icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
MDMustak Dal10 Sept 2025, 10:48 am

Tapan Parmar का पत्र: वार्ड 11 के गटर-रोडें नहीं पूरे हुए

Jamnagar, Gujarat:તા.10-09-2025 રિપોર્ટર : મુસ્તાક દલ...જામનગર સ્ટોરી ટાઇટલ : બીજેપી નગરસેવક પત્ર Slug : 1009 ZK JMR JMC LETTER ફોર્મેટ : PKG લોકેશન : જામનગર ટીકર... જામનગર મનપામાં શાસક પક્ષના નગરસેવક અને પૂર્વ ડેપ્યુટી મેયર તપન પરમારે કમિશનરને લખ્યો પત્ર ખુદ શાસક પક્ષના નગરસેવકના જ મનપામાં કામ થતા ન હોવાનો પત્રમાં કરાયો આક્ષેપ વોર્ડ નંબર 11ના ભાજપના નગરસેવક તપન પરમારે મનપા કમિશનરને પત્ર લખતા ખળભળાટ મચી ગયો ખુદ કોર્પોરેટર દ્વારા પણ અધિકારીઓને અનેક વખત મૌખિક અને લેખિત જાણ કરી હોવા છતાં કામો થતાં નથી વોર્ડ નંબર 11ના અલગ-અલગ વિસ્તારોના ભૂગર્ભ ગટર તથા પાણીની પાઈપલાઈનના તેમજ રોડ રસ્તાઓના પેચવર્કના કામો અંગે અનેક વખત કરાઈ રજુઆત છતાં અધિકારીઓ આ કામો બાબતે ધ્યાન ન આપતાં આખરે નગરસેવક તપન પરમારે કમિશનરને પત્ર લખ્યો આ મામલે મનપાના પદાધિકારીઓ, અધિકારીઓએ કંઈ પણ બોલવા માટે મૌન સેવી લીધું ખુદ શાસક પક્ષ ભાજપના જ નગરસેવકના મનપામાં કામ ન થતા હોય તો વિરોધ પક્ષની દશા કેવી હશે... એન્કર : જામનગર મહાનગરપાલિકામાં વોર્ડ નંબર 11ના ભાજપના નગરસેવક અને પૂર્વ ડેપ્યુટી મેયર તપન પરમારે જામનગર મહાનગરપાલિકામાં પેચ વર્કના કામો ન થવા બાબતે મહાનગરપાલિકાના કમિશનરને પત્ર લખતા ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે અને હાલ આ મુદ્દો મહાનગરપાલિકામાં પણ શાસક અને વિપક્ષમાં ચર્ચાનો વિષય બન્યો છે. વિઓ : 01 જામનગર શહેરના વોર્ડ નંબર 11 ના કોર્પોરેટર તપન પરમારે કમિશનરને લખેલા પત્રમાં જણાવાયું છે કે, વોર્ડ નંબર 11ના અલગ-અલગ વિસ્તારોના રહેવાસીઓએ ભૂગર્ભ ગટર તથા પાણીની પાઈપલાઈનના તેમજ રોડ રસ્તાઓના પેચવર્કના કામો અંગે અનેક વખત અધિકારીઓને મૌખિક તથા લેખિત રજૂઆતો કરી છે. આ અંગે ખુદ કોર્પોરેટર દ્વારા પણ અધિકારીઓને અનેક વખત મૌખિક અને લેખિત જાણ કરવામાં આવી છે. આમ છતાં અધિકારીઓ આ કામો બાબતે ધ્યાન આપતાં નથી. આથી કમિશનરને આ પત્રમાં એવી વિનંતી કરવામાં આવી છે કે, લગત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી આગળ દર્શાવેલા તમામ પ્રશ્નોનો નિકાલ કરાવી આપવામાં આવે. વિઓ : 02 આ પત્રમાં વધુમાં કહેવાયું છે કે, આ વિસ્તારમાં ભૂગર્ભ ગટર નવી બનાવવા અંગે અધિકારીને મૌખિક અને લેખિત જાણ કરવામાં આવી છે. આમ છતાં આજદિન સુધી સ્થળ પર કોઈ કામગીરીઓ કરવામાં આવી ન હોય, લગત અધિકારીને સૂચનાઓ આપવા લખ્યું છે. આ પત્રના અંતે લખવામાં આવ્યું છે કે, 78-વિધાનસભા ધારાસભ્યની સ્પેશિયલ ગ્રાન્ટમાંથી આ વિસ્તારમાં કમ્પાઉન્ડ વોલ બનાવવા માટે નાણાંની ફાળવણી કરવામાં આવી છે. આ વોલનું કામ આજદિન સુધી શરૂ કરવામાં આવ્યું નથી. આ બાબતે અમારાં દ્વારા અનેકવખત રજૂઆત બાદ પણ આ કામગીરીઓ ચાલુ કરવામાં આવી નથી. આ બાબતે લગત અધિકારીને સૂચનાઓ આપવામાં આવે અને પત્રમાં કહેવાયું છે કે, ઉપરોકત બાબતો અંગે થયેલી કાર્યવાહીઓની જાણ પણ કરવામાં આવે. વિઓ : 03 આ પત્રથી એટલું સૌ કોઈ સમજી શકે કે, ખુદ શાસકપક્ષના કોર્પોરેટર અને પૂર્વ ડેપ્યુટી મેયરે તંત્રને આટલાં કાલાવાલા લોકોના કામો માટે કરવા પડે અને એ પછી પણ કામો ન થતાં હોય, એ સ્થિતિઓ વચ્ચે આ મહાનગરપાલિકા કરદાતા નગરજનોની શી વલે કરતી હશે. જોકે મનપાના પદાધિકારીઓ આ બાબતે પણ પોતાનો લૂલો બચાવ કરી રહ્યા છે. મહત્વનો તો એ છે કે હવે આગામી ચારથી પાંચ મહિનાની અંદર જ મહાનગરપાલિકાની ચૂંટણીઓ આવી રહી છે. ત્યારે મહાનગરપાલિકા જામનગરમાં હાલ ભાજપનું શાસન છે અને ભાજપના નગરસેવકોના ખુદના કામો થતા નથી ત્યારે શું આગામી મહાનગરપાલિકાની ચૂંટણીમાં વિકાસના નામે મત માગતા ભાજપના નગરસેવકોને પ્રજા ફરીથી ચૂંટશે કે કેમ... એ પણ મોટો સળગતો સવાલ છે... બાઈટ : તપન પરમાર ( ભાજપ નગરસેવક અને પૂર્વ ડેપ્યુટી મેયર JMC ) બાઈટ : નિલેશ કગથરા ( સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન JMC ) P2C... મુસ્તાક દલ, ઝી મીડિયા, જામનગર
0
0
Report

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

पोरबंदर के माधवपुर थाने में गर्भवती महिला के साथ अमानवीय मारपीट, हत्या की धमकी

Porbandar, Gujarat:એન્કર- પોરબંદરના માધવપુર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં બનેલી अत्यंत ક્રૂર અને અમાનવીય ઘટના મામલે માધવપુર પોલીસ સ્ટેશનમાં સામને સામે પોલીસ ફરિયાદ નોંધાઇ છે. જુઓ શુ છે આ સંપૂર્ણ મામલો વીઓ-1 પોરબંદરના માધવપુર പൊലീസ് સ્ટેશનમાં નોંધાયેલ આ ક્રોસ ફરિયાદની વાત કરીએ તો ગત તારીખ 3 ના રોજ રાત્રે ફરિયાદી નાશીર કાદરભ પટેલિયાને આરોપીઓ મરિયમ અયુબભ લુચાણી અને મુક્કદર સુમાર ઢીમર દ્વારા પોતાના ઘરે બોલાવવામાં આવ્યા હતા. જ્યાં તેમના હાથ-પગ બંધના અને ગોંધી રાખીને વાયર તથા પટ્ટા વડે અમાનવી રીતે મારઝૂડ કરવામાં આવી હતી. એટલું જ નહીં, આરોપીઓ દ્વારા અડધા લિટર જેટલો પેશાબ પીવડાવીને ગાળો બોલી જાનથી મારી નાખવાની धमકી આપવામાં આવી હોવાનો પણ ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે. બાઇટ-1 ધ્રુવલ સુતરીયા ડીવાયએસપી, રાણાવાવ ડીવિઝન વીઓ-2 આ કેસની ગંભીરતાના ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા તરત ધોરણે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ડી.વાય.എസ്.પી.આે આ અંગે જણાવ્યું હતું કે, આ મામલે મુખ્ય આરોપી પૈકી મરિયમની પોલીસહિંજરમાં ધરપકડ કરી લીધી છે, જ્યારે અન્ય આરોપી મુક્કદરને ઝડપવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. ટૂંક સમયમાં જ બીજો આરોપી પણ રાઉન્ડ અપ કરવામાં આવશે. આ ઘટનામાં ભોગ બનનાર મરિયમના ગર્ભમાં રહેલા બાળક તેમજ અન્ય તબીબી પાસાઓ ડી.વાય.એસ.પી.આે સ્પષ્ટ કર્યું હતું કે, હાલ આ બાબતે તબીબી અને વિધિસરની તપાસ ચાલુ છે. બાળકે મોત કે એક્સકવેશન સંદર્ભે તમામ બાયોલોજીક પુરાવાઓ એકત્ર કરીને ફોરેન્સિક પીએમ અને ડી.એન.એ. પ્રોફાઇલિંગની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. એસ.એફએસએલનાં રિપોર્ટ બાદ આ સમગ્ર મામલે વધુ સ્પષ્ટતા થશે. બાઇટ-2 ધ્રુવલ સુતરીયા ડીવાયએસપી, રાણાવાવ ડીવીઝન વીઓ-3 માધવપુર પોલીસ આ મામલે બંને પક્ષે ફરિયાદ લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે આ સમગ્ર ઘટનાક્રમ પાછળ શું કારણ જવાબદાર છે અને અન્ય કોઇ આમાં સામેલ છે કે કેમ તે તો પોલીસ તપાસ બાદ જ સામે આવશે. આજય શીલુ,ઝી મિડીયા,પોરબંદર
0
0
Report
Advertisement

मानेकबाग चौराहा और श्रेयस क्रॉसिंग ब्रिज पर भारी पानी, यातायात बाधित

Ahmedabad, Gujarat:માણેકબાગ ચાર રસ્તા અને શ્રેષ્ય બ્રિજ નીચે ભરાયા પાણી પાણી ભરાવાના કારણે માણેકબાગ ચાર રસ્તા ઉપર ટ્રાફિક સર્જાવવા સાથે વાહન ચાલકો માટે સર્જાઇ મુશ્કેલી શ્રેયસ ક્રોસિંગ બ્રિજ નીચે સામાન્ય વરસાદમાં પણ પાણી ભરાવાની છે સમસ્યા હાલમાં પડેલા સામાન્ય વરસાદી ઝાપટામાં পানি ભરાતાlocals નારાજ Amc પાણી નિકાાલના દાવા કરે છે પરંતુ સમસ્યા દૂર નહીં થતી હોવાના localsના આક્ષેપ મિથિલા સોસાયટીમાં આવેલે કરોડોના બંગલાના રહીશોએ પાણી ભરાવાની સમસ્યા અંગે ઠાલવી નારાજગી બ્રિજ નીચે પાણી ભરાતા વાહન ચાલકોને પણ પડી રહીઅગવડતા
0
0
Report
Advertisement
Advertisement

आहमदाबाद के परिवार ने 20वें एशियाई खेलों में सिल्वर जीता

Ahmedabad, Gujarat:જે ગેમમાં 10 મીટર એર રાઈફલ ટીમ ઇવેન્ટમાં મૂળ તામિલ એવી ગુજરાતની એલાવેનિલ વાલારિવને સિલ્વર મેડલ મળી 자신의 અને પરિવાર સાથે ગુજરાતનું નામ રોશન કર્યું છે. એલાવેનિલને સિલ્વર મેડલ મળેતા અમદાવાદમાં ખોખરા Emerson? પરિવારોએ ઉજવણી કરી. એલાવેનિલના માતા પિતા અને સભ્યોએ એક બીજાને મીઠાઈ ખવડાવી ઉજવણી કરી ગર્વ અનુભવ્યો. 27 વર્ષીય એલાવેનિલ વાલારિવન પરિવાર તામિલનુ છે. એલાવેનિલનો જન્મ તામિલમાં થયોપણ પરિવાર ગુજરાત આવ્યો. અમદાવાદમાં અભ્યાસ થયો. માતા ડો. સરોજબેન પ્રિન્સિપલ છે અને પિતા ડો. આર વલારિવન કન્સલ્ટિંગ કરે છે. તેમના 8થી 12ાને શિક્ષણ બાદ આગળની ન.aff? ભાગલે ભવન્સ કોલેજમાં માટે દાખલા આપ્યા. 2012માં શૂટિંગમાં રસ લીધો અને અત્યાર સુધી 45 કરતાં મેડલ જીત્યા. જોયûnિયર અને સિનિયર વર્લ્ડ કપ, 2 ઓલિમ્પિક રી પ્રેઝન્ટેશન, 2019માં એશિયન એર ગન ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ. 4 એશિયન્સ ગેમ રમતા પણ મેડલ મેળવ્યા. હાલમાં જાપાનમાં 20 મી એશિયન્સ ગેમમાં 10 મીટર શૂટિંગમાં ઇનડિવિજ્યુઅલ અને ટીમમાં સિલ્વર મેડલ મળી. કુટુંબ ગર્વે ભરીતા કોચને અને દીકરીની મહેનતને શ્રેય આપ્યો. ગુજરાત સરકારની મદદ માટે પરિવાર આભાર માન્યો હતો.
0
0
Report

ओलपाड़ के सरोली में अमीष पटेल हत्या: 7 गिरफ्तारी, धाराएं जोड़ी गईं

Surat, Gujarat:ओलपाड़ के सरोली गांव के अमीष पटेल की संदिग्ध मौत मामले में पुलिस की बड़ी कार्रवाई सामने आई है. घटना के आठ दिन बाद पुलिस ने इस मामले में अब हत्या के आरोपों के अंतर्गत सख्त धाराएं जोड़ दी हैं. परिवार और समाज के नेताओं ने पुलिस की जांच पर सवाल उठाते हुए PI को सस्पेंड करने की भी मांग की थी. घटना की जांच सुरत जिला SOG के हवाले कर दी गई थी. SOG की गहन जांच में अब सात आरोपियों तक पहुंच गई है. क्या है पूरा घटनाक्रम, इस क्राइम रिपोर्ट में। ऑलपाड के सरोलि गांव में अमीष पटेल के शंकास्पद मौत की चर्चा फैली थी. 12 सितम्बर की रात दीहान गांव के पास गणेश आगमन के दौरान अमीष पटेल की कार को रास्ते में रोककर हमला किया गया, ऐसा आरोप है. कार रोकने के बाद अमीष पटेल पर हमला किया गया. सुरक्षा के लिए अमीष पटेल ने कार तेज चलाकर वहां से निकल गए, पर हमला करने वालों ने उनकी पीछा किया और दो कारों में उनका पीछा किया. बचने के लिए उन्होंने कार तेजी से मोड़ दी और सड़क किनारे एक पेड़ से टकरा गई. घटना में अमीष पटेल को गंभीर चोटें आईं और इलाज के दौरान उनका निधन हो गया. घटना के शुरुआती रूप में दुर्घटना बताई गई थी, लेकिन परिवार और समाज ने हत्या की आशंका व्यक्त की. ओलपाड पुलिस मथक के सामने जमकर तकरार चली और पुलिस से सस्पेंड की मांग भी उठी. मामले की गंभीरता को देखते हुए सुरक्षा-गश्ती ने सुरत जिला पुलिस अधिकारी राजेश गढ़िया ने केस की जांच SOG को सौंपी. SOG ने पूरे घटनाक्रम की गहन जांच की और सबूत इकट्ठे किए. अब आठ दिन बाद कुल सात आरोपियों की गिरफ्तारी की गई है. सभी के खिलाफ हत्या के साथ अन्य धाराओं के तहत मामले दर्ज किए गए हैं. पुलिस का कहना है कि जांच के आधार पर वैधानिक कार्रवाई जारी है और अगर जांच में अन्य किसी की संलिप्तता सामने आएगी तो उसे भी दंडित किया जाएगा. खबर अब पुलिस की जांच के अगली दिशा में है. अब भी यह सवाल बना है कि अमीष पटेल की मौत के पीछे असल में कितने लोग शामिल थे और हमला का वास्तविक कारण क्या था. इन सवालों के जवाब पुलिस की अगली जांच में मिलेंगे.
0
0
Report
Advertisement

मांगरोल के कांटा में गन्ना किसान सम्मेलन: उत्पादन बढ़ाने पर चर्चा

Surat, Gujarat:સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના કંટવા ખાતે ગણેશ સુगर વટારિયાના મજબૂતીકરણના હેતુથી ખેડૂત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. મોડી સાંજે યોજાયેલા આ સંમેલનમાં માંગરોળ અને વાલિયા તાલુકાના શેરડી પકવતા ખેડૂતો મોટી સંખ્યામાં જોડાયા હતા. ગણેશ સુગર ફેક્ટરીને આગામી સમયે પૂરતા પ્રમાણમાં શેરડીનો પુરવઠો મળી રહે તે મુખ્ય મુદ્દે સંમેલનમાં ચર્ચા કરવામાં આવી હતી. ફેક્ટરી મહત્તમ ક્ષમતા સાથે પિલાણ કરી શકે અને ખેડૂતોને વધુમાં વધુ લાભ મળે તે માટે વિવિધ મુદ્દાઓ પર વિચારવિમર્શ થયો હતો. સંમેલનમાં ઉપસ્થિત ખેડૂતોએ ગણેશ સુગર ફેક્ટરીને વધુમાં વધુ શેરડી પહોંચાડવા માટે એકસાથે આગળ વધીવાનો સંકલ્પ વ્યક્ત આવ્યો હતો. આ સંમેલનમાં ખેડૂત અને સહકારી આગેવાનો દ્વારા ગણેશ સુગર ફેક્ટરીના ભવિષ્ય અને શેરડીના પુરવઠા અંગે પોતાના વિચારો રજૂ કર્યા હતા. ગણેશ સુગર ફેક્ટરી મહત્તમ ક્ષમતા સાથે કાર્યરત રહે અને આગામી સીઝનમાં વધુમાં વધુ શેરડીનું પિલાણ થાય તે માટે ખેડૂતો સંકલ્પિત રહ્યા હતા.
0
0
Report

24 साल पुराने हत्या मामले के फरार आरोपी दिनेश देसाई Ahmedabad क्राइम ब्रांच ने पकड़ा

Ahmedabad, Gujarat:એન્કર : ગુનેગાર ભલે ગમે તેટલો શાતિર કેમ ન હોય પણ પોલીસ ની બાઝ નજર થી બચી શકેતો નથી અને કાયદાના લાંબા હાથ તેના સુધી પહોંચી જ જાય છે.... અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે એક આવા જ હત્યા ના ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે, જે સાબિત કરે છે કે પોલીસના ચોપડો ક્યારેય બંધ થતો નથી આરોપી માટે.... રાજસ્થાનના પાલીમાં આજથી ૨૪ વર્ષ અગાઉ થયેલી એક ચકચારી હત્યાના ફરાર આરોપીને ક્રાઈમ બ્રાન્ચે અમદાવાદના વેજલપુર વિસ્તારમાંથી ઝડપી પાડ્યો છે. આ આરોપી ૨૪ વર્ષથી પોલીસથી બચવા પોતાની ઓળખ અને ઠેકાણાં બદલીને રહેતો હતો. આખરે કેવી રીતે ફૂટ્યો આ ગુનેગરનો ભાંડો અને શું હતી એ મર્ડર મિસ્ટ્રી આવો જાણી એ આ અહેવાલમાં.....
0
0
Report

सूरत में गरबा पार्टनर किराए पर लेने पर उग्र विरोध, नवरात्रि धर्मी श्रद्धा पर निशाना

Surat, Gujarat:એન્કર: નવરાત્રીના પવિત્ર તહેવારને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે સુરતમાંથી એક મોટો વિવાદ સામે આવ્યો છે. સોશ્યિયલ મીડિયા પર વાયરલ થયેલી "રેન્ટ અ ગરબા પાર્ટનર" એટલે કે ભાડેથી ગરબા પાર્ટનર મેળવવાની પોસ્ટને લઇને સુરતના હિન્દુ સંગઠનો લાલચોળ થયા છે. હિન્દુ સંગઠનોએ આ પ્રવૃત્તિને ભારતીય સંસ્કૃતિ અને ધાર્મિક શ્રદ્ધા પર સીધો પ્રહાર ગણાવીને ઉગ્ર વિરોધ નોંધાવ્યો है. વીઓ:1 નવરાત્રી એટલે મા અંબાની આરાધના અને ભક્તિનું પવિત્ર મહાપર્વ. પરંતુ આજકાલ પશ્ચિમી સંસ્કૃતિના આંધળા અનુકરણમાં આ પવિત્ર પર્વનું વ્યાપારીકરણ થઈ રહ્યું હોય તેવા દ્રશ્યો સોશિયલ મીડિયા પર જોવા મળી રહ્યા છે. તાજેતરમાં જ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ જેવા સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ્સ પર અજાણ્યા કે રેન્ડમ લોકોને ભાડા પર ગરબા પાર્ટનર તરીકે ઓફર કરતી ક Kathિત જાહેરાતો વાયરલ થઈ હતી. આ પોસ્ટ વાયરલ થતા જ સુરતના ધાર્મિક અને સામાજિક સંગઠનોમાં ભારે રોષ ફેલાયો છે. વીઓ:2 વીઓ: હિન્દુ સંગઠનોનો આરોપ છે કે નવરાત્રી એ માત્ર મોજ-મસ્કી કે મનોરંજનનું સાધન નથી, પણ હિન્દુઓનું આસ્થાનું કેન્દ્ર છે. ગરબા પાર્ટનર ભાડે આપવા જેવી વિકૃતિ સામે હિન્દુ સંગઠનોએ ખેલૈયાઓને કડક સલાહ આપી છે કે, કોઈપણ અજાણ્યા કે રેન્ડમ વ્યક્તિને પૈસા આપીને પોતાના ગરબા પાર્ટનર ન બનાવે. એટલું જ નહીં, સંગઠનોએ ખુલ્લી ચેતવણી આપી છે કે જો કોઈ ગરબા સ્થળે આવા ભાડાના પાર્ટનર પકડાશે, તો હિન્દુ નેતાઓ અને કાર્યકરો તેમને કાયદાનું ભાન કરાવશે અને પોતાની સ્ટાઇલથી સબક શીખવશે. 1-2-1: બાઈટ: ડૉ પૂર્વેશ ઢાકેચા (AVHP મંત્રી) એન્કર:પવિત્ર તહેવારોની ગરિમા જળવાઈ રહે તે દરેક નાગરિકની ફરજ છે. સોશિયલ મીડિયા પર સસ્તા પ્રચાર માટે આવી પોસ્ટ કરનારાઓ સામે હવે કાયદાકીય પગલાં લેવાની માંગ પણ ઉગ્ર બની છે. આ વિવાદ આગામી દિવસોમાં શું નવો વળાંક લે છે તે જોવું રહ્યું. પ્રશાંત ઢીવરે -સુરત
0
0
Report
Advertisement
Advertisement
Back to top