icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
DPDhaval Parekh28 Jul 2025, 01:45 pm

નવસારીના બ્રિજની દુર્ઘટનાથી રાજય સરકારને સાવધાનીની જરૂરિયાત!

Navsari, Gujarat:એપ્રુવડ બાય : એસાઇનમેન્ટ નોંધ : ફક્ત નોંધ માટે... અગાઉ વિઝ્યુઅલ, બાઈટ અને વોક થ્રુ વ્હોટ્સ એપથી મોકલ્યા હતા.. એન્કર : ગંભીરા બ્રિજની દુર્ઘટનાએ રાજ્ય સરકારને રાજ્યના તમામ જૂના બ્રિજોનો સ્ટેબિલિટી રિપોર્ટ કરવા મજબૂર કર્યા છે. નવસારી શહેરના વિરાવળ ગામ નજીક પૂર્ણા નદી પર 47 વર્ષ પહેલાં બનેલા નેશનલ હાઇવેના બ્રિજનો સ્ટેબિલિટી રિપોર્ટ નેગેટિવ આવતા જાહેરનામું કરી એક સપ્તાહ પહેલા બંધ કરવામાં આવ્યો હતો. બ્રિજના બંને છેડે એંગલ મૂકી આડસ ઊભી કરવામાં આવી હતી. જેને આજે સવારે એક તેજ રફતાર ટેમ્પાના ચાલકે તોડી પાડી હતી. ગંભીર ઘટના ન ઘટે એને ધ્યાને રાખી બેરીકેટિંગ કરવામાં આવ્યું હતું. પરંતુ હલકી કક્ષાના કામને કારણે એંગલ તૂટી પડતા રાહદારીઓ કામ ઉપર સવાલ ઉઠાવી રહ્યા છે. એંગલ પડવાને કારણે બ્રિજ ઉપર ટ્રાફિક જામની સ્થિતિ પણ બની છે. ત્યારે મજબૂત એંગલ મૂકવામાં આવે, એવી માંગ રાહદારીઓ કરી રહ્યા છે. બાઈટ : મુખ્તાર હુસેન, રાહગીર, નવસારી પુલ ઉપરથી વોક થ્રૂ કર્યુ છે...
0
0
Report

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

हिंग्लिश-हिंदी गैस दाम बढ़ेंगे? महुवा यार्ड से प्याज़ की कीमतों पर बड़ा दावा

Mahova, Uttar Pradesh:મહુવા સ્પેશ્યલ સ્ટોરી એપ્રુવલ:ડેકસ કેમેરામેન:હીમત મકવાણા રીપોર્ટર :અરશદ દસાડીયા સ્લગ: ડુંગળીના ભાવ માં એકaieક વધારો થયો તેનું કારણ શું ભાવ વધારો માં કોણ કોણ લાભ લઈ રહ્યું છે એન્કર: ડુંગળીના ભાવોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે ત્યારે આ ડુંગળીમાં ખેડૂતોને કેટલા મળી રહ્યા છે અને માર્કેટમાં આવતા આવતા વધારે નફો કોણ કામી રહ્યા છે જોવો આ ખાસ અહેવાલ વીઓ: મહુવા માર્કેટિંગ યાર્ડમાં હાલ અત્યારે લાલ ડુંગળીના 791 રૂપિયા પ્રતિ 20 કિલોના ભાવ માં હરાજી થઈ રહી છે જ્યારે એક કિલોના 37 રૂપિયા જેટલો ગણી શકાય પણ માર્કેટિંગ યાર્ડ માંથી બહાર નિવળતા નીકળતા 5 રૂપિયા જેટલો ખર્ચ લાગી જતો હોય છે જ્યારે વેપારી દ્વારા સાબજિ માર્કેટમાં 60 થી 65 રૂપિયા પ્રતિ કિલો ડુંગળી વેચાયેલી છે એનેું કારણ શું હાલ વરસાદ ਨਹੀਂ તેથી આગામી ખરીફ ડુંગળીનાં વાવેતરો હજુ સુધી થયેલ નથી. ખરીફ ડુંગળીની આવકો પણ ડીસેમ્બર, જાન્યુઆરીમાં થાય છે. ત્યાં સુધી ચાલે તેટલો અન્ય રાજ્યોમાં પણ સ્ટોક નથી. તેથી આગામી સમયમાં ભાવો વધશે તે ચોક્કસ છે. બાઈટ: ગભરૂભાઈ કામળિયા માર્કેટિંગ યાર્ડ ચેરમેન જણાવી રહ્યા છે કે ડુંગળીની ગત સીઝનમાં લાલ કાંદાની કુલ ૪૫ લાખ તથા સફેદ કાંદાની કુલ ૮૫ લાખ થેલીની આવક થયેલ છે. હાલ જે આવક આવે છે. તે મેડામાલની આવે છે. આ વરસે મેડા માલની કવોલીટી ખાસ કરીને સારી ન હતી તેથી મેડા ઓછા ભરાયેલ છે. લાલ કાંદા ૮ લાખ તથા સફેદ કાંદા ૫ લાખ થેલી જેટલો માલ સ્ટોક થયેલ છે. અને તે પણ પ્રતિ મણ ૩૦૦ થી ૪૦૦ નાં ભાવમાં સ્ટોક થયેલ. ગરમી પડવાનાં કારણે માલ બગડી જતા મોટાં ભાગનાં મેડા ખાલી થઈ ગયેલ છે. આથી આગામી સમયમાં માલની અછત ઉભી થશે અને ભાવો હજુ પણ ઘણા ઉચકાઈ શકશે. બાઈટ: આરીફ ભાઈ વેપારી ના જણાવ્યા પ્રમાણે બે વર્ષે ખેડૂતોને સારો ભાવ મળી રહ્યો છે તેમજ હાલ અત્યારે ડુંગળીની ભારે સોલ્ટેજ હોવાને કારણે એને લઈને આ ભાવ ઉચકાયો હોય તેવું જણાવી રહ્યા છે કે આપણે ઈરાણથી ડુંગળી આવતી એ હાલ હોર્મોનલમાં યુદ્ધા ના કારણે ડુંગળી નથી આવી શકતી તેની વધારે પડતી તકલીફ પડી રહી છે તેમજ પાક ઓછો હોવાના કારણે તા.24/8/26 નાં રોજ મહુવા યાર્ડમાં લાલ કાંદાની 1720 થેલીની તથા સફેદ કાંદાની 1080 થેલીની આવક થયેલ છે. તેમાં લાલના ભાવ રૂા.100થી 791/- ઉપરાંત સફેદ નાં ભાવો 200થી 645/- નાં રહેવા પામેલ છે. આ ભાવમાં પણ જે ખેડુતોએ સ્ટોક કરેલ છે તેમના ચડેલ ખર્ચાઓ અને માલ ઘટનાં કારણે પડતર કિંમત પણ તેઓને મળી રહી નથી. તે પણ હકીકત છે. બાઈટ: રાધવ ભાઈ ખેડૂત જણાવી રહ્યા છે કે અમે મેળા માલ રાખ્યો હતો તેનો ભાવ સારો મળી રહ્યો છે પેલા ભાવ જે મળ્યો એની કરતા અત્યારે સારો એવો ભાવ મળી રહ્યો છે બાઈટ: ગભરૂભાઈ કામળિયા મહુવા માર્કેટિંગ યાર્ડ ચેરમેન બાઈટ: આરીફ ભાઈ વેપારીઓ મહુવા માર્કેટિંગ યાર્ડ બાઈટ:રાધવ ભાઈ ખેડૂત બાઈટ:અલ્પેશભાઈ ખેડૂત બાઈટ:બીજલભાઈ ખેડૂત
0
0
Report

भावनगर में जहरीली शराब नेटवर्क के खुलासे, 27 गिरफ्तार

Bhavnagar, Gujarat:એન્કર ભાવનગર જિલ્લાના વરતેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલા અકસ્માત મોતના કેસમાં મિથેનોલયુક્ત ઝેરી દારૂના કનેક્શન સામે આવ્યા બાદ સમગ્ર મામલે તપાસનો દોર તેજ કરવામાં આવ્યો હતો, ડીજીપી જી.એસ. મલિકની સૂચનાથી તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલને સોંપવામાં આવી હતી. એસએમસીની અલગ-અલગ 16 ટીમો ગુજરાત ઉપરાંત દિલ્હી, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ઉત્તરપ્રદેશ સુધી તપાસનો ધમધમાટ ચલાવી રહી છે, કેમિકલ ક્યાંથી આવ્યું? ઝેરી દારૂ કેવી રીતે તૈયાર થયો? અને સપ્લાય ચેઇનમાં કોણ-કોણ સામેલ હતું? આ તમામ સવાલોના જવાબ શોધવા તપાસ ચાલી રહી છે. એટલા સુધીમાં કુલ 27 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે સમગ્ર નેટવર્કનો પર્દાફાશ કરતી તપાસમાં હવે વધુ ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે. વિઓ ૧: વર્તેજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુના બાદ તપાસનો મુખ્ય ફોકસ મિથેનોલ અને અન્ય કેમિકલના સ્ત્રોત સુધી પહોંચવાનો હતો, સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમોએ તપાસ દરમિયાન ઝેરી કેમિકલયુક્ત દારૂની બોટલો કબ્જે કરી અગાઉ 14 આરોપીની ધરપકડ કરી હતી. પોલીસ કસ્ટડી દરમિયાન થયેલી પૂછપરછમાં કાચો માલ ક્યાંથી આવ્યો, ઝેરી દારૂ બનાવવાની પ્રક્રિયા કેવી હતી અને દારૂ કોના મારફતે અલગ-અલગ વિસ્તારોમાં પહોંચાડવામાં આવ્યો, તેની કડીઓ મળતી ગઈ, આ કડીઓના આધારે 23 ઓગસ્ટે વધુ 13 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. જેમાં મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લાના આનંદ રાકેશભાઈ છાંડીની ભૂમિકા મહત્વની હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતુ. પોલીસના જણાવ્યા મુજબ, ઝેરી દારૂ બનાવવા માટેનું કેમિકલ આનંદ છાંડી મારફતે લાવવામાં આવ્યું હતું અનેwhole કાવતરામાં તેની મહત્વની ભૂમિકા હોવાનું તપાસમાં સામે આવ્યું છે. વિઓ ૨: આ કેસમાં આરોપી નંબર બે થી 13 સુધીના આરોપી પર ઝેરી દારૂની સપ્લાય ચેઇનમાં મહત્વની ભૂમિકા ભજવવાનો આરોપ લગાવવામાં આવ્યો છે, પોલીસે કહેવા મુજબ, આરોપીઓએ ઝેરી દારૂ મંગાવી પોતાના કબ્જામાં રાખ્યું અને ત્યારબાદ અલગ-અલગ વ્યક્તિઓ સુધી તેને સપ્લાય અને વેચાણ કર્યો હતો, આ કેસમાં પોલીસે અત્યાર સુધીમાં કુલ 27 આરોપીઓને ઝડપી લીધા છે અને તમામ પાસેથી પુરાવા એકત્ર કરવાની કામગીરી ચાલી રહી છે. સાથે જ ઝેરી દારૂના સમગ્ર નેટવર્ક સાથે સંકળાયેલા અન્ય आरोपીઓ સુધી પહોંચવા માટે તપાસ ચાલુ છે, ખાસ તો મહત્વનું આ છે કે, લોકોના જીવ માટે જોખમી હોવાનું જાણતા હોવા છતાં ઝેરી કેમિકલયુક્ત દારૂના ઉત્પાદન અને સપ્લાયમાં કોણ-કોણ સામેલ હતું, તે અંગેની દરેક કડી જોડવાનો પોલીસ પ્રયત્ન કરી રહી છે, હવે મુખ્ય સવાલ એ છે કે આ ઝેરી કેમિકલનો મૂળ સ્ત્રોત ક્યાં છે અને તેની પાછળનું સમગ્ર નેટવર્ક કેટલું મોટું છે? સ્ટેટ મોનિટરિંગ સેલની તપાસ આગળ વધે તેમ આ સવાલોના જવાબ સામે આવવાની શક્યતા છે.
0
0
Report

गुजरात की मातृभाषा दिवस पर नर्मद जन्मजयन्ती के मौके पर भाषा प्रेम का उत्सव

Surat, Gujarat:નોધઃ એન્ટ્રી PACAKGE અપ્રુવલ::વિશાલ ભાઈ એન્કર:આજે ૨૪ ઓગસ્ટ એટલે આપણી માતૃભાષા ગુજરાતીનો મહોત્સવ અને આદ્ય કવિ નર્મદાશંકર દવે—એટલે કવિ નર્મદની જન્મજયંતિના વિષય પર વાતચીત. દર વર્ષે ૨૪ ઓગસ્ટે ગુજરાતીસહીત સમગ્ર વિશ્વમાં 'વિશ્વ ગુજરાતી ભાષા દિવસ' ઉજવવામાં આવે છે. આ ખાસ દિવસની ઉજવણી ગુજરાતી સાહિત્યના અમર સપૂત, મહાન સાહિત્યકાર અને આદ્ય કવિ નર્મદાશંકર દવે—એટલે કવિ નર્મદની જન્મજયંતિના ઉદ્દેશ્ય પર થાય છે. વીઓ: સુરતની પবિત્ર ભૂમિ પર ૨૪ ઓગસ્ટ ૧૮૩૩ના રોજ જન્મેલા કવિ નર્મદે 'જય જય ગરવી ગુજરાત' જેવા કાવ્યની રચના કરીને દરેક ગુજરાતીના દિલમાં ખુશી અને ભાષા પ્રત્યે પ્રેમ جگાડ્યો હતો. ગુજરાતી સાહિત્યને આધુનિકતા તરફ લઈ જવામાં અને ભાષાને સમૃદ્ધ બનાવવામાં તેમનું યોગદાન અદ્વિતીય છે. આપણી માતૃભાષા ગુજરાતી પ્રત્યે પ્રેમ, આદર અને ગૌરવની લાગણી જાગૃત કરવી. ડિજિટલ યુગમાં નવી પેઢી ગુજરાતી વાંચન અને લેખન તરફ પ્રેરાય તેવા પ્રયાસો કરવા. સંસ્કૃતિનું જતન: કવિ નર્મદ સહિતના તમામ મહાન સાહિત્યકારો અને આપણી સમૃદ્ધ સંસ્કૃતિને આદરપૂર્વક યાદ કરવી. બાઈટ: ડૉ કિશોરસિંહ ચાવડા (વીર નર્મદા યુનિવર્સિટી કુલપતિ) બાઈટ: રમેશદાન ગઢવી (VNSGU રજીસ્ટ્રાર) બાઈટ: નરેશ શુક્લા (VNSGU, પ્રોફેસર હેડ ગુજરાતી ભાષા) બાઈટ: ડૉ ભરત ઠાકુર (ગુજરાતી ભાષા પ્રોફેસર) એન્કર :આવો, આજના આ વિશેષ દિવસે આપણે સૌ સાથે મળીને આપણી માતૃભાષા ગુજરાતીને ટકાવી રાખવા અને તેને વધુ સમૃદ્ધ બનાવવાનો સંકલ્પ લઈએ. જય જય ગરવી ગુજરાત! પ્રશांत ઢીવરે - સુરત
0
0
Report
Advertisement

नवसारी में रिश्वत लेते पत्रकार मुन्नाभाई मिश्र गिरफ्तार, एसीबी ने 51 हजार वसूले

Navsari, Gujarat:બ્રેકિંગ, નવસારી નવસારીમાં લાંચ લેતાં તોડબાજ પત્રકાર મુન્નાભાઈ મિશ્રાને ACBએ 51 હજાર રૂપિયા સાથે રંગેહાથ ઝડપી લીધો. ભ્રષ્ટाचारના આક્ષેપ વાળા સમાચાર ન છાપવા અને મામલો થાળે પાડવા માટે માંગી હતી લાંચ પત્રકેરે મુન્ના મિશ્રાએ અરજદાર વિરુદ્ધ પહેલાં સમાચાર છાપી સરકારી રેકોર્ડ મેળવવા RTI પણ દાખલ કરી હતી. લાક્ષણિકતા ન માંગતા જાગૃત નાગરિકે તાત્કાલિક ACB નો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી ACB ટીમે ગ્રીડ ચાર રસ્તા પાસે આવેલી સરોવર કાઠીયાવાડી હોટેલમાં છટકું ગોઠવી આરોપીને દબોચ્યો લાંચની પૂરેપૂრჇી 51 હજારની રકમ રિકવર કરી ACBએ ગુનો નોંધીને તપાસ હાથ ધરી
0
0
Report

अहमदाबाद के चिलोडा में AMC के नाम पर निजी प्लॉट बुल्डोजर, दुकानदारों ने शिकायत दर्ज कराई

Ahmedabad, Gujarat:અમદાવાદના નાના ચિલોડા વિસ્તારમાં AMCના નામે બોગસ ડિમોલિશનની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. કોર્પોરેશનના અધિકારીઓ હોવાની ઓળખ આપીને ત્રણ દુકાનો પર બુલડોઝર ફેરવી દેવાયું હતું. છતાં આ અંગે જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે AMCએ સ્પષ્ટતા કરી છે કે આ ડિમોલિશન તેમણે કર્યું જ નથી! ત્યારે સવાલ એ ઊભો થાય છે કે AMCના નામે પ્રાઇવેટ પ્લોટમાં આ દબાણ હટાવવાની કામગીરી કોણે કરી? ઓનર-વોક થ્રુ: દર્શલ રાવલ, Z 24 કલાક. અમદાવાદ. વિઓ 2: દુકાન માલિક Pranav Modi અને Nandish Modi ના જણાવ્યા મુજબ બે મહિના પહેલા આઇકોનીક રોડ બનવાને લઈને AMC દ્વારા દુકાન બહાર વધારાનું બાંધકામ હતું તે માર્કિંગ કરી દૂર કરી દેવાયું હતું. આજે ટીમે આવીને AMCના નામે દુકાનો જમીનદોસ્ત કરી દીધી. AMC TP અને એસ્ટેટ કમિટીએ આ મામલે કડક કાર્યવાહી આદેશ આપ્યા છે. દુકાન માલિકો નંદીશ મોદી તથા દુકાન કર્મચારીઓની વાતો: ન્યાયની માંગ, કેવી રીતે આ ગેરકાયદેસર પ્રવૃત્તિ બની. વિઓ 3: નરોડા પોલીસ કેસની તપાસ મોડમાં આવી છે; પોલીસ સ્થળે જઈને નિવેદન લેવામાં આવે છે. શું દુકાન તોડી અને કોણ આરોપણ કરે છે?
0
0
Report
Advertisement

AMC सड़क गुणवत्ता सुधार के लिए पारदर्शिता बोर्ड लागू, ठेकेदार व विवरण जारी

Ahmedabad, Gujarat:અમદાવાદ રોડની ગુણવતા સુધારવા અને પારદર્શિતા લાવવા amc નો મોટો પ્રયત્ન નવા રોડ અને રિસર્ફેસિંગ કામ સમયે रोडની વિગત, વોર્ડ અને કોન્ટ્રેક્ટરના નામ નંબર વાળી તકતી લગાવવામાં આવશે આ ઉપરાંત કોન્ટ્રાક્ટરની જવાબદારીનો સમયગાળો પણ દર્શાવવામાં આવશે રોડ બને એ સ્ટાર્ટિંગ પોઈંટ અને એન્ડીંગ પોઈન્ટ પર લાગશે બોર્ડ કોન્ટ્રાક્ટર બોર્ડ નહીં લાગે તો તેનું રનિંગ પેમેન્ટ નહીં કરાય - રોડ કમિટી ચેરમેન કામના ફાઇનલ પેમેન્ટ મેળવતા સમયે પણ માહિતી દર્શાવતા બોર્ડના પુરાવા amc ને આપવા પડશે કોન્ટ્રાક્ટરની જવાબદારી પૂરું થાય ત્યાં સુધી નબોર્ડ લાગેલું હોવું જરૂરી અગાઉ આ નિયમ હતો પણ પેમેન્ટ રોકવાની જોગવાઈ न હતી બાઈટ: જૈનિક વકીલ, ચેરમેન- રોડ એન્ડ બિલ્ડિંગ કમિટી, amc
0
0
Report

वलसाड मंदिर के पीछे इंस्टाग्राम दोस्ती ने किशोरी के साथ गैंगरेप, तीन नाबालिग गिरफ्तार

Valsad, Gujarat:સોશિયલ મીડિયાથી થયેલી મિત્રતા એક સગીરાના જીવન માટે કાળ બની ગઈ. વલસાડના તીથલ સાંઈબાબા મંદિર પાછળ ઝાડીઓમાં ત્રણ સગીર વયના વિદ્યાર્થીોએ મળીને એક સગીરાના સાગમટે દુષ્કર્મ આચર્યું છે. વલસાડ સીટી પોલીસોએ પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધીને ત્રણેય કિશોરોને અટકાવી લીધા છે. આ વિશેષ રિપોર્ટમાં બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે Instagram ની મિત્રતાએ આ ભયાવહ ઘટના બનાવવામાં મદદ કરી. આ ઘટનામાં ભારે સતર્કતાની જરૂરિયાત નાજુમાની છે અને પોલીસ અમુક કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરોના વિરોધમાં કડક કાર્યવાહી કરી છે. Social media ની આઝાદીની સાથે બાળકોના મોબાઈલ તથા તેમની ACTIVITY પર વાલીઓએ કાંઇ કટોકટી નજર રાખવી જરૂરી બની ગઈ છે.
0
0
Report
Advertisement

राजकोट में ड्रोन से मच्छर नियंत्रण के लिए दवा छ़ंटकाव शुरू

Rajkot, Gujarat:એજીનદીના પટ્ટમાં મચ્છરોનો ઉપદ્રવ વધુ થતો હોય છે. જેમાં ડ્રોન ટેકનોલોજીના ઉપયોગ થી દવાના છંટકાવ કરવામાં આવશે. આજે રાજકોટના મેયર ડો. નેહલ શુક્લ અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશ પીપળીયા સહિતના પદાધિકારીઓ આજીનદી રામનાથ મહાદેવ મંદિર ખાતે આવ્યા હતા અને ડ્રોન થી દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો. મેયર ડો. નેહલ શુક્લે કહ્યું હતું કે, મચ્છરોનો ઉપદ્રવ અટકાવવા જ્યાં આરોગ્ય વિભાગના કર્મચારીઓ નથી જઇ શકતા તેવી જગ્યાએ ડ્રોન થી દવા છંટકાવ કરવામાં આવશે. ਜਿਸનાથી 12 ડ્રોન રાખવામાં આવ્યા છે. દરેક વોર્ડમાં 3 ડ્રોનનો ઉપયોગ કરવામાં આવશે. Aiના ઉપયોગ સાથે ડ્રોન દ્વારા મચ્છરોનો ઉપદ્રવ અટકાવવામાં આવશે.
0
0
Report

हिंदी headline in Hindi

Ahmedabad, Gujarat:અમદાવાદ કોંગ્રેસના બહેરેામપુરાના કોર્પોરેટર હબીબ શેખનો અતિ મોટો વિવાદ amc ની ચૂંટણીમાં ઉમેદવાજારી સમયે ખોટી એફિડેવિટ કરી હોવાના ગંભીર આરોપ પોતાની સામે કોઈપણ ગુના ન નોંધાયેલા હોવાની કરો હતી હતી ચૂંટણી ઉમેદવાજારી સમયે એફિડેવિટ ગુના ઉપરાંત કોઈપણ સજા પણ ન થઈ હોવાનો કર્યો હતો ઉલ્લેખ બીજી તરફ હબીબ શેખની એફિડિવિટથી વિરુદ્ધ અતિ ચોકાવનારી માહિતી સામે આવી ચેક રિટર્ન કેસમાં એક કાર્ટ વધુ ગુના નોંધાયા હોવાનું ઉપરાંત કોર્ટે સજા પણ ફટકારી હોવાનું સામે આવ્યું અમદાવાદની એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ દ્વારા ૧-૪-૨૫ ના રોજ હબીબ શેખને જુદા જુદા કેસમાં ફટકારાઇ હતી સજા એક કેસમાં ૧ વર્ષની કેદ અને રૂ ૮.૫૦ લાખના દંડની સજા કરાઈ હતી અન્ય એક કેસમાં પણ ૧ વર્ષની કેદ ને ૬ લાખના દંડની સજા કરવામાં આવી હતી આજ કોર્ટ દ્વારા ૭-૧-૨૬ ના રોજ પણ હબીબ શેખને રૂ ૧.૦૪ લાખના દંડ અને ૧ વર્ષની સજા ફટકારવામાં આવી હતી તમામ સજાના હુકમ ચૂંટણી ઉમેદવારી કરતા પહેલા થયા હોવા છતાં હબીબ શેખએ કોઈ ગુના નોંધાયા ન હોવાની માહિતી ચૂંટણી પંચને આપી હતી સમગ્ર મામલો ભાજપ આગેવાનો ભદ્ર કોર્ટમાં લઈ ગયા કોર્ટમાં પણ હબીબ શેખ દ્વારા કોઈ જવાબ રજૂ નથી કરાઈ રહ્યો - ભાજપ આેગવાભ
0
0
Report
Advertisement

बच्चों के डायपर में MD छुपाकर सप्लाई करने वाले अंतरराज्यीय ड्रग्स नेटवर्क का पर्दाफाश

Surat, Gujarat:સુરત શહેર ક્રાઇમબ્રાન્ચ અને સુરત ગ્રામ્ય એસ.ઓ.જી.ની સંયુક્ત ઓપરેશનમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ નેટવર્કની પૃર્દા ફાજી થઈ છે. પલસાણા તાલુકાના એના ગામ નજીક દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પરથી મહિલા સહિત બે આરોપીઓને ઝડપી પાડ્યા ગયા. તેમની પાસેથી કુલ 977.61 ગ્રામ મેફેડ્રોન (MD) ડ્રગ્સ, રોકડ અને મોબાઈલ સહિત કુલ રૂ.29.87 લાખનો મુદ્દામાલ કબજે કર્યો ગયો છે. મળતી બાતમીના આધારે પોલીસ ટીમે એના ગામના ટોલનાકા નજીક મુંબઈ તરફ જતી રોડ પર વોચ ગોઠવી હતી. બંને આરોપીઓમાં MANSI W/O Abdul Saiyed અને Sohail Suleman Sheikh કારમાં મહીં મળી આવ્યા. હુમકામાં કબજે કરેલા સામગ્રીમાં 977.61 ગ્રામ મેફેડ્રોન, રૂ.29,32,830 કિંમતના ડ્રગ્સ, રોકડા રૂ.4,670, બે મોબાઈલ ફોન રૂ.50,000, જગ્યા-બેગ અને અન્ય સામગ્રીનો સમાવેશ થાય છે. ડ્રગ્સનો જથ્થો અમદાવાદ તરફથી મુંબઈ જતી એક મહિલાએ પેલે મળ્યો હતો જેથી ડ્રગ્સ સિતારા પેડલરો સુધી પહોંચાડવાનો હતો. આરોપીની ઓળખ MANSi તરીકે થઈ છે અને અગાઉ 2021માં ઈન્દોર ક્રાઇમબ્રાન્ચ દ્વારા આશરે 100 ગ્રામ મેફેડ્રોન ઝડપાઈ હતી. હાલમાં પોલીસ વધુ પૂછપરછ કરીને જથ્થો ક્યાંથી આવ્યો તે તપાસી રહી છે. આ મામલે પોલીસમાં બાળકોના ડાયપરનો ઉપયોગ કરીને MD ડ્રગ્સ છુપાવીને સપ્લાય કરતી મારી વિશેના દિશા-સંદેશો નીઠાયેલા હોવાનું સામે આવ્યું છે. પોલીસ આગળની તપાસમાં અન્ય લોકોનીાલાપ તપાસ ζω કરી રહી છે. સુરત ક્રાઈમબ્રાન્ચ અને સુરત ગ્રામ્ય એસ.ઓ.જી. આ કેસ સાથે જોડાયેલ નેટવર્કના કડીઓ મહારાષ્ટ્ર, ગુજરાત અને અન્ય રાજ્ય સુધી ફેલાયેલ હોય તેવા પુરાવા શોધી રહી છે.
0
0
Report

Botad में बाम्बु मिशन: किसानों को आधुनिक खेती का मार्गदर्शन मिला

Botad, Gujarat:બોટાદ जिलेના સાળંગપુર બીએપીએસ મંદિર સમ્મા મંડપ હોલ ખાતે આજરોજ બોટાદ જીલ્લા કિસાન મોરચા દ્વારા બામ્બુ મિશન અંતર્ગત માર્ગદર્શન શિબિરનું આયોજન કરવામાં આવેલ હતું પ્રમુખમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ખેડૂત માત્ર અન્નદાતા નહીં પણ ઉર્જા દાતા પણ બને તે મિશન અંતર્ગત ખેડૂતોએ હાલના આધુનિક ખેતી તરફ વધવું તે માટે માર્ગદર્શન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આકાર્યક્રમમાં પાશાભાઈ પટેલ હિરેન હિરપરા તસેલદાર તરીકે સ્થળાંતરાધિકારીઓ તથા જોડાયેલા આગેવાનો દ્વારા બામ્બુ ખેતી કેવી રીતે કરવી તેમાં શું ફાયદો થાય શું જાળવણી રાખવી આ અંતર્ગતના વિગતવાર માર્ગદર્શન આપવામાં આવેલ જે માર્ગદર્શન અંતર્ગત ગુજરાત પ્રદેશ કિસાન મોરચાના અધ્યક્ષ હીરેન હિરપરા દ્વારા ખેડૂતોએ માર્ગદર્શન આપવા અંગે વાત કરી હતી આ દરમિયાન કિસાન મોરચાના પ્રદેશ અધ્યક્ષ હિરેન હિરપરા કિસાન મોરચાના રાષ્ટ્રીય મહામંત્રી બાબુભાઈ જેબલિયા બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખ મયુર પટેલ તથા શંભુનાથ ટુંડીયા ધારાસભ્ય સહીત અન્ય ભાજપના આગેવાનોએ સહભાગીતા દર્શાવી હતી
0
0
Report

दिलचस्प खबर: अहमदाबाद पुलिस ने प्रतिबंधित ड्रिंक के कारोबार पर crackdown, 476 आरोपियों के खिलाफ कानूनी कार्रवाई

Ahmedabad, Gujarat:અમદાવાદ શહેર પોલીસ દ્વારા પ્રોહીબીશન ડ્રાઈવ અનુસંધાને કરવામાં આવેલ કામગીરી કરાઈ જાહેર 18 થી 21 ઓગસ્ટ ના કામગીરી ના આંકડા કરાયા જાહેર અમદાવાદ શહેર ખાતે લીસ્ટેડ બુટલેગર્સ તેમજ ચોરી છુપીથી ગે.કા. દારૂની પ્રવૃતિ કરતાં ઈસમોને ત્યાં રેઈડો કરવામાં આવેલ જેમાં કુલ-૪૩૬ પ્રોહીબીશન કેસો શોધી ૪૭૬ આરોપીઓ વિરૂધ્ધ નશાબંધી ધારા હેઠળ ગુનાઓ નોંધવામાં આવેલ છે. ઉપરોક્ત કેસો પૈકી વિદેશીદારૂના ૭૩ કેસો કરવામાં આવ્યા જે કેસો પૈકી 3 ગણનાપાત્ર કેસો શોધેલ છે. વિદેશીદારૂના કેસોમાં વિદેશી દારૂની બોટલ, બીયર નંગ-૧૧,૪૭૯ જેની કિંમત રૂ.૨૯,૯૩,૧૧૨ મળી કુલ્લે કિ.રૂ.૮૦,૫૬,૫પર / નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો દેશીદારૂના ૩૩૬ કેસો કરવામાં આવ્યા જેમાં દેશીદારુ ૩,૬૯૩ ലീટર કિ.રૂ. ૭,૩૮,૫૦૦/- મળી કુલ્લે કિ.રૂ.૮,૪૩,૭૪૫/ નો મુદ્દામալ કબજે કરવામાં આવ્યો ડ્રાઈવ દરમિયાન પ્રોહીબીશનની પ્રવૃતિ સાથે સંકળાયેલ ૭ ઈસમો વિરૂધ્ધ પાસાના કાયદા હેઠળ કાર્યવાહી કરી જેલોમાં મોકલી આપવામાં આવ્યા પ્રોહીબીશન ગણનાપાત્ર કેસોની વિગત- (૭) સોલા પોલીસ સ્ટેશન ખાતે વિદેશીદારની નાની મોટી બોટલ, બીયર નંગ-૨,૭૬૨ કિ. રૂ.૫,૦૫,૮૧૦/ તથા ફોર વ્હિલ-૧ કિ.રૂ.૪,૫૦,૦૦૦/ મળી કુલ્લે કિ.રૂ. ૯,၆૧,૮૧૦ નો મુદ્દામાલ કબજે કરી ૪ આરોપીઓ વિરૂદ્ધ પ્રોહીબીશન એકટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો (२) સાબરમતી પોલીસ સ્ટેશન ખાતે વિદેશીદારુની નાની મોટી બોટલ નંગ-૧,૭૪૦ કિ.રૂ. ૩,૦૦,৮૪૦/ તથા રોકડ રકમ મળી કુલ્લે કિ.રૂ.૩,૦૨,૦૦૦/- નો મુદ્દામાલ કબજે કરી ૧ આરોપી વિરૂદ્ધ પ્રોહીબીશન એકટ હેઠળ ગુનો નોંધવામાં થયો (3) નરોડા પોલીસ સ્ટેશન ખાતે વિદેશીદારુની બોટલ नंग-३८૪० કિ.રૂ.૧૨,૬૧,૨૦૦/ તથા આયશર ગાડી કિ. રૂ.૧૦,૦૦,૦૦૦/ મો.ફોન, રોકડા મળી કુલ્લે કિ.રૂ. ૨૪,૭૩,૮૦૦/ નો મુદ્દામાલ કબજે કરી ૦૪ આરોપીઓ વિરૂદ્ધ પ્રોહીબીશન એકટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો અમદાવાદ શહેરમાં અસામાજીક પ્રવૃતિઓ કરતા ઈસમો પર સખત કાર્યવાહી થાય અને કાયદો અને વ્યવસ્થાનીપરિસ્થિતિ સુચારુરુપે ચાલે તે અર્થે અમદાવાદ શહેર પોલીસ ટીમ સંપૂર્ણપણે કટિબધ્ધ છે આવા તત્વો વિરુધ્ધ આ prકારે નિયમિતપણે કામગીરી થતી રહે તે માટે અમદાવાદ શહેરના તમામ પોલીસ અધિકારીઓ કાર્યરત હોય છે પોલીસ કમિશનર નું નિવેદન
0
0
Report
Advertisement
Advertisement
Back to top