Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Raisen464551

खंडेरा माता मंदिर मेले में झूला टूट, चीखें गूंज उठीं—भयावह घटना

RKRaj Kishore Soni
Sept 27, 2025 12:47:04
Raisen, Madhya Pradesh
एंकर रायसेन जिले के खंडेरा माता मंदिर परिसर में लगे मेले के दौरान बड़ा हादसा हो गया। चल रहे झूले (फेरिस व्हील) का एक हिस्सा अचानक टूट गया, जिससे मेले में अफरा-तफरी मच गई। झूले में बैठे लोग जोर-जोर से चीखने लगे और नीचे मौजूद श्रद्धालु एवं मेले में अफरा तफरी मच गई...सूचना मिलते ही प्रशासन और पुलिस मौके पर पहुंच गई और स्थिति को संभाला। स्थानीय लोगों का कहना है कि मेले में झूलों की सुरक्षा जांच ठीक से नहीं की गई थी। हादसे के बाद लोगों में गुस्सा और आक्रोश का माहौल है। बड़ी संख्या में श्रद्धालु खंडेरा माता मंदिर मेले में दर्शन और झूलों का आनंद लेने पहुंचे थे.... अब बड़ा सवाल यह उठ रहा है कि आखिर बिना सुरक्षा जांच के झूले कैसे चलने दिए गए?
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
GPGaurav Patel
Sept 27, 2025 13:30:15
Ahmedabad, Gujarat:એંકર ગરબા રમવા માટે પાર્ટી પ્લોટમાં મચાવી ધમાલ..ટિકિટ વગર પાર્ટી પ્લોટમાં ઘુસવા માટે સહ આયોજક સાથે કરી મારામારી..બોપલ વકીલ બ્રિજ પાસે આવેલ બસેરા પાર્ટી પ્લોટમાં થયેલી મારામારી મામલે સરખેજ પોલીસે 20 થી વધુ ટોળાઓ વિરુદ્ધ નોંધાવી ફરિયાદ..મારમારી કરનાર પાંચ આરોપી કરી ધરપકડ..શું હતી સમગ્ર ધટના જોઈએ આ અહેવાલમાં.. વીઓ -1 પોલીસ ગિરફ્ત મા રહેલ આરોપી સુરજ ભરવાડ , પ્રથમ ભરવાડ , ધીરેન ભરવાડ , અજય ભરવાડ અને મેહુલ ભરવાડ ની હત્યાના પ્રયાસ કેસમાં ધરપકડ કરી..આ પાંચેય આરોપીઓ મફતમાં ગરબા પાર્ટી પ્લોટમાં ઘુસવા સહ આયોજક ગાર્ડ પર જીવલેણ હુમલો કર્યો..ઘટનાની વાત કર્યે બોપલના વકીલ બ્રિજ પાસે ગત્ત રાત્રિના 11.30 વાગ્યે બસેરા પાર્ટી પ્લોટમાં રાસ યાત્રી ગરબા ફ્રી એન્ટ્રી લઈ ને 5 જેટલા શખ્સો સિક્યુરિટી ગાર્ડ સાથે બબાલ કરી..જ્યા ગેટ પર સહ આયોજક હિતેશસિંહ પરમાર સાથે બોલાચાલી કરી અને 20 થી વધુના ટોળા આવીને જીવલેણ હુમલો કર્યો..જેમાં ગરબા પાર્ટી પ્લોટ ડેકોરેશન વાસના દંડા અને લોખંડની પાઇપ વડે આ શખ્સોએ મારમારી કરી હતી..જેમાં બે વ્યક્તિ ગંભીર ઇજાગ્રસ્ત થયા હતા..આ મામલે મારમારી માં સરખેજ પોલીસે 20 થી વધુ ના ટોળા વિરુદ્ધ હત્યાનો ગુનો નોધી પાંચ આરોપી ધરપકડ કરી.. બાઈટ - એ.બી. વાણંદ , એસીપી , એમ ડિવિઝન વીઓ - 2 પોલીસે પકડેલ આરોપીઓ ગરબા પાર્ટી પ્લોટમાં સિંગર ગોપાલ ભરવાડ હોવાથી હેબતપુર ગામના લોકો આવ્યા હતા..જેમની પાસે પાસ ના હોવાથી ફ્રીમાં એન્ટ્રી કરવા માટે બબાલ કરી હતી જેમાં ડેકોરેશન ની વસ્તુથી મારમારી કરી ફરાર થઇ ગયા હતા..ત્યાં પોલીસ ધટના સ્થળે પહોંચી સમગ્ર મામલે મામલો થાળે પાડ્યો હતો..હાલ સરખેજ પોલીસે પાંચેય આરોપીની ધરપકડ કરી અન્ય હુમલો કરનારા શોધખોળ શરૂ કરી છે... બાઈટ - એ.બી. વાણંદ , એસીપી , એમ ડિવિઝન વીઓ -3 પાર્ટી પ્લોટ માં થયેલી બબાલ થતા જ ગરબા રોકી દેવાની ફરજ પડી હતી..જેને લઈ સરખેજ પોલીસે ગુનો નોધી સીસીટીવી આધારે વધુ તપાસ શરૂ કરી છે...
0
comment0
Report
GPGaurav Patel
Sept 27, 2025 13:30:07
Ahmedabad, Gujarat:એન્કર - ફરી એક વાર વિદેશ થી પાર્સલ માં આવતું લાખ્ખો રૂપિયા નું ડ્રગ્સ કબ્જે કરવામાં આવ્યું છે.. ચોકલેટ અને બિસ્કીટ ની આડમા ડ્રગ્સ સપ્લાય કરવામા આવતું હતું.. એસઓજી એ આવા 6 પાર્સલ માથી 52.58 લાખ ની કિમતનો હાઈબ્રિડ ગાંજો કબ્જે કર્યો. છે.. જોકે પાર્સલ પર રહેલી માહિતી ના આધારે આરોપી સુધી પહોચવા તપાસ હાથ ધરી છે. વિઓ - ફોરેન પોસ્ટ ઓફિસમાંથી ફરી એક વખત વિદેશથી આવતો લાખ્ખો રુપિયાનો હાઈબ્રિડ ગાંજો ઝડપાયો છે. ચોકલેટ અને બિસ્કીટ ની આડમાં હાઈબ્રિડ ગાંજાની આંતરરાષ્ટ્રીય હેરાફેરી કરવામાં આવતી હતી..લંડનથી સુરત જઈ રહેલા પાર્સલોની તપાસ કરતા 6 પાર્સલમાંથી આ હાઈબ્રિડ ગાંજો મળી આવ્યો છે.. 52.58 લાખની કિમંતનો 525 ગ્રામ હાઈબ્રિડ જાંગો મળી આવતા એસઓજીએ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઉપરાંત આ ડ્રગ્સ મંગાવનાર કોણ છે તેની પણ તપાસ શરુ કરી છે.. બાઈટ - બી સી સોલંકી - એસીપી- એસઓજી વિઓ - 6 પાર્સલ માંથી 52 લાખથી વધુની કિંમતનો હાઈબ્રિડ ગાંજો મળી આવતા પોલીસે આ પાર્સલ મોકલનાર અને મેળવનારની તપાસ શરુ કરી હતી.. જેમાં લંડનથી આ પાર્સલ પ્રકાશ પટેલે સુરતના રમેશ પટેલને મોકલ્યુ હોવાની માહિતી મળી છે.. પરંતુ પાર્લસ પર રહેલી વિગત ખોટી હોવાનું સામે આવ્યું છે. પરંતુ આરોપી પાર્સલ ના નંબરના આધારે તેને ટ્રેક કરી સ્થાનિક પોસ્ટ ઓફિસમાં પહોંચ્યા બાદ જ કોન્ટેક્ટ કરી તે પાર્સલ મેળવી લેતા હતા.. જેથી આરોપીની સાચી ઓળખ અને સરનામા રેકોર્ડ પર આવતા નથી.. બાઈટ - બી સી સોલંકી - એસીપી- એસઓજી વિઓ - આ અગાઉ પણ ગ્રામ્ય પોલીસે, સાયબર અને ક્રાઈમ બ્રાંચે પણ વિદેશથી આવતા પાર્સલમાં ડ્રગ્સનો જથ્થો ઝડપ્યો હતો.. જેની તપાસમાં સ્થાનિક પોલીસની સાથે એફબીઆઈ પણ જોડાઈ હતી.. તેમ છતાં ડ્રગ્સની આતરરાષ્ટ્રીય હેરાફેરી અટકી નથી.. કે તેના આરોપી પણ ઝડપાયા નથી.. ત્યારે વિદેશથી આવતા આવા ડ્રગ્સના જથ્થાને કેવી રીતે રોકી શકાય તે સૌથી મોટો પ્રશ્ન છે.
0
comment0
Report
AKArpan Kaydawala
Sept 27, 2025 12:03:57
0
comment0
Report
CPCHETAN PATEL
Sept 27, 2025 12:03:52
Surat, Gujarat:સુરત ::- લિંબાયત ના બજરંગનગર ની ધટના. ગઈ કાલે થયેલા એક મહિલા ના આપઘાત બાદ મામલો બિચકાયો મહિલા ધરે ગળે ફાંસો ખાધેલી હાલતમાં પરિવારજનો હોસ્પિટલ લઈ ગયા હતા મહિલા નું મોત નહીં પણ હત્યા કરવામાં આવી હોવાના આરોપ થી બબાલ થઈ મહિલાના પરિવાર ના અને સમાજ ના લોકો મહિલાના સાસરે પહોચી બબાલ કરી મોત થયેલ મહિલા ના પતિ અને તેની બહાને ઘરે મારવા ફરી વળ્યા.* મામલો ઉગ્ર થતા પોલીસ કાફલો ધરણા સ્થળે પહોચ્યો હતો. પોલીસ ની હાજરીમાં પણ પરિવારના લોકોને માર મારવામાં આવે છે. પોલીસની ગાડી રોકી ગાડી માંથી બહાર કાઠી ધુલાઈ કરી. હાલ પોલીસ ઘટના સ્થળે પહોંચી સમગ્ર મામલે કામ શરૂ કર્યું. બબલો ઉગ્ર થતા પોલીસે બળ પ્રયોગ કરવો પડ્યો હતો. હાલમાં મામલો થાળે પાડી પોલીસે તપાસ શરૂ કરી.
0
comment0
Report
GPGaurav Patel
Sept 27, 2025 11:15:10
0
comment0
Report
DPDhaval Parekh
Sept 27, 2025 10:50:05
Navsari, Gujarat:એપ્રુવડ બાય : તપનભાઈ સ્લગ : NVS RAPE CHARGESHIT નોંધ : વિઝ્યુઅલ અને બાઈટ FTP માં 9 સપ્ટેમ્બરના ફોલ્ડરમાં આજના 27 ઓગસ્ટના ફોલ્ડરમાં અપલોડ કર્યા છે... એંકર : નવસારીના બીલીમોરામાં ઈન્સ્ટાગ્રામ થકી 15 વર્ષીય સગીરાને પ્રેમજાળમાં ફસાવી એની સાથે વારંવાર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવનાર નરાધમની ધરપકડ બાદ તેની સામે 10 દિવસમાં જ તમામ પુરાવાઓ સાથે ચાર્જશીટ રજૂ કરી, પીડિતાને વહેલો ન્યાય અપાવવાનો પ્રયાસ કર્યો છે. વી/ઓ : નવસારીના બીલીમોરા શહેર નજીકના એક ગામડાની 15 વર્ષીય સગીરાને મૂળ ઉત્તરપ્રદેશના અને બીલીમોરા ચીખલી માર્ગના એક ગામડામાં સંબંધીના હેર સેલૂનમાં કામ કરતા સદ્દામ હુસૈન રમજાન સલમાનીએ સોશ્યલ મીડિયા થકી મિત્રતા કેળવી હતી. સગીરા તેની નજીકમાં જ રહેતી હોવાથી તેની સાથે મુલાકાતો શરૂ કરી અને પ્રેમજાળમાં ફસાવી હતી. બાદમાં નરાધમ સદ્દામ હુસૈને પીડિતાને લગ્નની લાલચ આપી, તેની સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા. જેના થકી પીડિતાને ગર્ભ રહી ગયો હતો. પરંતુ એ મુદ્દે સગીરાએ પોતાના પરિવારથી વાત છુપાવી હતી. બીજી તરફ ગર્ભ રહ્યા બાદ પણ સગીરાના શરીરમાં કોઈ બદલાવ જણાયો ન હતો. જેમાં ગર્ભ અંદાજે 7 મહિનાનો થઈ ગયો હતો. દરમિયાન ગત 15 સપ્ટેમ્બર પૂર્વે સગીરાને રાત્રિના સમયે પેટમાં અચાનક દર્દ ઉપડતા, પોતાના ઘરના બાથરૂમમાં ગઈ હતી. જ્યાં અચાનક તેને પ્રસૂતિ જેવી જ પીડા ઉપડી અને ગર્ભપાત થઈ ગયો હતો. દીકરીની સ્થિતિ જોતા પરિવાર હેબતાઈ ગયો હતો અને તેને તાત્કાલિક નજીકની હોસ્પીટલમાં સારવાર અર્થે ખસેડી હતી. સાથે જ મૃત ગર્ભ બાબતે તેની પૂછપરછ કરતા સદ્દામ હુસૈન સલમાનીનું નામ સામે આવ્યું હતું. સમગ્ર મુદ્દે પરિવારે બીલીમોરા પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે દુષ્કર્મ અને પોસ્કો એક્ટ હેઠળ ગુનો નોંધી હવસખોર સદ્દામ હુસૈનની ધરપકડ કરી, તેનો જાહેરમાં વરઘોડો કાઢી સબક શીખવ્યો હતો. જ્યારે ગુનાની ગંભીરતા સમજી બીલીમોરા પોલીસ ઇન્સ્પેક્ટર ચાવડાએ ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શનમાં મૃતક ભૃણ અને આરોપીના DNA નું સુરત FSL માં પરીક્ષણ કરાવતા બંને DNA મળ્યા હતા. જેની સાથે જ પોલીસે વૈજ્ઞાનિક, સાંયોગિક, ટેકનિકલ અને મેન્યુઅલ પુરાવાઓ સાથે સંબંધિતોના નિવેદનો નોંધી 250 પાનાંની ચાર્જશીટ 10 જ દિવસમાં નવસારી ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં રજૂ કરી હતી. જેની સાથે જ પીડિતાને વહેલો ન્યાય મળે એ દિશામાં ગુજરાત સરકારના 0 ટોલરન્સના સંકલ્પને પ્રતિપાદિત કરવાનો પ્રયાસ કર્યો હતો. બાઈટ : ભગીરથસિંહ ગોહિલ, નાયબ પોલીસ અધિક્ષક, ચીખલી વિભાગ, નવસારી
0
comment0
Report
DADHRUVGIRI AJAYGIRI GOSWAMI
Sept 27, 2025 10:48:52
Dahod, Gujarat:સ્લગ- લૂંટના આરોપી ઝડપાયા એન્કર- બંદૂક બતાવી લૂંટને અંજામ આપતા આમલી ખજુરીયા ગેંગના સગા બે ભાઈઓ ઝડપાયા વીઓ 1- દાહોદના નવાગામ નજીક થયેલી મહિલા જોડેની લૂંટના ખજુરિયા ગેંગના 2 આરોપીઓને લૂંટેલા સોનાના દાગીના સાથે એલસીબી પોલીસે ઝડપી પાડ્યા.દાહોદ જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી લૂંટ, ધાડ, બાઈક ચોરી અને ઘરફોડ ચોરીઓની ઘટનાઓ બનતી રહી છે. જેમાં કેટલાક બનાવોમાં આરોપીઓને પકડી પાડવામાં પોલીસને સફળતા મળતી હોય છે. તેવી જ રીતે દાહોદ જિલ્લાના નવાગામ અને જુનાપાણી ગામ નજીક બંદૂકની અણીએ બનેલી લૂંટની ઘટનાએ દાહોદ જિલ્લામાં ચકચાર મચાવી દીધી હતી. વીઓ 2- તેને લઈને પોલીસ દ્વારા LCB, SOG સહિતની અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી.જેમાં બંદૂક બતાવી અવાવરું જગ્યાના એકલદોકલ રસ્તાઓ ઉપર નકાબપોષ બનીને ખાસ કરીને મહિલાઓને લૂંટતી ગેંગના સભ્યોને ગણતરીના દિવસોમાં ઝડપી પાડવામાં આવ્યા હતા. વીઓ 3- 18 દિવસ અગાઉ દાહોદ જિલ્લાના નવાગામના ઉગમણા ફળીયા નજીક રાજન સળિયા પલાસ અને તેના અન્ય 4 સાગરીતો સાથે બે મોટરસાઇકલ પર આવ્યા હતા. એક યુવક તેની પત્નીને લઈને બાઈક ઉપર જઈ રહ્યો હતો ત્યારે તેની બાઈક રોકી તમંચો બતાવ્યો હતો. ત્યારબાદ બાઈક ચાલકની પત્નીના ગળામાં પહેરેલો સોનાનો દોરો અને કાનમાં પહેરેલી સોનાની બુટ્ટીઓ તેમજ બાઈક ચાલક પાસેથી રોકડા રૂપિયા પડાવી ભાગી ગયા હતા. વીઓ 4- તેના બાદ,6 દિવસ પહેલાં રાજન સળિયા પલાસ અને દીવાન સળિયા પલાસ – આ બંને ભાઈઓ અને તેમનો એક સાગરિત મળી GJ20 AN 5931 નંબરની બાઈક પર સવાર થઈ, અને તેમના બીજા સાગરિતની બાઈક લઈને લૂંટના ઇરાદે નીકળ્યા હતા. કતવારા પોલીસ સ્ટેશન હદમાં આવેલા જુનાપાણી ગામ નજીક, રંભાપૂર ગામેથી બાઈક પર સવાર થઈ દાહોદ હોસ્પિટલના કામે માતા અને પુત્ર જઈ રહ્યા હતા.તે સમયે બે બાઈકો પર આવેલા ત્રણ લોકોએ બંદૂક બતાવી તેમને લૂંટી લીધા હતા. બાઈક ચાલક પુત્ર મહેશ રૂપસિંગ સાબલીયાને બંદૂક બતાવી રોકાવી તેની પાસેથી રોકડા રૂપિયા લઈ લીધા હતા.ત્યારબાદ બાઈક પાછળ બેઠેલી તેની 65 વર્ષીય માતા સનુબેન રૂપસિંગ સાબલીયાને બંદૂક બતાવી તેના ગળામાં પહેરેલો સોનાનો મંગળસૂત્ર અને કાનમાં પહેરેલી સોનાની બુટ્ટીઓ ધોળા દિવસે લૂંટી લીધા હતા. વીઓ 5- આ બનાવને લઈને કતવારા પોલીસ, LCB, SOG તેમજ ડિવિઝનના DYSP પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આ લૂંટની ઘટનાનો વિડિઓ સોશિયલ મીડિયા પર વાયરલ થવા પામ્યો હતો. પોલીસએ અલગ અલગ ટીમો બનાવીને ધોળા દિવસે બંદૂકની અણીએ લૂંટ ચલાવતી ખજુરિયા ગેંગના સભ્યોને ખાનગી બાતમીના આધારે ઝડપી પાડ્યા હતા. વીઓ 6- આમાં રાજન પલાસનો ગુનાહિત ઇતિહાસ રહેલો છે. તેણે અગાઉ દાહોદ જિલ્લાના જેસાવાડા, ગરબાડા, ફતેપુરા, દાહોદ ટાઉન બી ડિવિઝન, લીમખેડા જેવા પોલીસ મથકોની હદમાં હત્યા, લૂંટ, ઘરફોડ, ચોરી અને મારામારી જેવા ગુનાઓને અંજામ આપ્યો છે. તેનો બીજો પકડાયેલો ભાઈ દીવાન પલાસનો પણ ગુનાહિત ઇતિહાસ રહેલો છે. તેણે પણ દાહોદ જિલ્લાના જેસાવાડા, રણધીકપુર, ફતેપુરા, દાહોદ રૂરલ, લીમડી, પીપલોદ અને દાહોદ ટાઉન બી ડિવિઝન જેવા પોલીસ મથકોની હદમાં હત્યા, લૂંટ, ઘરફોડ, ચોરી અને મારામારી જેવા ગુનાઓને અંજામ આપ્યો છે. વીઓ 7- પકડાયેલા ખજુરિયા ગેંગના સભ્યોની મોડસ ઓપરંડી એવી છે કે તેઓ પોતાના સાગરીતો સાથે ભેગા મળી દિવસ દરમ્યાન બંધ મકાનોની રેકી કરે છે. નક્કી કરેલા ટાર્ગેટ મુજબ રાત્રે બંધ મકાનના તાળા તોડી અંદર પ્રવેશી ઘરફોડ ચોરી કરે છે. તેમજ એકાંત રસ્તાઓ પર અવરજવર કરતા રાહદારીઓને રોકી, બંદૂકની અણીએ સોનાચાંદીના દાગીના તેમજ રોકડ રકમની લૂંટ ચલાવી નાસી જવાની ટેવ ધરાવે છે. બાઈટ- રવિરાજસિંહ જાડેજા (દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક)
0
comment0
Report
PTPremal Trivedi
Sept 27, 2025 10:48:09
Patan, Gujarat:એન્કર.. પાટણ જિલ્લા ખરીદ અને વેચાણ સંઘ ની આજ રોજ 25 મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી જેમાં મંત્રી બળવંત સિંહ રાજપૂત ઉપસ્થિત રહ્યા હતા આ સભામાં ખેડૂતો ને પ્રાકૃતિક ખેતી કરવા પર ભાર મુકવામા આવ્યો હતો તો સાથે સહકારી ક્ષેત્રમા છેલ્લા વર્ષો મા ઘણી પ્રગતિ કરવામાં આવી છે અને આગળ પણ શું કરી શકાય તે અંગે માર્ગ દર્શન પૂરું પાડવામા આવ્યું હતું વીઓ.. પાટણ ખાતે આજે પાટણ જિલ્લા ખરીદ અને વેચાણ સંઘ લી. ની 25 મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી જેમાં બળવંતસિંહ રાજપૂત ના અધ્યક્ષ સ્થાને 25 મી સાધારણ સભા મળી હતી જેમાં ઝેર મુક્ત અનાજ માટે પ્રાકૃતિક ખેતી પર ભાર મુકવામાં આવ્યો હતો રાજ્ય પાલ જ્યારે ખેડૂતો ને પ્રાકૃતિક ખેતી તરફ વળવા માટે પ્રોત્સાહન આપી રહ્યા છે ત્યારે ખેડૂતોએ પણ તે તરફ આગળ વધી સારુ અનાજ મળી રહે તે માટે ના પ્રયત્નો કરવા આહવાન કરવામાં આવ્યું હતું સાથેજ સહકારી ક્ષેત્ર મા અનેક ઘણી પ્રગતિ થઇ છે અને આગળ પણ શું કરી શકાય તેમાટે પણ ચર્ચાઓ કરવામાં આવી હતી તો સાથે ખેડૂતો ના વિવિધ પ્રશ્નો અંગે પણ વાર્તા લાપ કરવામાં આવ્યો આ પ્રસંગે ઉપસ્થિત મંત્રી બાળવંત સિંહ રાજપુતે જણાવ્યું હતું કે આજે જિલ્લાસંઘ ની 25 મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ જેમા જિલ્લા ના તમામ ખેડૂત આગેવાનો, સભ્યો મોટી સંખ્યા મા હાજર રહ્યાં આજે આ સંસ્થા ને 25 વર્ષ પૂર્ણ થયાં તમામ લોકો નો સારો સહકાર મળ્યો તેમનો દિલ થી આભાર વ્યક્ત કરું છું વડા પ્રધાન નરેન્દ્ર મોદીજીએ સમગ્ર ભારત મા સહકાર 2021 મા આખું ખાતું આપડું ડેવલોપમેન્ટ કર્યું છે જેમાં ગૃહ મંત્રી અમિત શાહ ને સહકાર મંત્રી તરીકે ની જવાબદારી આપી છે ત્યારે છેલ્લા ચાર વર્ષ મા આ ક્ષેત્ર મા અનેક ઘણો જોશ નો વધારો થયો છે સહકાર મા અનેક ઘણી શું પ્રવૃત્તિ કરી શકાય જેના થકી ખેડૂતો ને લાભ થઇ શકે ખેડૂતો ને પોષણ ક્ષમ ભાવ મળી રહે છે તેમાં કેવી રીતે વધારો થાય એને કેવા પ્રકાર નું માર્ગ દર્શન આપી શકાય તે માટે ગુજરાત સરકાર અને ભારત સરકાર આજે કરી રહી છે આગામી સમય મા ઉત્તર ગુજરાત મા અનેક એગ્રો પાર્ક બનશે જેને લઇ ગુજરાત અને ઉત્તર ગુજરાત ના ખેડૂતો ને મોટો ફાયદો થવા નો છે તેમ જણાવ્યું હતું બાઈટ. 1.બળવંત સિંહ રાજપૂત. મંત્રી બાઈટ 2.કરશનસિંહ જાડેજા . ખેડૂત બાઈટ 3.મનીષ ભાઈ પ્રજાપતિ. ખેડૂત
0
comment0
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
Sept 27, 2025 10:06:07
Rajkot, Gujarat:REP_SAHIL_SAPPA FEED_VIA_2C APPROVED_GAURAVBHAI BYTE_1_AND_VISUAL એંકર... રાજકોટના નીલ સિટી ક્લબમાં હિન્દુ સંગઠનો સાથે ઇન્દ્રનીલ રાજયગુરૂની બબાલનો મામલો... નીલ સિટી ક્લબમાં વિધર્મી મામલે ચેકીંગ જેવા ગયેલ પરેશભાઈ રૂપારેલિયાનું નિવેદન..અમે બધાજ ડાંડીયા આયોજનમાં વિધર્મીને એન્ટ્રી આપવામાં આવે છે કે નહીં તેને લઈ ચેકીંગ કરવા જતા હોઈએ છીએ જેના ભાગ રૂપે અમે ગઈકાલ નીલ સિટી ક્લબમાં પણ ગયા હતા... નીલ સિટી કલબ વિધર્મી એન્ટ્રી ને લઈ ચેકીંગ કરવા જતા ત્યાંના આયોજક ઇન્દ્રનીલભાઈ રાજ્યગુરૂ સાથે બબાલ થઈ હતી તેમણે ઘર્ષણ કરવા જેવું વર્તન કર્યું હતું.. ઇન્દ્રનીલભાઈ રાજ્યગુરૂ કહ્યું કે તમે ભાજપના હાથા બનીને આવ્યા છો તો મારું કહેવું છે અમે કોઈના હાથા નથી vhp સ્વતંત્ર હિંદુવાદી સંગઠન છે અને રહેશે... ડાંડીયામાં વિધર્મીના આવવાથી લવજીહાદના બનાવો વધે છે..ઇન્દ્રનીલ ભાઈ એ એવું કહ્યું હતું કે અંદર ૧૫૦ વિધર્મી છે તમે સામનો કરી શકશો તો મારું કહેવું એવું હતું કે ૧૫૦ નહીં વધુ હશે તો પણ vhp તેની સાથે ઘર્ષણ કરવા તૈયાર છે ... બાઈટ: પરેશભાઈ રૂપારેલિયા
0
comment0
Report
MDMustak Dal
Sept 27, 2025 10:04:44
Jamnagar, Gujarat:તા.27-09-2025 રિપોર્ટર : મુસ્તાક દલ...જામનગર સ્ટોરી ટાઇટલ : મણિયારો રાસ (પ્રાચીન ગરબી) Slug : 2709 ZK JMR MANIYARO RAAS ફોર્મેટ : PKG લોકેશન : જામનગર એન્કર : જામનગરમાં આઈ શ્રી સોનલ માતા નવરાત્રિ સમિતિ દ્વારા છેલ્લા 35 વર્ષથી માતાજીની ગરબીનું આયોજન કરવામાં આવે છે. ગઢવી સમાજ દ્વારા આ ગરબીનું આયોજન કરવામાં આવે છે. જેમાં બાળાઓ દ્વારા ત્રિશુલ રાસ જ્યારે પુરુષ દ્વારા વિશ્વ પ્રખ્યાત મણિયારો રાસ રમવામાં આવે છે. જેને જોવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે. વીઓ 1: જામનગર સહિત સમગ્ર રાજ્યમાં હાલ નવરાત્રીનો પવિત્ર તહેવાર ચાલી રહ્યો છે. ઠેર ઠેર શેરી ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. જામનગરમાં એવા અનેક શેરી ગરબા છે જેનું છેલ્લા 30 થી 50 વર્ષથી આયોજન કરવામાં આવી રહ્યું છે. આ ગરબા એટલા માટે પણ પ્રખ્યાત છે કારણ કે આજે પણ અહીં આપણી સંસ્કૃતિની ઝલક જોવા મળે છે. આવા જ એક ગરબાનું આયોજન આઇ શ્રી સોનલ માતા નવરાત્રિ સમિતિ દ્વારા કરવામાં આવે છે. અહીં બાળાઓ દ્વારા ત્રિશુલ રાસ તથા પુરુષો દ્વારા મણિયારા રાસ દ્વારા માતાજીની આરાધના કરવામાં આવે છે. વીઓ 2: જામનગરના દિગ્વિજય પ્લોટ 49 ના છેડે સ્થિત સોનલ માં મંદિરમાં યોજાતા આ મણિયારો રાસ જોવા મોટી સંખ્યામાં લોકો આવે છે. મણિયારો રાસ જોઇને થોડીવાર માટે લોકો મંત્રમુગ્ધ થઇ જાય છે. મણીયારા રાસની વિશિષ્ટતા એ છે કે એ વીર રસનો રાસ છે. મણિયારો રાસ જોતાં લોકો એકદમ ઉત્સાહમાં આવી જાઈ છે. આ રાસમાં તાલ, તબલા અને ગાયકો ગાતા હોય ત્યારે કોઈ પણ લોકોને જોમ ચડી જાય છે. વીઓ 3: યુવાનો આ મણીયારા રાસની ચાપકી મારી તેમજ અલગ-અલગ 8 થી 10 સ્ટેપમાં ઢોલના તાલેથી રમતા હોય છે. જે બહુ અઘરો હોય છે. તેમાં બેસીને ઉભું થવું પાછુ ઉભું થવું તે રાસની ખાસિયત છે જેને વીરરસ કહેવામાં આવે છે. આ મણિયારો રાસ જોવા લોકો દૂર દૂરથી ઉમટી પડે છે. બાઈટ 1: દેવીદાન ગઢવી, પ્રમુખ , આઈ શ્રી સોનલ માતા નવરાત્રિ સમિતિ બાઈટ 2: મયુરદાન ગઢવી, ખેલૈયા બાઈટ 3: રાહુલ ગઢવી, ખેલૈયા
0
comment0
Report
BPBurhan pathan
Sept 27, 2025 09:47:27
Anand, Gujarat:એન્કરઃ માં આદ્યશક્તિની આરાધના નવરાત્રીમાં હવે ગરબા પાર્ટી પ્લોટ પર પહોંચી ગયા છે. ત્યારે આણંદ શહેરમાં જીટોડીયા રોડ પર આવેલી વિશ્રુત પાર્ક સોસાયટીમાં વર્ષોથી પરંપરાગત સોસાયટી ગરબાઓ જળવાઈ રહ્યા છે,અને ઝાકઝમોળ શેરી ગરબાની રમઝટ બોલાવી રહ્યા છે. વીઓઃ- આણંદ શહેરની વિશ્રુત સોસાયટીમાં ગરબાનુંં આયોજન કરવામાં આવે છે,જેમાં સોસાયટીમાં રહેતી મહિલાઓ,.યુવતી અને યુવકો બાળકો ગરબાની રમઝટ બોલાવે છે,મહિલાઓનું કહેવું છે કે જે મજા પોતાનાં લોકોની વચ્ચે રહીને ગરબા રમવામાં આવે છે,એટલો આનંદ પાર્ટી પ્લોટનાં ગરબામાં આવતો નથી,શેરી અને સોસાયટી ગરબાઓમાં જે મઝા છે,તે કયાંય નથી જેથી અમો અમારી સોસાયટીમાંજ સાથે ભેગા મળીને ગરબા રમવાનો આનંદ માણીયે છીએ.અહીયાં બાળાઓ તેમજ વ્યસ્ક મહિલાાઓ પણ ગરબામાં જોડાય છે,અને માથા પર માંડવી લઈને ગરબાની રમઝટ માણે છે,જયારે પરિવારનાં વડીલો પણ બેસીને ગરબા જુવે છે,જેનાં કારણે પોતીકાઓની વચ્ચે ગરબાની મઝા જ કંઈ ઓર હોય છે,.દર વર્ષે પરંપરા અનુસાર અહીયાં શેરી ગરબાની રમઝટ જામી રહી છે, બાઈટઃ તોરલ પટેલ (સ્થાનિક) બુરહાન પઠાણ ઝી મીડિયા આણંદ
1
comment0
Report
SVSANDEEP VASAVA
Sept 27, 2025 09:47:10
Surat, Gujarat:એન્કર... દિવ્યાંગ જેને (પ્રભુજી) તરીકે ઉપનામ સુરતની સામાજિક સેવાકિય સંસ્થા આપ્યું છે. સંસ્થામાં રહેતા શારીરિક તેમક માનસીક દિવ્યાંગો ને ગરબા રમવા માટે આમંત્રિત કરાયા હતાં, સંસ્થા આગેવાનો મોટી સંખ્યામાં દિવ્યાંગો ને લઈ ને ગરબે ઘૂમ્યા, દિવ્યાંગોને પરંપરાગત પરિધાન સાથે ગરબે ધૂમતા અનોખી ખુશી જોવા મળી. સુરત ના કીમ ગામે સંસ્થા ની સેવાકિય કાર્યને લોકો સુધી પહોંચવા હિતેચ્છુએ દિવ્યાંગો સાથે ગરબા રમી નવરાત્રીની અનોખી ઉજવણી કરી. વિઓ... નવરાત્રી માં આમ તો આયોજકો ગરબા રસિકો માટે સેલિબ્રિટી સ્ટાર્સ ને બોલાવતા જોવા મળે છે. પરંતુ સુરત ના કીમ ગામે શેરી ગરબા માં દિવ્યાંગ (પ્રભુજી) ઓને બોલાવવામાં આવ્યા હતા. કીમ ગામે આવેલા સ્વાગત રો હાઉસ સોસાયટીમાં માં શેરી ગરબા નું આયોજન કરવામાં આવ્યું છે. જ્યાં સેવા કાર્ય નો અનોખો સંદેશ લોકો સુધી પહોંચે તે માટે દિવ્યાંગો ને ગરબા રમવા માટે બોલાવવા માં આવ્યા હતા. કામરેજ ખાતે આવેલ આશીર્વાદ માનવ સેવા મંદિર માં દિવ્યાંગો ની સેવા કરવામાં આવે છે. બિનવારસી માનસીક શારીરિક દિવ્યાંગ લોકો ની સેવા કરવામાં આવે છે. સંસ્થા માં અનેક દિવ્યાંગો ને સેવા આપવામાં આવી રહી છે. આજ સેવાકીય કાર્યથી પ્રભાવિત થયેલ કીમ રહીસે દિવ્યાંગો ને ગરબા રમવા માટે સંસ્થા ના સંચાલક ને રજુઆત કરી હતી. મુખ્યત્વે ભીડભાડ વારી જગ્યાએ આટલી મોટી સંખ્યામાં દિવ્યાંગો ને લઈ ને જવું તેમના સાચવવા ખુબજ મુશ્કેલી રહેતી હોય છે. પરંતુ સોસાયટીમાં ના સંચાલકોએ આ તમામ દિવ્યાંગો ને સાચવવા જવાબદારી લીધી હતી. અને તેમના સેવાકીય કાર્ય ને તેમજ પરંપરાગત ગરબા સાથે સેવાકીય કાર્ય ને લોકો સુધી પહોંચાડવા નવરાત્રી ના પાવન પર્વ નિમિત્તે બોલાવવામાં આવ્યા હતા. ૮૦ જેટલા દિવ્યાંગ (પ્રભુજી) સાથે શેરી ગરબા ખાતે પહોંચ્યા હતા. પરંપરાગત પરિધાન સાથે દિવ્યાંગો ગરબે ગુમતા જોવા મળ્યા હતા. ગરબે ગુમતા દિવ્યાંગો અને તેમને જોનારા તમામ લોકોના મુખ પાર અનોખી હર્ષ ખુશી ની લાગણીઓ જોવા મળી હતી. બાઈટ :- દિનેશ ભાઈ હીરપરા (શેરી ગરબા આયોજક-કીમ)
0
comment0
Report
Navaratri 2025
Advertisement
Back to top