Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
BanaskanthaBanaskantha
બનાસકાંઠામાં લંપી રોગની ફરી એન્ટ્રી, પશુપાલકો ચિંતામાં!
ARAlkesh Rao
Aug 15, 2025 05:52:42
Vaghrol, Gujarat
નોંધ-ફીડ FTP કરલે છે FTP-1508 ZK BNK LAMPI ROG PKG સ્લગ-લંપી રોગ બનાસકાંઠાના પાલનપુર તાલુકાના ગામડાઓમાં ફરી એકવાર લંપી રોગે દેખા દીધી છે અને જેના કારણે પશુપાલકો ચિંતામાં મુકાયા છે.. બે વર્ષ પહેલા બનાસકાંઠામાં આવેલા લંપી વાયરસમાં હજારો પશુઓના મોત થયા હતા. અને પશુપાલકોને મોટું નુકસાન થયું હતું ત્યારે ફરી એકવાર પાલનપુર તાલુકાના ભુતેડી ,ચંડીસર સહિતના ગામડાઓમાં પશુઓમા લંપી રોગના લક્ષણો દેખાતા પશુપાલકો ચિંતા માં મુકાયા છે.. ત્યારે પશુપાલન વિભાગ દ્વારા તાત્કાલિક સર્વે કરી અને લંપી વાયરસ અટકાવવા માટે પગલા ભરવામાં આવે તેવી પશુપાલકો માંગ કરી રહ્યા છે બનાસકાંઠા જિલ્લામાં મોટાભાગના લોકો પશુપાલન અને ખેતી સાથે સંકળાયેલા છે પશુપાલનનો વ્યવસાય બનાસકાંઠામાં મુખ્ય વ્યવસાય છે ત્યારે પશુઓ માં કોઈ રોગચાળો ફેલાય તો પશુપાલકો ચિંતામાં મુકાઈ જતા હોય છે ત્યારે બે વર્ષ પહેલાં લંપી વાયરસ આવ્યો હતો અને જેના કારણે બનાસકાંઠામાં હજારો પશુઓના લંપી વાયરસના કારણે મોત થયા હતા ત્યારે છેલ્લા એક સપ્તાહમાં પાલનપુર તાલુકાના ચંડીસર, ભુતેડી સહિતના ગામડાઓમાં પશુઓમાં લંપી વાયરસે દેખા દીધી છે અને જેના કારણે પશુપાલકો ફરી એકવાર ચિંતામાં મુકાયા છે . લંપી વાયરસના કારણે પશુઓના શરીર ઉપર મોટી ગાંઠો ઉપડી જાય છે પશુઓ ખાવાનું છોડી દે છે અને જે શરીર ઉપર ગાંઠો થાય છે તે ફૂટે ત્યારે રક્તપિત જેવો પશુનું શરીર થઈ જાય છે અને તેના કારણે તેઓ મોત ને ભેટે છે ત્યારે આ રોગને લઈને ફરી પશુપાલકોમાં ભય ફેલાયો છે પશુપાલકોનું કહેવું છે કે પશુપાલન વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે સર્વે કરી અને આ રોગને અટકાવવા માટે પગલા ભરવામાં નહીં આવે તો આગામી સમયમાં રોગ નો વધુ ફેલાવો થઈ શકે છે અને પશુપાલકોને મોટું નુકસાન વેઠવાનો વારો આવી શકે છે. બાઈટ-1-મહેશ પ્રજાપતિ-પશુપાલક (પશુઓ ઉપર જ અમે નિર્ભર છીએ લંપી રોગના લક્ષણો પશુઓમાં દેખાઈ રહ્યા છે ) બાઈટ-2-.મોતીભાઈ પટેલ.-પશુપાલક (આ ચેપીરોગ હોવાથી એક પશુ માંથી બીજા પશુઓમાં ફેલાય છે આને તાત્કાલિક રોકવામાં આવે નહિ તો અમને મોટું નુકસાન થશે ) બનાસકાંઠા જિલ્લામાં લંપી વાયરસ દેખાતા પશુપાલકો ચિંતા માં મુકાયા છે અને સરકારના પશુપાલન વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે આ રોગ અટકાવવા માટેની કામગીરી હાથ ધરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે ત્યારે લંબી વાયરસને લઈને જિલ્લા પશુપાલન અધિકારીનું કહેવું છે કે આ રોગ ને લઇ ખૂબ જ તકેદારી રાખવામાં આવી રહી છે .. અત્યારે ચોમાસુ હોવાના લીધે જીવાણુઓ નો ઉપદ્રવ વધારે હોય છે જીવાત વધારે હોય છે એટલે અત્યારે રોગ ની સંભાવના વધારે હોય છે .અને આ વિષાણુજન્ય રોગ છે .જે એક પશુ માંથી અન્ય પશુઓને થવાની સંભાવના હોય છે..અત્યારે આપણા જિલ્લામાં મોટાભાગે સાડા દસ લાખ જેટલા પશુઓનો રસીકરણ થઈ ગયું છે અને અમારા વિભાગ સર્વે પણ કરી રહ્યો છે અને પશુપાલકોને પણ એવી વિનંતી કરીએ છીએ કે આપણા ધ્યાનમાં કોઈપણ પ્રકારનો કે આ પ્રકારનો કેસ આવે તો સતર્કતા રાખી જીવાત નો ઉપદ્રવ નો કંટ્રોલ કરી અને નજીકના પશુ દવાખાના ને જાણ કરવાનું રાખશો જેથી કરીને આ કેસ આપણે જાણી શકીએ અને એમાં વાસ્તવિકતા શું છે તે જાણી શકાય..રસીકરણ બાદ પણ થોડા રોગના ચિન્હો જણાવતા હોય એવું થતું હોય છે કેમકે આ લાઈવ વેક્સિન છે એટલે ડરવાની જરૂર નથી રસીકરણ બાદ પણ જીવાતો ન કારણે થઈ શકે છે. આવું ક્યાંક જાણવા મળે તો નજીકના પશુ દવાખાનું સંપર્ક કરવા માટે પશુ પાલન અધિકારી કહી રહ્યા છે જોકે પશુ પાલન વિભાગ દ્વારા તાત્કાલિક આ રોગ ને રોકવા માટે ની કામગીરી કરવામાં નહીં આવે તો રોગ વધવાની સંભાવનાઓ જોવા મળી રહી છે. બાઈટ-3-દીપકભાઈ ગામી-જિલ્લા પશુ પાલન અધિકારી ( આ વિષાણુજન્ય રોગ છે જેના માટે તકેદારી રાખવી ખુબજ જરૂરી છે અને અમારો વિભાગ સર્વે કરી રહ્યો છે ) અલકેશ રાવ-બનાસકાંઠા મો-9687249834
11
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
CPCHETAN PATEL
Aug 15, 2025 07:32:25
Surat, Gujarat:
સુરત બ્રેક જન્માષ્ટમીના પર્વને લઈ લોકોમાં ખુશીનો લહેર ચાંદીના ઝુલા ખરીદવા લોકોની ભીડ આ વખતે ઝુલા ની સાથે હાથી, ઘોડા અને ગાય નું પણ વેચાણ 9 કેરેટ ગોલ્ડ ના મુગટ ની ડિમાન્ડ વધી અમેરિકન ડાયમંડ મુગટ માં મઢેલા છે 100 ગ્રામ થી લઈ એક કિલો સુધીના ઝુલાઓ માર્કેટમાં જોવા મળ્યા કાન્હા પણ 3 ઈંચ થી લઈ 15 ઈંચ સુધીના 5 હજારથી લઈ 5 લાખ સુધીના ઝુલાઓ જોવા મળ્યા લોકોએ એડવાન્સ ઓર્ડર આપ્યો આ વર્ષે ખરીદી પણ સારી જોવા મળી વોક થ્રુ.ચેતન
0
comment0
Report
CPCHETAN PATEL
Aug 15, 2025 07:31:42
Surat, Gujarat:
સુરત બ્રેક હવામાન વિભાગ દ્વારા સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વહેલી સવારથી સુરત શહેરમાં ધોધમાર વરસાદ વેસુ અડાજન પીપલોદ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસાદના કારણે એ લોકોમાં ખુશીની લહેર વરસાદે વીરામ લેતા વાતાવરણ માં બફારાનું પ્રમાણ વધ્યું હતું ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી ઉભા પાકને પૂરતું પાણી મળી રહેતા ખેડૂતોમાં ખુશીની લહેર કલેકટરે અધિકારીઓને સ્ટેન્ડ બાય રહેવા માટે આ દેશ કર્યો છે વોક થ્રુ.ચેતન
0
comment0
Report
SBShilu Bhagvanji
Aug 15, 2025 07:31:38
Porbandar, Gujarat:
1508 ZK PBR DARIYO FORMAT-PKG DATE-15-08-2025 LOCATION-PORBANDAR APPROVAL-STORY IDEA એન્કર- દેશભરમાં આજે 79માં સ્વાતંત્રદિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે પોરબંદરમાં પણ શ્રી રામ સી સ્વિમિંગ ક્લબના સભ્યો દ્વારા મધ દરિયે ધ્વજવંદન કરીને આ રાષ્ટ્રીય પર્વની અનોખી ઉજવણી કરી હતી.પોરબંદરમાં આ ક્લબના સભ્યો દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી ઘણા વર્ષોથી 15મી ઓગષ્ટ અને 26 મી જાન્યુઆરીના રાષ્ટ્રીય પર્વ પર મધદરિયે જઈને ધ્વજવંદન કરી અનોખી ઉજવણી કરવામાં આવી રહી છે.પોરબંદરવાસીઓ પણ દર વર્ષેની જેમ આજે પણ સ્વાતંત્રદિવસની અનોખી ઉજવણીને જોવા અને તિરંગાને સલામી આપવા ચોપાટી ખાતે પહોંચી આ રાષ્ટ્રીય પર્વ પર આ સાહસને બિરદાવતા જોવા મળ્યા હતા.
0
comment0
Report
AKAshok Kumar
Aug 15, 2025 07:02:40
Junagadh, Gujarat:
જૂનાગઢ - સાધુ સંતો એ સાથે મળીને ધ્વજવંદન કર્યું ૭૯ મા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમ ખાતે યોજાયો કાર્યક્રમ શ્રીમહંત ઈન્દ્રભારતી બાપુ, જૈન શિરોમણી રાષ્ટ્રીય સંત નમ્રમુનિ મહારાજ, ભાઈ મહારાજ, ગર્ગાચાર્ય પીઠાધિશ્વર મહામંડલેશ્વર મહેન્દ્રાનંદગીરી બાપુ સહીતના સાધુ સંતો અને સર્વ સમાજના લોકોએ સાથે મળીને ધ્વજવંદન કર્યું ધર્મ પ્રેમ થી પણ રાષ્ટ્ર પ્રેમ મહાન છે એવા સંદેશ સાથે સૌપ્રથમવાર સનાતન ધર્મના સાધુ સંતો અને જૈન સાધુઓએ સાથે મળીને સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરી ભારત સરકારના ઓપરેશન સિંદુર માટે સાધુ સંતો એ અભિનંદન પાઠવ્યા અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા અન્ય મૃતકોને શ્રદ્ધાંજલિ અપાઈ બાઈટ મહંત ઇન્દ્રભારતી બાપુ બાઈટ ભાઈમહારાજ બાઈટ નમ્રમુનિ મહારાજ અશોક બારોટ જુનાગઢ
2
comment0
Report
CPCHETAN PATEL
Aug 15, 2025 05:53:02
Surat, Gujarat:
સુરત બ્રેક સ્વતત્રા દિન નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મહત્વની જાહેરાત જીએસટી રિફર્મ કરવાની વાત કરી છે વેપારીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો 5, 10, 12, 18 અને 28 ટકા સ્લેબ માં સુધારો કરવામાં આવશે વર્ષોની સમસ્યાનું નિરાકરણ આવશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા યુવાઓ માટે પણ મહત્વની જાહેરાત કરી છે 1 લાખ કરોડની જાહેરાત કરવામાં આવી છે જેમાં નવી રોજગારી મેળવનાર યુવાઓને મદદ મળશે વોક થ્રુ..ચેતન
7
comment0
Report
AKArpan Kaydawala
Aug 15, 2025 05:52:54
Ahmedabad, Gujarat:
અમદાવાદ દેશભરમાં આજે 79 માં સ્વાતંત્ર્ય પર્વની ઉલ્લાસભેર ઉજવણી થઇ રહી છે. દેશના તમામ ખૂણે દેશવાસીઓ વિવિધ રીતે આ ઉજવણી કરી રહ્યા છે. જે અંતર્ગત અમદાવાદના જમાલપુર દરવાજા ખાતે પણ ઉજવણી કરાઈ. અમદાવાદમાં વસતા બંગાળી સમાજના લોકોએ ધ્વજવંદન કરી 600 ફૂટ કરતા વધુ લાંબા તિરંગાને લહેરાવી દેશપ્રેમની અભિવ્યક્તિ દર્શાવી. આ પ્રસંગે નાના ભુલકાઓથી લઈ, મહિલાઓ સહિત સૌનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો. બાઈટ : રઉફ બંગાળી, આગેવાન - બંગાળી સમાજ
9
comment0
Report
CPCHETAN PATEL
Aug 15, 2025 05:03:05
Surat, Gujarat:
સુરત :- આજે ૭૯મો સ્વતંત્ર દિવસ સુરત પોલીસ દ્વારા સ્વાતંત્ર દિવસની ઉજવણી સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા ધ્વજવંદન આજે પોલીસ ની વિવિધ પ્લાટૂન દ્વારા પરેડ કરવામાં આવી બાઈટ..અનુપમસિહ ગહેલોત..પોલીસ કમિશનર
6
comment0
Report
GPGaurav Patel
Aug 15, 2025 05:03:01
Ahmedabad, Gujarat:
૭૯ મા સ્વાતંત્ર્ય પર્વની અમદાવાદ પોલીસ કમિશનર કચેરીએ ઉજવણી પોલીસ કમીશનર જી એસ મલિકે ધ્વજ ફરકાવી સલામી જીલી અમદાવાદ શહેર પોલીસના અધિકારીઓ અને પોલીસ કર્મીઓ રહ્યા હાજર સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નિમિતે પોલીસ પરેડ યોજાઇ પોલીસ કમીશનરને પોલીસ પરેડનું નિરિક્ષણ કર્યુ રાષ્ટ્રપતિ એવોર્ડ માટે પસંદ થયેલ અધિકારી કર્મચારીને સન્માન પત્ર આપી સન્માનીત કરાયા પોલીસ વિભાગ માં અન્ય સારી કામગીરી કરનાર પોલીસ કર્મીઓને સન્માનીત કરાયા પોલીસ કમીશનરનું નિવેદન સ્વાતંત્ર્ય સેનાનીને યાદ કરવાની ક્ષણ તમામ સ્વાતંત્ર્ય સેનાની વંદન એક ગરીબ રાષ્ટ્ર માંથી ભારત આજે વિકસીત રાષ્ટ્ર બનવા જઇ રહે્યુ છે અમદાવાદ શહેર પોલીસ સતત નાગરીકોની સુરક્ષા અને સેવામાં વર્લ્ડકપ ની ફાઇનલ , રથયાત્રા કોલ્ડપ્લે સહિતના કાર્યક્રમમાં સુચારુ આયોજન શહેર પોલીસ કર્યું અમદાવાદમાં થયેલા પ્લેન ક્રેશની ઘટનામાં ખડપેગે રહેનારા પોલીસ કર્મીઓને બિરદાવુ છું ચંડાળા તળાવમાં રહેલા ગેરકાયદે બાંધકામ અને ગેરકાયદે વરસતા બાંગ્લાદેશીઓને શોધવાની કામગીરી કરનારને અભિનંદન ભારતના સૌથી સુરક્ષીત શહેરનાં અમદાવાદનો સમાવેશ આ સુરક્ષીત શહેર પોલીસની સેવાને આભારી શહેરમાં ખાવની લોકોએ ૨૨ હજારથી વધારે સીસીટીવી લગાડ્યા જેનાથી પોલીસને મદદ મળી રહી છે શાળાઓમાં સ્ટુડન્ટ પોલીસ કેડેટ યોજના દાખલ કરવામાં આવી રાજ્યનું સૌથી સજ્જ સાયબર ક્રાઇમ અમદાવાદ શહેર પોલીસ પાસે વધતો જતો ટ્રાફીક અમદાવાદની સૌથી મોટી સમસ્યા એજન્સી સાથે રહી જ્યાં વધારે અકસ્માત થતા હતા ત્યાં નવી ડિઝાઇનના રસ્તા બનાવ્યા છેલ્લા બે વર્ષમાં માર્ગ અકસ્માતમાં ૨૦ ટકાનો ઘટાડો થયો સ્પીચ જીએસ મલીક પોલીસ કમિશનર અમદાવાદ આ સિવાય જનરલ બાઇટ પણ છે
6
comment0
Report
RRRAJA REHBER JAMAL
Aug 15, 2025 05:00:54
Kishtwar, :
Spl Story;DDC Chairperson Kishtwar Pooja Thakur Gets Emotional Over Chishoti Cloudburst Tragedy Slug-1508ZS_KTR_DDC_CRY_TRAG_R By Raja Rehber Jamal Location – Kishtwar Anchor:Amid the devastating aftermath of the cloudburst in the Chishoti area of Padder in Jammu and Kashmir’s Kishtwar district, District Development Council (DDC) Chairperson Pooja Thakur became emotional while addressing the tragedy.   Speaking to media after the ceremonial flag hoisting on the occasion of the 79th Independence Day, the visibly moved Chairperson shared the pain and grief being felt across the district. “This is not just a natural disaster, this is a deep human tragedy,” she said, her voice trembling as she recalled the heartbreaking scenes from the affected area.    She informed that in view of the tragedy, the Independence Day celebrations were kept minimal and symbolic as a mark of respect to the victims and their families.   The DDC Chairperson also appealed to the administration and government agencies for immediate and effective relief measures and extended solidarity with the families who have lost their loved ones. > “We stand with every affected family in this hour of grief. No celebration can bring back what we’ve lost, but together, we must rebuild and support one another,” she said.    Local residents, rescue teams, and volunteers continue their efforts on the ground amid difficult terrain and inclement weather. The tragic incident has left the entire region in mourning, with prayers being held across communities for the missing and the deceased. Feed.  Byte of DDC Chairperson Kishtwar Pooja Thakur  Regards Raja Rehber Jamal Chenab Valley E-mail :- rehberjamal12@gmail.com, rehberjamal12@rediffmail.com Mob:- 8803163150, 7006027038 , 7051440613
6
comment0
Report
KYKaniram yadav
Aug 15, 2025 04:02:16
Agar, Madhya Pradesh:
एंकर – मध्यप्रदेश के आगर मालवा जिले के नलखेड़ा स्थित विश्वप्रसिद्ध माँ बगलामुखी मंदिर में 15 अगस्त के अवसर पर विशेष श्रृंगार किया गया। इस मौके पर माँ को माँ भारती के स्वरूप में सजाया गया, जिससे मंदिर परिसर देशभक्ति की भावना से सराबोर हो उठा। वीओ – स्वतंत्रता दिवस के उपलक्ष्य में माँ बगलामुखी मंदिर में भक्तों ने अद्वितीय श्रृंगार किया। माँ को सफेद चुनरी ओढ़ाकर माँ भारती के रूप में सजाया गया, वहीं मंदिर परिसर को तिरंगे रंगों से सजाया गया। माँ के आंगन में तिरंगे की थीम से बनी सजावट भक्तों के लिए आकर्षण का केंद्र बनी हुई है। इस विशेष श्रृंगार के दर्शन के लिए बड़ी संख्या में श्रद्धालु पहुँच रहे हैं और देशभक्ति के साथ माँ के दर्शन का आनंद ले रहे हैं। बाइट- पंडित दिनेश गुरु, पुजारी
11
comment0
Report
RRRAJA REHBER JAMAL
Aug 15, 2025 04:02:07
Kishtwar, :
Spl Story;Chashoti Cloudburst Tragedy: Hindu-Muslim Unity Shines in Doda, Janmashtami Celebrations Cancelled Slug-1508ZS_KTR_TRAGEDY_SPL_R By Raja Rehber Jamal Location: Doda, Jammu and Kashmir Anchor: In the aftermath of the devastating cloudburst in the Chashoti area of Kishtwar, a heartwarming example of communal harmony and compassion emerged from Doda district, where members of the Hindu and Muslim communities have come together to help the stranded pilgrims of the Machail Mata Yatra.   With the Yatra temporarily suspended following the natural disaster, several yatris found themselves stranded. In response, locals across communities in Doda opened their homes and community halls, providing shelter, food, and medical help.   Two injured pilgrims were brought to GMC Doda. Sadly, one of them, a woman, succumbed to her injuries, while the other has been referred to GMC Jammu for advanced treatment.   To ensure all necessary arrangements, DDC Chairman Doda Dhananter Singh Kotwal, MLA Doda East Mehraj Malik, and Deputy Commissioner Harvinder Singh visited GMC Doda and reviewed the situation and readiness of the medical teams.   Amid this humanitarian response, Sanatan Dharam Sabha President Gagan Sharma and AAP Spokesperson Farooq Dar personally stepped in, offering accommodation and meals to the distressed pilgrims.    In a gesture of mourning and solidarity, Janmashtami celebrations have been cancelled in District Doda this year by local religious groups and civil society.   This tragic event, though marked by loss, has also brought forth a strong message of unity, humanity, and the spirit of Jammu and Kashmir — where communities rise above differences to stand by one another in times of crisis. FEED.  SHOTS  BYTES.  1. DDC Chairman Dhananter Singh.  2. SDS Doda President Gangan Sharma.  3. Farooq Dar, AAP Spokesman.  4. P2C Raja Rehber Jamal.  Regards Raja Rehber Jamal Chenab Valley E-mail :- rehberjamal12@gmail.com, rehberjamal12@rediffmail.com Mob:- 8803163150, 7006027038 , 7051440613
10
comment0
Report
CPCHETAN PATEL
Aug 15, 2025 03:31:24
Surat, Gujarat:
સુરત બ્રેક બોગસ પાનકાર્ડ થી મુસ્લિમ યુવક અને નેપાળી યુવતી ઓળખ છુપાવી હતી સુનિલ ઉર્ફે સુલતાન અને સ્વાતિ પટેલ ઉર્ફે ઇશિકા ની ધરપકડ નોકરી અને રૂમ ભાડેથી મેળવવા બોગસ આઈડી પ્રુફ બનાવ્યા હોવાનું રટણ એસ.ઓ.જી પોલીસના હાથે લાગી સફળતા ખાટું શ્યામ મંદિર પાસેથી બંનેની ધરપકડ કરવામાં આવી અલગ અલગ ચાર આધારકાર્ડ એક પાનકાર્ડ ચાર મોબાઈલ મળી રૂપિયા 75 હજારનો મુદ્દામાલ કબજે બોગસ આધારકાર્ડ અને પાનકાર્ડ કોની પાસેથી અને કેટલા રૂપિયામાં બનાવ્યા તે અંગે તપાસ
13
comment0
Report
CPCHETAN PATEL
Aug 15, 2025 03:31:15
Surat, Gujarat:
SVNITના સિક્યુરિટી ગાર્ડ જીતેન્દ્ર સિંહનો અનોખો દેશપ્રેમ 2,07,000થી વધુ શહીદોની માહિતી અને તસવીરોનો અદ્દભુત સંગ્રહ પ્રથમ વિશ્વયુદ્ધથી આજ સુધીના શહીદોની જીવંત ગાથા કારગિલથી અત્યાર સુધી 5,000થી વધુ શહીદ પરિવારો સાથે નિયમિત સંપર્ક શહીદોના માતા-પિતાના ચરણોની 300થી વધુ માટીનો પવિત્ર સંગ્રહ 23,156 શહીદોની તસવીરો સાથે ભવ્ય “શહીદ હોલ” બનાવવાનું સ્વપ્ન જીતેન્દ્ર સિંહ: માત્ર સિક્યુરિટી ગાર્ડ નહીં, શહીદોની વાર્તાઓનું જીવંત પુસ્તક શહીદોના સન્માનની અનોખી ગાથા: એક સિક્યુરિટી ગાર્ડની દેશભક્તિ સુરતના સિક્યુરિટી ગાર્ડે બનાવ્યું ''''શહીદ મ્યુઝિયમ'''' 2,07,000 જવાનોની માહિતીનો અનોખો સંગ્રહ શહીદોના પિતાના શબ્દોથી પ્રેરિત: પોસ્ટકાર્ડથી 5000 પરિવારો સાથે જોડાઈને જીવંત રાખે છે યાદ બાઈટ.. જીતેન્દ્ર સીહ સિક્યુરિટી ગાર્ડ
14
comment0
Report
LJLakhani Jaydeep
Aug 15, 2025 01:47:42
Dwarka, Gujarat:
વીઓ 01 જન્માષ્ટમીનો પર્વ નજીક આવતાં, સમગ્ર દ્વારકામાં ઉત્સાહનો માહોલ છવાયો છે. દ્વારકાધીશનું જગત મંદિર કલાત્મક લાઈટિંગથી શણગારવામાં આવ્યું છે. જેનું સૌંદર્ય દૂરથી જ નજરે પડે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ મંદિરને વિવિધ રંગબેરંગી લાઈટોથી સજાવવામાં આવ્યું છે. જેના કારણે મંદિર પરિસર ઝગમગી ઉઠ્યું છે. આ અદ્ભુત દ્રશ્ય ભક્તોના હૃદયમાં ભગવાન કૃષ્ણના જન્મોત્સવને લઈને અનેરો ઉમંગ ભરી રહ્યું છે. WKT વીઓ 02 :- આ શણગાર દ્વારકાના વાતાવરણમાં એક દિવ્ય અને આકર્ષક રોનક ઉમેરી રહ્યો છે. ભક્તો દૂર-દૂરથી આ સુંદરતાને નિહાળવા અને જન્માષ્ટમીની ઉજવણીમાં ભાગ લેવા માટે આવી રહ્યા છે. ભક્તોમાં જોવા મળતો આ ઉત્સાહ અને આનંદ, આગામી જન્મોત્સવની ભવ્યતાની ઝાંખી કરાવે છે. આ શણગાર માત્ર મંદિરની સુંદરતા જ નથી વધારતો, પરંતુ ભક્તોની શ્રદ્ધા અને ભક્તિને પણ વધુ મજબૂત બનાવે છે. બાઈટ :- હિમાંશુ ચોહાણ, વહીવટદાર દ્વારકાધીશ જગત મંદિર ,દ્વારકા
14
comment0
Report
Independence Day
Advertisement
Back to top