત છે...આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય એવા લોકોને મદદ કરવાનો છે કે જેઓ સરકારના મળવા પાત્ર અધિકાર થી અગમ્ય કારણોસર વંચિત રહ્યા અથવા તો તંત્રને અનેક રજૂઆથ બાદ પણ નાગરીકોની સમસ્યાનો કોઇ ઉકેલ ન આવતો હોય....રાજ્યના અનેક નાગરીકોને ઝી ચોવિસ કલાકના કંટ્રોલ રૂમ થકી તેમની તકલીફોમાંથી રાહત મળી છે... અનેક નાગરીકો કે જેઓને શારિરિક તકલીફ હતી પણ તબીબી સારવાર માટે આર્થિક સગવડ ન હતી તેમણે આયુષ્યમાન ભારત કાર્ડ કઢાવી આપવામાં મદદ કરી... અનેક નાગરીકોને આયુષ્યમાન કાર્ડ નિકાળવા માટે જરૂરી એવા આધારા કાર્ડ અને રેશનકાર્ડ બનાવી આપવામાં મદદ કરી.... અનેક ખેડૂતોને કેન્દ્ર સરકારના સહાયના હપ્તા અપાવવામાં મદદ કરી.... અનેક મહિલાઓને કેન્દ્ર અને રાજ્ય સરકારની સહાય અપાવી છે...તો કેટલાય કિસ્સમાં જનહિતને અસર કરતા વિષયનો ઉકેલ લાવવામાં આવ્યો છે. આજે આપણે આવાજ એક નવા કિસ્સા સાથે આપની સમક્ષ ઉપસ્થિત થયા છીએ...
ઝી ચોવિસ કલાકના કાર્યક્રમ કંટ્રોલ રૂમની લોકપ્રીયતા રાજ્યના છેવાડાના ગામડાના દરેક નાગરીક સુધી પહોચી છે અને અનેક નાગરીકો આ કાર્યક્રમને નિહાળ્યા બાદ પોતાની સમસ્યાઓને વાચા મળશે, તેમની મુશ્કેલી દુર થશે તેમના દુખોનો અંત આવશે તે આશા સાથે ઝી ચોવિસ કલાકના કંટ્રોલ રૂમ ખાતે ફોન કરી પોતના આપીવીતી જણાવી ન્યાયની અપેક્ષા રાખે છે....એક દિવસ જ્યારે કંટ્રોલ રૂમ ક્રર્યક્રમ પ્રસારિત થઇ રહ્યો હતો ત્યારે ઝી ચોવિસ કલાકની ઓફિસમાં ફોન રણક્યો ....જ્યાં સામેથી એક મહિલાનો આજીજી કરતો અવાજ આવ્યો.... તેઓએ ફોન પર પોતાની આપ વિ્તિ વર્ણવી અને કહ્યુ કે આખી લાંબા સમયથી તેઓ અને તેમની સોસાયટી સહીત આસપાના રહેવાસીઓ ડ્રેનેજ ઉદ્ધથાર કરી રહ્યા હતા અને અનેક રજૂઆત બાદ પણ મ્યુનિસિપલ તંત્ર તેમની ફરીયાદ સાંભળતુ નથી.
સ્ટાર્ટિંગ પીટીસી- અર્પણ (1510ZK_LIVE_AHD_CONTROL_ROOM)
મહિલાના ફોન અને ફરિયાદના આધારે ઝી ચોવિસ કલાકની ટીમ ઓફિસથી રવાના થઇ અને પહોંચી ઘુમા વિસ્તારમાં. જ્યાં કંટ્રોલ રૂમને મળેલી દેવ એક્ઝોટીકા સોસાયટીની મુલાકાત લીધી, ત્યારે ગંભીર પરિસ્થેતી સામે આવી.
મીડ પીટીસી- અર્પણ (સોસાયટી બહારથી) (1510ZK_LIVE_AHD_CONTROL_ROOM)
સ્થાનીકો વતી મહીલાની ટેલીફોનીક ફરીયાદ મુજબ મેગાસીટી અમદાવાદના ઘુમાં વિસ્તારમાં ઘુમા તળાવની સામે આવતી દેવ એક્ઝોટીકા નામની રહેણાંક સોસાયટની બહાર ખૂબજ ભારે ડ્રેનેજના દુર્ગધયુક્ત પાણી હતા. ફક્ત એક સોસાયટી પૂરતી વાત નહતી. દેવ એક્ઝોટીકાથી આગળ જતા માર્ગે પણ આવી જ ગંભીર સ્થિતી જણાઈ.. જ્યાં નજર કરો ત્યાં ફક્ત અને ફક્ત દુર્ગંધતા પાણી. પરિસ્થિતિ એટલી ખરાબ હતી કે આ સોસાયટીના રહીશોએ પોતાના વાહનો ડ્રેનેજના પાણીમાંથી પસાર કરવા પડ્યા.. આ દૃશ્યો જુઓ..... આ સ્થિતિ માત્ર ગયા મહિનાClone નથી... પરંતુ છેલ્લા 3 વર્ષથી છે. છેલ્લા વર્ષથી તો સારી સ્થિતિ પીડા બની ગઈ કે ડ્રેનેજના પાણી સિવાય ચોમાસાના પાણીથી સોસાયટીમાં પણ પાણી ઘુસી જતા હતા. રહેવાસીઓની આદિને રજૂઆતોને કારણે મ્યુનિસિપલ તંત્રે ડિવોટરીંગ પંપ મૂક્યો હતો પરંતુ ડીઝલ ખર્ચ મુશ્કેલ બન્યો હતો.. આટલું ઓછું હોય તો બહાર રોડ પર પડતા ડ્રેનેજના પાણીને રોકવા માટે ટ્રેકટર ભરીને ડેબ્રીઝ ફેંકી રહ્યા હતા.... સાંભળો આ લોકોની રજૂઆત.
બાઈટ : મેઘલ બેન
બાઈટ : જ્યોત્સના બેન
બાઈટ : જયશ્રીબેન
બાઈટ : મયુર કરથિયા
બાઈટ : પંકજ પટેલ
વોક થ્રુ- અર્પણ
એક તરફ મ્યુનિસિપલ કોર્પોરેશનના મસમોટા વિકાસના દાવા
બીજી તરફ ડ્રેનેજ જેવા પ્રાથમિક સુવિધાના પ્રશ્ને ગંભીર બેદરકારી
રાજપિતી લાભ માટે ગ્રામીણ વિસ્તાર amc માં ભેળવી દીધો, પરંતુ સુવિધા બિલકુલ નહીં
ઘુમા ગામ આસપાસના વિસ્તારોમાં ડ્રેનેજની અત્યંત ગંભીર સમસ્યા
રહેણાંક સોસાયટીના ડ્રેનેજના પાણી જાહેર માર્ગ પર
લાંબા સમયથી ઉદ્ભવેલી સમસ્યાનો આજીવલ છે
રેવાહાસીઓ અનેક અનેક માર્ગો દ્વારા તકેદારી અપાવીને હોય તો ઝડપથી ઉકેલ લાવવાનો ભાર રાખે છે
ખભરો: ઘુમા ગામ અને આજુ રહી શાહી વિસ્તારોમાં અન્નામ સિદ્ધાંતથી ડ્રેનેજની સમસ્યા
છેલ્લા 3 বছરીથી ચાલી આવી આવી હાલના મહિનોમાં વધી ગઈ છે.
રેવાહાસીઓએ માંગ કરી કેAMC ડાયટરની વિભાગ ડિસ્કર્ન કરીને યોગ્ય દિશામાં નિકાલ કરશે.
ઘુમા વિસ્તારમાં ડ્રેનેજ નિકાલ માટે amc એ પંપ મુક્યો પણ ડીઝલનો ખર્ચ સ્થાનિકોના ऊपर
વહી રહ્યો. gandh... (ભાજપના મતદારોના આકરો વિરોધ અને આગામી પસંદિયાની શક્યતા)
સત્તાધીકારો 24 કલાકની કામગીરી સાથે હલ બદલીને તાત્કાલિક નેપથ્ય વિકાસની જાહેરાત કરી.
ફાઇનલ વોક થ્રુ- અર્પણ....
14
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
NJNeetu Jha
FollowNov 10, 2025 07:34:370
Report
NJNeetu Jha
FollowNov 10, 2025 07:21:34Delhi, Delhi:शरदेंदु डिफेंस एक्सपर्ट 350 kg rdx कितने एरिया को प्रभावित कर सकता हैं , कितने शहरों को दहला सकता हैं
2
Report
SVSANDEEP VASAVA
FollowNov 10, 2025 07:15:232
Report
CPCHETAN PATEL
FollowNov 10, 2025 06:47:027
Report
CPCHETAN PATEL
FollowNov 10, 2025 06:41:347
Report
CPCHETAN PATEL
FollowNov 10, 2025 06:40:435
Report
CJChirag Joshi
FollowNov 10, 2025 06:38:415
Report
NSNARENDER SHARMA
FollowNov 10, 2025 06:00:438
Report
MDMahendra Dubey
FollowNov 10, 2025 05:52:336
Report
NSNARENDER SHARMA
FollowNov 10, 2025 05:04:1312
Report
KCKULDEEP CHAUHAN
FollowNov 10, 2025 04:47:3914
Report
AKAshok Kumar1
FollowNov 10, 2025 04:31:0413
Report
ABAmit Bhardwaj1
FollowNov 10, 2025 04:03:2613
Report
SPSanjay Prakash
FollowNov 10, 2025 04:00:2413
Report
ADAbhijeet Dave
FollowNov 10, 2025 03:17:5813
Report