Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Ahmedabad382480
સ્વાતંત્ર્ય પર્વે સ્વાભિમાનનો સૂર્યોદય: 800 કારોની રેલી!
DRDarshal Raval
Aug 15, 2025 12:32:31
Ahmedabad, Gujarat
સ્વાતંત્ર્ય પર્વની સાંજે સ્વાભિમાનનો સૂર્યોદયની ઉજવણી સિંદુર સ્વાભિમાન યાત્રાથી સૈનિકોના જુસ્સાને કરાયું સલામ ઓપરેશન સિંદુરના 3 મહિના થતા કરાઈ ઉજવણી સિન્ધુભવન તાજ હોટેલ થી વૈષ્ણોદેવી સુધી નીકળી સિંદૂર સ્વાભિમાન યાત્રા યાત્રામાં 800 જેટલી કાર સાથે ઓપરેશન સિંદૂર પરની 51 ડેડીકેટેડ કાર જોડાઈ સૈનિકોના જુસ્સાને સલામ કરવા તેમજ સુરક્ષિત સીમા, સુરક્ષિત રાષ્ટ્રના સંકલ્પને જન જન સુધી પહોંચાડવાના નિર્ધાર સાથે અખંડ ભારત સ્વાભિમાન મંચ આયોજિત સિંદુર સ્વાભિમાન યાત્રા યોજાઈ આજે ફ્લેગ ઓફ કરાયેલી યાત્રા નડાબેટ પહોંચશે 16 મી ઓગષ્ટે નડાબેટથી પ્રસ્થાન કરનારી આ યાત્રા 29 ઓગષ્ટે દાંડી ખાતે સમાપન કરશે. આ યાત્રાની ફ્લેગ ઓફ સેરેમની આજે સાંજે સિંધુભવન રોડ પર યોજાઇ. જેમાં જાણીતા મંત્રીઓ સહિત ફિલ્મી હસ્તીઓ, સોશિયલ મીડિયા ક્રિએટર્સ સહિત રાષ્ટ્ર પ્રેમીઓ વિશાળ સંખ્યામાં હાજર રહયા અંદાજે 1000 કારનો કાફલો આ યાત્રાના ઓપનિંગમાં જોડાયો પહેલગામ હુમલામાં શહીદ થયેલા 26 દેશવાસીઓને લોકો પુષ્પાંજલિ અર્પણ કરી શકે તે માટે શહિદ રથ સાથે 26 વિશેષ કારનો કાફલો રખાયો અખંડ ભારત સ્વાભિમાન મંચના 200થી વધારે સભ્યો અંદાજે 3000 કિલોમીટર જેટલો પ્રવાસ કરશે. 15 દિવસ સુધી ચાલનારી આ યાત્રા દરમિયાન સીમા પરના ગામડાંઓમાં અંદાજે 500 જેટલા કાર્યક્રમો યોજાશે.. ગામલોકો સાથે મળીને રાજ્યના વિવિધ વિસ્તારોમાં સિંદુર સ્વાભિમાન ઝંડાનું સ્થાપન કરી દરેક ગામ સુધી ઓપરેશન સિંદૂરનો પરછમ લહેરાવવામાં આવશે. યાત્રા દરમિયાન બધા ગામોમાં ઓપરેશન સિંદુરના સ્મરણને કાયમ રાખવા માટે સિંદુરનું વૃક્ષારોપણ કરવામાં આવશે. વધુમાં મોદી સરકારના પગલાંને સરાહનીય ગણાવતા સમર્થન પત્રો રૂપે અંદાજે 1 લાખ પોસ્ટકાર્ડ લખવામાં આવશે. આ કાર્યક્રમમાં કેન્દ્રમાં દેશના સૈનિકો છે તે સૈનિક ભાઈઓની રક્ષા માટે વિવિધ મહિલાઓ દ્વારા, શાળાઓ દ્વારા અને સંસ્થાઓ દ્વારા બનાવવામાં આવેલી રાખડીઓ પણ સરહદ પર મોકલવામાં આવશે. શહિદ સૈનિક પરિવાર, એક્સ આર્મી મેન અને વર્તમાનમાં પણ સેવા આપી રહેલા સૈનિકોનું સન્માન આ યાત્રા દરમિયાન કરવામાં આવશે. શહીદોને વંદન, સૈનિકોને અભિનંદન અને સરકારને સમર્થનના મુખ્ય ઉદ્દેશ સાથે જનજાગૃતિ લાવવાનો યાત્રા દરમિયાન પ્રયાસ કરવામાં આવશે. બાઈટ. હાર્દિકસિંહ ડોડીયા. સભ્ય. અખંડ સ્વાભિમાન મંચ વોકથરુ. બીજું વોકથરુ લેજો... હિન્દી બાઈટ પણ છે. સલગ. કાર રેલી ફીડ. લાઈવ કીટ
13
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
LJLakhani Jaydeep
Aug 15, 2025 14:01:04
Dwarka, Gujarat:
विओ 01 :- महाभारत युद्ध के बाद, भगवान श्रीकृष्ण द्वारका लौट गए, जहाँ उन्होंने लगभग 36 वर्षों तक राज किया। इस दौरान उन्होंने अपने राज्य में धर्म और नीति की स्थापना की और प्रजा को सुख-शांति दी। लेकिन, महाभारत के युद्ध के बाद कौरवों की माता गांधारी ने अपने पुत्रों की मृत्यु के लिए श्रीकृष्ण को जिम्मेदार मानते हुए श्राप दिया था कि जिस तरह उनके वंश का नाश हुआ है, उसी तरह श्रीकृष्ण के यदुवंश का भी अंत हो जाएगा। बाइट :- प्रोफ. जयप्रकाश नारायण द्विवेदी, निदेशक, श्री द्वारकाधीश संस्कृत अकादमी & इंडोलॉजिकल रिसर्च इंस्टिट्यूट विओ 02 :- पौराणिक कथाओं के अनुसार, गांधारी का श्राप सच हुआ और यदुवंशी आपस में ही लड़कर नष्ट हो गए। इस घटना से व्यथित होकर श्रीकृष्ण एकांतवास के लिए जंगल में चले गए। वे एक पीपल के पेड़ के नीचे विश्राम कर रहे थे। उसी समय, ''जरा'' नाम का एक बहेलिया (शिकारी) वहाँ आया। उसने दूर से श्रीकृष्ण के पैर को हिरण समझकर उस पर तीर चला दिया, जो उनके तलवे में लगा। जब बहेलिया पास आया, तो उसे अपनी गलती का एहसास हुआ और वह माफी मांगने लगा। श्रीकृष्ण ने उसे क्षमा कर दिया और अपना मानव शरीर त्यागकर बैकुंठ धाम वापस चले गए। उस समय उनकी आयु लगभग 125 वर्ष बताई जाती है। ऐसा माना जाता है कि भगवान कृष्ण के इस तरह शरीर त्यागने के बाद ही द्वापर युग का अंत हुआ और कलियुग की शुरुआत हुई। बाइट :- श्री नारायणानन्दजी महाराज, ब्रह्मचारी, शारदापीठ मठ,द्वारका महाभारत युद्ध के बाद क्या करते थे विओ 03 :- भगवान श्री कृष्ण ने लगभग 36 वर्ष तक द्वारका में शासन किया। इस दौरान उन्होंने अपने राज्य में शांति और समृद्धि बनाए रखी। महाभारत के बाद जब वे गांधारी से मिले, तो गांधारी ने उन्हें शाप दिया कि जिस तरह उनके वंश का नाश हुआ है, उसी तरह कृष्ण के यदुवंश का भी नाश होगा। यह शाप सच साबित हुआ और 36 साल बाद यदुवंशियों में आपसी कलह शुरू हो गई, जिसके परिणामस्वरूप वे आपस में लड़कर समाप्त हो गए। यदुवंश के अंत के बाद, भगवान कृष्ण ने अपने मानव शरीर का त्याग करने का निर्णय लिया। एक दिन जब वे एक पेड़ के नीचे विश्राम कर रहे थे, तो एक शिकारी ने गलती से उन्हें हिरण समझकर तीर चला दिया, जिससे उनकी मृत्यु हुई। इस तरह, भगवान श्री कृष्ण ने अपनी मानव लीला को समाप्त किया और वैकुंठ धाम लौट गए। INFORMATION महाभारत युद्ध के बाद कई प्रमुख पात्रों की मृत्यु हुई, जिनकी कहानियाँ युद्ध के परिणामों और आने वाले युग की शुरुआत को दर्शाती हैं। गांधारी का श्राप और यदुवंश का नाश महाभारत युद्ध के लगभग 36 साल बाद, कौरवों की माता गांधारी के दिए श्राप के कारण यदुवंशियों का आपस में ही विनाश हुआ। गांधारी ने भगवान कृष्ण को युद्ध रोकने में सक्षम होने के बावजूद ऐसा न करने का दोषी ठहराया था। इस श्राप के प्रभाव से, प्रभास क्षेत्र में यदुवंशी आपस में ही लड़ने लगे और लगभग सभी यादव मारे गए। श्रीकृष्ण का महाप्रयाण यदुवंश के विनाश के बाद, श्रीकृष्ण ने अपने बड़े भाई बलराम के साथ इस लोक को छोड़ने का निर्णय लिया। बलराम ने योग-समाधि के माध्यम से अपना शरीर त्याग दिया। इसके बाद, श्रीकृष्ण एक वृक्ष के नीचे ध्यान में लीन थे, जब एक शिकारी, जिसका नाम जरा था, ने गलती से हिरण समझकर उनके पैर में तीर मार दिया। उसी के कारण श्रीकृष्ण ने अपना शरीर त्याग दिया और वैकुंठ धाम लौट गए। पांडवों और द्रौपदी की मृत्यु श्रीकृष्ण के इस लोक से चले जाने के बाद, पांडवों ने भी जीवन के प्रति वैराग्य महसूस किया। उन्होंने राजा परीक्षित को हस्तिनापुर का राजपाट सौंपकर द्रौपदी और एक कुत्ते (जो वास्तव में यमराज थे) के साथ स्वर्ग की यात्रा पर निकल पड़े। इस महायात्रा के दौरान, उनकी व्यक्तिगत कमियों के कारण एक-एक करके मृत्यु हुई: द्रौपदी की मृत्यु सबसे पहले हुई, क्योंकि वह अर्जुन को सभी पांडवों से अधिक प्रेम करती थीं। सहदेव की मृत्यु हुई क्योंकि उन्हें अपने ज्ञान पर बहुत घमंड था। नकुल की मृत्यु हुई क्योंकि उन्हें अपनी सुंदरता पर अभिमान था। अर्जुन की मृत्यु हुई क्योंकि उन्हें अपने धनुर्विद्या पर अहंकार था। भीम की मृत्यु हुई क्योंकि वे बहुत अधिक खाते थे और दूसरों की परवाह नहीं करते थे। युधिष्ठिर ही एकमात्र ऐसे थे जो अंत तक अपने शरीर के साथ स्वर्ग पहुंच पाए, क्योंकि वे धर्म के मार्ग पर अडिग रहे। धृतराष्ट्र, गांधारी और कुंती की मृत्यु महाभारत युद्ध के बाद, धृतराष्ट्र, गांधारी, और कुंती ने हस्तिनापुर छोड़ दिया और वनवास में चले गए। वे वर्षों तक वन में तपस्या करते रहे। एक दिन, जंगल में अचानक लगी आग में वे तीनों जलकर मृत्यु को प्राप्त हुए। उनके साथ संजय भी थे, जिन्होंने यह घटना देखी और फिर हिमालय चले गए। VIDEO LINK :- https://we.tl/t-ha8PIXfMlh
1
comment0
Report
DRDarshal Raval
Aug 15, 2025 14:00:51
Ahmedabad, Gujarat:
અમદાવાદ શહેરના વાતાવરણમાં પલટો વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ બાદ કેટલાક વિસ્તારમાં વરસાદી માહોલ બપોર બાદ જીવરાજ, ધરણીધર, પાલડી સહિત વિવિધ વિસ્તારમાં વરસાદી માહોલ છેલ્લા થોડા દિવસથી વરસાદે વિરામ લેતા શહેરમાં સર્જાયો હતો બફારાનો માહોલ ફરી એકવાર વરસાદી માહોલ સર્જાતા બફારામાંથી લોકોને મળી શકે છે રાહત હવામાન વિભાગની આગાહી મુજબ વાતાવરણમાં પલટા સાથે વરસાદી માહોલ હવામાન વિભાગે આજથી એક સપ્તાહ સુધી શહેર સહિત રાજ્યમાં વિવિધ વિસ્તારમાં મધ્યમથી ભારે વરસાદની કરી છે આગાહી વિઝ્યુલ અને વોકથરુ અંજલિ બ્રિજ પાસેથી વિઝ્યુલ અનેં વોકથરૂ
4
comment0
Report
DRDarshal Raval
Aug 15, 2025 13:31:57
Ahmedabad, Gujarat:
અમદાવાદ. દિલ્હીમાં શ્વાન સામે સુપ્રીમ કોર્ટ દ્વારા અપાયેલ નિર્ણયના પડઘા ગુજરાતમાં ગુજરાતમાં અમદાવાદ ખાતે જીવદયા પ્રેમી એ સુપ્રીમ કોર્ટના નિર્ણય સામે નોંધાવ્યો વિરોધ અમદાવાદમાં પાલડીમાં એનઆઇડી પાછળ રિવરફ્રન્ટમાં સ્પોર્ટ કોમ્પ્લેક્સ પાસે નોંધાવાયો વિરોધ જીવ દયાપ્રેમીએ રેલી કાઢી નોંધાવ્યો વિરોધ 100 થી વધુ જીવદયા પ્રેમીઓ વિરોધમાં જોડાયા સુપ્રીમ કોર્ટે આપેલો નિર્ણય પરત ખેંચવામાં આવે તેવી જીવદયા પ્રેમીની માગ શ્વાનને જે સેન્ટરમાં ખસેડવાનો નિર્ણય અપાયો છે તે નિર્ણય જીવદયા પ્રેમીએ સ્વાન ઉપર અત્યાચારનો નિર્ણય ગણાવ્યો સુપ્રીમ કોર્ટ નો નિર્ણય સ્વાન પર અત્યાચારનો નિર્ણય ગણાવ્યો. જીવ દયા પ્રેમી સ્વાન જ્યાં છે તેને ત્યાં જ રહેવા દેવામાં આવે તેવી જીવદયા પ્રેમીની માગ સ્વની દેખભાળ કરવામાં આવે તો તે જોખમી નથી તેવી જીવદયા પ્રેમીઓની રજૂઆત શ્વાન અને અન્ય નિર્દોષ જીવ બચાવવા પશુ પ્રેમી થયા એકઠા થઈ વિરોધ નોંધાવ્યો મૂક પ્રાણીઓ પ્રકૃતિનો અનમોલ ખજાનો છે, પશુ પ્રેમી અબોલ પશુઓની સુરક્ષા આપણી ફરજ અને માનવતાનો સાચો પરિચય છે — પશુ પ્રેમી જનતા અને સરકાર બનેએ આ મામલે ધ્યાન આપવાની જરૂર. જીવદયા પ્રેમી શ્વાનને સેન્ટરમાં ખસેડવા તે કોઈ ઉપાય નથી. જીવદયા પ્રેમી વિઝ્યુલ. વોકથરુ. 121 બાઈટ. 2 ગુજરાતી અને હિન્દી બને બાઈટ છે સલગ. ડોગ રેલી ફીડ. લાઈવ કીટ गुजरात के अहमदाबाद में जीवदया प्रेमियों ने सुप्रीम कोर्ट के निर्णय के खिलाफ जताया विरोधअहमदाबाद के पालड़ी में एनआईडी के पीछे रिवरफ्रंट पर स्पोर्ट्स कॉम्प्लेक्स के पास दर्ज किया गया विरोधजीवदया प्रेमियों ने रैली निकालकर जताया विरोध100 से अधिक जीवदया प्रेमी विरोध में शामिल हुएजीवदया प्रेमियों की मांग- सुप्रीम कोर्ट का निर्णय वापस लिया जाएकुत्तों को जिस सेंटर में स्थानांतरित करने का निर्णय लिया गया है, उसे जीवदया प्रेमियों ने कुत्तों पर अत्याचार का निर्णय करार दियासुप्रीम कोर्ट का निर्णय कुत्तों पर अत्याचार का निर्णय करार दिया गया- जीवदया प्रेमीकुत्तों को जहां हैं, वहीं रहने दिया जाए, जीवदया प्रेमियों की मांगकुत्तों की देखभाल की जाए तो वे खतरनाक नहीं हैं, जीवदया प्रेमियों का प्रतिनिधित्वकुत्तों और अन्य निर्दोष जीवों को बचाने के लिए पशु प्रेमी एकजुट होकर विरोध दर्ज करायामूक प्राणी प्रकृति का अनमोल खजाना हैं- पशु प्रेमीअबोल पशुओं की सुरक्षा हमारा कर्तव्य और मानवता का सच्चा परिचय है- पशु प्रेमीजनता और सरकार दोनों को इस मामले पर ध्यान देने की जरूरत- जीवदया प्रेमीकुत्तों को सेंटर में स्थानांतरित करना कोई समाधान नहीं है- जीवदया प्रेमीविजुअल: वॉकथ्रू, 121बाइट: 2गुजराती और हिंदी दोनों में बाइट उपलब्ध हैंस्लग: डॉग रैली
8
comment0
Report
HBHimanshu Bhatt
Aug 15, 2025 13:02:31
Morbi, Gujarat:
Slug 1508ZK_MRB_MANTRI_VANDAN Format AVB Reporter HIMANSHU BHATT Feed 1508ZK_MRB_MANTRI_VANDAN Date 15/08/2025 Location MORBI APPROVAL DAY PLAN એંકર મોરબી જિલ્લા કક્ષાના સ્વતંત્રતા પર્વની ઉજવણી આજે હળવદ એ.પી.એમ.સી. ખાતે કરવામાં આવી હતી ત્યારે રાજયના સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું અને ત્યાર બાદ તેઓએ જિલ્લાના લોકોને સંબોધતા કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા લોકોની સુખાકારીમાં વધારો થાય તે માટે કરવામાં આવેલ કામગીરી અને લેવામાં આવેલ નિર્ણયોની ઝાંખી કરાવી હતી. વિયો 15 ઓગસ્ટ 2025 ના રોજ 79 માં સ્વાતંત્ર્ય દિવસની સમગ્ર ભારત દેશમાં હર્ષ ઉલ્લાસથી ઉજવણી કરવામાં આવી હતી ત્યારે મોરબી જિલ્લા વહિવટી તંત્ર દ્વારા હળવદ ખાતે આજે જિલ્લા કક્ષાના સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે રાજયના સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું ત્યારે તિરંગાને સલામી આપવામાં આવી હતી ત્યાર બાદ પરેડ યોજાઇ હતી આ તકે સાંસદ ચંદુભાઈ સિહોરા, ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારેધી, જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરી, ડીડીઓ જે.એસ. પ્રજાપતિ, એસપી રાહુલ ત્રિપાઠી સહિતના અધિકારીઓએ હાજર રહ્યા હતા ત્યાર બાદ રાજયના સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માએ જિલ્લાના લોકોને સંબોધતા કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા લોકોની સુખાકારીમાં વધારો થાય તે માટે કરવામાં આવેલ કામગીરી અને લેવામાં આવેલ નિર્ણયોની ઝાંખી કરાવી હતી. તેમજ મોરબી જિલ્લો દરેક ક્ષેત્રમાં આગળ વધે તેના માટેની શુભકામનાઓ પાઠવી હતી. ત્યાર બાદમાં જિલ્લાની જુદી જુદી સ્કુલના બાળકો દ્વારા દેશભકિતને અનુરૂપ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. બાઈટ ૧: જગદીશ વિશ્વકર્મા, રાજ્ય મંત્રી
8
comment0
Report
Aug 15, 2025 11:13:39
Rajula, Gujarat:
જીએચસીએલ વોકેશનલ સ્કીલ ટ્રેનીંગ ઇન્સ્ટીટયુટ -જાફરાબાદમાં ૭૯ મા સ્વાતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી આજ રોજ ૧૫મી ઓગસ્ટ ૨૦૨૫ ના રોજ જીએચસીએલ વોકેશનલ સ્કીલ ટ્રેનીંગ ઈન્સ્ટીટ્યુટ જાફરાબાદ ખાતે વિટીઆઇ ના એચ.ઓ.ડી શ્રી અજીતસિંહ બારડ સાહેબના માર્ગદર્શન પ્રમાણે ભારતની આઝાદીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ તકે ભારતના તિરંગા ને આન બાન અને શાન સાથે સલામી આપવામાં આવી હતી. આજ રોજ જીએચસીએલ લીમીટેડ ના જનરલ મેનેજર શ્રી જે વી જોશીસાહેબ દ્વારા ફ્લેગ હોસ્ટીંગ કરવામાં આવ્યું હતું. સ્વાતંત્ર પર્વની ઉજવણીમાં શ્રી જોશી સાહેબ, શ્રી આરીફભાઈ માજોઠી, શ્રી અંકુરભાઇ રૂડકિયા, શ્રી મીતેશભાઇ મકવાણા અને મહેન્દ્રભાઈ મજેઠીયા પોતાની ટીમ સાથે ઉપસ્થિત રહયા હતા તથા વીટીઆઈ જાફરાબાદ અને વિટીઆઇ વિક્ટરના તાલીમાર્થીઓ પોતાના વાલી સાથે બહોળી સંખ્યામાં ઉપસ્થીત રહયા
14
comment0
Report
CPCHETAN PATEL
Aug 15, 2025 10:35:01
Surat, Gujarat:
એન્કર :"નો ડ્રગ્સ ઇન સુરત સીટી" અભિયાન અંતર્ગત સુરતના સચિન વિસ્તારમાંથી પોલીસે "પોશ ડોડા"નામના નશીલા પદાર્થ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો હતો.આરોપી પાસેથી 688 ગ્રામ પોશ ડોડા અને 300 ગ્રામથી વધુનો ભુક્કો મળી 53 હજારથી વધુની મત્તા નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.આરોપી નશીલો પદાર્થ ક્યાંથી અને કોની પાસેથી લાવ્યો હતો તેની વધુ તપાસ સચિન પોલીસે હાથ ધરી છે. વી ઓ 1 :ગુજરાત પોલીસ દ્વારા હાલ "નો ડ્રગ્સ ઇન સુરત સીટી "અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.ડ્રગ્સ ના કારોબાર સાથે જોડાયેલા આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.ડ્રગ્સ ના કાળા કારોબારને નીસ્તોનાબૂદ કરવા શહેર પોલીસ ભારે કમરકસી રહી છે.ત્યારે સુરતના સચિન વિસ્તારમાંથી નશાના કારોબાર સાથે સંકળાયેલા ઇસમને ઝડપી પાડ્યો છે. સચિન પોલીસને માહિતી મળી હતી કે, કનકપૂર કંસાડ ખાતે આવેલ આણંદ મંગલ સોસાયટીના એક મકાનમાં છાપો માર્યો હતો.જ્યાંથી 688 ગ્રામ પોશ ડોડા અને 355 ગ્રામ પોશ ડોડા નો ભુક્કો ઝડપી પાડ્યો હતો.જ્યારે રોકડા રૂપિયા મોબાઈલ સહિત 53 હજારથી વધુની મત્તા ના મુદ્દામાલ સાથે આરોપી મનોહરલાલ ભગવાનરામ બિશ્નોઇ ની ધરપકડ કરી હતી. આરોપીની પૂછપરછ માં પોતે સચિન વિસ્તારમાં પૂઠાં કાપવાનું કામ કરે છે.આરોપી પોતે આ પોશ ડોડા નો જથ્થો રાજસ્થાન થી લાવ્યો હતો.જ્યાં પોતે પોશ ડોડા નો નશો કરવા લાવ્યો હોવાની કબુલાત આરોપીએ કરી છે.જો કે આરોપીની વાત પોલીસના ગળે ઉતરે નથી.જેથી આરોપીની ધરપકડ કરી વધુ તપાસ સચિન પોલીસે હાથ ધરી છે. બાઈટ :રાજેશ પરમાર (ડીસીપી સુરત પોલીસ) વી ઓ 2 :આરોપી પાસેથી મળી આવેલ નશાકારક માદક પદાર્થ પોશ ડોડા એ ગાંજાની બીજી નસલ છે.જે પોશ ડોડામાં ગાંજા કરતા પણ વધુ નશો રહેલો હોય છે.નશાકારક માદક પદાર્થ સાથે ઝડપાયેલા આરોપીનો હાલ કોઈ ગુનાહિત ઇતિહાસ મળી આવ્યો નથી.પરંતુ આરોપી પાસેથી મળી આવેલ નશાકારક માદક પદાર્થ અંગેની પૂછપરછ માં રાજસ્થાન નેટવર્ક બહાર આવ્યું છે.આરોપી ખરેખર આ માદક પદાર્થ પોતાના વ્યસન માટે લાવ્યો હતો કે કેમ ? આરોપી નશાનો આ જથ્થો રાજસ્થાનના કયા વિસ્તારમાંથી અને કોની પાસેથી લાવ્યો હતો તેવા તમામ સવાલોના જવાબ મેળવવા સચિન પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. ... સુરત બ્રેક ગેર કાયદેસરના માદક પોશ ડોડા (પોપીસ્ટ્રો) ના જથ્થા સાથે એક ઇસમ ઝડપાયો સચિન પોલીસે આરોપીની કરી ધરપકડ પોસ ડોડા (પોપીસ્ટ્રો) ૦.૬૮૮ કિ.ગ્રામ,પોશ ડોડા (પોપીસ્ટ્રો) નો જીણો ભુક્કાનુ ૦.૩૫૫ કિ ગ્રામ ,મોબાઈલ ફોન નંગ-૦૧ , રોકડા રૂ.૨૬,૭૧૦/- ઇલેકટ્રીક મીક્ષર સ્ટીલના જાર સાથે નંગ-૦૧ કબ્જે કર્યો મનોહરલાલ ભગવાનરામ બિશ્નોઇની ધરપકડ કરાય બાઈટ..રાજેશ પરમાર..ડીસીપી
13
comment0
Report
CPCHETAN PATEL
Aug 15, 2025 10:34:56
Surat, Gujarat:
સુરત બ્રેક ગ્રીનવોલએન્ટરપ્રાઇઝફર્મના નામે છેતરપીંડી કરનાર આરોપી ઝડપાયો આરોપીઓએ સ્ટોકમાર્કેટમાં ટ્રેડીંગમાટે ફરીયાદી તથા અન્ય લોકો પાસેથી પૈસા લીધા હતા રૂ 4.84 કરોડ ઉઘરાવી લેવાયા હતા ટેડીંગના હિસાબની બેકઓફીસ સાઈડબંધકરી ભાગી છૂટ્યા હતા આરોપી રોકાણકારોના રૂપીયા નહી ચુકવતા મામલો આર્થિક ગુના નિવારણ શાખામાં પહોંચ્યો હતો આરોપી હિરેન કૌશિકભાઈ જાદવની ધરપકડ કરાય નિમિત્ત શાહ ને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો પોલીસે નિમિત્ત ની શોધખોળ હાથ ધરી
14
comment0
Report
LJLakhani Jaydeep
Aug 15, 2025 10:32:16
Dwarka, Gujarat:
વીઓ 01:- આજે જન્માષ્ટમીના પવિત્ર તહેવારના આગલા દિવસે ગુજરાત માં દ્વારકાધીશજી નું મંદિર એ ખૂબ પવિત્ર સ્થાન પર અનેક લોકો દર્શનાર્થે આવતા હોય છે આજે ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા છે ભગવનના ચરણોમાં પ્રાર્થના કરી છે કે હે દ્વારકાધીશ અમારા ગુજરાતનું ગુજરાતીઓનું મારા દેશ વાસીઓનું કલ્યાણ થાય ભગવાન દ્વારકાધીશ હંમેશાં અને ગીતા ઉપદેશમાં પણ કહ્યું છે કે ન્યાય અને અન્યાય હોય ત્યારે ન્યાય ન પક્ષે ઊભા રહેવું.કર્મ કરો ફળની ઈચ્છા ન રાખો. સાચા માર્ગે કરો.ભગવાનના ચરણોમાં પાઠના કરી છે સ્વાર્થ માટે સંઘર્ષ નહીં જાહેર સેવા કરવા પુરુષાર્થ કરવા માટે મનોબળ અને શક્તિ પ્રાપ્ત કરાવે એમના આશીર્વાદ બન્યા રહે.આપણો ધર્મ એ સંકુચિત નથી જે જગત આપડે કહીએ છીએ વિશ્વનું કલ્યાણ ઇચ્છતા હોઈએ છીએ એ પ્રાર્થના સાથે પવિત્ર સાતમના દિવસે ભગવાનના દર્શન કરવાનો લાભ પ્રાપ્ત થયો. બાઈટ :- શક્તિસિંહ ગોહિલ કોંગ્રેસ નેતા વીઓ 02 :- લોકશાહીમાં લોકોના હાથમાં એ અધિકાર છે કે કોણે સત્તા આપવી દેશ આઝાદ થયો ત્યાર થી લઈ ને આપણી લોકશાહીએ પરિપક્વ રહી ક્યારે કોઈએ પણ આપણા ચૂંટણી તંત્ર પર ક્યારે શંકા નથી કરી એનું કારણ એટલું જ હતું ચૂંટણી પંચ ની નિમણૂક 3 વ્યક્તિઓએ કરવાની રહેતી વડા પ્રધાન,વિરોધ પક્ષ નેતા અને સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ રહેતા આ ત્રણ લોકો ભેગા થઈ ને નક્કી કરતા તટસ્થ નમો આવતા અને ચૂંટણી પંચ સામે દુનિયામાં કોઈએ શંકા કરવાનો સવાલ નહતો જો ભાજપે કઈ ખોટું કરવું જ નહતું સત્તા નો દૂર ઉપયોગ કરવોજ નહતો તો આ પરંપરા ને બદલાવી નહતી.સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ ને કાઢી પોતાની સરકારના એક મંત્રી એટલે પ્રધાન મંત્રી અને ગૃહમંત્રી અને સામે એક માત્ર વિરોધ પક્ષના નેતા ત્રણ જણા થયા એટલે 2 ની બહુમતી થઈ મનફાવે એવા નેતાઓ ચૂંટણી પંચ માં નિમણૂક કરવાના અને પછી દૂર ઉપયોગ કરવાનો નાના રૂમમાં 80 લોકો રહેતા હોય એ સંભવ જ નથી પણ મત માટે થઈ ને આ બધું કરવાનું હું પોતે બિહારનો પ્રભારી હતો તો શું મારો મત બિહાર ની ચૂંટણી આવે તો ત્યાં આપવા જવાઈ ભાજપ ના નેતા બિહારમાં ચૂંટણી આવે છે એટલે ગુજરાત ના નેતા બિહારના મતદાર બને આ કેટલા અંશે વાજબી છે આ રીતે તટસ્થ ચૂંટણી ને કલુષિત કરવાનું કામ સામે અમારી લડત રાહુલ ગાંધીએ ઉઠાવી છે નક્કર પુરાવા સાથે કરી છે નામદાર સુપ્રીમ કોર્ટ પણ જ્ઞાન લઈ રહી છે ત્યારે આપડા દેશમાં તટસ્થ ચૂંટણી થાય.
14
comment0
Report
NDNavneet Dalwadi
Aug 15, 2025 09:32:27
Bhavnagar, Gujarat:
રિપોર્ટર: નવનીત દલવાડી. લોકેશન: ભાવનગર. તારીખ: ૧૫/૦૮/૨૦૨૫. સ્ટોરી: પેકેજ. એપ્રુવલ: ડેસ્ક. સ્લગ: ભાવનગરમા શીતળા સાતમે ભરાયેલા ભાતિગળ મેળામાં ભાવિકોની ભીડ. એંકર: ભાવનગર શહેરના ઘોઘારોડ પર આવેલા શીતળા માતાજીના સાનિધ્યમાં ભવ્ય ભાતિગળ લોકમેળો યોજાયો હતો, સાતમ નિમિતે ભરાતા લોકમેળામાં માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો, શીતળા સાતમના આ મેળામાં શહેર અને ગ્રામ્ય પંથકમાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતાં હોય જેના કારણે પોલીસ વિભાગ દ્વારા અહીં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવે છે. વિઓ ૧: શ્રાવણ માસના તહેવાર હોય અને મેળોના ભરાય તો જ નવાઈ લાગે, સૌરાષ્ટ્રને મેળાનો મલક કહેવામાં આવે છે, અહીં અલગ અલગ તહેવારોમાં વિવિધ પ્રકારના ભાતીગળ, લોકમેળા ભરાતા હોય છે, ત્યારે ભાવનગર શહેરમાં પણ આજે ઘોઘા રોડ ઉપર આવેલા મોટા શીતળા માતાજીના સાનિધ્યમાં શીતળા સાતમ નિમિત્તે શીતળામાતા મંદિર મહોત્સવ સમિતિ દ્વારા લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, ભાવનગરના રાજવી પરિવાર દ્વારા 150 વર્ષ પૂર્વે શીતળા માતાજીનું મંદિર બંધાવી સ્થાપના કરવામાં આવી હતી, વર્ષોની પરંપરા મુજબ શીતળા માતાના મંદિરે ભાતિગળ મેળો ભરાય છે, એ મેળામાં ભાવિકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા, શીતળા સાતમને ટાઢી સાતમ પણ કહેવામાં આવે છે, લોકો સાતમના દિવસે શીતળા માતાજીના મંદિરે દર્શને આવતા લોકો રાંધણ છઠ્ઠ ના રોજ બનાવેલું ટાઢું ભોજન આરોગે છે, શીતળા માતાજીને કુલેર ની પ્રસાદી ધરી ભક્તો એ પ્રસાદી ભોજન સાથે આરોગતા હોય છે, અહીંયા પરંપરાગત લોકમેળાનું વર્ષોથી આયોજન કરવામાં આવે છે, માતાજીની માનતા રાખ્યા બાદ પોતાના ઘરે બાળકનો જન્મ થતા માતાજીને શ્રદ્ધાપૂર્વક પારણું ધરવામાં આવે છે, લોકમેળામાં બાળકોના મનોરંજન માટે અલગ અલગ પ્રકારની રાઇડ પણ મુકવામાં આવી છે, તેમજ વિવિધ પ્રકારના રમકડાંના સ્ટોલ પણ ઊભા કરવામાં આવ્યા છે, આજે શીતળા સાતમે મોટી સંખ્યામાં લોકો એકત્રિત થતા હોય કોઈ અનિચ્છનિય બનાવ ન બને એ માટે અહી ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. બાઈટ: મયુર પરમાર, શ્રદ્ધાળુ, ભાવનગર. બાઈટ: ભરત મોણપરા, ઉપપ્રમુખ, શીતળામાતા મંદિર મહોત્સવ સમિતિ. વોક થ્રુ, નવનીત દલવાડી, ભાવનગર.
14
comment0
Report
UPUMESH PATEL
Aug 15, 2025 09:32:04
Valsad, Gujarat:
Approved By Vishal 1508ZK_VLS_MUTTU_GANG એન્કર : જો તમને કોઈ સસ્તા ભાવે વિદેશી ચલણી નોટ આપવાનું કહે તો તમને વાત માં આવી વિદેશી ચલણી નોટ લેશો નહિ જો તમે સસ્તા ભાવે ચલણી નોટ લેવા જોશો તો તમને એ ક્યાંક પડી શકે છે ભારી..શુ છે આ વિદેશી ચલણી નોટનું રહસ્ય અને કેમ 5 લોકોએ આ ચલણી નોટના કારણે જાવું પડ્યું જેલ જોઈએ આ ક્રાઇમ રિપોર્ટમાં વિઓ 01 : વલસાડ શહેરમાં 10 ઓગસ્ટના દિવસે આફતાબ અસ્ફાકભાઈ ઘાસવાલા નામના વ્યકિ્તને 100 દિરહામની ચલણી નોટ સસ્તા ભાવે આપવાની વાત કરી 1436 દિરહામની નોટ 5 લાખમાં આપવાની લાલચ આપી હતી..જે બાદ આફતાબ ઘાસવાલા પરથી 1 લાખ રૂપિયા આ ગેંગ લઈ લેવામાં આવ્યા હતા જે દિરહામનું બદલ એક રૂમાલમાં બાંધી આફતાબને આપી આરોપીઓ બાઈક ઉપર ત્યાં થી જતા રહ્યા હતા જે બાદ આફતાબ દ્રારા દિરહામ નોટ નું બંદલ ખોલતાં ઉપર નીચે ની નોટ ઓરિઝન હતી બાકી બંદલ માંથી કાગળ મળી આવતા તેમના સાથે છેતરપીંડી થઈ હોવાની જાણ થતાં વલસાડ સીટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસની ટિમ દ્રારા અલગ અલગ ટિમો બનાવી તપાસ હાથ ધરતા સીટી પોલીસની ટીમને બાતમી મળી હતી કે વાપી ખાતે આ ગેંગ ફરી છેતરપીંડી કરવા આવવાની હોવાની માહિતી મળતા પોલિસ દ્રારા તાત્કાલિક પોલીસની ટિમ વાપી ખાતે પોહચી 5 જેટલા આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે બાઈટ : ડો કરનરાજ વાઘેલા વલસાડ જિલ્લા પોલીસ વડા વિઓ 02 : વલસાડ જિલ્લા પોલીસને મોટી સફળતા મળી છે જિલ્લા પોલીસ દ્રારા મુથ્થુ ગેંગના 5 જેટલા સભ્યો ને ઝડપી પાડવામાં આવ્યા છે મુથ્થુ ગેંગ દ્રારા વિદેશી ચલણી નોટ નું બંદલ બતાવી લોકો સાથે છેતરપીંડી કરતા હતા કાગળના બંદલ ઉપર 2 કે 3 નોટ ઓરિઝન મૂકી વચ્ચે કાગળ મૂકી લોકોને બતાવતા હતા અને ત્યાર બાદ લોકોને વિશ્વાસમાં લઈ છેતરપીંડી કરતા હતા પોલીસ દ્રારા પકડાયેલા આરોપીની વાત કરી એ તો 1 મહંમદહ ફીરદોષ શેખ 2 બબલુ અબુખાન 3 આશીક ખાન 4 ફારૂક મહંમદ મલીક શેખ 5 જહાના બીબી શહાબુદ્દીન માફેલ સૈયદ આ પાંચ આરોપી ઓ દ્રારા એક બીજાની મદદ કરી અલગ અલગ લોકોને વિદેશી ચલણી નોટ સસ્તા ભાવે આપવાની લાલચ આપી છેતરપીંડી કરતા હોવાનું સામે આવ્યું છે સાથે પોલીસને આરોપીઓ પાસે થી પોલીસને 17 જેટલા અલગ અલગ કંપની ઓના સિમ કાર્ડ અને 12 જેટલા ફોન મળ્યા છે આરોપીઓ પકકડાય ન જાય એ માટે gps વગરના મોબાઈલ ફોન નો ઉપયોગ કરતા હતા બાઈટ : ડો કરનરાજ વાઘેલા જિલ્લા પોલીસ વડા વિઓ 03 : વલસાડ જિલ્લામાં વિદેશી ચલણ બતાવી છેતરપિંડી કરતી મુથ્થુ ગેંગના 5 જેટલા સભ્યો ને વલસાડ જિલ્લા પોલીસ દ્રારા ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે તો જિલ્લા પોલીસ દ્રારા આ ગેંગ દ્રારા અન્ય લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી હોય તો પોલીસ નો સંપર્ક કરવા અપીલ કરાઈ છે ઉમેશ પટેલ ઝી મીડિયા વલસાડ
14
comment0
Report
NJNILESH JOSHI
Aug 15, 2025 09:30:33
Vapi, Gujarat:
સ્ટોરી એપ્રુવલ પઠાણ એન્કર - આજે પારશીઓ નું નવું વર્ષ એટલે નવરોઝ..દેશ અને દુનિયા ભરના પારસીઓ નવા કેલેન્ડર વર્ષ ના પ્રથમ દિવસ ની નવરોઝ તરીકે ઉજવણી કરી રહ્યા છે.. આજે પારશીઓ ના સૌથી મોટા ધર્મ સ્થળ વલસાડ ના ઉદવાડા માં પારશીઓ એ પોતાના ઇસ્ટ દેવ પવિત્ર આશત બહેરામ ની પૂજા અર્ચના કરી હતી ,ઉદવાડા પહોંચેલા પારસી બંધુઓ એ એકબીજા ને નવા વર્ષ ની સુભેચ્છા પાઠવી હતી.મહત્વપૂર્ણ છે કે..પોતાના ધર્મ ની રક્ષા માટે પોતાનું વતન ઈરાન છોડી દરિયાઈ માર્ગે આશરા ની શોધ માં નીકળેલા પારસીઓ ને આખરે ભારતમાં આશરો મળ્યો હતો.ભારત માં વર્ષો પહેલા ગુજરાત ના સંજાણ બંદરે આવેલા પારસીઓ માટે આજનો દિવસ ખુશીઓ નો દિવસ છે ,ઈરાન થી સંજાણ બંદરે આવેલા પારસીઓએ પોતાને આશરો આપનાર સંજાણ ના જાદિ રાણા ને આપેલા વચન પ્રમાણે આજે પણ પારસીઓ ભારત માં .. દૂધ માં સાકળ ભળે તેમ દરેક સમાજ સાથે ભળી ગયા છે ,આજે પારસીઓ ના કેલેન્ડર ના નવા વર્ષ ની સરુઆત થઇ છે , .પારશીઓ નું કાશી એવા સૌથી મોટા ધર્મ સ્થળ વલસાડનું ઉદવાડા દેશ અને દુનિયામાં વસતા દરેક પારશી માટે સૌથી મોટું પવિત્ર ધર્મ સ્થળ છે, ,આજે ઉદવાડા પહોંચી પારસી બંધુઓ એ ઇષ્ટ દેવ આતસ બહેરામ ની પૂજા અર્ચના કરી હતી. બાઈટ- 1 વડા દસ્તુર ખુરશશેદ કેકોબાદ પારસીઓ ના ધર્મગુરુ, ઉદવાડા બાઈટ: ફિનાશ બેન દર્શનાથી બાઈટ ઝીણાઝ ચીપિયા દર્શનાથી બાઈટ યુનુસ ચિનાઈ ftp/vapi/August 25/15.8.25/zk1508_parshi_fastival/1visual/4bite.
14
comment0
Report
TDTEJAS DAVE
Aug 15, 2025 09:30:28
Mehsana, Gujarat:
એન્કર;- કડી તાલુકાના મણીપુર ગામની સીમમાં આવેલ ખાનગી કંપની ઓરડીમાં રહેતા પરપ્રાંતીય આધેડની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરી દેવાતા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે ઘટનાની જાણ થતા કડી અને બાવલુ પોલીસ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તપાસ હાથ ધરી હતી. વિઓ;-1 કડી તાલુકાના મણીપુર ગામની સીમમાં આવેલ હરિશચંદ્ર પ્રાઇવેટ લિમિટેડ કંપનીની ઓરડીમાં રહેતા હિમાચલ પ્રદેશના સિક્યુરિટી ગાર્ડની તેના જ બનેવી અને અન્ય એક વ્યક્તિએ ધારિયાના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો. બાવલુ પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપી બનેવી ની અટકાયત કરી લીધી હતી.તેમજ ફરાર થયેલ અન્ય એક વ્યક્તિને ઝડપી પાડવા પોલીસે ચક્રોગતિમાન કર્યા છે.કડી તાલુકાના મણીપુર ગામની સીમમાં આવેલ હરિશચંદ્ર પ્રાઇવેટ લિમિટેડ કંપનીની ઓરડીમાં હિમાચલ પ્રદેશના રાજપુત ઓમકારસિંહ સોનમલ અને તેમના બનેવી મહેન્દ્રસિંહ મગજીભાઈ સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા હતા. ઓરડીઓ તેમજ કમ્પાઉન્ડમાં પડેલ સર સામાન અને મશીનરી ની સાચવવા સિક્યુરિટી તરીકે નોકરી કરતા હતા અને તે જ ઓરડીમાં રહેતા હતા. ઓમકારસિંહ સોનમલ છેલ્લા 30 વર્ષથી ઓરડીમાં રહેતો હતો અને છેલ્લા એકાદ વર્ષથી તેમના બનેવી મહેન્દરસિંહ મગજીરામ તેમની સાથે નોકરી કરવા આવ્યા હતા બંને જણા કંપનીની ઓરડીમાં રહેતા હતા. ઉત્તર પ્રદેશનો દિવાનસિંહ ભીમસિંહ મૃતક ઓમકારસિંહ નો મિત્ર હતો. તે ક્યાં રહેતો અને ક્યાં નોકરી કરતો તેની પોલીસ તપાસ કરી રહી છે બાઈટ;-હાર્દિક પ્રજાપતિ----------ડીવાયએસપી કડી વિઓ;-2 તારીખ 12- 8-2025 રાત્રિના સમયે ઓમકારસિંહ અને તેમના બનેવી મહેન્દ્રસિંહ તેમજ તેમનો મિત્ર દિવાનસિંહ ત્રણે વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં ધારીયા થી હુમલો કરતા ઓમકાર સિંહનું ઘટના સ્થળે મોત થયું હતુ. તારીખ 13-08-2025 ના રોજ ઘટનાની જાણ થતા કડી પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. જોકે બનાવ સ્થળ બાવલુ પોલીસ સ્ટેશનની હદનો હોય બાવલુ પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસ ઘટના સ્થળે આવી ત્યારે હત્યારો બનેવી મહેન્દ્રસિંહ બનાવ સ્થળે હાજર હતો પોલીસે તેની પુછપરછ કરતા પોલીસ ના ઘણા પ્રશ્નો ના જવાબ ના આપી શક્યો, પોલીસે તપાસ કરતા અને મૃતકના પરિચિતના નિવેદનના આધારે મૃતકના બનેવી મહેન્દ્રસિંહ અને મિત્ર દિવાનસિંહ સામે હત્યાનો ગુનો નોંધી હત્યારા બનેવી મહેન્દ્રસિંહ ની અટકાયત કરી હતી. હત્યાનું કારણ હજુ અકબંધ છે બાઈટ;-હાર્દિક પ્રજાપતિ----------ડીવાયએસપી કડી મૃતક ઓમકારસિંહ ના મૃતદેહનું કડી સરકારી હોસ્પિટલ પીએમ કરાવી બાવલુ પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. મૃતકના પરિચિત ના નિવેદન આધારે મૃતકના બનેવી મહેન્દ્રસિંહ અને મિત્ર દિવાનસિંહ સામે હત્યાનો ગુનો નોંધી હત્યારા બનેવી મહેન્દ્રસિંહની અટકાયત કરી હતી. તેમજ ફરાર આરોપી દીવાનસિંહ ને ઝડપી લેવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. તેજસ દવે ઝી 24 કલાક મહેસાણા
14
comment0
Report
DPDhaval Parekh
Aug 15, 2025 08:48:24
Navsari, Gujarat:
એપ્રુવ્ડ બાય : ડે પ્લાન સ્લગ : NVS SWATANTRATA PARVA એન્કર : ભારત આજે આઝાદીનો 79 મો સ્વાતંત્ર્ય દિન ઉજવી રહ્યો છે. નવસારીમાં રાજ્યના નાણાં અને ઉર્જા મંત્રી કનુ દેસાઇના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતુ. વી/ઓ : નવસારી જિલ્લા કક્ષાની 79 માં સ્વતંત્રતા પર્વની બીલીમોરાની વી. એસ. પટેલ આર્ટસ એન્ડ સાયન્સ કૉલેજના મેદાનમાં દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી. સ્વાતંત્ર્ય પર્વ ઉપર ગુજરાતના નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના મંત્રી કનુ દેસાઈના હસ્તે તિરંગો ફરકાવી ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. નાણાં મંત્રીએ પરેડની સલામી ઝીલી સ્વાતંત્ર્ય દિનની સૌ નાગરિકોને શુભકામનાઓ આપી હતી. સાથે જ તેમણે ગુજરાત સાથે નવસારીની વિકાસ ગાથાને વર્ણવી, લોકોને રાષ્ટ્ર હિત પ્રથમનો ભાવ હરહંમેશ હૈયે રાખવાનું આહ્વાન કર્યુ હતું. આ પ્રસંગે નવસારી જિલ્લામાં વર્ષ દરમિયાન પ્રશંસનિય અને મહત્વપૂર્ણ કામગીરી કરનાર કર્મચારીઓ અને અધિકારીઓ તથા નાગરિકોનું મંત્રી અને મહાનુભાવોના હસ્તે પ્રશસ્તિ પ્રમાણપત્ર એનાયત કરી સન્માન કરવામાં આવ્યું હતું. જ્યારે પોલીસ જવાનોએ શૌર્ય કરતબો તેમજ શાળાના બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે ઉપસ્થિતોમાં દેશ્બદાઝ જગાવી હતી. બાઈટ : કનુ દેસાઈ, નાણાં અને ઉર્જા મંત્રી, ગુજરાત સરકાર
14
comment0
Report
CPCHETAN PATEL
Aug 15, 2025 08:35:30
Surat, Gujarat:
સુરત બ્રેક ગેર કાયદેસરના માદક પોશ ડોડા (પોપીસ્ટ્રો) ના જથ્થા સાથે એક ઇસમ ઝડપાયો સચિન પોલીસે આરોપીની કરી ધરપકડ પોસ ડોડા (પોપીસ્ટ્રો) ૦.૬૮૮ કિ.ગ્રામ,પોશ ડોડા (પોપીસ્ટ્રો) નો જીણો ભુક્કાનુ ૦.૩૫૫ કિ.ગ્રામ ,મોબાઈલ ફોન નંગ-૦૧ , રોકડા રૂ.૨૬,૭૧૦/- ઇલેકટ્રીક મીક્ષર સ્ટીલના જાર સાથે નંગ-૦૧ કબ્જે કર્યો મનોહરલાલ ભગવાનરામ બિશ્નોઇની ધરપકડ કરાય બાઈટ..રાજેશ પરમાર..ડીસીપી
14
comment0
Report
Independence Day
Advertisement
Back to top