Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Aravalli383315

Modasa Nagarpalika

MRMohammed Rafik
Jul 08, 2025 11:13:35
Modasa, Gujarat
મોડાસા નગર પાલિકા દ્વારા રોડ ના કામ માં ઘોર બેદરકારી દાખવવામાં આવેલ છે. વાર્ડ નંબર ૮ માં જ્યાં જુઓ ત્યાં ગંદકી ના ઢગલા અને ખુલી ગટરો જોવા મળે છે. ૫ વર્ષ ની ગેરંટી માં બનાવેલ રોડ ૫૦ દિવસ પણ પુરા કરી શક્યા નથી. મોડાસા નગર પાલિકા કોઈ પગલાં કે એવી લોકો ની માંગ નહીંતર રસ્તા રોકો આંદોલન કરવા મજબૂર.
14
Report

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

Advertisement
Advertisement
Back to top