Back
छठ पूजा के मद्देनजर पश्चिम रेलवे अहमदाबाद डिवीजन ने चालू की 16 खास ट्रेनें, यात्रियों के लिए बड़ा इंतजाम
DRDarshal Raval
Oct 22, 2025 09:18:44
Ahmedabad, Gujarat
અમદાવાદ
દિવાળી અને નૂતન વર્ષ પર મુસાફરો માટે રેલવેની खास વ્યવસ્થા
છઠ પૂજાને લઈને રેલવેમાં જોવા મળતી હોય છે ભીડ
રેલવેમાં છઠ ની ભીડને લઈને રેલવે તંત્રનું આયોજન
અમદાવાદના કાલુપુર. સાબરમતી અને અસારવા સ્ટેશનો પર જોવા મળતી હોય છે દિવાળી અને છઠ પૂજાની ભીડ
тәйહેવારોને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલ્વેના અમદાવાદ ડિવિઝન દ્વારા કરવામાં આવી ખાસવ્યવસ્થા
વ્યવસ્થાને લઈને રેલવે મેનેજર વેદ પ્રકાશે આપી માહિતી
ગુજરાતના શ્રમિક અને મુસાફરો માટે ખાસ 16 વિશેષ ટ્રેન દોડાવાના માટેની વ્યવસ્થા કરાઈ
જ્યારે આજે 9 ટ્રેન દોડાવવામાં આવશે
ભારતીય રેલવેમાં 12 લાખ કર્મચારી તહેવાર પર ખડેપગે કામ કરે છે
ભારતીય રેલવેના 12 લાખમાંથી વેસ્ટર્ન રેલવે અમદાવાદનું ખાસ યોગદાન
તહેવારમાં 12011 ટ્રેનની ખાસ વ્યવસ્થા કરી 1 કરોડ ઉપર લોકોએ મુસાફરી કરી
તહેવારમાં અમદાવાદમાંથી દોઢ લાખ લોકોએ મુસાફરી કરી
ગુજરાતમાં 1500 ટ્રેનનું પ્લાનિંગ કરાયું જેમાં 700 ટ્રેનો દોડવાઈ
તહેવારે એક દિવસમાં રેલવેમાં ગત વર્ષ 29 ઓક્ટોબર સરખામણી સામે આ વર્ષે 18 ઓક્ટોબરે 32 હજાર વધુ લોકો મુસાફરી કરી
Up. બનારસ. ગોરખપુર. લખનૌ. બિહાર. પટના. બેગુસરાય. હાવડા ના શહેરના લોકો વધારે
અમદાવાદ થી 1 થી 20 ઓક્ટોબર સુધી 15 લાખ લોકો મુસાફરી કરી
ભારતીય રેલવેમાં 12 હજાર વિશેષ ટ્રેન માટે પેટર્ન થકી વ્યવસ્થા કરવામાં આવી
કાલુપુર રેલ્વે સ્ટેશન ખાતે 15 હજારા અને સાબરમતી રેલવે સ્ટેશન ખાતે 10 હજાર લોકોના હોલ્ડિંગ એરિયા બનાવવામાં આવ્યો
ગુજરાતમાં 17 જેટલા સ્ટેશન્સને આઇડેન્ટિફાય કરી હોલિંગ એરિયા બનાવ્યા
અમદાવાદથી 65 ટ્રેન ચાલી ચુકી છે હવે 96 ટ્રેન વધુ ચલાવાશે
જો ભીડ વધશે તો વધુ ટ્રેન દોડાવાની પણ તૈયારીઓ
જૂના વિડિઓ લઈને લોકોને રૂમર્સ ફેલાવા ના પ્રયાસ કરાય છે જેનાથી ભ્રાંતિક વિડીઓમાં ન આવવા રેલવેની અપીલ
BIHAR માં ચૂટણીને લઈને જતા લોકોની વચ્ચે પણ વ્યવસ્થા
ટીકિટ ડલાલો પર પણ પ્રતિસમા
છઠ પૂજાને લઈને રેલવે તંત્રની 28 વિશેષ ટ્રેનની ખાસ વ્યવસ્થા
Up. બિહાર. ઝારખંડ અને વેસ્ટ બંગાળ જનાર લોકો માટે કરાઈ વ્યવસ્થા
ભીડને જોતા જાહેરાત વગર રેલવે એ 3 ટ્રેનો પણ દોડાવી
બાઈટ. વેદ પ્રકાશ. જનરલ મેનેજર
સલગ. રેલવે pc
1
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
RMRaghuvir Makwana
FollowOct 22, 2025 13:10:120
Report
AAASHISH AMBADE
FollowOct 22, 2025 12:02:500
Report
NSNivedita Shukla
FollowOct 22, 2025 12:02:150
Report
PAParakh Agarawal
FollowOct 22, 2025 10:07:040
Report
NJNILESH JOSHI
FollowOct 22, 2025 10:06:200
Report
DPDhaval Parekh
FollowOct 22, 2025 10:06:060
Report
BPBurhan pathan
FollowOct 22, 2025 09:33:580
Report
ARAlkesh Rao
FollowOct 22, 2025 09:21:203
Report
NJNILESH JOSHI
FollowOct 22, 2025 09:18:131
Report
SDSurendra Dasila
FollowOct 22, 2025 09:03:320
Report
KRKishore Roy
FollowOct 22, 2025 09:03:170
Report
PGPiyush Gaur
FollowOct 22, 2025 08:58:114
Report
DBDEVENDRA BISHT
FollowOct 22, 2025 08:57:380
Report
NJNILESH JOSHI
FollowOct 22, 2025 08:57:191
Report