Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Pali306401

बांडी नदी का उफान: यातायात ठप, लोग देखने पहुंचे!

SRSANDEEP RATHORE
Sept 07, 2025 04:30:25
Pali, Rajasthan
रोहट (पाली) इन्फॉर्मर – बालाराम हरावास 98299 10478 जिला रिपोर्टर – संदीप राठौड़ 95098 22229 @Palisandeep_ | @BalaramHarawas बांडी नदी बहने लगी पूरे वेग के साथ, गढ़वाड़ा के निकट रपट के ऊपर 3 फीट से ज्यादा बह रही है बांडी नदी, बांडी नदी बहने से रोहट - जालोर मार्ग अवरुद्ध होने से यातायात हुआ बंद, जैतपुर थाना पुलिस ने एहतियात के तौर पर मार्ग करवाया बंद, बांडी नदी के पूरे वेग से बहने पर बड़ी संख्या में लोग पहुंचे नदी देखने, हेमावास बांध के ऑवरफलो होने से बांडी नदी में आया उफान , बांडी नदी के उफान पर होने से नेहड़ा बांध पर चल रही है 2 फीट की चादर ।
14
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
HBHimanshu Bhatt
Sept 08, 2025 13:46:21
Morbi, Gujarat:
Format PKG Reporter HIMANSHU BHATT સ્ક્રિપટ એલર્ટ છે ચાલ્યુ છે કે નથી જે જોઈ લેશો એન્કર મોરબી જિલ્લાના માળિયા તાલુકાના સુલતાનપુર ગામથી ચીખલી ગામ તરફ જવાના રસ્તા ઉપર જે વિશાલ નગર ગામ આવેલું છે ત્યાં ઘોડાધ્રોઈ નદીનું પાણી રસ્તા ઉપર ફરી વળ્યું છે જેથી રસ્તો લોકોની અવરજવર માટે બંધ થઈ ગઈ છે હાલમાં બે થી અઢી ફૂટ જેટલું પાણી રોડ ઉપરથી પસાર થાય છે જેથી લોકોને ના છૂટકે ટ્રેક્ટરમાં બેસીને પાણી ક્રોસ કરવુ પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. વિયો મોરબી જિલ્લામાં છેલ્લા બે દિવસથી વરસાદ વરસી રહ્યો છે જેના કારણે કેટલાક વિસ્તારોમાં રોડ રસ્તા ઉપર વરસાદી પાણી અથવા તો સ્થાનિક જળાશયમાંથી છોડવામાં આવેલ પાણી આવી ગયા છે જેના કારણે રસ્તા ઉપરથી વાહન લઈને કે ચાલીને પસાર થવું લોકો માટે જોખમી સાબિત થાય તેવી સ્થિતિ ઊભી થયેલ છે ત્યારે જો મોરબી જિલ્લાના માળિયા તાલુકાની વાત કરીએ તો માળિયા તાલુકાના સુલતાનપુર, ચીખલી, વરડુસર ગામ તરફ જવા માટેનો જે મુખ્ય રસ્તા છે તે રસ્તા ઉપર વિશાલનગર ગામ પાસે ઘોડાધ્રોઈ નદીનું પાણી આવી ગયું છે કારણ કે ઘોડાધ્રોઈ ડેમમાંથી બે દિવસથી સતત પાણી છોડવામાં આવી રહ્યું છે. ગઈકાલે આ રસ્તા ઉપર સાડા ત્રણ ફૂટ જેટલું પાણી પસાર થઈ રહ્યું હતું જોકે આજે અઢી ફૂટ જેટલું પાણી હજુ પણ રોડ ઉપરથી પસાર થાય છે જેથી આ રસ્તા ઉપરથી ચાલીને કે વાહનમાં પસાર થવું જોખમી હોય ના છૂટકે લોકોને ટ્રેક્ટરમાં બેસાડીને પાણીનો પ્રવાહ ક્રોસ કરવો પડે છે અને આ પ્રશ્નને ઉકેલવા માટે મોરબીના વર્તમાન ધારાસભ્ય અને માજી ધારાસભ્ય તેમજ અધિકારીઓને અનેક વખત રજૂઆત કરી છે તો પણ તેઓના પ્રશ્નો ઉકેલાતો નથી અને ખાસ કરીને ઘોડાધ્રોઈ નદીનું જે વેણ છે તે બુરાઈ ગયુ છે જેના કારણે નદી આડી ફંટાય છે અને તેના કારણે ખેડૂતોના ખેતરની અંદર અને રસ્તા ઉપર પણ ઘોડાધ્રોઈ નદીનું પાણી આવી જતું હોય લોકોને વર્ષોથી આ મુશ્કેલીનો સામનો કરવો પડી ગયો છે. ગ્રામજનો સાથે વન ટુ વન
14
comment0
Report
RTRAJENDRA THACKER
Sept 08, 2025 13:08:32
Sadhara, Gujarat:
કચ્છ : *કચ્છમાં ભારે વરસાદને લઈને કલેક્ટર ની પ્રતિક્રિયા આવી સામે* * *જિલ્લામાં હવન વિભાની આગાહી અનુસાર સમગ્ર જીલ્લામાં બે દિવસમાં ૧૧૭ મી.મી જેટલો વરસાદ નોંધાયો છે* * *જિલ્લામાં સૌથી વરસાદે વરસાદ રાપર તાલુકામાં નોંધાયો છે ૪૦૭ મી.મી વરસાદ રાપરમાં નોંધાયો છે* *મધ્યમ સિંચાઇના ૯ જેટલા ડેમો ઓવરફ્લો થઈ ચૂક્યા છે જ્યારે અન્ય નાના મોટા ડેમોમાં પાણી ભરપૂર આવક ચાલુ છે* * *જિલ્લામાં તમામ શાળાઓ કોલેજો આજે બંધ કરવામાં આવ્યા છે* * *જિલ્લામાં ૧૦ રૂટ ઉપર બસો બંધ કરવામાં આવી છે* * *હાલ જિલ્લામાંથી કોઈ પણ જગ્યાએ પાણી ભરવાના કારણે નુકસાનીના સમચાર સામે નથી આવ્યા* * *જિલ્લામાં એક NDRF અને એક SDRF ની ટીમ તૈનાત કરવામાં આવી* * *ભારે વરસાદના કારણે લોકો પણ સતર્ક રહે અને નદી નાડા અને ડેમો જોવા ના જાય તેવી પણ કલેક્ટરને અપીલ કરી છે* બાઈટ : આનંદ પટેલ કલેકટર કચ્છ
13
comment0
Report
CPCHETAN PATEL
Sept 08, 2025 12:04:04
Surat, Gujarat:
સુરતનો હૃદયસ્પર્શી કિસ્સો: કિન્નર ‘માતા’ બની, સમાજને મમતા અને સ્નેહનો સંદેશ આપ્યો સુરત અમરોલી વિસ્તારમાં ક્રિષ્ના માસી બને એક નવજાત બાળકીની માતા. શ્રમિક પરિવારે આર્થિક અસમર્થતાના કારણે બાળકીને ક્રિષ્ના માસીને સોંપી. નવજાત બાળકી માટે ખાસ છઠ્ઠી પૂજન વિધિનું આયોજન કરવામાં આવ્યું. ક્રિષ્ના માસી પહેલેથી એક અન્ય બાળકીની પણ માતા તરીકે સંભાળ કરી રહ્યાં છે. “આ એક પુણ્યનું કામ છે,” કહી ક્રિષ્ના માસીએ જણાવ્યું. બંને દીકરીઓનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવા સંકલ્પ કર્યો. દત્તક લેખિત કાર્યવાહી શરૂ કરવાની પણ તૈયારી વ્યક્ત કરી. સમાજમાં મમતા અને લાગણીઓની ગહનતા માટે નવો દાખલો ઉભો થયો. કિન્નરના ઘરમાં યોજાયેલી છઠ્ઠી પૂજન વિધિએ સૌના દિલ જીતી લીધા. સુરતના આ અનોખા કિસ્સાએ સમાનતા અને પ્રેમની મજબૂત પેઠ બનાવી બાઇટ..ક્રિષ્ના માસી
12
comment0
Report
BPBurhan pathan
Sept 08, 2025 12:02:24
Anand, Gujarat:
સ્ટોરી એન્ટ્રી માટે આણંદ બ્રેકિંગ અપડેટ નભોઇ રીંઝા ગામને જોડતો માર્ગ પાણીમાં ગરકાવ સાબરમતી નદીના પૂરના પાણી માર્ગ પર ફરી વળ્યા બે કિલોમીટરનો માર્ગ જળ બંબાકાર માર્ગ જળ બંબાકાર થતા અવર જવર બંધ કરવામાં આવી WKT
9
comment0
Report
BPBurhan pathan
Sept 08, 2025 12:01:53
Anand, Gujarat:
સ્ટોરી એન્ટ્રી માટે આણંદ બ્રેકિંગ અપડેટ સાબરમતી નદીના પૂરના પાણીએ તારાજી સર્જી છે. આણંદના તારાપુરના રીંઝા ગામની 1500 એકરથી વધુ જમીનમાં પાણી ઘૂસ્યા મરચી ડાંગર શાકભાજી સહિતના પાકોને નુકસાન ખેડૂતોનો પાક નિષ્ફળ જતા ભારે નુકસાન 121 ખેડૂતો સાથે
10
comment0
Report
URUday Ranjan
Sept 08, 2025 12:01:32
Ahmedabad, Gujarat:
અમદાવાદ મેઘાણી નગર પોલીસે ગુનેગાર પર કાયદા ના સંકજો કસ્યો... ગુનેગાર કાયદાનો અને પોલીસનો ડર રહે માટે કરી મોટી કાર્યવાહી.. 50 થી વધુ ગુનેગાર ની અટકાયત કરી.. ગુનાહિત ઇતિહાસ ધરાવતા ઈસમો કોઈ ગુનો ના આચરે માટે પોલીસ કડક કાર્યવાહી.. વિસ્તારમાં અસમાજિક પ્રવૃતિ નિયત્રણ લાવવા પોલીસ મેગા ઓપરેશન.. પોલીસે હિસ્ટ્રી ચીટર ગુનેગાર વિરુદ્ધ કાયદેસરની પ્રક્રિયા હાથ ધરી.. આગામી સમયમાં હજી 50 થી વધુ ગુનેગાર શોધખોળ ની શરૂ... શહેર મા ગુનાખોરી અટકાવતા અને સુરક્ષા ને ધ્યાન રાખીને પોલીસની કાર્યવાહી.. બાઈટ - વી.કે દેસાઈ , પીઆઈ , મેઘાણી નગર પોલીસ સ્ટેશન.
12
comment0
Report
CPCHETAN PATEL
Sept 08, 2025 09:32:50
Surat, Gujarat:
સુરત : સુરત શહેરમાં માતા પુત્ર પર કરાયો જીવલેણ હુમલો ડિંડોલી વિસ્તારમાં ગુનેગારો બન્યા બેફામ ઘર બહાર બેસેલા અમન રાજપૂત નામના યુવક પર ચપ્પુ વડે કરાયો હુમલો જૂની અદાવત રાખી અમનના પ્રાઇવેટ પાર્ટ પર ચપ્પુ વડે કરાયો હુમલો મોડી રાત્રે બની હુમલાની ઘટના ઈજાગ્રસ્ત યુવક અને માતાને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયો સમગ્ર મામલે ડિંડોલી પોલીસ વધુ તપાસ શરૂ કરી
13
comment0
Report
DRDarshal Raval
Sept 08, 2025 05:49:17
Ahmedabad, Gujarat:
અમદાવાદ વરસાદે વિરામ લીધો પરંતુ વરસાદી સમસ્યા યથાવત ઓડ કમોડ બાકરોલ હાઇવે પર ખરાબ રસ્તાથી લોકો પરેશાન સાબરમતી નદી ઉપરના બ્રિજ પર ખરાબ રસ્તાના કારણે સર્જાયો ટ્રાફિકજામ બ્રિજ પર પુષ્કળ ખાડાઓ પડતા અને ખાડામાંથી બહાર નીકળેલા સળિયાઓના કારણે અકસ્માતની ભીતિ ટુ વ્હીલર ફોરવીલર સહિત ભારે વાહનો તમામ લોકો પરેશાન ટોલટેક્સ ભરવા છતાં પણ સુવિધા ન મળતી હોવાના લોકોના આક્ષેપ સૌથી વધુ આ રસ્તા પરથી પસાર થતા લોકો પરેશાન ઓડ કમોડ બાકરોલ હાઇવે ગાંધીનગર. અમદાવાદ. બાળવા સહિત ના વિસ્તારનો જોડતો છે હાઇવે ખાડા આજકાલ ના નહિ પણ ઘણા દિવસથી પડ્યા હોવાના લોકોના આક્ષેપ ચાંદ જેવો અનુભવ થાય તેવા સાબરમતી નદી પરથી પસાર થતા બ્રિજ પર પડ્યા ખાડા બ્રિજની પેરાફિટ માંથી પણ દેખાઈ રહ્યા છે સડીયા એક તરફ હાઇવે પર કામને લઈને અડધો હાઇવે રોકાયો બીજી તરફ ખાડાઓના કારણે પણ સમસ્યા વધી વિઝ્યુલ. ગુજરાતી વોકથરુ અને 121 અને હિન્દી વોકથરુ સલગ. બાકરોલ ખાડા ફીડ. લાઈવ કીટ
14
comment0
Report
CPCHETAN PATEL
Sept 08, 2025 05:49:12
Surat, Gujarat:
સુરત... મ્યાનમારની ગેંગના ત્રાસમાંથી બે ગુજરાતી યુવકોનો છુટકારો, સુરત સાયબર પોલીસના ગુપ્ત ઓપરેશન બાદ છૂટકારો સુરત અને વડોદરાના યુવકોને સુરક્ષિત રીતે પાછા લાવવામાં આવ્યા, બેંગકોકમાં ઊંચા પગારવાળી નોકરીના સપના જોનાર ગુજરાતના બે યુવકોને, મ્યાનમારની એક ચાઈનીઝ ગેંગ દ્વારા ગુલામ બનાવીને સાયબર છેતરપિંડીના કામો કરાવવામાં આવતા, સુરત પોલીસના ગુપ્ત ઓપરેશન બાદ આ યુવકોને સુરક્ષિત રીતે પાછા લાવવામાં આવ્યા , આ ઘટનાએ વિદેશમાં નોકરીના નામે ચાલતી માનવ તસ્કરી અને સાયબર ગુનાખોરીના એક મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો, સુરતના રાંદેરમાં રહેતો 24 વર્ષીય યુવક, જેણે બીજા વર્ષ સુધીનો અભ્યાસ કર્યો હતો, યુવકને એજન્ટે બેંગકોકમાં સારી નોકરીની લાલચ આપી હતી, ઊંચા પગારના સપના બતાવીને તેને 20 જુલાઈએ બેંગકોક મોકલવામાં આવ્યો, અન્ય એક વડોદરાના યુવકને પણ આ જ રીતે ફસાવવામાં આવ્યો હતો, બેંગકોક એરપોર્ટ પર ઉતર્યા બાદ, યુવકને ઉત્તર પ્રદેશ અને હૈદરાબાદના અન્ય ચાર યુવકો સાથે એક ગાડીમાં બેસાડવામા આવ્યા, 400 કિલોમીટર દૂર મ્યાનમારની સરહદ પર લઈ જવામાં આવ્યા, રસ્તામાં વારંવાર ગાડીઓ બદલીને એજન્ટે તેમને નદી પાર કરાવીને મ્યાનમારના અંધારા જંગલોમાં ધકેલી દીધા,
14
comment0
Report
CPCHETAN PATEL
Sept 08, 2025 05:49:05
Surat, Gujarat:
સુરત બ્રેક ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ઉકાઈ ડેમમાં પાણી સતત છોડવામાં આવી રહ્યું છે ઉકાઈ ડેમનું રુલ લેવલ મેન્ટેન કરવા માટે 1.05લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે ઉકાઈ ડેમની સપાટી 339 ફૂટ ઉપર પહોંચી ઉકાઈ ડેમ ભયજનક સપાટીથી માત્ર છ ફૂટ દૂર કોઝવેની સપાટીમાં સતત વધારો કોઝવેની સપાટી 8.4 મીટર ઉપર પહોંચી કોઝેમાંથી 1.56 લાખ ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે નીચાણવાળા વિસ્તારોને સાવચેત રહેવા માટે આદેશ વોક થ્રુ..ચેતન
14
comment0
Report
CPCHETAN PATEL
Sept 08, 2025 05:17:24
Surat, Gujarat:
સુરતના રામકથા રોડ પાસે આવેલ એપ્રિકોટ ડોમમાં મારા મારી. સુરતમાં આયોજિત પ્રિ નવરાત્રીમાં મારા મારી નો માહોલ. પ્રિન્સ ગ્રુપ દ્વારા યોજાયેલ ઇવેન્ટ નો બનાવ. મળતી માહિતી મુજબ ઘટના બાદ મુખ્ય કાર્ય કરતાં અને ટીમ મેમ્બરો ફરાર.
14
comment0
Report
DRDarshal Raval
Sept 08, 2025 05:17:19
Ahmedabad, Gujarat:
બાકરોલ ચોકડી રિંગ રોડ પર ભારે ટ્રાફિક જામ ટોલ ટેક્સથી બાકરોલ ચોકડી સુધી 2 km ટ્રાફિક જામ વાહન ચાલકો કલાકોથી ટ્રાફિકમાં અટવાયા એક તરફ હાઇવેનું કામ બીજી તરફ ખરાબ રસ્તાથી લોકો પરેશાન બાકરોલ સર્કલ પર મસ્ત મોટા ખાડાઓથી લોકો પરેશાન સૌથી વધુ લોડિંગ વાહન ચાલકો પરેશાન ટોલ ટેક્સ ભરવા સામે નથી મળતી સારા રસ્તાની સુવિધા 121
14
comment0
Report
AJAvinash Jagnawat
Sept 08, 2025 02:16:23
Udaipur, Rajasthan:
इन्फाॅर्मर-भावेश सोमानी मो.9462021117 जिला-सलुम्बर एक्स-@Bhaveshsomani3 जिला रिपोर्टर-अविनाश जगनावत सलूम्बर से बड़ी खबर सलूंबर जिले में भारी बारिश का अलर्ट, प्रशासन को हादसे का इंतजार, सूरजपोल से सरणी नदी व राजपुरा मार्ग पर अंधेरा, सरणी नदी पुलिया पर पानी के बहाव से बढ़ा खतरा, सुरक्षा इंतज़ाम दिखे नदारद, आमजन में रोष, प्री-प्राइमरी से 5वीं तक कक्षाओ में अवकाश घोषित, कुछ दिनों पूर्व भी जिले में एक शिक्षक के बह जाने का मामला आया था सामने।
14
comment0
Report
DPDhaval Parekh
Sept 07, 2025 18:30:33
Navsari, Gujarat:
એપ્રુવ્ડ બાય : એસાઇનમેન્ટ નોંધ : આ ફ્કત નોંધ માટે... એંકર : નવસારી જિલ્લામાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો હતો. જેમાં જિલ્લાના આદિવાસી પંથકના તાલુકામાં ખેરગામમાં સાડા ત્રણ ઈંચ અને વાંસદામાં 3 ઇંચ વરસાદ વરસ્યો હતો. જ્યારે ઉપરવાસના ડાંગ, તાપી અને સુરત જિલ્લામાં પણ ભારે વરસાદ પડતા નદીઓની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. નવસારીની પૂર્ણા નદીની જળ સપાટી 21 ફૂટ ઉપર પહોંચી છે. જયારે તેની ભયજનક સપાટી 23 ફૂટ છે. ત્યારે મહાનગર પાલિકા દ્વારા ભેંસત ખાડા, ગધેવાન મોહલ્લો, કાશીવાડી, શાંતાદેવી રોડ, મિથિલાનગરી, કરેલા દરવાજા સહિતના વિસ્તારોમાં ફાયર બ્રિગેડની ગાડીઓ મોકલી નદીની સપાટીમાં વધારો થતા લોકોને સુરક્ષિત સ્થળે ખસી જવા અને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે. જોકે આજે પૂનમની ભરતી ઉતરવાની શરૂઆત થઈ છે. પરંતુ ઉપરવાસના પાણીને કારણે નદીની સપાટીમાં હજી પણ વધારો થાય એવી સંભાવના જોવાઈ રહી છે. જેથી મહાનગર પાલિકા અને જિલ્લા વહીવટી તંત્ર સતર્ક થયું છે. પૂર્ણાના કિનારેથી વોક થ્રુ કર્યુ છે
14
comment0
Report
DPDhaval Parekh
Sept 07, 2025 18:30:28
Navsari, Gujarat:
એપ્રુવડ બાય : એસાઇન્મેન્ટ નોંધ : આ ફ્કત નોંધ માટે... એંકર : નવસારીના ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે પૂર્ણા નદીનું જળસ્તર વધી રહ્યું છે. પૂર્ણાની જળસપાટી 21 ફૂટે પહોંચતા મહાનગર પાલિકા દ્વારા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે. ત્યારે ગધેવાન મોહલ્લામાં 165 પરિવારોની ચિતામાં વધારો થયો છે. વર્ષોથી આ વિસ્તારમાં નદીનું જળસ્તર વધતા પાણી ભરાય છે. ત્યારે મહાનગર પાલિકા દ્વારા પાણીનો ભરાવો ન થાય એવી વ્યવસ્થા કરવાની પ્રયાસ થયો નથી. જ્યારે પણ પાણી ભરાય જાય, ત્યારે સમાન ખસેડવા સાથે જ લોકોને પૂર સમયે જીવન જરૂરિયાતની વસ્તુઓની પણ તકલીફ પડે છે. મહાનગર પાલિકા નજીકની સ્કૂલમાં રહેવાની વ્યવસ્થા કરે તો છે. પણ એક જ રૂમમાં ઘણા લોકોને રાખવામાં આવતા હોવાથી મુશ્કેલી પડે છે. સમયે પીવાના પાણીની વ્યવસ્થા પણ થઈ શકતી નથી. જેથી મહાનગર પાલિકા પાણીના ભરાવો અટકે એની કાયમી સમાધાન લાવે અને પુર સમયે વિસ્તારના લોકો ઉપર પુરતુ ધ્યાન આપે એવી આશા સ્થાનકો સેવી રહ્યા છે... બાઈટ : અલ્તાફ કુરેશી, સ્થાનિક, ગધેવાન મોહલ્લો, નવસારી બાઈટ : ઈમરાન શેખ, સ્થાનિક, ગધેવાન મોહલ્લો, નવસારી
14
comment0
Report
Advertisement
Back to top