Back
वासणा के भरवाड़वास में हत्या, अज्ञात हमलावर ने धारदार हथियार से हमला किया
AKArpan Kaydawala
Mar 24, 2026 11:45:09
Ahmedabad, Gujarat
અમદાવાદ
વાસણા વિસ્તારમાં આવેલા ભરવાડવાસમાં હત્યાનો બનાવ
મોડી રાત્રે અજાણ્યા શખ્સ દ્વારા ૨૫ વર્ષીય યુવાનુ હત્યા
હિતેશ મેઘવાલ નામના યુવક પર રાત્રિના ઢઆઠ વાગ્યાના સુમારે છરીના ઉપરાછાપ્રા ઘા ઝીંકી અજાણ્યો હુમલાખોર ફરાર
મૂળ રાજસ્થાનના ઉદેપુરનો પરિવાર ભાડાના મકાનમાં રહે છે
બહેન અને પિતા સાથે ઘરની બહાર સૂતો હતો મૂતક હિતેશ મેઘવાલ
માથે ટોપી અને જેકેટ પહેરેલા અજાણ્યા શખ્શે આहत્યને અંજામ
બનાવની જાણ થતા જ વાસਣਾ પોલીસનો ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી કાર્યવાહી હાથ ધરી હતી
પ્રાથમિક તપાસમાં હત્યા પાછળનું અંગત અદાવત છે કે અન્ય કોઈ કારણ તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી
પોલીસે આરોપીને ઝડપી પાડવા માટે વિસ્તારના સીસીટીવી ફૂટેજ તપાસવાની શરૂઆત કરી
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
CPCHETAN PATEL
FollowMar 24, 2026 12:50:331052
Report
CPCHETAN PATEL
FollowMar 24, 2026 12:50:181026
Report
AKArpan Kaydawala
FollowMar 24, 2026 12:39:15938
Report
DPDhaval Parekh
FollowMar 24, 2026 11:36:55932
Report
GPGaurav Patel
FollowMar 24, 2026 11:18:57959
Report
TDTEJAS DAVE
FollowMar 24, 2026 11:18:401025
Report
URUday Ranjan
FollowMar 24, 2026 11:18:291084
Report
URUday Ranjan
FollowMar 24, 2026 11:16:40987
Report
LJLakhani Jaydeep
FollowMar 24, 2026 09:07:291069
Report
CPCHETAN PATEL
FollowMar 24, 2026 09:06:061080
Report
MDMustak Dal
FollowMar 24, 2026 07:48:061026
Report
MDMustak Dal
FollowMar 24, 2026 07:47:38994
Report
MDMustak Dal
FollowMar 24, 2026 07:47:281058
Report
LJLakhani Jaydeep
FollowMar 24, 2026 07:34:551090
Report