icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
GPGaurav Patel6 Aug 2025, 04:15 pm

એલિસબ્રિજ ક્લબમાં મારામારી: ભદ્રેશ શાહનો પરિવાર સામે ગુનાનો કેસ!

Ahmedabad, Gujarat:Z:\INPUT DEPARTMENT\2025\AUGUST\06-08-2025\AHEMDABAD\elishvrij byte acp\I \I \I \I0608ZK_LIVE_AHD_CLUB\I \Iઅમદાવાદના એલિસબ્રિજમાં આવેલા ઓરિએન્ટ ક્લબમાં બે ગ્રુપ વચ્ચે મારામારી થયાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં ભૂપેન્દ્ર શાહ અને તેના પરિવારની મેમ્બરશીપ રદ થતાં બે ગ્રુપ વચ્ચે મારામારી થઈ હતી. આ મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. પોલીસે મારામારી મામલે બે અલગ અલગ ગુના નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.ક્લબમાં તોડફોડ થઈ ઓરિએન્ટ ક્લબના સભ્ય ભદ્રેશ શાહની મેમ્બરશિપ રદ કરવાને લઈને ભદ્રેશભાઈની ક્લબના અન્ય સભ્યો સાથે બોલાચાલી થઈ હતી. આ દરમિયાન ભદ્રેશભાઈએ બહારથી બોલાવેલા માણસોએ ક્લબમાં આવીને મારામારી અને તોડફોડ કરી હતી. ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા ભદ્રેશભાઈ અને તેમનો પરિવાર તથા અન્ય લોકો અને ક્લબના સભ્યો અને અન્ય લોકો વચ્ચે મારામારીનો બનાવ બન્યો હતો. આ બનાવ દરમિયાન ક્લબમાં તોડફોડ પણ થઈ હતી અને કેટલાક લોકોનો સામાન પણ ગુમ થયો છે. બંને પક્ષે એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં સામસામે ફરિયાદ નોંધાવી છે.\I \Iબાઈટ એ બી વાળંદ\I \Iએસીપી m ડિવિજન\I
0
0
Report

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

पुलिसकर्मी शराब के नशे में कार हादसे के बाद गिरफ्तार—15 साल के भतीजे सहित चोटें

Ahmedabad, Gujarat:અમદાવાદ શહેરમાં ફરી એકવાર પોલીસ કર્મચારીએ દારૂના નશામાં સર્જ્યો અકસ્માત, ચાંદખેડા વિસ્તારમાં પોલીસ કર્મચારીએ નશા ની હાલતમાં કાર અકસ્માત સર્જ્યો, દારૂના નશામાં અકસ્માત સર્જનાર પોલીસકર્મીની ધરપકડ, ચાંદખેડામાં સ્નેહલ પ્લાઝા પાસે નો બનાવ નશામાં પોલીસકર્મી ગૌરાંગ દવેએ એક્ટિવા પર સવાર કાકા અને ભત્રીજીને મારી હતી ટક્કર અકસમતમાં 15 વર્ષીય ભત્રીજીને હાથ અને પગમાં ઇજા હતિGHા Gravitationછે, ઘટન બાદ તપાસ કરતા કારચાલક ગૌરાંગ દવે નરોડા પોલીસ સ્ટેશનનો કર્મચારિ તરીકે જણાયું, કેસમાં એલ ડિવિઝન ટ્રાફિક પોલીસે અકસ્માત સર્જનાર પોલીસકર્મીની ધરપકડ સાથે કાર કબજે કરી, બે દિવસ પહેલા બનાવમાં કાર ચાલકના જામીન પર છૂટકારો હોવાનું સામે આવ્યું, છતાં કારમાં આગળના તરફ નંબર પ્લેટ નહોતી, હવે RTO નિયમ ભંગ અંગે શુ કાર્યવાહી તે એક પ્રશ્ન, કાર ચાલકે ફોટો વોટ્સઆપ કર્યો
0
0
Report

टेक्सटाइल उद्योग में संकट गहराया: यार्न के दाम और लेबर कानून से मुश्किलें बढ़ीं

Surat, Gujarat:એન્કર:સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતના ટેક્સટાઇલ ઉદ્યોગ પર હાલ સંકતના વાદળો ઘેરાયા છે. યાર્નના ભાવમાં થઈ રહેલો સતત અસહ્ય વધારો અને सरकारના નવા લેબર લો (શ્રમ કાયદા) જેવા પડતર પ્રશ્નોને લઈને વિવર્સની સ્થિતિ अत्यંત કફોડી બની ગઈ છે. આ ગંભીર સમસ્યાઓના ઉકેલ અને આગામી રણનીતિ નક્કી કરવા માટે ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમરોસ એન્ડ ઈન્ડસ્ટ્રી (SGCCI) ની આગેવાનીમાં એક अत्यंत મહત્ત્વની બેઠક મળી હતી. વીઓ:1 સરસાણા સ્થિત ચેમ્બર ઓફ કોમર્સના કન્વેન્શન સેન્ટર ખાતે યોજાયેલી આ બેઠકમાં સુરત અને દક્ષિણ ગુજરાતના નાના-મોટા અંદાજે ૧૫૦ જેટલા ટેક્સટાઇલ એસોસિએશનના હોદ્દેદારો અને અગ્રણીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. તમામ અગ્રણીઓએ ઉદ્યોગને નਡી રહેલી મુશ્કેલીઓ અંગે ખુલ્લી ચર્ચા કરી હતી. बाईट: અશોક જીરાવાલા (SGCCI ચેરમેન) વીઓ:2 બેઠકમાં વિવર્સ અગ્રણીઓએ આક્રોષ અને ચિંતા વ્યક્ત કરતા દાવો કર્યો હતો કે, છેલ્લા determinados સમયમાં યાર્નના ભાવમાં ૫૦ ટકા જેટલો તોતિંગ વધારો ઝીંકી દેવામાં આવ્યો છે. એક તરફ કાપડની બજારમાં મંદી જેવો માહોલ છે. ત્યારે બીજી તરફ રો-મટિરિયલ્સના ભાવ આશ્કાસમા પહોંચતા વિવર્સ માટે કારખાના ચલાવવા મુશ્કેલ બન્યા છે. વેપારીઓ માટે આ સ્થિતિ 'પડ્યા પર પાટુ' મારવા જેવી સાબિત થઈ રહી છે. આથી, યાર્નના ભાવ પર સતત અને યોગ્ય નિયંત્રણ લાવવા માટે સરકાર સમક્ષ ઉગ્ર રજૂઆત કરવાની માંગ ઉઠી છે. બાઈટ: અશોક જીરાવાલા (SGCCI ચેરમેન) વીઓ:3 યાર્નના ભાવ ઉપરાંત, સરકાર દ્વારા લાવવામાં આવી રહેલા નવા લેબર લો (શ્રમ કાયદા) અંગે પણ બેઠકમાં વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આી હતી. આ નવા કાયદાની ટેક્સટાઇલ ઉદ્યોગ પર શું અસરો પડશે તેનો ઊંડો અભ્યાસ કરવાનો નિર્ણય લેવાયો છે. કાયદાનો યોગ્ય અભ્યાસ કર્યા બાદ, ઉદ્યોગના હિતમાં કઈ રીતે મજબૂત રણનીતિ નક્કી કરવી અને સરકારમાં કયા મુદ્દાઓ સાથે રજૂઆત કરવી, તેની રૂપરેખા આ બેઠકમાં તૈયાર કરવામાં આવી હતી. બાઈટ: અશોક જીરાવાલા (SGCCI ચેરમેન) વીઓ:4 ચેમ્બરની આગેવાનીમાં મળેલી આ સંયુક્ત બેઠક બાદ હવે ટેક્સટાઇલ ઉદ્યોગ પોતાની પડત্ રહેલી પડતર સમસ્યાઓ અંગે ટૂંક સમયમાં જ રાજ્ય અને કેન્દ્ર સરકારના સંબંધિત મંત્રાલયો સમક્ષ લેખિત અને મૌખિક રજૂઆતોનો દોર શરૂ કરશે તેમ જાણવા મળ્યું છે. પ્રસંત ઢીવરે -સુરત
0
0
Report

नवसारी के आनंद भवन में 75 किलो महाकाय समोसा बना भक्तों के लिए

Navsari, Gujarat:नवसारीના જલાલપુરમાં આવેલી આનંદ ભુવનની ચા મહારાજાMaze અહીં વિધિ-આચાર, ભક્તિની જ્યોત અખંડ પ્રજ્વલિત છે. આ વર્ષે מנדળ જોવા મળ્યો 75મા अमृत वर्षના ઉજવણું. પંડાળને દક્ષિણ ભારતના પાવન ધામ શ્રી વેંકટેશ સ્વામીની લીલાઓથી સજાવવામાં આવ્યા હતા અને બાપાના અનન્ય શ્રદ્ધાળુ પાંડે ભાઈઓ- સુરેશ પાંડે અને લક્ષ્મીકાંત પાંડેએ પોતાના ઈષ્ટદેવના ચરણોમાં સંકલ્પ અર્પણ કર્યો. નવસારીના મેયર અશોક ધોરાજીયા અને નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક એસ.કે. રાયની હાજરીમાં દાદાની આરતી ઉતારવામાં આવી તો 75 કિલોનો આ મહાકાય સમોસો બન્યો. સમોસામાં Mohanthal ભરાપણ માટે 30 કિલો મેંદાનું લોટ અને 45 કિલો શુદ્ધ Mohanthalનો વ્યાપ હતું. 10 થી 12 કલાક સુધી arduous પ્રણાળીએ ત્યારે ઉપરોક્ત સાબિત થયું કે આ પ્રસાદ બે થી ત્રણ દિવસ સુસ્થ રહેવું રહ્યું અને ભક્તો દીપ-આરતી બંધ લોકોએ આ આશીર્વાદ મેળવી શકે. બાઈટ: સુરેશ પાંડે, મહાકાય સમોસાનો પ્રસાદ બનાવનાર, નવસારી વી/ઓ: પરંપરાઓમાં ભક્તિ અને ભાવને આરંભે સમજે તો અણમૂલ્ય ચમત્કાર બની રહે. પાંડે ભાઈઓ દ્વારા 75 કિલોનો આ મહાસમોસો માત્ર પ્રસાદ નહીં પરંતુ ઈશ્વર પ્રત્યેના અવિચળ સમર્પણનું પ્રતીક છે.
0
0
Report
Advertisement

गांधीनगर में ESIC गुजरात: बैठक में 21 लाख लाभार्थी, 2030 तक 8 लाख रोजगार

Gandhinagar, Gujarat:ગાંધીનગર ગાંધીનગર ખાતે ESIC ગુજરાતની 94મી મિટિંગ યોજાઈ 94મી પ્રદેશીક બોર્ડ મિટિંગ કેબિનેટ મંત્રી કુંવરજી બાવડીયા, ક્રાંતિ અમૃતિયા સાથે અધિકારીઓ ઉપસ્થિત આ બેઠક ગાંધીનગરમાં મળી બેઠક દરમિયાન ESIC અંતગત આરોગ્ય સેવા વધુ સુદ્રઢ બને તે માટે બેઠક મળી ગુજરાત માં 21 લાખ 68 હજાર 270 વ્યક્તિઓ 84 લાખ લાભાર્થીઓ આવરી લેવાય દવાખાનાઓ, હોસ્પિટલ, આરોગ્ય સેવાઓ, માનવ બળ, OPD ની વયેવસ્થા કરવામાં આવે કગે શ્રમિક કલ્યાણ સામાજિક કલ્યાણ ની વયેવસ્થા પર ભાર મૂકવામાં આવે છે ગુણવતા યુક્ત આરોગ્ય સેવાઓ માટે સંકલિત પ્રયાસ કરવામાં આવે છે તબીબી સારવાર પાત્રતા મુજબ પ્રસુતિ લાભ, રોકડ લાભ આપવામાં આવે છે 2030 માં ગુજરાત માં વધારાના 8 લાખથી વધુ કામદારો ને ESIC માં આવરી લરવાશે 50 થી વધુ ખાનગી ആശുപത്രો ને એમ પેનલ કરવામાં આવી રહી છે સામાજિક સુરક્ષા ને વધુ વ્યાપક બનાવા માટે પ્રયાસ થઈ રહ્યા છે વિશેષ ધ્યાન આરોગ્ય અને દર્દీఈ ને લાભ મળે તે માટે રાજ્ય સરકાર પ્રયાસ કરી રહી છે આ બેઠક દર ત્રણ મહિને મળે તે માટે પ્રયાસ કરવામાં આવ રહ્યા છે ચાલુ વર્ષે 1040 કરોડ હતી અત્યાર સુધીમાં 248 કરોડ સુધીનો ખર્ચ કરી ચુક્યા છે આગામી દિવસોમાં સૌરાષ્ટ્રના અમુક જિલ્લામાંના ESICમાં સમાવેશ કરાયો હતો ગુજરાત ના કેટલાક જિલ્લાઓના ESIChospitalનો સમાવેશ કરવામાં આવશે બાઈટ- કુંવરજી બાવડીયા, ચેરમેન રિજનલ બોર્ડ ઓફ ESIC,
0
0
Report

राजकोट ट्रैफिक नियम उल्लंघन पर कड़ी कार्रवाई; 147 वाहन डिटेन, 1.19 लाख जुर्माना

Rajkot, Gujarat:રાજકોટ शहरમાં ટ્રાફიკ નિયમોનું ઉલ્લંઘન કરતા વાહનચાલકો સામે ટ્રાફિક પોલીસ દ્વારા ફરી એકવાર ખાસ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. નંબર પ્લેટ વગરના વાહનો, કાળા કાચવાળા વાહનો તેમજ નિયમ વિરુદ્ધ ચાલતા ભારે વાહનો સામે પોલીસ કડક કાર્યવાહી હાથધરી છે. છેલ્લા ત્રણ દિવસમાં કુલ 147 વાહનો ડિટેઇન કરવામાં આવ્યા છે. જેમાં BMW અને સ્કોર્પિયો જેવી કારનો પણ સમાવેશ થાય છે. એટલું જ નહીં, ડિટેન કરાયેલા વાહનોના જૂના રેકોર્ડ તપાસતા અનેક પેન્ડિંગ ચલણ સામે આવ્યા હતા, જેના પગલે પોલીસે 249 જૂના چلણની વસૂલાત કરી રૂ.1.19 લાખનો દંડ પણ વસૂલ્યો છે. રાજ્યના DGP દ્વારા 15 દિવસની ખાસ ડ્રાઇવ માટે આપવામાં આવેલી સૂચનાને પગલે રાજકોટ 트્રાફિક પોલીસ 액્શનામાં આવી છે. 트્રાફિક ACP એમ.એમ. લાલીવાલાના જણાવ્યા મુજબ, રાજકોટ શહેરમાં છેલ્લા એક મહિના થી નંબર પ્લેટ વગરના અને કાળા કાચવાળા વાહનો સામે સતત કાર્યવાહી ચાલી રહી છે. ખાસ ડ્રાઇવ અંતર્ગત છેલ્લા ત્રણ દિવસમાં નંબર પ્લેટ વગરના વાહનો, કાળા કાચવાળા વાહનો તેમજ નિયમ વિરુદ્ધ દોડતા હેવી વાહનો સામે કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં કુલ 147 વાહનો ડિટેઇન કરવામાં આવ્યા છે. 트્રાફિક પોલીસની કાર્યવાહી દરમિયાન 19 સપ્ટેમ્બરે 25, 20 સપ્ટેમ્બરે 137 અને 21 સપ્ટેમ્બરે 55 વાહનો ડિટેઇન કરવામાં આવ્યા હતા. ડિટેઇન કરાયેલા વાહનોમાં ટૂ-વ્હીલર, રિક્ષા, ફોર-વ્હીલર તેમજ હેવી વાહનોનો સમાવેશ થાય છે. ખાસ વાત આ છે કે પોલીસની Aruba? કાર્યવાહીમાં BMW અને સ્કોર્પિયો જેવી મોંઘી કારો પણ ઝાપટે ચડી છે. આગળ-પાછળ નંબર પ્લેટ ન હોવાના કારણે આવા વાહનો સામે કાનૂનેસરની કાર્યવાહી કરવામાં આવી છે. માત્ર વાહન ડિટેઇન કરીને કાર્યવાહી અટકાવવામાં આવી નથી. પોલીસે ડિટેન કરાયેલા વાહનોના અગાઉના ટ્રાફિક રેકોર્ડ તપાસતા અનેક વાહનના જૂના ચલણ પેન્ડિંગ હોવાનું સામે આવ્યું હતું..Team 249 પેન્ડિંગ ચલણની વસૂલાત કરી કુલ રૂ.1.19 લાખનો દંડ વસૂલ્યો છે. 트્રાફિક پولیسની આ ખાસ ડ્રાઇવ આગામી દિવસોમાં પણ યથાવત રહે તેવી શક્યતા છે. ખાસ કરીને નંબર પ્લેટ વગર અથવા નિયમોનો ભંગ કરીને વાહન ચલાવનારાઓ સામે પોલીસની કાર્યવાહી વધુ કડક બની શકે છે.બાઈટ:- એમ.એમ. લાલીવાલા ( ટ્રાફિક ACP, રાજકોટ પોલીસ), હવાલા: સાહિલ સપ્પા રાજકોટ
0
0
Report
Advertisement

आहमदाबाद नगर निगम फूड विभाग की सख्त चेकिंग: दूध-घी मिलावट और रेस्टोरेंट साफ-सफाई की कमी पर कार्रवाई

Ahmedabad, Gujarat:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા ખાદ્ય સુરક્ષા અને જાહેર આરોગ્યના હિતમાં સઘન તપાસ અને કાર્યવાહી નાગરિકોને સલામત, ગુણવત્તાયુક્ત અને ભેળસેળમુક્ત ખાદ્ય પદાર્થો મળી રહે તેમજ ગ્રાહકોના આરોગ્ય સાથે ચેડાં ન થાય તે હેતુથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા શહેરના વિવિધ એકમો ખાતે સઘન તપાસ હાથ ધરવામાં આવી રહી છે. સ્વછત્તા અને હાઈજીનના ધોરણોનું પાલન કરવું તમામ ખાદ્ય વ્યવસાયિક એકમો માટે જરૂરી છે. આ સઘન ચેકિંગ દરમિયાન નીચે મુજબની કાર્યવાહી કરવામાં આવેલ છે: (૧) શ્રીજી ડેરી పార્લર – ચેનપુર, સીલીંગની કાર્યવાહી તપાસ દરમિયાન ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અંગે ચકાસણી કરવામાં આવી હતી. ડેરી વ્યવસાયમાં ચોખ્ખા ઘીના નામે વેજીટેબલ ફેટની ભેળસેળ કરી તેનું વેચાણ કરવામાં આવતું હોવાનો-schંકા અંગે અગાઉના નમૂનાની તપાસ દરમિયાન ઘીમાં વેજીટેબલ ફેટ મળી આવેલ હોવાનું જણાયું હતું., ખાદ્ય પદાર્થમાં ભેળસેળ અને ખોટી રીતે રજૂઆત કરવી ગ્રાહકોના હિત અને ખાદ્ય સુરક્ષાના ધોરણોની વિરૂદ્ધ છે.. (૨) મજલીસ રેસ્ટોરન્ટ – જુહાપુરા, સીલીંગની કાર્યવાહી તપાસ દરમિયાન રેસ્ટોરન્ટના કિચન વિસ્તારમાં અસ્વચ્છ અને અયોગ્ય સ્વચ્છતા પરિસ્થિતિ જોવા મળી હતી. તેમજ FSSAI અંતર્ગત લાગુ પડતા Schedule-4ના હાઇજીન અને સેનિટેશન સંબંધિત નિયમોનું પાલન થતું ન હોવાનું જણાયું હતું., Food Business Operators માટે સ્વચ્છતા તથા સેનિટરી પ્રેક્ટિસ જાળવવી ફરજિયાત છે. (pis) રાજસ્થાન દાળવડા સેન્ટર – ઇસનપુર, સીલીંગની કાર્યવાહી અગાઉ લેવામાં આવેલ Re-Use Cooking Oilના નમૂનાના લેબોરેટરી રિપોર્ટમાં Total Polar Compounds (TPC)નું પ્રમાણ 32.1% નોંધાયેલ છે, જે FSSAI દ્વારા નિર્ધારિત 25%ની મહત્તમ મર્યાદા કરતાં વધુ છે. FSSAIના નિયમો મુજબ 25%થી વધુ TPC ધરાવતું વપરાયેલ વેજીટેબલ ઓઇલ ખાદ્ય તૈયાર કરવામાં ઉપયોગમાં લઈ શકાય નહીં. (૪) શાંતિનાથ જૈન ગૃહ ઉદ્યોગ – રાણીપ, સીલીંગની કાર્યવાહી નાગરિક તરફથી પ્રાપ્ત ફરિયાદના આધારે કરવામાં આવેલા તપાસ દરમિયાન તારીખ વીતી ગયેલ (Expired) ખાદ્ય પદાર્થો મળી આવેલા હોવાનું જણાયું હતું.
0
0
Report

अरवली SOG नेDrug smuggling का पर्दाफाश किया: 278.99 किलो पॉपपी स्ट्रॉ बरामद

Modasa, Gujarat:अरवली जिले में SOG ने फिल्मी तरीके से पीछा कर ड्रग्स की तस्करी का पर्दाफाश किया है। धनसुरा थाना क्षेत्र के नई शीनोल गांव की सीमा पर संदेहास्पद स्कॉर्पियो कार को रोकने का प्रयास किया गया, लेकिन चालक ने 경찰 को चकमा देकर भागने की कोशिश की। इस घटनाक्रम के दौरान स्कॉर्पियो कार ने सरकारी वाहन से टक्कर मारी, जिसके बाद कार पुलिस के कब्जे में आई। कार में सवार दो व्यक्तियों ने हथियारों के बल पर पुलिस की कार्रवाई से बचने के लिए फायरिंग की, फिर अंधेरे का लाभ उठाकर भाग निकल गए। जांच के अनुसार कार से 278.99 किलो पॉप्पी स्ट्रॉ (पॉपपी स्ट्रॉ) मिले, साथ में एक मैगज़ीन, दो जिंदा कारतूस, दो मोबाइल और अन्य सामान भी बरामद हुआ। कुल मिलाकर मादक पदार्थ, स्कॉर्पियो कार और अन्य सामान मिलकर 50 लाख से अधिक के कुल नुकसान/मूल्य के बराबर बताया गया। फरार दोनों आरोपियों की गिरफ्तारी के लिए पुलिस ने तलाश तेज कर दी है और मामले की आगे की कानूनी प्रक्रिया शुरू हो गई है।ö
0
0
Report

ABVP की स्टूडेंट्स रेड से कच्छ विश्वविद्यालय मेस में भोजन गुणवत्ता पर सवाल

Sadhara, Gujarat:અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એટલે કે ABVP કચ્છ દ્વારા કચ્છ યુનિવર્સિટીની એક મેસમાં ‘STUDENT''S RAID – ભોજનમાં ગુણવત્તા, વિદ્યાર્થીઓની પ્રાથમિકતા’ અભિયાન અંતર્ગત તપાસ કરવામાં આવી હતી. રેડ દરમિયાન મેસમાંથી કેટલાક બગડેલા શાકભાજી મળી આવ્યા હતા, જ્યારે વાસણોની સ્વચ્છતા અને રસોડાની હાઈજિન અંગે પણ સવાલો ઉઠાવવામાં આવ્યા છે. સુરતની પી.પી. સવાણી હોસ્ટેલથી લઈને આણંદ, બનાસકાંઠા, સુરેન્દ્રनगर, વડોદરા, અમદાવાદ અને ભાવનગર સહિતના જિલ્લાઓમાં હોસ્ટેલના ભોજન બાદ વિદ્યાર્થીઓ બીમાર પડવાની ઘટનાઓ સામે આવી ચૂકી છે. આવા સંજોગોમાં હોસ્ટેલ મેસમાં વિદ્યાર્થીઓને આપવામાં આવેલા ભોજનની ગુણવત્તા અને સ્વચ્છતા ફરી એક વખત ચર્ચાના કેન્દ્રમાં આવી છે. કચ્છ યુનિવર્સિટીની મેસમાં ABVP દ્વારા કરવામાં આવેલી ‘સ્ટુડન્ટ્સ રેડ’ દરમિયાન કોબી, બટાકા, ટામેટા, બીટ અને લીલા મરચાં સહિતના કેટલાક શાકભાજી બગડેલી હાલતમાં જોવા મળ્યા હતા. આ 뿐ા મેસના વાસણોની સફાઈ અંગે પણ સવાલો ઉઠાવવામાં આવ્યા છે. काही છેવટમાં વાસણોમાં જીવાતો જોવા મળી હતી. રસોડામાં હેન્ડવોશ માટેની જગ્યાના ઉપયોગ અંગે પણ ABVP દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા અને ત્યાં વાસણો ધોવાનું કામ ચાલી રહ્યું હોવાનું જણાવાયું છે. રેડ દરમિયાન વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરવામાં આવતા ભોજનની ગુણવત્તા અંગે કઈંક ફરિયાદો સામે આવી હતી. વિદ્યાર્થીઓએ દૂધ અને છાશમાં પાણીનું પ્રમાણ વધુ હોઈendale અને દાળ પાતળી હોવાનું પણ જણાવ્યું હતું. આ સમગ્ર મામલામાં મેસ સંચાલકના પ્રતિસાદ વિશે કોઈ પ્રતિક્રિયા મળી ન હતી. હવે પ્રશ્ન છે કે હોસ્ટેલ મેસમાં ભોજનની ગુણવત્તા, રસોડાની સ્વચ્છતા અને પીવાના પાણીની નિયમિત તપાસ થાય છે કે નહીં. યુનિવર્સિટીની રજીસ્ટર સાથે વાત કરવામાં આવી હતી કે તેઓ તપાસ કરી રહીछन् અને કાયદેસરના પગલાં લેવા ની વાત કરી હતી.
0
0
Report
Advertisement

भादरवी पूनम महा मेले में 600 शिक्षकों का प्लास्टिक मुक्त अभियान

Palanpur, Gujarat:સ્લગ-પ્લાસ્ટિક મુકત પહેલીવાર ભાદરવી પૂનમના મહા મેળામાં પ્લાસ્ટિક એકત્રિત કરવા માટે 600 જેટલા શિક્ષકો સફાઈ અભિયાન હાથ ધરશે. શિક્ષકો દ્વારા અંબાજી ભાદરવી પૂનમના મહા મેળામાં પર્યાવરણ બચાવવાની અનોખી पहल સામે આવી છે. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિક એકત્ર કરવાની કામગીરી કરવામાં આવશે. બનાસકાંઠા જિલ્લામાંથી આ અભિયાનની શરૂઆત કરવામાં આવશે. મેળામાં પ્લાસ્ટિકના કચરા ને એકત્રિત કરવા માટે 18 તાલુકામાંથી 500 થી 600 જેટલા શિક્ષકો આ અભિયાનમાં જોડાશે. 20 કિલોમીટરના વિસ્તારમાંથી સિંગલ યુઝ પ્લાસ્ટિક એકત્ર કરાશે. તેમજ એકત્રિત થયેલા પ્લાસ્ટિકનો યોગ્ય જગ્યાએ નિકાલ કરવામાં આવશે. સમગ્ર કેમ્પનો ખર્ચ શિક્ષકો દ્વારા ઉઠાવવામાં આવ્યો છે ગુજરાતના 50 લાખથી વધુ વિદ્યાર્થીઓ અને 2 લાખથી વધારે શિક્ષકો સુધી પર્યાવરણનો સંદેશ પહોંચાડવાનો પ્રયત્ન છે. તેમજ ભવિષ્યમાં જાહેર મેળા અને સ્થળોએ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા શૈક્ષિક મહાસંઘની પહેલને બિરદાવવા માં આવી છે..
0
0
Report

द्वारकाधीश मंदिर में वामन जन्मोत्सव और विजय दिवस धूम, 1965 में हमला नाकाम रहा

Dwarka, Gujarat:યાત્રાધામ દ્વારકામાં વામન જયંતિ વિરાટ વિજય દિનની ઉજવણી કરાઈ હતી. ઠાકોરજીને વામન સ્વરૂપના શણગાર કરાયા હતાં. મંદિરે ધ્વજારોહણ તથા વિશેષ આરતી કરાઈ હતી. પાકિસ્તાને મેલી મુરાદથી દ્વારકાધીશજી મંદિરને નિશાન બનાવી 1965ના વર્ષમાં રાત્રે દ્વારકા ઉપર 156 બોમ્બ ફેંક્યા હતાં. ઠાકોરજીની કૃપાથી એક પણ બોમ્બ ફૂટ્યા ન હતા અને દ્વારકાની કાંકરી كذلك હલી ન હતી. આ દિનની યાદમાં વિરાટ વિજય દિન વામન જયંતિના દિને દર વર્ષે ઉજવાય છે. દ્વારકામાં વામન જયંતિની ઉજવણી કરાઈ હતી. આ સાથે વિરાટ વિજય દિનની ઉજવણી થઈ હતી. વર્ષ 1965માં વામન જયંતિના દિવસે પાકિસ્તાન નેવી દ્વારા દ્વારકાધીશજી મંદિરનો નાશ કરવાની મેલી મુરાદથી રાત્રીના દ્વારકા નગરી ઉપર ભીષણ બોમ્બમારો કરી ઉપરાઉપરી 156 જેટલા બોમ્બ ફેંક્યા હતાં. ભગવાન દ્વારકાધીશજીની કૃપાથી એક પણ બોમ્બ ફૂટ્યો ન હતો અને દ્વારકા નગરીનો આબાદ બચાવ થયો હતો. આ દિવસની યાદમાં દર વર્ષે દ્વારકાધીશજી મંદિરે વામન જયંતિના દિવસે વિરાટ વિજય દિનની ઉજવણી કરવામાં આવે છે. જગત મંદિરમાં ઠાકોરજીને વામન સ્વરૂપનો શણગાર કરાયો હતો. તથા વિશેષ આરતી યોજાઈ હતી. વિષ્ણુસહસ્ત્રના પાઠ તથા મંદિરના શિખરે ધ્વજારોહણ કરાયું હતું. ગુગળી બ્રાહ્મ સમાજ દ્વારા દર વર્ષે વામન જયંતીના દિવસે મંદિરે ધ્વજારોહણ કરવામાં આવે છે. પૌરાણિક કથા અનુસાર વામન ભગવાને બલીરાજાનો અહંકાર ભાંગ્યો હતો. તેવી રીતે ભગવાન દ્વારકાધીશે પાકિસ્તાનનો અહંકાર ભાંગ્યો હતો. આ બોમ્બ મારાના અવશેષો સંસ્કૃત એકેડમી દ્વારકાના મ્યુઝિયમમાં રાખવામાં આવ્યા છે.
0
0
Report

अपने बाप की हत्या: शादी-सम्बंधों पर विवाद के बाद आनंद में बेटे की खौफनाक वारदात

Anand, Gujarat:એંકર:_આણંદના બાકરોલની પતરા વાળી કોલોનીમાં લગ્ન નહીં કરાવી આપવા બાબતે ઝઘડો થતા ઉશ્કેરાયેલા પુત્રએ પિતાને કુહાડીના ઘા ઝીંકી કરપીણ હત્યા કરી ફરાર થઈ જતા વલ્લભ વિદ્યાનગર પોલીસે આરોપી પુત્રની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. વીઓ.આણંદના બાકરોલની પતરા વાળી કોલોનીમાં રહેતા કાલુમીયાં હસુમીયાં બેલીમને ગત રવિવારે પોતાના ઘરે હતા ત્યારે પુત્ર આશીકમીયાં કાલુમીયાં બેલીમની સાથે બપોરના સુમારે કપડા સુકવવાના હેન્ગર બાબતે બોલાચાલી ઝઘડો થયો હતો.તમાં આસિકની લગ્ન માટે ઉમર થવા છતાં કાલુમિયા આસિકના લગ્ન કરતા નાતા આ બાબતને લઈને બન્ને પિતા પુત્ર વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા પુત્ર આશીકમીયાં ઉશ્કેરાઈ ગયો હતો અને તેણે ઘરમાં પડેલ કુહાડીના ઉપરા છાપરી ત્રણ ઘા કાલુમીયાં પર ઝીંકતા ખાટલામાં સૂઈ રહેલા કાલુમિયાને માથામાં તેમજ ગળાના ભાગે કુહાડીના ધા વાગતા કાલુમિયાણું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. વીઓ:- હત્યા કર્યા બાદ આશિક ભાગી છૂટ્યો હતો. ઘટના બાદ આશિકની બહેન ઘરે આવતા તેણે પલંગમાં પડેલી પિતા કાલુમીયાની લાસ જોતા તેણે બુમાબુમ કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા. અને પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. અને કાલુમીયાના મુર્ત શરીરને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડ્યો હતો. વીઓ. આ બનાવ અંગે વલ્લભવિદ્યાનગર પોલીસ મણ કુદર અકાલુમિયાની દીકરી તસ્લીમબાનુની ફરિયાદના આધારે આશિક બેલીમ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી આરોપી આશિકને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા, પોલીસ હ્યુમન સોર્સ તથા ટેકનિકલ સોર્સ આધારે બાતમી મળી આરોપી આશિકમીઆં કાલુમીયાં બેલીમ નાનો વિદ્યાનગરની વી.વી.સી.સી. બેન્ક નજીકથી ઝડપી પાડી તેની ઝીણવટભરી પૂછપરછ કરતા આરોપી ભાંગી પડ્યો હતો અને પિતાની હત્યા ગુનાની કબૂલાત કરી હતી, રવિવારનો દિવસ હોય તેને રજા હોય અને તેની બહેન તથા તેની માતા બન્ને સવારમાં કામકામ માટે બહાર ગયેલ જે દરમિયાન બપોરના આરોપી બહાર ફરી ઘરે આવતા તેને તેના પિતા કાલુમીયાંને કપડા સુકવવાનું હેન્ગર ક્યાં છે તેમ પુછતા કાલુમીયાંએ તારે મને કંઇ પુછવાનુ નહિ, તને પરણાવવાનો નથી, આખી જીંદગી કુંવારો રાખવાનો છે તેમ કહેતા બન્ને વચ્ચે બોલાચાલી ઝઘડો થયો હતો, ત્યાર બાદ કાલુમિયાં ખાટલા ઉપર સુતા હતા તે વખતે આશિકએ ઘરમાં પડેલ કુહાડી લઇ કાલુમીયાંને માથાના ભાગે, નાક ઉપર તેમજ ગળાના ભાગે ઉપરા છાપરી ધા મારીને હત્યા કરી હતી ફરાર થઈ ગયો હતો. વીઓઃહત્યા કર્યા બાદ આશિક આણંદ રેલ્વે સ્ટેશન ખાતે ગયો હતો અને પછી રોયલ સિટી прый વિદ્યાનગર ઈસ્કોન સર્કલ નજીક વી.વી.સી.સી. બેંક પાસે બેઠો હતો, ત્યારે જ પોલીસે બાતમીના આધારે તેને દબોચી લીધો હતો, અને પોલીસ મથકે લઈ જઈને પિતાની હત્યાના ગુનામાં ધરપકડ કરી વધુ પુછપરછ હાથ ધરી છે. પોલીસે આજે આરોપીને અથનક્ષનમાં ઘટનાનું રીકન્ટ્રક્શન કર્યું હતું અને ઘરમાંથી હત્યામાં વપરાયેલી કુહાડી કબ્જે કરી હતી. પુછપરછ દરમિયાન આરોપી આશિકે કહ્યું હતું કે તેના પિતા કાલુમીયાં સાથે તેને અવાર નવાર નાની નાની બાબતોમાં ઝઘડાઓ થતા હતા, આરોપી તીખા માગજનો અને ઉગ્ર સ્વભાવના હોવાથી તેણે ઉશ્કેરાઈ જઈને પિતા કાલુમીંઘાની હત્યા કરી નાખી હતી. વીઓઃ મહત્વની વાત એ છે કે આશીકની બહેન તસ્લીમબાનુએ બે વર્ષ પહેલા અમદાવાદનાં સકલેન નામનાં યુવક સાથે કોર્ટ મેરેજ કરી લીધા હતા અને બુધવારે તેણીના મુસ્લિમ રિતી રિવાજ અનુસાર નિકাহ કરવાનાં હતા તેનાં બે દિવસ પૂર્વે આશીકએ પિતાની હત્યા કરવાની દટનાને લઈને સમગ્ર પંથકમાં અરેરાટી સાથે ચકચાર મચી જવા પામી છે.
0
0
Report
Advertisement

मोरबी: जीरे की चोरी में चार गिरफ्तारी, एलसीबी ने 12.77 लाख का माल जब्त किया

Morbi, Gujarat:એન્કર MORBI જિલ્લો હળવદ તાલુકાના ચરાડવા ગામે ભવાની ઓઈલ મીલના ગોડાઉનમાંથી 10.64 લાખની કિંમતિના જીરૂના જથ્થાની ચોરાઇ કરી હતી જે ચોરીના ગુુનાનો મોરબી એલસીબની ટીમે ગણતરીના દિવસોમાં વહેલીદિવસે ભેદ ઉકેલી નાખ્યો છે અને 4 આરોપીની ચોરીમાં ગયેલ જીરૂ સહિત કુલ મળી 12.77 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરી છ અને 3 આરોપીને પકડવા માટેની તજવીજ ચાલી રહી છે. હોળવદ હાઈવે ઉપર ચરાડવા ગામે ગોડાઉનમાં ઘનશ્યામસિંહ દેવુભા પઢિયારએ તેઓના 102 બાચકામાં 280 મણ જીરૂ ભરીને મૂક્યું હતું જે 10.64 લાખની કિંમતના જીરૂના જથ્થાની અજાણ્યા/shખ્સોએ દ્વાસરા ચોરી કરી હતી. ખેડૂતોએ હળવદ POલીસ સ્ટેશનમાં ચોરીની તા. 18 સપ્ટેમ્બરના રોજ ફરિયાદ કરી હતી જેના આધારે ચોરોને પકડવા માટે સ્થાનિક પોલીસ અને એલસીબીની ટીમ કામ કરી રહી હતી. એલ.સી.બી. પીઆઈના માર્ગદર્શન હેઠળ મોરબી નજીક આવેલ આઈ.ટી.આઈ. સામે દેવીપૂજકના ઝૂંપટા પાસે ચેક કરવામાં આવ્યું હતું ત્યારે ચોરાઉ જીરૂના જથ્થા સાથે ચાર શખ્સો મળી આવ્યા હતા જેથી પોલીસે જીરૂ અને બોલેરો ગાડી સહિત રૂ. 12,77,800 નો મુદામાલ કબ્જે કર્યો છે. બે이트 1: સમીર સારડા, ડીવાયએસપી, વાંકાનેર. ચરાડવા પાસે ગોડાઉનમાંથી જીરૂ ચોરીના ગુનામાં આરોપી સુરજ ઉર્ફે સુરો સુખાભાઈ સોલંકી, સુનિલ મુકેશભાઈ સોલંકી, ભોલુ ઉર્ફે ભોલો ઠાકરશીભાઈ વિરમગામીયા અને રાહુલ વિજયભાઈ દસકીયાની ધરપકડ કરી હતી અને તેની પાસેથી ત્રીજામાંથી 92 બાચકા જીરૂ જેમાં આશરે 231 મણ જીરૂ મળી આવ્યું હતું જેને કબ્જે કરવામાં આવેલ છે. બોલેરો ગાડી નંબર જીજે 17 યુ યુ 5175 પણ કબ્જે કરી લીધી ગઈ. આ ગુનામાં આર્વિંદ પતક મુકેશભાઈ સોલંકી, વિશાલ ઉર્ફે ભદો દેવીપૂજક અને વાઘજી દેવીપૂજક નામના ત્રણ આરોપી પકડવાના બાકી છે. તમામ આરોપીઓ અને મુદામાલ હ FI હળવદ પોલીસ હવાલે કરેલ છે. બેાઇટ 2: સમીર સારડા, ડીવાયએસપી, વાંકાનેર.
0
0
Report

सूरत: स्वास्थ्य विभाग का छापा बिर्यानी सेंटर पर, गंदगी और बर्बाद वस्तुएं पकड़ीं

Surat, Gujarat:એંકર:સુરત મહાનગરપાલિકા (મનપા) ના આરોગ્ય વિભાગ દ્વારા શહેરીજતોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા ખાદ્ય પદાર્થોના વિક્રેતાઓ સામે કડક ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. પાંડેસરામાં આવેલા ''''એ વન બિરયાની સેન્ટર'''' પર મનપાની આરોગ્ય ટીમ દ્વારા અચાનક દરોડા પાડવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન દુકાનમાં આરોગ્યના નિયમોના સરેઆમ ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા.દરોડા દરમિયાન બિરયાની સેન્ટરની અંદર અત્યંત ભારે ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું. વીઓ:1 સૌથી ચોંકાવનારી બાબત એ હતી કે ગ્રાહકો માટે રાખવામાં આવેલા શાકભાજી પર ઉંદરો મુક્તપણે ફરી રહ્યા હતા. આ ઉપરાંત, દુકાનની અંદરથી સડેલા કાંદા તેમજ અન્ય બગડેલા શાકભાજીનો મોટો જથ્થો મળી આવ્યો હતો. મનપાની ટીમને તપાસ દરમિયાન બિરયાની બનાવવા માટે અગાઉથી ઉપયોગમાં લીેલા અને બાકી બચેલા ઉકાળેલા વાસી ચોખાનો જથ્થો પણ હાથ લાગ્યો હતો. જે ગ્રાહકોને ફરી ગરમ કરીને પીરસવામાં આવતો હતો. લોકોના આરોગ્યને ગંભીર નુકસાન પહોંચાડી રહેલા આ બિરયાની સેન્ટર સામે મનપાએ તાત્કાલિક કડક પગલાં લીધા હતા. 1-2-1: અનિલ પટેલ (આરોગ્ય અધિકારી) વીઓ:2 બિરયાની માટે રાખવામાં આવેલા શાકભાજીનો બગડેલો જથ્થો તેમજ બિનઆરોગ્યપ્રદ મસાલાઓનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. આ ગંભીર બેદરkari અને લોકોના જીવ જોખમમાં મૂકેવા માટે મનપાની આરોગ્ય ટીમે બિરયાની દુકાનના ચાલકને રૂપિયા 10,000 નો દંડ ફટકાર્યો છે. મનપાની આ કાર્યવાહીથી વિસ્તારના અન્ય અસ્વચ્છ ખાણી-પીણીના વેપારીઓમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે. પ્રશાંત ઢીવરે -સુરત
0
0
Report
Advertisement
Advertisement
Back to top