Back
देव दिवाली के लिए डभोई, वडोदरा से 3 लाख स्वदेशी दीए: महिलाओं को मिलेगा रोजगार
CJChirag Joshi
Oct 18, 2025 05:32:18
Dabhoi, Gujarat
બ્રેકિંગ વડોદરા રૂરલ ડભોઇ
સામાજિક સંસ્થા દ્વારા 3 લાખ સ્વદેશી દીવડા કાશી લઈ જવાશે
દેવ દિવાળીના દિવસે કાશીના ઘાટમાં પ્રગટાવશે દીવા
અತ್ಯાર સુધી 50 હજાર દીવા બનીને તૈયાર થયા
ગાયના છાણ માંથી બનાવવામાં આવશે દીવા
વિવિધ ગૌશાળામાંથી લાવવામાં આવ્યું ગાયનું છાણ
એકસાથે 3 લાખ દીવા પ્રગટાવી મનાવશે દેવ દિવાળી
મહિલાઓને આત્મનિર્ભર બનાવવાનો છે સસ્થાનો હેતુ
રોજિંદા 60 જેટલી મહિલાઓ બનાવે છે દિવા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સ્વદેશી નીતિને લઈને કરાયું આયોજન
એંકર: ગુજરાત سمیت ભારતભરમાં દિવાળી પર્વને લઈને કેટલીક નવીકરી ઓસંભવ લેખન અને સ્વદેશી વસ્તુઓની ડિમાન્ડ વધારવાના વેચાણ મુજબ વડોદરા ના ડભોઇની ગાયના છાણમાંથી દીવા બનાવવાની શરૂઆત કરવામાં આવી છે આ દીવા ત્રણ લાખ જેટલા બનાવવાના છે અને કાશી ઘાટ ખાતે દેવ દિવાળીના દિવસે એક સાથે ત્રણ લાખ દિવડા પ્રગટાવી દેવ દિવાળીના પર્વ મનાવવાના છે ત્યારે ડભોઇના સ્ટેશન વિસ્તારની પાછળ સામાજિક સંસ્થા દ્વારા ૬૦ જેટલી બહેનાઓને રોજગારી મળી શકે તે હેતુ સર દીવા બનાવાનું કામ પણ શરૂ કરી દીધું છે આજ સુધી 50000 જેટલા દીવડા બનાવવામાં આવ્યા છે દીવા બનાવવા માટે આજુબાજુમાં આવેલી ગૌશાળામાંથી રોજિંદા બને ગાયનું છાણ લાવવામાં આવે છે અને મશીનની મદદથી સરસ એવી દીવડાઓ તૈયાર કરવામાં આવે છે એટલું જ નહીં આ દીવડા ઓર્ગેનિક હોવાથી ગંગા નદીમાં પણ પધરાવી શકાય તેવી યોજના સામાજિક સંસ્થા દ્વારા કરવામાં આવ્યું છે
- વોક થ્રુ જેમાં દીવા બનાવી રહ્યા છે તેનો માહોલ બતાવ્યો છે સસ્થા ના આગેવાન સાથે વાત કરી છે
4
Report
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
Advertisement
RSRahul shukla
FollowOct 18, 2025 13:31:050
Report
SKSACHIN KASABE
FollowOct 18, 2025 13:30:550
Report
JSJitendra Soni
FollowOct 18, 2025 13:30:31Jalaun, Uttar Pradesh:अचानक बाइक में लगी आग से हड़कंप मच गया...आनन फानन में वहां मौजूद लोगों ने पानी डालकर आग को बुझाया
0
Report
ASAVNISH SINGH
FollowOct 18, 2025 13:30:220
Report
RZRajnish zee
FollowOct 18, 2025 13:30:140
Report
Kalauli Teer Danda, Uttar Pradesh:
देव वचन यादव जी ग्राम प्रधान सिवनी की ओर से धनतेरस व दीपावली की समस्त क्षेत्र वासियों को हार्दिक शुभकामनाएँ
1
Report
0
Report
DSDeepesh shah
FollowOct 18, 2025 13:21:330
Report
KLKANHAIYA LAL SHARMA
FollowOct 18, 2025 13:21:140
Report
KLKANHAIYA LAL SHARMA
FollowOct 18, 2025 13:20:57Mathura, Uttar Pradesh:मथुरा के विश्व प्रसिद्ध बांके बिहारी मंदिर का 54 साल से बंद बड़ा तोष खाना खोला गया... लकड़ी का जो बक्सा मिला वो पूरी तरह खाली था... जिसके बाद अब सबकी निगाहें बैंक लॉकर में रखे गए बक्से पर टिकी हैं
0
Report
MGManoj Goswami
FollowOct 18, 2025 13:20:450
Report
RKRavi Kumar
FollowOct 18, 2025 13:20:050
Report
RSRAKESH SINGH
FollowOct 18, 2025 13:19:381
Report
SCSUBIR CHATTERJEE
FollowOct 18, 2025 13:19:202
Report
SRSANJAY RANJAN
FollowOct 18, 2025 13:19:032
Report