icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
NBNARESH BHALIYA2 Sept 2025, 07:34 am

ખેડૂતોની રજિસ્ટ્રેશન માટેની મુશ્કેલીઓ: પોર્ટલ બંધ, રોષ વધી રહ્યો છે!

Jetpur, Gujarat:SULG:- KHEDUT PORTL BANDH..... FORMANT:- PKG..... APPROVED:- ASSING...... FEED:- FTP.....JETPUR..... એન્કર:- રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી,સોયાબીન,મગ,અળદ ની ખરીદીની 1 સપ્ટેમ્બર થી 15 સપ્ટેમ્બર સુધી જાહેરાત કરાય હતી,પરંતુ ગઈ કાલથી જ રજિસ્ટ્રેશન માટેનું ઇ - સમૃદ્ધ પોર્ટલ ન ખુલતા ખેડૂતોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો, આજે બીજા દિવસ પણ વહેલી સવારથી ખેડૂતો રજિસ્ટ્રેશન માટે પહોંચ્યા હતા પરંતુ બીજા દિવસે પણ પોર્ટલ શરૂ ન થતા ખેડૂતો માં રોષ જોવા મળી રહ્યો હતો,કારણ કે ખેડૂતો પોતાના ખેતીમાં કામકાજ મૂકીને અને રજિસ્ટ્રેશન કરવા જતાં હોય છે,જ્યારે રજિસ્ટ્રેશન ન થતા ખેડૂતો સવારથી સાંજ સુધી લાઇનમાં ઉભા રહી બેસીને કંટાળી ને ધરમ નો ધક્કો ખાઈને પરત ફરે છે, સરકાર મોટા ઉપાડે ડીઝીટલ ની વાતો ખાલી વાતો કરતી હોવાના આક્ષેપ ખેડૂતો એ કર્યા હતા,સાથે સરકારે જાહેરાત કરતા પહેલા આવા પોર્ટલ ચેક કરી લેવા જોઈએ ત્યારબાદ જાહેરાત કરવી જોઈએ તેવું ખેડૂતોએ જણાવ્યું હતું, જેતપુર તાલુકાના ખેડૂતો સવારથી જ લાઇન ના રજિસ્ટ્રેશન કરવા માટે ઉભા હતા પરંતુ રજિસ્ટ્રેશન શરૂ ન થતા ખેડૂતો ધક્કા ખાઈને પરત ફરતા ખેડૂતો રોષ જોવા મળ્યો હતો,સાથે ખેડૂતોને ગામડેથી આવતા હોવાથી પરત ફરવું પડે છે જેથી ખેડૂતોને ભારે હાલાકી પણ પડી રહી છે,..... બાઈટ:- દિલીપ ભુવા - સફેદ ટીશર્ટ વાળા....ખેડૂત બાઈટ:- અશોક ભાઈ - ખેડૂત - બ્લેક ટીશર્ટ વાળા.... બાઈટ:- કિશોર ભાઈ ઠુમમર - ખેડૂત...પેટ ઉપર પાટા વાળા.... બાઈટ:- જીતેન્દ્ર દેસાઈ - બ્લ્યુ શર્ટ વાળા....ચશ્માં વાળા...વીસી.... વોક થ્રુ નરેશ ભાલીયા
0
0
Report

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

नवसारी में सांसद सी.आर. पाटील ने बहनों से राखी बंधवाकर किया सम्मान

Navsari, Gujarat:ભાઈ અને બહેનના પવિત્ર પ્રેમને પ્રદર્શિત કરે છે અને ભાઈના હાથમાં બાંધેલી રાખડી, એ ફ્કત એક દોરો નથી, પણ ભાઈની રક્ષા માટે બાંધેલ બહેનનો વિશ્વાસ છે. નવસારીના સાંસદ અને કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી. આર. પાટીલ આજે નવસારીની મુલાકાતે આવ્યા, ત્યારે નવસારી સર્કિટ હાઉસ ખાતે ભાજપ મહિલા મોર્ચાની બહેનાઓ પણ ભાઈ સી. આર. પાટીલને રાખડી બાંધવા પહોંચી હતી. બહેનોનો પ્રેમ અને ઉત્સાહ જોઈ કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી. આર. પાટીલે પણ તમામ બહેનોને સમય આપ્યો હતો. બહેનાઓએ ઉત્સાહથી સાંસદ અને કેન્દ્રિય મંત્રીને નહીં, પરંતુ પોતાના લાડકા ભાઈ સી. આર. પાટીલના હાથે તેમની દીર્ઘાયુ, ઉત્તમ સ્વાસ્થ્ય અને અવિરત દેશ કાજે સેવા કરતા જે એવા ભાવ અને વિશ્વાસ સાથે રક્ષા બાંધી હતી. બહે‌നોના પ્રેમને જોતા કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી. આર. પાટીલએ પણ તેમને આશિર્વાદ આપી, તેમની સાથે ફોટો પણ પડાવ્યો અને ભેટ તરીકે તમામ બહેનાઓને દિલ્હી આવવાનું તેડુ પણ આપ્યુ હતું. સંસદ ભવન સાથે દિલ્હી ફરવાની વાતે બહેાઓમાં હરખ ફેલાયો છે.
0
0
Report
Advertisement

महुয়া के बिलड़ी गांव के स्कूल जाने वाला रास्ता गड्ढों और पानी से बेहाल

Mahuva, Gujarat:મહુવા તાલુકાના બિલડી ગામે શાળાએ જવાનો માર્ગ એવો અસ્પષ્ટ કીચડ અને કાદવ ભરાય ગયેલ છે જે વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલીમાં નાખી દે છે. સમાચાર મુજબ ગુહાંપણ અંધારામાં વરસાદી પાણીનું ભરાવાણું થાય છે અને રોડમાં મોટા ખાડા પડી જતા બાળકોને स्कूल દૉડવામાં મુશ્કેલી થાય છે. ગ્રામજનો કહે છે કે ઘટનાઓ harming કરવામાંroad સંભાળવામાં આવી નથી અને પાંચ દિવસમાં રસ્તો રિપેર ન કરવામાં આવે તો શાળાએ તાળાબંધી કરવી પડી શકે છે. સરકાર શાળા જેવી મૂલ્યવાન પરિબળ બનાવી દે છે પણ ડ્રેનેજ લાઈન અને માર્ગ સમારકામની વ્યવસ્થા નિષ્ફળ રહી છે. શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓ પાસે કામ કરાવવાના દ્રશ્યો સામે આવ્યા હોવા અને પીવાના પાણીની અસુવિધા હોવા અંગે વાચાય છે. બિલડી મહુવા ગામના વિદ્યાર્થીઓ 800 થી 900 મીટર લાંબા માર્ગે કુદરતી કિચડ અને કાદવમાંથી ગરીબ સ્થિતિમાં શાળા પહોંચી સત્તાવાર દરવાજા સુધી પહોંચાડી રહેલાં ખાડાઓમાં પડતા હોવાનું જાણવા મળે છે. ગામના સરપંચ અને પરિવારજનોની વાતો મુજબ Diwali બાદ ARCસી બનાવવાનું કામ શરૂ થાય તેવું કહેવામાં આવ્યું હતું, પરંતુ હાલ તો રસ્તો આરંભાય તેમ નથી. આ સ્થિતિમાં વિદ્યાર્થીઓના ભવિષ્ય પર પ્રભાવ પડી રહયો છે તથા પાલિકા-સરકારે વિદ્યાર્થીઓની સુરક્ષા અને સુવિધા અંગે તાકીદ પુરી ન કરી શકાય તેવી ફરિયાદો નોંધાઈ રહી છે.
0
0
Report
Advertisement

अहमदाबाद रेलवे स्टेशन पर भोजन गुणवत्ता के मुद्दे पर दो बेस किचनों पर भारी जुर्माना, सफाई शुरू

Ahmedabad, Gujarat:अहमदाबाद रेलवे स्टेशन पर यात्रियों को दिए जाने वाले खाने की गुणवत्ता को लेकर शिकायत मिली. रेलवे फूड विजिलेंस टीम ने कार्रवाई की. स्टेशन के पास दो बेस किचनों पर दंड लगाया गया और भोजन बनाने की प्रक्रिया रोक दी गई. चना, तुवेरदाल में कीड़ों की शिकायत मिलने पर जांच के बाद कार्रवाई की गई. खाद्य गुणवत्ता में लापरवाही दिखाने वाले बेस किचनों के खिलाफ भी कदम उठाए गए. सिरसपुर में अचाभाई की चाल में AJS केटरर को 5 लाख का दंड और RK Associates & Hotels को 10 लाख का दंड किया गया. साथ ही किचन की त्वरित सफाई के आदेश दिए गए और अगला आदेश तक किचन बंद रखने के निर्देश. रेलवे की कार्रवाई के बाद सुबह से किचनों की सफाई शुरू हो गई. सफाई के दौरान बर्बर सब्ज़ी, खराब ब्रेड और गंदगी मिली.
0
0
Report
Advertisement

सूरत के जुआ अड्डे पर पुलिस दबिश, 12 भागी गिरफ्तार, अंग्रेजी शराब भी पकड़ी

Surat, Gujarat:સુરત બ્રેક બુડિયામાં જુગારધામ પર દરોડો બુટલેગર કાલુ,મનોજ સહિત 12 ભાગી છુટ્યા બે આરોપીઓ ઝડપાયા ૧૬.૮૨ લાખનો મુદ્દામાલ જપ્ત શહેરના માથાભારે બુટલેગરો જુગાર રમતા હતા ભાગી છૂટેલા મોટા ભાગના શહેરમાં દેશી વિદેશી દારૂ સુપ્લાય કરવામાં માહિર દરોડામાં એક સ્વિફ્ટ કારમાંથી ઈંગ્લિશ દારૂનો જથ્થો પણ મળી આવ્યો હવેલી ફળિયામાં છીમીબેન રાજેશભાઈ પટેલના ઘરમાં હર્ષદ ઉર્ફે હસો રમણಭાઈ પટેલ જુગારનો અખાડો ચલાવતો હતો બાતમીના આધારે સચિન જીઆઇડીસી પોલીસે 텍મ્પોમાં સૂતા સૂતા જગ્યા પર પહોંચી હતી દરોડો પાડતાં જ ત્યાં મચેલી ભાગદોડ વચ્ચે পুলিশের હર્ષદ ઉર્ફે હસો રમણભાઈ પટેલ અને જીગ્નેશ ઉર્ફે જીગો રમણભાઈ પટેલને ઝડપી લીધા હતા નાસી છૂટેલા આરોપીઓ ૧. રાહુલ છીમુ પટેલ (અખાડો ચલાવનાર, બુડીયા ગામ) ૨. પંકજ ઉર્ફે પપ્પુ ૩. રાજેશ ૪. દિપક ઉર્ફે દિપલો ઉર્ફે ટાઈગર રાણા (અંબા નગર) ૫. ગોલી (ભટ્ટાર), ૬. .મનોજ મનોજ (બમરોલી), ૭. ઊગો (બમરોલી) ૮. અજય પટેલ (ખજોદ) ૯. કમલેશ ઉર્ફે કાલુ જયંતી Patel (ડોંડી) ૧૦.સંદિપ હસમુખ પટેલ ૧૧. મનિષ રમણભાઈ પટેલ (બુડીયા ગામ) ૧૨. ભાવેશ
0
0
Report

उत्तराण में लग्जरी बूट चोर गिरफ्तार, 25 जोड़े समेत 20 हजार का माल जब्त

Surat, Gujarat:ઉત્ત્રાણમાં મોંઘા બૂટ-ચંપલ ચોરીનો પર્દાફાશ સુરતના ઉત્રાણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં мોંઘા બૂટ-ચંપલની ચોરીનો બનાવ સામે આવ્યો છે. વિવિધ બિલ્ડીંગોમાંથી રાત્રીના સમયે બૂટ-ચંપલ ચોરી કરી આરોપીએ તરખાટ મચાવ્યો હતો. ઉત્રાણ પોલીસની સર્વેલન્સ ટીમે ગણતરીની કલાકોમાં ચોરીનો ગુનો ડિટેક્ટ કર્યો છે. પોલીસે આરોપી રેહાન ફિરોઝ અબ્બાસ શેખને ઝડપી પાડ્યો છે. આરોપીની ઉંમર 18 વર્ષ 2 માસ 23 દિવસ હોવાનો પોલીસ તપાસમાં સામે આવ્યું છે. આરોહી કોસાડ આવાસ, એચ-5, અમરોલી વિસ્તારમાં રહેતો હોવાનું જાણવા મળ્યું છે. CCTV કેમેરાના સતત ચેકિંગ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે પોલીસ આરોપી સુધી પહોંચી હતી. બાતમીદારો પાસેથી મળેલી માહિતીના આધારે પણ તપાસને વેગ આપવામાં આવ્યો હતો. પોલીસે આરોપી પાસેથી અલગ-અલગ કંપનીના મોડા બૂટની 25 જોડી કબજે કરી છે. કબજે કરાયેલા બૂટની કુલ કિંમત આસપાસ રૂ.20 હજાર હોવાનું પોલીસે જણાવ્યું છે. સમગ્ર મુદ્દામાલ પોલીસ તપાસ અર્થે કબજે કર્યો છે. આ મામલે ઉત્રાણ પોલીસ સ્ટેશનમાં BNS કલમ 303(2) હેઠળ ગુનો નોંધાયો છે. પોલીસની ટીમ દ્વારા આરોપીની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે.
0
0
Report
Advertisement

सूरत में कोयला कीमतों में भारी उछाल, कपड़ा उद्योग पर असर

Surat, Gujarat:સુરત બ્રેક કાપડ ઉધોગની પડતા પર પાટુ મારવાં જેવી સ્થિતિ ખાંડ, ડુંગળી બાદ હવે કોલસાના ભાવમાં ધરખમ વધુરો કોલસાના ભાવમાં કમરતોડ રૂ 3500 નો વધારો કોલસાનો ભાવ 6,000 થી વધી 9,500 સુધી પહોંચયો કાપડ ઉદ્યોગ ની દિવાળી બગડી કાપડ મીટર દીઠ બે થી પાંચ રૂપિયાનો વધારો થશે કોસના ભાવ વધવા પાછળ બે કારણ મુખ્ય જવાબદાર જહાજને દરિયામાં તકલીફ પડતા કોલસો ભાવનગર ખાલી કરાવવાની નોબત ભાવનગર થી ટ્રક મારફતે સુરત કોલસો પહોંચી રહ્યો છે, જેનો ખર્ચ વધી જાય છે બીજું કારણ લિગ્નાઈટ મળતો બંધ થઈ ગયો કાપડ ઉદ્યોગ ઉપર માઠી અસર જોવા મળી તાત્કાળિક મિલ માલિકોની બેઠક બોલવાઈ બે દિવસની અંદર 450 થી વધુ મિલ માલિકો જોડે ચર્ચા વિચારણા કરાશે કઈ રીતે ખર્ચ મેન્ટેન કરવો તે અંગે ચર્ચા વિચારણા કરાશે કેન્દ્ર સરકારને આ અંગે રજૂઆત કરવામાં આવશે મિલ માલિકો અને વેપારીઓની દિવાળી બગડશે દિવાળીને લઈને વેપારી અને મિલ માલિકોને ખરીદીની આશા હતી દર વર્ષની જેમ આ વર્ષો પણ કોલસાના ભાવ ના વધારાના કારણે કપડું મોધુ થશે વોક થ્રુ.ચેતન
0
0
Report

ABVP ने तत्काल छात्रवृत्ति भुगतान की मांग की; लंबित आवेदनों का निपटारा जरूरी

Gandhinagar, Gujarat:વિદ્યાર્થીની બાકી શિષ્યવૃત્તિ એટાકતાલિક ચૂકવવા ABVPની માંગ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે જિલ્લા કલેક્ટરને કરી રજૂઆત વિવિધ શાળા, કોલેજ અને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ અટવાઈ હોવાનો આક્ષેપ MYSS અને CMSS સહિતની શિષ્યવૃત્તિની અરજીઓ Pending હોવાની રજૂઆત Verification, Sanction અને Payment પ્રક્રિયામાં વિલંબ અંગે રજૂઆત DBT, આધાર/NPCI અને Institute Verificationના કારણે ચૂકવણી અટકતી હોવાનો દાવો શિષ્યવૃત્તિ નહીં મળતાં વિદ્યાર્થીઓ પર ફી, હોસ્ટેલ અને શૈક્ષણિક ખર્ચનો વધતો બોજ બાકી રહેલી શિષ્યવૃત્તિની રકમ તાત્કાલિક વિદ્યાર્થીઓના ખાતામાં જમા કરવા માંગ પેન્ડિંગ અરજીઓનો સમયબદ્ધ નિકાલ કરવા સરકાર સમક્ષ ABVPની રજૂઆત રાહુલ ગોરડીયા, એબીવીપી સંયોજક
0
0
Report
Advertisement
Advertisement
Back to top