icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
HBHimanshu Bhatt6 Aug 2025, 12:15 pm

મોરબીમાં ભાઈએ ભાઈની હત્યા, દેણા ભરવા કંટાળી ગયો!

Morbi, Gujarat:Slug 0608ZK_MRB_BHAI_HATIYA Format PKG Reporter HIMANSHU BHATT Feed 0608ZK_MRB_BHAI_HATIYA Date 06/08/2025 Location MORBI APPROVAL TPANBHAI એન્કર વર્તમાન સમયમાં ઘણી વખત સમાજ માટે ચિંતાજનક બનાવો સામે આવે છે આવો જ એક બનાવ મોરબી તાલુકાનાં રાજપર ગામે બનેલ છે જેમાં કોઈ કામ ધંધો ન કરતાં અને વ્યાજે તેમજ ઉછીના રૂપિયા લઈને સતત દેણું કરતાં ભાઈની તેના જ સગા ભાઈએ હત્યા કરી નાખેલ છે અને આ બનાવની ફરિયાદ નોંધાતાની સાથે જ પોલીસે હત્યારા ભાઈની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે. વીઓ મોરબીના રાજપર ગામે રહેતા મોહનભાઈ અઘારાનો દીકરો પ્રવીણ મોહનભાઈ અઘારા (37) કોઈ કામ ધંધો કરતો ન હતો અને ગામમાં જુદાજુદા લોકો પાસેથી હાથ ઉછીના તેમજ વ્યાજે રૂપિયા લઈને જલસા કરતો હતો અને ગામમાં દેણું કરતો હતો જેથી પ્રવીણનું દેણું ભરવા માટે તેના પિતા મોહનભાઇએ અગાઉ તેની ખેતીની જમીનમાંથી 10 વીઘા જેટલી જમીન વેચી નાખી હતી અને તેનું દેણું ભર્યું હતું તો પણ પ્રવીણ ગામમાં દેણું કરતો હતો જેથી કંટાળી ગયેલા તે યુવાનના મોટા ભાઈ મહેશભાઇએ આવેશમાં આવીને તેના નાના ભાઈ પ્રવીણને માથા, કપાળ અને ડોકની આગળ તથા પાછળના ભાગે લાકડી અને શાક સુધારવાના ચપ્પા વડે મારમારીને ગંભીર ઇજા કરી હતી જેથી તે ઇજા પામેલા પ્રવીણનું મોત નીપજયું હતું અને બનાવ હત્યામાં પલટયો હતો. બાઇટ 1: પી.એ.ઝાલા, ડીવાયએસપી, મોરબી વીઓ નાના એવા ગામમાં ભાઈએ જ તેના ભાઈની હત્યા કરી નાખી હતી જે બનાવમાં મૃતક યુવાનના મોરબીમાં રહેતા બહેન ભાવનાબેન નિલેશભાઈ ભીમાણીએ તેના સગા ભાઈ મહેશભાઈ મોહનભાઈ અઘારા રહે. રાજપર વાળાની સામે હત્યાની ફરિયાદ નોંધાવેલ હતી જેમાં જણાવ્યુ હતું કે, રાજપર ગામે તેઓના પિતા મોહનભાઈ અઘારા, ભાઈ મહેશભાઈ અને પ્રવીણભાઈ સાથે રહેતા હતા અને ફરિયાદીનો પ્રવીણ કોઈ કામ ધંધો કરતો ન હતો દેણું કરતો હતો જેથી કરીને તેના પિતાને અગાઉ જમીન પણ વેંચાવી પડી હતી જેથી ત્યાર બાદ પણ પ્રવીણ દેણું કરતો હતો જેથી કંટાળી ગયેલા મહેશભાઈએ તેની હત્યા કરી નાખી હતી. જેથી હત્યાના આ બનાવમાં પોલીસે આરોપી મહેશ મોહનભાઈ અઘારાની ધરપકડ કરીને તેના રિમાન્ડ લેવા તજવીજ હાથ ધરી છે. બાઇટ 2: પી.એ.ઝાલા, ડીવાયએસપી, મોરબી વીઓ એક જ ઘરમાં રહેતા બે સગા ભાઈ વચ્ચે ક્ષણિક આવેશમાં આવીને થયેલ બોલાચાલીનો મામલો ઉગ્ર બની ગયો હતો અને યુવાને તેના જ ભાઈની હત્યા કરી નાખી હતી જે બનાવના લીધે પરિવારનો માળો વેરવિખેર થઈ ગયેલ છે કેમ કે, એક ભાઈની હત્યા થઈ ગયેલ છે અને બીજો ભાઈ જેલમાં જશે જો કે, પિતા રોજગારી કરવા જઈ શકે તેમ નથી. ત્યારે મોજશોખ પૂરા કરવા કે પછી જલસા કરવા માટે સતત દેણા કરનારાઓ માટે મોરબીના રાજપર ગામની ઘટના લાલબતી સમાન છે તેવું કહીએ તો જરાપણ અતિશયકતો નથી.
0
0
Report

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

भेटावाला गांव में भारी बारिश के कारण पानी भराव: पाँच दिन बाद भी स्थिति ठीक नहीं, लोगों की सरकार से मदद मांग

Ahmedabad, Gujarat:ધોળકા આંધાડજ જિલ્લામાં સૌથી વધુ અસરગ્રસ્ત ધોળકાના ગામ ભેટાવાડામાં પાણીમાં ડૂબેલા હોલકા-સાન્ય તહેવારો પાણીમાં છેડા પડી રહ્યા છે. ભેટાવાળા ગામમાં વરસાદના કારણે આખું ગામ પાણીમાં વહે ગયું છે. આજના સમયમાં કેટલાક સ્થળે પાણી ઓસાર્યા પણ મોટા ભાગનું ગામ અને મકાન હજુ પાણીમાં ગરકાવ છે. ગામમાં પાણી ઘૂસતા પંચાયત, શાળા, મકાન અને રસ્તાઓ પર પાણી ફરી વળ્યો છે. પાણી ફરી વળતા રસ્તા તૂટ્યા વિષે ચિંતાના મહોલો વચ્ચેocerો. ગામના લોકો કોરોનાં આફતો વચ્ચે ભયિત જણાઈ રહ્યા છે. ભેટાવાળા ગામે જ અંજણ કર્યા વિના પાણીનો પ્રવાહ સતત ચાલુ રહેતા અને કેટલીક મકાનોમાં પાણી ડૂબતા দেখা જાય છે. કેટલાક મકાનો વરસાદમાં પડયા હોવાના સમાચાર મળ્યા, જ્યારે કેટલાક સ્થળે અનાજ સહિત વસ્તુઓ બગડી ગઈ છે. છેલ્લા કેટલાક દિવસથી અન્નના ન આવવાના કારણે આસપાસના ગામોમાં મદદની વાત ચાલી રહી છે. વિરોધારોપમાં લોકોને પોતાની ઘરોમાં પાણીના સ્તરથી બચવા માટે રસ્તો બનાવવાનું બન્યું હતું. પૉલિસી અને સ્થાનિક નગર પ્રાથમિક સહાયની માંગણી ચાલુ રહી છે. આ અસરધારા વચ્ચે ગ્રામજનો માંગ કરે છે કે આવી ઘટનાઓ ફરી ન બનતા માટે તાત્કાલિક વ્યવસ્થા કરવામાં આવે.
0
0
Report

धोल्का से त्रांसद: बाढ़ ने गाँव में तबाही मचाई, ट्रैक्टर मदद पहुंचाते रहे

Ahmedabad, Gujarat:ધોળકા Ahmedabad जिलામાં સૌથી વધુ પ્રભાવિત ધોળકાના ત્રાંસદ ગામે પહોંચ્યું 24 કલાક ધોળકાથી ત્રાંસદ રોડ પાણીમાં ગરકાવ સામાન્ય વાહન વ્યવહાર બંધ માત્ર ટ્રેકટર અને ભારે વાહન જ આવાજા કરી શકે છે સાનિય financed? 24 કલાક ટ્રેક્ટર મારફતે ત્રાંસદના સરપંચ સાથે પહોંચ્યું ગામે ધોળકાથી ત્રાંસદ જતા રોડ પર કાંસ પર બિલ્ડરે દબાણ કરત ધોળકામાં પાણી ભરાયા અને હવે કાંસ ખોલી નાંખતા પાણી બુટ ભવાની વિસ્તાર તરફ વધતા દેખાયા ધોળકાથી ત્રાંસદ ગામ જતા રોડ પર પાણી ભરાવવાને લઈને ગ્રામજীৱન સાથે ખાનગી કંપનીના કર્મચારીઓ પરેશાન ખાનગી કર્મચારીઓને લાવવા લઈ જવા ટ્રેક્ટરની કરાઈ વ્યવસ્થા તો ધોળકાથી ત્રાંસદ જતા રોડ અને આસપાસ આવેલ ખેતર બેટમાં ફેરવાયા 23 જુલાઈ સામે પાણી ઓસર્યા છતાં એટલા પાણી ભરાઈ રહ્યા કે હજી ગામમાં જવા सामान्य વાહનવ્યવહાર બંધ ગ્રામજનજીવન સાથે ખેતી અને ઈંટોના ભઠ્ઠા ને થયું નુકશાન વરસાદોમાં ત્રાંસદ ગામની સ્થિતિ અંગે સરપંચ વિશાલ પટેલે 24 કલાક સાથે કરી ખાસ વાત સરપંચે ગામની સ્થિતિ જણાવી સહાય માટે કરી માંગ
0
0
Report
Advertisement

धोल्का में बाढ़ का कहर, पांच दिनों के बाद भी राहत नहीं मिली

Ahmedabad, Gujarat:ધોળકા પાંચ દિવસ બાદ વધુ અસરગ્રસ્ત રહ્યું. અમદાવાદ જિલ્લામાં ધોળકા સૌથી વધુ પ્રભાવિત, સૌથી વધારે અસરગ્રસ્ત વિસ્તારે ધોળકામાં પહોંચ્યું 24 કલાક. ધાળાોકાના બુટ ભવાની વિસ્તારમાં ટ્રેકટર મારફતે પહોંચ્યું 24 કલાક. ધોળકાથી આપવા જેવી અટકી રહેલા રોડ ઉપર આવેલ дарુુટર ભવાની વિસ્તાર. બુટ ભવાની વિસ્તારમાં આવેલા 100 જેટલા મકાનો અડધે સુધી પાણીમાં ગરકાવ. મકાનોમાં પાણી ઘૂસી જતા કેટલાક લોકોએ સ્થળાંતર કર્યા હતા તો કેટલાક લોકો હજુ પણ ત્યાં જ રહી રહ્યા છે. એકતરફ ઘરમાં પાણી બીજીતરફ લાઇટ બંધ ત્રીજીતરફ ઘરમાં રહેલ અનાજ પણ ખૂટતા સ્થાનિકોની મુશ્કેલી. 24 કલાકની વાતચીત દરમિયાન સ્થાનિકોએ વેદના ઠાલવી. સ્થળાનિક પ્રશાસન કોઈપણ મદદમાં ન આવ્યા આક્ષેપ. આસપાસના ગામોની મદદ અને સામાજિક સંસ્થાઓની મદદથી જ તેઓને ભોજન મળી રહ્યું. તેમ છતાં સ્થાનિક તંત્રએ કોઇ વ્યવસ્થા ન કરી હોવાના સ્થાનિકોએ આક્ષેપ કર્યા.
0
0
Report

धौलका में बाढ़ के बाद राहत कार्य तेज; 2500 लोगों को बचाया गया

Ahmedabad, Gujarat:ધોળકા ધારાસભ્ય કિરીટસિંહ ડાભી સાથે z 24 કલાકની ખાસ વાત પ્રજાની સમસ્યા દૂર કરવા માટે કરી વાત ધોળકા 50 વર્ષ બાદ સૌથી વધુ પ્રભાવિત થયું પણ અમે આફત ને અવસરમાં બદલી વિવિધ સ્થળે પાણી ભરાયા જેનો નિકાલ કરવામાં આવ્યો માનવ સર્જીત ઘટનામાં દબાણો થતા પાણી ભરાયા જેના પર કામ કરવામાં આવશે કેટલા નાં મોત થયા અને નુકશાનીના સર્વે કરવામાં આવશે 121 ધારાસભ્ય Exclu ધોળકા અમદાવાદ જિલ્લા કલેકટર સાથે z 24 કલાકની ખાસ વાત વરસાદ વચ્ચે સાણંદ અને બાવળા સાથે ધોળકા સૌથી વધુ પ્રભાવિત પહેલા કરતા હવે પાણી ઓસરવા લાગ્યા ધોળકા અને બાવળાના મળી 2500 લોકોના રેસ્ક્યુ કરાયા વરસાદ વચ્ચે ધોળકા અને બાવળામાં કેટલાક ના મોત થયા પણ વરસાદથી મોત કે નહીં તે પુષ્ટિ બાકી મોત સહાય અને નુકશાની સહાય નો સર્વે ચાલુ બે દિવસમાં પૂર્ણ થશે સરકારમાં રજુઆત બાદ જાહેરાત મુજબ સહાય કરાશે આ સિવાય હાલ સરકારી નિયમ મુજબ 300 રૂપિયા પર વ્યક્તિ અને એક ઘરમાં બે ને કેશડોલ આપવામાં આવશે હજુ 10 ગામોમાં પાણી ભરાયેલા છે જ્યાં કામ ચાલુ Ndrf. Sdrf અને આર્મી સહિત ની ટુકડીઓ ની મદદ લેવાઈ હતી હાલ તમામ હાઇવે અને રસ્તાઓ ચાલુ સ્થિતિમાં ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં 30 ઉપર પમ્પ મૂકી পানি નિકાલ ચાલુ બાવળા અને ધોળકામાં દબાણ અને અન્ય વસ્તુ દૂર કરી પાણી ફરી ન ભરાય તે કામ કરવામાં આવશે 121 કલેકટર Exclu
0
0
Report
Advertisement

Dubai से Mumbai जा रही IndiGo फ्लाइट 6E 1452 राजकोट एयरपोर्ट पर इमरजेंसी लैंडिंग; सभी यात्री सुरक्षित

Rajkot, Gujarat:एंकर - दुबई से मुंबई जाने वाली इंडिगो की फ्लाइट नंबर 6E 1452 (एयरबस A321) के कार्गो Hold क्षेत्र में धुआँ निकलते ही फ्लाइट को राजकोट एयरपोर्ट की ओर डायवर्ट किया गया। इस फ्लाइट में 187 यात्री और 7 क्रू सदस्य मिलाकर कुल 194 लोग सवार थे। स्थिति की गंभीरता को देखते हुए विमान ने दोपहर 14:45 बजे फुल इमरजेंसी घोषित की और विमान ने 15:27 बजे राजकोट इंटरनेशनल एयरपोर्ट पर सुरक्षित लैंडिंग की। सभी यात्री और क्रू सदस्य सुरक्षित हैं। राजकोट जिले के कलेक्टर ओम प्रकाश ने बताया कि दुबई से मुंबई जा रही फ्लाइट में कार्गो क्षेत्र में धुआँ देखा गया जिसे देखते हुए इमरजेंसी लैंडिंग कराई गई और एयरपोर्ट पर तुरंत आवश्यक सेवाओं को स्टैंडबाय पर रखा गया। विमान उतरते ही क्रू म_MEMBER सहित 194 लोगों को सुरक्षित नीचे उतारा गया और रीफ्रेशमेंट एरिया में रखा गया। चेकिंग के दौरान आग लगने जैसी कोई बात सामने नहीं आई। आगे की यात्रा के लिए एयरलाइन द्वारा आवश्यक व्यवस्थाएं की जा रही हैं; इंडिगो द्वारा आज शाम राजकोट एयरपोर्ट पर पहुँचल और फिर सभी यात्री मुंबई पहुँचेंगे। राजकोट एयरपोर्ट पर तकनीकी_inspection जारी है ताकि यात्रियों की आगे की यात्रा सुचारू रहे।
0
0
Report

दाहोद LCB ने घरफोड़ चोरी के दो आरोपियों को गिरफ्तार किया

Dahod, Gujarat:दाहोद LCB पुलिस ने घरफोड़ चाेरी के अपराध का भेद उजागर करते हुए दो आरोपियों को गिरफ्तार किया है। दाहोद जिले में एलसीबी ने घरफोड़ चाेरी के मामले की तह तक जाकर आरोपियों को पकड़ लिया। कुछ समय पहले दाहोद ग्रामीण पुलिस स्टेशन क्षेत्र के रैलीयाती गांव की भवानि एजेंसी नाम की दुकान में घरफोड़ चाेरी हुई थी। चोरों ने दुकान से नकद राशि और पान मसालों की बोरीयां चुरा कर फरार हो गए थे। इस घटना के बाद एलसीबी टीम ने तकनीकी निगरानी, मानव संसाधन और निजी सूचना के आधार पर जांच शुरू की। पेट्रोलिंग के दौरान मिली पुख्ता जानकारी के आधार पर पुलिस ने दो संदिग्ध व्यक्तियों को पकड़कर पूछताछ की, जिन्होंने चाेरी की स्वीकारोक्ति की। पुलिस को यह जानकारी मिली कि एक आरोपी कहीं से पान पत्ती की पैकेट लाकर बाजार में बेचने की कोशिश में था; गिरफ्तार आरोपी ने चाेरी की स्वीकारोक्ति की और आगे की जांच में पता चला कि मुख्य आरोपी किरिट कुमार मथुराभाई बामण्या और उसका साथी दूकान में चाेरी करने में शामिल थे। आरोपियों के पास से चोरी गई नकद रकम, पान पत्ती की थैली, एक कार और मोबाइल सहित कुल ₹6 लाख 85 हजार 400 का माल बरामद किया गया है। प्रारम्भिक जांच में आरोपियों ने अन्य घरफोड़ चाेरी के जुन्नाम भी कबूल किए हैं। अब दोनों आरोपियों को हिरासत में लेकर आगे पूछताछ और विधिक कार्रवाई जारी है।
0
0
Report
Advertisement

डांग: नदी राफ्टिंग वीडियो वायरल, सुरक्षा नियम तोड़ने वाले छह युवक गिरफ्तार

डांग ब्रेकिंग सोशल मीडिया में वीडियो वायरल करने के आरोप में छह युवकों को पुलिस ने पाठ पढ़ाया, डांग SOG ने कलेक्टर के सार्वजनिक आदेश का उल्लंघन करने पर छह युवकों की गिरफ्तारी की, खापरी नदी में नदी राफ्टिंग का वीडियो बनाकर वायरल करने पर छह युवकों को गिरफ्तार किया गया, सुरक्षा उपकरण के बिना नदी में वीडियो बनाकर सुरक्षा मानकों की अनदेखी की गई, हाल ही में डांग जिले में भारी बारिश और जोखिमभरी स्थिति के कारण जिलाधिकारी ने सार्वजनिक आदेश जारी किया है, आदेश उल्लंघन पर भारतीय दण्ड संहिता (IPC) की धारा 223 के अंतर्गत कार्रवाई की जाएगी, बीट: पूजा यादव (एसपी डांग).
0
0
Report

राजकोट में Indigo IGO1452 ने आग की आशंका पर इमरजेंसी लैंडिंग; सभी यात्री सुरक्षित

Rajkot, Gujarat:राजकोटदुबई से मुंबई आ रही इंडिगो की उड़ान IGO1452 का राजकोट एयरपोर्ट पर इमरजेंसी लैंडिंग; फ्लाइट में आग की आशंका से हड़कंप मच गया। राजकोट एयरपोर्ट पर इमरजेंसी लLANDING के बाद फायर ब्रिगेड और पुलिस मौके पर दौड़ पड़ीं। 2 फायर ब्रिगेड की टीमें और एक एम्बुलेंस एयरपोर्ट पर पहुँची। घटना की जानकारी मिलते ही एयरपोर्ट प्रशासन अलर्ट मोड में आ गया। यात्रियों की सुरक्षा को प्राथमिकता देते हुए एयरपोर्ट पर तत्काल कार्रवाई की गई। फ्लाइट के सुरक्षित ल LAND होने से एक बड़ा हादसा टल गया। विमान में 194 यात्री sवार थे और वे दुबई से मुंबई जा रहे थे। किसी के हताहत होने की कोई खबर नहीं है, और सभी यात्री सुरक्षित बताए जा रहे हैं।
0
0
Report

सूरत: मुंबई-दिल्ली एक्सप्रेसवे पर पुलिस सरकारी गाड़ी दुर्घटना, चार घायल

Surat, Gujarat:Surat : Breaking સુરત જિલ્લાના પલસાણા તાલુકાના એના ગામ નજીક મુંબઈ દિલ્હી એક્સપ્રેસ હાઈવ પર પોલીસની સરકારી બોલેરો ગાડી ને નડ્યો મામલો સાવરકુંડલા ટાઉન પોલીસ મુંબઈ ની આર્થર રોડ સેન્ટ્રલ જેલ માં બે આરોપી મૂકી પરત ફરી રહ્યા હતા ત્યારે અકસ્માત સર્જાયો એક્સપ્રેસ-વે પર પર સિમેન્ટ ના ગદર ને બચાવવા જતા ડ્રાઈવરે સ્ટേയરીંગ પર થી કાબુ ગુમાવતા બોલેરો ગાડી લોખંડ ના રેલીંગ સાથે ધડાકા ભેર ઊઠી અકસ્માત માં સાવરકુંડલા ટાઉન પોલીસ મથક ના એ.એસ.આઇ. ભગીરથસિંહ રણા,કોન્stેબલ કુલદીપસિંહ જાડેજા,વિશાલ સોલંકી અને ડ્રાઈવર છાત્રપાલ સિંહ ને ઇજા થઈ હતી તમામ ચારેય ઇજાગ્રસ્ત પોલીસ ને સુરત સિવિલ હોસ્પિટલ ખસેડાયા પલસાણા પોલીસે અકસ્માત ની ફરિયાદ લઈ વધુ તપાસ હાથધરી.
0
0
Report
Advertisement

Kalupur की Sindhi Market में 20 लाख की चोरी, बदमाश गिरफ्तार

Ahmedabad, Gujarat:આખ્યાત: આ સ્ટોરીમાં કલુપુર સિંધી માર્કેટમાં થયેલી ૨૦ লাখ રૂપિયાની ચોરીનો ભેદ ઉકેલાઈ ગયો છે. ઝોન 3 LCBે ગણતરીના કલાકોમાં પશ્ચિમ બંગાળના એક આરોપીની ધરપકડ કરી ૧૪ લાખ રોકડ કબજે કર્યા હોવાનો જણાવ્યું. પોલીસ આ આરોપીાસાબીર શેખ તરીકે ઓળખે છે, કૃપા કરીને નોંધો કે આરોપી ચોરી કરી રહેલ સ્થળે સમાન આમાનને ખરીદી કરવાનો ફોટો હતો. કલુપુર વિસ્તારમાં આવેલા સિંધી માર્કેટમાં દુકાન બંધ થયા બાદ દરવાજો ટાંકા ખેંચી તિજોરીમાંથી ચોરી કરવામાં આવી હતી. પુરવઠાના મામલે શરૂમાં ૪.૫૦ લાખના કૌંધાની ફરિયાદ નોંધાઈ હતી, પરંતુ જીલ્લા એલસીબીની ટીમે સીસીટીવીના આધારે ઝડપીસંકેત કરી આંકડાબંધ ૨૦ લાખની ચોરી પતરાની હતી. આરોપી વરસાદી ઋતુના કારણે લોકોની સામાન્ય પ્રવૃત્તિમાં અટવાઈ રહ્યો ત્યારે મોઢા ઢાંકીને ચોરી કરવા આવે છે. ૨૦ લાખમાંથી બે લાખ ઓનલાઇન ટ્રાંજેકશન દ્વારા પીઠે પ્રકાશિત થયેલ નાણા വീട്ടુ પાસે મોકલ્યા હતાં. પોલીસે ૧૪ લાખ ફરીથી આંકીને અન્ય નાણાં બાબતે તપાસ શરૂ કરી છે.
0
0
Report

भावनगर में गौवंश को राष्ट्रीय माता घोषित करने की मांग पर शांत रैली

Bhavnagar, Gujarat:ભાવનગરમા ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ સાથે મૌન રેલી, કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું. ગાયને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવાની માંગ ફરી એકવાર ઉગ્ર બની છે. ભાવનગરમાં વિવિધ સંતો અને ગૌભક્તોએ ગૌવંશના સંરક્ષણ અને ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવાની मांग સાથે મૌન રેલી યોજી હતી. શહેરના જશોનાથ સર્કલથી કલેક્ટર કચેરી સુધી નીકળેલી આ રેલી બાદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી કેન્દ્ર સરકાર સુધી આ માંગ પહોંચાડવા રજૂઆત કરવામાં આવી હતી. ભારતીય સંસ્કૃતિમાં ગાયને માતાનું સ્થાન આપવામાં આવ્યું છે. અને ગાયને આસ્થા, કૃષિ તથા ગ્રામ્ય અર્થતંત્રનું મહત્વપૂર્ણ આધારસ્તંભ માનવામાં આવે છે. તેમ છતાં દેશના વિવિધ વિસ્તારોમાં ગૌવંશની કતલ અને ગેરકાયદે વેપારના બનાવો સામે આવતા રહેલા मुद्दે સંત સમાજ દ્વારા ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. આ મુદ્દે કાયદો બને અને ગૌમાતા ને રાષ્ટ્રમાતા ઘોષિત કરવાની માંગ સાથે ભાવનગર જિલ્લામાં વિવિધ સંપ્રદાયના સંતો, મહંતો અને ગૌભક્તો એકત્રિત થયા હતા. ગૌમાતાની પ્રતિમાઓ અને ધર્મધ્વજ સાથે જશોનાથ સર્કલથી કલેક્ટર કચેરી સુધી શાંતિપૂર્ણ મૌન રેલી યોજવામાં આવી હતી. રેલી પૂર્ણ થયા બાદ જિલ્લા કલેક્ટરને પ્રાર્થનાપત્ર પાઠવી ગાયને'' રાષ્ટ્રમાતા'' નો દરજ્જો આપવાની સાથે ગૌવંશના સંરક્ષણ માટે વધુ અસરકારક કાયદાકીય પગલાં ભરવાની માંગ કરવામાં આવી હતી. રજૂઆતમાં ગાયના કૃષિ, પર્યાવરણ, આરોગ્ય અને ભારતીય સંસ્કૃતિમાં રહેલા મહત્વનો પણ ઉલ્લેખ કરી સરકાર આ મુદ્દે ગંભીરતાથી વિચારણા કરે તેવી અપીલ કરવામાં આવી હતી. બાઈટ: જયદેવશરણ મહારાજ, મહંત, કોબડી કામધેનુ ગૌશાળા, ભાવનગર. બાઈટ : ઓમરામ મહારાજ, મહંત, કળમોદર આશ્રમ, બગદાણા.
0
0
Report
Advertisement
Advertisement
Back to top