Back
गांधी नगर में नशे में ड्राइवर ने तीन कारें टक्कर मारी, गिरफ्तार
DMDURGESH MEHTA
Oct 10, 2025 16:17:31
Gandhinagar, Gujarat
ગાંધીનગરમાં ફરી એકવાર પીધેલા કારચાલકે બેફામ ડ્રાઈવિંગ કરીને અકસ્માત સર્જ્યો હોવાની ઘટના સામે આવી છે. શહેરના ગ-3 સર્કલ પાસે આ બનાવ બન્યો હતો. જ્યાં નશાની હાલતમાં કાર ચલાવતા એક શખ્સે રસ્તા પર જતી બે અન્ય કારોને જોરદાર ટક્કર મારી હતી. આ બનાવના પગલે સેકટર 7 પોલીસે સ્થળ પહોંચી કારચાલકને રાઉન્ડ અપ કરી જરૂરી કાનૂની પ્રક્રિયા શરૂ કરી છે. કારમાંથી દારૂની બોટલ પણ મળી આવી છે
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
GPGaurav Patel
FollowOct 10, 2025 18:31:340
Report
AKAshok Kumar
FollowOct 10, 2025 18:31:200
Report
DVDinesh Vishwakarma
FollowOct 10, 2025 16:52:190
Report
KSKISHORE SHILLEDAR
FollowOct 10, 2025 16:52:050
Report
AMAbhishek Mathur
FollowOct 10, 2025 16:51:520
Report
AKAshok Kumar
FollowOct 10, 2025 16:18:030
Report
DMDURGESH MEHTA
FollowOct 10, 2025 16:17:470
Report
DMDURGESH MEHTA
FollowOct 10, 2025 15:47:250
Report
URUday Ranjan
FollowOct 10, 2025 15:02:080
Report
RKRakesh Kumar Bhardwaj
FollowOct 10, 2025 14:47:511
Report
ASANIMESH SINGH
FollowOct 10, 2025 14:47:292
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowOct 10, 2025 14:47:120
Report
GPGaurav Patel
FollowOct 10, 2025 13:32:270
Report
CPCHETAN PATEL
FollowOct 10, 2025 13:30:240
Report