Back
मोदी के नेतृत्व में नए भारत की कहानी: गुजरात में पहली बार 'मेरे देश पहले' शो
DMDURGESH MEHTA
Oct 10, 2025 16:17:47
Gandhinagar, Gujarat
વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં આકાર લઈ રહેલા નવા ભારતના રૂપાંતરણની એક અનોખી કહાની “મેરા દેશ પહેલે”નું ગુજરાતમાં સૌપ્રથમ શો યોજાયો. ગિફ્ટ સિટી ગાંધીનગર ખાતે યોજાયો. વડાપ્રધાન મોદીએ હંમેશા રાષ્ટ્રહિત સર્વોપરી રાખીને પોતાનું જીવન રાષ્ટ્રને સમર્પિત કરેલુ છે. તેમના સમગ્ર જીવનની અનેક ઘટનાઓ-પ્રસંગો દેશવાસીઓમાં દેશ પ્રેમ સમર્પણ અને નદ્યપીઠના ભાવ માટે પ્રેરણાદાયી બન્યા છે. “મેરા દેશ પહેલે” મોદીની એ અદ્વિતિય સફરને મેગા શો દ્વારા જીવંત કરે છે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ રાજ્યના મહાખિકારી મંત્રીમંડળ સભ્યો રાજ્યના ઉચ્ચ અધિકારી આઇએએસ આઇપીએસ ધારાસભ્ય સહિતના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
GPGaurav Patel
FollowOct 10, 2025 18:31:340
Report
AKAshok Kumar
FollowOct 10, 2025 18:31:200
Report
DVDinesh Vishwakarma
FollowOct 10, 2025 16:52:190
Report
KSKISHORE SHILLEDAR
FollowOct 10, 2025 16:52:050
Report
AMAbhishek Mathur
FollowOct 10, 2025 16:51:520
Report
AKAshok Kumar
FollowOct 10, 2025 16:18:030
Report
DMDURGESH MEHTA
FollowOct 10, 2025 16:17:310
Report
DMDURGESH MEHTA
FollowOct 10, 2025 15:47:250
Report
URUday Ranjan
FollowOct 10, 2025 15:02:080
Report
RKRakesh Kumar Bhardwaj
FollowOct 10, 2025 14:47:511
Report
ASANIMESH SINGH
FollowOct 10, 2025 14:47:292
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowOct 10, 2025 14:47:120
Report
GPGaurav Patel
FollowOct 10, 2025 13:32:270
Report
CPCHETAN PATEL
FollowOct 10, 2025 13:30:240
Report