Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Ghaziabad201012

गाजियाबाद दीपावली की रात आत्मदाह से युवक की मौत: CCTV फुटेज reveals सब कुछ

PGPiyush Gaur
Oct 22, 2025 08:58:11
Ghaziabad, Uttar Pradesh
गाजियाबाद में दीपावली की रात नंदग्राम थाना क्षेत्र से एक दर्दनाक घटना सामने आई, जहां पत्नी से नाराज एक युवक ने खुद पर डीजल डालकर आग लगा ली। पूरी दर्दनाक वारदात नूरनगर इलाके में लगे सीसीटीवी कैमरों में कैद हो गई, जिसमें युवक खुद पर डीजल डालते और आग लगाते हुए नजर आ रहा है। जलते हुए वह सड़क पर दौड़ता हुआ दिखाई देता है। घटना के बाद इलाके में अफरा-तफरी मच गई। स्थानीय लोगों ने किसी तरह कपड़े और मिट्टी डालकर आग बुझाने की कोशिश की और पुलिस को सूचना दी। डायल 112 की टीम मौके पर पहुंची और झुलसे युवक को जिला अस्पताल पहुंचाया, जहां से उसे गंभीर हालत में दिल्ली के सफदरजंग अस्पताल रेफर कर दिया गया। मंगलवार दोपहर उपचार के दौरान युवक की मौत हो गई। एसीपी नंदग्राम उपासना पांडेय ने बताया कि मृतक की पहचान टिंकू कुमार के रूप में हुई है, जो मूल रूप से मेरठ जिले के सरधना थाना क्षेत्र के गांव बहादुरपुर का निवासी था। वह मजदूरी करता था और कई वर्षों से अपनी पत्नी और बच्चों के साथ नंदग्राम थाना क्षेत्र के नूरनगर में शिव डेयरी के पास किराये पर रह रहा था। पुलिस जांच में पता चला कि पिछले डेढ़ महीने से टिंकू और उसकी पत्नी के बीच विवाद चल रहा था। पड़ोसियों के मुताबिक, वह अधिकतर समय घर से बाहर ही रहता था और कभी-कभी ही घर आता था। दीपावली की रात करीब दो बजे वह शराब के नशे में घर पहुंचा और पत्नी को मनाने की कोशिश की, लेकिन पत्नी ने दरवाजा खोलने से मना कर दिया। गुस्से में टिंकू ने पत्नी को धमकी दी कि अगर दरवाजा नहीं खोला तो वह खुद को आग लगा लेगा। वह अपने साथ एक बोतल में डीजल भी लेकर आया था। जब पत्नी ने उसकी बातों को अनसुना कर दिया तो उसने बोतल में रखा डीजल अपने ऊपर उंडेल लिया और माचिस जलाकर खुद को आग लगा ली। सीसीटीवी फुटेज में टिंकू को डीजल डालते और फिर खुद में आग लगाते साफ देखा जा सकता है। फुटेज में वह जलती अवस्था में सड़क पर भागता हुआ नजर आता है। आग की लपटों में घिरा टिंकू पड़ोसियों के दरवाजे पीटता और जान बचाने की गुहार लगाता रहा। आसपास के लोग शोर सुनकर बाहर निकले और किसी तरह कपड़े व मिट्टी डालकर आग बुझाई। इसके बाद कंट्रोल रूम को सूचना दी गई। पुलिस मौके पर पहुंची और गंभीर हालत में टिंकू को अस्पताल पहुंचाया। डॉक्टरों ने उसकी हालत नाजुक बताते हुए दिल्ली के सफदरजंग अस्पताल रेफर कर दिया, जहां मंगलवार दोपहर उसने दम तोड़ दिया। एसीपी उपासना पांडेय ने बताया कि जांच में सामने आए सीसीटीवी फुटेज में साफ दिखाई दे रहा है कि टिंकू ने खुद पर डीजल डालकर आग लगाई थी। वहीं, डीसीपी सिटी धवन जायसवाल ने कहा कि प्रारम्भिक जांच में यह मामला आत्मदाह का प्रतीत हो रहा है। युवक ने पत्नी से विवाद के चलते खुदकुशी जैसा कदम उठाया। पुलिस पूरे मामले की जांच में जुटी है.
4
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
AAASHISH AMBADE
Oct 22, 2025 12:02:50
Chandrapur, Maharashtra:चंद्रपूर शहरात पाडव्याच्या दिवशी रंगल्या रेड्यांच्या चित थरारक झुंजी, हजारो बघ्यांची झाली गर्दी, अवघ्या काही तासात वर्षभराच्या तयारीचा लागला कस, बघ्यांच्या जीवावर बेतू शकणारा हा खेळ भलताच लोकप्रिय चंद्रपूर शहरातील नंदी समाजाच्या वतीने दरवर्षी पाडव्याच्या निमित्ताने रेड्यांच्या झुंजीचे आयोजन केले जाते. बलीप्रतिपदा म्हणून गायी-बैलांना सजवून त्यांना गोड-धोड खाऊ घालण्याच्या दिवशी रेड्यांच्या झुंजीचा खेळ खेळला जातो. शर्यतींवर पैजाही लागतात. अवघ्या काही तासात रेडेचे मालक पुंजी कमावून होऊन परतही जातात. यंदाही शहरातील नेहरू नगर लगत असलेल्या आधीच ठरलेल्या जागी मैदानावर सकाळपासूनच गर्दी जमायला सुरुवात झाली. रेडेचे मालकही आपापले रेडे उत्तम सजवून मैदानात घेऊन आले. आणि मग सुरु झाला झुंजीचा खरा थरार. शेकडोंच्या संख्येत लोक या मैदानात जमून या चित्तथरारक झुंजीचे साक्षीदार झाले तर अनेक शौकीनांनी थेट शर्यतीच्या मैदानात आपले नशीब आजमाविले. रेडे आले . झुंजले. हरले-जिंकले. जल्लोष झाला. फायदा-तोट्याचे गणित याच मैदानात सोडून पुढल्या वर्षीचा वादा करत रवाना झाले. या शर्यतीच्या थरारात सहभागी होणारे मात्र हा प्रकार अनेक पिढ्यांपासून सुरु असल्याचे सांगतात. बघ्यांच्या जीवावर बेतू शकणारा हा खेळ. या खेळात हे रेडे कधीही उलटून गर्दीवर तुटून पडू शकतात . मात्र जीवाची भीती असूनही हा हा खेल दरवर्षी खेळला जातो. आशीष अम्बाडे झी मीडिया चंद्रपूर
0
comment0
Report
PAParakh Agarawal
Oct 22, 2025 10:07:04
Ambaji, Gujarat:આજથી હિન્દૂ ધર્મના નવા વર્ષ એટલે કે વિક્રમ સવંત 2082નો પ્રારંભ થયો છે ત્યારે શક્તિપીઠ અંબાજીમંદિરમાં વહેલી સવારથીજ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી અને મોટી સંખ્યા માં શ્રદ્ધાળુઓ માં અંબેના દર્શન કર્યા હતા એટલુંજ નહિ અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ અને અંબાજી મંદિર માતાજી ગાદીના ભટ્ટજી મહારાજ દ્વારા નવા વર્ષના પ્રારંભે માં અંબેના દરબારમાં 56 ભોગ અન્નકૂટ નો પ્રસાદ ધરાવવામાં આવ્યો હતો જોекте આ 56 ભોગમાં વિવિધ વ્યનજૂનોમાં અંબા ને સન્મુખ પીરસાયા હતા આ અન્નકૂટ ધરાવાતા બપોરે માતાજીની વિશેષ આરતી પણ કરવામાં આવી હતી જેનો મોટી સંખ્યામાં ભક્તો એ લાભ લીધો હતો અને માતાજી સન્મુખ ધરાવેલા અન્નકૂટના દર્શન કર્યા હતા છતાં શિયાળાની ઋतુમાં વર્ષ દરમિયાન સારું ધન ધાન્ય ને ફળ આદિ થતા હોય છે ત્યારે નવા વર્ષના પ્રારંભે સૌ પ્રથમ માતાજીને અન્નકૂટ સ્વરૂપે ભોગ ધરાવતા હોવાની એક પરંપરા ભગવાન શ્રી કૃષ્ણ કાળ થી ગોવર્ધન પૂજા ની પ્રથા મુજબ અન્નકૂટ ધરાવવામાં આવે છે એટલુંજ નહિ માતાજીને સોનાના થાળમાં રાજભોગ પણ ધરાવવામાં આવ્યો હતો
0
comment0
Report
DPDhaval Parekh
Oct 22, 2025 10:06:06
Navsari, Gujarat:એંકર : ચોમાસા દરમિયાન ખેતરમાં પકવેલા અનાજને પ્રથમ ભગવાનને અર્પણ કરવાની પ્રથા મુજબ આજે નવસારીના સફેદ સંગેમરમરથી નિર્મિત સ્વામિનારાયણ મંદિરે ભગવાન સ્વામિનારાયણને 1595 વાનગીઓનો અન્નકૂટ ધરાવાયો હતો. જેના દર્શન કરી હરિભક્તોએ ધન્યતા અનુભવી હતી. વી/ઓ : દ્વાપર યુગમાં લોકો ચોમાસું સારૂ થયાં બાદ થતા પાકને પ્રથમ ઈન્દ્રદેવને ધરવામાં આવતો હતો. પરંતુ ઈન્દ્રના ઘમંડને તોડવા ભગવાન શ્રી કૃષ્ણએ લીલા કરી અને ઈન્દ્રને બદલે ગોવર્ધન પર્વત પૂજા કરવા ગોકુળવાસીઓને કહ્યું, લોકો ગોવર્ધનની પૂજા કરવા પહોંચ્યા ત્યારે ઈન્દ્ર કોપાયમાન થયા અને તોફાન સાથે વરસાદ વરસાવ્યો હતો. ગોકુળવાસીઓને બચાવવા કાન્હાએ ગોવર્ધન પર્વતને પોતાની ટચલી આંગળી ઉપર ઉંચકી લીધો હતો અને ઈન્દ્રના અહમને ચકનાચૂર કરી નાંખ્યો હતો. ઈન્દ્ર ભગવાનની લીલાથી તેમના શરણે આવ્યા અને ત્યારથી ચોમાસા બાદ ખેતરોમાં પાકતા અનાજને ગોવર્ધન પૂજાને નામે અર્પણ કરવામાં પ્રથમ ભગવાન શ્રી કૃષ્ણને આવે છે. બાઈટ : પુરૂષોત્તમ ચરણ સ્વામી, સ્વામિનારાયણ મંદિર, નવસારમાં વિ/ઓ : નવસારીના ગ્રીડ સ્થિત સ્વામિનારાયણ મંદિર દ્વારા અન્નકૂટ ઉત્સવની તૈયારી છેલ્લાં દોઢ મહિનાથી ચાલી રહી હતી. જેમાં કઈ કઈ વાનગીઓ બનાવવાની યાદી બનાવી મંદિરમાં કઈ વાનગીઓ બનશે અને કઈ વાનગીઓ હરિભક્તો બનાવશે એનું પ્લાનિંગ કરવામાં આવે છે. તમામ વાનગીઓ પવિત્ર ગણાતા કેળના પાણીમાંથી બનાવવામાં આવે છે. જેને આજે સવારથી હરિભક્તોએ ભગવાન સામે ગોઠવી હતી. અન્નકૂટ ઉત્સવમાં ભગવાનને જમતા જોઈ હરિભક્તોએ દિવ્યતાનો અનુભવ કર્યો હતો. અન્નકૂટમાં ભગવાન સ્વામિનારાયણને ધરાવેલી વાનગીઓ મંદિર દ્વારા 21 હજાર હરિભક્તો સુધી પહોંચાડવામાં આવશે. બાઈટ : પૂજા ટેલર, સ્વયંસેવક, સ્વામિનારાયણ મંદિર, નવસારી બાઈટ : મનીષ પારેખ, હરિભક્ત, નવસારી વી/ઓ : નવસારીના સ્વામિનારાયણ મંદિરે આયોજનાત્ર અન્નકૂટ ઉત્સવમાં નovacારી સહિત આસપાસના ગામડાઓના 10 હજારથી વધુ હરિભક્તો દર્શન કરી ધન્યતા અનુભવશે.
0
comment0
Report
BPBurhan pathan
Oct 22, 2025 09:33:58
Anand, Gujarat:આણંદના ચિખોદરા માં પોલીસ પુત્રો અને તેમના મિત્રો ની દાદાગીરી આવી સામે આપ્યો હતો.ંગત આરોપમાં ત્રણોલ ગામ ના યુવક ને ઢોર માર્યાનો આરોપ. પoljીસ પુત્રોનું નામ દિવ્યેશ અને ભાવિન સોઢા. દિવ્યેશેા અને ભાવિન સોઢા ના પિતા આણંદ DYSP કચેરી માં બજાવે છે ફરજ. યુવક મિતેષ પરમાર ને માર મારતા પહેલા પોલીસ પુત્ર એ પિતા ને વિડિઓ કોલ કરી કરી હતી જાણ. વિડિઓ કોલ માં પોલીસ પિતા જયદીપ સોઢા એ યુવક ને પતાવી દેવા ની વાત કરી હોવા નો આક્ષેપ. કાયદા ના રક્ષકના આવા નિવેદનથી પરિવાર માં ફફડાટ. ઇજાગ્રસ્ત યુવક મિતેષ પરમાર ને સારવાર અર્થે ખસેડાયો. ગત રોજ મોડી સાંજે બની હતી ઘટના. પોલિસ યોગ્ય કાર્યવાહી કરી ન્યાય અપાવે તેવી મિતેષ ના પરિવાર ની માંગ. मार મારનાર પોલીસ પુત્રો હોવાથી કાયદાકીય પ્રક્રિયા કરવામાં થઈ શકે છે લ lolંપોલ. ઈજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડયા બાદ പോലീസ് નિવેદન લીધું. આણંદ રૂરલ પોલીસે માત્ર અરજીના આધારે તપાસ હાથ ધરી. આણંદ રૂરલ પોલીસે પોલીસ પુત્રોને બચાવવા ક્રોસ અરજી લીધી. બાઈટ. મિતેશ પરમાર (ફરિયાદી), બાઈટ. રાજેશ પરમાર (ફરિયાદી). Burhan Pathan ZEE N मीडिया Anand.
0
comment0
Report
ARAlkesh Rao
Oct 22, 2025 09:21:20
3
comment0
Report
DRDarshal Raval
Oct 22, 2025 09:18:44
Ahmedabad, Gujarat:અમદાવાદ દિવાળી અને નૂતન વર્ષ પર મુસાફરો માટે રેલવેની खास વ્યવસ્થા છઠ પૂજાને લઈને રેલવેમાં જોવા મળતી હોય છે ભીડ રેલવેમાં છઠ ની ભીડને લઈને રેલવે તંત્રનું આયોજન અમદાવાદના કાલુપુર. સાબરમતી અને અસારવા સ્ટેશનો પર જોવા મળતી હોય છે દિવાળી અને છઠ પૂજાની ભીડ тәйહેવારોને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલ્વેના અમદાવાદ ડિવિઝન દ્વારા કરવામાં આવી ખાસવ્યવસ્થા વ્યવસ્થાને લઈને રેલવે મેનેજર વેદ પ્રકાશે આપી માહિતી ગુજરાતના શ્રમિક અને મુસાફરો માટે ખાસ 16 વિશેષ ટ્રેન દોડાવાના માટેની વ્યવસ્થા કરાઈ જ્યારે આજે 9 ટ્રેન દોડાવવામાં આવશે ભારતીય રેલવેમાં 12 લાખ કર્મચારી તહેવાર પર ખડેપગે કામ કરે છે ભારતીય રેલવેના 12 લાખમાંથી વેસ્ટર્ન રેલવે અમદાવાદનું ખાસ યોગદાન તહેવારમાં 12011 ટ્રેનની ખાસ વ્યવસ્થા કરી 1 કરોડ ઉપર લોકોએ મુસાફરી કરી તહેવારમાં અમદાવાદમાંથી દોઢ લાખ લોકોએ મુસાફરી કરી ગુજરાતમાં 1500 ટ્રેનનું પ્લાનિંગ કરાયું જેમાં 700 ટ્રેનો દોડવાઈ તહેવારે એક દિવસમાં રેલવેમાં ગત વર્ષ 29 ઓક્ટોબર સરખામણી સામે આ વર્ષે 18 ઓક્ટોબરે 32 હજાર વધુ લોકો મુસાફરી કરી Up. બનારસ. ગોરખપુર. લખનૌ. બિહાર. પટના. બેગુસરાય. હાવડા ના શહેરના લોકો વધારે અમદાવાદ થી 1 થી 20 ઓક્ટોબર સુધી 15 લાખ લોકો મુસાફરી કરી ભારતીય રેલવેમાં 12 હજાર વિશેષ ટ્રેન માટે પેટર્ન થકી વ્યવસ્થા કરવામાં આવી કાલુપુર રેલ્વે સ્ટેશન ખાતે 15 હજારા અને સાબરમતી રેલવે સ્ટેશન ખાતે 10 હજાર લોકોના હોલ્ડિંગ એરિયા બનાવવામાં આવ્યો ગુજરાતમાં 17 જેટલા સ્ટેશન્સને આઇડેન્ટિફાય કરી હોલિંગ એરિયા બનાવ્યા અમદાવાદથી 65 ટ્રેન ચાલી ચુકી છે હવે 96 ટ્રેન વધુ ચલાવાશે જો ભીડ વધશે તો વધુ ટ્રેન દોડાવાની પણ તૈયારીઓ જૂના વિડિઓ લઈને લોકોને રૂમર્સ ફેલાવા ના પ્રયાસ કરાય છે જેનાથી ભ્રાંતિક વિડીઓમાં ન આવવા રેલવેની અપીલ BIHAR માં ચૂટણીને લઈને જતા લોકોની વચ્ચે પણ વ્યવસ્થા ટીકિટ ડલાલો પર પણ પ્રતિસમા છઠ પૂજાને લઈને રેલવે તંત્રની 28 વિશેષ ટ્રેનની ખાસ વ્યવસ્થા Up. બિહાર. ઝારખંડ અને વેસ્ટ બંગાળ જનાર લોકો માટે કરાઈ વ્યવસ્થા ભીડને જોતા જાહેરાત વગર રેલવે એ 3 ટ્રેનો પણ દોડાવી બાઈટ. વેદ પ્રકાશ. જનરલ મેનેજર સલગ. રેલવે pc
1
comment0
Report
SDSurendra Dasila
Oct 22, 2025 09:03:32
Dehradun, Uttarakhand:एंकर उत्तराखंड में चार धाम यात्रा के कपाट बंद होना शुरू हो गए हैं। कपाट बंद होने के बाद सरकार अब शीतकालीन यात्रा की तैयारी में जुट गई है। शीतकालीन यात्रा को लेकर सरकार की प्लानिंग देखिए इस रिपोर्ट में उत्तराखंड में दीपावली के बाद गंगोत्री यमुनोत्री केदारनाथ और बद्रीनाथ धाम के कपाट बंद हो जाते हैं। गंगोत्री के कपाट बुधवार 22 अक्टूबर को बंद हो रहे हैं। वही 23 अक्टूबर को यमुनोत्री और केदारनाथ धाम के कपाट बंद होने जा रहे हैं। 25 नवंबर को बद्रीनाथ धाम के कपाट श्रद्धालुओं के लिए बंद हो जाएंगे। श्रद्धालु अब चार धाम क्षेत्र में अगले साल कपाट खुलने के बाद ही दर्शन कर सकते हैं। शीतकालीन समय में चार धाम क्षेत्र में दर्शन करने के लिए चार धाम के इष्ट देवताओं के शीतकालीन गद्दी स्थल में उनके दर्शन हो सकते हैं। जैसे केदारनाथ धाम के कपाट बंद होने के बाद भगवान केदार के पंच मुखी चल विग्रह डोली के दर्शन ऊखीमठ में होते हैं। भगवान बद्री विशाल के कपाट बंद होने के बाद उद्धव के दर्शन जी पांडेकेश्वर मंदिर और शंकराचार्य की डोली के दर्शन नरसिंह मंदिर जोशीमठ में होते हैं। गंगोत्री धाम के कपाट बंद होने के बाद मां गंगा के दर्शन उनके मायके मुखबा में होते हैं। माय यमुनोत्री के कपाट बंद होने के बाद उनके दर्शन खरसाली में होते हैं। ऐसे में सरकार ने पिछले कुछ सालों से यह व्यवस्था की है कि जो लोग शीतकालीन समय में दर्शन करना चाहते हैं वह शीतकालीन प्रवास क्षेत्र में दर्शन कर सकते हैं। मुख्यमंत्री पुष्कर धामी का कहना है कि प्रधानमंत्री नरेंद्र मोदी मुखबा मां गंगा के शीतकालीन प्रवास क्षेत्र में पहुंचे थे जहां से पूरे देश में शीतकालीन यात्रा का बड़ा संदेश गया। उत्तराखंड के कैबिनेट मंत्री गणेश जोशी का कहना है कि उत्तराखंड में चार धाम सीजन में भीड़ देखने को मिली है। पिछले कुछ सालों से शीतकालीन यात्रा में भी श्रद्धालुओं की संख्या बढ़ने लगी है। इस बार भी उम्मीद है जिस तरह से सरकार ने कई योजनाओं में सब्सिडी दी है श्रद्धालुओं की बड़ी भीड़ देखने को मिलेगी। शीतकालीन यात्रा के लिए ज्यादा होती है। उत्तराखंड में चार धाम यात्रा या फिर पर्यटन के लिए आने वाले लोगों के रहने की सभी क्षेत्रों में व्यवस्था गढ़वाल मंडल विकास निगम के अधीन है। गढ़वाल मंडल विकास निगम केजीएम प्रत्यूष सिंह ने जानकारी दी है की गढ़वाल मंडल विकास निगम के सभी रेस्ट हाउस और होटल रिसोर्ट में शीतकालीन यात्रा में आने वाले लोगों के लिए 50% छूट रहेगी। इसका उद्देश्य यही है कि जो लोग शीतकालीन यात्रा में आ रहे हैं उनको बेहतर सुविधा मिले और शीतकालीन यात्रा का और प्रचार प्रसार हो।
0
comment0
Report
KRKishore Roy
Oct 22, 2025 09:03:17
Noida, Uttar Pradesh:नैनवाँ में वर्षो पुरानी परंपरा पटाखा युद्ध का हुआ आयोजन । पटाखा युद्ध में कई युवक हुए जख्मी। नैनवा । एंकर । दीपावली के दूसरे दिन बैंलों की दीपावली पर वर्षो से चल रही पटाखा युद्ध की परंपरा का इस बार भी निर्वहन हुआ शाम 8 बजे शुरू होने वाला पटाखा युद्ध रात 11 बजे तक चला । बैलों की दीपावली पर शाम 7 बजे शहर का बाजार पूरी तरह बंद हो जाता है । शहर के मालदेव चौक, शीतला गली, प्याऊ की गली, झंडे की गली, गढ़चौक में 8 बजे युवकों की टोलियों मोर्चाबंदी शुरू कर देती है । इसके बाद पटाखा युद्ध शुरू होता है । युवकों की टोलियों हाथों से सूतली बंब, राॅकेट, सिटिया, हुक्के जलाकर एक दूसरे पे फेेंकते है । इसकी चपेट में आने से कई युवक घायल भी हो जाते है व आगजनी की दुर्घटना भी हो जाती है । अंत मे पुलिस की समझाइश से पटाखा युद्ध को बंद करवा दिया गया ।
0
comment0
Report
DBDEVENDRA BISHT
Oct 22, 2025 08:57:38
0
comment0
Report
NJNILESH JOSHI
Oct 22, 2025 08:57:19
Vapi, Gujarat:એન્કર વરલસાડ જિલ્લ¶ને પણ નવા વર્ષેની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી ..જોકે વલસાડ જિલ્લાના કપરાડા અને ધરમપર તાલુકા જેવા આદિવાસી વિસ્તારોમાં અનોખી રીતે ઘોર નૃત્ય કરી અને નવા વર્ષને વધાવામાં આવ્યું હતું ..જૂજિલ્લાના શહેરી વિસ્તારોની સરખામણીમાં ગામ્ય વિસ્તારોમાં ભારે ઉત્સાહપૂર્વક નવા વર્ષને વધાવામાં આવ્યું હતું. વલસાડ જિલ્લાના કપરાડા ધારાસભ્ય અને રાજ્યના પૂર્વ મંત્રી જીતુભાઈ ચૌધરી ના ઘર પર આ વર્ષે પણ મેળા જેવો માહોલ જામ્યો હતો..આ વર્ષે પણ તેમના ઘરે નવા વર્ષના અભીનંદન માટે જાહેર કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું ..મહત્વપૂર્ણ છે કે કપરાડા અને ધરમપુર તાલુકા જેવા આદિવાસી વિસ્તારોમાં પરંપરાગત રીતે નવા વર્ષ ને આવકારવાંને આદિવાસીઓ ઘોર નૃત્ય કરે છે.. આ વિસ્તારમાં ઘેરૈયા ટોળકીઓ ગામે ગામ ફરે છે.. અને લોકો ને માતાજીના આશીર્વાદ આપે છે.. ઘેરૈયા ટોલીકી ને યજમાન પરિવારો ઉત્સાહપૂર્વક આવકારે છે. ત્યારે કપરાડા ના ધારાસભ્ય અને રાજ્યના પૂર્વ નર્મદા કલ્પસર અને પાણી પુરવઠા મંત્રી જીતુભાઈ ચૌધરી ના ઘરે પણ ઘેરૈયા ટોળકી ઔરે પરંપરાગત રીતે નવા વર્ષની ઉજવણી કરી હતી .. આમ વર્ષો જૂની આ પરંપરા આ વખતે પણ યથાવત રહી હતી... જીતુભાઈ чૌધરી એ પણ આ સાંસ્કૃતિક પરંપરા ને બિરદાવી હતી..પેઢીઓ થી ચાલતી આ પરંપરા ને યુવા પેઢી પણ ઉત્સાહ પૂર્વક આગળ વધારી રહી છે.. તો વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલ ના ઘરે પણ ઘેરૈયા ટોળકી એ ઘોર નૃત્ય કરી નવા વર્ષની શુભેચ્છા પાઠવી આશીર્વાદ આપ્યા હતા..
1
comment0
Report
Diwali 2025
Advertisement
Back to top