Back
बरेली में मुस्लिम बैंड छिपा रहे हैं अपनी पहचान, जानें क्यों!
AKAjay Kashyap
Aug 26, 2025 07:16:35
Bareilly, Uttar Pradesh
VANDOR CODE 411545
REPORT....AJAY KASHYAP
BAREILLY
ANCHOR....मुरादाबाद के बाद अब बरेली में भी तमाम ऐसे शादियों में बजाने वाले बैंड हैं जो अपनी पहचान छिपा कर बैंड बाजा बारात का व्यवसाय धूमधड़ाके के साथ कर रहे हैं हैरान करने वाली बात तो ये हैं कि कई मुस्लिम बैंड ने तो हिन्दू शादी बैंड का बकायदा बोर्ड भी लगा रखा है, पेश है बरेली से एक खास रिपोर्ट
वीओ 01 नाम इमामुद्दीन , धर्म मुस्लिम, बैंड का नाम -- हिन्दू महाराष्ट्र बैंड,
नाम -- -शाहिद हुसैन, धर्म -मुस्लिम, बैंड का नाम -अशोक बैंड
नाम साजिद हुसैन, धर्म- मुस्लिम, बैंड का नाम -सूरज बैंड
बरेली में तमाम ऐसे बैंड हैं जो अपनी पहचान को छिपाकर अपना कारोबार कर रहे हैं, मुस्लिम समुदाय से जुड़े होने के बावजूद वो हिन्दू नाम का सहारा लेकर या ये कहे कि हिंदुओं की आंख में धूल झोंक कर काम कर रहे हैं, इसका खुलासा जी मीडिया की पड़ताल में हुआ, दरअसल मुसलमानों द्वारा चलाए जाने वाले बैंड ग्रुपों के नाम हिदुओं पर रखे हुए हैं,
हमारे संवाददाता ने सबसे पहले सुभाष नगर क्षेत्र के हिन्दू महाराष्ट्र बैंड का जायजा लिया तो उसको चलाने वाले इमामुद्दीन थे, लेकिन उन्होंने अपना नाम अमन बताया, जोर दिया गया तो उसने अपना नाम इमामुद्दीन बताया, जब पूछा गया तो कि उसने अपने बैंड का नाम हिन्दू क्यो रखा तो उसके पास कोई जवाब नही था इतना ही नही इमामुद्दीन अपने बेंड के ही पड़ोस में नाई की भी दुकान चलाते हैं
बाइट इमामुद्दीन , हिन्दू महाराष्ट्र बैंड
हमारा दूसरा पड़ाव बदायूं रोड के सूरज बैंड था, बैंड का नाम सूरज लेकिन उसको चलाने वाले साजिद निकले, लेकिन इन्होंने ने ये बोल दिया कि सूरज तो मुसलमानी नाम है, और इसमें इनको कोई गलत नहीं लगा, ये यहां लंबे समय से अपनी पहचान छिपा कर सूरज बैंड चला रहे हैं
बाइट साजिद हुसैन, सूरज बैंड
अब बारी थी अशोक बैंड की, नाम अशोक बैंड और संचालक का नाम शाहिद हुसैन, पूछा गया तो उन्होंने इसमें कुछ भी गलत नहीं लगा, बल्कि उन्होंने अपने बैंड का नाम अशोक बैंड इस लिए रखा है क्योंकि वो हिन्दू और हिन्दू देवी देवताओं से बहुत प्रेम करते हैं, दरअसल ये इनकी झूठी कहानियां थी सच्चाई थी कि ये हिन्दू की बारात में अपने पहचान को छिपाकर अपनी दुकान चला रहे हैं, हिदू वादी संगठनों ने इनपर कार्रवाई की मांग की है
बाइट साजिद हुसैन, अशोक बैंड
बाइट पंकज पाठक,मंडल अध्यक्ष, हिन्दू महासभा,
14
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
JBJayendra Bhoi
FollowAug 26, 2025 10:32:19Godhra, Gujarat:
પંચમહાલ બ્રેકિંગ
હાલોલ પાવાગઢ રોડ પર સ્પોસ્ટ્સ કોમ્પલેક્ષ પર કામદારો ઇજાગ્રસ્ત..
ત્રણ કામદારો પ્લાસ્ટર માટે બનાવેલી પાલખ તૂટી પડતા થયા ઘાયલ ..
25 ફૂટ પર કામ કરતા કામદારો ની પાલખ ધરાશાઈ થઈ.
ઘાયલ થયેલા ત્રણ કામદારો પૈકી 2 કામદારો વધુ ગંભીર.
2 ઇજાગ્રસ્તો ને સારવાર માટે વડોદરા ખસેડાયા.
કોન્ટ્રાક્ટર ની ગંભીર બેદરકારી ને કારણે થયો અકસ્માત..
સરકારી કામ માં સેફ્ટી સાધનો પહેરી ને કામ ન કરતા હોવાને કારણે કામદારો વધુ ઇજા પહોંચી..
0
Report
UPUMESH PATEL
FollowAug 26, 2025 10:31:07Valsad, Gujarat:
એન્કર :વલસાડ જિલ્લાના પારડી તાલુકા ખાતે કોંગ્રેસ દ્રારા ખાડામાં વૃક્ષા રોપણ કરી પૂજા કરી કર્યો વિરોધ સાથે ખાડામાં ઉભા રહી થાળી વગાડી સરકાર સામે ખાડા પુરવા માટે વિરોધ નોંધવામાં આવયો હતો પારડી તાલુકાના પરિયા ગામ થી નાનાપોન્ધા ને જોડતો રસ્તો બિસમાર બનતા વિરોધ નોંધાવાયો
વિઓ : વલસાડ જિલ્લામાં પડેલા ભારે વરસાદ ના કારણે અનેક રસ્તાઓ ખરાબ થઈ જવા પામ્યા છે ત્યારે વલસાડ જિલ્લાના પારડી તાલૂકા ખાતે પરિયા ગામ થી નાનાપોન્ધા ને જોડતો સ્ટેટ હાઇવે છેલ્લા ઘણા સમય થી બિસ્માર બન્યો છે ત્યારે આજ રોજ કોંગ્રેસ દ્રારા પારડી તાલુકાના રોહીના ગામ ખાતે રસ્તા પર પડેલા ખાડામાં થાળી વગાડી વિરોધ નોંધવામાં આવ્યો હતો સાથે ખાડામાં વૃક્ષા રોપણ કરી વિરોધ નોંધાવ્યાઓ હતો છેલ્લા ઘણા સમય થી આ રસ્તો બિસમાર હોવાના કારણે વાહન ચાલકો મુશ્કેલઈ વેઠી રહ્યાં છે ત્યારે વહેલી તકે આ રસ્તાના ખાડા પુરવામાં આવે એવી માંગ ઉઠવા પામી છે
બાઈટ : કુંજાલી પટેલ તાલુકા પંચાયત વિરોધ પક્ષ સભ્ય
0
Report
Rajula, Gujarat:
અમદાવાદની સેવન્થ ડે સ્કૂલના વિદ્યાર્થીની કરપીણ હત્યાના વિરોધમાં રાજુલાની વિવિધ સંસ્થાઓ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું
તાજેતરમાં અમદાવાદ ને સેવન્થ ડે સ્કૂલના વિદ્યાર્થી નયન ગીરીશભાઈ સંતાણી નામના વિદ્યાર્થીને તેજ સ્કૂલમાં અભ્યાસ કરતા એક વિધર્મી અને માનસિકતા ધરાવતા વિદ્યાર્થી દ્વારા સ્કૂલમાં જ નિર્મહત્યા કરવામાં આવી હતી તેના ઘેરા પ્રત્યાધાતો સમગ્ર ગુજરાતમાં પડ્યા હોય ત્યારે આજરોજ રાજુલા સિંધી સમાજ તેમજ તમામ હિન્દુ સમાજના સંગઠનો તેમજ રાજુલા વિશ્વ હિન્દુ પરિષદ તેમજ આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદ તેમજ રાજુલા શહેરના વિવિધ અગ્રણી વ્યક્તિઓ દ્વારા રાજુલાના મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું અને સાથે સાથે આ શાળાની માન્યતા રદ કરવાની તેમજ આરોપીને કડકમાં સજાની માંગ આ આવેદનપત્રમાં કરવામાં આવી ..
0
Report
SCSHAILESH CHAUHAN
FollowAug 26, 2025 10:17:32Idar, Gujarat:
એપૃવલ વિશાલભાઈ ગઢવી
સ્લગ ડેમ
તા.26.08.25
ફીડ એફટીપી
સ્ક્રીપ્ત 2c
એન્કર
સાબરકાંઠા અને ઉપરવાસમાં ભારે વરસાદ ને લઈને તમામ જળાશયોમાં પાણીની આવક વધી છે ત્યારે હાથમતી જળાશય ૧૦૦ ટકા ભરાતા આજે ઓવરફ્લો થયો હતો.જેને લઈને સિંચાઈ વિભાગના અધિકારીઓ પૂજન અર્ચન કરીને ફુલડાથી પાણીને વધાવ્યું હતું.
વીઓ-૧
સાબરકાંઠા જીલ્લા માં મુખ્ય ચાર જળાશય છે અને તમામમાં પાણીની સારી આવક થતા જળાશયો ભરયા છે હિંમતનગર ના હાથમતી જળાશય ની વાત કરીએ તો ૧૦૦ ટકા ભરાઈ જવાથી ઓવર ફ્લો થયો છે તો વિજયનગર ના હરણાવ જળાશય ૯૫.૭૮ ટકા જેટલો ભરાયો છે ડેમના ત્રણ દરવાજા ખોલી પાણી છોડાઈ રહ્યુ તો ખેડબ્રહ્મા ના ખેડવા જળાશય ૬૫.૩૯ ટકા ભરાયો છે તો હિંમતનગર નો ગુહાઈ જળાશય કે જે ૯૦ ટકા જેટલો ભરાયો છે તો હાથમતી જળાશય કે જે હાલ ૧૦૦ ટકા ભરાઈ જવાથી ઓવર ફ્લો થઈ રહ્યો છે જેને લઈ ને નદી કાંઠાના ગામળાઓને એલર્ટ કરવામાં આવી રહ્યા છે પાણીની આવક થતા ગાંધીનગર, દહેગામ, પ્રાંતિજ અને હિંમતનગર ના ૯૦ ગામો માટે ખુશી ના સમાચાર કહી શકાય સાથે નદીના ૪૦ કીમી લંબાઈના ૨૭ ગામડાઓ ને ર વર્ષ સુધી સિંચાઇ નો લાભ મળશે તો ગુહાઈ જળાશયમાં પણ પાણીની સારી આવક થતા તેમાંથી પણ પાણી છોડાય તેવી શક્યતાઓ છે. તો સાથે સાથે સાબરકાંઠા જીલ્લા માં ખેડુતો માં ખુશી જોવા મળી છે.વર્ષ 2022 માં ઓવરફ્લો થયો હતો ત્યારબાદ વર્ષ 2025 માં ઓવરફ્લો થતા સિંચાઈ વિભાગના અધિકારીઓ હાથમતી ડેમના વેસ્ટ વિયર પહોંચ્યા હતા જ્યાં પૂજન અર્ચન કરી શ્રીફળ વધેરીને ફુલડાથી પાણીને વધાવ્યું હતું.
વોક થ્રુ શૈલેષ ચૌહાણ,સાબરકાંઠા
બાઈટ-નિકુંજ પટેલ ,કાર્યપાલક ઈજનેર, હિંમતનગર,સાબરકાંઠા
4
Report
AKArpan Kaydawala
FollowAug 26, 2025 10:17:22Ahmedabad, Gujarat:
અમદાવાદ
સાબરતીમાં છોડવામાં આવેલા પાણીનો મામલ
સમગ્ર મામલે રાજ્યના સિંચાઈ વિભાગના અધિકારીની પ્રતિક્રિયા
ઉપરવાસ માંથી સાબરમતી નદીમાં પાણી છોડાતા જળસ્તર વધ્યું
સંત સરોવર માંથી 94 હજાર ક્યુસેક પાણી સાબરમતી નદી માં છોડવામાં આવ્યું છે
વાસણા બેરેજના 27 દરવાજા 12 ફૂટ ખોલી તમામ પાણીનો નિકાલ થઇ રહ્યો છે
હાલ સિગ્નલ એલર્ટ આપવામાં આવ્યું છે
સાબરમતી નદી કાંઠાના વિસ્તારો એલર્ટ પર મુકાયા
હવે વધુ વરસાદ નહીં પડે તો રાહત ની સ્થિતિ
સવારે 6 વાગ્યા બાદ લેવલ માં ઘટાડો જોવા મળી રહ્યો છે
રિવરફ્રન્ટનો ઉપરવાસનો હિસ્સો ડુબાણમાં જવા મામલે મોટું નિવેદન
બુલેટ રેલ પ્રોજેક્ટ ને પણ જાણ કરવામાં આવી હતી
ચોમાસા પહેલા પાળો દૂર કરવા જાણ કરાઈ હતી
ગઈકાલે સાંજે તેઓએ થોડો ભાગ દૂર કર્યો છે
અમદાવાદના ડિઝાસ્ટર મેનેજમેન્ટ સાથે વાતચિત કરી એલર્ટ આપવામાં આવ્યું છે
બાઈટ - ડી જે પ્રજાપતિ , કાર્યપાલક ઈજનેર , સિંચાઈ વિભાગ , અમદાવાદ
5
Report
AKArpan Kaydawala
FollowAug 26, 2025 10:17:18Ahmedabad, Gujarat:
અમદાવાદ
ગુજરાતના બે દિવસના પ્રવાસે આવેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દિલ્લી પરત ફર્યા છે. હાંસલપુરથી કાર્યક્રમ પૂર્ણ કરીને તેઓ હેલીકૉપટર મારફતે સીધા અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા. આ સમયે મુખ્યમંત્રી, રાજ્યપાલ , પ્રદેશ ભાજપ પ્રમુખ અને મેયર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા.
5
Report
KBKETAN BAGDA
FollowAug 26, 2025 09:31:00Amreli, Gujarat:
સ્લગ - અનોખો વિરોધ
લોકેશન - અમરેલી
રિપોર્ટર - કેતન બગડા
ફોર્મેટ - પેકેજ
એપૃલ - આઇડીયા પાસ
તારીખ - 26/8/25
એન્કર......
અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના સિમરણ ગામોમાં આવેલી ગૌચરની જમીન પર થયેલ ગેરકાયદેસર દબાણ દુર કરાવવાની માંગ સાથે પશુપાલકો પોતાના પશુઓ સાથે મામલતદાર ને આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા.
વિઓ - 1
સાવરકુંડલા તાલુકાના સિમરણ ગામ આસપાસ અંદાજિત 1700 થી 2000 વિઘા જેટલી ગૌચર અને સરકારી ખરાબાની જમીન પર થયેલા ગેરકાયદેસર દબાણ થી આ વિસ્તારના પશુપાલકો મુશ્કેલીમાં મુકાયા છે.. આ ગામમાં લગભગ બે હજાર થી વધુ પશુધન છે.. પશુધન ને ચરાવવા માટે ની જમીન પર દબાણ થયેલ હોવાથી આજે પશુપાલકો અને ગ્રામજનો પોતાના પશુધન સાથે સાવરકુંડલા પ્રાંત અધિકારી ને આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા.. પશુપાલકો દ્વારા ઉગ્ર રજુઆત કરવામાં આવી હતી અને મુંગા પશુઓ ની ગૌચરની જમીન ખાલી કરાવવા ની માંગ કરી હતી..
બાઈટ - 1 - ભાવેશભાઈ પટેલ - અગ્રણી - સીમરણ ગામ
વિઓ - 2
આજે સિમરન ગામના તમામ માલધારીઓ પોતાના પશુઓને લઈને સાવરકુંડલા મામલતદાર કચેરીએ પહોંચી આવેદનપત્ર આપ્યું હતું છેલ્લા ઘણા સમયથી માલધારીઓએ ગૌચર જમીન ખુલ્લી કરવા માટે માંગણી કરી છે પરંતુ હજુ સુધી ગૌચર જમીન નો પ્રશ્ન હલના થતાં આજે ના છુટકે પોતાના પશુઓને લઈને સાવરકુંડલા ખાતે આવ્યા હતા અને પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી પોતાની રજૂઆત કરી હતી.
બાઈટ - 2 - શૈલેષભાઇ ચોડવડીયા - સરપંચ - સીમરણ ગામ
વિઓ - 3
સુમરાન ગામના માલધારીઓ પોતાના પશુઓને લઈને બહાર જાય છે સિમરન ગામમાં ગૌચર જમીન આવેલી છે પરંતુ તે જમીન ઉપર દબાણ હોવાને લીધે સ્મરણ ગામના માલધારીઓ પોતાના પશુને લઈને ચારા માટે બીજે ગામ જવું પડે છે અનેક વખત રજૂઆત કરી છતાં પણ ગૌચર જમીન ખુલ્લી થતી નથી ત્યારે ગૌચર જમીન જલ્દી ખુલ્લી થાય અને માલધારીઓના પશુને ચારો મળી રહે એ માટે આજે અનોખો વિરોધ કરી અને પોતાના પશુઓને મામલતદાર કચેરીએ લાવી અને પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી સૂત્રોચાર કરી પોતાનો રોષ ઠાલવ્યો હતો.
બાઈટ - 3 - રાજુભાઇ માલધારી - સીમરણ ગામ
ફાઇનલ વિઓ......
સીમરન ગામના માલધારીઓએ અનેક વખત રજૂઆત કરી છે પરંતુ ગામની અંદર આવેલ ગૌચર જમીન ઉપર વિવિધ દબાણો થતા ના છૂટકે સીમરન ગામના માલધારીઓને પોતાના પશુના તારા માટે બહારગામ જવું પડે છે ત્યારે આજે સિમરન ગામના માલધારીઓએ અનોખો વિરોધ કર્યો હતો અને પોતાના પશુઓને સાવરકુંડલા મામલતદાર કચેરીએ લઈ જઈ સાવરકુંડલા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી સિમરન ગામની અંદર આવેલી ગૌચર જમીન ખુલ્લી કરવા માટે આવેદનપત્ર આપ્યું.
રિપોર્ટર - કેતન બગડા અમરેલી
9
Report
MPManish Purohit
FollowAug 26, 2025 09:30:54Mandsaur, Madhya Pradesh:
मनीष पुरोहित/मंदसौर: मध्यप्रदेश के मंदसौर के सीतामऊ में स्कूली छात्रों के आपसी विवाद में चाकू बाजी हुई जिसमें तीन छात्र घायल हुए , घायलों मैसे एक को सीतामऊ प्राथमिक चिकित्सालय से जिला चिकित्सालय मंदसौर रेफर किया गया है ,
प्राप्त जानकारी के अनुसार सोशल मीडिया पर हुए किसी कमेंट के चलते स्कूल में छात्रों में झगड़ा हुआ जिसमें,, चाकूबाजी भी हुई ,, चाकूबाजी की घटना में तीन छात्र घायल हुए है , दो घायलो को प्राथमिक उपचार के बाद दी गई छुट्टी दे दी गई है जबकि एक को मंदसौर जिला चिकित्सालय रेफर किया गया है , पूरा मामला सीतामऊ थाना क्षेत्र के एक निजी स्कूल का है, पुलिस ने आरोपी छात्र को हिरासत में लिया है और उससे पूछताछ की जा रही है
थाना प्रभारी मोहन मालवीय ने बताया कि दो छात्रों के आपसी विवाद में चाकूबाजी की घटना हुई है जिसमें तीन छात्र घायल है एक को रेफर किया गया है आरोपी छात्र से पूछताछ की जा रही है मामले की विवेचना जारी है
बाइट मोहन मालवीय ti सीतामऊ
ptc मनीष पुरोहित
5
Report
KBKETAN BAGDA
FollowAug 26, 2025 09:18:42Amreli, Gujarat:
अमरेली ब्रेकिंग......
अजगर द्वारा भेड़ों का शिकार करने का वीडियो सोशल मीडिया पर वायरल....
बगासरा तालुका के जेठियावदर गाँव की नदी में हुई घटना......
जेठियावदर से होकर गुजरने वाली सतलाडी नदी में पानी पीने गई एक भेड़ अजगर का शिकार बन गई......
अजगर की मांद से बचने के लिए भेड़ अपनी पूँछ पीट रही है.......
अजगर के चंगुल से बची एक भेड़.. भूख मिटाने की कोशिश कर रहे अजगर का वीडियो वायरल......
जेठियावदर के एक किसान ने अपने भाई की भेड़ों को निशाना बनाया.......
एक विशालकाय अजगर आखिरकार एक भेड़ का शिकार करने में कामयाब हो गया......
पशुपालक भी असहाय होकर अपनी भेड़ों और अजगर का शिकार होते देखता रहा.....
स्थानीय लोगों ने वन विभाग को सूचित किया और अजगर को बचाने का प्रस्ताव रखा........
रिपोर्टर - केतन बगड़ा अमरेली
13
Report
CPCHETAN PATEL
FollowAug 26, 2025 08:35:16Surat, Gujarat:
સુરત મહાનગરપાલિકાની કામગીરી સ્થાનિકોએ કરી
વરાછા ડાયાપાર્ક જય અંબે વિદ્યાલય શેરીમાં ખાડા પુરવાનું કામ સ્થાનિકોએ કર્યું
સ્થાનિકો સ્વ ખર્ચે શેરીમાં ખાડા પુરવાનું કામ કયું
આવી રીતે સ્થાનિકો કામગીરી કરી રહ્યા છે તો મહાનગરપાલિકા શુ કરી રહ્યું છે તેવા પ્રશ્નો ઉભા કરવામાં આવ્યા
ડાયાપાર્ક સોસાયટીમાં સ્થાનિકો દ્વારા ફાળો ઉઘરાવી પોતાના સ્વખર્ચે ખાડા પૂરવાનું કામ કર્યું
આવી જ રીતે સ્થાનિકો કામ કરતા રહેશે વોડૅ નંબર 15 માં જનતાના મતથી ચૂંટાયેલા જન પ્રતિનિધિ શું કામ કરશે
વારંમવાર સ્થાનિકો દ્વારા રજૂઆત કરવા છતાં તંત્ર ઘોર નિંદ્રામાં સૂતું હોય તેવું લાગી રહ્યું છે
હાલ સ્થાનિકો દ્વારા સોસાયટીમાં ફાળો ઉઘરાવી પૂરવાની કામગીરી કરવામાં આવી રહી છે
તો તંત્ર કોઈ તાત્કાલિક પગલા ભરશે કે નહીં કે આવી જ રીતે જનતા મહાનગરપાલિકાને ટેક્સ ભરી અને પોતાના ખર્ચે રોડ રસ્તા અને શેરીમાં ખાડા પૂરશે
વોર્ડ નંબર 15 ના કોર્પોરેટર અને તંત્ર છેલ્લા છ મહિનાથી સોસાયટીમાં કોઈ દેખાયાં પણ અને તંત્ર સામે નારાજગી
13
Report
AKAshok Kumar
FollowAug 26, 2025 08:34:17Junagadh, Gujarat:
જુનાગઢના બિલખા નજીક આવેલા બેલા ગામમાં પિતૃવિધિ કરવા ગયેલા ૪૦ વર્ષીય યુવક અશ્વિનભાઈ સાંકળિયાની હત્યાનો બનાવ સામે આવ્યો છે. પોલીસે આ ગુનામાં સંડોવાયેલી એક મહિલા સહિત પાંચ આરોપીઓને ગણતરીની કલાકોમાં ઝડપી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બિલખા નજીક આવેલા બેલા ગામમાં બિળનાથ મહાદેવ મંદિર પાસે અશ્વિનભાઈ સાંકળિયા તેમના ભાઈઓ સાથે પિતૃવિધિ માટે પીપળે પાણી રેડવા ગયા હતા. આ સમયે અંદાજે બે મહિના જૂના વેરઝેરના કારણે 5 થી 6 લોકોના એક જૂથે તેમના પર તલવારના ઘા ઝીંકીને જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં અશ્વિનભાઈ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા અને તેમનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. મૃતકના ભાઈ અને પિતરાઈ ભાઈને પણ ગંભીર ઇજાઓ પહોંચી હતી.
આરોપીઓની ધરપકડ
આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને બિલખા પોલીસે તાત્કાલિક હત્યાનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી. એએસપી રોહિત ડગરના જણાવ્યા અનુસાર, પોલીસે ઘટના બાદ તુરંત જ કાર્યવાહી કરીને મુખ્ય આરોપી સંજય ગિરધર, તેની પત્ની જાગૃતિબેન, દર્શન સંજયભાઈ, જીગર સંજયભાઈ, અને દિલીપ ગિરધર સહિત પાંચ આરોપીઓની ધરપકડ કરી છે.
હત્યા પાછળનું કારણ
મૃતકના ભાઈ ભાવેશભાઈએ જણાવ્યું કે, આશરે બે મહિના પહેલાં છોકરાઓની બાબતે મનદુઃખ થયું હતું, જેના કારણે અગાઉ પણ નાની-મોટી માથાકૂટ થઈ હતી. આ જૂની અદાવત અંતે હત્યામાં પરિણમી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં પણ પિતૃઓને પાણી પીવડાવવા બાબતે આ જૂથો વચ્ચે ઝઘડો થયો હોવાનું સામે આવ્યું છે. જે બાદમાં હત્યામાં પરિણમ્યો. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
બાઈટ. રોહિત ડગર
ASP વિસાવદર જૂનાગઢ
અશોક બારોટ
જૂનાગઢ
14
Report
SSSapna Sharma
FollowAug 26, 2025 08:16:29Ahmedabad, Gujarat:
બ્રેકિંગ
સેવન્થ ડે સ્કૂલ હત્યા મામલો
સેવનથ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યાની ઘટના બાદ મોટી પહેલ
આજે ચિંતન શિબિરનું આયોજન
વિદ્યાર્થીઓની શિસ્ત અને સલામતી પર ચર્ચા
એ.એમ.એ. ખાતે યોજાઈ શિબિર
શાળાના સંચાલકો અને આચાર્યો રહ્યા હાજર
DEO કચેરીના અધિકારીઓ શાળાના આચાર્ય અને સંચાલકો સાથે કર્યો વિચાર-વિમર્શ
સેવન્થ ડે સ્કૂલ જેવી હત્યાની ઘટનાઓને રોકવા નક્કર પગલાં લેવાશે
સેવન્થ ડે સ્કૂલ વિદ્યાર્થી હત્યા કેસમાં મોટો નિર્ણય
DEOએ શાળા સંચાલકો સાથે એક બેઠક યોજી
જેમાં મનોચિકિત્સકની પણ હાજરી રહી
શાળાઓમાં એવી વ્યક્તિની નિમણૂક કરવાનો આદેશ જે સામાજિક રીતે સ્વીકાર્ય હોય અને વિદ્યાર્થીઓનો વિશ્વાસ જીતી શકે
વિદ્યાર્થીઓની કોઈપણ સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ લાવવું જરૂરી, નહીં તો ગંભીર પરિણામો ભોગવવા પડી શકે છે
તમામ શાળાઓમાં શિસ્ત સમિતિ રચવાનો નિર્દેશ જે વિદ્યાર્થીઓ સાથે નિયમિત સંવાદ કરી સમસ્યાઓનું નિરાકરણ લાવે
બાઈટ: રોહિત ચૌધરી DEO અમદાવાદ શહેર
13
Report
GKGovindbhai Karmur
FollowAug 26, 2025 08:16:25Bhanvad, Gujarat:
* *Devbhumi Dwarka*
*Karmur Govind Ahir Jam-Khambhaliya*
*Mo.9714610000*
ભાણવડ થી નવાગામ રોડ ઉપર આવેલી વર્તું નદીમાં પાણીનો પ્રવાહ દંપતી તણાયું
વર્તું નદીના પૂલપર પસાર થતાં રબારી દંપતી સહિત 6 વર્ષનો બાળક તણાતા સ્થાનિકો દ્વારા રેસ્ક્યુ કરાયું
પ્રકાશભાઈ પોલાભાઈ રબારી પરિવાર સાથે મોટરસાયકલ લઈને જતા તણાયો હતો
સ્થાનિક લોકો દ્વારા પરિવારને બચાવી લેવામાં આવ્યો
પુલની બંને બાજુ જી.આર. ડી બંદોબસ્ત હોવા છતાં દંપતીને પાણીના પ્રવાહ વચ્ચે જાવા દેવાયા ત્યારે બચાવ કામગીરી પણ સ્થાનિકો દ્વારા કરવામાં આવી
12
Report
CPCHETAN PATEL
FollowAug 26, 2025 07:04:07Surat, Gujarat:
સુરત.
સુરતના મેયર દક્ષેશ માવાણીના મતવિસ્તારની સ્કેટિંગ રિંગ દયનીય હાલતમાં
2019માં કોરોનામાં બંધ થયેલી સ્કેટિંગ અસામાજિક તત્વોનો અડો બની
2005માં સુરતના મેયર સ્નેહલતાબેન દ્વારા આ સ્કેટિંગ રિંગનું લોકાર્પણ કરાયું હતું
2019થી સ્કેટિંગ રિંગ બંધ થતા સ્કેટિંગ રિંગ જંગલમાં ફેરવાય
લાખો રૂપિયાનો સ્કેટિંગનો મુદ્દામાલ પણ બિનવારસી હાલતમાં જોવા મળ્યો
વિસ્તારમાં કતારગામ પોલીસ સ્ટેશન થી પાંચ મીટરના અંતરે આવેલી આ સ્કેટિંગ રિંગમાં રોજ રાત્રિના સમયે દારૂ પાર્ટી થતી હોવાનું પણ સામે આવ્યું
સ્કેટિંગ રિંગમાં ઠેર ઠેર જગ્યા પર દારૂની બોટલો જોવા મળી
ઉપરાંત અસામાજિક તત્વો સ્કેટીંગરિંગનો સામાન પણ ચોરી ગયા હોવાનું સામે આવ્યુ
આ બાબતે મનપાના અધિકારીઓ કશું બોલવા તૈયાર નથી
લોકોની માગણી છે કે આ સ્કેટિંગ રિંગ જલ્દીમાં જલ્દી શરૂ કરવામાં આવે
મનપાના શાસકોને શા માટે આ સ્કેટિંગ રિંગ શરૂ કરવામાં રસ નથી તે નથી સમજાતું
બાઈટ : સુરેશ સુહાગિયા (પુર્વ કોપરેટર કોંગ્રેસ )
14
Report