Back
AAP नेता इसुदान गढ़वी के बयान के बाद वोटर लिस्ट में 72 लाख नाम रद्द, बीजेपी पर साजिश का आरोप
GPGaurav Patel
Jan 21, 2026 14:03:43
Ahmedabad, Gujarat
પાર્ટી પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીનું નિવેદન
કાર્યક્રમ BLO ઘરે ઘરે કામગીરી કરવામાં આવી
72 લાખ જેટલા મતદારો રદ કરવામાં આવ્યા
ભાજપે ત્રણ દિવસમાં 9 લાખથી વધુ અલગ અલગ અરજી નામ કમી કરવામાં આવી
જામખંભાળિયામાં 15 હજાર જેટલી અરજી નામ રદ કરવાની માટે આપી
જે ભાજપને મત નથી આપતા તે લોકો નામ રદ કરવાનો અરજી આપી હોવાના આક્ષેપ
ચૂંટણી પંચ ભાજપ ઈશારે કામ કરી રહ્યું હોવાનો આક્ષેપ
એક વિધાનસભાથી 10 હજાર મત રદ કરવાની ષડયંત્ર રચ્યું છે
ગુજરાતના તમામ લોકો પોતાની મતદાર યાદી ચેક કરો
સરકારી ખોટી માહિતી આપનાર સામે ಪೊಲೀಸ್ ફરિયાદ કરવાની માંગ
જે મતદાર યાદીમાં અરજી કરવામાં આવી છે નામ વેરીફાઈ કરવાની માંગ
અરજી કરનાર પણ ડોક્યુમેન્ટ તપાસ કરવામાં આવે
18 જાન્યુઆરી ફોર્મ નંબર 7 ભરી એક દિવસમાં 5 હજાર ફોર્મ ભરવામાં આવ્યા
નામ કમી કરતાં પહેલા ડોક્યુમેન્ટ વેરિફાઈ કરવામાં આવે
ગુપ્તા દિપાલી નામ કમી કરવાની અરજી આપી હતી..
આમ આદમી પાર્ટી ગુપ્તા દિપાલી ફોન કોલ રેકોર્ડ કર્યો
દિપાલી બેન કોઈ અરજી કરવામાં આવી નથી હોવાનો ફોન રેકોર્ડ AAP કર્યો વાયરલ
બાઈટ: ઇસુદાન ગઢવી,
પ્રદેશ પ્રમુખ,AAP
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
SCSHAILESH CHAUHAN
FollowJan 21, 2026 16:02:280
Report
PDPRASHANT DHIVRE
FollowJan 21, 2026 15:47:060
Report
PAParakh Agarawal
FollowJan 21, 2026 14:00:190
Report
GDGaurav Dave
FollowJan 21, 2026 13:24:190
Report
RTRAJENDRA THACKER
FollowJan 21, 2026 13:24:010
Report
URUday Ranjan
FollowJan 21, 2026 13:23:090
Report
URUday Ranjan
FollowJan 21, 2026 13:18:200
Report
GPGaurav Patel
FollowJan 21, 2026 12:24:250
Report
JDJAYESHBHAI DOSHI
FollowJan 21, 2026 11:49:180
Report
HShakimuddin shabbirbhai
FollowJan 21, 2026 11:48:590
Report
AKAshok Kumar
FollowJan 21, 2026 11:08:080
Report
NBNARESH BHALIYA
FollowJan 21, 2026 10:30:580
Report
DRDarshal Raval
FollowJan 21, 2026 09:20:300
Report
DRDarshal Raval
FollowJan 21, 2026 09:19:540
Report