Back
पुणे की सोसाइटी में जर्मन शेफर्ड ने बच्चे पर हमला, CCTV में कैद
PDPRASHANT DHIVRE
Sept 25, 2025 08:16:53
Surat, Gujarat
અપ્રુવલ:વિશાલ ભાઈ
PACKAGE
વિઝ્યુઅલ: ઘટના સ્થળ,બાળક, સીસીટીવી,પોલીસ
બાઈટ:બાળક પરિવાર,સ્થાનિકો
એંકર:સુરત: સુરતના પુણા વિસ્તારમાં આવેલી રુદ્રમણિ સોસાયટીમાં એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક પાલતુ જર્મન શેફર્ડ શ્વાને ૭ વર્ષના બાળક પર જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં બાળક ગંભીર રીતે ઘાયલ થયો છે. અને તેના શરીરના અનેક ભાગો પર ઊંડા ઘા વાગ્યા છે. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે.
વીઓ:1 મળતી માહિતી મુજબ, આ ઘટના ત્યારે બની જ્યારે બાળક સોસાયટીમાં રમી રહ્યો હતો. શ્વાન માલિકની હાજરીમાં જ શ્વાને અચાનક બાળક પર હુમલો કરી દીધો હતો. બાળકની ચીસો સાંભળીને આસપાસના લોકો અને પરિવારજનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.જ્યારે પીડિત બાળકના પરિવારે શ્વાન માલિકને આ ઘટના અંગે જણાવ્યું, ત્યારે શ્વાન માલિકે મદદ કરવાને બદલે ધમકી આપી હતી. તેણે ઉશ્કેરાઈને કહ્યું કે, "તમે મારું કંઈ બગાડી નહીં શકો, બધાને કોર્ટમાં લઈ જઈશ. જ્યાં ફરિયાદ કરવી હોય ત્યાં કરી દો."
બાઈટ:સુનિતા ગોદારા (બાળકની માતા)
બાઈટ: સુમિત્રા બેન (નજરે જોનાર)
વીઓ:2 આ ઘટના બાદ, પીડિત બાળકના પરિવાર અને સ્થાનિક લોકો પુણા પોલીસ મથકે પહોંચ્યા હતા. પરંતુ, પોલીસ ફરિયાદ નોંધવાને બદલે માત્ર એક અરજી લઈને સંતોષ માન્યો હતો. આ બાબતે સ્થાનિકોમાં પોલીસ પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે.પીડિત બાળકની માતા, સુનિતા ગોદારાએ આ અંગે વાત કરતા જણાવ્યું કે, "અમારી સોસાયટીમાં જર્મન શેફર્ડ નામનું આ કૂતરું સુરક્ષિત નથી. અમે શ્વાન માલિકને અનેક વખત રજૂઆત કરી છે કે આ કૂતરું સોસાયટીમાં ન રાખે, પરંતુ તેઓ માનવા તૈયાર નથી. આ કૂતરાએ મારા બાળક પર ગંભીર હુમલો કર્યો છે. જેને કારણે તેને ટાંકા લેવાની નોબત આવી છે. મારો બાળક આ ઘટના બાદ એટલો ડરી ગયો છે કે તે ઘરની બહાર નીકળવા તૈયાર નથી. આજે મારા બાળક સાથે આવું થયું છે. કાલે કોઈ બીજા બાળક સાથે પણ આવી ઘટના બની શકે છે.
બાઈટ:સુનિતા ગોદારા (બાળકની માતા)
બાઈટ: હિમાંશુ અગ્રવાલ (સ્થાનિક બાળક)
પરિવારે સોસાયટીની કમિટીને પણ આ અંગે જાણ કરી છે અને તેઓ આ મામલે કડક પગલાં ભરવાની માગણી કરી રહ્યા છે.
PACKAGE
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
GPGaurav Patel
FollowSept 25, 2025 10:34:580
Report
GPGaurav Patel
FollowSept 25, 2025 10:34:500
Report
GPGaurav Patel
FollowSept 25, 2025 10:34:430
Report
CPCHETAN PATEL
FollowSept 25, 2025 10:21:410
Report
KHKHALID HUSSAIN
FollowSept 25, 2025 10:20:510
Report
KHKHALID HUSSAIN
FollowSept 25, 2025 10:20:450
Report
KHKHALID HUSSAIN
FollowSept 25, 2025 10:20:370
Report
JDJAYESHBHAI DOSHI
FollowSept 25, 2025 10:18:110
Report
CPCHETAN PATEL
FollowSept 25, 2025 09:51:053
Report
UPUMESH PATEL
FollowSept 25, 2025 09:48:080
Report
AKAshok Kumar
FollowSept 25, 2025 09:22:070
Report
CPCHETAN PATEL
FollowSept 25, 2025 08:34:120
Report
ARAlkesh Rao
FollowSept 25, 2025 08:17:000
Report
CPCHETAN PATEL
FollowSept 25, 2025 07:49:590
Report