Back
अमित चावडा: गुजरात में कुपोषण आज भी भयावह बना हुआ
GPGaurav Patel
Sept 25, 2025 10:34:43
Ahmedabad, Gujarat
અમિત ચાવડાનુ નિવેદન
ગુજરાત સ્થાપના દિવસથી વિકાસમાં અગ્રેસર
આજે પણ ગુજરાત પર કુ પોષણ નું લાંછન
કેગના અહેવાલમાં કુ પોષણની ચિંત વ્યક્ત કરાઇ
મોદી મોડલના ગુજરાતમાં કુપોષણ આજે પણ યથાવત
પ્રજાના ટેક્સના કરોડોના ખર્ચ બાદ કુપોષણ
ભાજપના ત્રણ દાયકાના શાસનમાં ગુજરાત પર કુ પોષણ લાંછન
આખા દેશમાં કુ પોષીત જિલ્લાની યાદીમાં ૧૦ પૈકી પાંચ ગુજરાતના
કરોડોના ખર્ચ બાદ આદિવાસી જિલ્લામાં કુ પોષણનું પ્રમાણ
ગુજરાતના વસ્તી પ્રમાણે પુરતા આંગણવાડી કેન્દ્રો નથી
અનેક કેન્દ્રો ભાડાના મકાનમાં અને પ્રાથમિક સુવિધાઓ નો અભાવ
જે છે તે જર્જરિત હાલતમાં છે લાઇટ પાણી કે ટોઇલેટની વ્યવસ્થા નથી
સરકાર ખરીદી કરી ભ્રષ્ટાચાર કરવામા મસ્ત
જ્યારે ભીડ ભેગી કરવાની હોય ત્યારે આંગણવાડીની બહેનોનો ઉપયોગ
હાઇકોર્ટે આદેશ આપ્યો છતાં પુરતો પગાર આપવા સરકાર ગંભીર નથી
ભાજપના મળતીયા અને અધિકારીઓ ક્યારેય કુ પોષીત થતા નથી
સરકાર પાસે માંગ કે આંગણવાડી બહેનોને પુરતો પગાર આપવામાં આવે
વસ્તીના પ્રમાણમાં આગંણવાડી કેન્દ્રો બનાવાય
૨૦ ટકા બાળકો યોજનાનો લાભ લઇ શકતા નથી સરકાર તેનો સર્વે કરી લાભ આપે
બાઇટ
અમિત ચાવડા પ્રમુખ ગુજરાત કોંગ્રેસ
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
CPCHETAN PATEL
FollowSept 25, 2025 12:21:280
Report
SBShilu Bhagvanji
FollowSept 25, 2025 12:04:200
Report
NDNavneet Dalwadi
FollowSept 25, 2025 12:04:030
Report
CPCHETAN PATEL
FollowSept 25, 2025 12:01:570
Report
CPCHETAN PATEL
FollowSept 25, 2025 11:48:460
Report
GDGaurav Dave
FollowSept 25, 2025 11:22:530
Report
CPCHETAN PATEL
FollowSept 25, 2025 11:16:410
Report
GDGaurav Dave
FollowSept 25, 2025 11:02:090
Report
GPGaurav Patel
FollowSept 25, 2025 10:34:580
Report
GPGaurav Patel
FollowSept 25, 2025 10:34:500
Report
CPCHETAN PATEL
FollowSept 25, 2025 10:21:410
Report
KHKHALID HUSSAIN
FollowSept 25, 2025 10:20:510
Report
KHKHALID HUSSAIN
FollowSept 25, 2025 10:20:450
Report
KHKHALID HUSSAIN
FollowSept 25, 2025 10:20:370
Report