Back
રાજુલા માં એક પથ્થર પડતા બે વ્યક્તિ ઇજાગ્રસ્ત
Rajula, Gujarat
બ્રેકિંગ....
અમરેલી/રાજુલા
રાજુલા માં એક પથ્થર પડતા બે વ્યક્તિ ઇજાગ્રસ્ત
રાજુલા શહેર માં મોક્ષ ધામ પાસે પથ્થરની ખાણનો પથ્થર ઉપર થી પડતા બે મકાન નુકશાન થવા પામેલ આ મકાન પડતા કુલ બે વ્યક્તિ ને ગંભીર ઇજા થવા પામેલ બંને ઇજાગ્રસ્ત વ્યક્તિ ને રાજુલા સરકારી હોસ્પિટલ સારવાર માટે 108 મારફત ખસેડવા આવ્યા આ ધટના ની જાણ રાજુલા શહેર પ્રમુખ વનરાજ વરુ ને થતા તે ધટના સ્થળે વનરાજ વરુ તેમજ રાજુલા નગરપાલિકા વોર્ડ ૪ સભ્ય અક્ષયભાઈ ધાખડા તેમજ રાજેશભાઈભાઈ ઝાખરા તેમજ આશિકભાઇ મુનિ સહિત લોકો દોડી આવેલ
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
0
Report
ATAlok Tripathi
FollowOct 27, 2025 17:28:110
Report
ATAlok Tripathi
FollowOct 27, 2025 17:26:520
Report
ATAlok Tripathi
FollowOct 27, 2025 17:24:230
Report
BSBHARAT SHARMA
FollowOct 27, 2025 17:23:400
Report
VSVARUN SHARMA
FollowOct 27, 2025 17:23:180
Report
DTDinesh Tiwari
FollowOct 27, 2025 17:22:550
Report
0
Report
HSHitesh Sharma
FollowOct 27, 2025 17:22:130
Report
JSJagmeet Singh
FollowOct 27, 2025 17:21:480
Report
ATAlok Tripathi
FollowOct 27, 2025 17:21:460
Report
BSBHARAT SHARMA
FollowOct 27, 2025 17:21:070
Report
SBSANJEEV BHANDARI
FollowOct 27, 2025 17:20:270
Report
ADAnkush Dhobal
FollowOct 27, 2025 17:20:140
Report
TBTarsem Bhardwaj
FollowOct 27, 2025 17:20:030
Report
