Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Ahmedabad382480
बापुनगर में नशे में युवक ने मूर्तियाँ तोड़कर किया दंगा-हंगामा
AKArpan Kaydawala
Sept 10, 2025 08:00:27
Ahmedabad, Gujarat
1009ZK_AHD_MURTI_TODFOD આરોપીના ફોટા અને ખંડિત મુર્તિ બ્લર કરવી અમદાવાદ બાપુનગરમાં વિસ્તારમાં વિધર્મી યુવકે નશાની હાલતમાં કર્યું પૂજા સ્થળને નુકશાન સોનેરીયા બ્લોક પાસે આવેલી રામદેવપીરની દેરીને કર્યું નુકશાન દેરીમાં આવેલી મૂર્તિને પણ ખંડિત કરી - પૂજારી વહેલી સવારે યુવક નશાની હાલતમાં હતો અને પોતાના ધર્મના સૂત્રો પોકારી નુકશાન બદલ આનંદ વ્યક્ત કરતો હતો - પૂજારી ઘટના બાદ હિન્દુવાદી સંગઠનોના કાર્યકરો પોલીસ સ્ટેશને એકઠા થયા બાઈટ : મહેન્દ્ર ભાઈ, ફરિયાદી બાપુનગર પોલીસે પુજારીની ફરિયાદ દાખલ કરી 32 વર્ષીય યુવકની અટકાયત કરી બાપુનગરમાં જ રહેતા રઝાક આલમની માનસિક સ્થિતિ ખરાબ હોવાનું પોલીસનું નિવેદન શાહીબાગની માનસિક હોસ્પિટલમાં તેની સારવાર પણ ચાલતી હતી હાલ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે - પોલીસ બાઈટ : એસ જી ખાંભલા, પીઆઇ - બાપુનગર પોલીસ સ્ટેશન
2
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
MDMustak Dal
Sept 10, 2025 10:48:23
Jamnagar, Gujarat:
તા.10-09-2025 રિપોર્ટર : મુસ્તાક દલ...જામનગર સ્ટોરી ટાઇટલ : બીજેપી નગરસેવક પત્ર Slug : 1009 ZK JMR JMC LETTER ફોર્મેટ : PKG લોકેશન : જામનગર ટીકર... જામનગર મનપામાં શાસક પક્ષના નગરસેવક અને પૂર્વ ડેપ્યુટી મેયર તપન પરમારે કમિશનરને લખ્યો પત્ર ખુદ શાસક પક્ષના નગરસેવકના જ મનપામાં કામ થતા ન હોવાનો પત્રમાં કરાયો આક્ષેપ વોર્ડ નંબર 11ના ભાજપના નગરસેવક તપન પરમારે મનપા કમિશનરને પત્ર લખતા ખળભળાટ મચી ગયો ખુદ કોર્પોરેટર દ્વારા પણ અધિકારીઓને અનેક વખત મૌખિક અને લેખિત જાણ કરી હોવા છતાં કામો થતાં નથી વોર્ડ નંબર 11ના અલગ-અલગ વિસ્તારોના ભૂગર્ભ ગટર તથા પાણીની પાઈપલાઈનના તેમજ રોડ રસ્તાઓના પેચવર્કના કામો અંગે અનેક વખત કરાઈ રજુઆત છતાં અધિકારીઓ આ કામો બાબતે ધ્યાન ન આપતાં આખરે નગરસેવક તપન પરમારે કમિશનરને પત્ર લખ્યો આ મામલે મનપાના પદાધિકારીઓ, અધિકારીઓએ કંઈ પણ બોલવા માટે મૌન સેવી લીધું ખુદ શાસક પક્ષ ભાજપના જ નગરસેવકના મનપામાં કામ ન થતા હોય તો વિરોધ પક્ષની દશા કેવી હશે... એન્કર : જામનગર મહાનગરપાલિકામાં વોર્ડ નંબર 11ના ભાજપના નગરસેવક અને પૂર્વ ડેપ્યુટી મેયર તપન પરમારે જામનગર મહાનગરપાલિકામાં પેચ વર્કના કામો ન થવા બાબતે મહાનગરપાલિકાના કમિશનરને પત્ર લખતા ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે અને હાલ આ મુદ્દો મહાનગરપાલિકામાં પણ શાસક અને વિપક્ષમાં ચર્ચાનો વિષય બન્યો છે. વિઓ : 01 જામનગર શહેરના વોર્ડ નંબર 11 ના કોર્પોરેટર તપન પરમારે કમિશનરને લખેલા પત્રમાં જણાવાયું છે કે, વોર્ડ નંબર 11ના અલગ-અલગ વિસ્તારોના રહેવાસીઓએ ભૂગર્ભ ગટર તથા પાણીની પાઈપલાઈનના તેમજ રોડ રસ્તાઓના પેચવર્કના કામો અંગે અનેક વખત અધિકારીઓને મૌખિક તથા લેખિત રજૂઆતો કરી છે. આ અંગે ખુદ કોર્પોરેટર દ્વારા પણ અધિકારીઓને અનેક વખત મૌખિક અને લેખિત જાણ કરવામાં આવી છે. આમ છતાં અધિકારીઓ આ કામો બાબતે ધ્યાન આપતાં નથી. આથી કમિશનરને આ પત્રમાં એવી વિનંતી કરવામાં આવી છે કે, લગત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી આગળ દર્શાવેલા તમામ પ્રશ્નોનો નિકાલ કરાવી આપવામાં આવે. વિઓ : 02 આ પત્રમાં વધુમાં કહેવાયું છે કે, આ વિસ્તારમાં ભૂગર્ભ ગટર નવી બનાવવા અંગે અધિકારીને મૌખિક અને લેખિત જાણ કરવામાં આવી છે. આમ છતાં આજદિન સુધી સ્થળ પર કોઈ કામગીરીઓ કરવામાં આવી ન હોય, લગત અધિકારીને સૂચનાઓ આપવા લખ્યું છે. આ પત્રના અંતે લખવામાં આવ્યું છે કે, 78-વિધાનસભા ધારાસભ્યની સ્પેશિયલ ગ્રાન્ટમાંથી આ વિસ્તારમાં કમ્પાઉન્ડ વોલ બનાવવા માટે નાણાંની ફાળવણી કરવામાં આવી છે. આ વોલનું કામ આજદિન સુધી શરૂ કરવામાં આવ્યું નથી. આ બાબતે અમારાં દ્વારા અનેકવખત રજૂઆત બાદ પણ આ કામગીરીઓ ચાલુ કરવામાં આવી નથી. આ બાબતે લગત અધિકારીને સૂચનાઓ આપવામાં આવે અને પત્રમાં કહેવાયું છે કે, ઉપરોકત બાબતો અંગે થયેલી કાર્યવાહીઓની જાણ પણ કરવામાં આવે. વિઓ : 03 આ પત્રથી એટલું સૌ કોઈ સમજી શકે કે, ખુદ શાસકપક્ષના કોર્પોરેટર અને પૂર્વ ડેપ્યુટી મેયરે તંત્રને આટલાં કાલાવાલા લોકોના કામો માટે કરવા પડે અને એ પછી પણ કામો ન થતાં હોય, એ સ્થિતિઓ વચ્ચે આ મહાનગરપાલિકા કરદાતા નગરજનોની શી વલે કરતી હશે. જોકે મનપાના પદાધિકારીઓ આ બાબતે પણ પોતાનો લૂલો બચાવ કરી રહ્યા છે. મહત્વનો તો એ છે કે હવે આગામી ચારથી પાંચ મહિનાની અંદર જ મહાનગરપાલિકાની ચૂંટણીઓ આવી રહી છે. ત્યારે મહાનગરપાલિકા જામનગરમાં હાલ ભાજપનું શાસન છે અને ભાજપના નગરસેવકોના ખુદના કામો થતા નથી ત્યારે શું આગામી મહાનગરપાલિકાની ચૂંટણીમાં વિકાસના નામે મત માગતા ભાજપના નગરસેવકોને પ્રજા ફરીથી ચૂંટશે કે કેમ... એ પણ મોટો સળગતો સવાલ છે... બાઈટ : તપન પરમાર ( ભાજપ નગરસેવક અને પૂર્વ ડેપ્યુટી મેયર JMC ) બાઈટ : નિલેશ કગથરા ( સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન JMC ) P2C... મુસ્તાક દલ, ઝી મીડિયા, જામનગર
0
comment0
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
Sept 10, 2025 10:00:29
Sundar Nagar, Himachal Pradesh:
સુરેન્દ્રનગર ઉપરવાસમાં ભારે વરસાદને કારણે પરવાળા અને ગેડી ગામ ને જોડતું નાળું ધોવાય જતાં વાહન વ્યવહાર બંધ.. પરવાળા અને ગેડી વચ્ચેનો કોઝવે ઉપર વરસાદી પાણી ફરી વળ્યા વાહન વ્યવહાર બંધ... પરનાળા નાં અપડાઉન કરતા 400 થી વધુ લોકોને ભારે મુશ્કેલી ગેડી પરનાળા વચ્ચે લાખો રૂપિયાના ખર્ચે માટી નાખીને કોઝવે બુરવામાં આવ્યો હતો. કાચું કામ કરતા ફરીબ નાળુ ધોવાઈ જતા વાહન વ્યવહાર થયો બંધ
0
comment0
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
Sept 10, 2025 09:50:01
Sundar Nagar, Himachal Pradesh:
સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર મહાનગરપાલિકા કચેરી ખાતે સ્થાનિક મહિલાઓએ પાણી મામલે કરી રજૂઆત.... ફિરદોસ્ત સોસાયટીમાં આવેલ મહાનગરપાલિકાના Pm આવાસમાં પીવાના પાણી ગટર સ્ટીલાઈટ સહિતની પ્રાથમિક સુવિધા ને લઈ કર્યો હોબાળો.... મહાનગરપાલિકા કચેરી ખાતે મહિલાઓએ એકત્ર થઈ કરી રજૂઆત.... મહિલાઓએ મહાનગરપાલિકા કચેરીએ નીચે બેસી કર્યો વિરોધ આવાસના લોકો દ્વારા ઘરે ઘરે પૈસા ઉઘરાવી ₹1,000 મહાનગરપાલિકા કચેરી એ કર્યા જમા.... તેમ છતાં પણ તેની કામગીરી ન થતી હોવાના કર્યા આક્ષેપ.... અનેક વખત રજૂઆત કરવા છતાં તેઓને પ્રાથમિક સુવિધા ન મળતા મહિલાઓમાં રોષ ..... જો તેઓની માંગ નહીં સંતોષાય તો આગામી સમયમાં ઉપગ્રહ આંદોલનની કરી ચીમકી...... મહિલાઓએ હોબાળો કર્યા મહિલા પોલીસને બોલાવી મામલો થાડે પાડવાના પ્રયાસો મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યા
3
comment0
Report
PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
Sept 10, 2025 09:49:49
Modasa, Gujarat:
અરવલ્લી નેપાળમાં ફસાયેલા ગુજરાતી પરીવારનો મામલો અરવલ્લીના ભાજપના મહિલા નેતાનો પરિવાર છે નેપાળમાં નેપાળમાં પોખરામા હોટલમાં સુરક્ષિત છે પરિવાર મોડાસાના ટીંટોઈ ખાતે પરિવાર સાથે કરી વાત નેપાળના માહોલને જોતા પરિવાર છે ચિંતામાં —— શનિ ખરાડી ( નાનો દીકરો )
6
comment0
Report
NJNILESH JOSHI
Sept 10, 2025 09:04:16
Vapi, Gujarat:
લોકેશન-સિલધા , કપરાડા એન્કર- રાજ્યમાં પડેલા ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં તારાજીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે ત્યારે વલસાડ જિલ્લામાં 30 કલાકમાં પડેલા અંદર ઇંચ વરસાદ આદિવાસી લોકોના જીવનમાં ભારે મુશ્કેલીઓ લઈને આવ્યો છે.અનેક રસ્તાઓ અને નાના પુલને કોઝવે ધોવાઈ જતા અનેક ગામના લોકો પરેશાનીનો સામનો કરી રહ્યા છે.. જોકે તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી નહીં થતાં કેટલીક જગ્યાએ લોકો જાતે જ શ્રમ દાન કરી રસ્તા અને કોઝવે નું રીપેરીંગ કરી રહ્યા છે. ત્યારે એસી ઓફિસમાં બેઠેલા અધિકારીઓ કાગળ પર સર્વે કરી રહ્યા છે ત્યારે ગરીબ આદિવાસીઓ સાથે મળીને જાતે જ પોતાની સમસ્યાઓનું નિવારણ કરી રહ્યા છે ત્યારે કપરાડાના અંતરિયાળ આદિવાસીઓની સમસ્યાઓ પર જોઈએ આ વિશેષ અહેવાલ ... વી ઓ:1 વરસાદ જિલ્લાના કપરાડા અને ધરમપુર તાલુકામાં અત્યાર સુધી સિઝનનો 135 ઇંચ થી વધારે વરસાદ વરશયો છે. તો છેલ્લા એક અઠવાડિયામાં 25 ઇંચથી વધારે વરસાદ વરસતા કપરાડા ના અંતરિયાળ વિસ્તારના અનેક નદી નાળા ઉપર નાના કોઝવે અને પુલ નું મોટાપાયે ધોવાણ થયું છે . કપરાડાના અંતરિયાળ અને ડુંગર ની ગોદમાં આવેલ સીલધા ગામમાં પણ કોઝવે ધોવાઈ જતા લોકો તંત્રની મદદની રાહ જોઈ રહ્યા હતા પરંતુ કોઈ કાર્યવાહી નહી થતાં. તંત્રની મદદની રાહ જોઇ થાક્યા બાદ લોકો જાતે જ શ્રમદાન કરી અને આ કોઝવેના ધોવાણને રીપેર કરવા પ્રયાસ કરી રહ્યા છે ...કેટલાક ગામોમાં અને પુલ પર એટલા મોટા ખાડા પડ્યા છે કે વાહનો પસાર થઈ શકતા નથી. આથી પાણી ઉતર્યા બાદ પણ અને ગામો ના લોકો પરેસાનિનો સામનો કરવો પડી રહ્યો છે. બાઇટ:અનિલ કાચરા સ્થાનિક વી ઓ:2 રસ્તાઓ અને કોઝવે અને નાના પૂલોનું ધોવાણ થયું હોવા અંગે તંત્રને અનેક વખત રજૂઆતો છતાં પરિસ્થિતિ અને સમસ્યા ઠેરની ઠેર રહે છે .આથી કેટલાક ગામોમાં તંત્રની મદદની રાહ જોયા વિના જ લોકો પોતે જ શ્રમદાન કરી અને આવા પુલ અને કોઝવે રીપેર કરતા હોય તેવા પણ બનાવો સામે આવે છે.. . આ પ્રથમ વર્ષ જ નથી પરંતુ દર વર્ષે આ વિસ્તારના અંતરિયાળ ગામોની આજ સમસ્યા છે તાલુકામાંથી અસંખ્ય નદી નાળાઓ પસાર થાય છે.. ભારે વરસાદ વખતે કલાકો સુધી નદી અને ખાડીઓના પાણી કોઝવે નાના પુલ અને રસ્તા ઉપર ફરી વળે છે ..આથી પાણી કોઝવે પરથી પસાર થતું હોય છે તે વખતે તો વાહન વ્યવહાર ઠપ થઈ જાય છે. પરંતુ પાણી ઉતર્યા બાદ પણ રસ્તાઓને કોઝવે ધોવાઈ ગયા હોવાથી અવરજવરમાં લોકોએ પરેશાની નો સામનો કરવો પડી રહ્યો છે.. આથી તંત્રની બેદરકારી અને રેડિયાળ વહીવટને કારણે લોકોમાં રોષ છે. ત્યારે તાલુકા પંચાયતના સભ્યો પણ તંત્રને અનેકવાર રજૂઆત કરી ચૂક્યા છે આવો તેમને પણ સાંભળીએ બાઈટ: ઈશ્વર તુમ્બડા , સભ્ય કપરાડા તાલુકા પંચાયત વી ઓ:3 મહત્વપૂર્ણ છે કે વલસાડ જિલ્લાનો કપરાડા તાલુકો મહારાષ્ટ્રની બોર્ડર પર આવેલો છે. અને સંપૂર્ણ આદિવાસી અને પહાડી વિસ્તાર હોવાથી અંતરિયાડ વિસ્તારના અનેક ગામોમાં આજે પણ કેટલી પ્રાથમિક સુવિધાઓ નો અભાવ છે.. આથી લોકો હજુ આ વિસ્તારમાં વિકાસ ની રાહ જોઈ રહ્યા છે.. ત્યારે મોટાભાગના ગામોમાં નદીઓ અને ખાડીઓ પરના પૂલ અને કોઝવે ઓછી ઊંચાઈના હોવાથી ભારે વરસાદ વખતે કલાકો સુધી ડૂબાણમાં જાય છે.. આથી ડુબાણમાં જતા આવા કોઝવે અને નાના પુલ ની ઊંચાઈ વધારવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે. ત્યારે તાજેતરમાં જ પડેલા રસ્તાઓને અને કોઝવે ને હંગામી ધોરણે ગામ લોકો શ્રમદાન કરી રિપેર કરી રહ્યા છે. નિલેશ જોશી ઝી મીડીયા કપરાડા FTP/VAPI/SEP25/10.9.25/1009ZK_KAPRADA_COZWAY/4 BITE/4 VISUAL.
6
comment0
Report
HBHimanshu Bhatt
Sept 10, 2025 09:03:27
Morbi, Gujarat:
Slug 1009ZK_MRB_ROAD_KHADA Format PKG Reporter HIMANSHU BHATT Feed 1009ZK_MRB_ROAD_KHADA Date 10/9/24 Location MORBI APPROVAL: VISHALBHAI એન્કર કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા વાહન ચાલકોને સારા રોડ રસ્તાની સુવિધા આપવા માટે થઈને ટોલ ટેક્સ, રોડ ટેક્સ, વાહન ટેક્સ વિગેરે અનેક પ્રકારના ટેક્સ ઉઘરાવવામાં આવે છે તેમ છતાં પણ મોરબી જિલ્લામાં નેશનલ હાઈવે, સ્ટેટ હાઇવે, શહેરી અને ગ્રામ્ય વિસ્તારના રસ્તા અતિદયનીય હાલતમાં છે અને આજની તારીખે અડધાથી લઈને એક ફૂટ સુધીના ખાડા છે જેના કારણે અકસ્માત, ટ્રાફિકજામ વગેરે જેવા અનેક પ્રશ્નો ઊભા થાય છે તો પણ આ સમસ્યાની સામે અધિકારીઓ અને પદાધિકારીઓ કેમ ધ્યાન આપતા નથી તે સૌથી મોટો સવાલ છે. સ્થળ ઉપરથી વોક થ્રુ સમગ્ર ગુજરાતની અંદર રોડ રસ્તામાં ઠેર ઠેર અડધાથી લઈને એક-એક ફૂટના ખાડા હોય તેવા દ્રશ્યો જોવા મળતા હોય છે ત્યારે મોરબી જિલ્લામાં પણ રોડ રસ્તા વખાણ કરવા લાયક નથી. કારણ કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને વર્ષે કરોડો રૂપિયાનો ટેક્સ મોરબીના ઉદ્યોગકારો આપે છે તેમ છતાં પણ અહીંના ઔદ્યોગિક વિસ્તારના રસ્તાથી માંડીને ગ્રામ્ય વિસ્તાર સુધીના તમામ રસ્તામાં ખાડા પડી ગયેલ છે આજની તારીખે સ્ટેટ હાઇવે અને નેશનલ હાઈવે સહિત તમામ રોડ રસ્તાની હાલત અતિદયનીય છે અને રોડ રસ્તા ઉપરથી જ્યારે વાહન ચાલક ગાડી લઈને નીકળે ત્યાં ડાન્સિંગ કાર પસાર થઈ રહી હોય તેવો ઘાટ જોવા મળતો હોય છે જોકે જ્યારે પણ રોડ રસ્તામાં ખાડાનો પ્રશ્ન સામે આવે છે ત્યારે વરસાદના કારણે રોડ રસ્તા તૂટી ગયા છે આવી વાતો કરવામાં આવે છે પરંતુ મોરબી જિલ્લાની વાત કરીએ તો બારે મહિના અહીંના નેશનલ હાઈવે રોડ તથા તેની બાજુમાં આવેલા સર્વિસ રોડ સહિતના રોડ રસ્તામાં મસમોટા ખાડા હોય છે જેના કારણે ટ્રાફિકજામ, વાહન ચાલકોના વાહનોમાં નુકસાન, વાહનમાં ભરીને લઈ જવામાં આવતા માલમાં નુકસાન, નાના મોટા અકસ્માત અને જીવલેણ અકસ્માત જેવી ઘટનાઓ બને છે તેમ છતાં પણ આવી ઘટનાઓ ન બને અને લોકોને સારા રોડ રસ્તાની સુવિધા મળે તેના માટેની લેસ માત્ર કામગીરી અહીંના અધિકારીઓ દ્વારા કરવામાં આવતી નથી જેથી વાહનચાલકો પણ પોતાની વેદના ઠલવતા કહેતા હોય છે કે, જો તેઓના વાહનમાં પીયુસી ન હોય, ટેક્સ ભર્યો ન હોય કે વીમો ન હોય તો તાત્કાલિક તે લોકોને દંડ કરવામાં આવે છે પરંતુ આ ભંગાર રસ્તા ઉપરથી તેઓને ટોલટેક્સ સહિતના તમામ પ્રકારના ટેક્સ ભર્યા પછી પસાર થવું પડે છે તો આ બેદરકારી રાખનારા અધિકારીની સામે પણ આકરા પગલાં લેવા જોઈએ. બાઇટ 1: વિજયભાઈ, કાર લઈને નીકળેલ વાહન ચાલક, મોરબી બાઇટ 2: યુસુફભાઈ, ટ્રક લઈને નીકળેલ વાહન ચાલક, ઉના
5
comment0
Report
CPCHETAN PATEL
Sept 10, 2025 09:03:13
Surat, Gujarat:
સુરતના વરાછા વિસ્તારમાં બવાલ વિડીયો સામે આવ્યા 5 સપ્ટેમ્બર ના રોજ થઈ હતી બવાલ ખોડલધામના અલ્પેશ કથીરિયા અને સુદામા ગ્રુપ વચ્ચે બબાલ થઈ હતી પાસ નેતા અલ્પેશ કથીરિયા સહિતના યુવકો પર પોલીસ દ્વારા ખુલ્લેઆમ લાઠીચાર્જ ના વિડીયો સામે આવ્યા.. ગણેશ મહોત્સવના વિડીયો હવે સામે આવ્યા.. ઉચ્ચ અધિકારીઓએ બવાલ બાદ સમાધાન કરાવ્યું.. બવાલબાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી ત્યારનો વિડીયો હાલ વાયરલ થયો છે . જોકે લાઠીચાર્જ બાદ સમાધાન પણ થયું હતું.. વન ટુ વન..અલ્પેશ કથરીયા
3
comment0
Report
GPGaurav Patel
Sept 10, 2025 09:03:06
Ahmedabad, Gujarat:
બનાસકાંઠાના થરાદના બજારમાં આજે પણ પાણી એસડીએમ કચેરીમાં ભારે વરસાદમાં ભરાયા હતા પાણી આજે પણ તાલુકા પંચાયત કચેરી અને પોલીસ સ્ટેશનના પ્રાંગણમાં પાણી સામાન્ય નાગરિકનું અને અધિકારીઓનું પણ કચેરી પહોંચી મુશ્કેલ થરાદના પોષ વિસ્તારની સોસાયટી એ પાણીમાં ગરકાવ વહિવટી તંત્રએ પાણી નિકાલ માટે શરુ કર્યા પ્રયત્ન સ્થિતિ એ છેકે જે લોકો પાસે મદદ લેવાની છે તેમની કચેરીઓમાં પાણી વોક થ્રુ
7
comment0
Report
GPGaurav Patel
Sept 10, 2025 09:02:56
Ahmedabad, Gujarat:
બનાસકાંઠા જિલ્લાના સુઇગામ તાલુકાના ગામડાની હાલત આજે પણ કફોડી પાંચ દિવસ વિત્યા હોવા છતાં કાણોઠીના નાગરિકોની સ્થિતિમાં નથી થયો કોઇ સુધારો પોતાના મકાનો હોવા છતાં લોકો રસ્તા પર તંબુ બાંધી રહેવા મજબુર મેધ કહેરમાં મહાદેવ મેધવાલનો પરિવાર રસ્તા પર અડધી રાત્રે પરિવાર સાથે જીવ બચાવી ઘર છોડવું પડ્યું પાંચ દિવસ થી પરિવાર રસ્તા પર હજુ કેટલા દિવસ રસ્તા પર વિતાવવા પડશે તે સવાલ વહિવટી તંત્રની નથી મળી રહી કોઇ મદદ મેઘવાલ પરિવાર સાથે અન્ય પરિવાર પણ રસ્તા પર પરિવારના સભ્યોએ પોતની આપવીતી ઝી ચોવિસ કલાક સમક્ષ રજુ કરી આપવીતી વર્ણવતા મહિલાઓની આંખોમાં આંસુ તથા ડુમો ભરાયો વોક થ્રુ વન-ટુ-વન
1
comment0
Report
GPGaurav Patel
Sept 10, 2025 09:02:50
Ahmedabad, Gujarat:
બનાસકાંઠાના ખેડૂતોનો માંઢે આવેલો કોળાયો વરસાદી પુરમાં તણાયો મગ અડદ ચોળા અને કઠોળનો પાક સંપુર્ણ નાશ પામ્યો ખેડૂતો કઠોળ પાક લણવાની તૈયારી શરૂ કરી હતી જોકે કુદરતની કંઇ બીજી યોજના હતી જુવારનો ઉભો લહેરીતો પાક પાણીમાં કોહવાયો માંઘા બિયારણ દવા અને ખાતર ની મદદ થી દિવેલાની કરેલું વાવેતર નિષ્પળ ખેતરમાં કેડ સમા પાણી ભરાતાં પાક કોહવાયો સરકાર યોગ્ય સહાય કરે તેવી ખેડૂતોની માંગ વોક થ્રુ
6
comment0
Report
CPCHETAN PATEL
Sept 10, 2025 09:02:34
Surat, Gujarat:
સુદામા ગ્રુપના વિપુલ દેસાઈએ જણાવ્યું હતું કે, ''સુદામા કા રાજા'' ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. અમે અલ્પેશ કથીરિયાને આરતી માટે આમંત્રણ આપ્યું હતું અને તેમનું સન્માન પણ થઈ ચૂક્યું હતું. પરંતુ, બીજા દિવસે ૬૦થી વધુ મહેમાનો આવ્યા હતા. તે દિવસે અમે તેમને સ્ટેજ પર ચડાવી શક્યા નહોતા. એક દિવસ પહેલા આરતી અને સન્માનનો કાર્યક્રમ થઈ ગયો હતો. પરંતુ તેમનું કહેવું હતું કે મને પણ સ્ટેજ ઉપર ચડાવો. અમે તેમને સમજાવ્યું કે આ શક્ય નથી, ત્યારે વિવાદ સર્જાયો હતો. જોકે, બંને વચ્ચે સમાધાન થઈ ગયું છે. બાઈટ..વિપુલ દેસાઈ
6
comment0
Report
CPCHETAN PATEL
Sept 10, 2025 08:37:15
Surat, Gujarat:
સુરત... ઉત્રાણ વીઆઇપી સર્કલ પાસેથી ઝડપાયો દારૂનો જથ્થો વિદેશી દારૂ ભરેલી કાર સાથે બે ની ધરપકડ જગદીશ મનુભાઈ હરિજન અને યશ મહેશ રાવલ ની ધરપકડ ફોર વ્હીલ કાર લઈ પસાર થતાં બંનેને ઝડપી પડાયા ઉત્રાણ પોલીસે માહિતીના આધારે કારને આંતરી તપાસ કરી જેમાંથી 2.73 લાખની મત્તા નો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો દારૂનો જથ્થો,ફોર વ્હીલ કાર સહિત 4.33 લાખનો મુદ્દામાલ જપ્ત દમણ ના દીપક ઉર્ફે રઉ નામના બુટલેગરોને વોન્ટેડ જાહેર કર્યો ઉત્રાણ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી
3
comment0
Report
SSSHAILENDAR SINGH THAKUR
Sept 10, 2025 07:31:54
Bilaspur, Chhattisgarh:
बिलासपुर। रतनपुर पुलिस और गौ सेवकों की संयुक्त कार्रवाई में मवेशी तस्करों के एक गिरोह को पकड़ लिया गया। गौ सेवकों और बजरंग दल ने पुलिस प्रशासन की विशेष पहल से मवेशी तस्करों को घेर लिया और तीन में से एक तस्कर को गिरफ्तार कर लिया, जबकि दो तस्कर भागने में सफल हो गए। यह तस्कर उत्तर प्रदेश में मवेशियों की तस्करी करने की योजना बना रहे थे, लेकिन एसडीओपी नूपुर शर्मा और उनकी टीम की कड़ी मेहनत के बाद एक तस्कर को धर दबोचा गया। कुल 17 मवेशियों में से 14 को सुरक्षित बचा लिया गया, जबकि एक की हालत नाजुक बताई जा रही है और दो मवेशियों की मौत हो गई है। यह कार्रवाई मवेशी तस्करी के खिलाफ पुलिस की बढ़ती मुहिम का हिस्सा है, जो तस्करों के खिलाफ कठोर कार्रवाई कर रही है।
9
comment0
Report
CSChandrashekhar Solanki
Sept 10, 2025 07:31:40
Ratlam, Madhya Pradesh:
CHANDRASHEKHAR SOLANKI/ratlam रतलाम में मृत गोवंश मिलने के मामले ने अब बड़ा रूप ले लिया है। एक दिन पहले नगर निगम कचरा वाहन से मृत गोवंश मिलने का आरोप लगाते हुए हिंदू संगठनों ने निगम में प्रदर्शन किया था। इसके बाद निगम ने वाहन चालक और सहयोगी पर तत्काल कार्रवाई करते हुए काम से हटाया और पुलिस के हवाले कर दिया। लेकिन तभी एक वीडियो वायरल हुआ, जिसमें बजरंग दल कार्यकर्ता पुलिस की मौजूदगी में चालक के साथ मारपीट करते नज़र आए, हालांकि सीएसपी ने बीच-बचाव किया। चालक मुस्लिम समाज से होने के कारण अब मामला और गर्मा गया है। बड़ी संख्या में मुस्लिम समाज के लोग थाने पहुंचकर मारपीट की शिकायत दर्ज करवा चुके हैं। दूसरी ओर सफाई कर्मचारियों ने भी मोर्चा खोल दिया है। उनका आरोप है कि जांच से पहले ही कर्मचारियों को दोषी मानकर कार्रवाई की जा रही है। इसी आक्रोश में सफाईकर्मियों ने शहर का काम बंद कर निगम कार्यालय के बाहर धरना शुरू कर दिया है। अब यह मामला प्रशासन के लिए चुनौती बन गया है। देखना होगा कि हालात पर जल्द काबू पाया जाता है या यह विवाद और ज्यादा तूल पकड़ता है। बाइट - अमित कुमार ( एसपी रतलाम बाइट - इमरान खोकर (मुस्लिम समाज नेता बाइट - शैलेन्द्र मेयना (प्रदेश महामंत्री सफाई कर्मचारी समिति WT_BAVAL_VIVAD_PRADRSHAN_R.mp4 रतलाम चंद्रशेखर सोलंकी 9039441511
4
comment0
Report
Advertisement
Back to top