Back
अहमदाबाद के सरदार ब्रिज की हालत उजागर, फूटपाथ और संरचना पर सवाल
DRDarshal Raval
Dec 11, 2025 07:33:50
Ahmedabad, Gujarat
અમદાવાદ
એક તરફ એક સપ્તાહ પહેલા અચાનક તિરાડ સામે આવતા સુભાષ ಬ್ರિજ વાહન વ્યવહાર માટે બંધ કરાયો
તો બીજી તરફ અમદાવાદમાં કેટલાક બ્રિજની હાલત પણ છે ક્યાંક ખરાબ
સાબરમતી નદી પર આવેલા પાલડી ખાતેના સરદારબ્રિજ સ્થિતિનુ રીયાલીટી ચેક
બ્રિજ પર ફૂટપાથ બાજુ સેન્ટીંગ ના પતરા પાસે ખુલ્લા ગાબડા અને ગાબડાઓમાંથી બહાર દેખાતા સળિયા દેખાયા
ફૂટપાથ નો ભાગ મજબૂત કે નહીં તે પણ એક પ્રશ્ન
પાલડી ખાતે સરદાર બ્રિજની તપાસ થાય તે પણ જરૂરી
સરદાર બ્રિજ પરથી દરરોજ હજારો વાહન ચાલકો અને રાહદારીઓની રહે છે અવરજવર
સરદાર બ્રિજ પાસે રિવર ફ્રન્ટ વોલ્ક વે પર સહેલાણીઓ સાથે z 24 કલાક ની ખાસ વાત
સહેલાણીઓએ ગુજરાત બ્રિજોની ઘટના બાદ બ્રિજ પરથી નીકળતા ભય લાગતા હોવાનું જણાવ્યું
પાલડી ખાતે સરદાર બ્રિજની હાલત પણ સહેલાણીઓએ જણાવી
6 મહિના પહેલા ઇન્સ્પેશન થયું તો કેવું થયું તે પણ સવાલ સહેલાણીઓ ઉઠાવ્યા
રિવર ફ્રન્ટ તરફ એ પોર્સન પલસ્ટર સાથેનું કામ જોવા મળ્યું
જોકે નદી વચ્ચે 13 પイルર પર એ જ પોરસન પર કામ અધૂરું જોવા મળ્યું
અધૂરા કામ કે બ્રિઝની ગુણવત્તાને લઈને સહેલાણીઓએ સવાલ કર્યા
ગુજરાતમાં અન્ય રાજ્ય કે અન્ય દેશની ટિમ બોલાવી કામ કરવા સૂચન થયું
અહીંની ટિમ કામમાં ધ્યાન ન આપતી હોવાના આક્ષેપ સાથે બહાર ની ટિમ પાસે કામ કરાવવા સહેલાણીઓ ની અપીલ
આંકેંક ઘટના બાદ શહેરમાં બ્રિજનું ફરી ઇન્સ્પેકશન થાય તે જરૂરી
હાલ શહેરમાં હાટકેશ્વર બ્રિજ વિવાદ. સુભાષબ્રિજ તિરાડ વિવાદ. બાદ પાલડી સરદાર બ્રિજ પર અને ગુરુજી બ્રિજ પર ગાબડા સામે આવ્યા
કામે લાગ્યું
તો શહેરમાં મંથરગતિએ ચાલતા નરોડા અને સતાધાર બ્રિજનું કામ ક્યારે પૂર્ણ થશે તેની લોકો રાહ જોઈ રહ્યા छन्
તો મકરબા બ્રિજના કામ વચ્ચે રેલવે લાઈન પાસે નીચે જમીનમાં મોટી ટ્રંક લાઇન પસાર થાય તે તંત્રને જાણ ન થતાં બ્રિજના વચ્ચેના પરસન દીઝાઇન બદલવી પડી જેના કારણે બ્રિજ મોડો શરૂ થશે
તો હજી શહેરના અન્ય બ્રિજની હાલત શુ તે પણ એક પ્રશ્ન
गत વર્ષે વિશાલા નદી પરના બ્રિજના અહેવાલ બતાવ્યા બાદ સમારકામ કરાયું હતું
વિઝ્યુલ અને વોકથરૂ
પબ્લિક 121
સલગ. પાલડી બ્રિજ
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
ARAlkesh Rao
FollowDec 11, 2025 08:21:000
Report
PDPRASHANT DHIVRE
FollowDec 11, 2025 08:03:350
Report
DRDarshal Raval
FollowDec 11, 2025 07:56:230
Report
JPJai Pal
FollowDec 11, 2025 07:36:410
Report
SVSANDEEP VASAVA
FollowDec 11, 2025 07:36:230
Report
HBHimanshu Bhatt
FollowDec 11, 2025 06:50:200
Report
TDTEJAS DAVE
FollowDec 11, 2025 06:50:100
Report
MTManish Thakur
FollowDec 11, 2025 06:46:180
Report
MDMustak Dal
FollowDec 11, 2025 05:32:000
Report
SBShilu Bhagvanji
FollowDec 11, 2025 04:51:040
Report
DRDarshal Raval
FollowDec 11, 2025 04:50:430
Report
DRDarshal Raval
FollowDec 11, 2025 04:50:080
Report
CPCHETAN PATEL
FollowDec 11, 2025 04:49:210
Report
CPCHETAN PATEL
FollowDec 11, 2025 04:33:190
Report