Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Surat395007
સુરતમાં ડમી નામથી લાખોની છેતરપિંડી, સટોડીયાઓ પકડાયા!
CPCHETAN PATEL
Aug 04, 2025 03:32:59
Surat, Gujarat
સુરત બ્રેક ડમી નામથી આંગડિયા સાથે લાખોની છેતરપિંડી કરતા બે સટોડીયાઓ પકડાયા મહિધરપુરાના મહાદેવ એન્ટરપ્રાઇઝને 37 લાખનો ચૂનો લગાડ્યો હતો સટ્ટા બેટિંગના ડમી સિમ કાર્ડ મારફતે ખેલ કરતા હતા વધુ કમિશન આપવાની લાલચ આપી હતી પૈસા લીધા બાદ બંને ફોન બંધ કરી દીધા હતા ક્રાઈમ બ્રાન્ચે બે નામચીન સટોડીયાને ઝડપી પાડ્યા ક્રાઈમ બ્રાન્ચે અમિત ખત્રી અને અનિલ મથરાણી ની ધરપકડ કરી ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ રોકડ ચાર સીમકાર્ડ સહીત રૂપિયા ૧૨.૮૧ લાખનો મુદ્દામાલ કબજે કર્યો
14
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
CPCHETAN PATEL
Aug 04, 2025 09:03:21
Surat, Gujarat:
ભરૂચ બ્રેક મુખ્યમંત્રી ભુપેન્દ્ર ભાઈ પટેલ આજે ભરૂચમાં ભરૂચ જિલ્લાના વિકાસના વિવિધ પ્રકલ્પો નું ખાત મુહુર્ત અને લોકાર્પણ માં શારદભવન હોલ ખાતે કાર્યક્રમનું આયોજન 639.90 કરોડના વિવિધ પ્રકલ્પો નું ખાત મુહુર્ત અને લોકાર્પણ અર્ધતન સુવિધાઓ સાથે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ, નવા રોડ , આરોગ્ય કેન્દ્રો અને નવી સ્કૂલો સહિતના પ્રકલ્પો ઉમેરાશે 586 કરોડના કામોનું ખાત મુહુર્ત અંર 51.88 કરોડના કામોનું લોકાર્પણ થશે સાંસદ મનસુખ વસાવા, જી.પચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદીયા, ધારાસભ્ય સહિતના નેતાઓ ઉપસ્થિત રહેશે બાઈટ..ભુપેન્દ્ર પટેલ
0
Report
RCRAJVEER CHAUDHARY
Aug 04, 2025 07:32:28
Bijnor, Uttar Pradesh:
बिजनौर--भारी बारिश से नदी और नाले उफान पर गांव से लेकर शहर तक पानी ही पानी।नगर इलाके मे बाढ़ जैसे हालात।रात से हो रही मूसलाधार बारिश से घरो और सड़कों में भरा पानी।नजीबाबाद नगर पालिका की पोल भी खुलती नजर आई । मालन नदी के पुल पर तीन तीन फिट पानी।सड़क बनी तालाब स्कूली बच्चे बरसात के पानी में चलने को मजबूर। नगर के अस्पताल और कई घरो मे घुसा पानी। सड़को पर चार चार फिट पानी। नजीबाबाद में हो रही आफत की बारिश जनता हुई बेहाल।
14
Report
UPUMESH PATEL
Aug 04, 2025 07:32:14
Valsad, Gujarat:
વલસાડ વલસાડ જિલ્લા ના કપરાડા તાલુકનો નેશનલ હાઇવે 848 પર હાઇવે ઓથોરિટી ની બેદરકારી આવી સામે કપરાડા નેશનલ હાઈવે 848 નો પુલ હજુ સુધી રીપેરીંગ ન કરાતા વાહન ચાલકોમાં રોષ ફળી ગામ પાસે પુલના સળિયા ના કારણે ગંભીર દુર્ઘટના થતા તળી ટ્રક માંથી સળિયો ઉછળી પાછળ આવતી કારમાં લાગતા ચાલકે તાત્કાલિક સ્ટેરિંગ પર કાબુ મેળવ્યું કાર ચાલક દ્રારા સમગ્ર બાબતે રોષ વ્યકત કરતો વિડ્યો સોસીયલ મીડિયામાં વાયરલ વરસાદ બંધ થયા છતાં હાઇવે ઓથોરિટી દ્રારા કોઈ કામગીરી ન કરતા રોષ બાઈટ : વાહન ચાલક બાઈટ : વાહન ચાલક
14
Report
TDTEJAS DAVE
Aug 04, 2025 07:18:45
Mehsana, Gujarat:
મહેસાણા દુધસાગર ડેરી ની 65મી સાધારણ સભા યોજાઈ દૂધસાગર ડેરી હોલ ખાતે મોટી સંખ્યા માં પશુપાલકો ની ઉપસ્થિતિ માં સાધારણ સભા પશુપાલકો ને રૂપિયા 437 કરોડ ભાવ ફેર આપવા ની જાહેરાત કરાઈ દૂધસાગર ડેરી નું ટર્ન ઓવર 8,054 કરોડ ને પાર પહોંચ્યું એન્કર;-મહેસાણા દૂધસાગર ડેરી હોલ ખાતે મહેસાણા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી. ની આજે 65મી વાર્ષિક સાધારણ સભા યોજવા માં આવી હતી.મોટી સંખ્યા માં દૂધ મંડળીઓ અને પશુપાલકો ની ઉપસ્થિતિ માં મહેસાણા દૂધસાગર ડેરી હોલ માં 65મી વાર્ષિક સાધારણ સભા યોજવા માં આવી હતી.આ સાધારણ સભા માં દૂધસાગર ડેરી ના ચેરમેન એ પશુપાલકો ને દૂધ નો 437 કરોડ રૂપિયા ભાવ ફેર આપવા ની જાહેરાત કરી હતી.આ સાથે દૂધસાગર ડેરી માં સૌથી વધુ દૂધ ભરાવનાર 10 દૂધ મંડળીઓ અને 10 પશુપાલકો નું સન્માન કરવા માં આવ્યું હતું..આ સાથે દૂધ મંડળીઓને 10 ટકા શેર ડિવિડન્ડ આપવા ની જાહેરાત કરાઈ છે,,તો 750 કરોડ ની મિલકત વધવા ની સાથે દૂધસાગર ડેરી નું ટર્ન ઓવર 8,054 કરોડ પહોંચ્યું છે.આમ,મહેસાણા દૂધસાગર ડેરી છેલ્લા કેટલાય વર્ષો માં પશુપાલકો ને વિશેષ લાભ આપ્યો છે ,તો બીજી તરફ દહીં,દૂધ અને છાસ ના વેચાણ માં વધારો કરવા માં મોટી સફળતા.મેળવી છે. બાઈટ;-અશોક ચૌધરી------ચેરમેન,દૂધસાગર ડેરી તેજસ દવે ઝી 24 કલાક મહેસાણા
14
Report
URUday Ranjan
Aug 04, 2025 07:16:08
Ahmedabad, Gujarat:
અમદાવાદ અમદાવાદ શહેરના નિકોલ પોલીસ સ્ટેશન વિસ્તાર ના બનાવ અસામાજિક તત્વો ફરી સક્રિય થયા દારૂબંદી વાળા રાજ્યમાં દારૂ પીવાની ના પાડવા બદલ હુમલો કરાયો નિકોલ ના ખોડિયાર નગર વિસ્તારમાં દારૂ પીવાની ના પાડતા સિનિયર સિટીઝન પર હુમલો દારૂ પીતા મને કેમ રોક્યો કહીને કર્યો હુમલો કર્યો સોડા શોપ ચલાવતા સિનિયર સિટીઝને દારૂ પીવાની ના પાડતા કર્યો હુમલો થયો લુખ્ખાતત્વએ ખુલ્લેઆમ તલવાર વડે હુમલો કરતા સિનિયર સિટીઝનમાં ભયનો માહોલ આરોપી સામે કડક કાર્યવાહીની માગ કરાય બનાવ આખો સીસી ટીવી માં કેદ થયો
14
Report
GPGaurav Patel
Aug 04, 2025 07:16:02
Ahmedabad, Gujarat:
EXL સીસીટીવી આપ્યા છે સ્લગ-કોંગ્રેસ કાર્યકર્તા મારામારી અમદાવાદ શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ આવ્યા વિવાદમાં મહિલા પ્રમુખ ઝીલ શાહ સહિત ઇસમોની ગુંડાગર્દી સામે આવી કોંગ્રેસના કાર્યકર્તાને ઢોર માર માર્યો હોવાની કરાઇ પોલીસમાં અરજી ઝીલ શાહ સહિત અન્ય ઇસમો દ્વારા ઘરમાં ઘુસી અપશબ્દો અને ઢોર માર માર્યો સાગરના માતા ઉષાબહેનને પણ પહોંચી ઇજાઓ ભોગ બનનાર સાગર ડબગરનો દાવો ઝીલ શાહ , મિતેષ આચાર્ય , રોઉફ શેખ સહિત ઇસમો દ્વારા માર માર્યો નવા શહેર પ્રમુખ સોનલ પટેલ અંગે કરી હતી પોસ્ટ પોસ્ટ મુદે વિવાદ થતા માર માર્યો હોવાની વાત દરિયાપુર વિસ્તારમાં પરિવાર સાથે રહે છે સાગર ડબગર જોવાનું રહે છે કે કોંગ્રેસ પક્ષ આ મુદે શું કાર્યવાહી કરે છે
14
Report
HShakimuddin shabbirbhai
Aug 04, 2025 07:15:57
Vadodara, Gujarat:
એન્કર : છોટાઉદેપુરની અલસીપુર પ્રાથમિક શાળાના 3 ઓરડા માંથી બ3 ઓરડામાં વરસાદી પાણી પડે છે તેમજ ઓરડાઓ જર્જરિત થઈ જતા બાળકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે બાળકોને હાલ ઓટલા પર બેસાડી અભિયાસ કરવામાં આવે છે. WKT. હકીમ ઘડિયાલી, અલસીપુર પ્રાથમિક શાળા વી.ઓ છોટા ઉદેપુર તાલુકાના અલસીપુર પ્રાથમિક શાળામાં જર્જરીત ઓરડાને કારણે વિદ્યાર્થીઓને ઓટલા પર બેસીને અભ્યાસ કરવાની ફરજ પડી રહી છે. શાળામાં 1 થી 5 ધોરણના કુલ 44 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. અને શાળામાં કુલ 3 ઓરડા છે. જેમાંથી બે ઓરડા ખૂબ જ જર્જરીત હાલતમાં છે. આ ઓરડાઓમાં વરસાદી પાણી પડી રહ્યું છે. તેમજ કાટમાલ ભર્યો છે જેના પરિણામે કેટલાક બાળકોને ઓટલા પર અને બાકીના બાળકોને એક જ ઓરડામાં બેસાડીને અભ્યાસ કરાવવામાં આવે છે.વધુ ચિંતાજનક બાબત એ છે કે શાળામાં બે શિક્ષકોનું મહેકમ હોવા છતાં માત્ર એક જ શિક્ષક ફરજ બજાવે છે.જ્યારે આ શિક્ષિકાને મિટિંગ અથવા અન્ય સરકારી કામ માટે જવાનું થાય છે. ત્યારે બાળકોની સ્થિતિ વધુ કફોડી બને છે અને તેમનું શિક્ષણ પ્રભાવિત થાય છે.છોટા ઉદેપુર જિલ્લામાં શિક્ષણનું સ્તર દિવસે દિવસે નીચે જઈ રહ્યું છે. ભૌતિક સુવિધાઓનો અભાવના કારણે આ સમસ્યાનું એક મુખ્ય કારણ છે. અલસીપુર શાળામાં 1 થી 5 ધોરણના તમામ વિદ્યાર્થીઓને એક જ જગ્યાએ એક જ શિક્ષક દ્વારા શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. જેને લઈને વાલીઓ દ્વારા સરકાર દ્વારા નવા ઓરડા બનાવવામાં આવે તેમજ પૂરતા શિક્ષક મૂકે તેવી માંગ કરી છે. બાઈટ : કમિલાબેન રાઠવા.આચાર્ય બાઈટ : રાજુભાઇ રાઠવા.ગ્રામજન બાઈટ : સંજયભાઈ રાઠવા.ગ્રામજન વી.ઓ આ સમસ્યા અંગે તાલુકા શિક્ષણાધિકારીએ જણાવ્યું કે અલસીપુર પ્રાથમિક શાળાના જર્જરીત ઓરડા ઉતારી પાડવાની દરખાસ્ત આવી છે. જોકે, હજુ સુધી આ દરખાસ્તને મંજૂરી મળી નથી. મંજૂરી મળ્યા બાદ જ ઓરડા ઉતારી પાડવાની કાર્યવાહી કરવામાં આવશે. બાઈટ : નારસિંગ રાઠવા.ટી.પી.ઓ છોટાઉદેપુર પરંતુ માત્ર જર્જરીત ઓરડા ઉતારી લેવાથી વિદ્યાર્થીઓની સમસ્યા હલ થશે નહીં. તેમના માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવી અત્યંત જરૂરી છે. હાલ તો અલસીપુર પ્રાથમિક શાળાના બાળકો એક ઓરડામાં અને ખુલ્લામાં અભ્યાસ કરવા મજબૂર બની રહ્યા છે.
14
Report
AKArpan Kaydawala
Aug 04, 2025 06:46:56
Ahmedabad, Gujarat:
નોંધઃ આ મેટરમાં વોટ્સએપથી આપેલા ફોટો અને વડોદરાથી આવનાર બાઈટ-શોટ્સનો ખાસ ઉપયોગ કરવો. અમદાવાદ વર્લ્ડ હેરિટેજ સીટી અમદાવાદમાં સેંકડો એવા સ્થળ આવેલા છે જે ઐતિહાસિક અને પૌરાણિક મહત્વ ધરાવે છે. જેના રખરખાવની જવાબદારી ભારતીય પુરાતત્વ વિભાગની છે. અને આ વિભાગ પોતાના કામ અંગેની શિથિલતા માટે કુખ્યાત છે. ભારતીય પુરાતત્વ વિભાગની આવીજ શિથિલતા અને કામ પ્રત્યેની બેદરકારીનો ભોગ અસારવા ગામમાં આવેલું 9મી સદીનું આ માતર ભવાની મંદિર અને વાવ બન્યા છે. કારણકે અત્યંત જર્જરિત થઇ જવાના કારણે હજજારો લાખો લોકોની ધાર્મિક આસ્થાના આ સ્થળને પુરાતત્વ વિભાગ દ્વારા પ્રવેશબંધીના નિયંત્રણમાં મૂકી દેવાયું છે. જેથી સ્થાનિકોમાં આ અંગે વ્યાપક રોષ જોવા મળી રહ્યો છે. Gfx અસારવા ગામમાં આવેલી નવમી સદીની પૌરાણિક વાવ બની વિવાદનું કેન્દ્ર વાવ અને તેમાં આવેલું માતર ભવાની મંદિર લાખો લોકોની આસ્થાનું પ્રતીક વિવિધ સમાજની સેંકડો પ્રકારની ધાર્મિક-સામાજિક વિધિ અહીંયા થાય છે 9મી સદીમાં બનેલી આ વાવ અને મંદિર થયું ચ અત્યંત જર્જરિત ઠેર ઠેર તિરાડો અને દીવાલ તૂટવાના છે પુરાવા ક્યાંક પથ્થરો તૂટેલા તો ક્યાંક દીવાલમાં મસમોટી તિરાડ મંદિરના કેટલાય ભાગને પુરાતત્વ વિભાગે દર્શનાર્થીઓ માટે બંધ કર્યા મંદિરના ગર્ભ ગૃહ નીચે આવેલા ભાગમાં અતિ ગંભીર સ્થિતિ ( ફોટો ) લોખંડ અને લાકડાના ટેકા મૂકી દેવાયા મંદિર ટ્રસ્ટ અને સ્થાનિકોએ સેંકડો રજુઆત કરી છતાં asi તરફથી કોઈજ કામગીરી નહીં સુરક્ષાકર્મીઓ મૂકી લોકોને રોકી દેવાય છે - સ્થાનિક (કર્મચારી શોટ્સ) વહેલી તકે આનું રીપેરીંગ કરી દર્શનાર્થીઓને પ્રવેશ આપો - સ્થાનિક શ્રાવણ માસમાં મોટી સંખ્યામાં લોકો આવતા હોવાથી ક્યારેય પણ મોટી દુર્ઘટના બની શકે - સ્થાનીક આગામી શ્રાવણ વદ અમાસે મોટો મેળો ભરાતો હોવાથી સેંકડો લોકો અહીંયા આવશે - મહિલાઓ ગંભીરા બ્રિજ દુર્ઘટના જેવી ઘટના અહીંયા બનવાનો અમને અંદેશો - સ્થાનિક Asi જલ્દી રીપેર કરે અથવા અમને આનો કબ્જો સોંપે - સ્થાનિકો બાઈટ : પંકજ ભટ્ટ, મંદિરના મુખ્ય પૂજારી સ્થાનિકો સાથેની ચૌપાલ/wkt
14
Report
Aug 04, 2025 06:41:41
Jamnagar, Gujarat:
અલબેલાં સાહસ અને પ્રવાહી સંઘર્ષ વચ્ચે જામનગર જીલ્લાના નચિકેતા ગુપ્તાએ મલબાર રિવર ફેસ્ટિવલ 2025માં ગુજરાત રાજ્યનું ગૌરવ વધાર્યું છે. એશિયાની સૌથી મોટી વ્હાઇટ વોટર કાયાકિંગ સ્પર્ધા તરીકે ઓળખાતી આ આંતરરાષ્ટ્રીય ઇવેન્ટમાં નચિકેતા ગુપ્તા જેઓએ ગુજરાતમાંથી ભાગ લેનારા એકમાત્ર પ્રતિસ્પર્ધી તરીકે પોતાની આગવી ઓળખ ઉભી કરી હતી. તેમણે સેમિફાઇનલ સુધી પહોંચીને સૌપ્રથમ વખત ગુજરાતનું નામ મલબારના તીવ્ર પ્રવાહોમાં ગૂંજાવ્યું છે.
14
Report
ASAmit Singh01
Aug 04, 2025 05:19:03
Rishikesh, Uttarakhand:
टॉप : ऋषिकेश रिपोर्टर : अमित कंडियाल सलग : घाटों पर पुलिस ने किया अलर्ट एंकर : पहाड़ों में लगातार हो रही बारिश के कारण गंगा उफान पर है। यह नजारा देखते हुए पुलिस कप्तान पौड़ी लोकेश्वर सिंह ने थाना लक्ष्मण झूला पुलिस को गंगा घाटों और तटों पर निगरानी तेज करने के निर्देश दिए हैं। निर्देश मिलते ही लक्ष्मण झूला थाना पुलिस एक्टिव हो गई है। जगह-जगह गंगा घाटों पर पुलिस ने अनाउंसमेंट करना शुरू कर दिया है। अनाउंसमेंट में पुलिस पर्यटकों को गंगा से दूरी बनाने की सलाह दे रही है। लक्ष्मण झूला थाना प्रभारी संतोष पैथवाल ने बताया कि गंगा के उफान पर आने से गंगा तटों पर खतरा बढ़ गया है। इसलिए पुलिस पर्यटकों को प्रतिबंधित और खतरनाक गंगा तटों पर जाने से रोक रही है और सुरक्षित गंगा घाटों पर भी एतिहात बरतते हुए गंगा में स्नान करने के लिए प्रेरित कर रही है। जो पर्यटक अनाउंसमेंट में सलाह को नहीं मान रहे हैं उन्हें जबरदस्ती भगाया जा रहा है। वी.ओ : थाना प्रभारी ने बताया कि पुलिस कप्तान लोकेश्वर सिंह के साफ निर्देश है कि उफान पर आई गंगा में किसी भी प्रकार से कोई जनहानि नहीं होनी चाहिए। इसलिए पुलिस अपने स्तर से हर संभव प्रयास कर रही है।
14
Report
HNHARENDRA NEGI
Aug 04, 2025 05:18:56
Rudraprayag, Uttarakhand:
आज देखने को मिला अदभुत आलौकिक दृश्य कोटेश्वर की गुफा में। मा अलकनंदा ने किया शिव का जलाभीषेक आस्था की भीड़ कोटेश्वर में, सुरक्षा के पुख्ता इंतजाम, अलकनंदा का जलस्तर बढता जा रहा है। हरेन्द्र नेगी रूद्रप्रयाग -सॉवन का तीसरा सोमवार एंकर- सॉवन का तीसरा सोमवार शुरू होते ही जनपद के शिवालयां में आस्था की भीड़ उमड़ पडी है। रूद्रप्रयाग जनपद मुख्याल में कोटेश्वर में आज सुबह तीन बजे से ही श्रद्धालुओं की लम्बी कतार देखने को मिली। मा अलकनंदा ने किया शिव का जलाभिषेक गुफा में भरा पानी। क्योंकि आज सांवन का तीसरा सोमवार है। और श्रावण के मास में देश विदेश से श्रद्धालु कोटेश्वर में जप तप यज्ञ और हवन पूजा पाठ और शिव को जलाभिषेक करने के लिए पहॅूचते हैं। भगवान शिव की यह गुफा अपने आप में एक सिद्धी प्राप्त है जो भी श्रद्धालु एक लोटा जल भगवान को जलाभिषेक करता है। उसकी मनोकामना पूर्ण हो जाती है। सुरक्षा को देखते हुए पुलिस एसडीआरएफ, जल पुलिस तैनात की गयी थी तो वहीं श्रद्धालुओं को नदी से दूर रहने को कहा जा था क्येंकि नदी अपने पूरे उफान पर हैं कल देर रात से बारिश के कारण जलस्तबर बढ रहा है। श्रद्धालु से खास बात ’--- वाइट- शिवानंद गिरी महंत कोटेश्वर महादेव वाइट- वाइट- श्रद्धालु 1,2, 3, 4, waakthro कोटेवर महादेव से हरेन्द्र नेगी रूद्रप्रयाग
14
Report
PGPiyush Gaur
Aug 04, 2025 03:48:15
Ghaziabad, Uttar Pradesh:
गाजियाबाद के मुरादनगर में उस वक्त हड़कंप मच गया जब एक शांतिपूर्ण समाधान की उम्मीद में बुलाई गई पंचायत ने हिंसक रूप ले लिया। कस्बा चौकी क्षेत्र स्थित लक्ष्मी फार्म हाउस में दोपहर बाद चल रही इस पंचायत में सैकड़ों लोग शामिल हुए थे। निकाह से जुड़े एक घरेलू विवाद को सुलझाने के लिए बुलाए गए इस जमावड़े में माहौल पहले तो गंभीर नजर आया, लेकिन कुछ ही पलों में वहां का नजारा अखाड़ा बन गया। गाली-गलौज की शुरुआत के बाद दो पक्षों के बीच ऐसी तकरार भड़की कि देखते ही देखते पत्थरबाज़ी शुरू हो गई। फार्म हाउस के अंदर मची यह भगदड़ सड़कों तक पहुंच गई और इलाके में अफरा-तफरी मच गई। राहगीर जान बचाकर भागने लगे और आसपास का बाजार सन्नाटे में डूब गया। झगड़े में दोनों पक्षों के कई लोग लहूलुहान हो गए — एक तरफ से मोइनुद्दीन शाकिर और अकरम घायल हुए, तो दूसरी तरफ से इमरान, रिजवान और इरफान को चोटें आईं। सभी घायलों को आनन-फानन में अस्पताल पहुंचाया गया। घटना की सूचना मिलते ही पुलिस मौके पर पहुंची, लेकिन तब तक उपद्रव करने वाले नौ-दो-ग्यारह हो चुके थे। फिलहाल पुलिस ने फार्म हाउस के मालिक से पूछताछ शुरू कर दी है और आसपास के सीसीटीवी फुटेज खंगाले जा रहे हैं। पुलिस के अनुसार अभी शिकायत नहीं मिली है पुलिस सीसीटीवी फुटेज आदि का संज्ञान ले आरोपियों के खिलाफ कार्रवाई करेगी। शॉट्स बाइट इरफान घायल
14
Report
PDPRASHANT DHIVRE
Aug 03, 2025 16:01:25
Surat, Gujarat:
અપ્રુવલ:વિશાલ ભાઈ FEED_LIVE_U FOLDER_SRT_KAVAD_YATRA એંકર:સુરત: સામાન્ય રીતે પુરુષો દ્વારા થતી કાવડ યાત્રાના પ્રચલિત રિવાજથી અલગ, સુરત શહેરમાં એક અનોખી કાવડ યાત્રાનું આયોજન થયું હતું જેમાં 5,000 થી પણ વધુ મહિલાઓ જોડાઈ હતી. શહેરના કાપોદ્રા વિસ્તારમાં મધર મહિલા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ ભવ્ય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. વીઓ:1 ''હર હર મહાદેવ''ના જયઘોષ સાથે શરૂ થયેલી આ કાવડ યાત્રાએ આખા વાતાવરણને ભક્તિમય બનાવી દીધું હતું. આ યાત્રામાં મોટી સંખ્યામાં સ્થાનિક ધારાસભ્યો અને સામાજિક આગેવાનો પણ જોડાયા હતા.આ કાવડ યાત્રાનું મુખ્ય આકર્ષણ એ હતું કે હજારો મહિલાઓએ એક સાથે પાર્થિવ શિવલિંગની પૂજા કરી હતી, જેણે આ કાર્યક્રમને વધુ વિશેષ બનાવ્યો હતો. મહિલાઓ દ્વારા આયોજિત આ કાવડ યાત્રાએ સમાજમાં એક સકારાત્મક સંદેશ આપ્યો છે અને ધાર્મિક ઉત્સવોમાં મહિલાઓની સક્રિય ભાગીદારીને પ્રોત્સાહન પૂરું પાડ્યું છે. બાઈટ: કોમલ પટેલ (કાવળ યાત્રા આયોજક) પ્રશાંત ઢીવરે -સુરત PACKAGE
14
Report
PDPRASHANT DHIVRE
Aug 03, 2025 16:01:07
Surat, Gujarat:
અપ્રુવલ: વિશાલ ભાઈ PACKAGE FEED_LIVE_U FOLDER_SRT_HTYA_AROPI એંકર:સુરતના લિંબાયત વિસ્તારમાં ગત મોડી રાત્રે એક કાપડ દલાલની ત્રણ હુમલાખોરોએ માત્ર 80 સેકન્ડમાં 60થી વધુ ચપ્પુના ઘા મારીને હત્યા કરી નાખી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. પોલીસે આ કેસમાં બે આરોપીઓની ધરપકડ કરી છે અને અન્ય બેની શોધખોળ ચાલુ છે. આરોપીઓની પૂછપરછમાં જાણવા મળ્યું છે કે આ હત્યા જૂના ઝઘડાની અદાવતમાં કરવામાં આવી છે. વીઓ:1 પોલીસના જણાવ્યા અનુસાર, 43 વર્ષીય મૃતક આલોક ઝીદારામ અગ્રવાલનો અશફાક નામના યુવક સાથે અગાઉ ઝઘડો થયો હતો. આ ઝઘડાનો બદલો લેવા માટે અશફાકે તેના ત્રણ મિત્રોને આલોકની હત્યા કરવા માટે ઉશ્કેર્યા હતા. લિંબાયત પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ભગવાન મંગલુ સ્વાઈન અને દિપકકુમાર સરજુપ્રસાદ સિંહ નામના બે આરોપીઓની ધરપકડ કરી છે. અન્ય બે ફરાર આરોપીઓ અબરાર લસ્સી અને મુખ્ય સૂત્રધાર અશફાકને પકડવા માટે વધુ તપાસ ચાલી રહી છે. બાઈટ: ભગીરથ ગઢવી (સુરત શહેર પોલીસ ડીસીપી) WKT: પ્રશાંત ઢીવરે (આરોપી બતાવતા) વીઓ:2 આ ઘટના બાદ આલોકની હત્યાના વિરોધમાં મારવાડી અને અન્ય સમાજના લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને હત્યારાઓને ફાંસી આપવાની માંગણી કરી હતી. લોકોમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે. WKT: પ્રશાંત ઢીવરે (આરોપીનો વરઘોડો બતાવતો) આ ગુનામાં હાલ લિંબાયત પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે.પોલીસનું કહેવું છે કે અશફાકની ધરપકડ બાદ જ હત્યા પાછળનું સાચું કારણ બહાર આવશે. પ્રશાંત ઢીવરે -સુરત PACKGE
14
Report
Advertisement
Back to top