Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Hapur245101

हापुड़ रेलवे रोड पर तेज बाइक ने स्कूटी सवार को टक्कर मारी, टांग टूटी

AMAbhishek Mathur
Oct 10, 2025 16:51:52
Hapur, Uttar Pradesh
हापुड़ में नगर कोतवाली क्षेत्रांतर्गत रेलवे रोड पर एक तेज रफ्तार बाइक सवार की लापरवाही के कारण स्कूटी सवार युवक अस्पताल पहुंच गया. बाइक sवार ने स्कूटी sवार युवक में ऐसी टक्कर मारी कि उसकी टांग ही टूट गई. बताया जा रहा है कि अस्पताल में युवक का डॉक्टरों ने प्लास्टर किया और सवा महीने के लिए बैड रेस्ट की सलाह दे दी. वहीं, इस घटना का वीडियो रेलवे रोड पर एक रेस्टोरेंट के बाहर लगे सीसीटीवी कैमरे में कैद हुआ है. जिसमें साफ देखा जा रहा है कि स्कूटी सवार बिना कोई गलती किया टर्न पर अपनी स्कूटी को धीमी गति से ले जा रहा है, तभी इतने में ही एक हवा हवाई तेज रफ्तार बाइक सवार उसकी स्कूटी में अपनी बाइक को ठोक देता है. फिलहाल, इस घटना में अभी तक पुलिस को कोई किसी तरह की शिकायत नहीं दी गई है.
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
GPGaurav Patel
Oct 10, 2025 18:31:34
Ahmedabad, Gujarat:ચાંગોદર પાસેથીના લodoliyાળ ગામની ઘટના. પોલીસની પ્રાથમિક તપાસમાં ગયો મોટો ખુલાસો. પ્રેમીએ પ્રેમિકા અને તેની પુત્રીની કરી હત્યા. પ્રેમી રણછોડે પરમાર દ્વારા પ્રેમિકા ગીતા વાણિયા અને બે વર્ષની પુત્રી દેવાંશીની કરી હત્યા. હત્યા બાદ પ્રેમી રણછોડે કરી આત્મહત્યા. પ્રેમીએ પેપરકટર વડે પ્રેમિકા અને તેની પુત્રીની કરી હત્યા. મૃત્યુ પામેલ પ્રેમી પાસેથી પોલીસે ૧૦ પેજની સુસાઈડ નોટ મળી આવી.-suicide નોટમાં બંનેના પ્રેમસબંધનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મૃત્યુભૂત ગીતાબેન અને તેના પતિ દિનેશ અલગ રહેતા હતા. મૃતક રણછોડને તેની પત્ની સાથે ભરણપોષણ નો કેસ ચાલી રહ્યો જેમાં તેને જેલવાસ પણ થઈ ચુક્યો છે. મૃત્યુ પામી રહી રહેલ ગીતાબેનને પણ તેના પતિ સાથે છૂટાછેડાની પ્રક્રિયા ચાલી રહી છે. પ્રેમી રણછોડ લોાદરીયાળ ગામે એક રૂમમાં ભાડે રહેતો હતો. પ્રેમિકા તેની પુત્રી સાથે આજે જ પ્રેમી પાસે પહોંચી હતી. પ્રેમિકા ગીતાબેન ને અન્ય યુવક સાથે પણ પ્રેમસબંધ હોવાથી હત્યા કર્યાની શક્યતા. એસપી, એફએસએલ, મામલતદાર સહિતની ટીમ ઘટનাস্থળે પહોંચી. મૃત્યુ પામેલ રણછોડ અને ગીતાબેનના પરિવારજનોને પણ બોલાવવામાં આવ્યા.
2
comment0
Report
DVDinesh Vishwakarma
Oct 10, 2025 16:52:19
Narsinghpur, Madhya Pradesh:गोटेगांव थाना अंतर्गत ग्राम बगास्पुर के पास से लापता हुई एक महिला को पुलिस ने ढूंढ़ लिया और उसे न्यायालय में पेश पर वन स्टॉप सेंटर नरसिंहपुर भेजा गया है। पुलिस ने बताया है कि 5 अक्टूबर को महिला नेहा शर्मा अपने पति आकाश शर्मा व बच्चे के साथ मंदिर में दर्शन करने के लिए झौतेश्वर आई हुई थी। इसी दौरान महिला नेहा शर्मा व बच्चे को एक कार में सवार कुछ लोगों के द्वारा अपहरण कर लिया गया था जिसकी शिकायत पुलिस थाना में महिला के पति द्वारा दर्ज कराई गई थी, जिस पर पुलिस द्वारा पति से गहनता पूर्वक पूछताछ की गई और उसमें यह बात सामने आई कि महिला को उसके ही प्रेमी विशाल चौधरी द्वारा अपहरण किया गया। इसके पर पुलिस ने लोकेशन के आधार पर गुजरात पहुंचकर महिला को मौके से बरामद किया और पुलिस थाना लेकर आए जहाँ पर महिला ने पुलिस को बताया कि वह स्वयं अपनी मर्जी से गई थी। फिलहाल पुलिस ने परिजनों को जानकारी देते हुए महिला को वन स्टॉप सेंटर नरसिंहपुर भेजा है।
0
comment0
Report
KSKISHORE SHILLEDAR
Oct 10, 2025 16:52:05
Raj Nandgaon, Chhattisgarh:राजनांदगांव में करवा चौथ का पर्व शहर की महिलाओं ने पूरे उत्साह और पारंपरिक रीति-रिवाजों के साथ मनाया। सुहागिन महिलाओं ने अपने पतियों की दीर्घायु की कामना करते हुए सूर्योदय से पहले व्रत रखा। दिनभर बिना जल और अन्न ग्रहण किए महिलाओं ने सोलह श्रृंगार कर शाम को मंदिरों में एकत्रित होकर करवा माता की पूजा-अर्चना की। शहर के विभिन्न मंदिरों और कॉलोनियों में महिलाओं का पारंपरिक परिधान और सजधज देखते ही बन रहा था। पूजा के दौरान महिलाओं ने करवा चौथ की कथा सुनी और एक-दूसरे को मंगलकामनाएं दीं। रात होते ही महिलाएं चांद का बेसब्री से इंतजार करती रहीं। जैसे ही आसमान में चांद दिखाई दिया, महिलाओं ने छलनी से चांद और अपने पति का दर्शन किया, इसके बाद पति के हाथों जल ग्रहण कर व्रत तोड़ा। करवा चौथ का यह पावन पर्व न सिर्फ पति-पत्नी के बीच प्रेम और आस्था का प्रतीक है, बल्कि यह भारतीय संस्कृति की पारिवारिक एकता और विश्वास को भी मजबूत करता है।
0
comment0
Report
DMDURGESH MEHTA
Oct 10, 2025 16:17:47
Gandhinagar, Gujarat:વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં આકાર લઈ રહેલા નવા ભારતના રૂપાંતરણની એક અનોખી કહાની “મેરા દેશ પહેલે”નું ગુજરાતમાં સૌપ્રથમ શો યોજાયો. ગિફ્ટ સિટી ગાંધીનગર ખાતે યોજાયો. વડાપ્રધાન મોદીએ હંમેશા રાષ્ટ્રહિત સર્વોપરી રાખીને પોતાનું જીવન રાષ્ટ્રને સમર્પિત કરેલુ છે. તેમના સમગ્ર જીવનની અનેક ઘટનાઓ-પ્રસંગો દેશવાસીઓમાં દેશ પ્રેમ સમર્પણ અને નદ્યપીઠના ભાવ માટે પ્રેરણાદાયી બન્યા છે. “મેરા દેશ પહેલે” મોદીની એ અદ્વિતિય સફરને મેગા શો દ્વારા જીવંત કરે છે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ રાજ્યના મહાખિકારી મંત્રીમંડળ સભ્યો રાજ્યના ઉચ્ચ અધિકારી આઇએએસ આઇપીએસ ધારાસભ્ય સહિતના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા.
0
comment0
Report
URUday Ranjan
Oct 10, 2025 15:02:08
Ahmedabad, Gujarat:આંધ કલ્યાણ કેન્દ્રની આવેલ પિંક સિટી રાણીપ વિસ્તારમાં બુધવારે બપોરે પ્રકાશીત જાહેરાત મુજબ નરેશ ઠાકોરે પોતાના મિત્રોના સાથે જન્મદિવસની ઉજવણી કરી હતી. ગંભીર ટ્રેજેડી ઘટનામાં તેના મિત્રો દ્વારા હથિયારના ઘા મારી ઝગડા તથા ઘાતક ઇજાઓ પહોંચાડ્યા હતા. નરેશને નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા પરંતુ સારવાર દરમિયાન તેનું મૃત્યુ નિપજ્યું હતું. પોલીસ ઘટના સ્થળે પહોંચી ચાર આરોપી ઓની ધરપકડ કરી Kies_logoutની તપાસ શરૂ કરી દીધી હતી. પાડેલ ફરિયાદ મુજબ આરોપી ભરત રાઠોડ, ડીસીપી ઝોન 2 નીતિ પ્રસંગે પિંક સિટી અંધ કલ્યાણ કેન્દ્ર પાસે ઘટી હતી. વધુ તપાસમાં સામે આવ્યું કે નરેશ ઠાકોરે પ્રકાશ ઠાકોર પાસેથી મોટરસાયકલ ભાડે લીધી હતી જેના બદલે દીઠ 15,000 સુધીની માંગણી થઈ હતી અને આ સંબંધમાં બનાવો બન્યો. પક્ષપાત્ર શબ્દો વગરના આઘાતક ઘટનામાં નરેશની BirthDay ઉજવણી દરમિયાન આબોહવા બની હતી.
0
comment0
Report
RKRakesh Kumar Bhardwaj
Oct 10, 2025 14:47:51
Jodhpur, Rajasthan:पारिवारिक प्रताड़ना से तंग युवती ने लगाई मदद की गुहार — “मैं अपनी जान के डर में जी रही हूँ” ओसियां (जोधपुर)। ओसियां की एक 22 वर्षीय युवती ने पुलिस और प्रशासन को लिखित रूप से शिकायत देकर अपने ही माता-पिता पर मानसिक, शारीरिक प्रताड़ना और जबरन शादी कराने के गंभीर आरोप लगाए हैं। युवती ने कहा है कि उसे अपने ही घर में सुरक्षित महसूस नहीं होता और उसे जान का खतरा है。 युवती के अनुसार उसका जन्म और पालन-पोषण बैंगलोर में हुआ था। जब वह 19 वर्ष की थी, तब माता-पिता ने उसकी इच्छा के खिलाफ उसकी जबरन शादी कर दी। युवती ने बताया कि उसने शादी से साफ मना किया था, लेकिन परिवार वालों ने सामाजिक दबाव और झूठे वादों के जरिए फेरे लेने को मजबूर किया। इसके बाद उसे मानसिक और शारीरिक रूप से प्रताड़ित किया गया और पढ़ाई तथा करियर से रोक दिया गया。 युवती ने बताया कि विरोध करने पर उसे रात में घर से निकाल दिया गया और कई बार पीटा गया। बाद में जब उसने पुणे में अपने प्रेमी से कानूनी रूप से शादी की तो ओसियां पुलिस ने उसे बोलने का मौका दिए बिना परिजनों के साथ जबरन भेज दिया। युवती का आरोप है कि 9 अगस्त को उसे बेरहमी से पीटा गया, जिससे उसे गंभीर चोटें आईं। उसके पिता ने उसे जान से मारने और एसिड अटैक की धमकी तक दी है। युवती ने अपशब्दों की रिकॉर्डिंग भी सबूत के रूप में उपलब्ध होने की बात कही है। फिलहाल युवती नारी निकेतन में हैं युवती के पिता ने समाज सहित सर्वजाती से अपील कर मदद की गुहार लगाते हुए अपने बच्चों को पुणे घर लाने के लिए सभी जातियों के लोगों से मदद मांगते सोशल मीडिया पर नजर आ रहे हैं
1
comment0
Report
ASANIMESH SINGH
Oct 10, 2025 14:47:29
Ujjain, Madhya Pradesh:उज्जैन: पति की लंबी आयु और मंगलकामना के लिए रखे जाने वाले करवा चौथ के पावन पर्व पर, उज्जैन का महाकालेश्वर मंदिर परिसर आस्था के एक विशेष केंद्र के रूप में उभरा है। महाकाल परिसर में स्थित करवा चौथ माता का मंदिर सुहागिनों के लिए मुख्य आकर्षण का केंद्र बना हुआ है। आज सुबह से ही करवा चौथ माता के दर्शन और पूजा-अर्चना के लिए दूर-दराज से महिलाओं का सैलाब उमड़ पड़ा है। यह निर्जला व्रत करने वाली महिलाएं पूरी श्रद्धा और भक्ति के साथ यहां पहुंची हैं। भक्त महिलाएं यहां केवल अपने पति की दीर्घायु के लिए ही नहीं, बल्कि अपनी संतान के उत्तम स्वास्थ्य और सुखी पारिवारिक जीवन की कामना भी कर रही हैं। यह पवित्र स्थान भारतीय संस्कृति में पति-पत्नी के अटूट प्रेम और समर्पण के प्रतीक इस पर्व पर आस्था और परंपरा का अनूठा संगम प्रस्तुत कर रहा है।
2
comment0
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
Oct 10, 2025 14:47:12
Rajkot, Gujarat:પોલીસના ગોર તરીકે ઓળખ આપી psi ની બદલી કરાવ્યાનું રટણ કરનાર ઢોંગી વિષ્ણુપ્રસાદ સેવકના વાયરલ વીડિયો મામલે વિજ્ઞાન જાથાના પંડ્યા નો નિવેદન ડાકોરના એક પૂજારીનો વીડિયો વાયરલ થયો છે .તેમાં તે પોલીસની બદલી કરાવ્યાનું રટણ કરતો જોવા મળે છે. હાલ અત્યારે આપણે ચંદ્ર , મંગળ ઉપર જવાની વાતો કરી છે અને ત્યાં વસવાટ કરવાની વાતો કરી છે ત્યારે આ રીતે ધાર્યું પોસ્ટિંગ અપાવવાની વાતો કરવી અને પૈસાના લાભ મળશે તે વાતો કરવી વાહિયાત વાતો છે. વિજ્ઞાન જાથા એ માંગણી કરી છે કેઆ સમાજમાં ભ્રમ ફેલાવતા અને લોકોની આસ્થા સાથે છેડા કરનાર પૂજારીને ત્યાંથી તાત્કાલિક હટાવી લેવાના જોઈએ. જો પૂજારી ધુણતા અને સતઃ ધરાવતા હોય તો ભારતની અનેક સમસ્યાઓ છે તેનું નિરાકરણ કેમ નથી લઈ આવી શકતા. વિજ્ઞાન જાથાની એક ટીમને/gં ત્યાં કપા સરખી મોકલવામાં આવી છે અને અમે નિસ્યત આપી છે કે ત્યાં કામગીરીને અમે અટકાવીશું.
2
comment0
Report
CPCHETAN PATEL
Oct 10, 2025 13:30:24
Surat, Gujarat:સુરત બ્રેક સાયબર ક્રાઈમ રેક્ટેટ નો સૌથી મોટો પર્દાફાશ બેન્ક એકાઉન્ટ કીટ ભાડે આપવાનું რેકેટ ઝડપી પાડ્યું પ્રવીણ ધાંધલ ની સાયબર ક્રાઈમે ધરપકડ કરી અત્યાર સુધી 155 બેક એકાઉન્ટ કીટ એજન્ટ મારફતે મોકલીppiય છે এক બેન્ક একાઉন্টની કીટ 1.75લાખ ભાડું લેતો હતો અન્ય థર્ડ व्यक्तिને 1.10lakhs રૂપિયા ભાડું ચૂકવતો હતો પ્રવીણ બે વર્ષથી આ રેકેટ માં જોડાયેલો છે સટ્ટો રમવા ટેલિગ્રામ નો ઉપયોગ કરતા આરોપીઓ સાથે સંપર્ક થયો હતો પ્રવન અગાઉ રત્નકલાકાર તરીકે કામ કરતો હતો અત્યાર સુધી 155 બેન્ક એકાઉન્ટ માં 45.92 કરોડ નું ટ્રાંજેક્શન થયું હતું આઇડીબിഐ, આઈ ડી એફ સી અને સ્મોલ ફિન કyre બેન્ક એકાઉન્ટ ભાડે આપતો હતો અમરોલી કોસાડ આવાસ ના મકાન માંથી કીટ મળી આવી ત્રણ મોબાઈલ, અલગ અલગ બેંકના ડેબિટ કાર્ડ 12,19 પાસબુક ,132 ,ચેકબુક 11 સીમકાર્ડ ,54 સીમકાર્ડ na કવર ,7 રબર સ્ટેમ્પ ,બે મોબાઈલ ખાલી બોક્સ એક સ્લાઈપ મશીન, એક ડાયર ,35 ક્યુઆરકોડ મળી આવ્યા
0
comment0
Report
Advertisement
Back to top