Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Bhavnagar364001
કેન્દ્રિયમંત્રીની સલાહ: હણોલમાં 350 પરિવારોને સાયકલ ભેટ!
NDNavneet Dalwadi
Aug 16, 2025 16:01:16
Bhavnagar, Gujarat
રિપોર્ટર: નવનીત દલવાડી. લોકેશન: પાલીતાણા, ભાવનગર. તારીખ: ૧૬/૦૮/૨૦૨૫. સ્ટોરી: એવીબી. એપ્રુવલ: ડેસ્ક. સ્લગ: કેન્દ્રીયમંત્રીના હસ્તે વતન હણોલ ખાતે ગ્રામજનોને સાયકલની ભેટ. એન્કર: આજે જન્માષ્ટમી પર્વે કેન્દ્રિયમંત્રી ડો.મનસુખભાઇ માંડવીયા તેના વતન પાલીતાણાના હણોલ ખાતે પહોંચ્યા હતા. જ્યાં તેમણે જન્માષ્ટમી મહોત્સવમાં ભાગ લીધો હતો. તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફિટ ઈન્ડિયા અંતર્ગત લોકોની આરોગ્ય સુખાકારી વધુ સારી રહે તેવા ઉમદા ઉદેશ્ય સાથે ગામના 350 પરિવારોને સાયકલ ભેટ આપવામાં આવી હતી. વિઓ ૧: પાલીતાણાનું હણોલ ગામ એટલે કેન્દ્રિયમંત્રી ડો.મનસુખભાઇ માંડવીયાનું વતન કે જેને વડાપ્રધાનના આદર્શ સ્વપ્ન સમી તમામ સુવિધા સભર બનાવવામાં આવી રહ્યું છે. અગાઉ લોકોની સુખાકારી અને સુવિધા વધારવા ક્રિકેટ ગ્રાઉન્ડ, સરોવર, કોમ્યુનિટી હોલ, સ્કીલ ડેવલપમેન્ટ સેન્ટર સહિતની અનેક સુવિધાઓ શરૂ કરવામાં આવી હતી. આજે હણોલ ખાતે કેન્દ્રિયમંત્રીએ આ ગામમાં તૈયાર થયેલા ક્રિકેટ ગ્રાઉન્ડની મુલાકાત લીધી હતી અને બેટ પર પોતાનો હાથ અજમાવ્યો હતો. ત્યાર બાદ ઉદ્યોગપતિઓ, ગ્રામજનો અને રાજકીય આગેવાનોની ઉપસ્થિતિમાં ગામના 350 પરિવારોને આરોગ્ય સુખાકારી માટે ઘરદીઠ એક સાયકલનું વિતરણ કરવામાં આવ્યું હતું, આ અવસરે કેન્દ્રિયમંત્રીએ પોતાના ગામના તમામ પરિવારોને સાયકલોત્સવ કાર્યક્રમ યોજી હવેથી આ પરિવારના લોકો ગામમાં કે વાડી ખેતર જવા પોતાની બાઈક કે કારના બદલે સાયકલનો ઉપયોગ કરશે, જેને લઈ ગામના તમામ 350 પરિવારોને ઘર દીઠ એક સાયકલ ભેટ આપી હતી. જેથી પેટ્રોલ, ડીઝલની બચતની સાથે પર્યાવરણની પણ રક્ષા થશે અને લોકોના આરોગ્યની સુખાકારીમાં પણ વધારો થશે. બાઈટ: ડો.મનસુખભાઇ માંડવીયા, કેન્દ્રિયમંત્રી, ભારત સરકાર. ટિકર: કેન્દ્રિયમંત્રી ડો.મનસુખભાઇ માંડવીયા પહોંચ્યા વતન હણોલ. વતન હણોલ ખાતે જન્માષ્ટમી મહોત્સવમાં જોડાયા. આદર્શ ગામ હણોલમાં ડેવલપ થયેલા સ્થળની લીધી મુલાકાત. ગામના તમામ 350 પરિવારો ને આપી સાયકલની ભેટ. હવેથી ગામના લોકો બાઇક કે કારના બદલે સાયકલનો કરશે ઉપયોગ. પર્યાવરણ અને આર્થિક બચતની સાથે આરોગ્ય સુખકારીમાં થશે વધારો.
14
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
SVSANDEEP VASAVA
Aug 16, 2025 17:45:36
Surat, Gujarat:
નોંધ :- સ્ટોરી એન્ટ્રી સ્ટ્રીગર :- સંદીપ વસાવા લોકેશન :- સાહોલ (અંકલેશ્વર) સ્લગ :-1308ZK_SRT_BRIDGE_2 ફીડ :- બાઈટ, વીડિયો, FTP ફોલ્ડર માં ઉતાર્યા છે. સ્ક્રિપ્ટ 2C ફોલ્ડર માં ઉતારી છે. એન્કર... સુરત અને ભરૂચ જિલ્લાને જોડતા હાંસોટ નજીક કીમ નદી પર બનાવેલ આશરે ૫૦ વર્ષ થી પણ જૂનો બ્રિજ બિસ્માર અવસ્થામાં છે. ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ સ્થાનિકો દ્વારા લેખિત ફરિયાદ કરવા છતાં તંત્ર ઊંઘમાં હતું. જોકે મોડે મોડે તંત્ર જાગ્યું છે અને નેશનલ હાઇવે ની ટીમ દ્વારા ટેસ્ટિંગ રિપોર્ટ શરૂ કરી સેમ્પલો લઈ બ્રિજ અંગે ના તમામ રિપોર્ટ આવ્યા બાદ નિર્ણય લેવામા આવશે. વિઓ... વડોદરા ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં અનેક લોકો ના મોત બાદ રાજ્યમાં કેટલાય બ્રીજો જોખમી ઉભા છે. તે અંગે રાજય સરકાર દ્વારા બ્રિજોના નિરીક્ષણ માટે આદેશ કરવામાં આવ્યા છે. ત્યારે સુરત-ભરૂચ જિલ્લાને જોડતો કીમ નદી પરનો વડોલી-હાંસોટ બ્રિજ જર્જરિત હાલતમાં દેખાય આવે છે. સુરત-ભરૂચ જિલ્લાને જોડતો કીમ નદી પરનો આ બ્રિજ ૫૦ વર્ષેથી વધુ જૂનો છે. બ્રિજ જર્જરિત, લટકતા પોપડા, સળીયા બહાર નીકળી ગયા છે. બ્રિજ પરથી હેવી વાહનો પસાર થાય ત્યારે બ્રિજમાં કંપન આવે છે. બ્રિજ સુરત અને ભરૂચ જિલ્લાના લોકો માટે આશીર્વાદ રૂપ બ્રિજ છે. સુરત જિલ્લા અને શહેરને તેમજ નેશનલ હાઇવે 48ને જોડતો માર્ગ છે. તો બીજી તરફ ભરૂચ જિલ્લાના હાંસોટ અને અંકલેશ્વરને જોડતો માર્ગ છે. એટલે સ્વભાવિક હજારો વાહન રોજિંદા પસાર થાય છે. વડોલી ગામના આગેવાને દ્વારા હાંસોટ મામલતદાર અને હાઇવે ઓથોરિટીને લેખિતમાં ફરિયાદ કરી હતી. બ્રિજ પરથી હજારો વાહનો પૂરઝડપે પસાર થઈ રહ્યા છે. ગંભીરા બ્રિજ જેવી દુર્ઘટના ન સર્જાય સાવચેતી સતર્કતાના ભાગરૂપે મીડિયા દ્વારા પણ આ અંગે અસરકારક અહેવાલ ઘોર નિંદ્રામાં સુતેલા સરકારી બાબુઓને જગાડવા માટે પ્રસારિત કર્યો હતો. જે બાદ હવે મોડે મોડે નેશનલ હાઇવે તંત્રએ સાહોલ બ્રિજ ૩ થી ૪ કલાક માટે વાહનોની અવજ જવર માટે બંધ કરી દેવામાં આવ્યો હતો. અને મશીનરી થકી બ્રિજ ટેસ્ટિંગ ની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. મહત્વ નું છે કે ઉપરોક્ત બ્રિજ બે જિલ્લા ને જોડતો અને બ્રિજ બે જિલ્લા ની સીમમાં પણ આવે છે. વડોલી-સાહોલ માર્ગ બંધ કરવામાં આવતા એક છેડે કીમ પોલીસ તો બીજા છેડે હાંસોટ પોલીસ નો બંદોબસ્ત ગોઠવી માર્ગ અવજ જવર માટે બંધ કરી વાહન અજાણ ચાલકોને પોલીસ કર્મીઓ દ્વારા માર્ગ સંબધિત જરૂરી દિશા સૂચન કરવામાં આવ્યા હતા. વોક થ્રુ :- સંદીપ વસાવા (સાહોલ બ્રિજ : અંકલેશ્વર)
14
comment0
Report
SVSANDEEP VASAVA
Aug 16, 2025 17:01:56
Surat, Gujarat:
નોંધ :- સ્ટોરી એન્ટ્રી સ્ટ્રીગર :- સંદીપ વસાવા લોકેશન :- પિપોદરા (માંગરોળ) સ્લગ :-1308ZK_SRT_FIRING_PKG ફીડ :- બાઈટ, વીડિયો, FTP ફોલ્ડર માં ઉતાર્યા છે. સ્ક્રિપ્ટ 2C ફોલ્ડર માં ઉતારી છે. એંકર... સુરત ની પીપોદરા GIDC માં બાઇક પર આવેલા અજાણ્યા ઈસમોએ કપડા ની દુકાન ચલાવતા વેપારી પર ધડાધડ ફાયરિંગ કરી ભાગી ગયા હતા. ઘટના ને પગલે પોલીસના ધાડેધાડા ઘટના સ્થળે ઉતરી ગયા હતા અને આરોપીઓના કોલર સુધી પહોંચી વળવા તજવીજ હાથ ધરી હતી. વીઓ... સુરત જિલ્લામાં વધુ એકવાર તહેવારોના ટાણે ફાયરિંગની ઘટના બનવા પામી છે. સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના પીપોદરા GIDC માં આજરોજ રાત્રિના 9 વાગ્યા આસપાસ એક કપડાની દુકાન ચલાવતો વેપારી બ્લેક કલરીની મોપેડ લઈને gidc ના મુખ્ય રસ્તા પર પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન બાઇક પર અજાણ્યા બે ઇસમો આવ્યા હતા અને ત્રણ થી ચાર રાઉન્ડ ફાયરિંગ કરી વેપારી ને ઇજાઓ પહોંચાડી હતી. લોકોના ટોળા એકઠા થઈ જતા આરોપીઓ ભાગી ગયા હતા. અને ઇજાગ્રસ્ત ઉગ્ર શાહુ નામના કપડાં ના વેપારીને 108 ambulance મારફતે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા બાઈટ :- આર.આર સરવૈયા સુરત ગ્રામ્ય DYSP વીઓ - ફાયરિંગ ની ઘટનાને પગલે સુરત જિલ્લા SOG,LCB અને કોસંબા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને આસપાસ વિસ્તારના cctv ફૂટેજ તેમજ નજરે જોનારા લોકોના નિવેદન લેવાનું શરૂ કર્યું હતું. સાથે જ ફાયરિંગ કરનાર અજાણ્યા ઇસમો કોણ હતા,ક્યાંથી આવ્યા,ક્યાં કારણોસર ફાયરિંગ કર્યું એ દિશામાં તપાસ હાથ ધરી છે. ત્યારે બનેલ ઘટના ને પગલે લોકોમાં ભય ફેલાઈ ગયો છે. વોક થ્રુ :- સંદીપ વસાવા (પીપોદરા - માંગરોળ)
14
comment0
Report
AKAshok Kumar
Aug 16, 2025 16:01:11
Junagadh, Gujarat:
જુનાગઢ જુનાગઢ શહેર અને જિલ્લામાં વરસાદ શરુ સાંજે સાત વાગ્યા શહેર માં ધીમીધારે વરસાદ શરૂ થયો હતો અસહ્ય ગરમી બાદ વરસાદ શરૂ જુનાગઢ શહેર અને જિલ્લામાં આમ પણ આ વર્ષ માં વરસાદ ઓછો હોય તેને કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ બાઈટ ઉદયભાઇ રહેવાથી જુનાગઢ જૂનાગઢ - જીલ્લામાં સમી સાંજથી વરસાદી માહોલ ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવની વધામણી આપતો વરસાદ ભેંસાણ તાલુકામાં સૌથી વધુ ચાર ઈંચ જેટલો વરસાદ નોંધાયો ગિરનાર પર્વત પર બે ઈંચ, વંથલી અને વિસાવદરમાં એક એક ઈંચ વરસાદ જૂનાગઢ શહેર અને તાલુકામાં અડધો ઈંચ જેટલો વરસાદ નોંધાયો ગ્રામ્ય વિસ્તારોમાં ધીમીધારે વરસતો વરસાદ ખેતી પાકો માટે ફાયદાકારક wokthruv
14
comment0
Report
CPCHETAN PATEL
Aug 16, 2025 14:17:36
Surat, Gujarat:
સુરત બ્રેકિંગ.. વાગડ ના રાજમાર્ગની મુખ્ય દહી હાડી કાર્યક્રમમાં કેન્દ્રીય કેબિનેટ જળ શક્તિ મંત્રી સી આર પાટીલ રહ્યા ઉપસ્થિત સી આર પાટીલે લોકોને પાઠવી જન્માષ્ટમી ની શુભકામના સી આર પાટીલ નું નિવેદન જન્માષ્ટમી માં એકના ખભા ઉપર બીજો વ્યક્તિ ઊભો રહી પિરામિડ બનાવે છે અને મટકી ફોડે છે મટકી ફોડતી વખતે આણંદ ની ચિચિયારીઓ પાડે છે પડી જવાનો ડર રહેતો નથી અને આઠ આઠ થરના પિરામિડ બનાવે છે, નીચેના યુવાનો પર સૌથી વધુ ભાર હોય છે, નીચેના વ્યક્તિને ખબર હોય છે કે તેની એક ચૂક ઉપરના વ્યક્તિઓને નીચે લાવી શકે છે જેના કારણે મજબૂતાઇ થી પકડ બનાવી રાખે છે, આ દેશનો યુવાન સશક્ત છે, આ માત્ર દહીં હાંડી માટે યુવાનો કાર્યક્રમ કરે છે એવું નથી, પૂર જેવી સ્થિતિના સમયે આજ યુવાનો મજબુતાઈ રાહત કામગીરી માટે ઉતરી જાય છે, શહેરના લોકોને મદદ કરવા આગળ આવે છે શહેરના લોકોને જન્માષ્ટમી ની હાર્દિક શુભકામના છે બાઈટ :સીઆર પાટીલ (કેન્દ્રીય કેબિનેટ જળશક્તિ મંત્રી )
14
comment0
Report
CPCHETAN PATEL
Aug 16, 2025 14:17:31
Surat, Gujarat:
સુરત... સુરતમાં કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી શહેરમાં ઠેર ઠેર દહીં હાંડી ના કાર્યક્રમો શહેરમાં નાની મોટી મળી 3 હજાર જેટલી દહી હાંડી મુખ્ય ભાગલ વિસ્તારમાં 35 ફૂટ ઊંચી દહીં હાંડી ફોડવામાં આવશે ભાજપ અધ્યક્ષ અને કેન્દ્રીય કેબિનેટ જળશક્તિ મંત્રી સીઆર પાટીલ રહેશે હાજર છેલ્લા 27 વર્ષથી ભાગલ પર મુખ્ય 35 ફૂટ ઊંચી દહીં હાંડી નો કાર્યક્રમ કરવામાં આવે છે, જ્યાં આ વખતે 143 ગોવિંદા મંડળો દહીં હાંડી કાર્યક્રમમાં ભાગ લેશે વોક થ્રુ.ચેતન
14
comment0
Report
PPPraveen Pandey
Aug 16, 2025 12:48:21
Kanpur, Uttar Pradesh:
कानपुर SLUG-पुलिस चौकी में प्रेमी जोड़े की शादी -ग्राम प्रधान समेत परिजन हुए शामिल - गैर बिरादरी होने से परिजन कर रहे थे विरोध -शादी के बाद जोड़े ने घर वालो के पैर छूकर लिया आशीर्वाद एंकर-कानपुर के बिरहर चौकी परिसर में स्थित मंदिर में ग्राम प्रधान और परिजनों की मौजूदगी में प्रेमी जोड़े की शादी संपन्न हुई। यहां पर दोनों ने एक दूसरे को वरमाला पहनाई, इसके बाद प्रेमी ने प्रेमिका की मांग में सिंदूर भरकर सात जन्म तक साथ रहने का वादा किया। दोनों ने शादी संपन्न होने के बाद ग्राम प्रधान समेत परिजन और पुलिस कर्मियों का आशीर्वाद लिया। V/O- साढ़ थाना क्षेत्र के हंसकर गांव रहने वाले रघुवीर कुशवाहा के बेटे विकास कुशवाहा का बिधनू थाना क्षेत्र के कठेरुआ गांव रहने वाली नंदनी प्रजापति के साथ बीते तीन वर्षों से प्रेम प्रसंग चल रहा था। इस बात की जानकारी जब नंदनी के घरवालों को हुई तो उन्होंने नंदनी का बाहर आना जाना बंद करा दिया। और उस पर नजर रखने लगे। नंदनी रात में चोरी से प्रेमी विकास से छुपकर बात करती रही। नंदनी ने अपने घरवालों से विकास के साथ शादी करने की बात रखी पर लड़का गैर बिरादरी का होने के चलते घरवाले शादी के लिए मना कर दिया। जिसपर दोनों ने घर से भागकर शादी करने का फैसला किया।और प्रेमी विकास नंदनी को भगाकर अपने घर ले आया। इस बात की जानकारी होते लड़की के परिजनो ने बिरहर चौकी पहुंचकर पुलिस से मामले की शिकायत की। पुलिस ने दोनो को घर से पकड़कर चौकी लेकर आई। जहां पर दोनों एक दूसरे के साथ रहने की जिद पर अड़े रहे। यहां पर पहुंचे ग्राम प्रधान ने दोनों के परिजनो को समझाया और दोनों की शादी चौकी परिसर में स्थित मंदिर में करवाने की बात रखी। जिसपर दोनों के परिजन मान गए। इसके बाद विकास ने नंदनी की मांग में सिंदूर भरकर सात जन्म तक साथ निभाने का वादा किया। दोनों के एक दूसरे को वरमाला पहनाई। फेरे लेने की रस्म पूरी होने के बाद दोनों ने ग्राम प्रधान समेत परिजनो और पुलिस कर्मियों का आशीर्वाद लिया। थाना प्रभारी बोले - दोनों ने अपनी मर्जी से की शादी परिजन मौजूद थे साढ़ थाना प्रभारी अवनीश कुमार सिंह ने बताया कि लड़का और लड़की दोनों बालिग थे, परिजन दोनो की बिरादरी अलग होने के चलते शादी को तैयार नहीं थे, लड़का और लड़की एक दूसरे के साथ जीवन व्यतीत करना चाहते थे। जिसपर दोनों ने अपनी स्वेच्छा से ग्राम प्रधान और परिजनों की मौजूदगी में बिरहर चौकी परिसर में स्थित मंदिर में शादी कर ली। इसके बाद दोनों अपने घर चले गए।
14
comment0
Report
HPHARSHAD PATIL
Aug 16, 2025 10:34:23
Palghar, Maharashtra:
पालघर - पालघरसह केळवे सफाळे परिसरात मागील दोन तासांपासून पावसाची दमदार बॅटिंग . मागील दोन तासापासून पश्चिम भागात मुसळधार पाऊस सुरू . सफाळे सह परिसरात सखल भागात पाणी साचण्यास सुरुवात . बोईसर तारापूर औद्योगिक क्षेत्रात देखील रस्त्यावर पाणीच पाणी . गटारींचे योग्य काम केलं नसल्याने रस्ते पाण्याखाली . वाहन चालक आणि प्रवाशांची तारांबळ . आज पालघर जिल्ह्यात पावसाचा ऑरेंज अलर्ट . दुपारनंतर पालघर ,सफाळे , केळवे , चिंचणी , तारापूर या भागात मुसळधार पाऊस सुरू.
14
comment0
Report
NJNILESH JOSHI
Aug 16, 2025 10:34:13
Vapi, Gujarat:
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી બ્રેક સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના સામરવણીની ઘટના દાદરા નગર હવેલીમાં સામૂહિક આપઘાતથી ચકચાર પિતા અને બે બાળકોના ઘરમાંથી મળ્યા મૃતદેહ ઘરમાંથી જ એક સુસાઇડ નોટ પણ મળી પ્રદેશ પોલીસનો કાફલો ઘટના સ્થળે કારણ જાણવા પોલીસે હાથ ધરી તપાસ મૃતકોમાં પિતા સુનિલ ભેકરે, અને પુત્ર જય અને પુત્રી આર્યા પ્રાથમિક રીતે બંને બાળકો હેંદીકેપ * *બાઈટ: જીતેન્દ્ર ઠાકુર, સ્થાનિક*
14
comment0
Report
PDPRASHANT DHIVRE
Aug 16, 2025 10:15:10
Surat, Gujarat:
અપ્રુવલ:વિશાલ ભાઈ PACLAGE વિઝ્યુઅલ:ઘટના સ્થળ,પરિવાર,સિવિલ,પોલીસ, મૃતક ફોટો બાઈટ:પોલીસ,પરિવાર એંકર:સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં એક સગીર પુત્રએ તેના પિતાની ઘાતકી હત્યા કરી છે. આ હત્યા પાછળનું કારણ પુત્રને તેના પિતાના અન્ય મહિલા સાથેના સંબંધો હોવાની શંકા હતી.ઘટનાની વિગતો વીઓ:1 આ ઘટના સુરતના પાલી ગામમાં બની હતી. 40 વર્ષીય મૃતક ચેતન રાઠોડ બાગકામમાં નોકરી કરતા હતા, જ્યારે તેમનો 17 વર્ષનો સગીર પુત્ર ફિલ્ટર પાણીના બાટલા ડિલિવરી કરવાનું કામ કરતો હતો.પોલીસના જણાવ્યા અનુસાર, ચેતન રાઠોડ અને તેમના પત્ની-પુત્ર વચ્ચે એક મહિના પહેલાં પણ અન્ય મહિલા સાથેના સંબંધોને લઈને ઝઘડો થયો હતો. આ ઝઘડા બાદ ચેતનની પત્ની તેમના પુત્ર અને પુત્રીને લઈને પિયર પણ જતી રહી હતી, પરંતુ થોડા સમય બાદ તેઓ પાછા ફર્યા હતા. બાઈટ: એન પી ગોહિલ (સુરત શહેર પોલીસ એસીપી) વીઓ:2 ગત રાત્રિએ, ફરીથી આ જ મુદ્દે પિતા-પુત્ર વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. વાત વણસતા, આવેશમાં આવીને સગીર પુત્રએ ઘરમાંથી ચપ્પુ લઈ પોતાના પિતા પર જીવલેણ હુમલો કર્યો. આ હુમલામાં ચેતન રાઠોડને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેમનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. બાઈટ: એન પી ગોહિલ (સુરત શહેર પોલીસ એસીપી) 1-2-1: પ્રશાંત ઢીવરે બાઈટ:સતીશ રાઠોડ (મૃતક ના ભાઈ) વીઓવી3 ઘટનાની જાણ થતા જ સચિન જીઆઈડીસી પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહનો કબ્જો મેળવી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. પોલીસે હત્યાના આરોપસર સગીર પુત્રની અટકાયત કરી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાને કારણે સમગ્ર વિસ્તારમાં શોક અને ચકચારનો માહોલ છે. પ્રશાંત ઢીવરે - સુરત PACKAGE
14
comment0
Report
PPPoonam Purohit
Aug 16, 2025 09:51:49
Shivpuri, Madhya Pradesh:
सुरवाया थाना क्षेत्र में बड़ा सड़क हादसा : ट्रेवलर ट्रक में घुसी, 10 से अधिक लोग घायल, ट्रक ड्राइवर की मौके पर मौत, काशी से गुजरात जा रहे थे ટ્રાવેલર અને ટ્રક વચ્ચે સામસામે અકસ્માત. ઓરકેસ્ટ્રા ગ્રુપના સભ્યો ટ્રાવેલરથી ગુજરાત પરત ફરી રહ્યા હતા. ઘટનામાં 4 લોકોના મોત થયા છે. 7 વ્યક્તિઓ ગંભીર રીતે ઘાયલ છે. અકસ્માત એટલો ભીષણ હતો કે ટ્રાવેલર નજુદી રીતે કચડાઈ ગઈ હતી. ટ્રાવેલર ડિવાઇડર ચડીને બીજી લેનમાં જઈ ટ્રક સાથે અથડાઈ. શિવ કથામાં પર્ફોર્મ કરી રહ્યા હતા. કથા પૂરી થઈને તેઓ પરત જઈ રહ્યા હતા ત્યારે આ દુર્ઘટના બની. અનુમાન મુજબ ડ્રાઈવરને ઊંઘ આવવાથી ટ્રાવેલર ડિવાઇડર પર ચડી ગઈ. મૃતદેહોનું પોસ્ટમોર્ટમ ચાલી રહ્યું છે. ઘાયલોની સારવાર શિવપુરીની જિલ્લા હોસ્પિટલ અને મેડિકલ કોલેજમાં ચાલી રહી છે.
14
comment0
Report
LJLakhani Jaydeep
Aug 16, 2025 09:35:55
Dwarka, Gujarat:
વીઓ 01:- જન્માષ્ટમીનો પાવન પર્વ દ્વારકાધીશ મંદિરમાં ખૂબ જ ભવ્યતા અને શ્રદ્ધાપૂર્વક ઉજવવામાં આવે છે. આ દિવસે ભગવાનને વિશેષ શૃંગાર કરવામાં આવે છે અને તેમની પૂજા-અર્ચનામાં અનેક પરંપરાઓનું પાલન થાય છે. જન્માષ્ટમીના તહેવાર દરમિયાન, ભગવાનને સાત પ્રકારના વિશેષ ભોગ ધરાવવામાં આવે છે. જે તેમની પ્રત્યેની ભક્તિ અને પ્રેમનું પ્રતીક છે. આ દિવસે, ભગવાનની ચાર આરતી કરવામાં આવે છે. જેમાંથી દરેક આરતીનું પોતાનું આગવું મહત્વ છે. આખા દિવસની ભક્તિ અને ઉત્સવનો અંત રાત્રે બાર વાગ્યે થાય છે. જ્યારે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ થાય છે. આ પવિત્ર ક્ષણે, જન્મોત્સવની મહાઆરતીનું આયોજન કરવામાં આવે છે. જેમાં હજારો ભક્તો ભગવાનના જન્મના દર્શન કરવા અને આરતીમાં સામેલ થવા માટે ઉમટી પડે છે. આ દ્રશ્ય ખરેખર અદ્ભુત અને શ્રદ્ધાપ્રેરક હોય છે. 121 :- ચેતનભાઈ ઠાકર, પૂજારી દ્વારકાધીશ જગત મંદિર,દ્વારકા FEED :- LIVE TVU 1608ZK_LIVE_DWK_JAYDEEP
14
comment0
Report
CPCHETAN PATEL
Aug 16, 2025 09:35:34
Surat, Gujarat:
સુરત :- LCB ઝોન વન ની ટીમને મળી સફળતા પુણા વિસ્તારમાં એમડી ડ્રગ્સ ઝડપાયું એમડી ડ્રગ્સ સાથે મહિલા સહિત ૩ આરોપી ઝડપાયા રૂપિયા ૫.૦૭ લાખ નો મુદ્દામાલ જપ્ત આરોપી શબાના ખાન પઠાણ અંસાર શેખ અને ગજેન્દ્ર નેગી ની ધરપકડ પ્લાસ્ટિક ની નાની પાઉચ માં એમડી વેચતા હતા
14
comment0
Report
AKArpan Kaydawala
Aug 16, 2025 08:31:43
Ahmedabad, Gujarat:
અમદાવાદ શહેરમાં સર્જાયું વરસાદી વાતાવરણ જુદા જુદા વિસ્તારમાં હળવો મધ્યમ વરસાદ પૂર્વ અને પશ્ચિમ બંને તરફ હળવો મધ્યમ વરસાદ પશ્ચિમના રિવરફ્રન્ટ, પાલડી , વાસણા , આશ્રમરોડ , ઉસ્માનપુરા , સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ સ્વસ્તિક ક્રોસ રોડ, મોબાઈલ વિડિઓ , wkt
14
comment0
Report
HBHimanshu Bhatt
Aug 16, 2025 08:16:56
Morbi, Gujarat:
Slug 1608ZK_MRB_SHOBHA_YATRA Format AVBB Reporter HIMANSHU BHATT Feed 1608ZK_MRB_SHOBHA_YATRA Date 16/8/24 Location MORBI APPROVAL: DAY PALN એન્કર મોરબીમાં આજે જન્માષ્ટમી નિમિતે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબીના ધારાસભ્ય સહિતના રાજકીય અને સામાજિક આગેવાનો સહિતના હાજર રહ્યા હતા. અને મોરબીના માર્ગો ઉપરથી શોભાયાત્રા નીકળી હતી. ત્યારે શહેરના માર્ગો “નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયાલાલ કી” ના નાદથી ગુંજી ઉઠ્યા હતા. વીઓ આજે સમગ્ર દેશમાં ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવ એટ્લે કે જન્માષ્ટમીની ધામધુમથી ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે જો મોરબીની વાત કરીએ તો મોરબીમાં આજે સર્વ હિન્દુ સંગઠનો દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લોકો આનંદ સાથે જોડાયા હતા અને મોરબીના રેલ્વે સ્ટેશન રોડ ઉપરથી શોભાયાત્રાને શરૂ કરવામાં આવી હતી ત્યારે “નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયાલાલ કી” ના નાદથી શહેરના માર્ગો ગુંજી ઉઠયા હતા. આ ઉપરાંત રાસ-ગરબા, મટકી ફોડ સહિતના કાર્યક્રમો યોજાયા હતા. ત્યારે મટકી ફોડ કરતની સાથે જ નંદ ઘેર આનંદ ભયો..જય કનૈયા લાલ કી. ના નાદ ગુંજી ઉઠ્યા હતા અને મોરબીમાં જન્માષ્ટમીની શોભાયાત્રામાં મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, જિલ્લા ભાજપના પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયા સહિતના રાજકીય અને સામાજિક આગેવાનો અને મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. બાઇટ 1: જીલેશભાઈ કાલરિયા, પ્રમુખ, મોરબી જિલ્લા વિહિપ બાઇટ 2: જયંતીભાઈ રાજકોટિયા, પ્રમુખ, મોરબી જિલ્લા ભાજપ
14
comment0
Report
Independence Day
Advertisement
Back to top