icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Pinewz
284001
ASABDUL SATTAR15 Oct 2025, 03:06 am

झांसी में मुठभेड़: दो बदमाश घायल, तीसरा गिरफ्तार, दो लाख नकद बरामद

Jhansi, Uttar Pradesh:झांसी नवाबाद थाना क्षेत्र के सुकवा डुकवा रेलवे कालोनी स्थित मन्दिर के पीछे कच्चे रास्ते पर चेकिंग के दौरान पुलिस और बदमाशों के बीच मुठभेड़ हो गई। जिसमें दो बदमाश पैर में गोली लगने से घायल हो गए। जबकि तीसरे बदमाश को मौके से घेराबंदी कर पकड़ लिया। पुलिस ने घायल बदमाश गनेश नारायण नायडू और सत्ती को उपचार के लिए मेडिकल कॉलेज में भर्ती कराया है। बदमाशों के कब्जे से चोरी के दो लाख रूपये नगद, कागजात, दो अवैध तमंचा और कारतूस बरामद हुए हैं। पुलिस की गिरफ्त में आये बदमाश गनेश नारायण नायडू, सत्ती और विश्वनाथ नंदूरवार महाराष्ट्र के निवासी हैं। तीनों बदमाशों के खिलाफ अग्रिम विधिक कार्रवाई की जा रही है।
0
0
Report

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

वलसाड की आша वर्कर ने बकाया वेतन के विरोध में मोर्चा खोला

Valsad, Gujarat:વલસાડ જિલ્લામાં કpperાડા અને પારડી તાલુકાની આશા વર્કર અને આશા ફેસિલિટેટર બહેનોએ પોતાના પડતર પ્રશ્નો અને લાંબા સમયથી ન મળેલા મહેનતાણાને લઈને મોરચો માંડ્યો છે. આ બહેને વલસાડ જિલ્લા પંચાયત કચેરી ખાતે એકત્ર થઈને DDO નિ આવેદનપત્ર પાઠવ્યું હતું અને કચેરી બહાર બેસીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. વિઓ 01 : વલસાડ જિલ્લા પંચાયત કચેરી ખાતે આજે મહિલા શક્તિનો આક્રોષ જોવા મળ્યો. પારડી અને કપરાડા તાલુકાની આશા વર્કર બહેને પોતાનો હકના પૈસા માટે અવાજ ઉઠાવ્યો છે. આ બહેનોના આક્ષેપ છે કે છેલ્લે ૫ વર્ષથી આયુષ્માન કાર્ડ, આભા કાર્ડ, ટીબી મુક્ત ભારત અને પોલિયો જેવી કામગીરીનું ઇન્સેન્ટિવ તેમને ચૂકવવામાં આવ્યું નથી. માત્ર ૧૦ કે ૫૦ રૂપિયા જેવું નાનું વળતર હોવા છતાં, તે પણ સમયસર ન મળતા પાંચ-પાંચ હજારથી દસ હજાર રૂપિયા જેટલી રકમ અટવાઈ પડી છે. રક્ષાબંધન જેવા તહેવારો નજીક છે. ત્યારે આર્થિક રીતે નબળી આ બહેનોને પોતાના બાળકોની સ્કૂલ ફી ભરવા માટે પણ વ્યાજે પૈસા લાવવા પડે છે અથવા તો દાગીના ગીરવે મૂકવા પડે જેવી નોબત આવી છે. બાઈટ : ચંદ્રિકા સોલંકી આગેવાન બાઈટ : એ.કે સિંહ આરોગ્ય અધિકારી વિઓ 02 : એક તરફ સરકાર ''''મહિલા સશક્તિકરણ''''ની વાતો કરે છે. તો બીજી તરફ જમીની હકીકત કંઈક અલગ જ છે. આ આશા વર્કર બહેનો કપરાડા જેવા અંતરિયાળ અને પહાડી વિસ્તારોમાં પોતાના નાના બાળકોને ઘરે મૂકીને, ભારે વરસાદમાં અને વાહન વ્યવહારની કોઈ સુવિધા ન હોવા છતાં એક ટેકરા પરથી બીજા ટેકરા પર પગપાળા ચાલીને લોકો સુધી આરોગ્યની સેવાઓ પહોંચાડે છે. જીવના જોખમે સગર્ભા મહિલાઓની સારવાર અને સરકારી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડતી આ બહેને નોબત આવી રહી છે આર્થિક ચીંટ લડાઈમાં. મોટો અધિકારીઓ અને નેતાઓના પગાર સમયસર થઈ જાય છે. પરંતુ આ ગરીબ બહેનોને પોતાના હકના થોડાક રૂપિયા માટે પણ કચેરીઓના ધક્કા ખાવા પડે છે આ સમગ્ર મામલે અને આશા વર્કર બહેનોના ઉગ્ર વિરોધ બાદ તંત્ર દ્વારા પણ પ્રતિક્રિયા કરવામાં આવી છે. અધિકારીએ ખાતરી આપી છે કે બહેનોની જે પણ રજૂઆતો છે તેને ધ્યાનમાં લઈને, પોર્ટલના ટેકનિકલ પ્રશ્નો ઉકેલીને આગામી એક અઠવાડિયાની અંદર જ તમામ બાકી ચૂકવણા કરી દેવાની વ્યવસ્થા કરવામાં આવશે. બાઈટ : ચંદ્રિકા સોલંકી આગેવાન બાઈટ : એ.કે સિંહ આરોગ્ય અધિકારી વિઓ 03 :આશા વર્કર અને ફેસિલિટેટર બહેનો ખરાબ અર્થમાં રાજ્યના આરોગ્ય વિભાગની કરોડરજҷુ સમાન છે. એક તરફ સરકાર છેવાડાના માનવી સુધી આરોગ્ય સુવિધાઓ પહોંચાડવાના મોટા દાવાઓ કરે છે. તો બીજી તરફ આ સુવિધાઓને લોકો સુધી પહોંચાડતી પાયાની મહિલા કાર્યકરો પોતાના હકના નાનાકડા વળતર માટે વળધપુરૃતી બતાવે છે. ટેકનિકલ ખામીઓ અને ઓનલાઈન પોર્ટલના કારણે પુરતા સમય રહેતી આ સમૂર્યને અધીકારી જ રોશન કરે છે કે શું આ સિસ્ટમ ગરીબ બહેનેની ભૂખ અને મજબૂરી સમજી શકશે? હવે એ જોખમ સમયે જોવાનું રહેશે કે અધિકારીઓ દ્વારા આપવામાં આવેલી ''''એક અઠવાડિયા'''' ની ખાત્રી સચમાઈ રહેશે કે નહીં, નહિતર આ બહેનો ફરીથી રસ્તો પર ઉતરી શકે છે. ઉમેશ પટેલ ઝી મીડિયાવલસાડ
0
0
Report
Advertisement
Advertisement

RSS की गुजरात में दो दिनी समन्वय बैठक: मंत्री और भाजपा पदाधिकारी मौजूद

Ahmedabad, Gujarat:આજ થી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની બે દિવસીય સમન્વય બેઠક મણિનગર હેડગેવાર ഭવન ખાતે મળશે ગુજરાત પ્રાંતની બેઠક 2 દિવસ દરમિયાન ગુજરાત સરકારના વિવિધ વિભાગના મંત્રીઓ રહેશે ઉપસ્થિત હાલ બેઠકમાં भाजપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, भाजપ સંગઠન મહામંત્રી રત્નાકર અને રાજ્ય સરકારના કેટલાક મંત્રીઓ ઉપસ્થિત RSS ની વિવિધ પેટા ઽસ્તાના હોદ્દેદારો અને પ્રચારકો બેઠકમાં ઉપસ્થિત વર્ષમાં એક વાર સંઘ દ્વારા સરકાર, ભાજપ અને પોતાની ભગિની સંસ્થાના આગેવાનો વચ્ચે સમન્વય બેઠક યોજાય છે સંઘના એજન્ડા, વર્તમાન અને સંભવિત રાજકીય પરિસ્થિતિ, રાજ્ય દેશના પ્રશ્નોની સમીક્ષા આ બેઠકમાં કરવામાં આવે છે તાજેતરના ઝેન ઝીમાં આંદોલન બાદ પણ સંઘ આ વિષયમાં સક્રિયતા બતાવી છે યુવાઓ સુધી પહોચવા સંઘ અને સરકાર વધુ સક્રિય થયા છે
0
0
Report

हिंग्लिश-हिंदी गैस दाम बढ़ेंगे? महुवा यार्ड से प्याज़ की कीमतों पर बड़ा दावा

Mahova, Uttar Pradesh:મહુવા સ્પેશ્યલ સ્ટોરી એપ્રુવલ:ડેકસ કેમેરામેન:હીમત મકવાણા રીપોર્ટર :અરશદ દસાડીયા સ્લગ: ડુંગળીના ભાવ માં એકaieક વધારો થયો તેનું કારણ શું ભાવ વધારો માં કોણ કોણ લાભ લઈ રહ્યું છે એન્કર: ડુંગળીના ભાવોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે ત્યારે આ ડુંગળીમાં ખેડૂતોને કેટલા મળી રહ્યા છે અને માર્કેટમાં આવતા આવતા વધારે નફો કોણ કામી રહ્યા છે જોવો આ ખાસ અહેવાલ વીઓ: મહુવા માર્કેટિંગ યાર્ડમાં હાલ અત્યારે લાલ ડુંગળીના 791 રૂપિયા પ્રતિ 20 કિલોના ભાવ માં હરાજી થઈ રહી છે જ્યારે એક કિલોના 37 રૂપિયા જેટલો ગણી શકાય પણ માર્કેટિંગ યાર્ડ માંથી બહાર નિવળતા નીકળતા 5 રૂપિયા જેટલો ખર્ચ લાગી જતો હોય છે જ્યારે વેપારી દ્વારા સાબજિ માર્કેટમાં 60 થી 65 રૂપિયા પ્રતિ કિલો ડુંગળી વેચાયેલી છે એનેું કારણ શું હાલ વરસાદ ਨਹੀਂ તેથી આગામી ખરીફ ડુંગળીનાં વાવેતરો હજુ સુધી થયેલ નથી. ખરીફ ડુંગળીની આવકો પણ ડીસેમ્બર, જાન્યુઆરીમાં થાય છે. ત્યાં સુધી ચાલે તેટલો અન્ય રાજ્યોમાં પણ સ્ટોક નથી. તેથી આગામી સમયમાં ભાવો વધશે તે ચોક્કસ છે. બાઈટ: ગભરૂભાઈ કામળિયા માર્કેટિંગ યાર્ડ ચેરમેન જણાવી રહ્યા છે કે ડુંગળીની ગત સીઝનમાં લાલ કાંદાની કુલ ૪૫ લાખ તથા સફેદ કાંદાની કુલ ૮૫ લાખ થેલીની આવક થયેલ છે. હાલ જે આવક આવે છે. તે મેડામાલની આવે છે. આ વરસે મેડા માલની કવોલીટી ખાસ કરીને સારી ન હતી તેથી મેડા ઓછા ભરાયેલ છે. લાલ કાંદા ૮ લાખ તથા સફેદ કાંદા ૫ લાખ થેલી જેટલો માલ સ્ટોક થયેલ છે. અને તે પણ પ્રતિ મણ ૩૦૦ થી ૪૦૦ નાં ભાવમાં સ્ટોક થયેલ. ગરમી પડવાનાં કારણે માલ બગડી જતા મોટાં ભાગનાં મેડા ખાલી થઈ ગયેલ છે. આથી આગામી સમયમાં માલની અછત ઉભી થશે અને ભાવો હજુ પણ ઘણા ઉચકાઈ શકશે. બાઈટ: આરીફ ભાઈ વેપારી ના જણાવ્યા પ્રમાણે બે વર્ષે ખેડૂતોને સારો ભાવ મળી રહ્યો છે તેમજ હાલ અત્યારે ડુંગળીની ભારે સોલ્ટેજ હોવાને કારણે એને લઈને આ ભાવ ઉચકાયો હોય તેવું જણાવી રહ્યા છે કે આપણે ઈરાણથી ડુંગળી આવતી એ હાલ હોર્મોનલમાં યુદ્ધા ના કારણે ડુંગળી નથી આવી શકતી તેની વધારે પડતી તકલીફ પડી રહી છે તેમજ પાક ઓછો હોવાના કારણે તા.24/8/26 નાં રોજ મહુવા યાર્ડમાં લાલ કાંદાની 1720 થેલીની તથા સફેદ કાંદાની 1080 થેલીની આવક થયેલ છે. તેમાં લાલના ભાવ રૂા.100થી 791/- ઉપરાંત સફેદ નાં ભાવો 200થી 645/- નાં રહેવા પામેલ છે. આ ભાવમાં પણ જે ખેડુતોએ સ્ટોક કરેલ છે તેમના ચડેલ ખર્ચાઓ અને માલ ઘટનાં કારણે પડતર કિંમત પણ તેઓને મળી રહી નથી. તે પણ હકીકત છે. બાઈટ: રાધવ ભાઈ ખેડૂત જણાવી રહ્યા છે કે અમે મેળા માલ રાખ્યો હતો તેનો ભાવ સારો મળી રહ્યો છે પેલા ભાવ જે મળ્યો એની કરતા અત્યારે સારો એવો ભાવ મળી રહ્યો છે બાઈટ: ગભરૂભાઈ કામળિયા મહુવા માર્કેટિંગ યાર્ડ ચેરમેન બાઈટ: આરીફ ભાઈ વેપારીઓ મહુવા માર્કેટિંગ યાર્ડ બાઈટ:રાધવ ભાઈ ખેડૂત બાઈટ:અલ્પેશભાઈ ખેડૂત બાઈટ:બીજલભાઈ ખેડૂત
0
0
Report
Advertisement

भावनगर में जहरीली शराब नेटवर्क के खुलासे, 27 गिरफ्तार

Bhavnagar, Gujarat:એન્કર ભાવનગર જિલ્લાના વરતેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલા અકસ્માત મોતના કેસમાં મિથેનોલયુક્ત ઝેરી દારૂના કનેક્શન સામે આવ્યા બાદ સમગ્ર મામલે તપાસનો દોર તેજ કરવામાં આવ્યો હતો, ડીજીપી જી.એસ. મલિકની સૂચનાથી તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલને સોંપવામાં આવી હતી. એસએમસીની અલગ-અલગ 16 ટીમો ગુજરાત ઉપરાંત દિલ્હી, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ઉત્તરપ્રદેશ સુધી તપાસનો ધમધમાટ ચલાવી રહી છે, કેમિકલ ક્યાંથી આવ્યું? ઝેરી દારૂ કેવી રીતે તૈયાર થયો? અને સપ્લાય ચેઇનમાં કોણ-કોણ સામેલ હતું? આ તમામ સવાલોના જવાબ શોધવા તપાસ ચાલી રહી છે. એટલા સુધીમાં કુલ 27 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે સમગ્ર નેટવર્કનો પર્દાફાશ કરતી તપાસમાં હવે વધુ ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે. વિઓ ૧: વર્તેજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુના બાદ તપાસનો મુખ્ય ફોકસ મિથેનોલ અને અન્ય કેમિકલના સ્ત્રોત સુધી પહોંચવાનો હતો, સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમોએ તપાસ દરમિયાન ઝેરી કેમિકલયુક્ત દારૂની બોટલો કબ્જે કરી અગાઉ 14 આરોપીની ધરપકડ કરી હતી. પોલીસ કસ્ટડી દરમિયાન થયેલી પૂછપરછમાં કાચો માલ ક્યાંથી આવ્યો, ઝેરી દારૂ બનાવવાની પ્રક્રિયા કેવી હતી અને દારૂ કોના મારફતે અલગ-અલગ વિસ્તારોમાં પહોંચાડવામાં આવ્યો, તેની કડીઓ મળતી ગઈ, આ કડીઓના આધારે 23 ઓગસ્ટે વધુ 13 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. જેમાં મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લાના આનંદ રાકેશભાઈ છાંડીની ભૂમિકા મહત્વની હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતુ. પોલીસના જણાવ્યા મુજબ, ઝેરી દારૂ બનાવવા માટેનું કેમિકલ આનંદ છાંડી મારફતે લાવવામાં આવ્યું હતું અનેwhole કાવતરામાં તેની મહત્વની ભૂમિકા હોવાનું તપાસમાં સામે આવ્યું છે. વિઓ ૨: આ કેસમાં આરોપી નંબર બે થી 13 સુધીના આરોપી પર ઝેરી દારૂની સપ્લાય ચેઇનમાં મહત્વની ભૂમિકા ભજવવાનો આરોપ લગાવવામાં આવ્યો છે, પોલીસે કહેવા મુજબ, આરોપીઓએ ઝેરી દારૂ મંગાવી પોતાના કબ્જામાં રાખ્યું અને ત્યારબાદ અલગ-અલગ વ્યક્તિઓ સુધી તેને સપ્લાય અને વેચાણ કર્યો હતો, આ કેસમાં પોલીસે અત્યાર સુધીમાં કુલ 27 આરોપીઓને ઝડપી લીધા છે અને તમામ પાસેથી પુરાવા એકત્ર કરવાની કામગીરી ચાલી રહી છે. સાથે જ ઝેરી દારૂના સમગ્ર નેટવર્ક સાથે સંકળાયેલા અન્ય आरोपીઓ સુધી પહોંચવા માટે તપાસ ચાલુ છે, ખાસ તો મહત્વનું આ છે કે, લોકોના જીવ માટે જોખમી હોવાનું જાણતા હોવા છતાં ઝેરી કેમિકલયુક્ત દારૂના ઉત્પાદન અને સપ્લાયમાં કોણ-કોણ સામેલ હતું, તે અંગેની દરેક કડી જોડવાનો પોલીસ પ્રયત્ન કરી રહી છે, હવે મુખ્ય સવાલ એ છે કે આ ઝેરી કેમિકલનો મૂળ સ્ત્રોત ક્યાં છે અને તેની પાછળનું સમગ્ર નેટવર્ક કેટલું મોટું છે? સ્ટેટ મોનિટરિંગ સેલની તપાસ આગળ વધે તેમ આ સવાલોના જવાબ સામે આવવાની શક્યતા છે.
0
0
Report

गुजरात की मातृभाषा दिवस पर नर्मद जन्मजयन्ती के मौके पर भाषा प्रेम का उत्सव

Surat, Gujarat:નોધઃ એન્ટ્રી PACAKGE અપ્રુવલ::વિશાલ ભાઈ એન્કર:આજે ૨૪ ઓગસ્ટ એટલે આપણી માતૃભાષા ગુજરાતીનો મહોત્સવ અને આદ્ય કવિ નર્મદાશંકર દવે—એટલે કવિ નર્મદની જન્મજયંતિના વિષય પર વાતચીત. દર વર્ષે ૨૪ ઓગસ્ટે ગુજરાતીસહીત સમગ્ર વિશ્વમાં 'વિશ્વ ગુજરાતી ભાષા દિવસ' ઉજવવામાં આવે છે. આ ખાસ દિવસની ઉજવણી ગુજરાતી સાહિત્યના અમર સપૂત, મહાન સાહિત્યકાર અને આદ્ય કવિ નર્મદાશંકર દવે—એટલે કવિ નર્મદની જન્મજયંતિના ઉદ્દેશ્ય પર થાય છે. વીઓ: સુરતની પবિત્ર ભૂમિ પર ૨૪ ઓગસ્ટ ૧૮૩૩ના રોજ જન્મેલા કવિ નર્મદે 'જય જય ગરવી ગુજરાત' જેવા કાવ્યની રચના કરીને દરેક ગુજરાતીના દિલમાં ખુશી અને ભાષા પ્રત્યે પ્રેમ جگાડ્યો હતો. ગુજરાતી સાહિત્યને આધુનિકતા તરફ લઈ જવામાં અને ભાષાને સમૃદ્ધ બનાવવામાં તેમનું યોગદાન અદ્વિતીય છે. આપણી માતૃભાષા ગુજરાતી પ્રત્યે પ્રેમ, આદર અને ગૌરવની લાગણી જાગૃત કરવી. ડિજિટલ યુગમાં નવી પેઢી ગુજરાતી વાંચન અને લેખન તરફ પ્રેરાય તેવા પ્રયાસો કરવા. સંસ્કૃતિનું જતન: કવિ નર્મદ સહિતના તમામ મહાન સાહિત્યકારો અને આપણી સમૃદ્ધ સંસ્કૃતિને આદરપૂર્વક યાદ કરવી. બાઈટ: ડૉ કિશોરસિંહ ચાવડા (વીર નર્મદા યુનિવર્સિટી કુલપતિ) બાઈટ: રમેશદાન ગઢવી (VNSGU રજીસ્ટ્રાર) બાઈટ: નરેશ શુક્લા (VNSGU, પ્રોફેસર હેડ ગુજરાતી ભાષા) બાઈટ: ડૉ ભરત ઠાકુર (ગુજરાતી ભાષા પ્રોફેસર) એન્કર :આવો, આજના આ વિશેષ દિવસે આપણે સૌ સાથે મળીને આપણી માતૃભાષા ગુજરાતીને ટકાવી રાખવા અને તેને વધુ સમૃદ્ધ બનાવવાનો સંકલ્પ લઈએ. જય જય ગરવી ગુજરાત! પ્રશांत ઢીવરે - સુરત
0
0
Report
Advertisement

नवसारी में रिश्वत लेते पत्रकार मुन्नाभाई मिश्र गिरफ्तार, एसीबी ने 51 हजार वसूले

Navsari, Gujarat:બ્રેકિંગ, નવસારી નવસારીમાં લાંચ લેતાં તોડબાજ પત્રકાર મુન્નાભાઈ મિશ્રાને ACBએ 51 હજાર રૂપિયા સાથે રંગેહાથ ઝડપી લીધો. ભ્રષ્ટाचारના આક્ષેપ વાળા સમાચાર ન છાપવા અને મામલો થાળે પાડવા માટે માંગી હતી લાંચ પત્રકેરે મુન્ના મિશ્રાએ અરજદાર વિરુદ્ધ પહેલાં સમાચાર છાપી સરકારી રેકોર્ડ મેળવવા RTI પણ દાખલ કરી હતી. લાક્ષણિકતા ન માંગતા જાગૃત નાગરિકે તાત્કાલિક ACB નો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી ACB ટીમે ગ્રીડ ચાર રસ્તા પાસે આવેલી સરોવર કાઠીયાવાડી હોટેલમાં છટકું ગોઠવી આરોપીને દબોચ્યો લાંચની પૂરેપૂრჇી 51 હજારની રકમ રિકવર કરી ACBએ ગુનો નોંધીને તપાસ હાથ ધરી
0
0
Report

अहमदाबाद के चिलोडा में AMC के नाम पर निजी प्लॉट बुल्डोजर, दुकानदारों ने शिकायत दर्ज कराई

Ahmedabad, Gujarat:અમદાવાદના નાના ચિલોડા વિસ્તારમાં AMCના નામે બોગસ ડિમોલિશનની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. કોર્પોરેશનના અધિકારીઓ હોવાની ઓળખ આપીને ત્રણ દુકાનો પર બુલડોઝર ફેરવી દેવાયું હતું. છતાં આ અંગે જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે AMCએ સ્પષ્ટતા કરી છે કે આ ડિમોલિશન તેમણે કર્યું જ નથી! ત્યારે સવાલ એ ઊભો થાય છે કે AMCના નામે પ્રાઇવેટ પ્લોટમાં આ દબાણ હટાવવાની કામગીરી કોણે કરી? ઓનર-વોક થ્રુ: દર્શલ રાવલ, Z 24 કલાક. અમદાવાદ. વિઓ 2: દુકાન માલિક Pranav Modi અને Nandish Modi ના જણાવ્યા મુજબ બે મહિના પહેલા આઇકોનીક રોડ બનવાને લઈને AMC દ્વારા દુકાન બહાર વધારાનું બાંધકામ હતું તે માર્કિંગ કરી દૂર કરી દેવાયું હતું. આજે ટીમે આવીને AMCના નામે દુકાનો જમીનદોસ્ત કરી દીધી. AMC TP અને એસ્ટેટ કમિટીએ આ મામલે કડક કાર્યવાહી આદેશ આપ્યા છે. દુકાન માલિકો નંદીશ મોદી તથા દુકાન કર્મચારીઓની વાતો: ન્યાયની માંગ, કેવી રીતે આ ગેરકાયદેસર પ્રવૃત્તિ બની. વિઓ 3: નરોડા પોલીસ કેસની તપાસ મોડમાં આવી છે; પોલીસ સ્થળે જઈને નિવેદન લેવામાં આવે છે. શું દુકાન તોડી અને કોણ આરોપણ કરે છે?
0
0
Report

AMC सड़क गुणवत्ता सुधार के लिए पारदर्शिता बोर्ड लागू, ठेकेदार व विवरण जारी

Ahmedabad, Gujarat:અમદાવાદ રોડની ગુણવતા સુધારવા અને પારદર્શિતા લાવવા amc નો મોટો પ્રયત્ન નવા રોડ અને રિસર્ફેસિંગ કામ સમયે रोडની વિગત, વોર્ડ અને કોન્ટ્રેક્ટરના નામ નંબર વાળી તકતી લગાવવામાં આવશે આ ઉપરાંત કોન્ટ્રાક્ટરની જવાબદારીનો સમયગાળો પણ દર્શાવવામાં આવશે રોડ બને એ સ્ટાર્ટિંગ પોઈંટ અને એન્ડીંગ પોઈન્ટ પર લાગશે બોર્ડ કોન્ટ્રાક્ટર બોર્ડ નહીં લાગે તો તેનું રનિંગ પેમેન્ટ નહીં કરાય - રોડ કમિટી ચેરમેન કામના ફાઇનલ પેમેન્ટ મેળવતા સમયે પણ માહિતી દર્શાવતા બોર્ડના પુરાવા amc ને આપવા પડશે કોન્ટ્રાક્ટરની જવાબદારી પૂરું થાય ત્યાં સુધી નબોર્ડ લાગેલું હોવું જરૂરી અગાઉ આ નિયમ હતો પણ પેમેન્ટ રોકવાની જોગવાઈ न હતી બાઈટ: જૈનિક વકીલ, ચેરમેન- રોડ એન્ડ બિલ્ડિંગ કમિટી, amc
0
0
Report
Advertisement
Advertisement
Back to top