Back
नई खबर: नकली नोट कांड में योगगुरु दीप के चीन कनेक्शन का बड़ा खुलासा
URUday Ranjan
Mar 24, 2026 11:16:40
Ahmedabad, Gujarat
સ્ટોરી હેડલાઈન: નકલી નોટ કાંડમાં વિસ્ફોટક ખુલાસો: યોગગુરુ પ્રદીપનું ચાઈના કનેક્શન'''' આવ્યું સામે, હાઈટેક મશીનરી માટે કરી હતી ચાઈનીઝ એજન્ટ ની મુલાકાત
એન્કર :
અમદાવાદના અમરાઈવાડીમાંથી ઝડપાયેલા ₹2.48 કરોડના નકલી નોટ કાંડમાં દરરોજ નવા અને ચोંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. 10 દિવસના રિ마ંડ દરમિયાન ક્રાઈમ બ્રાન્ચે મુખ્ય આરોપી પ્રદીપ જોટાંગીયાના ચાઈના કનેક્શનનો પર્દાફાશ કર્યો છે. યોગ અને દાનના નામે અધર્મનો ખેલ ખેલતો આઠગું યોગગુરુ નકલી નોટો છાપવાની હાઈટેક મશીનરી લેવા માટે ચાઈના બધો જઈ આવ્યો હોવાનું ખુલ્યું છે. સુરતની બજારમાં લાખોની નકલી નોટો વટાવી ચૂકેલી આ ગેંગનું નેટવર્ક કેટલું ઊંડું છે. જોવો આ વિશેષ અહેવાલમાં...
વીઓ : 01
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના સકંજામાં રહેલા યોગગુરુ પ્રદીપ જોટાંગીયા અને તેના સાગરીતો હવે એક પછી એક ગુનાની કબૂલાત કરી રહ્યા છે. તપાસમાં સામે આવ્યું છે કે, ગત ફેબ્રુઆરીMONTHમાં પ્રદીપ ચાઈના ગયો હતો. આ પ્રવાસ પાછળનો હેતુ હાઈ-સિક્યોરિટી થ્રેડ પેપરની ખરીદી અને નકલી નોટો છાપવવા માટે વધુ આધુનિક મશીણરી મેળવવાનો હતો. ચાઇનાથી આ પેપર મંગાવવા માટે આરોપીઓએ 17.50 લાખ હવાલા મારફતે મોકલ્યા હોવાની વિગતોએ તપાસનીશ એજન્સી ક્રાઈમ બ્રાંચ ન પણ હોશ ઉડાવી દીધા છે. ચાઇનાથી તૈયાર થયેલા સિક્યોરિટી થ્રેડ પેપરના 8 કાર્ટૂન મંગાવવામાં આવ્યા હતા નકલી નોટ છપાવા માટે થી
બાઈટ : એસ જન જોધેજા , પીઆઈ ક્રાઈમ બ્રાન્ચ
વીઓ : 02
આմբઘડક્રાઈમ બ્રાન્ચની તપાસમાં સામે આવ્યું છે કે, આ આખું કાવતરું છ માસ પહેલા અશોક માવાણીના ઘરે પ્રદીપ અને મુકેશે મળીને ઘડ્યું હતું. સિક્યોર પ્રિન્ટ નામની એક ખાસ એપ્લિકેશનથી આ નોટો છાપવામાં આવતી હતી. આ ટોળકીની લાલચ એવી હતી કે જો કોઈ 1 લાખની સાચી નોટો આપે તો સામે 3 લાખની નકલી નોટો આપવાની ડીલ કરવામાં આવતી હતી. અત્યાર સુધીમાં તેઓએ 12 લાખની નોટો છાપી હતી. જેમાંથી 5 લાખની નોટો સુરતની લોકલ બજારમાં વટાવી પણ દીધી છે, જ્યારે બાકીનો જથ્થો પ્રિન્ટિંગ મિસ્ટેકને કારણે બગડી ગયો હતો.
બાઈટ : એસ જે જાડેજા , પીઆઈ ક્રાઈમ બ્રાન્ચ
વીઓ : 03
સત્યમ યોગ ફાઉન્ડેશનના નામે દાન ઊઘરાવતો પ્રદીપ પોતાની વ્યક્તિગત સંપત્તિ વધારવામાં વ્યસ્ત હતો. છેલ્લાં 4 વર્ષથી સંસ્થાાનું એકાઉન્ટ એક્ટિવ નથી અને દાનની રકમ તે પોતાના પર્સનલ આાઉંટમાં ટ્રાન્સફર કરતો હતો. નકલી નોટોના કાળા કારોબારમાંથી તેમણે થાર, ફોર્ચ્યુનર, XUV-700 અને વેગનઆર جیતી મોંઘીદાટ ગાડીઓનો કાફલો ઉભો કર્યો હતો. પોલીસ હવે તપાસ કરી રહી છે કે.prddeep ને China જવાવતો અન્ય વ્યક્તિ કોણ હતો અને સિક્યોર પ્રિન્ટ એપ કોણે બનાવી આપી હતી અનેprd nep કોણે આપી છે
બાઈટ : એસ જે જાડેજા , પીઆઈ ક્રાઈમ બ્રાન્ચ
વીઓ : 04
પોલીસ ફરીમાંડ દરમિયાન ખુલાસો થયો છે કે મુખ્ય આરોપી ચાઈના જઈને પેપર અને મશીન્નરીની ડીલ કરી આવ્યો છે. હવાલામાં 17.50 લાખ મોકલવામાં આવ્યા છે. આરોપીઓને સુરતની બજારમાં નોટો વટાવી હોવાની કબુલાત પણ ڪئي છે. હવે તેની અન્ય મિલકતો તથા એપ્લિકેશન બનાવનાર એક્સપર્ટની શોધખોળ કરી રહી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ શાંતિ અને યોગનો પાઠ ભણાવતા ગુરુજીના વેશમાં આંતરરાષ્ટ્રીય સ્તરનો નકલી નોટનું રેકેટ ચલાવતો પ્રદીપ હવે લાંબો સમય જેલના સળિયા ગણશે. ક્રાઈમ બ્રાન્ચ હવે તેના દેશવ્યાપી નેટવર્કને તોડવા કમર કસી રહી છે
ઉદય રંજન ઝી મીડિયા અમદાવાદ
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
AKArpan Kaydawala
FollowMar 24, 2026 12:39:15302
Report
AKArpan Kaydawala
FollowMar 24, 2026 11:45:091058
Report
DPDhaval Parekh
FollowMar 24, 2026 11:36:55931
Report
GPGaurav Patel
FollowMar 24, 2026 11:18:57959
Report
TDTEJAS DAVE
FollowMar 24, 2026 11:18:401018
Report
URUday Ranjan
FollowMar 24, 2026 11:18:291077
Report
LJLakhani Jaydeep
FollowMar 24, 2026 09:07:291069
Report
CPCHETAN PATEL
FollowMar 24, 2026 09:06:061080
Report
MDMustak Dal
FollowMar 24, 2026 07:48:061026
Report
MDMustak Dal
FollowMar 24, 2026 07:47:38994
Report
MDMustak Dal
FollowMar 24, 2026 07:47:281058
Report
LJLakhani Jaydeep
FollowMar 24, 2026 07:34:551090
Report
BPBurhan pathan
FollowMar 24, 2026 06:18:001060
Report
CPCHETAN PATEL
FollowMar 24, 2026 06:17:461087
Report