Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Vadodara390001
ગૃહ મંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં એકલવ્ય કોલેજનો પાંચમો દિવસ ઉજવાયો!
HShakimuddin shabbirbhai
Jul 31, 2025 10:15:08
Vadodara, Gujarat
એન્કર : છોટાઉદેપુરના કલારાણી ગામ ખાતે રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં એકલવ્ય ગ્રુપ ઓફ કોલેજ ખાતે પાંચમા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી. વી.ઓ છોટાઉદેપુર જિલ્લાના કલારાણી ગામ ખાતે એકલવ્ય ગ્રુપ ઓફ કોલેજના પાંચમા સ્થાપના દિવસે રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ઉજવણી કરવામાં આવી સાથે ગુરુ ગોવિંદ યુનિવર્સિટીના કુલપતિ પ્રો.હરિભાઈ કાતરિયાની ઉપસ્થિતિ રહ્યા હતા અને યુનિવર્સિટી દ્વારા આદિવાસી બાળકોના શિક્ષણ માટે અનેક પ્રયાસો કરવામાં આવ્યા છે અને યુનિવર્સિટીમાં રમત ગમત ક્ષેત્રે યુનિવર્સિટી દ્વારા અધતન સુવિધાઓ ઉભી કરવામાં આવી છે આદિવાસી બાળકો શિક્ષણ ક્ષેત્રે વધુમાં વધુ આગળ વધે અને તેમની કારકિર્દી બનાવે તેમજ અભિયાસ બાબતે તેમને કોઈ મુશ્કેલી ના પાડે અને જિલ્લા માજ તેમને યોગ્ય શિક્ષણ મળે તેવા પ્રયત્નો યુનિવર્સિટી દ્વારા કરવામાં આવે છે બાઈટ : પ્રો.હરિભાઈ કાતરિયા, કુલપતિ ગુરુ ગોવિંગ યુનિવર્સિટી ગોધરા વી.ઓ કાર્યક્રમમાં videoconfference મારફતે રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી દ્વારા યુનિવર્સિટી ની વ્યવસ્થા દ્વારા વધુમાં વધુ આદિવાસી બાળકો સ્પોર્ટ ની અંદર આધાર આગળ વધે અને રાજક સરકાર દ્વારા તમામ તમામ વ્યવસ્થા માટે રાજ્ય સરકાર દ્વારા મળી રહેશે અને યુનિવર્સિટી પહોંચવા માટે જે બસો ની જરૂરિયાત હતી તે પણ રાજ્ય સરકારે પૂરી પાડી છે અને અન્ય બસના કનેક્શનનો જો જોડવાના હશે તો પણ પૂરી પાડવા માટે રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી ખાતરી આપી હતી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સપનું હતું કે આદિવાસી બાળકો પોતાના ગામમાં જ રહીને અભ્યાસ કરે તે માટે ગુરુ ગોવિંદ યુનિવર્સિટી નું સ્થાપના કરી હતી આજે છોટાઉદેપુર જેવા આદિવાસી જિલ્લામાં શિક્ષણનું પ્રમાણ ખૂબ વધ્યું છે જે આપણા સૌ માટે ગૌરવની વાત છે કન્યા કેળવણી અને સાબા શાળા પ્રવેશ ઉત્સવ થકી તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા દીકરીઓ વધુમાં વધુ અભ્યાસ કરે તે માટે શરૂ કર્યું હતું. આજે દીકરીઓમાં અભ્યાસનું પ્રમાણ ખૂબ જ વધ્યું છે ગુરુ ગોવિંદ યુનિવર્સિટી ની શરૂઆત થતા કલારાણી ગામ ખાતે તત્કાલીન શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રભાઈ ચુડાસમા હશે આ સંસ્થાનું શુભારંભ કરવામાં આવ્યું હતું અને આ સંસ્થામાં આજે હજારો બાળકોનું ભવિષ્ય ઉજ્જવલ થવા જઈ રહ્યું છે 950 વિદ્યાર્થીઓ હતી શરૂ થયેલી આ એકલવ્ય ગ્રુપ ઓફ કોલેજ માં આજે 2500 જેટલા બાળકો અભ્યાસ કરે છે જેને લઇને આ સંસ્થાના સ્થાપકને અને તમામ મંડળને ખૂબ ખૂબ અભિનંદન આપ્યા સ્પીચ.હર્ષ સંઘવી. રાજ્ય ગૃહ મંત્રી
14
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
RVRajat Vohra
Aug 01, 2025 06:50:30
Jammu, :
*ZEE NEWS EXCLUSIVE* 0108ZN_JMU_LOC_SEARCH *पाकिस्तान की ड्रोन साजिश का पर्दाफाश, इंटरनेशनल बॉर्डर और LOC पर सुरक्षा बलों का तलाशी अभियान तेज़* REPORTER: RAJAT VOHRA, ZEE MEDIA JAMMU VIDEO JOURNALIST: MANIK KERNI  *WALKTHROUGH FROM LOC AKHNOOR SECTOR WITH SECURITY FORCES SEARCHING THE JUNGLE AREA.* FEED INGESTED THROUGH TVU29 *जम्मू के अखनूर LOC से ज़ी मीडिया की एक्सक्लूसिव ग्राउंड रिपोर्ट* जम्मू-कश्मीर के कठुआ और सांबा इंटरनेशनल बॉर्डर पर पाकिस्तान की एक और बड़ी ड्रोन साजिश का खुलासा हुआ है। पिछले एक सप्ताह के भीतर पाकिस्तान ने तीन बार इंटरनेशनल बॉर्डर के ज़रिए ड्रोन के माध्यम से हथियार और ड्रग्स भेजने की कोशिश की, जिसे भारतीय सुरक्षा बलों ने समय रहते नाकाम कर दिया। जानकारी के अनुसार, 26 जुलाई को सांबा जिले के चलीयारी इलाके में, और 29 जुलाई को कठुआ के इंटरनेशनल बॉर्डर पर ड्रोन की मदद से ड्रग्स की खेप भेजने की कोशिश की गई थी। वहीं 30 जुलाई को जम्मू के नगरोटा इलाके में सुरक्षाबलों ने एक आतंकी मददगार को गिरफ्तार किया, जिसके पास से तीन विदेशी पिस्तौल (तुर्की और चाइनीज मेड) बरामद की गईं। सूत्रों के मुताबिक ये हथियार भी ड्रोन के ज़रिए इंटरनेशनल बॉर्डर से भारत में भेजे गए थे और इनका इस्तेमाल कश्मीर घाटी में किसी बड़ी टारगेटेड किलिंग को अंजाम देने के लिए किया जाना था। इन घटनाओं के बाद सुरक्षा एजेंसियां पूरी तरह अलर्ट मोड में हैं। कठुआ, सांबा, अखनूर और नगरोटा सेक्टर में इंटरनेशनल बॉर्डर और LOC पर बड़े पैमाने पर तलाशी अभियान चलाया जा रहा है। जम्मू के अखनूर सेक्टर में विशेष तौर पर एंटी-ड्रोन और एंटी-टनल ऑपरेशन्स तेज़ी से जारी हैं। इस समय क्षेत्र में लगातार बारिश हो रही है, जिससे इंटरनेशनल बॉर्डर के पास घनी जंगली घास उग आई है। सुरक्षाबलों को आशंका है कि पाकिस्तान इसी घनी झाड़ियों का फायदा उठाकर आतंकियों की घुसपैठ और हथियारों की सप्लाई की साजिशें रच रहा है। इसी के मद्देनज़र सुरक्षा बलों द्वारा हर इंच की गहन तलाशी ली जा रही है ताकि किसी भी साजिश को समय रहते नाकाम किया जा सके।
0
Report
DRDarshal Raval
Aug 01, 2025 06:47:25
Ahmedabad, Gujarat:
અમદાવાદ : પહેલા ગિરધરનગર નો બ્રિજ બંધ કરવાની જાહેરાત બાદ રાજસ્થાન હોસ્પિટલ થી નમસ્તે સર્કલ સુધી નો બ્રિજ બંધ કરવામાં આવ્યો બ્રિજ અચાનક બંધ થઈ જતા લોકો ને પડી રહી છે હાલાકી બુલેટ ટ્રેન ની કામગીરી ને લઈને બ્રિજ એક મહિનો 1 સપ્ટેમ્બર સુધી બંધ કરાયો ટ્રાફિક પોલીસે જાહેરનામું બહાર પાડ્યું પણ અચાનક બહાર પાડ્યું 15 દિવસ પહેલા જાહેરનામું બહાર પડે તો લોકો ને ખબર પડે બ્રિજ બંધ થઈ જતા હવે આસપાસ ના તમામ રસ્તાઓ પર ટ્રાફિક જામ જેવી સ્થિતિ શાહીબાગ અંડર બ્રિજ માં પણ ફુલ ટ્રાફિક જામ જેવી સ્થિતિ આસપાસના રસ્તાઓ પર ટ્રાફિક કર્મચારીઓ ટ્રાફિક મેનેજ કરવા કામે લગાવાયા વિઝ્યુલ અને વોકથરુ સલગ. બ્રિજ બંધ ફીડ. લાઈવ કીટ
2
Report
CPCHETAN PATEL
Aug 01, 2025 06:20:34
Surat, Gujarat:
સુરત બ્રેક વડોદરા બ્રિજ દુર્ઘટના બાદ પણ સુરત મહાનગરપાલિકા તંત્ર જાગ્યું નહીં ડીંડોલી પ્રિયંકા સોસાયટી પાસેની ખાડી બ્રિજનો એક તરફ નો ભાગ બેસી ગયો સ્થાનિક લોકો જીવના જોખમે અહીંથી પસાર થઈ રહ્યા છે સુરત મનપા તંત્ર દ્વારા ૨૫ ફૂટનો બ્રીજ બંધ કરી ત્યાં ગ્રીલ લગાડાઈ છેલ્લા એક વર્ષથી આ બ્રિજનો એક તરફનો ભાગ બેસી ગયો છે સ્થાનિક લોકો દ્વારા 25 થી 30 વખત ઓનલાઈન ફરિયાદ કરવામાં આવી છે મહિલાઓ પણ આ ગ્રીલ કૂદી ત્યાંથી પસાર થવામાં મજબૂર બન્યા જો આ ગ્રીલ નહિ કૂદે તો મહિલાઓને બે કિલોમીટર સુધીનો ચકરાવો ફરવાનો વારો આવે 30,000 થી વધુ લોકો ને અસર અહીં 10 જેટલી સોસાયટીઓના રહીશો રોજે રોજ જીવના જોખમે અહીંથી પસાર થાય છે ટેન્ડર પાસ થઈ ગયુ હોવા છતાં કામગીરી શરૂ કરવામાં આવી નથી વોક થ્રુ..ચેતન
5
Report
HPHital Parekh
Aug 01, 2025 06:03:36
Gandhinagar, Gujarat:
આર કે પટેલ, પ્રદેશ મહામંત્રી, કિસાન સંઘ સરકાર દ્વારા સબસીડાઈઝડ ખાતર ની ખેડૂતો ઉપયોગ કરે છે ખાતર માં અનિયમિતતા જણાઈ છે ખાતર માં સાથે અન્ય ખાતરનો ઉપયોગ કરતા હતા કેન્દ્રીય મંત્રી અને રાજ્યના કૃષિ મંત્રી ખાતરની સાથે અન્ય ખાતર આપી રહ્યા છે ખૂબ જ નિંદનીય બાબત છે ખાતર માં અનિયમિતતા સાથે લાંબી લાઈનો ખેડૂતોએ લગાવવી પડી છે સમયસર ખાતર નહીં મળે તો ઉત્પાદન પર અસર આવશે ભેળસેળ યુક્ત ખાતર દવાઓ અને બિયારણ બાબતે સરકાર પગલાં લે સરકાર ને ચેતવણી છે કડક કાર્યવાહી થાય ખેડૂતો ના હક નું ખાતર ઈન્ડસ્ટ્રીઝ માં જાય છે
10
Report
HPHital Parekh
Aug 01, 2025 05:30:16
Gandhinagar, Gujarat:
ગાંધીનગર જીલ્લા દૂધ ઉત્પાદક સંઘ ની ચૂંટણી જાહેર (મધુર ડેરી) આજે મતદાર યાદી થશે પ્રસિદ્ધ ૮ ઓગસ્ટ સુધી મતદારયાદીના વાઘા રજૂ કરી શકાશે 11 ઓગસ્ટે આખરી મતદાર યાદી પ્રસિદ્ધ થશે ચૂંટણી અધિકારી જાહેરનામું બહાર પાડ્યું
13
Report
HPHital Parekh
Aug 01, 2025 05:20:48
Gandhinagar, Gujarat:
31 જુલાઈની સ્થિતિએ પ્રાથમિક શાળા શિક્ષકોનું મહેકમ તૈયાર કરવા સૂચના દર વર્ષે 31 જુલાઈએ પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોનું સેટઅપ રજીસ્ટર થાય છે તૈયાર પ્રાથમિક શિક્ષણ નિયામકે તમામ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીઓને કર્યો પત્ર ઝીરો વિધાર્થીઓની સંખ્યા વાળી શાળાઓ તાત્કાલિક બંધ કરવા માટે પણ સૂચના શિક્ષક મેળવવા આભાસી વિદ્યાર્થીઓ અથવા તો સંખ્યા વધારે બતાવે એવી ઘટના ન બને તે પણ જોવા તાકીદ
13
Report
CPCHETAN PATEL
Aug 01, 2025 04:16:23
Surat, Gujarat:
સુરત બ્રેક સુરતને પુરથી બચાવવા જાપાની એજન્સી નો સહારો મંત્રાલયો નો હકારાત્મક પ્રતિસાદ જાપાન ઇન્ટરનેશનલ કોર્પોરેશન એજન્સી ફલર્ડ મિટીગેશન મેનેજમેન્ટ પ્લાન બનાવશે ડેમમાં પાણીની આવક ,દરિયાની ભરતી સહિત પાસાઓનો અભ્યાસ થશે રાજ્ય સરકાર બાદ કેન્દ્રીય મંત્રાલયો નો સહકારાત્મક અભિગમ પાલિકા સાથેની બેઠક સફળ રહી ચેન્નાઇ સુરત મુંબઈ સહિત ચાર શહેરોમાં કામ થશે વન ટુ વન...દક્ષેશ માવાણી.. મેયર
14
Report
CPCHETAN PATEL
Aug 01, 2025 04:01:06
Surat, Gujarat:
feed in ftp manager એકર સુરતની સલાબતપુરા પોલીસે ઉમરવાડા વિસ્તારમાંથી પ્રતિબંધિત મેફેડ્રોન ડ્રગ્સના મોટા જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે. પોલીસ ટીમે 27,99,000 ની કિંમતના 279.9 ગ્રામ MD ડ્રગ્સ, 36,650 રોકડા, 2 મોબાઇલ ફોન જેની કિંમત 30,000 છે. તેમજ અન્ય ચીજવસ્તુઓ મળીને કુલ 28,65,650 ની મત્તાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપી વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આરોપી ને MD ડ્રગ્સ અને કોરેક્સ સીરપ કેસમાં ગુનાહિત ઇતિહાસ ધરાવનાર કામિલે ડ્રગ્સ સપ્લાય કર્યો હતો. વિઓ.1 સુરત એલસીબી ઝોન 2 ની ટીમને બાતમી મળી હતી કે મોહમ્મદ અસલમ નામના ઇસમ પાસે MD ડ્રગ્સનો જથ્થો છે અને તે ઉમરવાડા વિસ્તારમાં રહે છે. આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક દરોડો પાડી મોહમ્મદ અસલમ ઉર્ફે મારિયોને ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી 279.9 ગ્રામ MD ડ્રગ્સ મળી આવ્યું હતું, જેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત 27,99,000 આંકવામાં આવી છે. ડ્રગ્સ ઉપરાંત, રોકડ રકમ અને મોબાઇલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યા છે.પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે મોહમ્મદ અસલમ ઉર્ફે મારિયોએ આ ડ્રગ્સનો જથ્થો કામિલ નામના વ્યક્તિ પાસેથી મંગાવ્યો હતો. જેની સામે અગાઉ MD ડ્રગ્સ અને કોરેક્સ સીરપ સંબંધિત સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ ચૂકી છે. પોલીસે કામિલને વોન્ટેડ જાહેર કર્યો છે અને તેને પકડવા માટે વધુ તપાસ ચાલી રહી છે. ડીસીપી ગઢવીએ વધુમાં જણાવ્યું હતું કે, આ કેસમાં જે કોઈ પણ વ્યક્તિઓ સંડોવાયેલા હશે, તેમની ધરપકડ કરવામાં આવશે. પોલીસ આ ડ્રગ્સ નેટવર્કના મૂળ સુધી પહોંચવા માટે સઘન તપાસ કરી રહી છે. બાઈટ..ભગિરથ ગઢવી. ડીસીપી
13
Report
MKManitosh Kumar
Aug 01, 2025 02:16:45
Muzaffarpur, Bihar:
Desk - Bihar Location - Muzaffarpur Reporter - Manitosh Kumar Slug- मुजफ्फरपुर में महावीरी जुलूस पर पत्थरबाजी का लाइव वीडियो आया सामने, देखिये कैसे घरों से बरसाए जा रहे पत्थर और पत्थर बरसते हैं जुलूस कैसे मची भगदड़ Anchor - मुजफ्फरपुर के राजेपुर थाना के मीनापुर गाँव में महावीर झंडा जुलूस पर हुए पत्थरबाजी मामले का एक वीडियो सोशल मीडिया पर तेजी से वायरल हो रहा हैं,जिसमे साफ तौर पर दिख रहा हैं कि कैसे धार्मिक जुलूस के दौरान एक समुदाय विशेष के लोगो द्वारा घर के छतो से पत्थर बरसाए गये और कैसे भगदड़ के बाद लोगों में अफरा तफरी मच मची, इस वीडियो में साफ तौर पर देखा जा सकता है. इस घटना के बाद गाँव में तनाव का माहौल हैं, वहीं भारी संख्या में पुलिस गाँव में कैम्प कर रही है. दरअसल गुरुवार को मीनापुर गाँव में महावीरी झंडा जुलूस निकला था, इस दौरान मीनापुर मस्जिद के नजदीक घर के छतो से जुलूस पर पत्थरबाजी की गई. जिसमे राजेपुर थानेदार राधेश्याम सहित कई पुलिसकर्मी और जुलूस में शामिल श्रद्धालु को गंभीर चोटे आई. इस घटना के बाद गाँव में स्थिति तनावपूर्ण बन गई. वहीं घटना के बाद खुद एसएसपी सुशील कुमार, ग्रामीण एसपी राजेश सिंह प्रभाकर, SDM पश्चिमी श्रेया श्री सहित कई प्रशासनिक अधिकारी पहुंचे. फिलहाल स्थिति सामान्य हैं, लेकिन गाँव भारी संख्या में अतिरिक्त सुरक्षा बल कैम्प कर रहे हैं. बाइट - सुशील कुमार, एसएसपी, मुजफ्फरपुर *इनपुट - मणितोष कुमार*
14
Report
AMALI MUKTA
Aug 01, 2025 02:16:38
Kaushambi, Uttar Pradesh:
SLUG- पुलिस और चोर गैंग के बीच मुठभेड़, एक आरोपी के पैर में लगी गोली ANCHOR- कौशांबी जिले में सुबह पुलिस और चोर गैंग के बीच मुठभेड़ हो गई। पिपरी और लोधौर चौकी पुलिस ने मुखबिर की सूचना पर कार्रवाई की, लेकिन खुद को घिरता देख बदमाशों ने पुलिस पर फायरिंग शुरू कर दी। जवाबी कार्रवाई में एक बदमाश घायल हो गया है, जबकि दूसरा मौके से गिरफ्तार किया गया। VO- पिपरी थाना क्षेत्र के बुदा बरेठी नहर के पास पुलिस और शातिर चोर गैंग के बीच मुठभेड़ हुई। पुलिस को सूचना मिली थी कि भैरो बाबा मंदिर में घंटा चोरी करने वाला गैंग इलाके में सक्रिय है। मुखबिर की निशानदेही पर जब पिपरी थाना और लोधौर चौकी पुलिस ने घेराबंदी की, तो बदमाशों ने पुलिस टीम पर फायरिंग शुरू कर दी। पुलिस की जवाबी फायरिंग में एक बदमाश अरविंद कुमार बिंद के पैर में गोली लग गई। उसे इलाज के लिए मेडिकल कॉलेज में भर्ती कराया गया है। वहीं, उसका साथी अयोध्या प्रसाद पुलिस के हत्थे चढ़ गया। पुलिस ने इनके पास से भैरो बाबा मंदिर से चोरी हुए 25 घंटे, 4 फर्जी आधार कार्ड, 2 तमंचा, कारतूस और नकद रकम बरामद किया है। घायल बदमाश का इलाज जारी है और आगे पूछताछ के आधार पर और भी खुलासे हो सकते हैं। BYTE- अभिषेक सिंह, सीओ चायल
14
Report
SSShailendra SINGH BAGHEL
Aug 01, 2025 02:16:29
Balrampur, Uttar Pradesh:
एंकर.. बलरामपुर नगर पालिका क्षेत्र को हाल ही के दिनों में 20 हजार से कम आबादी वाले क्षेत्रों में स्वच्छ नगर पालिका का पुरस्कार मिला है..और वह भी देश में चौथे स्थान का..लेकिन धरातल की हकीकत कुछ और ही है..नगर पालिका के अधिकारी नगर स्वच्छ बनाने की मंशा से काम तो कर रहे है..लेकिन नगर की जीवनदायनी सेंदुर नदी को दूषित भी कर रहे है..नदी के तट पर नगर के कचरों का अंबार लगा हुआ है..और वही कचरे नदी में तैरते नजर भी आ जाएंगे..लेकिन इन सब को नजरअंदाज कर जिम्मेदार इनाम की दौड़ में शामिल होने से भी गुरेज नहीं कर रहे है!.पेश है एक रिपोर्ट!.. वी. ओ.1_दरअसल बलरामपुर नगर पालिका की आबादी 20 हजार से कम है..नगर पालिका में भौतिक संसाधनों की कमी भी है..लेकिन फिर भी अधिकारी अपनी खुद की पीठ थपथपाने के लिए..भरपूर प्रयासरत है..ऐसा इसलिए क्योंकि कम आबादी के नगर पालिका क्षेत्र में गिले और सूखे कचरों का संग्रहण नगर पालिका के द्वारा किया जाता है..जिसको डिस्पोज करने के लिए कचरा घर भी बनाया गया है..लाखों रुपए की राशि खर्च कर सरकार ने संसाधन भी दिए है..इन कचरा घरों की देख रेख महिला स्व सहायता समूह की महिलाओं के जिम्मे है..ताकि कुछ आमदनी हो तो महिलाएं आत्मनिर्भर हो सके..और यह स्कीम वाकई काबिले तारीफ है..लेकिन इस पर पलीता तब लग जाता है जब जिम्मेदार अधिकारी ही इसे नजर अंदाज कर प्रतिभागी की तरह दिखावटी इनाम पाने की रेस में शामिल हो जाए..और इनाम भी लेकर आ जाए...देश के प्रधानमंत्री नरेंद्र मोदी स्वच्छ भारत की थीम पर काम कर रहे है..स्वच्छता को लेकर कई तरह के अभियान भी चला रहे है..पर बलरामपुर नगर पालिका की धरातल की हकीकत इन सब से कोसों दूर है.. यहां हालात बदल गए है..नगर को स्वच्छ बनाने की जुगाड में नगर की जीवनदायनी नदी को दूषित किया जा रहा है..नदी के किनारे खुले में नगर का कचरा डंप कर दिया जा रहा है. जिससे स्वस्छ बलरामपुर का सपना कही न कही आज भी आधा अधूरा ही दिखाई दे रहा है !! Byte मनीता एक्का महिला समूह की अध्यक्ष Byte बाइट महिला समूह की सदस्य वॉक थ्रू ..मौके से
14
Report
APAmbarish Pandey
Aug 01, 2025 01:31:54
Delhi, Delhi:
एयरलाइंस के लिए झटका OMCs ने ATF कीमतों में बढ़ोतरी की ATF कीमतों में ₹2,677.88/KL का इज़ाफ़ा पिछले महीने भी ₹6,271.5/KL की बढ़ोतरी हुई थी हालांकि जून महीने में ₹2414.25/KL और मई में ₹3954.38/KL की कमी की गई थी नई दर आज से लागू
14
Report
PDPRASHANT DHIVRE
Aug 01, 2025 01:31:41
Surat, Gujarat:
અપ્રુવલ:વિશાલ ભાઈ નોંધ: ENTRY વિઝ્યુઅલ બાઈટ whatsapp કરેલ છે એંકર:અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારતમાંથી આયાત થતા હીરા પર 25% ટેરિફ લાદવાની જાહેરાતને પગલે સુરતના વિશાળ હીરા ઉદ્યોગ પર ગંભીર અસર પડી છે. 1 ઓગસ્ટથી અમલમાં આવનારા આ ટેરિફને કારણે કુદરતી અને લેબગ્રોન હીરાના નિકાસકારોને વાર્ષિક અંદાજે ₹12,000 કરોડથી વધુનો વધારાનો બોજ પડશે, જે ઉદ્યોગના ભવિષ્ય પર પ્રશ્નાર્થ ઊભો કરી રહ્યો છે. વીઓ:1 વિશ્વના 10માંથી 9 હીરા સુરતમાં તૈયાર થાય છે, અને અમેરિકા આ હીરાનો સૌથી મોટો ખરીદદાર દેશ છે. આ નિર્ણયથી સુરતના ડાયમંડ-જ્વેલરી ઉદ્યોગને સીધો ફટકો પડશે.ડાયમંડ ઉદ્યોગકાર નિલેશ બોડકીએ જણાવ્યું કે અગાઉ હીરા પર શૂન્ય ટકા ટેરિફ હતો. ત્યારબાદ જ્વેલરી પર 5 થી 7 ટકા ટેરિફ લાદવામાં આવ્યો. 5 એપ્રિલથી આ ટેરિફ 10 ટકા કરાયો અને હવે તે સીધો 25 ટકા પર પહોંચી ગયો છે, જે ઉદ્યોગ માટે મોટો આંચકો છે. બાઈટ: નિલેશ બોડકી (ડાયમંડ વેપારી) વીઓ:2 ગત નાણાકીય વર્ષમાં ભારતે અમેરિકાને ₹42,000 કરોડના કુદરતી હીરા અને ₹5,800 કરોડના લેબગ્રોન હીરાની નિકાસ કરી હતી. નવા ટેરિફ મુજબ, 1 ઓગસ્ટથી કુદરતી હીરાના નિકાસ પર ₹10,500 કરોડ અને લેબગ્રોન હીરા પર ₹1,470 કરોડનો વધારાનો ટેરિફ ચૂકવવો પડશે. આનાથી કુલ ₹12,000 કરોડથી વધુનો બોજ ઉદ્યોગ પર આવશે અને સ્વાભાવિક રીતે અમેરિકામાં હીરાની માંગમાં ઘટાડો થશે તેવી આશંકા છે. બાઈટ: નિલેશ બોડકી (ડાયમંડ વેપારી) વીઓ:3 બોડકીએ આશા વ્યક્ત કરી હતી કે ભારત સરકાર અમેરિકા સાથે આ મુદ્દે વાટાઘાટો કરી રહી છે અને સારા પરિણામની અપેક્ષા છે. જોકે, તેમણે ઉમેર્યું હતું કે અલગ અલગ દેશો પર અલગ અલગ ટેરિફ હોવાથી, અમેરિકાનું ડાયમંડ માર્કેટ અન્ય દેશો તરફ વળવાની શક્યતા છે, જે લાંબા ગાળે સુરતના હીરા ઉદ્યોગ માટે વધુ પડકારો ઉભા કરી શકે છે. આ નિર્ણયથી વૈશ્વિક હીરા બજારમાં પણ નોંધપાત્ર ફેરફારો જોવા મળી શકે છે. પ્રશાંત ઢીવરે -સુરત PCAKAGE
14
Report
PDPRASHANT DHIVRE
Aug 01, 2025 01:31:37
Surat, Gujarat:
અપ્રુવલ:વિશાલ ભાઈ નોંધ: ENTRY વિઝ્યુઅલ બાઈટ whatsapp કરેલ છે એંકર:સુરતના લસકાણા વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. જ્યાં 34 વર્ષીય એક મહિલાએ પોતાના સાત વર્ષના પુત્રને ઝેરી દવા પીવડાવ્યા બાદ પોતે પણ તે પી લીધી હતી. આ ઘટનામાં માતાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. જ્યારે પુત્ર હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જોકે, મહિલાએ આ આત્યંતિક પગલું કયા કારણોસર ભર્યું તે હજુ સ્પષ્ટ થયું નથી. વીઓ:1 ગઈકાલે સવારે મહિલા પોતાના સાત વર્ષના પુત્રને તાવ આવતો હોવાથી દવાખાને લઈ જવાનું કહીને ઘરેથી નીકળી હતી. સાંજે પણ પરત ન ફરતા પરિવારજનોએ તેની શોધખોળ શરૂ કરી હતી. દરમિયાન, મહિલાએ પોતાની મિત્ર સહિતના લોકોને પાસોદરા રોડ પર આવેલા મામાદેવ મંદિર પાસે ઝેરી દવા પી લીધાની જાણ કરી. આ અંગે પરિવારને જાણ થતાં તેઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા. બાઈટ:આલોક કુમાર (સુરત શહેર પોલીસ ડીસીપી) વીઓ:2 ત્યાં મહિલા બેભાન અવસ્થામાં મળી આવી હતી અને તેનો પુત્ર તેની બાજુમાં બેઠેલો હતો. બંનેને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલ લઈ જતા સમયે પુત્રને ઉલટીઓ થતા પરિવારજનોએ પૂછ્યું કે તેને શું થયું છે. ત્યારે તેણે જણાવ્યું કે માતાએ તેને ઝેરી દવા પીવડાવી હતી અને પછી પોતે પણ પી લીધી હતી.પ્રાથમિક સારવાર બાદ માતાને વધુ સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં આજે સવારે સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. પુત્રની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ ઘટનાને પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. બાઈટ:આલોક કુમાર (સુરત શહેર પોલીસ ડીસીપી) વીઓ:3 લસકાણા પોલીસે આ ઘટના અંગે જાણ થતાં કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે પરિવારના નિવેદન નોંધીને મહિલાના પોસ્ટમોર્ટમની કાર્યવાહી કરી છે. ડીસીપી આલોક કુમારે જણાવ્યું કે માતાએ સેલફોસ નામની ઝેરી દવા પીધી હતી અને પુત્રને દૂધમાં ભેળવીને તે પીવડાવી હતી. પુત્રના નિવેદન પરથી આ સામૂહિક આપઘાતના પ્રયાસનો ગુનો બન્યો હોવાનું સ્પષ્ટ થાય છે. બાઈટ:આલોક કુમાર (સુરત શહેર પોલીસ ડીસીપી) મૃતક મહિલા મૂળ અમરેલીના ડેડકણી ગામની હતી અને સુરતના લસકાણાના કઠોદરા ખાતે આવેલી ગઢપુર ટાઉનશિપમાં પરિવાર સાથે રહેતી હતી. માહિતી અનુસાર, મહિલાના પહેલા લગ્ન થયા હતા, પરંતુ 2020માં પતિનું અકસ્માતમાં અવસાન થયું હતું. ત્યારબાદ તેણે બીજા લગ્ન કર્યા હતા, જે સફળ ન રહેતા તે પરત પિયર આવીને હાલ પોતાના પિતા સાથે રહેતી હતી.મહિલાએ આટલું આકરું પગલું શા માટે ભર્યું તે અંગેનું કોઈ ચોક્કસ કારણ હજુ સામે આવ્યું નથી. લસકાણા પોલીસ આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. પ્રશાંત ઢીવરે -સુરત PCAKAGE
14
Report
MMMitesh Mali
Jul 31, 2025 17:47:04
Vadodara, Gujarat:
DATE:31/07/2025 LOCATION:VADODARA APRUVAL BY : HAMIM BHAI મુજપુર નજીકના ગંભીરા નદી પર આવેલા બ્રિજ પર થયેલી ભયાનક દુર્ઘટનાને આજે 22 દિવસ પૂરાં થયા છે. છતાં પણ હજી સુધી ટેન્કર બ્રિજ પર લટકેલું છે અને તંત્ર દ્વારા કામગીરી અટકાવવામાં આવી છે. આ ઘટના દરમિયાન 21 લોકોને ભયાનક મોત થયું હતું. શરૂઆતમાં તંત્ર દ્વારા બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી અને નદીમાં એપ્રોચ રોડ બનાવવામાં આવ્યો હતો. જોકે, બાદમાં અમુક દિન કામગીરી અટકાવી દેવામાં આવી છે. સ્થાનિક લોકો અને મૃતકના પરિવારજનોમાં રોષ જોવા મળી રહ્યો છે કે 22 દિવસ બાદ પણ તંત્ર દ્વારા યોગ્ય પગલાં લેવામાં નથી આવ્યા. બ્રિજ પર હજુ ટેન્કર લટકી રહ્યું છે અને સમગ્ર ઘટનાસ્થળ પર અકૃતિ જેવી સ્થિતી સર્જાઈ છે. તંત્ર હવે જલ્દી કાર્યવાહી કરે તેવી આશા લોકો રાખી રહ્યા છે. WKT
14
Report
Advertisement
Back to top