Back
कड़ोदरा में दो वर्ष के बालक का अपहरण: 8 टीमें गिरफ्तार दंपती
SVSANDEEP VASAVA
Sept 29, 2025 15:46:49
Surat, Gujarat
નોંધ :- સ્ટોરી એન્ટ્રી
સ્ટ્રીગર :- સંદીપ વસાવા
લોકેશન :- કડોદરા (પલસાણા)
સ્લગ :-2909ZK_BALAK_KIDNAP_2
ફીડ :- બાઈટ, વીડિયો, FTP ફોલ્ડર માં ઉતાર્યા છે. સ્ક્રિપ્ટ 2C ફોલ્ડર માં ઉતારી છે.
એન્કર...
સુરત જિલ્લા ના પલસાણા તાલુકાના તાતીથૈયા જી આઈ ડી સી વિસ્તારમાં થી દોઢ વર્ષના બાળકનું અપહરણ કર્યું , ઉત્તર પ્રદેશ ના નિઃસંતાન દંપતી એ કર્યું હતું બાળકનું અપહરણ , સુરત જિલ્લા પોલીસ ની ૮ જેટલી ટીમો એ સખત મહેનત કરી આરોપી દંપતી ને ઝડપી પાડ્યા..
વીઓ...
ગત ૨૭ તારીખના સાંજના સમયે પલસાણા તાલુકાના કડોદરા નજીક આવેલા તાતીથૈયા જી આઈ ડી સી વિસ્તાર માંથી એક દોઢ વર્ષના અપહરણ ની ઘટના બની હતી , સાંજ ના સમયે ઘર નજીક આવેલ મંદિર પાસે બાળક પોતાની ૮ વર્ષીય બહેન સાથે રમી રહ્યું હતું દરમિયાન એક અજાણી મહિલાએ બાળક ની બહેન ને સફરજન અપાવી લલચાવી ફોસલાવી બાળકનું અપહરણ કરી લીધું હતું, જોકે ઘટના ની જાણ થતા જ માતા પિતા તરત કડોદરા પોલીસ મથકે પહોચ્યા હતા, પોલીસ દ્વારા પ્રત્યક્ષદર્શી એક માત્ર બાળકની બહેન ની પૂછપરછ કરતા બાળકની બહેને અજાણી મહિલા બાળકને લઇ ગઈ હોવાનું જણાવ્યું હતું , જોકે ઘટના ની ગંભીરતા ને લઇ કડોદરા પોલીસે તરત અપહરણનો ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો , જીલ્લા પોલીસ વડા એ કડોદરા પોલીસ જિલ્લા એલ સી બી અને એસ ઓ જી ની ની કુલ ૮ ટીમો બનાવી તપાસ શરુ કરી હતી , વહેલી સવારે ૪ વાગ્યાના સમયે પોલીસ ની મહેનત રંગ લાવી અને બારડોલી રેલ્વે સ્ટેશન પર થી આરોપી દંપતી અને બાળક મળી આવ્યા હતા.
બાઈટ :- રાજેશ ગઢીયા - જિલ્લા પોલીસ વડા સુરત ગ્રામ્ય
બાઈટ :- હિન્દી
વીઓ..
જીલ્લા પોલીસ ની ૮ ટીમો ધ્વારા સમગ્ર વિસ્તારમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું , જ્યાંથી બાળકનું અપહરણ થયું હતું તે વિસ્તારના તમામ સીસીટીવી ખુંદી કાઢ્યા હતા , અને હ્યુમન ઈન્ટેલીજન્સ ની તેમજ ટેકનીકલ ટીમો ની મદદ પણ લેવામાં આવી હતી , પોલીસ માટે આરોપી પકડવા કરતા બાળકને સુરક્ષિત રીતે બચાવવું મહત્વનું હતું , ઝડપાયેલા બંને આરોપીઓ છેલ્લા ૧૫ વર્ષ થી કડોદરા વિસ્તારમાં રેહતા હતા અને નિઃસંતાન હતા , છેલ્લા ૩ મહીંના થી આરોપી દંપતી કોઈ બાળકના અપહરણ નો પ્લાન બનાવી રહ્યા હતા ,જે બાળકનું અપહરણ કરવામાં આવ્યું હતું તે બાળકને પણ આરોપી દંપતી પેકી મહિલાએ ૨ થી ૩ વાર મંદિર પાસે રમતા જોયો હતો જેથી બાળકના અપહરણ નો પ્લાન બનાવ્યો હોવાની કબૂલાત પોલીસ સમક્ષ કરી હતી , હાલ પોલીસે બંને આરોપીઓ ની ધરપકડ કરી લીધી છે અને બંને ને જેલ ના હવાલે કરી દીધા છે
બાઈટ :- રાજેશ ગઢીયા - જિલ્લા પોલીસ વડા સુરત ગ્રામ્ય
બાઈટ :- હિન્દી
0
Report
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
Advertisement
AKAshok Kumar1
FollowSept 29, 2025 17:17:172
Report
HKHARI KISHOR SAH
FollowSept 29, 2025 17:16:470
Report
AKAshok Kumar1
FollowSept 29, 2025 17:16:120
Report
DKDARSHAN KAIT
FollowSept 29, 2025 17:15:500
Report
KCKumar Chandan
FollowSept 29, 2025 17:15:270
Report
DGDeepak Goyal
FollowSept 29, 2025 17:15:190
Report
BSBHUPENDAR SINGH SOLANKI
FollowSept 29, 2025 17:01:213
Report
AKAshok Kumar1
FollowSept 29, 2025 17:01:120
Report
AAANOOP AWASTHI
FollowSept 29, 2025 17:01:000
Report
AKAshok Kumar1
FollowSept 29, 2025 17:00:51Noida, Uttar Pradesh:Rekha Gupta @ gupta_rekha
दिल्ली सरकार जल्द ही ट्रांसजेंडर वेलफेयर बोर्ड का गठन करेगी। इस बोर्ड के माध्यम से उनकी समस्याओं को समझकर उनके कल्याण के लिए योजनाएं बनाई जाएंगी।
0
Report
KSKISHORE SHILLEDAR
FollowSept 29, 2025 17:00:280
Report
DGDeepak Goyal
FollowSept 29, 2025 17:00:200
Report
6
Report
KCKumar Chandan
FollowSept 29, 2025 16:47:423
Report
AGAdarsh Gautam
FollowSept 29, 2025 16:46:390
Report