Back
सुरत लिंबायत बजरंगनगर में महिला हत्या के आरोपों से सनसनी
CPCHETAN PATEL
Sept 27, 2025 12:03:52
Surat, Gujarat
સુરત ::- લિંબાયત ના બજરંગનગર ની ધટના.
ગઈ કાલે થયેલા એક મહિલા ના આપઘાત બાદ મામલો બિચકાયો
મહિલા ધરે ગળે ફાંસો ખાધેલી હાલતમાં પરિવારજનો હોસ્પિટલ લઈ ગયા હતા
મહિલા નું મોત નહીં પણ હત્યા કરવામાં આવી હોવાના આરોપ થી બબાલ થઈ
મહિલાના પરિવાર ના અને સમાજ ના લોકો મહિલાના સાસરે પહોચી બબાલ કરી
મોત થયેલ મહિલા ના પતિ અને તેની બહાને ઘરે મારવા ફરી વળ્યા.*
મામલો ઉગ્ર થતા પોલીસ કાફલો ધરણા સ્થળે પહોચ્યો હતો.
પોલીસ ની હાજરીમાં પણ પરિવારના લોકોને માર મારવામાં આવે છે.
પોલીસની ગાડી રોકી ગાડી માંથી બહાર કાઠી ધુલાઈ કરી.
હાલ પોલીસ ઘટના સ્થળે પહોંચી સમગ્ર મામલે કામ શરૂ કર્યું.
બબલો ઉગ્ર થતા પોલીસે બળ પ્રયોગ કરવો પડ્યો હતો.
હાલમાં મામલો થાળે પાડી પોલીસે તપાસ શરૂ કરી.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
AKAtul Kumar Yadav
FollowSept 27, 2025 15:17:170
Report
KRKishore Roy
FollowSept 27, 2025 15:17:070
Report
GPGaurav Patel
FollowSept 27, 2025 13:30:150
Report
GPGaurav Patel
FollowSept 27, 2025 13:30:070
Report
RKRaj Kishore Soni
FollowSept 27, 2025 12:47:040
Report
CPCHETAN PATEL
FollowSept 27, 2025 12:46:550
Report
HPHital Parekh
FollowSept 27, 2025 12:16:550
Report
AKArpan Kaydawala
FollowSept 27, 2025 12:03:570
Report
GPGaurav Patel
FollowSept 27, 2025 11:15:100
Report
DPDhaval Parekh
FollowSept 27, 2025 10:50:050
Report
DADHRUVGIRI AJAYGIRI GOSWAMI
FollowSept 27, 2025 10:48:520
Report
PTPremal Trivedi
FollowSept 27, 2025 10:48:090
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowSept 27, 2025 10:06:070
Report
MDMustak Dal
FollowSept 27, 2025 10:04:440
Report