395007
સગાઈ પહેલા રાહુલનું દુઃખદ અકસ્માત, હેલ્મેટનો અભાવ જીવલેણ બન્યો!
Surat, Gujarat:અપ્રુવલ:વિશાલ ભાઈ PCAKAGE વિઝ્યુઅલ:ઘટના સ્થળ,પરિવાર,પોલીસ,સિવિલ બાઈટ: પરિવાર, પોલીસ એંકર:સુરતના અલથાણ વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના બની છે. શેરબજારના શિક્ષક અને મૂળ મહારાષ્ટ્રના ધુલિયા નિવાસી 28 વર્ષીય રાહુલ ઠાકુરનું સગાઈના માત્ર એક દિવસ પહેલા જ એક માર્ગ અકસ્માતમાં કરુણ મોત નિપજ્યું છે. હેલ્મેટ વગર બાઇક ચલાવી રહ્યા હોવાથી તેમને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી, જે તેમના મોતનું કારણ બની. વીઓ:1 પ્રાપ્ત માહિતી અનુસાર, રાહુલ ઠાકુર અલથાણ ખાતે આવેલા તેમના કોચિંગ ક્લાસથી નજીકમાં આવેલી ચાની દુકાને ચા પીવા જઈ રહ્યા હતા. સામાન્ય રીતે રાહુલ હંમેશા હેલ્મેટ પહેરતા હતા, પરંતુ આ નજીકના અંતર માટે તેમણે હેલ્મેટ પહેરવાનું ટાળ્યું હતું. આ દરમિયાન, બેફામ રીતે આવી રહેલા એક ઓટોરિક્ષા ચાલકે તેમની બાઇકને જોરદાર ટક્કર મારી હતી. બાઈટ: ધનરાજ ઠાકુર (મૃતકના ભાઈ) બાઈટ: વિજયસિંહ ગુર્જર (સુરત શહેર પોલીસ ડીસીપી ) વીઓ:2 અકસ્માત બાદ રાહુલ ઠાકુરને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેમને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ટૂંકી સારવાર બાદ તેમનું મોત નિપજ્યું હતું.રાહુલ ઠાકુરના અકાળ અવસાનથી તેમના પરિવાર, મિત્રો અને વિદ્યાર્થીઓમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. પરિવારજનોએ રીક્ષા ચાલક વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરી છે. વીઓ:3 આ મામલે અલથાણ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટના ફરી એકવાર હેલ્મેટના મહત્વ અને બેદરકારીથી થતા ગંભીર પરિણામોની યાદ અપાવે છે. પ્રશાંત ઢીવરે -સુરત PCAKAGE0
0
Report
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
मोर्बी किसान आंदोलन के समर्थन में भाजपा में राजीनामों का सिलसिला शुरू
Morbi, Gujarat:મોરબીમાં ખેડૂત આંદોલનના સમર્થનમાં ભાજપમાં રાજીનામાનો آغاز થયો. માલીયા તાલુકા ભાજપ ઉપપ્રમુખ એ આંદોલનના સમર્થનમાં આપ્યું રાજીનામુ.ocer Government ઝડપથી ઉકેલ લાવશે એવું હતું પરંતુ એવું ન બન્યું તેથી હું રાજીનામુ આપું છું: ભાવિક કાવર. માલીયા તાલુકા ભાજપ ઉપપ્રમુખ ભાવિક કાવર એ આપ્યું રાજીનામુ. ભાજપમાં રાજીનામાનો દોર શરૂ થતા રાજકીય ગરમાવો0
0
Report
राजकोट के मेयर ने कांग्रेस पर हमला किया; सफाई अभियान पर राजनीतिक आरोप-प्रत्यारोप तेज़
Rajkot, Gujarat:રાજકોટના મેયર ડો.નેહલ શુકલે કોંગ્રેસ પર કર્યા પ્રહારો. કોંગ્રેસ કાંઈક કરે તો સૌથી આનંદ ની બાબત,કોંગ્રેસએ પોતાના સફાઈ કરવાની જરૂર. આજે નદીમાં સફાઈ કરે તે સારી બાબત,સફાઈ તે કામ કાયમી ચાલતી પ્રક્રિયા. કોઈ એક દિવસને પકડી તેને હાઈલાઈટ કરવું તેના પર વિશેષ કહેવું જરૂરી નથી.. સફાઈ માટે ભારતીય જનતા પાર્ટીના લોકો જાગૃત છે એટલા કોઈ જાગૃત નથી.. બાર મહિનામાં કોંગ્રેસ એક વખત જાગૃત થાય છે.. રામનાથ મહાદેવ રાજકોટના ન સર્વોળ સોવત્ત્રવાસીઓ ના દેવ છે... રાજકોટ : કથિત ગેરકાયદે બાંધકામ મામલે હજુ પણ રાહ! પૂર્વ મેયર નયનાબેન પેઢડીયાના પતિએ કરેલ ગેરકાયદે બાંધકામ મામલે કલેક્ટર તંત્ર પાસેથી મંગાશે જવાબે : મેયર નેહલ શુક્લpwરા. પૂર્વ પદાધિકારીઓ મામલે ટાઉન પ્લાનિંગની કામગીરી કાચબા ગતિએ0
0
Report
सुरेंद्रनगर: सायला तहसील के ढेढ़ुकी में SMC की प्रतिबंध ड्राइव, विदेशी शराब जब्त
Sundar Nagar, Himachal Pradesh:સુરેન્દ્રનગર સાયલા તાલુકાના ઢેડુકી ખાતે SMCની પ્રોહિબિશન રેઇડ... હોટલ નાગરાજ કમ્પાઉન્ડ પાસે ટ્રક ટ્રેલરમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો.... 21,574 બોટલ અને ટીન કબ્જે, દારૂની કિંમત ₹63.09 લાખ.... ટ્રક ટ્રેલર, મોબાઇલ સહિત કુલ ₹93.26 લાખનો મુદ્દામાલ જપ્ત હરિયાણાના ટ્રક ચાલક કરણસિંહ કાલુરામ ચમારની ધરપકડ.... IMFLનો જથ્થો હરિયાણાથી લાવવામાં આવ્યો હોવાની પ્રાથમિક માહિતી સપ્લાયર સહિત 3 આરોપીઓને વોન્ટેડ જાહેર કરાયા.... સાયલા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધાયો.... SMCના PSI સી.કે. સિસોદિયાના માર્ગદર્શન હેઠળ સફળ કાર્યવાહી.0
0
Report
Advertisement
सूरत के पांडेसरा में नई इमारत की दुर्घटना, अशरफ की मौत अस्पताल में घोषित
Surat, Gujarat:સુરત પાંડેસરા બીઆરસી નવનિર્મિત ઇમારતમાં દુર્ઘટના પગ લપસી જતા કામદારનું મોત અશરફ નામના કામદાર નું મોત ઘટના બનતા જ તાત્કાલિક કામદારને નવી સિવિલ હોસ્પિટલ ખસેડાયા ફરજ પર હાજર ડોક્ટરે તેને મૃત્યુ ઘોષિત કર્યા અસરફનું પીએમ કરવામાં આવ્યું પરિવારજનો શોક મગ્ન0
0
Report
सूरत में 13 वर्षीय नाबालिग ने साथी छात्रा के हाथ काटे, आरोपी छात्रा हिरासत में
Surat, Gujarat:સુરત બ્રેક તાપીના વાલોડ તાલુકાની ઘટના એક વિદ્યાર્થીનીએ અન્ય વિદ્યાર્થીનીના હાથ કાપી નાખ્યો પીઠ પાછળ કઈ હોવાનું કહી ધોરણ નવ માં ભણતી વિદ્યાર્થીને બોલાવી હતી 13 વર્ષીય દીકરીના હાથ ઉપર પોતાની પાસે રહેલું ચપ્પુ મારી દીધું હતું દીકરીને હાથમાં વીસ જેટલા ટાંકા આવ્યા છે વાલોડ પોલીસીએ આરોપી વિદ્યાર્થીનીને અટકાયત કરી ઇજાગ્રસ્ત વિદ્યાર્થીની 9 માસ ની હોસ્ટેલ માં રહી અભ્યાસ કરતી હતી0
0
Report
कच्छ में इंस्टाग्राम धमकी: डिविजन पुलिस ने मामला दर्ज किया
Sadhara, Gujarat:કચ્છ કચ્છમાં ઇન્સ્ટાગ્રામ પર કલેક્ટરને જાનથી મારી નાખવાની ધમકી આપતી કોમેન્ટ કરનાર સામે ગુનો દાખલ માંડવી તાલુકાના ત્રગડી ગામે આવેલ અનવરશાહ પીરની દરગાહ તોડીવા બાબતેનો વીડિયો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરાયા બાદIts પર ઉશ્કેરણીજનક કોમેન્ટ કરનાર સામે ભુજ શહેર એ ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાયો આરોપી ગઢશીશાના નિજામ સુલેમાન રાયમાએ ઇન્સ્ટાગ્રામ આઈડી "elk.4995029" પરથી કોમેન્ટ કરી હતી કે "Bhai bda bhega thaye ne maro collector and darga todva vara ne mari nakho" કચ્છ જિલ્લા કલેક્ટર તેમજ દબાણ હટાવ કામગીરી કરનાર અન્ય વ્યક્તિઓને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી યુવક દ્વારા સમાજમાં દ્વેષ, દુશ્મનાવટ તથા ઉશ્કેરણી ફેલાવવાનો પ્રયાસ કરાયો આ મામલે સાયબર ક્રાઇમ સેલ લોકલ ક્રિમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજ દ્વારા સરકાર તરફે ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા-2023 ની કલમ 351(2) અને 353(2) મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે સમગ્ર મામલે PSI એમ.કે.સુરુ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી હિન્દૂ યુવા સઙ્ગઠનના અધ્યક્ષ રઘુવીરસિંહ જાડેજાએ ઘટનાની નિંદા કરી બાઈટ : રઘુવીરસિંહ જાડેજા હિન્દૂ યુવા સંગઠનના અધ્યક્ષ આટલી હદે ધાર્મિક કટ્ટરતા સમાજ માટે ચિંતાનો વિષય આવી માનસિકતા સામે કડક કાર્યવાહી ખુબ જરૂરી0
0
Report
Advertisement
कुडासण की चलती कार में आग, फायर ब्रिगेड ने पानी डालकर काबू पाया; कीमती सामान बचा
Gandhinagar, Gujarat:ગાંધીનગર કુડાસણ માં ચાલુ કારમાં આગ લાગી વીટીસી કોમ્પ્લેક્સ પાસે ચાલુ કારમાં લાગી આગ ચાલુ કારમાં આગ લાગતા ફાયર બ્રિગેડ ને જાણ કરાઈ ફાયર બ્રિગેડની ટીમે આગ પર પાણીનો મારો ચલાવી આગ પર મેળવ્યો કાબૂ પ્રાથમિક માહિતી મુજબ શોર્ટ સર્કિટના કારણે લાગી આગ સમયસર ફાયર બ્રિગેડની ટીમ પહોંચી જતા કીમતી સામાન અને લેપટોપ બચી ગયું0
0
Report
सूरत चुनाव: समुल डेरी विवाद के बीच भाजपा ने पुराने उम्मीदवारों को मैदान में उतारा
Surat, Gujarat:સુરત ::- ઘણા સમયથી વિવાદોમાં રહેલ સુમુલ ડેરી વિવાદ મામલો. ભાજપ ની સામે ભાજપ ના ઉમેદવારોodemવેડી ફોર્મ ભર્યા. આજે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ, પૂર્વ ઉપ્રમુખ રાજુ પાઠકે ફોર્મ ભરી દીધું વાલોડ અને વ્યારા બેઠક પર ભાજપ સામસામે. સુમુલ ડેરીની ચૂંટણીમાં રસાકસી વધવાની સંભાવના. ભાજપનું 16 સભ્યના નામે મેન્ડેટ સુમુલના પૂર્વ ચેરમેન માનસિંહ પટેલને પડતા મૂક્યા. ભાજપ દ્વારા જુના વિવાદી સહવળા ઉમેદવારોને પણ મેન્ડેટ આપવામાં આવ્યું. સુરત ડિસ્ટ્રિક્ટ બેંકના પૂર્વ પ્રમુખ નરેશ પટેલે બળવો કરી વાલોડ બેઠક પરથી ઉમેદવારી નોંધાવી. ચોર્યાસી, પલસાણા, માંગરોળ, બારડોલી, કામરેજ બેઠક બિનહરીફ થવાના સંકેત. ઉમેદવારી ની લડત પૂર્ણ પણ હવે પ્રમુખ અને ઉપ્રમુખ માટે લડત ચાલુ થઈ.0
0
Report
अहमदाबाद में शराबबंदी कानून सिर्फ कागज पर; कांग्रेस ने सरकार पर कड़ा हमला
Ahmedabad, Gujarat:આમદરપણ Ahmedabad Gujarati news content removed byline and non-news metadata. The core content discusses: છોટા ઉદેપુર ખાતે વીએન અધિકારીના દારૂ મામલે નિવેદન પર કાંગ્રેસની પ્રતિસાદ, ગુજરાત સરકારે પ્રવેશોત્સવ ગુણોત્સવના નાટક કરી રહ્યા છે, છોટાઉદેપુરની ઘટનાઓમાં અધિકારીનુ નિવેદન એક પ્રકારનો એકરાર, ગુજરાતમાં નશાબંધીનો કાયદો માત્ર કાગળ પર, દારૂની બે રોકટોક વેપલો આદિવાસી સહિત તમામ વિસ્તારોમાં, રાજ્યના ગામડા અને તાલુકામાં દુધ મળવુ મુશ્કેલ અને દારૂ મળવો સરળ, રાજ્યની શિક્ષણવ્યવસ્થા ખાડે ગઇ, સરકારની નિષ્ફળ નિતિ અને હપ્તા રાજને ખુલ્લુ પાડે છે, બાળકો સામાજીક દબાણ કરી પિતાને અને પરિવારને બચાવી શકે0
0
Report
Advertisement
मोरबी के जेतपर में किसान आंदोलन: बिजली पोलों के मुआवजे की मांग पर रक्तदान कैंप
Morbi, Gujarat:મોરબીના જેતપર ગામે ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે તે અંતર્ગત આજે ખેડૂતો દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં જેતપર ઉપરાંત મોરબી જિલ્લા તથા અન્ય જીલ્લામાંથી પણ ખેડૂતો રક્તદાન કરવા માટે આવ્યા છે અને તેઓ રક્તદાન કરીને જે ખાનગી વીજ કંપનીઓ દ્વારા હાલમાં દાદાગીરી કરીને વીજ પોલ ઊભા કરવામાં આવી રહ્યા છે તેની સામે વિરોધ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે અને આજની તારીખે પણ ખેડૂતો પોતાની માંગ ઉપર મક્કમ છે અને જ્યાં સુધી ખેડૂતોએ વધારેમાં વધારે વળતર નહીં મળે ત્યા સુધી આંદોલન ચાલુ રહેશે. વિયો મોટાભાગના ગ્રામ્ય વિસ્તારોમાંથી ખાનગી કંપનીની વીજ લાઈનો પસાર થઈ રહી છે જેના કારણે વીજ पोल ઊભા કરવામાં આવે છે સાથે સાથે વીજ વાયરનો કોરિડોોર કૉર્ઇડોર નક્કી કરવામાં આવે છે અને જે વળતર આપવામાં આવે તે પ(non-Latin)ાશરામાં પૂરું પાડવામાં આવે છે જેથી ખેડૂતમાં રસો વધી રહ્યો છે. અગાઉ ખેડૂતો દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી પરંતુ તેનું પરિણામ ન મળતા મોરબી તાલુકાના જેતપર ગામે ગત તા. 18 થી આમરણંત ઉપવાસ આંદોલન ચાલુ કર્યું હતું અને આજની તારીખે ત્રણ મહિલા સહિત કુલ નવ લોકો દ્વારા આમરણાંત ઉપવાસ ચાલી રહ્યું છે તેમ છતાં પણ તંત્રના પગલે સમસ્યા હલ થઈ નથી અને ખાનગી વીજ કંપની દ્વારા ખેડૂતોની માંગણી મુજબ વળતર આપવા માટેની તૈયારીની દેખાઈ નથી ત્યારે ખાનગી વીજ કંપની સામે ભારે અક્રોશ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. આક્રોશ દેખી કરીને આજે જેતપર ગામે ઉપવાસી છાવણી ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોરબી જિલ્લાના તમામ ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો તેમજ ٻين જિલ્લામાંથી પણ ઘણા ખેડૂતો રક્તદાન કરવા માટે આવ્યા હતા અને ખેડૂતોએ તેમના ખેતરની અંદર જે વીજ પોલ ઊભા થાય છે અને વીજ વાયરનો કોરિડોર પસાર થાય છે તેના માટે વધુમાં વધુ વળતર આપવામાં આવે તે માંગણી કરી હતી અને પ્રથમ વળતર આપવામાં આવે ત્યાર બાદ તેના ખેતરની અંદર કામગીરી ચાલુ કરવામાં આવે તે બંને માંગણી ઉપર મક્કમ રહેવાનો આશય હતો. બાઈટ નેહુલભાઈ અમૃતિયા, આમરણાંત ઉપવાસી, મોરબી અને બીટ મનુભાઈ જામકોસણીયા, રક્તદાન કરનાર ખેડૂત, જેતપર.0
0
Report
जामनगर में मोहर्रम के दौरान ड्रोन निगरानी से सुरक्षा मजबूत
Jamnagar, Gujarat:જામનગરમાં મોહરમ પર્વને લઈને போலீસ તંત્ર સતર્ક બન્યું એસઓજી દ્વારા દરબારગઢ વિસ્તાર ડ્રોન કેમેરાથી પેટ્રોલિંગ સંવેદનશીલ વિસ્તારો પર ડ્રોન મારફતે ખાસ નજર રાખવામાં આવી કોઈપણ સંદિગ્ધ ગતિવિધિ પર તાત્કાલિક કાર્યવાહી માટે વ્યવસ્થા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસની સઘન દેખરેખ Moharram દરમિયાન શાંતિપૂર્ણ માહોલ જળવાઈ રહે તે માટે પ્રયાસ ડ્રોન સર્વેલન્સથી વિસ્તારની સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બની policía દ્વારા સતત મોનીটરીંગ અને પેટ્રોલિંગ હાથ આઘરું Citizensઅફવાઓથી દૂર રહેવા અને સહકાર આપવા અપીલ સુરક્ષાના ભાગરૂપે આધુનિક ટેકનિકોનો ઉપયોગ કરવામાં આવ્યો0
0
Report
राजकोट नगरपालिका के जंगलश्वर डिमोलशन बिल में भ्रष्टाचार का संदेह उठा
Rajkot, Gujarat:રાજકોટ મહાનગરપાલિકાએ જંગલેશ્વર ડિમોલેશનના ફૂડ બિલ માં પણ કૌભાંડ કર્યાની આશંકા પૂર્વ પદાધિકારીઓની ટીમે ડિમોલેશન સમયે ખાણી પીણી નું રૂપિયા 27 લાખ 20 હજાર નું બિલ મૂક્યું કૌભાંડની આશંકા એ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશ પીપળીયાએ બિલની દરખાસ્ત પેન્ડિંગ રાખી એક તરફ જાંગલેશ્વરનું ડિમોલેશન ચાલતું હતું તો બીજી તરફ અધિકારીઓ 231 રૂપિયાની એક નંગ કાજુકતરી ખાઈ રહ્યા હતા !! ડિમોલેશનમાં કાજુકતરી, સમોસુ , ખજૂરરોલ અને ખમણ ની 150 નંગ પ્લેટનું બિલ 34,650 મૂકાયું ડિમોલેશન સમયે અધિકારીઓ આરાધના ટી સ્ટોલ ની 6,30,946 રૂપિયાની ચા કોફી અને બિસ્કીટ ખાઇ પી ગયા !! 21,000 કપ ચા પી થયા અને 4,000 બોટલ લીંબુ શરબત પી ગયા પ્રેમવતી રેસ્ટોરન્ટ નું જમવાનું બિલ રૂપિયા 20 લાખ 68 હજાર મૂકાયું બાઈટ - પરેશ પીપળીયા, સ્ટેન્ડિંગ ચેરમેન,RMC0
0
Report
Advertisement
सैल्वास की पिपरिया खाड़ी में बड़ी संख्या में मछलियाँ मर गईं, प्रदूषण के संकेत
Vapi, Gujarat:રાજ્યના પડોશમાં આવેલા સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના સેલવાસની પીપરીયા ખાડીમાં મોટી સંખ્યામાં મૃત માછલીઓ મળી આવતા ચકચાર મચી ગઈ હતી.. ગુજરાત અને દાદરા નગર હવેલી ની હદ પરથી વહેતી પીપરીયા ખાડીમાં વહેતા પાણીમાં મોટી સંખ્યામાં મતૃ માછલીઓ દેખતા જ આસપાસના લોકો એકઠા થયા હતા. ઘટે પછી કેટલાક લોકો નદીમાં मृत પડેલી માછલીઓ ઘરે લઈને ગયા હતા. મહત્વપૂર્ણ છે કે પીપરીયા ખાડીમાં બંને બાજુ ઔદ્યોગિક એકમો આવેલી છે. આથી પીપરીયા ખાડી પ્રદૂષણ માટે બદનામ છે.. કેટલાક ઉદ્યોગ ધંધાઓ ચોરીચૂપીથી આ પીપરીયા ખાડીમાં પ્રદૂર્શિત કેમિકલ અને પાણી વહાવતા હોવાનો ભારત પણ આક્ષેપો થઈ ચુક્યા છે .અને અત્યારે પણ પીપરીયા ખાડીમાં પાણીનો કલર બદલાયેલા જોવા મળી રહ્યો છે .અને મોટી સંખ્યામાં માછલીઓ મરેલી દેખાતા જ લોકોમાં નારાજગી જોવા મળી રહી છે. ત્યારે આ મૃત માછલીઓ ના મોતનું કારણ જાણવા માટે પ્રદેશ પ્રશાસન અને પ્રદૂષણ નિયંતુંબંધ બોર્ડ દ્વારા જરૂરી કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે લોકેશન: સેલવાસ0
0
Report
भारत-युक्त फ्री ट्रेड समझौता लागू, 99% वस्तुओं पर ड्यूटी शून्य; सूरत के उद्योग को लाभ
Surat, Gujarat:ભારત-યુકે વચ્ચે ઐતિહાસિક ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ અમલમાં આવશે 15 જુલાઈથી ભારતના 99% ઉત્પાદનો પર યુકેમાં ઇમ્પאָרט ડ્યૂટી શૂન્ય થશે હાલનો 24.5% ટેક્સ ઘટીને સીધો 0% થવાથી નિકાસકારોને મોટી રાહત સુરતના ડાયમંડ અને જ્વેલરી ઉદ્યોગ માટે કરાર ગેમ ચેન્જર સાબિત થશે યુકેના પ્રીમિયમ માર્કેટમાં ભારતીય ઉત્પાદનોને ડ્યૂટી-ફ્રી પ્રવેશ જશે હીરા ઉદ્યોગના નિષ્ણાત દિનેશ નાવડીયાએ કરારને સંજીવની સમાન ગણાવ્યો વૈશ્વિક મંદી વચ્ચે ભારતીય નિકાસકારો માટે નવી તકોના દ્વાર ખુલીશે યુકેનું જેમ્સ એન્ડ જ્વેલરી માર્કેટ અંદાજે 48,000 કરોડ રૂપિયાનું આવશે અગાઉ અગાઉ ઊંચા ટેક્સના કારણે ભારતનો બજારમાં હિસ્સો માત્ર 3% જેટલો હતો દુબઈ અને હોંગકોંગ સામે ભારતને કિંમતોમાં મોટો સ્પર્ધાત્મક ફાયદો મળશે સુરતના હીરા અને સ્ટડેડ જ્વેલરી ઉત્પાદકોને સીધો લાભ થવાનો અંદાજ આવનારા અઢી વર્ષમાં યુકેમાં નિકાસ 3 બિલિયન ડોલર સુધી પહોંચાડવાનો લક્ષ્ય મોટા નિકાસ ઓર્ડર મળતાં ઉત્પાદન ક્ષમતા વધારવાની જરૂર પડશે ડાયમન્ડ, જ્વેલરી, લોજિસ્ટિક્સ અને પેકેજિંગ ક્ષેત્રમાં રોજગારીની નવી તકો ઊભી થશે યુકે બજારમાં મજબૂત પકડ બનાવવા ગુણવત્તા અને સમયસર સપ્લાય પર ભાર મુકવામાં આવશે0
0
Report
कपडवंज के पास नर्मदा नहर में 24 घंटे में दो आत्महत्याएं, मौत का सिलसिला
Kheda, Gujarat:કપડવஞ்ச પાસેથી પસાર થતી નર્મદા નહેરમાં 24 કલાકમાં બે લોકોએ ઝંપલાવ્યું... કપડવંજ શહેર નજીકથી પસાર થતી નર્મદા નહેર બની સુસાઇડ પોઇન્ટ.... 24 કલાકમાં બે લોકોએ નહેરમાં કૂદી ટૂંકાવ્યું પોતાનું જીવન.... 65 વર્ષના વૃદ્ધે અગમ્ય કારણોસર નહેરમાં ઝંપલાવ્યું... 65 વર્ષના વૃદ્ધનો મૃતદેહ મળ્યો પરંતુ હજી સુધી ઓળખ થઈ નથી.. જ્યારે એક યુવાને પણ નહેરમાં ઝંપલાવી પોતાનું ജീവിത ટૂંકાવ્યું... 24 કલાકમાં બે લોકોએ નહેરમાં ઝંપલાવ્યું પરંતુ કયા કારણોસર આપઘાત કર્યો તે કારણ હજી અકબંધ....0
0
Report
Advertisement
