Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Gautam Buddha Nagar201304
नेपाल से इंडिया लौटने की भीड़, त्रिभुवन एयरपोर्ट खुलते ही उमड़ी
SKSantosh Kumar
Sept 11, 2025 04:06:11
Noida, Uttar Pradesh
ZN_PRASHANT_NEPAL_INP_TU       नैशनल से ड्रेग करें Nepal_Indian_Wt Prashant Jha सोमवार से नेपाल के काठमांडू में फंसे भारतीय आज त्रिभुवन एयरपोर्ट के खुलते ही इंडिया जाने के लिए पहुंच गए। - एयरपोर्ट पर भीड़ देखिये। यह भीड़ वापसी के लिए एयरपोर्ट पहुंची है । इंडिया जाने वाले लोग कहते है कि पशुपतिनाथ दर्शन के लिए आये और 4 दिन बाद लौट रहे हैं। कई यात्रियों ने बताया कि फ्लाइट कल की थी लेकिन कैंसिल होने के बाद भयभीत था कि क्या होगा। लेकिन आज फ्लाइट शुरू होते ही एयरपोर्ट आ गए हैं। - Wt byte यात्री
3
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
Sept 11, 2025 09:38:19
Modasa, Gujarat:
અરવલ્લી ભિલોડાના મઉ ગામમાં ડેમના પાણીના કારણે નુકશાન હાથમતી - ઇન્દ્રાસી જલાગાર યોજના ના પાણી ખેતરોમાં ફરી વળ્યા ગામની ૩૦૦ વિઘાથી વધુ ખેતીની જમીન ડેમમાં ડૂબી મકાઈ,કપાસ,મગફળી,સોયાબીનનો પાકમાં મોટું નુકશાન ખેતીની જમીન બે સીઝન પાણીમાં રહેતા મોટી મુશ્કેલી 10 હજારથી 15 હજાર રૂપિયાનો ખેતી ખર્ચ પડ્યો માથે ખેડૂતોએ ગામમાંથી હિજરત કરવા આપી ચીમકી સિંચાઈ અને ખેડીવાડી વિભાગની મદદ નહીં મળતા નિરાધાર બન્યા ગ્રામજનો અન્ય કોઈ વ્યવસાય ન હોઈ ગામમાં છોડવાની ઊભી થશે મજબૂરી એન્કર - આ વર્ષે સીઝનમાં અરવલ્લી જિલ્લામાં તેમજ ઉપર વાસમાં પડેલા ભારે વરસાદના કારણે ભિલોડા તાલુકામાં આવેલા હાથમતી - ઇન્દ્રાસી જલાગર યોજના ના પાણી મઉ ગામના ખેતરોમાં ફરી વળ્યા છે.જેના કારણે ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.જો પરિસ્થિત આ પ્રમાણે રહેશે તો ગ્રામજનોને હિજરત કરવાનો વારો આવે તેવી ચીમકી ઉચ્ચારી છે. વીઓ -01- મઉ ગામ નજીક હાથમતી - ઇન્દ્રાસી જલાગાર યોજના આવેલી છે જેમાં ચાલુ વર્ષ ઉપરવાસ માં તેમજ ભિલોડા વિસ્તારમાં પડેલા ભારે વરસાદના કારણે ડેમ ઓવર ફલો થયો હતો જેના મઉ ગામ ના ખેડૂતો ની વાવેતર કરેલી જમીન ડૂબી જતા ખેડૂતોના વાવેતર પર પાણી ફરી વળ્યા હતા. વીઘે દસ થી પંદર હજાર રૂપિયા નો કરેલો ખર્ચ પાણી માં જતા ખેડૂતો ના હાલ બેહાલ થયા છે.પાણી ખેતરોમાં ભરાઈ જવાના કારણે પશુઓ માટે ઘાસ ચારો પણ લાવી શકતા નથી જેના કારણે ગ્રામજનો મુસિબત માં મુકાયા છે.વોટર વર્કસ માં પણ વરસાદી પાણી ઘૂસી જવાના કારણે ગ્રામજનો દૂષિત પાણી પીવા માટે મજબૂર બન્યા છે.ખેતરો બેટ માં ફેરવાઈ જતા મકાઈ , કપાસ , મગફળી , સોયાબીન જેવા પાકોને નુકસાન થયું છે.ગ્રામજનો પાસે એક જ માત્ર ખેતી અને પશુપાલન આજીવિકાનો વ્યવસાય છે એની કોઈ ધંધા રોજગાર કે વ્યવસાય ન હોવાથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. બાઈટ - વિષ્ણુ ભાઈ પટેલ - ખેડૂત બાઈટ - મગનભાઇ સોલંકી ગ્રામજન વીઓ- 02- મઉ ગામના લોકોની એક જ માત્ર આજીવિકા ખેતી અને પશુપાલન છે પરંતુ ડેમના પાણી ખેતરોમાં ફરી વળવાના કારણે ખેતી ની સાથે સાથે પશુપાલન ના વ્યવસાય પર પણ અસર પડી છે.આ વિસ્તારના લોકો પાસે અન્ય કોઈ ધંધા રોજગાર નથી જેના કારણે ગામ માંથી હિજરત કરવાની ફરજ પડી શકે તેવા સંજોગો જોવા મળી રહ્યા છે. બાઈટ - જયંતિ ભાઈ પટેલ - ખેડૂત બાઈટ - મોકમ ભાઈ પટેલ - ગ્રામજન વિઓ - 03- મઉ ગામના ખેડૂતો એ સિંચાઈ વિભાગ તેમજ પાણી પૂરવઠા વિભાગમાં પણ રજુઆત કરી છે પરંતુ હજુ સુધી તંત્ર મઉ ગામના ખેડૂતો ની વહારે હજુ સુધી પહોંચ્યું નથી ત્યારે તંત્ર સત્વરે ગ્રામજનોની મદદે પહોંચે તેવી આશ લગાવી ને બેઠા છે. વોક થ્રુ મહેશ પરમાર ઝી મીડિયા અરવલ્લી
1
comment0
Report
TDTEJAS DAVE
Sept 11, 2025 09:37:19
Mehsana, Gujarat:
મહેસાણા મુકામે જાગો ખેડૂતો મહારેલી ધોબીઘાટ થી કલેક્ટર કચેરી સુધી ખેડૂતો ની મહારેલી જમીનો ના યોગ્ય વળતર માટે થતા અન્યાય મુદ્દે ખેડૂતો ની રેલી જંત્રી ના યોગ્ય ભાવ મુજબ વળતર આપવા ખેડૂતો ની માંગ ભારતમાલા,સ્ટેટ હાઇવે,ઓએનજીસી, જેટકો સહિત ના પીડિત ખેડૂતો એ રેલી યોજી એન્કર;-મહેસાણા જિલ્લા સહિત ઉત્તર ગુજરાત માં ખેડૂતો ને જમીનો નું વળતર ઓછું મળતું હોવાનો સુર ઉઠવા પામ્યો છે.ગુજરાત સરકાર હોય કે કેન્દ્ર સરકાર ના વિવિધ વિભાગો ના નવીન ડેવલોપમેન્ટ માટે ખેડૂતો ની જમીનો સંપાદન કરવા માં આવે છે પણ યોગ્ય જંત્રી મુજબ ખેડૂતો ને જમીનો નું યોગ્ય વળતર મળતું નથી..આ સંજોગો માં મહેસાણા ધોબીઘાટ થી કલેક્ટર કચેરી સુધી જાગો ખેડૂતો ના બેનર હેઠળ મહારેલી યોજવા માં આવી હતી.સરકાર ના ભારત માલા,સ્ટેટ હાઇવે,જેટકો,રેલવે અને ઓએનજીસી માં જમીન સંપાદન માં ખેડૂતો ને થતો અન્યાય દૂર કરવા મહેસાણા ખાતે રેલી યોજવા માં આવી હતી..એક તરફ ખેડૂતો એ જમીનો ના વધુ વળતર માટે માંગ કરાઈ છે અને સરકાર દ્વારા નવીન જંત્રી ના ભાવો નિયત પણ કર્યા હતા,પણ જમીનો નો વેપાર કરનાર અને મકાનો બાંધનાર લોકો ના દબાવ માં જંત્રી ના ભાવ દબાવી દીધા હોવાનું ખેડૂત અગ્રણી એ નિવેદન કર્યું હતું..આથી જમીન ની જંત્રી ના યોગ્ય ભાવ થી વળતર મેળવવા ના ખેડૂતો ના વિરોધ થી ખેડૂતો અને બિલ્ડરો આમને સામને આવે એવી સ્થિતિ નું નિર્માણ થયું છે...તો ખેડૂત અગ્રણીઓ જમીનો નું યોગ્ય અને વધુ વળતર મળી રહે એ માટે મહેસાણા કલેક્ટર કચેરી એ આવેદનપત્ર આપી પોતાની માંગ રજૂ કરી છે. બાઈટ;-પૂંજાભાઈ ચૌધરી-------ખેડૂત બાઈટ;- અમરાભાઈ ચૌધરી-------ખેડૂત આગેવાન વોક થ્રુ ટિક ટેક તેજસ દવે ઝી 24 કલાક મહેસાણા
0
comment0
Report
CPCHETAN PATEL
Sept 11, 2025 08:33:08
Surat, Gujarat:
સુરત બ્રેક નકલી પનીરનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો એલ.સી.બી ઝોન 1 ની ટીમને મળી સફળતા પુણાગામ ક્રિશ્ના નગર સોસાયટી માંથી નકલી પનીર ઝડપી પાડ્યું ભાડે મકાન રાખી પનીર સ્ટોરેજ રાખતો હતો પકજ ભૂત નામનો આરોપી ઝડપાયો 315 કિલો નકલી પનીર ઝડપી પાડ્યું રાજકોટ થી પનીર મગાવતો હતો 220 રૂ કિલો અલગ અલગ ડેરીઓને વેચતો હતો છેલ્લા 4 મહિનાથી નકલી પનીર વેચતો હતો
3
comment0
Report
DRDarshal Raval
Sept 11, 2025 08:32:54
Ahmedabad, Gujarat:
સુઇગામ પૂરની પરિસ્થિતિ વચ્ચે બે નવી જિંદગી ખીલી વાવાઝોડા અને પૂર્વ વચ્ચે બે મહિલાઓની થઈ ડિલિવરી ગામ માંથી મહિલાઓનું રેસ્ક્યુ કરી સુઇગામ આરોગ્ય કેન્દ્ર લવાયા ગામમાં બોટ માંથી રેક્સ્યુ કરી એમ્બ્યુલન્સમાં લવાયા કેડ સમાં પાણી માંથી મહિલાઓને આરોગ્ય કેન્ડ લાવી ડિલિવરી કરાઈ બને મહિલાઓની ડિલિવરી થતા બે બાળકીઓ જન્મી ગર્ભસ્થ મહિલાઓને પૂરના કારણે શુ થશે શુ નહી તેનો ભય હતો જોકે ભય વચ્ચે મહિલાઓનું રેસ્ક્યુ થયું અને નવી બે જિંદગી ખીલી સુઇગામ આરોગ્ય કેન્દ્ર માં લાઈટ નહિ હોવા છતાં હેમખેમ ડિલિવરી કરવામાં આવી આરોગ્ય કેન્દ્રના સ્ટાફે ડિલિવરી કરાવતા પરિવારમાં ખુશીનો માહોલ Z 24 કલાકની આરોગ્ય કેન્દ્ર અને મહિલાઓ સાથે ખાસ વાત વિઝ્યુલ અને 121 હિન્દી બાઈટ વૈશાલી નાઈ. સ્ટાફ 10 સપ્ટેમ્બર જલોયા ગામ પાયલબેન ઠાકોર બેબી આવી 9 સપ્ટેમ્બર નવાપુરા ગામ કેશરબેન મકવાણા બેબી આવી
0
comment0
Report
NKNeeraj Kumar Gaur
Sept 11, 2025 08:21:45
Delhi, Delhi:
स्लग ID- नीरज टेरर इनपुट फिड डिटेल्स-आतंकियों के विसुअल, आतंकियों को दिखाते हुए WT, एडिशनल सीपी प्रमोद सिंह कुशवाह के साथ टिकटैक ये एक जॉइंट ऑपरेशन जो कई राज्यों में एक साथ चला...11 लोगो को हिरासत में लिया था..अभी 5 लोग को गिरफ्तार किया हैं दिल्ली, मुम्बई, झारखंड, तेलंगाना में छापेमारी की गई सल्फर पाउडर, बॉल बेयरिंग, IED बनाने का सामान, मदर बोर्ड, वेपन मिले है इनके पास से इनका टास्क था.. खिलाफत का माहौल पैदा करना था.. दानिश मास्टरमाइंड और इनका लीडर था.. जिसे गज़वा ए लीडर भी कहते है.. यंग लड़के हैं 20-25 साल के हैं..पाकितान के हैंडलर से टच में था दानिश ही लोगों को जोड़ रहा था.. गिरफ्तार आफताब मुंबई का है... सूफियाना को अरेस्ट किया 5 वां मुजेफा को निज़ामाबाद तेलंगाना से गिरफ्तार किया..अभी इन्होंने IED बनाने का रॉ मटेरियल इकठ्ठा किया था *((इनका टास्क था--पहले एक जगह एक्वायर करो...फिर कब्जा करो...फिर लोग इकठ्ठा करो..आर्मी तैयार करो..तभी आप खिलाफत करके...जिहाद कर पाएंगे))* पाक बेस्ड हैंडकर इनको वीडियो सेंड करते थे की IED कैसे बनाने है.. हम इनको पिछले 6 महीनों से ट्रेक कर रहे थे..मुंबई के रहने वाले आफताब और सूफियाना को दिल्ली के निजामुद्दीन से गिरफ्तार किया है इनके पास वेपन आने वाले थे.. फिर ये आगे जाने वाले थे ये लोग सोशल मीडिया बेस्ट एप से बात करते थे इनमें से कोई पाकिस्तान नहीं गया है..आफताब और सुफियान कम पढ़े लिखे..दानिश ने ग्रेजुएशन किया है इनके पाक बेस्ड आतंकी इनको गज़वा ए हिन्द सीखा रहा था..ये कुछ कर पाते उससे पहले ही हमने पकड़ लिया दानिश ने PG किया है...दानिश ने ही लीडर.. ((प्रोफेसर, कम्पनी का CEO और गज़वा ए लीडर इस्का कॉर्ड वर्ड था)) अभी इनके 6 साथी हमारी हिरासत में हैं.. इनसे पूछताछ की जा रही है दिल्ली पुलिस ने पाकिस्तान हैंडलर से जुड़े टेरर नेटवर्क के 5 आतंकी गिरफ्तार...6 हिरासत में पूछताछ जारी एक "आतंकी कंपनी" के तौर पर काम कर था ये ग्रुप... आतंकी दानिश को कंपनी का CEO बना हुआ था पुलिस के मुताबिक ये नेटवर्क पूरे भारत में फैला हुआ था और ISIS की तर्ज पर भारत में ‘खिलाफत’ यानी इस्लामिक स्टेट जैसी व्यवस्था बनाने की साजिश रच रहा था...ये अपने मंसूबों में कामयाब होता उससे पहले ही इनको गिरफ्तार कर लिया गया आरोपी ‘गजवा-ए-हिंद’ के नाम पर हिंसक जिहाद छेड़ने की तैयारी कर रहे थे...इनका उपयोग पहला कदम जमीन पर कब्जा करना और वहां आतंकी सेंटर बनाना था... पुलिस ने दिल्ली समेत कई राज्यों में छापेमारी कर 5 आतंकियों को गिरफ्तार किया है. पुलिस का ये ऑपेरशन 6 महीने से चल रहा था. स्पेशल सेल ने दिल्ली, झारखंड, तेलंगाना और मध्यप्रदेश से गिरफ्तारियां की है...वहीं मुंबई में छापेमारी की अश्हर दानिश (23 साल) बोकारो, झारखंड का रहने वाला, इस नेटवर्क का मास्टरमाइंड था... आफ़ताब कुरैशी (25 साल) कल्याण, मुंबई का रहने वाला है. सुफियान अबुबकर खान (20 साल) महाराष्ट्र का रहने वाला. मोहम्मद हुज़ैफ यामन (20 साल) निज़ामाबाद, तेलंगाना से गिरफ्तार किया है. कमरान कुरैशी उर्फ समर खान (26 साल) राजगढ़, मध्यप्रदेश से गिरफ्तार किया गया है. दिल्ली पुलिस की स्पेशल सेल के मुताबिक अश्हर दानिश इस मॉड्यूल का लीडर था. उसने सोशल मीडिया पर ‘प्रोजेक्ट मुस्तफा’ नाम का ग्रुप बनाया था. जिसमें करीब 40 लोग जुड़े थे. इसी ग्रुप में जिहादी कंटेंट शेयर होता था और ‘खिलाफत’ बनाने की बातें होती थी. पुलिस को दानिश के पास से बम बनाने का सामान, सल्फर, नाइट्रिक एसिड, कॉपर प्लेट्स, कारतूस, देशी पिस्टल और कई इलेक्ट्रॉनिक समान मिले है. पुलिस के मुताबिक दानिश सीधे पाकिस्तान में बैठे हैंडलर से जुड़ा हुआ था. पुलिस की जांच में सामने आया है कि आरोपी व्हाट्सएप, इंस्टाग्राम, टेलीग्राम और फेसबुक पर एक्टिव थे. इन्हीं प्लेटफॉर्म से उन्हें जिहादी विचारधारा में फंसाया गया था. हुज़ैफ यामन, जो फार्मेसी का छात्र है, उसको हथियार बनाने की जिम्मेदारी दी गई थी. आफ़ताब कुरैशी अपने दोस्तों को कट्टरपंथी वीडियो दिखाकर ग्रुप में जोड़ता था. कमरान कुरैशी फंडिंग का काम करता था और जमीन खरीदकर टेरर ट्रेनिंग सेंटर बनाने की प्लानिंग कर रहा था. पुलिस ने छापेमारी के दौरान जो सामान जब्त किया, उसमें....2 सेमी-ऑटोमैटिक पिस्टल और 15 जिंदा कारतूस एक देशी कट्टा और कारतूस एयर गन सल्फ्यूरिक एसिड, नाइट्रिक एसिड, सोडियम बाइकार्बोनेट, सल्फर पाउडर कॉपर शीट्स, स्टील पाइप्स बीकर सेट, मास्क, ग्लव्स, बैलेंस मशीन लैपटॉप, मोबाइल फोन और सर्किट बोर्ड पुलिस के मुताबिक खुफिया इनपुट के बाद पुलिस ने दिल्ली, रांची, ठाणे, बेंगलुरु, निज़ामाबाद और राजगढ़ में एक साथ छापेमारी की. जानकारी मिली थी कि ये नेटवर्क दिल्ली-एनसीआर से हथियार और केमिकल खरीदकर अलग-अलग राज्यों में भेज रहा था. स्पेशल सेल का कहना है कि अगर समय रहते ये मॉड्यूल पकड़ा नहीं जाता तो देश में बड़े आतंकी हमले हो सकते थे. फिलहाल पुलिस आरोपियों से पूछताछ कर रही है और नेटवर्क से जुड़े बाकी लोगों की तलाश जारी है. पुलिस ने दो आरोपियों आफताब और सुफ़ियान को अदालत में पेश करने के बाद 8 दिन की रिमांड पर लिया गया है. बाकी आरोपियों को पेश किया जाएगा.... पाकिस्तान स्थित हैंडलर द्वारा समर्थित आतंकी मॉड्यूल का पर्दाफाश। इस नेटवर्क को ISIS-प्रेरित घरेलू मॉड्यूल के रूप में छुपाया गया था। दिल्ली, झारखंड, तेलंगाना और मध्य प्रदेश में हुई छापेमारी में 5 आतंकी गिरफ्तार। मास्टरमाइंड अश्हार दानिश उर्फ CEO (उम्र 23 वर्ष, बोकारो निवासी) के पास से हथियार बनाने की सामग्री गोला-बारूद के पुर्जे विस्फोटक बनाने वाले केमिकल बरामद हुए। मॉड्यूल का मकसद भारत में खिलाफत (Caliphate) और ग़ज़वा-ए-हिंद के नाम पर आतंक फैलाना था। बरामदगी: केमिकल्स IED बनाने की सामग्री कारतूस बनाने के पुर्जे दो सेमी-ऑटोमैटिक पिस्तौल एक देशी कट्टा गिरफ्तार आरोपी 1. अश्हार दानिश – निवासी बोकारो, झारखंड (23 वर्ष) 2. आफताब कुरैशी – निवासी कल्याण, मुंबई (25 वर्ष) 3. सुफियान अबुबकर खान – निवासी मुंब्रा, महाराष्ट्र (20 वर्ष) 4. मुहम्मद हुजैफ यामन – निवासी नर्सापुर, तेलंगाना (20 वर्ष) 5. कमरान कुरैशी उर्फ समर खान – निवासी राजगढ़, मध्यप्रदेश (26 वर्ष) जानकारी कैसे मिली? सोशल मीडिया और एन्क्रिप्टेड मैसेजिंग ऐप्स पर सक्रिय कट्टरपंथी युवाओं की लगातार निगरानी की जा रही थी। कई युवाओं को कट्टरपंथी विचारधाराओं से जोड़कर गुप्त ग्रुप्स में शामिल किया गया। अश्हार दानिश हथियार और केमिकल दिल्ली/NCR से खरीदने की कोशिश कर रहा था। छापेमारी दिल्ली, रांची, ठाणे, बेंगलुरु, निजामाबाद और राजगढ़ में की गई। ऑपरेशन 09/09/2025: निजामुद्दीन रेलवे स्टेशन के पास जाल बिछाया गया, जहां दो आरोपी (आफताब और सुफियान) पकड़े गए। इनके पास से 2 पिस्तौल और 15 कारतूस बरामद हुए। 10/09/2025: विभिन्न राज्यों में एक साथ छापे मारकर बाकी आरोपियों को गिरफ्तार किया गया। अश्हार दानिश के रांची स्थित किराए के कमरे से IED बनाने की सामग्री और विस्फोटक मिले। बड़ी बरामदगी एक देशी कट्टा और कारतूस दो सेमी-ऑटोमैटिक पिस्तौल और 15 कारतूस एक एयरगन कॉपर शीट्स और पाइप्स सल्फ्यूरिक एसिड, नाइट्रिक एसिड, सोडियम बाइकार्बोनेट, सल्फर पाउडर पीएच वैल्यू चेकर, बीकर सेट, वेटिंग मशीन ₹10,500 नकद सेफ्टी ग्लव्स, मास्क इलेक्ट्रॉनिक उपकरण (सर्किट बोर्ड, डाइओड्स, मदरबोर्ड आदि) दो लैपटॉप और मोबाइल फोन आरोपियों की पृष्ठभूमि अश्हार दानिश: अंग्रेजी में पोस्ट-ग्रेजुएट, बोकारो निवासी, इसरार अहमद जैसे कट्टरपंथी मौलवियों के भाषणों से प्रभावित हुआ। आफताब कुरैशी: मुंबई निवासी, पिता की मीट की दुकान पर मदद करता था, सोशल मीडिया पर जिहादी विचारधाराओं से जुड़ा। हुजैफ यामन: बी.फार्मा का छात्र, ऑनलाइन प्लेटफॉर्म्स के जरिए दानिश से जुड़ा। सुफियान खान: सिर्फ 5वीं कक्षा तक पढ़ा, वेल्डर का काम करता है। कमरान कुरैशी: 12वीं तक पढ़ाई की, लैब असिस्टेंट व टाइपिस्ट का काम करता है, दानिश को फंड भी दिए। पुलिस का कहना है कि सभी आरोपियों से पूछताछ जारी है और इनके पाकिस्तान स्थित हैंडलर से लिंक की भी जांच हो रही है।
3
comment0
Report
TDTEJAS DAVE
Sept 11, 2025 07:51:07
Mehsana, Gujarat:
મહેસાણા જમીન સંપાદન વળતર માટે ખેડૂત મહારેલી મહેસાણામાં જાગો ખેડૂત મહા રેલી જમીન સંપાદિત થતા અસરગ્રસ્ત ખેડૂત સમાજ સંગઠન દ્વારા મહા રેલી મહેસાણાના સમર્પણ ચોક થી કલેક્ટર કચેરી સુધી રેલી સંપાદિત થતી જમીન વળતરમાં અન્યાય દૂર કરવા માંગ સૂચિત જંત્રી ડ્રાફ્ટ મુજબ વળતર રાખવા માંગ બિન ખેતી અને ખેતી વળતરનો ભેદભાવ દૂર કરવા માંગ કોર્ટને વળતર નક્કી કરવાનો હક્ક આપો ભારતમાલા, નેશનલ અને સ્ટેટ હાઈવે, ONGC, jetko, રેલવે દ્વારા જમીન સંપાદનમાં અન્યાય દૂર કરવા માંગ વોક થ્રુ ટિક ટેક
2
comment0
Report
PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
Sept 11, 2025 07:46:18
Modasa, Gujarat:
અરવલ્લી બાયડના માધવકંપા પાસે ટ્રક અને ટેમ્પો વચ્ચે ટક્કર રસ્તો ક્રોસ કરતા રાહદારીનું ટ્રકની ટક્કરે મોત ટ્રક વચ્ચે મૃતદેહ ફસાતા ફાયરની મદદ લેવાઈ ટ્રક ની અંદર લોકો ફસાયા હોવાની શક્યતા મોડાસા પાલિકાનો ફાયરની ટીમે હાથ ધરી કાર્યવાહી ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી
3
comment0
Report
AKArpan Kaydawala
Sept 11, 2025 07:33:29
Ahmedabad, Gujarat:
નોંધઃ વિષય સંબંધી જરૂરી ફાઈલ શોટ લેવા અમદાવાદ આગામી નવરાત્રી આયોજનને લઈને ફાયરબ્રિગેડ વિભાગની માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી કોમર્શિયલ અને જાહેર ગરબા આયોજકો માટે 32 મુદ્દાની માર્ગદર્શિકા જાહેર કરાઈ ફાયરસેફટી, ઇમરજન્સી એક્ઝિટ , મેડિકલ ઇમર્જન્સી સહિતના મુદ્દા આવરી લેવાયા યોગ્ય લાઈટ કનેક્શન, ફાયરસેફટીના પ્રાથમિક સાધનો સહિતની વ્યવસ્થા કરવાની રહેશે પંડાલની ક્ષમતા કરતા વધુ લોકોને પ્રવેશ નહીં આપી શકાય પાર્કિંગની પૂરતી વ્યવસ્થા કરી ટ્રાફિક પોલીસની પણ noc મેળવવાની રહેશે ઇમર્જન્સી વાહનોની મુવમેન્ટ માટે પૂરતી જગ્યા રાખવાની રહેશે આયોજકોએ ઓનલાઇન અરજી કર્યા બાદ સંબંધિત વિભાગોની મંજૂરી મેળવી ફાયર વિભાગમાં લેખિત દસ્તાવેજો આપવાના રહેશે ઇવેન્ટ શરૂ થયાના 3 દિવસ પહેલા ફાયરબ્રિગેડની તમામ મંજૂરી મેળવી લેવાની રહેશે અધૂરી મંજૂરી સાથેની અરજીને ફાયરબ્રિગેડ દ્વારા નકારી દેવામાં આવશે ફાયર વિભાગની noc બાદ પોલીસ વિભાગ આખરી મંજૂરી આપશે બાઈટ : વિપુલ ઠક્કર, ડેપ્યુટી કમિશ્નર, amc
2
comment0
Report
GPGaurav Patel
Sept 11, 2025 06:02:26
Ahmedabad, Gujarat:
લોકસભા નેતા વિપક્ષ રાહુલ ગાંધી આવતીકાલે ગુજરાત પ્રવાસે કોંગ્રેસના જિલ્લા પ્રમુખોને રાહુલ ગાંધી નેતાગીરીના પાઠ શીખવશે જૂનાગઢમાં ચાલી રહેલ કોંગ્રેસના જિલ્લા પ્રમુખોના ટ્રેનિંગ કેમ્પમાં ઉપસ્થિત રહેશે આ અગાઉ પણ રાહુલ ગાંધી જિલ્લા પ્રમુખને પ્રશિક્ષિત કરી ચૂક્યા છે આવતીકાલે બપોરે ૧ કલાકે કેશોદ એરપોર્ટ પર ઉતરશે જૂનાગઢમાં ટ્રેનિંગ કેમ્પમાં હાજરી આપી સાંજે પોરબંદરથી દિલ્લી જવા રવાના થશે કોંગ્રેસના જિલ્લા પ્રમુખોનો ૧૦ દિવસીય ટ્રેનિંગ કેમ્પ જૂનાગઢમાં ચાલી રહ્યો છે
12
comment0
Report
PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
Sept 11, 2025 05:30:15
Modasa, Gujarat:
બ્રેકીંગ - અરવલ્લી બાયડના આંબલિયારા નજીક કાર અને બાઈક વચ્ચે સર્જાયો અકસ્માત જીઈબી સબસ્ટેશન નજીક સર્જાયો અકસ્માત અકસ્માતમાં ત્રણ લોકોના મોત બાઈક પર જઈ રહેલા પતિ-પત્ની અને બાળકનું મોત કાર સાથે ટક્કર થયા બાદ બાઈકમાં લાગી આગ કારનો ચાલક કાર મૂકીને થયો ફરાર બાઈક ચાલકનું ઘટના સ્થળે મોત જ્યારે પત્ની અને બાળકનું સારવાર અર્થે ખસેડતા મોત સમગ્ર મામલે પોલીસે વધુ કાર્યવાહી હાથધરી
2
comment0
Report
CPCHETAN PATEL
Sept 11, 2025 04:34:33
Surat, Gujarat:
સુરત બ્રેક ઓર્ગન ડોનેટ સીટી સુરતમાં વધુ એક બ્રેઇન ડેડ યુવાન ના અંગોનું દાન બે કિડની, લીવર થકી 3 લોકોને નવું જીવન મળ્યું ધર્મેન્દ્રકુમાર નિશાદ ઘરના દાદર પરથી પડી ગયા હતા માથાના ભાગે ઇજા પહોંચતા વરાછાની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો રિપોર્ટ કઢાવતા ધર્મેન્દ્ર બ્રેઇન્ડેડ હોવાનું સામે આવ્યું હતું પરિવારજનોને સમજાવ્યા બાદ તેમના અંગોનું દાન કરાવ્યું
9
comment0
Report
DRDarshal Raval
Sept 11, 2025 04:34:26
Ahmedabad, Gujarat:
સુઇગામ બેટમાં ફેરવાયેલા સુઇગામ વિસ્તાર માં પાણી ઓસરવાના થયા શરૂ પાણી ઓસરતા તંત્ર લાગ્યું કામે બંધ રસ્તાઓ શરૂ કરવાનું કામ શરૂ ભાભર થી કટાવ થી મોરવાડા જતા રસ્તા પર કામ શરૂ કટાવ થી મોરવાડા વચ્ચે થોડા સમય પહેલા રસ્તાનું કામ શરૂ કરાયું હતું વરસાદ વચ્ચે પાણી ભરાતા કામ બંધ કરાયું હતું હવે પાણી ઓસરતા અને વરસાદ બંધ રહેતા ફરી કામ શરૂ કરાયું વાહન વ્યવહાર પૂર્વવત થઈ શકે માટે તંત્ર દ્વારા ત્વરિત કામ હાથે લેવાયુ કોન્ક્રીટ પર પાવડર મટીરીયલ નાખી નવો રસ્તો બનાવવાનું કામ પુરજોશમાં કેટલાક સ્થળે રસ્તા ની બાજુમાં માટી ધોવાઈ ગયા અને ખાડા પડયાનું આવ્યું સામે તો ખેતરોની વોલ પણ તૂટી હોવાનું નજરે પડ્યું તમામ જગ્યા પર તંત્ર દ્વારા કામ હાથ લેવાયુ વિઝ્યુલ. વોકથરુ અને મજદૂર બાઈટ સલગ. રોડ વર્ક ફીડ. લાઈવ કીટ
8
comment0
Report
CPCHETAN PATEL
Sept 11, 2025 04:34:16
Surat, Gujarat:
સુરત બ્રેક રાંદેર પોલીસ મથકમાં ફોટો શૂટ કરાવવાનું યુવકને પડ્યુ ભારે યુવકે પીએસઆઇ ની ખુરશી પર બેસી રીલ બનાવી હતી યુવાન કલરકામ કરવા રાંદેર પોલીસ મથકે આવ્યો હતો પોલીસે યુવકને શોધી કાઢી માફી મગાવી રીલ બનાવવાની ઘેલછા માં યુવક પીએસઆઇ ની ખુરસી પર બેસી ગયો હતો
5
comment0
Report
PTPremal Trivedi
Sept 11, 2025 03:16:02
Patan, Gujarat:
એન્કર.. સાંતલપુર તાલુકા બે દિવસ આકાશી આફત રૂપી વરસાદ વરસતા તાલુકા ના અનેક ગામો પાણી મા ગરકાવ થઇ જવા પામ્યા હતા અને ચારે તરફ પાણી જ પાણી જોવા મળ્યું હતું અને ધીરે ધીરે પાણી ઓસરતા તારાજી ના દ્રશ્યો સામે આવવા પામ્યા હતા પાણી ના ધસ મસ્તા પ્રવાહ મા પશુ ધન તણાઈ ગયું ખેતરો બેટ મા ફેરવાઈ જતા મોટી નુકશાની ગ્રામજનો ને થવા પામી છે ત્યારે ઝી 24 કલાક ની ટીમ દ્વારા સાંતલપુર તાલુકા ના મઢુત્રા ગામે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ માટે પહોંચતા બે દિવસ વીતી ગયા હોવા છતાં પણ કેટલાય વિસ્તારો માંથી પાણી ઓસર્યા નથી જે ને લઇ લોકો ની હાલત દઈનીય બનવા પામી છે ત્યારે હવે સરકાર સહાય કરે તેવી અસરગ્રસ્ત લોકો માંગ કરી રહ્યા છે વીઓ.. પાટણ જિલ્લાના છેવાડા ના સાંતલપુર અને રાધનપુર તાલુકામાં છેલ્લા બે દિવસથી ધોધમાર વરસાદ વરસવાના પગલે ચારે તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે તો સાંતલપુર પંથકમાં અનેક ગામો હજુ પણ સંપર્ક વિહોણા બનવા પામ્યા છે તો કેટલાક ગામો મા પાણી ઘૂસી જતા બેટ જેવી પરિસ્થિતિ સર્જાવવા પામી છે ત્યારે જી 24 કલાકની ટીમ ઝીરો ગ્રાઉન્ડ રિપોર્ટ માટે સાંતલપુર તાલુકાના મઢુત્રા ગામે પહોંચી હતી ત્યારે ગામમાં અનેક મકાનો પાણીમાં હજુ પણ ગરકાવ રહેવા પામ્યા છે તો સાથે ઉપરવાસમાંથી પાણીનું વહેણ અને ધોધમાર વરસાદને લઈને ઘરોમાં પાણી ઘૂસી જતા ઘરવખરી સહિત અનાજને પણ મોટું નુકસાન થવા પામ્યું છે તો કેટલાક પરિવારો ની તો ઘરવખરી અને અનાજ પણ તણાઈ જવા પામ્યું છે જેને લઇને પરિવારોની હાલત કફોડી બનવા પામી છે તો વાડામાં બાંધેલ પશુઓ પણ પાણીમાં તણાઈ જવા પામ્યા છે હાલમાં પરિવારોની હાલત ઉપર આભ અને નીચે ધરતી જેવી થવા પામી છે સરકાર હવે કોઈ તાત્કાલિક ધોરણે સહાય જાહેર કરે તેવી માંગ કરી રહ્યા છે બાઈટ. Wkt પ્રેમલ ત્રિવેદી પાટણ બાઈટ. 1.ભોમિ બેન આહીર. અસરગ્રસ્ત બાઈટ. 2.ભારુ ભાઈ આહીર. અસરગ્રસ્ત
10
comment0
Report
Advertisement
Back to top