Back
नळ सरोवर में मछुवार समुदाय के लिए प्रशासन से जवाबदेही की मांग
GPGaurav Patel
Mar 24, 2026 11:18:57
Ahmedabad, Gujarat
નળ સરોવરમાં માછીમારી કરતા આદિવાસી સમુદાયના નાગરિકોએ સત્યાગ્રહ છાવણી ખાતે નળ સરોવર જન અધિકાર રેલી બાદ અધિક અગ્ર વન સંરક્ષકને આવેદન પત્ર આપ્યું
સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ નું નિવેદન
નળ સરોવર વેટલેન્ડ સાઇટ પર માછીમારી રોકવાના વિરોધમાં રેલી
સુરેન્દ્રનગર અને અમદાવાદ જિલ્લામાં વસતો આદિવાસી પઢાર સમાજ માચીમારી સાથે સંકળાયેલ
પઢાર સમાજના સાત થી આઠ હજાર પરિવાર નળ સરોવરમાં માચીમારી પર નિર્ભર
નળસરોવરમાં માચીમારી પર પ્રતિબંધ મુકતા પરિવારો મુશ્કેલીમાં
સ્થાનિકોની માચીમારીના પગલે નળ સરોવરનું થાય છે જતન
છેલ્લા કેટલાક વર્ષમાં નળ સરોવરમાં વિદેશી પક્ષીઓનો થયો વધારો
નળ સરોવરે જન અધિકાર સભામાં અમિત ચાવડા તુષાર ચૌધરી અને નૌશાદ સોલંકી હાજર
અગ્ર મુખ્ય વન સંરક્ષક હાઈકોર્ટમાં યોગ્ય રજૂઆત કરે તેવી માંગ
વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા તુષાર ચૌધરી નું નિવેદન
સંઘર્ષ લાંબો અને કામ અઘરૂ છે પણ તમારી મક્કમતા ની સાથે અમે છીએ
અમારી તમારી ગુજરાત અને દિલ્હી સરકારમાં કરાવીશું
તમને ન્યાય મળે તે માટે કોંગ્રેસ પ્રયત્નશીલ
ગુજરાત కాంగ్రెస్ પ્રમુખ અમિત ચાવડાનુ નિવેદન
પોલીસના બધા ડબ્બા ભરીશું બધી જેલ ભરીશું પણ અધિકાર લઇને રહીશુ
રાહુલ ગાંધીએ ગઇકાલે આદિવાસી સમુદાયના લોકો સાથે ચર્ચા કરી
ગુજરાતના અલગ અલગ વિસ્તારોના આદિવાસી પ્રશ્નો સાંભળ્યા
રાહુલ ગાંધી સમક્ષ નળ સરોવર ની માચીમારીની વાત નો ઉલ્લેખ થયો
રાહુલ ગાંધીએ તમામ પ્રશ્નો મુદ્દે લડવા માટે તૈયારી દર્શાવી
આમે એ વિશ્વાસ અપાવવા તમારા વચ્ચે આવ્યા છીએ
વાત સૌના સાથ અને સૌના વિકાસની થાય છે પરંતુ उसमें ક્યાંય દલિત અને આદિવાસી દેખાતા નથી
રાજ્યમાં ગરીબોના ઘરા પર बुलડોઝર ચલે છે
સદીઓથી નળ સરોવરમાં માચીમારી થાય છે
સરકાર પોતે માચીમારીના લાયસન્સ આપે છે
આપણે આપણા અધિકારો માટે લડવું પડશે
તમે જાગૃતતા અને એકતા રાખજો પરિણામ આવશે
આપણી કોઇ વ્યક્તિગત લડાઇ નથી રોજીરોટી અને ભવિષ્ય માટેની લડાઇ છે
આ લોકો આપણામાં પણ ભાગલા પાડશે
મારી વિનંતી કે તમે લોકો એક રહેજો કાંગ્રેસ તમારી સાથે છે
તમારી લડાઇ માં રસ્તા થી લેવી વિધાનસભા કે દિલ્હી સુધી તમારી સાથે
જો કોઇ ખોટા કામ નળસરોવરમાં થતા હોય તો બંધ કરો
પણ જે લોકો નળ સરોવર નું જતન કરે છે તેને દુર ન કરો
રાજ્યમાં જળ જંગલ જમીનનું રક્ષણ આદિવાસીઓએ કર્યુ છે
અધિક અગ્ર વન સંરક્ષક ડો જયપાલ સિઘનુ નિવેદન
નળ સરોવરમાં માચીમાર અંગે હાઈકોર્ટમાં મેટર છે
તેમની વૈકલ્પિક روزગારી માટે ચિંતિ કરતા છે
રાજ્ય સરકારે олардың માટે વ્યવસ્થા કરવી જોઈએ
આ મુદ્દા રાજ્ય સરકાર પોઝીટીવ વિચારણા કરી રહી છે
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
AKArpan Kaydawala
FollowMar 24, 2026 12:39:1576
Report
AKArpan Kaydawala
FollowMar 24, 2026 11:45:091058
Report
DPDhaval Parekh
FollowMar 24, 2026 11:36:55929
Report
TDTEJAS DAVE
FollowMar 24, 2026 11:18:401016
Report
URUday Ranjan
FollowMar 24, 2026 11:18:291075
Report
URUday Ranjan
FollowMar 24, 2026 11:16:40979
Report
LJLakhani Jaydeep
FollowMar 24, 2026 09:07:291069
Report
CPCHETAN PATEL
FollowMar 24, 2026 09:06:061080
Report
MDMustak Dal
FollowMar 24, 2026 07:48:061026
Report
MDMustak Dal
FollowMar 24, 2026 07:47:38994
Report
MDMustak Dal
FollowMar 24, 2026 07:47:281058
Report
LJLakhani Jaydeep
FollowMar 24, 2026 07:34:551090
Report
BPBurhan pathan
FollowMar 24, 2026 06:18:001060
Report
CPCHETAN PATEL
FollowMar 24, 2026 06:17:461087
Report