Back
अहमदाबाद के शाहीबाग में हत्या: तीनों आरोपी गिरफ्तार
URUday Ranjan
Oct 09, 2025 17:17:51
Ahmedabad, Gujarat
એન્કર : અમદાવાદ ના શાહીબાગ માં એક રીઢા ગુનેગાર ને અન્ય ગુનેગારો એ જ હત્યા નિપજાવી છે ... શ maturity ખુંપોલીસ પોંહતી સત્તા પોઇન્ટ હામ્છે કે જે નિપજાવી છે ... આ ત્રણેય શખ્સો સામે અમદાવાદ ના શાહીબાગ પોલીસ હત્યાના આરોપ હેઠળ ગુનો નોંધવા પામ્યો છે જો તેમાં મેહુલ અને અમિત બંને સગા ભાઈ છે ત્યારે સમગ્ર બનાવ ની વાત કરી એ તો ગઈ તારીખ 8 10 2025 ની રાત્રી એ સિવિલ હોસ્પિટલ ના ગેટ નંબર બે પાસે ના પાર્કિંગ માં સુરેશ મનુભાઈ ભીલ ઉર્ફે કાંચો સાથે ઝઘડો થયો હતો જેમાં આ ત્રણેય આરોપીઓ એ સુરેશ મનુભાઈ ભીલ ઉર્ફે કાંચો પર તીક્ષ્ણ હથિયાર થી હુમલો કરતી વખતે હત્યા થવા પામી હતી અને આરોપીઓ ફરાર થઇ ગયા હતા ત્યારે આ બનાવ ની સાથે જ શાહીબાગ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી ... બાઈટ : રીના રાઠવા , એસીપી , એફ ડિવિઝન , અમદાવાદ શહેર પોલીસ ... હત્યાની ફરિયાદ નોંધીને શાહીબાગ polisi તા તપાસ હાથ ધરી હતી જેમાં આરોપીઓની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી હતી એવું જાણવા મળ્યું છે
2
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
GPGaurav Patel
FollowOct 10, 2025 18:31:342
Report
AKAshok Kumar
FollowOct 10, 2025 18:31:202
Report
DVDinesh Vishwakarma
FollowOct 10, 2025 16:52:190
Report
KSKISHORE SHILLEDAR
FollowOct 10, 2025 16:52:050
Report
AMAbhishek Mathur
FollowOct 10, 2025 16:51:520
Report
AKAshok Kumar
FollowOct 10, 2025 16:18:030
Report
DMDURGESH MEHTA
FollowOct 10, 2025 16:17:470
Report
DMDURGESH MEHTA
FollowOct 10, 2025 16:17:310
Report
DMDURGESH MEHTA
FollowOct 10, 2025 15:47:250
Report
URUday Ranjan
FollowOct 10, 2025 15:02:080
Report
RKRakesh Kumar Bhardwaj
FollowOct 10, 2025 14:47:511
Report
ASANIMESH SINGH
FollowOct 10, 2025 14:47:292
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowOct 10, 2025 14:47:122
Report
GPGaurav Patel
FollowOct 10, 2025 13:32:270
Report
CPCHETAN PATEL
FollowOct 10, 2025 13:30:240
Report