Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Surat395002
सूरत ने ग्रीन व्हीकल पॉलिसी लागू कर दी; ईवी-CNG को बढ़ावा
CPCHETAN PATEL
Sept 11, 2025 03:04:23
Surat, Gujarat
સુરત બ્રેક વડાપ્રધાન નરેન્દ્રમોદી નો જન્મદિન સુરતીઓ યાદગાર બનાવશે ગ્રીન વ્હીકલ પોલિસીનું 17મીએ લોન્ચિંગ અમલ કરનાર સુરત મ્યુનિ. દેશમાં પ્રથમ ગ્રીન ગ્રોથ ઇનિશિએટિવ" હેઠળ આ પોલિસી બનાવવાની જાહેરાત કરી હતી પોલિસી ભારત સરકાર, ગુજરાત સરકાર અને GIZ જેવા આંતરરાષ્ટ્રીય નિષ્ણાતોની મદદથી તૈયાર કરવામાં આવી સુરત મહાનગરપાલિકાએ "ગ્રીન વ્હીકલ પોલિસી" અમલમાં મૂકીને એક ક્રાંતિકારી પહેલ ઈલેક્ટ્રિક, CNG સહિતના વાહનોને પ્રોત્સાહન આપવા પોલિસી બનાવાઈ ડીઝલ-પેટ્રોલ આધારિત વાહનોને ધીરે ધીરે શહેરી વિસ્તારોમાંથી દૂર કરાશે પોલિસી અંતર્ગત ઇ-વાહનો ખરીદનારને વિવિધ ઇન્સેન્ટિવ અપાશે વ્હીકલ ટેક્સમાં રાહત, પાર્કિંગ ફ્રી, પર્યાવરણ ચાર્જમાંથી મુક્તિ હશે દર સ્ક્વેર કિલોમીટરે ચાર્જિંગ સ્ટેશનોની સુવિધાઓ વિકસાવવામાં આવશે ડીઝલ-પેટ્રોલ આધારિત વાહનોને ધીરે ધીરે શહેરી વિસ્તારોમાંથી દૂર કરવામાં આવશે ટ્રાફિક નિયમન અને વાહન પરિવહન માટે નવી માર્ગદર્શિકા બનાવવામાં આવશે સુરતને પર્યાવરણ સંરક્ષણના ક્ષેત્રમાં દેશના અગ્રણી શહેરોમાંથી એક બનાવશે વન ટુ વન..શાલીની અગ્રવાલ..મ્યુ.કમિશનર સુરત
9
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
GPGaurav Patel
Sept 11, 2025 06:02:26
Ahmedabad, Gujarat:
લોકસભા નેતા વિપક્ષ રાહુલ ગાંધી આવતીકાલે ગુજરાત પ્રવાસે કોંગ્રેસના જિલ્લા પ્રમુખોને રાહુલ ગાંધી નેતાગીરીના પાઠ શીખવશે જૂનાગઢમાં ચાલી રહેલ કોંગ્રેસના જિલ્લા પ્રમુખોના ટ્રેનિંગ કેમ્પમાં ઉપસ્થિત રહેશે આ અગાઉ પણ રાહુલ ગાંધી જિલ્લા પ્રમુખને પ્રશિક્ષિત કરી ચૂક્યા છે આવતીકાલે બપોરે ૧ કલાકે કેશોદ એરપોર્ટ પર ઉતરશે જૂનાગઢમાં ટ્રેનિંગ કેમ્પમાં હાજરી આપી સાંજે પોરબંદરથી દિલ્લી જવા રવાના થશે કોંગ્રેસના જિલ્લા પ્રમુખોનો ૧૦ દિવસીય ટ્રેનિંગ કેમ્પ જૂનાગઢમાં ચાલી રહ્યો છે
2
comment0
Report
PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
Sept 11, 2025 05:30:15
Modasa, Gujarat:
બ્રેકીંગ - અરવલ્લી બાયડના આંબલિયારા નજીક કાર અને બાઈક વચ્ચે સર્જાયો અકસ્માત જીઈબી સબસ્ટેશન નજીક સર્જાયો અકસ્માત અકસ્માતમાં ત્રણ લોકોના મોત બાઈક પર જઈ રહેલા પતિ-પત્ની અને બાળકનું મોત કાર સાથે ટક્કર થયા બાદ બાઈકમાં લાગી આગ કારનો ચાલક કાર મૂકીને થયો ફરાર બાઈક ચાલકનું ઘટના સ્થળે મોત જ્યારે પત્ની અને બાળકનું સારવાર અર્થે ખસેડતા મોત સમગ્ર મામલે પોલીસે વધુ કાર્યવાહી હાથધરી
0
comment0
Report
CPCHETAN PATEL
Sept 11, 2025 04:34:33
Surat, Gujarat:
સુરત બ્રેક ઓર્ગન ડોનેટ સીટી સુરતમાં વધુ એક બ્રેઇન ડેડ યુવાન ના અંગોનું દાન બે કિડની, લીવર થકી 3 લોકોને નવું જીવન મળ્યું ધર્મેન્દ્રકુમાર નિશાદ ઘરના દાદર પરથી પડી ગયા હતા માથાના ભાગે ઇજા પહોંચતા વરાછાની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો રિપોર્ટ કઢાવતા ધર્મેન્દ્ર બ્રેઇન્ડેડ હોવાનું સામે આવ્યું હતું પરિવારજનોને સમજાવ્યા બાદ તેમના અંગોનું દાન કરાવ્યું
4
comment0
Report
DRDarshal Raval
Sept 11, 2025 04:34:26
Ahmedabad, Gujarat:
સુઇગામ બેટમાં ફેરવાયેલા સુઇગામ વિસ્તાર માં પાણી ઓસરવાના થયા શરૂ પાણી ઓસરતા તંત્ર લાગ્યું કામે બંધ રસ્તાઓ શરૂ કરવાનું કામ શરૂ ભાભર થી કટાવ થી મોરવાડા જતા રસ્તા પર કામ શરૂ કટાવ થી મોરવાડા વચ્ચે થોડા સમય પહેલા રસ્તાનું કામ શરૂ કરાયું હતું વરસાદ વચ્ચે પાણી ભરાતા કામ બંધ કરાયું હતું હવે પાણી ઓસરતા અને વરસાદ બંધ રહેતા ફરી કામ શરૂ કરાયું વાહન વ્યવહાર પૂર્વવત થઈ શકે માટે તંત્ર દ્વારા ત્વરિત કામ હાથે લેવાયુ કોન્ક્રીટ પર પાવડર મટીરીયલ નાખી નવો રસ્તો બનાવવાનું કામ પુરજોશમાં કેટલાક સ્થળે રસ્તા ની બાજુમાં માટી ધોવાઈ ગયા અને ખાડા પડયાનું આવ્યું સામે તો ખેતરોની વોલ પણ તૂટી હોવાનું નજરે પડ્યું તમામ જગ્યા પર તંત્ર દ્વારા કામ હાથ લેવાયુ વિઝ્યુલ. વોકથરુ અને મજદૂર બાઈટ સલગ. રોડ વર્ક ફીડ. લાઈવ કીટ
4
comment0
Report
CPCHETAN PATEL
Sept 11, 2025 04:34:16
Surat, Gujarat:
સુરત બ્રેક રાંદેર પોલીસ મથકમાં ફોટો શૂટ કરાવવાનું યુવકને પડ્યુ ભારે યુવકે પીએસઆઇ ની ખુરશી પર બેસી રીલ બનાવી હતી યુવાન કલરકામ કરવા રાંદેર પોલીસ મથકે આવ્યો હતો પોલીસે યુવકને શોધી કાઢી માફી મગાવી રીલ બનાવવાની ઘેલછા માં યુવક પીએસઆઇ ની ખુરસી પર બેસી ગયો હતો
4
comment0
Report
SKSantosh Kumar
Sept 11, 2025 04:06:11
Noida, Uttar Pradesh:
ZN_PRASHANT_NEPAL_INP_TU       नैशनल से ड्रेग करें Nepal_Indian_Wt Prashant Jha सोमवार से नेपाल के काठमांडू में फंसे भारतीय आज त्रिभुवन एयरपोर्ट के खुलते ही इंडिया जाने के लिए पहुंच गए। - एयरपोर्ट पर भीड़ देखिये। यह भीड़ वापसी के लिए एयरपोर्ट पहुंची है । इंडिया जाने वाले लोग कहते है कि पशुपतिनाथ दर्शन के लिए आये और 4 दिन बाद लौट रहे हैं। कई यात्रियों ने बताया कि फ्लाइट कल की थी लेकिन कैंसिल होने के बाद भयभीत था कि क्या होगा। लेकिन आज फ्लाइट शुरू होते ही एयरपोर्ट आ गए हैं। - Wt byte यात्री
1
comment0
Report
PTPremal Trivedi
Sept 11, 2025 03:16:02
Patan, Gujarat:
એન્કર.. સાંતલપુર તાલુકા બે દિવસ આકાશી આફત રૂપી વરસાદ વરસતા તાલુકા ના અનેક ગામો પાણી મા ગરકાવ થઇ જવા પામ્યા હતા અને ચારે તરફ પાણી જ પાણી જોવા મળ્યું હતું અને ધીરે ધીરે પાણી ઓસરતા તારાજી ના દ્રશ્યો સામે આવવા પામ્યા હતા પાણી ના ધસ મસ્તા પ્રવાહ મા પશુ ધન તણાઈ ગયું ખેતરો બેટ મા ફેરવાઈ જતા મોટી નુકશાની ગ્રામજનો ને થવા પામી છે ત્યારે ઝી 24 કલાક ની ટીમ દ્વારા સાંતલપુર તાલુકા ના મઢુત્રા ગામે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ માટે પહોંચતા બે દિવસ વીતી ગયા હોવા છતાં પણ કેટલાય વિસ્તારો માંથી પાણી ઓસર્યા નથી જે ને લઇ લોકો ની હાલત દઈનીય બનવા પામી છે ત્યારે હવે સરકાર સહાય કરે તેવી અસરગ્રસ્ત લોકો માંગ કરી રહ્યા છે વીઓ.. પાટણ જિલ્લાના છેવાડા ના સાંતલપુર અને રાધનપુર તાલુકામાં છેલ્લા બે દિવસથી ધોધમાર વરસાદ વરસવાના પગલે ચારે તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે તો સાંતલપુર પંથકમાં અનેક ગામો હજુ પણ સંપર્ક વિહોણા બનવા પામ્યા છે તો કેટલાક ગામો મા પાણી ઘૂસી જતા બેટ જેવી પરિસ્થિતિ સર્જાવવા પામી છે ત્યારે જી 24 કલાકની ટીમ ઝીરો ગ્રાઉન્ડ રિપોર્ટ માટે સાંતલપુર તાલુકાના મઢુત્રા ગામે પહોંચી હતી ત્યારે ગામમાં અનેક મકાનો પાણીમાં હજુ પણ ગરકાવ રહેવા પામ્યા છે તો સાથે ઉપરવાસમાંથી પાણીનું વહેણ અને ધોધમાર વરસાદને લઈને ઘરોમાં પાણી ઘૂસી જતા ઘરવખરી સહિત અનાજને પણ મોટું નુકસાન થવા પામ્યું છે તો કેટલાક પરિવારો ની તો ઘરવખરી અને અનાજ પણ તણાઈ જવા પામ્યું છે જેને લઇને પરિવારોની હાલત કફોડી બનવા પામી છે તો વાડામાં બાંધેલ પશુઓ પણ પાણીમાં તણાઈ જવા પામ્યા છે હાલમાં પરિવારોની હાલત ઉપર આભ અને નીચે ધરતી જેવી થવા પામી છે સરકાર હવે કોઈ તાત્કાલિક ધોરણે સહાય જાહેર કરે તેવી માંગ કરી રહ્યા છે બાઈટ. Wkt પ્રેમલ ત્રિવેદી પાટણ બાઈટ. 1.ભોમિ બેન આહીર. અસરગ્રસ્ત બાઈટ. 2.ભારુ ભાઈ આહીર. અસરગ્રસ્ત
6
comment0
Report
CPCHETAN PATEL
Sept 11, 2025 03:04:32
Surat, Gujarat:
સુરત બ્રેકિંગ સુરતના 300 શિક્ષકોને રૂ.2-2 હજારનો દંડ ધોરણ-10 અને 12ના પેપર ચકાસણીમાં ગંભીર ભૂલો. માર્ક મૂકી અને સરવાળા ગણવામાં બેદરકારી. પુનઃમૂલ્યાંકન દરમિયાન ભૂલ મળી. જવાબ સાચો હોવા છતાં માર્ક્સ નહીં મળ્યા. 300 શિક્ષકોની યાદી તૈયાર કરી. દરેકને રૂ.2,000 દંડ ફટકારાયો, કાર્યવાહી શિક્ષાત્મક નિયમ મુજબ.
8
comment0
Report
RTRAJENDRA THACKER
Sept 11, 2025 02:31:59
Sadhara, Gujarat:
કચ્છ : *લખપતમાં કુંડી ધોધ ધોધમાર* *કચ્છમાં સાર્વત્રિક વરસાદથી ધરા તૃપ્ત થઇ છે, ત્યારે કુદરતી દ્રશ્યો પણ જીવંત થયા છે* *લખપત તાલુકામાં માણકાવાંઢના નરા પાસેનો કુંડી ધોધ ધોધમાર વહી નીકળ્યો હતો* *કુદરતી સૌંદર્ય સાથે પથ્થરો ઉપરથી વહેતા પાણીના ધોધે પ્રકૃતિને સોળે શણગાર કર્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા*
4
comment0
Report
RTRAJENDRA THACKER
Sept 11, 2025 02:31:45
Sadhara, Gujarat:
કચ્છ : સ્થાનિક યુવાનોની જાગૃતિથી ફતેહગઢ મંદિરના પૂજારી સુરક્ષિત બહાર કઢાયા સ્થાનિક પદાધિકારી અને યુવાનો એ માનવતાનું કાર્ય કર્યું રાપર તાલુકાના ફતેહગઢ ગામે ભારે વરસાદને કારણે બનીયેશ્વર મહાદેવ મંદિરના ચારેબાજુ પાણી ભરાઈ જવાથી મંદિરના પૂજારી ભારતી બાપુ ફસાઈ ગયા હતા. પરિસ્થિતિ ગંભીર બનતા તાત્કાલિક રેસ્ક્યુ કામગીરી હાથ ધરવામાં આવી. તાલુકા પંચાયત રાપર ના ઉપપ્રમુખ ભાવેશભાઈ પટેલ, ફતેહગઢ ગ્રામ પંચાયતના સરપંચના પ્રતિનિધિ રમેશભાઈ દાફડા તેમજ ગામના યુવાનોની મહેનતથી પૂજારી ભારતી બાપુને સુરક્ષિત રીતે મંદિરમાંથી બહાર કાઢવામાં આવ્યા. સ્થાનિક યુવાનોની જાગૃતિ અને તાત્કાલિક કામગીરીને કારણે એક મોટી દુર્ઘટના ટળી છે. ગામમાં હજુ પણ પાણી ભરાવવાની પરિસ્થિતિ યથાવત છે અને લોકોને સાવચેતી રાખવા અનુરોધ કરવામાં આવી રહ્યો છે. બાઈટ : ભાવેશભાઈ પટેલ રાપર તાલુકા પંચાયતના ઉપપ્રમુખ
9
comment0
Report
RTRAJENDRA THACKER
Sept 11, 2025 02:31:29
Sadhara, Gujarat:
રાપર તાલુકા ની મુલાકાત લેતા જિલ્લા કલેકટર આનંદ પટેલ રાપર તાલુકામાં વીસ ઈંચ વરસાદ પડતાં અનેક જાહેર માલ મિલકત ને નુકસાન કચ્છ : વાગડ વિસ્તારના રાપર તાલુકામાં વીસ ઈંચ વરસાદ પડતાં અનેક જાહેર માલ મિલકત ને નુકસાન થયું છે જેમાં સામખિયાળી રાધનપુર નેશનલ હાઇવે ચિત્રોડ રાપર ધોરાવીરા નેશનલ હાઇવે નો રોડ ધોવાઇ ગયો છે તો મેવાસા તથા અનેક ડેમો વધારે પાણી થી ઓવરફલો થયા છે અનેક જગ્યાએ તુટી ગયા છે અનેક ખેતરો તથા અન્ય જાહેર માલ મિલકત ને ભારે નુકસાન થયું છે તે અંગેની જાત માહિતી મેળવવા માટે આજે રાપર તાલુકા ના ગ્રામ્ય વિસ્તારોની જિલ્લા કલેકટર આનંદ પટેલ એ અધિકારીઓ સાથે મુલાકાત લીધી હતી અને જાત માહિતી મેળવી હતી જેમાં મેવાસા ડેમ તુટી ગયો છે તે સ્થળ તથા ગાગોદર પાસે નેશનલ હાઇવે ની મુલાકાત લઈ જાત માહિતી મેળવી હતી ઉપરાંત રાપર મામલતદાર કચેરી ખાતે મહેસુલ પંચાયત પીજીવીસીએલ માર્ગ અને મકાન વિભાગ સિંચાઈ વિભાગ નગરપાલિકા સહિત ના તમામ વિભાગો ના અધિકારીઓની મિટિંગ લીધી હતી અને સ્પષ્ટ સુચનાઓ આપી હતી કે તાત્કાલિક અસરથી આ કામગીરી પૂર્ણ કરવા માટે ટીમો બનાવી કામે લગાડી દો ઉપરાંત જે સ્થળ પર પાણી ભરાયા છે એવી જગ્યા એ દબાણો દૂર કરવા માટે તથા ખેતરો મા ધોવાણ થયું છે તો ચોમાસુ પાક નું નુકસાન માટે સર્વે કરવા માટે સુચનાઓ આપી હતી રાપર મામલતદાર કચેરી ખાતે કલેક્ટર સમક્ષ વરસાદ દરમિયાન વહિવટી તંત્ર ની નિષ્ક્રિયતા અંગે કલેકટરને રજુઆત કરવામાં આવી હતી પોલીસ નગરપાલિકા માર્ગ અને મકાન વિભાગ તથા નગરપાલિકા દ્વારા જો કામગીરી કરવામાં ના આવી હોત તો અનેક લોકો તથા પશુઓ મોત ને શરણ થયા હોત રાપર સ્થાનિકે શરૂ કરવામાં આવેલ કન્ટ્રોલ રુમ ના નંબર પર કોઇ ફોન ઉપાડવામા આવતા ના હતા તો રાપર તાલુકા ના લગભગ ગામ મા કોઈ જવાબદાર કર્મચારીઓ હાજર ના હતા ઉપરાંત નુકસાની અંગે તથા કર્મચારીઓ બાબતે રજૂઆત કરવા મા આવતા કલેક્ટર દ્વારા તમામ નો ઉધડો લેવા મા આવ્યો હતો આગેવાનો એ તાત્કાલિક ધોરણે લોકો ને રાહત પેકેજ અંગે રજૂઆત કરી હતી આજે કલેક્ટર ની મુલાકાત સમયે કલેક્ટર આનંદ પટેલ પ્રાંત અધિકારી જ્યોતિબેન ગોહિલ રાપર મામલતદાર એચ.બી.વાઘેલા ગાગોદર પીઆઈ વી.એ.સેગલ નાયબ મામલતદાર તાલુકા ના તમામ જવાબદાર અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા બાઇટ આનંદ પટેલ જિલ્લા કલેકટર કચ્છ
6
comment0
Report
LJLakhani Jaydeep
Sept 10, 2025 18:46:14
Dwarka, Gujarat:
વીઓ 01:- દ્વારકાના સબ રજિસ્ટ્રાર ઓફિસ દ્વારા એક મોટા જમીન કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ કૌભાંડમાં, દ્વારકા તાલુકાના વરવાળા ગામે ખોટા દસ્તાવેજો બનાવીને જમીનનો વેચાણ દસ્તાવેજ નોંધાવવામાં આવ્યો હતો. વેચાણ કરનાર વ્યક્તિએ ગોરધનદાસ કાલુમલ તરીકે ખોટી ઓળખ આપી હતી અને તેણે રજૂ કરેલા ચૂંટણીકાર્ડ, આધારકાર્ડ, અને પાનકાર્ડ પણ બનાવટી હોવાનું પ્રાંત અધિકારીની તપાસમાં બહાર આવ્યું હતું. બાઈટ :- નરેશ કરમટા,સબ રજીસ્ટર ઓફિસર દ્વારકા ( ફરિયાદી ) વીઓ 02 :- આ મામલે મહેસૂલ વિભાગના ઉચ્ચ અધિકારીઓ દ્વારા ગંભીર નોંધ લેવામાં આવી છે અને ૧૯૦૮ની કલમ ૮૩ હેઠળ પોલીસ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે. બોગસ દસ્તાવેજ ઊભા કરનાર કિશન અસ્વાર અને બે સાક્ષીઓ ભગવાનજી જોષી અને રાજાભાઈ ખાંભલાની ધરપકડ કરી છે. આ આરોપીઓ વિરુદ્ધ કલમ ૩૩૬(૨), ૩૩૬(૩), ૩૩૮,૩૪૦(૨), ૬૧(૨) તથા નોંધણી અધિનિયમ ૧૯૦૮ ની કલમ ૮૩ મુજબ દ્વારકા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.આ ઘટનામાં ખોટા દસ્તાવેજો બનાવવામાં કોણે મદદ કરી તે દિશામાં પણ વધુ તપાસ ચાલી રહી છે, જેણે રાજ્યભરમાં ખોટા દસ્તાવેજોથી થતાં જમીન વ્યવહારો સામે લાલબત્તી ધરી છે. બાઈટ :- સાગર રાઠોડ DYSP દેવભૂમિ દ્વારકા VIDEO :- https://we.tl/t-tbNcOsw9cA
14
comment0
Report
CPCHETAN PATEL
Sept 10, 2025 16:30:11
Surat, Gujarat:
સુરત બ્રેક એસીબી ના હાથે લાગી સફળતા કોન્ટ્રાકટ પર કામ કરતા રાહુલ પાલ નામન કોમ્પયુટર ઓપરેટર ને લાંચ લેતા ઝડપી પાડ્યો રૂ5 હજાર ની લાંચ માંગી હતી મકાન ની આકરણી વિભાગમાં નામ ટ્રાન્સફર કરાવવા માંગી હતી લાંચ એસીબીએ ટ્રેપ ગોઠવી ઝડપી પાડ્યો
14
comment0
Report
PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
Sept 10, 2025 15:00:31
Modasa, Gujarat:
બ્રેકીંગ – અરવલ્લી મેઘરજના બેલ્યો ગામે યુવક ડૂબ્યો ભેસાળીયા તળાવમાં યુવક ડૂબતા મોત 24 વર્ષિય જીગરભાઈ સુરેશભાઈ ડામોરનું દુઃખદ મોત ઢોર ચરાવવા ગયેલા યુવક પર આફત ઢોર તળાવમાં પડતા બચાવવા જતા બન્યો બનાવ મૃતદેહને મેઘરજ પીએમ માટે ખસેડાયો ઘટના બાદ પરિવારમાં શોકનો માહોલ
14
comment0
Report
Advertisement
Back to top