Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Kachchh370510

કચ્છમાં 1.64 કરોડનો વિદેશી દારૂ ઝડપાયો, પોલીસે ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા!

RTRAJENDRA THACKER
Jul 09, 2025 17:01:51
Sadhara, Gujarat
Rajendra Thacker Kutch સાવધાન ગુજરાત https://sendgb.com/09Gv3mw7Wa1 એંકર : માંડવીના તલવાણા ગામ નજીક જંગી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો* ગેસ ટેન્કરની આડમાં લઈ જવાતો 1 કરોડ 54 લાખનો વિદેશી દારૂ ઝડપાયો* પૂર્વ બાતમીના આધારે પશ્ચિમ કચ્છ એલસીબી પોલીસે કાર્યવાહી કરી* પોલીસે વિદેશી દારૂની 26,179 બોટલ, ગેસનું ટેન્કર અને 3 મોબાઈલ મળી કુલ 1 કરોડ 64 લાખનું મુદ્દામાલ કબજે કર્યો* વિયો: કચ્છમાં ઠેર ઠેર દારૂ મળી રહ્યો છે smc દ્વારા રેડ પણ પાડવામાં આવે છે ત્યારે પશ્ચિમ કચ્છ પોલીસની બાતમીના આધારે કટીંગ પહેલાજ ભુજ LCBએ ત્રાટકી તલવાણા નજીકથી કરોડોનો શરાબ ઝડપ્યો હતો પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચને મહત્વની સફળતા મળી છે ગુજરાત બહારથી આવતો કરોડો રૂપીયાનો દારૂનો જથ્થો કટીંગ થાય તે પહેલાજ માંડવી તાલુકાના તલવાણા નજીકથી ઝડપયો હતો 1.53 કરોડના દારૂ સહિત કુલ 1.64 કરોડના મુદ્દામાલ સાથે 3 આરોપીને પોલીસે ઝડપી પાડ્યા બે લીસ્ટેડ બુટલેગરના નામ તપાસમાં સામે આવ્યા મોર્ડસ ઓપરેન્ડી મુજબ ગેસના ટેન્કરમાં આ દારૂનો જથ્થો છુપાવવામાં આવ્યો હતો ગુજરાત રાજ્ય બહારથી ગેસના ટેન્કરમાં ગેરકાયદેસર રીતે દારૂનો જથ્થો મંગાવેલ હતો અને સફેદ કલરની ફોર્ચ્યુનર કારથી ટેન્કર આગળ પાઇલોટીંગ કરનાર બે બુટલેગર દરોડો પાડ્યો ત્યારે ફરાર થઈ ગયા હતા. ૨૬૧૭૯ બોટલ મળી હતી આવી હતી જેની કિંમત ૧,૫૩,૮૬,૫૦૦/ જેટલ8 થાય છે પોલીસે દારૂ સહિત ૧,૬૪,૨૬,૫૦૦/ નો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ આરંભી હતી. કારથી પાઇલોટીંગ કરનાર યુવરાજસિંહ વજુભા જાડેજા તથા જીતુભા ઉર્ફે જીતીયો મંગલસિંહ સોઢા બન્ને નશી ગયા હતા. મુદ્દામાલ કોડાય પોલીસને સુપ્રત કરાયો હતો પોલીસે રાજસ્થાનના કૃષ્ણકુમાર જાટ, લોકેન્દ્રસિંહ રાજપૂત અને ગુંદીયારી તા. માંડવીના રામદેવસિંહ જાડેજાની ધરપકડ કરી હતી. લિસ્ટેડ બુટલેગર યુવરાજસિંહ જાડેજા અને જીતુભા સોઢાની ધરપકડ કરવા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી કાલે જ કેરા નજીક કરોડોના દારૂના મામલામાં સામેલ લીસ્ટેડ બુટલેગર અનોપસિંહ અભેસિંહ રોઠાડ પણ પોલીસના હાથે લાગ્યો હતો વધુ બે લીસ્ટેડ બુટલેગરે મંગાવેલો કરોડોનો દારૂ પકડવામાં પોલીસને સફળતા મળી હતી. બાઈટ : મિનેષ કિસ્ચિયન dysp ભુજ send gb થી બધું મોકલ્યું છે
14
Report

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

Advertisement
Advertisement
Back to top