Back
बेलिमोरा नेरोगेज ट्रेन: सुविधाओं के अभाव से यात्रियों में नाराज़
DPDhaval Parekh
Oct 24, 2025 09:52:28
Navsari, Gujarat
એન્કર : 100 વર્ષોનો ઇતિહાસ ધરાવતી બીલીમોરા વઘઈ નેરોગેજ ટ્રેન વેકેશનમાં હજારો પ્રવાસીઓને આકર્ષી રહી છે, પરંતુ લગભગ 64 કિમીની યાત્રા ત્રણ કલાકથી વધારે સમયમાં પુરી કરી રહી છે. મહારાજા સયાજી ગાયરвазો ગુયાડે 100 વર્ષ પહેલાં ડાંગમાંથી કિંમતી સાગના લાકડા મેળવવા માટે નવસારીના બીલીમોરાથી ડાંગના વઘઈ સુધી નેરોગેજ ટ્રેન શરૂ કરી હતી. શરૂઆતમાં ફક્ત લાકડા વહન કરતી ટ્રેન પાછળથી આદિવાસીઓ માટે જીવાદોરી સમાન બની. પરંતુ સમયાંતરે નેરોગેજ ટ્રેન અંતર્ગત આવતા ગણદેવી, રાનકુવા, ઉનાઈ, ડુંગરડા જેવા સ્ટેશનોની જાળવણીમાં railways તંત્રની આળસને કારણે aujourd 2 આજે બીલીમોરા અને વઘઈ વચ્ચેના તમામ સ્ટેશનો ખંડેર અવસ્થામાં પહોંચી ગયા છે. આ સ્ટેશનોથી ટ્રેનમાં બેસતા મુસાફરો માટે ફક્ત ટિકિટ બારી રહી છે, બાકી સ્ટેશન ઉપર પહોંચતા જાણે તમે. ઈતિહાસમાં રહી ગયેલી અનુભૂતિ થાય છે. ખંડેર સ્ટેશનમાં ઝાડી ઝાંખરા છે, છતના પતરા પણ નથી અને જ્યાં ત્યાં લોકો કચરો જોવા મળે છે. રેલ્વે સ્ટેશને પહોંચવા યોગ્ય રસ્તા પણ નથી. ઉનાઈ માતાજી યાત્રાધામ ખાતેના સ્ટેશન પણ ખંડેર છે, અહીં પાણી, ટોયલેટ, સફાઈ જેવી પ્રાથમિક સુવિધાઓ પણ નથી. જેથી નેરોગેજ ટ્રેનમાં આવતા મુસાફરોમાં એક તરફ નૈસર્ગિક આનંદ લેવાની મજા છે, ત્યાં બીજી તરફ સુવિધાઓનો અભાવ તેમને નિરાશ કરી રહ્યો છે. સાથે જ પ્રવાસીઓ સરકાર પ્રવાસનને પ્રોત્સાહન આપવા સુવિધાઓ વધારવા ઉપર ધ્યાન આપે એવી લાગણી વ્યક્ત કરી રહ્યા છે.
દીવાળી વેકેશન છે, જેમાં હજારો લોકો પોતાના પરિવાર સાથે પ્રવાસે નીકળતા હોય છે. જેમાં કુદરતી સૌંદર્ય વચ્ચે પસાર થતી બીલીમોરા વઘઈ નેરોગેજ ટ્રેનમાં બેસીને પ્રકૃતિનો આનંદ લેવા પણ આવે છે. કોરોના કાળ પછી ફરી શરૂ થયેલી નેરોગેજ ટ્રેનમાં રેલ મંત્રાલય દ્વારા ACokho પણ ઉમેરાયેલો آهي અને તેનું બુકિંગ ઓનલાઈન થાય છે. જ્યારે સામાન્ય ડબ્બામાં માત્ર 10 રૂપિયાની ટિકિટ હોવાથી વેકેશનમાં પ્રવાસીઓની સંખ્યા વધી રહી છે. જેના કારણે નાના અને વર્ષો જૂના 4 કોચમાં ભીડ વધી જાય છે અને તેના કારણે ટિકિટ લીધા બાદ પણ ઘણા પ્રવાસીઓ ટ્રેનમાં ચઢી શકતા નથી. ભીડને કારણે ગરમીને કારણે લોકોને મુશ્કેલી પણ વેઠવા પડે છે. ત્યારે વેકેશનમાં રેલ્વે તંત્રએ વધુ ડબ્બા જોડવા જોઈએ અથવા બીજી 트ેન દોડાવવા જોઈએની માંગ પ્રવાસીઓમાં ઉઠી છે. તો સમગ્ર મુદ્દે રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ સાથે લોકલ આગેવાનોની સાંસદ અને કેન્દ્રીય મંત્રી સી. આ. પાટીલરની આગેવાનીમાં કરેલી રજૂઆતોમાં ભવિષ્યમાં નેરોગેજ ટ્રેનમાં સ્ટેશનોની અને ટ્રેનમાં સુવિધા વધારવાનું આશ્વાસન મળ્યું હોવાની માહિતી મળી હતી.
0
Report
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
Advertisement
RSRAKESH SINGH
FollowOct 24, 2025 12:35:250
Report
JPJAY PRAKASH KUMAR
FollowOct 24, 2025 12:35:000
Report
LJLakhani Jaydeep
FollowOct 24, 2025 12:34:360
Report
CPCHETAN PATEL
FollowOct 24, 2025 12:34:060
Report
LJLakhani Jaydeep
FollowOct 24, 2025 12:33:530
Report
MMMahendrakumar Mudholkar
FollowOct 24, 2025 12:33:360
Report
NJNitish Jha
FollowOct 24, 2025 12:33:17Mumbai, Maharashtra:UDDHAV SHIVSENA ON AIR INDIA FLIGHT LANGUAGE WAR
0
Report
RKRANJEET Kumar OJHA
FollowOct 24, 2025 12:33:040
Report
APASHISH PRAKASH RAJA
FollowOct 24, 2025 12:32:460
Report
NMNitesh Mishra
FollowOct 24, 2025 12:32:190
Report
RSRAKESH SINGH
FollowOct 24, 2025 12:31:560
Report
RKRANJEET Kumar OJHA
FollowOct 24, 2025 12:31:420
Report
RKRANJEET Kumar OJHA
FollowOct 24, 2025 12:31:270
Report
MKManitosh Kumar
FollowOct 24, 2025 12:31:090
Report
0
Report
