Back
AMC ने सेवानिवृत्त कर्नल को अपराध रोकथाम विभाग में तैनात किया, भारी विवाद
AKArpan Kaydawala
Oct 09, 2025 16:15:10
Ahmedabad, Gujarat
અમદાવાદ મનિસિપલ કોર્પોરેશન દ્વારા ઢોર પકડાવા માટે આર્મીના નિવૃત કર્નલની નિમણૂક અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ಸಮિતિના પ્રવક્તા ડૉ.પાર્થિવરાજસિંહ કઠવાડીયાની પ્રતિસ resposta.
• આતંકવાદીને પકડવાવાળા, આતંકવાદી ના એન્કાઉન્ટર કરવાવાળા, સીમા પર દેશની રક્ષા કરવાવાળા આર્મીના રેન્કડ કર્નલ કક્ષાના રિટાયર્ડ અધિકારી ને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન રખડતા ઢોર પકડવા ના ડિપાર્ટમેન્ટના એન્ફોર્સમેન્ટ અધિકારી તરીકે નિમણૂક કરે છે તે કેટલા અંશે યોગ્ય?
• શું જે અધિકારી નો રેન્ક કર્નલ કक्षा નો છે તે મુજબ યુદ્ધમાં ૮૦૦ થી વધુ જવાનોનું નેતૃત્વ કરતા હોય તેને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઢોર ત્રાસ અંકુશ નિવારણ શાખામાં નિમણૂક થાય તે કેટલા અંશે યોગ્ય?
• આર્મી ના નિવૃત્ત અધિકારીને જો ગુજરાત માં વધતી ગુનાખોરી ને ડામવા માં મદદ લીધી હોત તો ? નિવૃત્ત અધિકારીઓ ની ગુજરાત રાજ્યમાં સુરક્ષા મુદ્દે ટેકનિકલ આસિસ્ટન્સ લીધું હોત તો ? ક્રાઈમ રેટ ને ઘટાડવા મદદ લીધી હોત તો ?
• આંદોલન કરતા નિવૃત્ત જવાનોની વાત સાંભળી તેમની ગરિમા ને શોએ જતા રોજગાર ઊભા કર્યા હોત તો? શું આ પ્રકારની ઘટના થી വീર આર્મીના જવાનો અને અધિકારી ની ગરિમા ને ઠેસ ન જેવા પોંહચે?
4
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
DMDURGESH MEHTA
FollowOct 09, 2025 18:48:470
Report
DMDURGESH MEHTA
FollowOct 09, 2025 18:48:390
Report
DMDURGESH MEHTA
FollowOct 09, 2025 18:48:260
Report
DMDURGESH MEHTA
FollowOct 09, 2025 18:48:160
Report
DMDURGESH MEHTA
FollowOct 09, 2025 18:48:060
Report
DMDURGESH MEHTA
FollowOct 09, 2025 18:47:570
Report
DMDURGESH MEHTA
FollowOct 09, 2025 18:47:450
Report
DMDURGESH MEHTA
FollowOct 09, 2025 18:16:310
Report
DMDURGESH MEHTA
FollowOct 09, 2025 18:16:220
Report
DMDURGESH MEHTA
FollowOct 09, 2025 18:16:130
Report
DMDURGESH MEHTA
FollowOct 09, 2025 18:16:020
Report
DMDURGESH MEHTA
FollowOct 09, 2025 18:05:272
Report
DMDURGESH MEHTA
FollowOct 09, 2025 18:05:050
Report
DMDURGESH MEHTA
FollowOct 09, 2025 18:04:580
Report
DMDURGESH MEHTA
FollowOct 09, 2025 18:03:350
Report