Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
BanaskanthaBanaskantha
ખાતરની અછતથી ખેડૂતોમાં રોષ, લાંબી લાઈનોમાં ઊભા રહી રહ્યા છે!
ARAlkesh Rao
Jul 30, 2025 12:17:13
Vaghrol, Gujarat
નોંધ-ફીડ FTP કરેલ છે FTP-3007 ZK BNK KHATAR PKG સ્લગ-ખાતર બનાસકાંઠા જિલ્લામાં ફરી એકવાર ખાતરની અછત ઉભી થતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.વાવ અને થરાદ તાલુકામાં યુરિયા ખાતરની ભારે અછત હોવાથી ખેડૂતોની સ્થિતિ દયનિય બની છે.વહેલી સવારથી જ ખેડૂતો યુરિયા ખાતર લેવા લાંબી લાઈનોમાં ઉભા રહેવા મજબૂર બન્યા હોવા છતાં પણ પૂરતું ખાતર ન મળતાં ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં મોટાભાગના લોકો ખેતી ઉપર આધારિત છે ,એમાંય જિલ્લાના ખેડૂતો ક્યાંક પાણીની તંગીના કારણે પરેશાન હોય તો ક્યાંક ખાતરની અછતથી તેવામાં હાલ ચોમાસાની સિઝન હોવાથી ખેડૂતોને પાણીની તંગી તો હલ થઈ છે પરંતુ ખાતરની અછતના કારણે ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે પહેલા DAP ખાતરની અછતના કારણે ખેડૂતો પરેશાન થયા હતા તો હાલ યુરિયા ખાતરની તંગીના કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે .મોટાભાગના ખેડૂતોએ બાજરી અને મગફળીનું વાવેતર કર્યું છે જેમાં તેમણે યુરિયા ખાતરની જરૂરિયાત હોય ખેડૂતો યુરિયા ખાતર લેવા વલખાં મારી રહ્યા છે .વાવ અને થરાદ તાલુકામાં યુરિયા ખાતરની ભારે તંગી સર્જાતા ખેડૂતોને વહેલી સવારથી જ ખાતર લેવા માટે લાંબી લાઈનોમાં ઉભા રહેવા મજબૂર બનવું પડયુ છે .વાવ અને થરાદમાં યુરિયા ખાતરનો સ્ટોક ન હોવાથી ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે,જોકે ખેડૂતોને જરૂર ન હોવા છતાં પણ યુરિયા ખાતરની જગ્યાએ નેનો યુરિયા ખાતર અપાઈ રહ્યું છે,ખેડૂતોને હાલ ખાતરની ખુબજ જરૂર હોવાથી તેવો પોતાના તમામ કામો છોડીને વહેલી સવારે ખાતર લેવા લાઈનમાં ઉભેલા ખેડૂતોને પૂરતું ખાતર ન મળતાં તેમનામાં રોષ ભભૂકી ઉઠ્યો છે ,તો બીજી બાજુ થરાદ તાલુકા સંઘના મેનેજરનું કહેવું છે કે અમારી જોડે 50 ટન ખાતરની બે ગાડીઓ આવી હતી જેથી અમે ખેડૂતોને વધુમાં વધુ 6 થેલી ખાતર આપી રહ્યા છીએ, જોકે અમે ખાતરની 1 હજાર ટનની માંગણી કરી છે અને તેનું એડવાન્સ પેમેન્ટ કરાવ્યું છે જેવું ખાતર આવશે કે અમે તેનું વિતરણ કરી દઈશું.. બાઈટ-1-ઈશ્વરભાઈ પટેલ- ખેડૂત ( હું સવારના 4 વાગ્યાથી યુરિયા લેવા લાઈનોમાં લાગી ગયો છું મને પૂરું ખાતર મળે તેવી આશા નથી. સરકારે ખાતર વધુ આપવું જોઈએ) બાઈટ-2-વાલજીભાઈ પટેલ-ખેડૂત ( હું લાઈનમાં ઉભો છું ખાતર લેવા માટે પૂરતું ખાતર નથી મળતું બહુ હેરાન થઈએ છીએ) બાઈટ-3-ખેમજી પટેલ -તાલુકા સંઘ મેનેજર થરાદ ( અમારે ત્યાં ખાતરની બે ગાડી આવી હતી અમે ખેડૂતોને 6 થેલી ખાતર આપી રહ્યા છીએ અમે વધુ ખાતરની માંગ કરી છે.) બનાસકાંઠા જિલ્લાના દરેક તાલુકાઓ સહિત વાવ થરાદ તાલુકામાં યુરિયા ખાતરની ભારે અછતના કારણે ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે.ખેડૂતો ખાતર લેવા માટે વહેલી સવારથી જ લાઈનોમાં ઉભા રહેવા છતાં તેમને પૂરતું ખાતર ન મળતાં બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત ખેડુતોની વહારે આવ્યા છે અને તેમને મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીને ટ્વીટ કરતા કહ્યું કે જો તાત્કાલિક ખાતર ઉપલબ્ધ નહીં થાય તો ખેડૂતોને સાથે રાખી આંદોલન કરીશ.એકબાજુ ખેડૂતોની આવક ડબલ કરવાની વાત તો બીજી બાજુ પૂરતું ખાતર નથી આપતું.ખેડૂતોને ન જોઈતું હોવા છતાં પણ તમામ જગ્યાએ નેનો યુરિયા ખાતર ફરજિયાત અપાઈ રહ્યું છે . બાઈટ-4-ગુલાબસિંહ રાજપૂત-જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બનાસકાંઠા ( જો ખેડૂતોને ખાતર નહિ મળે તો રસ્તા ઉપર ઉતરીને આંદોલન કરીશું) અલકેશ રાવ-બનાસકાંઠા મો-9687249834
14
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
NJNILESH JOSHI
Jul 31, 2025 10:15:13
Vapi, Gujarat:
એન્કર- વલસાડના સરીગામમાં ના રમજાન નગરી વિસ્તારમાં ગઇ ત્રીજી જુલાઈ ના રોજ એક તસ્કર ટોળકી એ હદ વટાવી અને ચોરી કરી ફરાર થતા એક વ્યક્તિ ની આંખ ફોડી અને ફરાર થઇ ગયા હતા. હવે આ ધાડ અને લૂંટ ની ઘટનામાં વલસાડ ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે.. વલસાડ ક્રાઈમ બ્રાન્ચએ મધ્યપ્રદેશથી સમગ્ર દેશમાં બદનામ એવી ટાંડા ગેંગના ચાર આરોપીની ધરપકડ કરી છે કેવી છે આ ગેંગની મોર્ડસ ઓપરેન્ડી અને શું હતી સમગ્ર ઘટના જોઇએ ક્રાઈમ રિપોર્ટ.. વી.ઓ-1 વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે પણ લૂંટની ઘટના અટકવાનું નામ નથી લેતી ત્યારે ઉમરગામ તાલુકાના સરી ગામમાં ગત ત્રીજી જુલાઈના રોજ ધાડ પાળુઓ ત્રાટક્યા હતા. સરીગામની રમઝાન નગરી વિસ્તારમાં અડધી રાત્રે એક તસ્કર ટોળકી ત્રાટકી હતી ..અને એક ઘર ને નિશાન બનાવી અંદર પ્રવેશ કરી રૂમોના દરવાજા તોડી ઘરમાં થી ચોરી કરી હતી. જોકે અવાજ આવતા રણજીત ચોરસિયા ના પરિવારના સભ્યો જાગી ગયા હતા.. અને પરિવાર ના બે ભાઈઓ એ તસ્કરોનો પીછો કરતા એક તસ્કર પકડાઈ ગયો હતો.જોકે તેને છોડાવવા માટે અન્ય સાથી સાગરીતોએ પથ્થર માર્યા હતા અને ત્યારબાદ કોઈ વસ્તુ નો ઘા કરતા પીછો કરી રહેલા રણજીત ચોરસિયા અને તેનો ભાઈને ગંભીર ઈજા પહોંચી હતી . જેમાંથી રણજીત ને આંખમાં વાગતા આંખ ફૂટી ગઈ હતી.. આ ઘટનાના સીસીટીવી પણ બહાર આવ્યા હતા સીસીટીવી માં પણ દેખાય છે કે કઈ રીતે તસ્કર ગેંગે આતંક મચાવ્યો હતો.. બાઈટ-કરણરાજ વાઘેલા , એસ.પી વલસાડ વી.ઓ-2 આ મામલે ભોગ બનનાર ચોરસીયા પરિવારે ભીલાડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરતા જ જિલ્લા ભરની પોલીસ દોડતી થઈ હતી .અને આ આંખ ફોડ તસ્કર ટોડકીને ઝડપવા તપાસ તેજ કરી હતી આખરે ગણતરીના દિવસોમાં જ વલસાડ જિલ્લા એલસીબી અને ભીલાડ પોલીસને સફળતા મળી છે. અને આ ગેંગ ના 4 સાગરીતોને મધ્યપ્રદેશમાંથી ઝડપી લીધા છે. તમામની ધરપકડ કરી ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી.. આરોપીઓ ને ઝડપવા વલસાડ જિલ્લા એલસીબી અને ભીલાડ પોલીસે ઘટના સ્થળ થી લઈ અને સમગ્ર વલસાડ જિલ્લા અને દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓની સાથે છેક મધ્યપ્રદેશના ધારના સુધીના 200 થી વધુ સીસીટીવી ફૂટેજ ની તપાસ કરી હતી.. અને આ તસ્કર ટોડકીનો પીછો કરી અને મધ્યપ્રદેશમાંથી જ દબોચી લેવામાં આવ્યા હતા.. બાઈટ:2 ડો કરણ રાજ વાઘેલા વલસાડ જિલ્લા પોલીસ વડા વી ઓ:3 આ આંખ ફોડ તસ્કર ટોળકીના પોલીસના હાથે ઝડપાયેલા આરોપીઓ મધ્યપ્રદેશના ધાર ની કુખ્યાત ટાંડા ધાડપાડુ ગેંગના સાગરીતો છે. પોલીસના હાથે ઝડપાયેલા આરોપી ઉપર એક નજર કરીએ તો.. 1 શેરુ સિંગોરે 2 લાલસિંહ ઉર્ફે તેરસિંગ સિંગારે 3 બીરર્સિંગ સિંગારે અને 4 મહેશ સિંગારેનો સમાવેશ થાય છે .. આ ટાંડા ગેંગ માં કુલ 7 સાગરીતો સામેલ હતા . જેમાંથી ચાર ઝડપાયા છે. પરંતુ હજુ પણ ત્રણ આરોપીઓ વોન્ટેડ છે.. વોન્ટેડ આરોપીઓ માં 1 અંતરસિંગ સિંગારે 2શંભુ સિંગારે 3 કેરુ સિંગારે નો સમાવેશ થાય છે.. આ આરોપીઓએ પુરા પ્લાનિંગ સાથે આ ગુનાને અંજામ આપ્યો હતો ..પોલીસની તપાસમાં બહાર આવ્યું કે આરોપીઓમાં... શેરૂ સિંગારે.... લાલસિંહ સિંગારે... અને શંભુ સિંગારે તમામ સરીગામમાં રહેતા હતા . અને આસપાસના વિસ્તારમાં કડિયાકામ અને અન્ય છૂટક મજૂરી કામ કરતા હતા .. સાથે જ આ વિસ્તારમાં રેકી કરતા હતા. જ્યાં જે ઘરને નિશાન બનાવ્યું હતું.. તે ઘરની રેકી કરી અને તેમાં ચોરી કરવી ના ઇરાદે વતનમાં મધ્યપ્રદેશ થી તેમના ત્રણ સગા સાગરીતોને વાપી બોલાવ્યા હતા .આ ગેંગ ની મોડ્સ ઓપરેન્ડી વિશે જિલ્લા પોલીસ વડા કરણરાજ વાઘેલા શુ જણાવી રહયા છે તે સાંભળીએ બાઈટ:3 ડો કરણ રાજ વાઘેલા વલસાડ જિલ્લા પોલીસ વડા વી ઓ:4 મધ્ય પ્રદેશ ની આ ખુંખાર ટાંડા ગેંગના 4 સાગરીતો હાલ તો પોલીસના હાથે ઝડપાઈ ચુક્યા છે. જોકે આ ગેંગના આતંક નો ભોગ બનેલા ચોરસીયા પરિવારના મોભી એવા રણજીત ને આંખ ગુમાવવાનો વારો આવ્યો છે . અને જિંદગીભર તેને આરોપીઓએ આરોપીઓ એ આપેલી આ પીડા સહન કરવાનો વારો આવ્યો છે . અત્યારે તો ભીલાડમાં આ ગેંગે આચરેલા ગુના નો ભેદ ઉકેલાયો છે ..જોકે આરોપીઓ પોલીસ રિમાન્ડ હેઠળ છે .આથી આગામી તપાસમાં ગેંગે આચરેલ વધુ ગુનાઓ અને ગેંગના કારનામાઓના ભેદ ઉકેલવાની શક્યતાઓ છે. નિલેશ જોશી ઝી મીડીયા સરીગામ ftp/vapi/july25/31.7.25/3107ZK_MP_TANDA_GANG/3bite/5visual.
5
Report
HShakimuddin shabbirbhai
Jul 31, 2025 10:15:08
Vadodara, Gujarat:
એન્કર : છોટાઉદેપુરના કલારાણી ગામ ખાતે રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં એકલવ્ય ગ્રુપ ઓફ કોલેજ ખાતે પાંચમા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી. વી.ઓ છોટાઉદેપુર જિલ્લાના કલારાણી ગામ ખાતે એકલવ્ય ગ્રુપ ઓફ કોલેજના પાંચમા સ્થાપના દિવસે રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ઉજવણી કરવામાં આવી સાથે ગુરુ ગોવિંદ યુનિવર્સિટીના કુલપતિ પ્રો.હરિભાઈ કાતરિયાની ઉપસ્થિતિ રહ્યા હતા અને યુનિવર્સિટી દ્વારા આદિવાસી બાળકોના શિક્ષણ માટે અનેક પ્રયાસો કરવામાં આવ્યા છે અને યુનિવર્સિટીમાં રમત ગમત ક્ષેત્રે યુનિવર્સિટી દ્વારા અધતન સુવિધાઓ ઉભી કરવામાં આવી છે આદિવાસી બાળકો શિક્ષણ ક્ષેત્રે વધુમાં વધુ આગળ વધે અને તેમની કારકિર્દી બનાવે તેમજ અભિયાસ બાબતે તેમને કોઈ મુશ્કેલી ના પાડે અને જિલ્લા માજ તેમને યોગ્ય શિક્ષણ મળે તેવા પ્રયત્નો યુનિવર્સિટી દ્વારા કરવામાં આવે છે બાઈટ : પ્રો.હરિભાઈ કાતરિયા, કુલપતિ ગુરુ ગોવિંગ યુનિવર્સિટી ગોધરા વી.ઓ કાર્યક્રમમાં videoconfference મારફતે રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી દ્વારા યુનિવર્સિટી ની વ્યવસ્થા દ્વારા વધુમાં વધુ આદિવાસી બાળકો સ્પોર્ટ ની અંદર આધાર આગળ વધે અને રાજક સરકાર દ્વારા તમામ તમામ વ્યવસ્થા માટે રાજ્ય સરકાર દ્વારા મળી રહેશે અને યુનિવર્સિટી પહોંચવા માટે જે બસો ની જરૂરિયાત હતી તે પણ રાજ્ય સરકારે પૂરી પાડી છે અને અન્ય બસના કનેક્શનનો જો જોડવાના હશે તો પણ પૂરી પાડવા માટે રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી ખાતરી આપી હતી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સપનું હતું કે આદિવાસી બાળકો પોતાના ગામમાં જ રહીને અભ્યાસ કરે તે માટે ગુરુ ગોવિંદ યુનિવર્સિટી નું સ્થાપના કરી હતી આજે છોટાઉદેપુર જેવા આદિવાસી જિલ્લામાં શિક્ષણનું પ્રમાણ ખૂબ વધ્યું છે જે આપણા સૌ માટે ગૌરવની વાત છે કન્યા કેળવણી અને સાબા શાળા પ્રવેશ ઉત્સવ થકી તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા દીકરીઓ વધુમાં વધુ અભ્યાસ કરે તે માટે શરૂ કર્યું હતું. આજે દીકરીઓમાં અભ્યાસનું પ્રમાણ ખૂબ જ વધ્યું છે ગુરુ ગોવિંદ યુનિવર્સિટી ની શરૂઆત થતા કલારાણી ગામ ખાતે તત્કાલીન શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રભાઈ ચુડાસમા હશે આ સંસ્થાનું શુભારંભ કરવામાં આવ્યું હતું અને આ સંસ્થામાં આજે હજારો બાળકોનું ભવિષ્ય ઉજ્જવલ થવા જઈ રહ્યું છે 950 વિદ્યાર્થીઓ હતી શરૂ થયેલી આ એકલવ્ય ગ્રુપ ઓફ કોલેજ માં આજે 2500 જેટલા બાળકો અભ્યાસ કરે છે જેને લઇને આ સંસ્થાના સ્થાપકને અને તમામ મંડળને ખૂબ ખૂબ અભિનંદન આપ્યા સ્પીચ.હર્ષ સંઘવી. રાજ્ય ગૃહ મંત્રી
4
Report
HBHimanshu Bhatt
Jul 31, 2025 10:01:15
Morbi, Gujarat:
Slug 3107ZK_MRB_VAJTE_GAJTE Format AVBB Reporter HIMANSHU BHATT Feed 3107ZK_MRB_VAJTE_GAJTE Date 31/07/2025 Location MORBI APPROVAL HAMIMBHAI એંકર મોરબીમાં વિજય ટોકીઝ પાસે નવો સીસી રોડ બનાવવામાં આવ્યો છે તેનું આજે વાજતે ગાજતે ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અને આગામી દિવસોમાં મોરબીના 50 થી વધુ રોડ નવા બનાવમાં આવશે અને બાગ બગીચા સહિતની સુવિધા ઊભી કરવામાં આવશે તેવી માહિતી ધારાસભ્ય દ્વારા આપવામાં આવેલ છે. વીઓ મોરબીમાં વિજય ટોકીઝ પાસે જે રસ્તો હતો તે છેલ્લા ઘણા વર્ષોથી ઉબડખાબડ હતો અને ખાસ કરીને વરસાદમાં ત્યાં પાણી ભરાઈ રહેતું હોવાના કારણે વાહન ચાલકો અને વેપારીઓ સહિતના લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા અને આ રસ્તો વહેલી તકે બનાવવામાં આવે તેવી માંગ વેપારીઓ સહિતનાઓ દ્વારા કરવામાં આવી હતી તેવામાં મહાનગરપાલિકાના કમિશનર સ્વપ્નિલ ખરે દ્વારા આ રસ્તો બનાવવા માટેની કામગીરી 25 જૂનના રોજ ખાતમહુર્ત કરવામાં આવ્યું હતું અને એક જ માહિનામાં એટ્લે કે 25 જુલાઈના રોજ તે કામગીરી પૂર્ણ થઈ ગયેલ હતી જો કે, સ્થાનિક વેપારીઓ દ્વારા બેન્ડવાજા બોલાવવામાં આવ્યા હતા અને ધારાસભ્યને ત્યાં આમંત્રિત કરીને તેઓના હસ્તે આ રોડને આજે ખુલ્લો મુકવામાં આવ્યો હતો ત્યારે વેપારીઓએ પણ જણાવ્યું હતું કે આ રોડની કામગીરી ચાલુ હતી ત્યારે કમિશનર જાતે અહીંયા કામનું નિરીક્ષણ કરવા માટે થઈને આવતા હતા અને રોડની કામગીરી ખૂબ જ સારી કરવામાં આવી છે. તો મોરબીના ધારાસભ્યએ કહ્યું હતું કે, હાલમાં આ રોડનું કામ કરવામાં આવ્યું છે આવી જ કામગીરી મોરબીના જુદાજુદા વિસ્તારમાં રોડ બને ત્યારે કરવામાં આવશે અને આગામી 2 તારીખે મોરબીના સનાળા ગામે આવેલ પટેલ સમાજ વાડી ખાતે કાર્યક્રમ યોજીને જુદા જુદા 11 રોડ રસ્તાના વિકાસ કામોનું ખાતમહુર્ત કરવામાં આવશે અને એક વર્ષમાં શહેરમાં લગભગ 50 થી 60 જેટલા રોડ નવા બને તેની સાથોસાથ બાગ બગીચા સહિતની સુવિધાઓ વધે તેવું આયોજન હાલમાં કર્યું છે. બાઇટ 1: કાંતિભાઈ અમૃતિયા, ધારાસભ્ય મોરબી બાઇટ 2: નિલેષભાઈ ભટ્ટ, વેપારી, મોરબી
5
Report
AKAshok Kumar
Jul 31, 2025 09:48:19
Junagadh, Gujarat:
જૂનાગઢ માંગરોળ ના શીલ બારા ગામે પોલીસ સાથે માછીમારો એ કરી ઝપાઝપી હાલ વરસાદ ની સીઝન હોય માછીમારી પર પ્રતિબંધ હોય છે માછીમારી માટે ટોકન આપવામા આવતા નથી ગઈ કાલે બે થી ત્રણ હોડીઓ માછીમારી માટે ગઈ હતી માંગરોળ મરીન પોલીસ ને ધ્યાને આવતા દરીયા કાઠા પર પહોંચી હતી માછીમારી કરવા ગયેલી હોડી ને પરત દરીયા કાંઠે લાવતા સ્થાનિકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ સ્થાનિકો એ પોલીસ સાથે કરી ઝપાઝપી પોલીસ દ્વારા ફરિયાદ નોધવા તજવીજ હાથ ધરવામાં આવી બાઈટ દિનેશ. કોડિયાતર ડી વાય એસ પી માંગરોળ અશોક બારોટ જુનાગઢ
4
Report
SSSapna Sharma
Jul 31, 2025 08:53:40
Ahmedabad, Gujarat:
2907ZK_LIVE_AHD_SCHOOL અમદાવાદ એક તરફ આપણે વિકસિત ભારતની કલ્પના કરી રહ્યા છીએ ત્યારે બીજી તરફ આપણું ભવિષ્ય શાળાના વર્ગખંડને બદલે ખુલ્લામાં બેસી ભણવા મજબુર છે. આવા દ્રશ્યો જોવા માટે આપણે કોઈ આંતરિયાળ વિસ્તારમાં જવાની જરૂર નથી. અમદાવાદ જેવા મોટા જિલ્લામાં આવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. સાણંદ તાલુકાની ઉત્તર બુનિયાદી સંસ્કાર વિદ્યાલય સંકુલમાં જર્જરિત શાળામાં ભણવા વિદ્યાર્થીઓ મજબુર છે સાણંદ તાલુકાના માણકોળ ગામમાં વર્ષો જૂની માધ્યમિક શાળા આવેલી છે. ગામમાં માધ્યમિક અભ્યાસ પૂર્ણ કરવા માટે બાળકોએ ઉત્તર બુનિયાદી સંસ્કાર વિદ્યાલય સંકુલ આવવું પડે છે. તેના સિવાય બીજી બાજુ ગામમાં અન્ય કોઈ શાળા નથી. તેથી વિદ્યાર્થીઓએ જર્જરિત શાળામાં અભ્યાસ કરવો પડી રહ્યો છે. Wkt થોડા સમય પહેલા જ રાજસ્થાનમાં જર્જરિત શાળાનો દરવાજો પડતા 7 વર્ષીય વિદ્યાર્થીનું મોત થયું. આ ઘટનાનું સંજ્ઞાન રાજસ્થાન હાઇકોર્ટે પણ લેતા રાજ્યને પગલાં લેવા સૂચના આપી હતી. જોકે આવા જ દ્રશ્યો ગુજરાતમાં પણ જોવા મળી રહ્યા છે . બાઈટ 1 વિદ્યાર્થી બાઈટ 2 વિદ્યાર્થી બાઈટ 3 વિદ્યાર્થીની બાઈટ 4 વિદ્યાર્થીની શાળાની રજૂઆત મળતા અમદાવાદ ગ્રામ્યના ઇન્ચાર્જ DEO એ DPEO ને પત્ર લખ્યો છે. જ્યાં સુધી શાળાનું રીનોવેશન નહી થાય ત્યાં સુધી ગામની પ્રાથમિક શાળામાં માધ્યમિક ધોરણના વિદ્યાર્થીઓને ભણાવવા સૂચના આપી છે. આ સાથે શાળાના ટ્રસ્ટીને પણ તાત્કાલિક ધોરણે શાળાનું સમારકામ કરવા અને વેકલ્પિક વ્યવસ્થા ન થાય ત્યાં સુધી ઓનલાઇન અભ્યાસ કરાવવા આદેશ આપ્યો છે. બાઈટ - રોહિત ચૌધરી, DEO, અમદાવાદ શહેર
12
Report
NBNARESH BHALIYA
Jul 31, 2025 08:45:57
Jetpur, Gujarat:
SULG:- ZK RJT KHIRSARA GAAME SCHOOL JARJARIT..... FORMANT:- PKG..... APPROVEL:- IDEA PASS..... FEED:- FTP JETPUR....... એન્કર:- રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના ખીરસરા ગામે ગ્રામ પંચાયત સંચાલિત નવચેતન વિદ્યાલય જર્જરિત હાલતમાં હોવાથી વિદ્યાર્થીઓ સહકારી ગોડાઉનમાં અભ્યાસ કરવા બન્યા મજબુર,..... વિઓ:- જેતપુર તાલુકાના ખીરસરા ગ્રામ પંચાયત સંચાલિત નવચેતન વિદ્યાલય આવેલ છે,પરંતુ આ વિદ્યાલય નાળિયા વાળી અને જુનવાણી બિલ્ડીંગ હોવાથી સાવ જર્જરિત થઈ ચૂક્યું છે,આખું બિલ્ડીંગ નાળિયા વાળું હોવાથી ચોમાસા દરમિયાન નાળિયા માંથી પાણી ટપકતું સાથે તિરાડો પડી જવી ઉપરાંત ગાબડાં ઓ પણ પડી ચુક્યા છે જેથી ગ્રામ પંચાયત દ્વારા આ બિલ્ડીંગ બેસવા લાયક ન હોવાથી વૈકલ્પિક વ્યવસ્થાના ના ભાગરૂપે સહકારી ગોડાઉનમાં અને ગ્રામ પંચાયતના એક રૂમમાં વિદ્યાર્થીઓ અત્યારે અભ્યાસ કરી રહ્યા છે, ખીરસરા ગામમાં ઇ.સ.1961 માં ગ્રામપંચાયત સંચાલિત નવચેતન હાઈસ્કૂલની સ્થાપના કરવામાં આવી હતી,એટલે સ્કૂલ જર્જરિત થઈ ચૂકી છે,સ્કૂલમાં ધોરણ - 9 અને 10 ના વર્ગ ખંડોમાં વિદ્યાર્થીઓ ની સંખ્યા પણ ખૂબ સારી એવી છે,સાથે સ્કૂલમાં શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને કોમ્પ્યુટર સાથે સ્માર્ટ બોર્ડમાં અભ્યાસ કરવામાં આવે છે,ગયા વર્ષે જ ધોરણ 10 નું 94 ટકા પરિણામ પણ આવ્યું હતું, પરંતુ વિદ્યાર્થીઓને અભ્યાસ કરવા માટે સારું સ્કૂલનું બિલ્ડીંગ નથી,એટલે સ્કૂલ ડીઝીટલ રીતે ખૂબ સારી છે પણ ફિઝિકલ રીતે સાવ જર્જરિત છે, વિઓ:- ખીરસરા ગ્રામ પંચાયત સંચાલિત નવચેતન વિદ્યાલય બાબતે સરપંચના પુત્રએ જણાવ્યું હતું કે,વિદ્યાર્થીઓનો અભ્યાસ ન બગડે એટલા માટે સહકારી ગોડાઉનમાં વૈકલ્પિક વ્યવસ્થા ના ભાગરૂપે અભ્યાસ કરાવવામાં આવે છે,બિલ્ડીંગ જર્જરિત બાબતે પણ સરપંચ દ્વારા ઉચ્ચ કક્ષાએ રજુઆત કરી છે,મામલતદાર અથવા તાલુકા વિકાસ અધિકારી જમીન ફાળવી આપે તો નવી સ્કૂલનું બિલ્ડીંગ બની શકે તેમ છે,પરંતુ હાલતો જમીન ફાળવણી ને લઈને વિદ્યાર્થીઓ અન્ય જગ્યાએ અભ્યાસ કરવા મજબુર બન્યા છે,..... બાઈટ:- વિશાલ - સોડાગાર - મહિલા સરપંચના પુત્ર......સફેદ ચેકસ શર્ટ.... વિઓ:- સ્કૂલ જર્જરિત બાબતે ,સ્કૂલ તરફથી પણ ગ્રામપંચાયત ને રજુઆત કરવામાં આવી છે, ગ્રામપંચયત પણ આ બાબતે સક્રિય છે,વહેલી તકે સરકાર અને ગ્રામપંચાયત જમીન ફાળવીને નવું સ્કૂલનું બિલ્ડીંગ બનાવે તેવી માંગ પ્રિન્સિપાલ પણ કરી રહ્યા છે,...... બાઈટ:- સંજય - જામંગ - પ્રિન્સિપાલ નવચેતન વિદ્યાલય,....... વિઓ:- ખીરસરા નવચેતન વિદ્યાલય સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પણ જર્જરિત હોવાના કારણે વિદ્યાર્થીઓ ભય ના ઓથાર હેઠળ અભ્યાસ કરતા હતા,અને ચોમાસા દરમિયાન પાણી ટપકતું હોવાથી અભ્યાસ પણ કરી શકતા નથી,જેથી વિદ્યાર્થીઓ અન્ય જગ્યા એ હાલ તો અભ્યાસ કરી રહ્યા છે,ત્યારે સ્કૂલનું બિલ્ડીંગ તાત્કાલિક બને અને વિદ્યાર્થીઓને મળે તેવી માંગ વિદ્યાર્થીઓ પણ કરી રહ્યા છે,..... બાઈટ:- ખુશાલી ગોહેલ - વિદ્યાર્થીની.... બાઈટ:- નયન રાઠોડ - વિદ્યાર્થી...... વિઓ:- રાજ્ય સરકાર સરકારી શાળામાં પ્રચાર પ્રસાર માટે મોટા મોટા તાયફાઓ કરે છે દર વર્ષે સરકારી શાળાઓમાં પ્રવેશોત્સવ ઉજવવે છે,પરંતુ આવા તાયફાઓ કરવા કરતાં બાળકોના અભ્યાસ માટે સારા સ્કૂલના બિલ્ડીંગ આપે અથવા જમીન ફાળવી આપે તે જરૂરી છે,ત્યારે ખીરસરા ગામના વિદ્યાર્થીઓને ક્યારે સારી સ્કૂલ મળશે તે સમય જ બતાવશે,.... વોક થ્રુ નરેશ ભાલીયા
11
Report
CPCHETAN PATEL
Jul 31, 2025 08:18:59
Surat, Gujarat:
સુરત મહાનગરપાલિકા દ્વારા વરસાદી માહોલ વચ્ચે પાંડેસરા વિસ્તારમાં આવેલ પિયુષ પોઇન્ટ આસપાસના રસ્તાઓ પર પડતા ખાડાઓને તાત્કાલિક દુર કરવા માટે Jetpatcher ટેકનોલોજી મશીનની મદદ લેવામાં આવી રહી છે. આ આધુનિક મશીન દ્વારા કામગીરી ઝડપથી અને અસરકારક રીતે કરવામાં આવી રહી છે. વરસાદ દરમિયાન રસ્તા ખાબકા થાય તે પહેલાં જ તેને સુધારવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા તમામ ઝોનમાં કામગીરી ઝડપથી હાથ ધરાઈ રહી છે. ખાસ કરીને પાંડેસરા વિસ્તારમાંના વ્યસ્ત રસ્તાઓ પર Jetpatcher ટેકનોલોજી દ્વારા ખાડા ભરવાનું કાર્ય સતત ચાલી રહ્યું છે. જેથી નાગરિકોને મુસાફરીમાં કોઈ તકલીફ ન થાય અને અકસ્માતોનું જોખમ ઘટે. બાઈટ..વિનોદભાઈ પટેલ..કોર્પોરેટર
14
Report
CPCHETAN PATEL
Jul 31, 2025 08:17:34
Surat, Gujarat:
સુરત સુરત મનમાં દ્વારા કતારગામ ખાતે જર્જરીત બિલ્ડીંગ ની સીલિંગની કામગીરી હાથ ધરવામાં આવી કતારગામ રોડ પર આવેલા આદિનાથ એપાર્ટમેન્ટના 80 ફ્લેટ ને કતારગામ ઝોનના અધિકારીઓ ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ કાર્યવાહી કરવા પહોંચ્યા. રહીશો મોટી સંખ્યામાં એકઠા થયા અગાઉ પણ આ બિલ્ડિંગ માં સીલિંગ કરવામાં આવતા સમગ્ર મામલો હાઈકોર્ટ માં પહોંચ્યો હતો રહીશો દ્વારા બિલ્ડીંગ નું રીપેરીંગ કરી સ્ટ્રક્ચર સ્ટેબીલીટી રિપોર્ટ રજૂ કર્યો છતાં ફરી એકવાર સીલિંગ કરવા પહોંચતા વિરોધ ફરી એકવાર અધિકારીઓ ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ સીલિંગ 80 જેટલા ફ્લેટ ને સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી.
14
Report
CPCHETAN PATEL
Jul 31, 2025 08:17:14
Surat, Gujarat:
બ્રેકીંગ સુરતના વરાછા ભગીરથ સોસાયટી પાસેની ઘટના સુરતના વરાછા વિસ્તારમા નાબાલિક યુવતીની છેડતી કરવામાં આવી 17 વર્ષીય યુવતી કામ અર્થે જતી હતી તે દરમિયાન ઘટના બની 50 વર્ષીય આધેડે યુવતીની છેડતી કરી ધમકી આપી હતી આરોપી દ્વારા યુવતીને ચિઠ્ઠી આપી ફોન કરવા જણાવ્યું હતું અન્ય યુવક સાથે સબંધ હોવાનું કહી પિતાને જણાવી દેવાનું કહી બ્લેકમેઈલ કરતો હતો યુવતી સમગ્ર હકીકત પીતાને જણાવી હતી યુવતિના પીતા દ્વારા વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી વરાછા પોલીસ દ્વારા આરોપી સામે છેડતી અને પોક્સો કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો આરોપી પહુ જેબલીયાની કરવામાં આવી ધરપકડ
11
Report
KBKETAN BAGDA
Jul 31, 2025 08:04:06
Amreli, Gujarat:
સ્લગ - આવેદનપત્ર લોકેશન - અમરેલી રિપોર્ટર - કેતન બગડા એપૃલ - ડેસ્ક તારીખ - 31/7/25 એન્કર...... સાવરકુંડલા શહેરના પાયાની સુવિધાને લઈ કોંગ્રેસ ના જિલ્લા પ્રમુખ પ્રતાપ દુધાત દ્રારા આજે સાવરકુંડલા નગરપાલિકા હલ્લા બોલ કરી પાલિકા ને ઘેરો ઘાલ્યો હતો અને ચીફ ઓફિસરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.સાવરકુંડલાના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાત અને કોંગ્રેસ કાર્યકર્તાઓ દ્રારા સુત્રોચાર કરી પાલિકા ચીફ ઓફિસરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. વિઓ - 1 સાવરકુંડલા કુંડલા પૂર્વ ધારાસભ્ય દ્રારા આજે વિવિધ માંગો સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં સાવરકુંડલા શહેરમાં રોડ, રસ્તા તેમજ ગટરના પ્રશ્નોને લઈ અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને કોંગ્રેસ કાર્યકર્તાઓ દ્રારા સૂત્રોચ્ચાર કરી સાવરકુંડલા નગરપાલિકા ના ચીફ ઓફિસરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.સાવરકુંડલા શહેરના મુખ્ય માર્ગો ઉપર ખાડા પડી ગયા છે.ગટર વારંવાર અનેક સોસાયટી મા ઉભરાય છે.પાલિકા દ્રારા 18 ટકા ઉપર ટેક્સ લે છે.આવા વિવિધ પ્રશ્નોને લઈને પ્રતાપ દુધાતની આગેવાની નીચે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.અને પાલિકા મા હલ્લા બોલ કરી વિરોધ નોંધવા મા આવ્યો હતો બાઈટ - 1 - પ્રતાપ દુધાત - અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રિપોર્ટર - કેતન બગડા અમરેલી
14
Report
URUday Ranjan
Jul 31, 2025 08:02:30
Ahmedabad, Gujarat:
Slug :3007ZK_LIVE_AHD_CHAIN_SNECHING Reporter : UDAY RANJAN Injgst Feed : 3007ZK_LIVE_AHD_CHAIN_SNECHING Date : 30 - 07 - 2024 Format : PKG & WEB એન્કર : અમદાવાદના રોડ રસ્તા પર સાંજ ના સમયે ચેઇન સ્નેચિંગ કરતા ચાર આરોપી પૈકી 2 આરોપી ની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી 10 લાખ નો મુદામાલા કબ્જે કરી 7 ગુના નો ભેદ ઉકેલી કાઢ્યો છે .... વીઓ : 01 અમદાવાદ શહેર માં સાંજ ના સમયે પશ્ચિમ વિસ્તાર માં. ચેઇન સ્નેચિંગ ના બનાવ વધી રહ્યા હતા ત્યારે આ બનાવ ને જોતા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ હરકત માં આવી હતી અને સીસી ટીવી અને ટેક્નોલોજી ના આધારે ચેઇન સ્નેચિંગ કરનારી ટોળકી પૈકી ના બે આરોપી ની ધરપકડ કરી હતી જેમાં રવિ દાતણીયા અને નિકુલ દાતણીયાની પૂછ પરછ માં સામે આવ્યું હતું કે અમદાવાદ ના અલગ અલગ પોલીસ સ્ટેશન જેમાં સેટેલાઇટ , આનંદનગર, ઘાટલોડીયા , નવરંગપુરા , પલડી અને એલીસબ્રીજ માં કુલ સાત ગુના ને અંજામ આપ્યો છે જેનો કુલ 10 લખતી બધું મુદ્દામાલ થવા પામ્યો હતો ત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ટોળકી ના ચાર શખ્સો પૈકી રવિ દાતણીયા અને નિકુલ દાતણીયાની ધરપકડ કરી ને વધુ ને બે આરોપીઓ ની શોધખોળ શરૂ કરી છે બાઈટ : ભરત પટેલ (ACP ક્રાઈમ બ્રાન્ચ,અમદાવાદ) વીઓ : 02 ત્યારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ઝડપાયેલ બંને આરોપી રવિ દાતણીયા અને નિકુલ દાતણીયાની પૂછપરછ હાથ ધરી તો રવિ દાતણીયા એ ચેઇન સ્નેચિંગ કરવા પાછળનું કારણઆર્થિક જરૂરિયાત હોવાથી આ ગુના કર્યા ની કબૂલાત કરી હતી અને નિકુલ દાતણીયાની પૂછપરછ કરતા તેણે કબૂલાત કરી હતી કે નિકુલ પોતાના લગ્ન નજીક ના સમયવમાં હતા અને પોતાની પત્નીને સારી ભેટ આપવાં માટે થી ચેન સ્નેચિંગ કર્યા હતા .. બાઈટ : ભરત પટેલ (ACP ક્રાઈમ બ્રાન્ચ,અમદાવાદ) વીઓ : 03 ત્યારે આ ગેંગ ની મોડ્સઓપરેન્ડી ની વાત કરવા માં આવે તો આ ગેંગ સ્પીડ માં ચાલે એવા મોપેડ બાઇક લઈ ને સાંજ ના સમયે પશ્ચિમ વિસ્તાર ના મુખ્ય રસ્તા પર નીકળતા અને એકટીવા પર એકલા નીકળતા પુરુષ કે મહિલા ના ગળા માંથી ચેઇન સ્નેચિંગ કરી ને મિનિટો માં રફુચક્કર થઈ જતા હતા ત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે વધુ બે આરોપી ની ધરપકડ કરવા ચક્રોગતિમાન કર્યા છે અને આ સિવાય અન્ય કોઈ ગુના ને અંજામ આપ્યા છે કે કેમ એ દિશા માં તપાસ શરૂ કરી છે ઉદય રંજન ઝી મીડિયા અમદાવાદ
14
Report
URUday Ranjan
Jul 31, 2025 08:02:05
Ahmedabad, Gujarat:
Slug :3107ZK_LIVE_AHD_NAKLI_NOTE Reporter : UDAY RANJAN Injgst Feed : 3107ZK_LIVE_AHD_NAKLI_NOTE Date : 31 - 07 - 2024 Format : PKG & WEB એન્કર ગુજરાત ATSએ નકલી ચલણી નોટની હેરાફેરી કેસમાં વધુ એક આરોપીની કરી ધરપકડ.. પશ્ચિમ બંગાળના માલદાથી આરોપીની કરી ધરપકડ.. આરોપીએ અસલી ચલણી નોટના બદલામાં 500 ના દરથી 319 નકલી નોટો આપી હતી.. પશ્ચિમ બંગાળથી ગુજરાત સુધી ચાલતા નકલી નોટના નેટવર્કને લઈને ATSએ તપાસ શરૂ કરી.. કોણ છે નકલી નોટનો માસ્ટર માઈન્ડ....જોઈએ આ અહેવાલ.. વિઓ1 પોલીસ કસ્ટડીમાં જોવા મળતા આરોપી તાહિર ઉર્ફે કાલુ શેખની નકલી નોટ કેસમાં ગુજરાત ATSએ ધરપકડ કરી છે.. 22 જુલાઇના રોજ સુરતના ઉધના રેલ્વે સ્ટેશન ખાતેથી આરોપી સત્યનારાયણ દેવીલાલ તેલીને નકલી નોટ સાથે પકડ્યો હતો.. આ આરોપી પાસેથી ATSએ રૂ 1,59,500ની 500ના દરની 319 નકલી નોટો કબજે કરી હતી. આરોપીની પૂછપરછમાં ખુલ્યું કે આ નકલી ચલણી નોટો રૂ 59 હજારમાં પશ્વિમ બંગાળના તાહિર શેખ નામના ઈસમ પાસેથી લાવ્યો હતો અને ટુકડે ટુકડે જુદી જુદી વસ્તુઓની ખરીદી કરી બજારમાં ફરતી કરવાનો હતો. જેના આધારે ગુજરાત ATSએ પશ્ચિમ બંગાળના માલદાથી તાહિર ઉર્ફે કાલુ શેખની ધરપકડ કરી.. બાઈટ - સુનિલ જોષી, DIG, ગુજરાત ATS વિઓ2 નકલી નોટો કેસમાં પકડાયેલ આરોપી તાહિર ઉર્ફે કાલુ શેખ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. આરોપી તાહિર શેખ સામે અગાઉ પણ એટીએસમાં એક ગુનો દાખલ થયો હતો જેમાં આરોપી 13 જૂન 2023થી પેરોલ જમ્પ કર્યો હતો.. તેમજ સુરતના પુણા પોલીસ મથકમાં નોંધાયેલા એક ગુનામાં પણ તાહિર વોન્ટેડ હતો.. આ આ આરોપીએ 59 હજારના બદલામાં 1.59 લાખ નકલી નોટ ચલણી નોટો બજારમાં વટાવવા આપ્યા હતા... બાઈટ - સુનિલ જોષી, DIG, ગુજરાત ATS વિઓ3 ગુજરાત ATSએ પકડેલા આરોપી તાહિરએ નકલી નોટ ક્યાંથી લાવ્યો હતો.. અને આ નકલી નોટો ગુજરાતમાં કોને કોને આપી હતી.. આ ઉપરાંત આ નકલી નોટના નેટવર્કમાં અન્ય કોણ આરોપી સંડોવાયેલા છે જે મુદ્દે આરોપી તાહિરના રિમાન્ડ મેળવીને વધુ પૂછપરછ શરૂ કરી છે.. ઉદય રંજન ઝી મીડિયા અમદાવાદ
12
Report
JDJAYESHBHAI DOSHI
Jul 31, 2025 07:46:09
Kotalya Khedi, Madhya Pradesh:
5 DARVAJA KHULYA_PKG_SCRIP LOCATION-NARMADA સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની સપાટીમાં 24 કલાકમાં માં ધરખમ વધારો નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં પાણીની સપાટી 3 મીટર વધી છે. સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની સપાટી 131 મીટર પર પહોંચી ગઈ હતી. ઉપરવાસમાંથી 4, 23 .270 ક્યુસેક પાણી ની આવક હજુ પણ ચાલુ છે.જેને કારણે આજે 11.30 કલાકે નર્મદા ડેમ તંત્ર દ્વારા 5 ગેટ ખોલવામાં આવ્યા છે. અને હજુ પણ ઉપરવાસમાંથી પાણી ની આવક ચાલુ હોય વધુ ત્રણ થી 4 ગેટ ખોલવામાં આવશે આં પાણી ની આવક પ્રમાણે ગેટ વધારવા ઘટાડવા નું નક્કી નર્મદા કન્ટ્રોલ ઓથોરિટી દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. રિવરબેડ પાવરહાઉસના 6 ટર્બાઇનો ધમધમી ઉઠ્યા છે. પાવરહાઉસમાંથી 43,755 ક્યુસેક પાણી નદીમાં છોડાઈ રહ્યું છે. કેનાલ હેડ પાવરહાઉસમાંથી 14,097 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. એટલે નર્મદા નદીમાં 1.39 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવે છે.જ્યારે 5 દરવાજા ખોલી 50000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યો છે. આવો આહલાદક દૃશ્ય જોઈ પ્રવાસી પણ મંત્રમુગ્ધ થઈ જતાં જોવા મળેછે.જોકે હાલ આ 1.39 લાખ સ્યુસેક પાણી છોડાતા નર્મદા નદી બે કાંઠે વહેતી થઈ છે અને જેને લઈ નર્મદા પોલીસ ભરૂચ પોલીસ અને વડોદરા પોલીસ દ્વારા નર્મદા નદી કાંઠા વિસ્તાર ના ગામો ને એલર્ટ કરી કોઈ પણ વ્યક્તિ નર્મદા નદી માં ન જાય માટે સુરક્ષા વ્યવસ્થા માં મૂકી દેવામાં આવ્યા છે. wkt બાઈટ પ્રેમલ પટેલ dysp બાઈટ સંદીપ જ્ઞાનવર્તી પ્રવાસી
14
Report
CPCHETAN PATEL
Jul 31, 2025 07:36:18
Surat, Gujarat:
વર્ષ 2008 માલેગાંવ બ્લાસ્ટ કેસમાં મોટો ચુકાદો સાધ્વી પ્રજ્ઞા ઠાકુર સહિત તમામ 7 આરોપી નિર્દોષ NIAની સ્પેશિયલ કોર્ટે તમામને નિર્દોષ જાહેર કર્યા પુરાવાના અભાવે કોર્ટે તમામને જાહેર કર્યા નિર્દોષ લેફ્ટ. કર્નલ પુરોહિત અને સુધાકર ચતુર્વેદી નિર્દોષ કર્નલ પુરોહિત સામે RDX લાવવાના પુરાવા નથીઃ કોર્ટ બ્લાસ્ટમાં 6નાં મોત, 100થી વધુ થયા હતા ઘાયલ દોષિત સાબિત કરવા માટે નક્કર પુરાવા હોવા જોઈએ બાઇકનો ચેસીસ નંબર મળ્યો નથીઃ કોર્ટ માલેગાંવમાં વિસ્ફોટ થયો પણ બાઈક પ્રજ્ઞાની નહોતીઃ કોર્ટ વન ટુ વન...પ્રતિભા બેન..પ્રજ્ઞા બેન ની બહેન
14
Report
DRDarshal Raval
Jul 31, 2025 07:34:15
Ahmedabad, Gujarat:
અમદાવાદ શહેરમાં વધુ એક વખત બેફામ દોડતા ટ્રકે લીધો માસુમનો જીવ શીલજ એસ પી રીંગ રોડ પર ટ્રકે એક્ટિવાને લીધું અડફેટે અકસ્માતમાં એક્ટિવા સવાર વિદ્યાર્થી નું ઘટના સ્થળે નિપજ્યું મોત તનય પટેલ નામના યુવકનું નિપજ્યું મોત ટ્રકે ટક્કર મારતાં યુવક ટ્રક નીચે આવી જતા નિપજ્યું મોત તનય પટેલ cims હોસ્પિટલ પાસેનો રહેવાસી તનય સવારે શાળાએ જતો હતો ત્યારે બન્યો બનાવ તુલિપ સ્કૂલમાં 12માં ધોરણમાં ભણતા તનય નું અકસ્માતમાં નિપજયુ મોત અકસ્માત બાદ ટ્રક ચાલક ટ્રક મૂકીને ફરાર Cctv ફૂટેજ આધારે ટ્રક ચાલકની શોધખોળ શરૂ ઘટનાના cctv ફૂટેજ લોકોને કંપાવી દે તેવા સ્થળ અને pm રૂમ પરિજન વિઝ્યુલ સ્થળ પર વોકથરુ Cctv સલગ. શીલજ અકસ્માત ફીડ. લાઈવ કીટ
14
Report
Advertisement
Back to top