Back
अहमदाबाद में दहेज के चलते 22 वर्षीय नवविवाहिता नाझिया अंसारी ने दी जिंदगी, 4 गिरफ्तार
URUday Ranjan
Mar 11, 2026 04:00:43
Ahmedabad, Gujarat
અમદાવાદ: વટવામાં દહેજ રૂપી દાનવોએેલો લેવામાં 22 વર્ષીય નાઝીયાનો ભોગ, લગ્નના માત્ર 6 મહિનામાં જ સાસરિયાના ત્રાસથી પરણીતાનો આપઘડાં આપઘાત, પતિ સહીત 4 jailભેગા થયા છે
આંકર :
અમદાવાદમાં દહેજનું દૂષણ વધુ એક માસૂમ પરણીતાને ભરખી થયું છે. વટવા વિસ્તારમાં લગ્નના માત્ર 6 મહિનામાં જ 22 વિશે નાઝીયા અન્સારીના સાસરિયાના અસહ્ય ત્રાસથી કંટાળી ગળેફાંસો ખાઇ આપઘાત કરી પડ્યો છે. દહેજની ભૂખી સાસરી પક્ષની મુંજવણ અને મારઝૂડ એટલી વધી ગઈ હતી કે નાઝીયાને મોત વહાલું કરવું પડ્યું. વટવા પોલીસે આ મામલે પતિ ગુલામ ગૌસ, સાસરાના ગુલામ રસુલ, સાસુ સાબિરા અને નણંદ ફિર્દોષની ધરપકડ કરી લીધી છે.
વીઓ : 01
સૈયદવાડીમાં ગુંજતી કિકિયારીઓ અને પરિવારનો આક્રંદ... આ દૃશ્યો છે 22 વર્ષીય નાઝિયાના ઘરના, જીેણે લગ્નના ટૂંકા ગાળામાં જ દુનિયા છોડી દીધી. ગત 9 માર્ચના રોજ નાઝિયાએ પોતાના सાસરે ગળેફાંસો ખાઈ લીધો હતો. પરિવારનો આક્ષેપ છે કે નાઝિયાને લગ્ન બાદથી જ દહેજ માટે શારીરિક અને માનસિક રીતે ટોર્ચર કરવામાં આવી હતી. વટવા પોલીસ આ મામલે મૃતદેહનું પેનલ ડોક્ટર પાસે પોસ્ટમોર્ટમ કરાવી તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. પોલીસે આ કેસમાં પતિ ગુલામ ગૌસ, સાસરાના ગુલામ રસુલ, સાસુ સાબિરા અને નણંદ ફિરદોષની ધરપકડ કરી લીધી છે.
વીઓ : 02
પોલીસ તપાસમાં જે વિગતો બહાર આવી છે તે કંપારી છૂટી જાય તેવી છે. નાઝિયાના લગ્ન સપ્ટેમ્બર 2025માં ફર્નિચરનું કામ કરતા ગુલામ ગૌસ સાથે થયા હતા. લગ્ન બાદથી જ દહેજની લાલચમાં પતિ દ્વારા નાઝિયાને માર મારવામાં આવતો હતો. આપઘાતના એક દિવસ પહેલા જ પતિએ નાઝિયાને છાતીના ભાગે કોણી મારી ગંભીર ઈજા પહોંચાડી હતી. હોસ્પિટલમાં સારવાર અને સમાધાન બાદ નાઝિયાના સાસરે પરત ફરી હતી. પરંતુ તે જ રાત્રે તેણે મોતની છલાંગ લાવી દીધી. જ્યારે પિતા સાસસરે પહોંચ્યા ત્યારે દરવાજો તૂટેલો હતો અને નાઝિયાનો દેહ બેડ પર હતો. તેના ગળા અને છાતી પર મારના નિશાન પણ જોવાયા હતા.
વીઓ : 03
6 મહિના પહેલા જ મહેંદીના રંગે રંગાયેલા નાઝિયાના હાથોમાં આજે મોતની લકીરો લખાઈ ગઈ. સાસરિયાઓએ નાઝિયાને એટલી હદે મજબૂર કર્યો કે તેને જીવવા કરતા મરવું બહેતર લાગી ગયું. હવે વટવા પોલીસે તમામ આરોપીઓને જેલના સળિયા પાછળ ધક્કેલી દઈ છે. નાઝિયાના પરિવારની એક જ માંગ છે કે આ દહેજના દાનવોને એવી સજા મળે કે બીજી કોઈ દીકરીએ दહેજની વેદી પર બલિદાન ન આપવું પડે.दહેજની આ આગ ક્યારે ઠરશે અને ક્યારે દીકરીઓ સાસરે સુરક્ષિત રહેશે? તે એક મોટો સવાલ છે.
ઉદય રંજન ઝી મીડિયા અમદાવાદ
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
SVSANDEEP VASAVA
FollowMar 11, 2026 03:49:580
Report
AKAshok Kumar
FollowMar 10, 2026 17:15:190
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowMar 10, 2026 17:00:130
Report
URUday Ranjan
FollowMar 10, 2026 14:40:050
Report
0
Report
CPCHETAN PATEL
FollowMar 10, 2026 13:46:580
Report
AKArpan Kaydawala
FollowMar 10, 2026 13:46:430
Report
BPBurhan pathan
FollowMar 10, 2026 13:46:160
Report
AKArpan Kaydawala
FollowMar 10, 2026 12:20:120
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
FollowMar 10, 2026 11:38:030
Report
SVSANDEEP VASAVA
FollowMar 10, 2026 10:57:260
Report
NJNILESH JOSHI
FollowMar 10, 2026 10:56:100
Report
DPDhaval Parekh
FollowMar 10, 2026 10:16:270
Report
HBHimanshu Bhatt
FollowMar 10, 2026 09:30:110
Report