Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Ahmedabad382480
કોંગ્રેસના કાર્યકર્તા પર હુમલો: ઝીલ શાહનો વિવાદાસ્પદ રોલ!
GPGaurav Patel
Aug 04, 2025 07:16:02
Ahmedabad, Gujarat
EXL સીસીટીવી આપ્યા છે સ્લગ-કોંગ્રેસ કાર્યકર્તા મારામારી અમદાવાદ શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ આવ્યા વિવાદમાં મહિલા પ્રમુખ ઝીલ શાહ સહિત ઇસમોની ગુંડાગર્દી સામે આવી કોંગ્રેસના કાર્યકર્તાને ઢોર માર માર્યો હોવાની કરાઇ પોલીસમાં અરજી ઝીલ શાહ સહિત અન્ય ઇસમો દ્વારા ઘરમાં ઘુસી અપશબ્દો અને ઢોર માર માર્યો સાગરના માતા ઉષાબહેનને પણ પહોંચી ઇજાઓ ભોગ બનનાર સાગર ડબગરનો દાવો ઝીલ શાહ , મિતેષ આચાર્ય , રોઉફ શેખ સહિત ઇસમો દ્વારા માર માર્યો નવા શહેર પ્રમુખ સોનલ પટેલ અંગે કરી હતી પોસ્ટ પોસ્ટ મુદે વિવાદ થતા માર માર્યો હોવાની વાત દરિયાપુર વિસ્તારમાં પરિવાર સાથે રહે છે સાગર ડબગર જોવાનું રહે છે કે કોંગ્રેસ પક્ષ આ મુદે શું કાર્યવાહી કરે છે
14
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
NJNILESH JOSHI
Aug 04, 2025 11:45:06
Vapi, Gujarat:
સ્ટોરી એપ્રુવલ ડેસ્ક હિન્દુ ધર્મનો પવિત્ર શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે. ત્યારે શ્રાવણ મહિનામાં તમામ શિવ મંદિરોમાં ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે .રાજ્યના પડોશમાં આવેલા સંઘ પ્રદેશ દમણમાં જાણીતા શિવ મંદિરમાં શ્રાવણ મહિનાના સોમવારે ભક્તોનું ઘોડાપુર ઉંમટયું હતું ..દમણના ડાભેલ વિસ્તારમાં આવેલા પૌરાણિક સોમનાથ મહાદેવ મંદિર માં સવારથી જ શિવભક્તોની ભીડ જામી હતી. દાદાના દર્શન કરવા કલાકો સુધી શિવ ભક્તો શિસ્તબદ્ધ રીતે લાઈનમાં ઊભા રહ્યા હતા.. મહત્વપૂર્ણ છે કે ડાભેલનું આ સોમનાથ મહાદેવ મંદિર ખૂબ જ પૌરાણિક છે. આખા પ્રદેશના લોકો માટે તે શ્રદ્ધા નું કેન્દ્ર છે. સોમનાથ મહાદેવ મંદિરની અનેક વિશેષતાઓ છે. મંદિર પરિસરમાં ભક્તિમય માહોલ જોવા મળે છે .અને મંદિરને રંગબેરંગી કાચ થી શણગારવામાં આવ્યુ છે. આ મંદિરમાં દેવી-દેવતાઓના વિવિધ મુદ્રાઓમાં કાચથી મઢેલી પ્રતિમાઓ સ્થાપવામાં આવી છે. આથી શિવ ભક્તોને શ્રદ્ધાની સાથે આ મંદિર તેની સુંદરતાને લઈને પણ આકર્ષી રહ્યું છે. વર્ષ દરમિયાન સોમનાથ મહાદેવ મંદિરમાં ભક્તોની ભીડ જામેં છે. જોકે શ્રાવણ મહિનામાં મંદિર પરિસરમાં મેળા જેવો માહોલ સર્જાય છે. દૂર દૂરથી લોકો દાદાના દર્શન માટે આવે છે. અને પૂજા અર્ચના કરી દાદા ની ભક્તિ કરી આશીર્વાદ મેળવે છે. ત્યારે રાયણીના ઝાડો વચ્ચે બિરાજેલા સોમનાથ દાદાના દર્શન કરી ભક્તો ધન્યતા અનુભવે છે... બાઇટ: ઇશ્વર પટેલ ટ્રસ્ટી સોમનાથ મંદિર દમણ બાઈટ : દિનેશ કારભારી પૂજારી સોમનાથ મંદિર દમણ . ftp/vapi/augst25/4.8.25/0408Zk_kach_vadu_mandir/2bite/1visual
1
Report
SVSANDEEP VASAVA
Aug 04, 2025 11:20:03
Surat, Gujarat:
નોંધ :- સ્ટોરી એન્ટ્રી સ્ટ્રીગર :- સંદીપ વસાવા લોકેશન :- (કામરેજ) સ્લગ :-0408ZK_TOLLTEX_VIRODH_1 ફીડ :- બાઈટ, વીડિયો, FTP ફોલ્ડર માં ઉતાર્યા છે. સ્ક્રિપ્ટ 2C ફોલ્ડર માં ઉતારી છે. એન્કર વિઓ... સુરત જિલ્લા માં લોકલ ટોલ ટેક્ષ મુદ્દે વિરોધ શરૂ થયો, સ્થાનિક GJ5, GJ19 પાર્સિંગના વાહન ચાલકો પાસે ટોલ વસુલાત કરવા મુદ્દે તેમજ તેમજ ટોલકર્મીઓ દ્વારા વાહન ચાલકો સાથે દાદાગીરી કરવા માં આવતી હોવાના આક્ષેપ સાથે વિરોધ દર્શાવ્યો છે. જે કર માંથી લોકલ વાહન ચાલકોને મુક્તિ આપવામાં આવી હતી. તે કર ફરીથી શરૂ કરવામાં આવતા વિરોધ વંટોળ ફૂંકાયો છે. ત્યારે કામરેજ ચાર રસ્તા થી મામલતદાર કચેરી સુધી પગપાળા રેલી યોજી વિરોધ દર્શાવ્યો હતો. લોકલ વાહન ચાલકોને ટોલ મુક્તિ આપવા રજુઆત કરવામાં આવી હતી. તેમજ કામરેજ મામલતદાર ને આવેદનપત્ર પાઠવી રજુઆત કરવામાં આવી હતી. તેમજ જો લોકલ વાહનો પાસે ટોલ ટેક્સ નાબૂદ કરવામાં ન આવશે તો ઉગ્ર આંદોલન ની ચીમકી ઉચ્ચારી હતી. બાઈટ :- ભગવાન ભોકળવા (પ્રમુખ - કામરેજ કોંગ્રેસ ) બાઈટ :- વી.કે.પીપરિયા (પ્રાંત અધિકારી કામરેજ )
5
Report
CPCHETAN PATEL
Aug 04, 2025 11:19:52
Surat, Gujarat:
સુરત આત્મહત્યા કરવા જતા યુવકનો જીવ સુરત પોલીસે બચાવ્યો યુવકની પત્નીને અન્ય સાથે અફેર હોવાથી પતિ આત્મહત્યા કરવા પહોંચ્યો આત્મહત્યા કરવા જતા યુવાને પહેલા સુરત પોલીસ કંટ્રોલ રૂમને કોલ કરી સમગ્ર ઘટનાની આપી જાનકારી કંટ્રોલ રૂમે ખટોદરા પોલીસને સમગ્ર ઘટનાની જાણ કરતા પોલીસ કોન્સ્ટેબલ યુવક પાસે પહોંચી તેને સમજાવી આપઘાત કરતા અટકાવ્યો
10
Report
CPCHETAN PATEL
Aug 04, 2025 11:19:46
Surat, Gujarat:
સુરત... 28 લાખની કિંમતના એમડી ડ્રગ્સ સાથે આરોપીની ધરપકડ નો મામલો સલાબતપુરા પોલીસે ઘટનાનું કર્યું રી કન્ટ્રક્શન આરોપી મોહમ્મદ અસલમ ને સાથે રાખી કર્યું રી કન્ટ્રક્શન જ્યાંથી આરોપીએ ડ્રગ્સ ની ખરીદી કરી તે આરોપીના ત્યાં તપાસ હાલ ડ્રગ્સ સપ્લાય આરોપી પોલીસ પકડથી દૂર સલાબતપુરા પોલીસ અને એલસીબી ઝોન - 2 દ્વારા ઝડપી પાડ્યો હતો જથ્થો આરોપી મોહમ્મદ અસલમ પાસેથી 80 ગ્રામ એમડી ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું જે ડ્રગ્સ કેસમાં ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી
10
Report
NJNILESH JOSHI
Aug 04, 2025 11:18:41
Vapi, Gujarat:
દાદરા નગર હવેલી ભાજપમાં ભંગાણ ગલોન્ડા પંચાયત વિસ્તારના જાણીતા ભાજપ અગ્રણી ગણેશ ભુજાડાએ છોડ્યો ભાજપ નો સાથ 2 વખત પંચાયત સભ્ય રહી ચૂકેલા ગણેશ ભૂજાડા ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાયા પ્રદેશમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો ગણેશ ભુજાડાએ અનેક સમર્થકો સાથે ભાજપ છોડી કોંગ્રેસનો હાથ પકડ્યો પ્રદેશનો રાજકીય માહોલ ગરમાયો બાઈટ - પ્રભુટોકિયા કોંગ્રેસ પ્રમુખ દાદર નગર હવેલી બાઈટ - ગણેશ ભૂજાડા પુર્વ પંચાયત સભ્ય બીજેપી.
10
Report
JDJAYESHBHAI DOSHI
Aug 04, 2025 10:31:20
Kotalya Khedi, Madhya Pradesh:
નર્મદા જિલ્લાના સાગબરા ખાતે વાંસદા ના કોંગ્રેસ ના ધારાસભ્ય અન્નત પટેલ દ્વારા આદિવાસી સમાજ ના સમર્થન માં ન્યાય યાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું.આદિવાસી સમાજ ની જળ,જંગલ અને જમીન બાબતે ,ખેડૂતો ને ખાતર માટે પડતી મુશ્કેલી બાબતે અને સમાજ ના પ્રમાણપત્રો સમયસર મળતા નથી તે બાબતે સાગબારા ચાર રસ્તા થી રેલી કાઢી ને સાગબારા મામલતદાર ને આવેદનપત્ર આપ્યું હતું.જોકે સાગબારા ના મામલતદાર એ પોતાની ઓફીસ થી બહાર આવી ને આવેદનપત્ર સ્વીકાર્યું હતું અને સરકાર માં વાત પહોંચાડવાની વાત પણ કરી છે બાઈટ - અનંત પટેલ (ધારાસભ્ય, વાંસદા) વિઓ -2 ભાજપ ના ધારાસભ્ય અને પૂર્વ આદિજાતિ મંત્રી નરેશ પટેલ એ તાપી પાર રિવરલિંક પ્રોજેકટ બાબતે અન્નત પટેલ પર આક્ષેપ કર્યો કે આદિવાસી સમાજ ને ગેર માર્ગે દોરે છે જે બાબતે અનંત પટેલ એ કહ્યું કે 14 તારીખે અમે ધરમપુર ખાતે મહારેલી નું આયોજન કર્યું છે ત્યાં આવી ને નરેશ પટેલ સમાજ ને યોગ્ય માર્ગદર્શન કરે જોકે આ પ્રોજેકટ બાબતે અન્નત પટેલ એ કહ્યું કે જો નરેશ પટેલ કહે છે કે આ પ્રોજેકટ રદ કર્યો છે તો પછી હાલ માં જ ભાજપ ના કેન્દ્રીય મંત્રી એ ડી પી આર મુક્યો છે તે પેહલા નરેશ પટેલ જોય લે પછી વાત કરે બાઈટ - અનંત પટેલ ( ધારાસભ્ય,વાંસદા)
14
Report
GDGaurav Dave
Aug 04, 2025 10:02:56
Rajkot, Gujarat:
SLUG - 0408ZK_LIVE_RJT_PATEL_FAMILY REP - GAURAV DAVE CAM - UDAY PAWAR FEED - TVU 75 એંકર : મૂળ રાજકોટની અને હાલ મુંબઈ ખાતે રહેતી અભિનેત્રી ક્રિસ્ટીના પટેલ દ્વારા પોતાના facebook ઉપર એક વિડીયો અપલોડ કરીને રાજકોટ શહેર પોલીસ ઉપર તેમજ પોતાના કૌટુંબીક ભાઈ તેમજ કૌટુંબિક કાકા સહિતના પરિવારજનો ઉપર ચોંકાવનારા આક્ષેપો કર્યા હતા. તેમજ સોશિયલ મીડિયાના માધ્યમથી વિડીયો અપલોડ કરીને ગુજરાત પોલીસ સમક્ષ ન્યાયની માગણી પણ કરી હતી. ત્યારે સમગ્ર મામલે જેમની પર આક્ષેપ થયા છે તેવા ક્રિષ્ટીના અમૃતિયા કૌટુંબીક ભાઈ આનંદ અમૃતિયા તેમજ કૌટુંબીક કાકા દિનેશ અમૃતિયાનું નિવેદન સામે આવ્યું છે. ક્રિસ્ટ્રીના અમૃતિયા કૌટુંબીક કાકા તેમજ કૌટુંબિક ભાઈ દ્વારા ક્રિષ્ટીના તેમજ તેની માતા અંજુ અમૃતિયા દ્વારા લગાવવામાં આવેલા તમામ આક્ષેપો પાયા વિહોણા હોવાનું જણાવ્યું છે. આનંદ અમૃતિયા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ક્રિષ્ટીનાના પિતા તેમજ મારા કૌટુંબિક કાકા પરેશ અમૃતિયા દ્વારા તેમની તમામ મિલકતની એક વીલ બનાવવામાં આવી હતી. જે અંતર્ગત તેમણે તેમની જે કંઈ પણ સંપત્તિ હતી તે મારા નામ ઉપર કરી છે. મારા કાકી અંજુ અમૃતિયા તેમના પતિ પરેશ અમૃતિયાથી અલગ રહેતા હતા. તેમજ જુદા રહેતા હોવાના કારણે મારા કાકા વિરુદ્ધ પોતાનું તેમજ પોતાની દીકરી ક્રિસ્ટીનાના ભરણપોષણ મામલે કોર્ટમાં દાવો પણ દાખલ કરેલો હતો. ક્રિષ્ટીના દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી જે સીસીટીવી ફૂટેજ જાહેર કરવામાં આવ્યા છે. તે મારું ઘર છે નહીં કે ક્રિષ્ટીનાના માતાનું ઘર. મારા કાકાએ નોમીનીમાં મારું નામ લખ્યું હતું. મારા કાકી દ્વારા જે ઘરેણા બાબતેના આક્ષેપો કરવામાં આવ્યા છે તે પણ પાયા વિહોણા છે. મારી પાસે કોઈપણ જાતના સોનાના દાગીના નથી. મારા કાકાની કાર જે નોમીનીમાં મારું નામ હતું તે પણ હાલ તેમની પાસે છે. અમે જરૂરી કાયદાકીય કાર્યવાહી હાથ ધરીશું. દિનેશ અમૃતિયા દ્વારા મીડિયા સાથેની વાતચીતમાં જણાવવામાં આવ્યું હતું કે, જે વડીલો ઉપાર્જિત 12 વીઘા જમીનની વાત છે. તે મામલે હાલ કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. ટિકટેક - ક્રિસ્ટ્રીના અને તેના માતા અંજુબેન સાથે ગૌરવ દવે ટિકટેક : આનંદ અમૃતિયા, ક્રિષ્ટીનાના કૌટુંબિક ભાઈ લાઈવ - દિનેશ અમૃતિયા અને તેના ભાઈ બિપિન અમૃતિયા, ક્રિષ્ટીનાના કૌટુંબીક મોટા બાપુ
14
Report
SCSHAILESH CHAUHAN
Aug 04, 2025 09:32:11
Idar, Gujarat:
એપૃવ વિશાલભાઈ સ્લગ આવેદનપત્ર તા.04.08.25 ફીડ ftp/sabarkantha/august 2025/04.08.25/aavedanpatr સ્ક્રિપ્ટ 2c એન્કર સરહદીય રાજ્ય રાજસ્થાનના ખેડૂતો ગુજરાતના સરહદીય વિસ્તારના ખેડૂતોની જમીન પર કબજો કર્યો હોવાને લઈ પૂર્વ ધારાસભ્ય અશ્વિન કોટવાલ ની આગેવાનીમાં જિલ્લા કલેકટરને લેન્ડ ગ્રેબિંગ દાખલ કરવા માટે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. વિઓ01 સાબરકાંઠા જિલ્લાના સરહદીય વિસ્તાર વિજયનગર પોશીના તાલુકાના ગ્રામ્ય પંથકના ખેડૂતોની જમીન પર સરહદીય રાજ્ય રાજસ્થાનના ખેડૂતો દ્વારા કબજો જમાવી દેવામાં આવે છે.જેને લઇને વિજયનગર અને પોશીના તાલુકાના ખેડૂતોને તકલીફનો સામનો કરવો પડતો હોય છે.આ બાબતે અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે પરંતુ યોગ્ય નિરાકરણ ન આવવાના કારણે આજે ખેડબ્રહ્માના પૂર્વ ધારાસભ્ય અશ્વિન કોટવાલની આગેવાનીમાં અલગ અલગ ગામોના લોકો દ્વારા જિલ્લા કલેકટરને રજૂઆત કરવામાં આવી હતી જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી રાજસ્થાનના લોકો દ્વારા જે જમીન ઉપર કબજો કરવામાં આવ્યો છે તેમની સામે લેન્ડગ્રેબિંગ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવે તેવી માગ કરવામાં આવી છે.સાથે સરહદ નક્કી કરીને તેની નિશાનીઓ લગાવવાની માંગ કરી છે જેને લઈને વારંવાર આવી સમસ્યાઓ સર્જાય નહીં. બાઈટ-અશ્વિન કોટવાલ,પૂર્વ ધારાસભ્ય,ખેડબ્રહ્મા વિધાનસભા(ગુજરાતી) બાઈટ-અશ્વિન કોટવાલ,પૂર્વ ધારાસભ્ય,ખેડબ્રહ્મા વિધાનસભા બેઠક(હિન્દી) શૈલેષ ચૌહાણ,ઝી 24 કલાક,સાબરકાંઠા
14
Report
URUday Ranjan
Aug 04, 2025 09:16:16
Ahmedabad, Gujarat:
0408ZK_LIVE_AHD_NIKOL_BABAL એન્કર : અમદાવાદ ના નિકોલ માં આવેલ જલદીપ સોસાયટી બહાર બનાવ સામે આવ્યો છે જેમાં વૃધ્ધ દુકાનદાર પર દારૂડિયા એ ઝગડો કરી ને દુકાન પર તલવાર થી હુમલો કર્યો છે ત્યારે દુકાનદાર વૃધ્ધ પ્રભાત જાદવ ડરી ગયા છે અને નિકોલ પાસે યોગ્ય અને કડક કાર્યવાહી ની માંગ કરી રહ્યા છે ત્યારે નિકોલ પોલીસે માત્ર જાણવાજોગ ફરિયાદ લઈ ને સંતોષ માની લીધો છે અને બીજી તરફ દુકાનદાર ભય માં જીવી રહ્યા છે Wkt ઉદય રંજન
13
Report
CPCHETAN PATEL
Aug 04, 2025 09:03:21
Surat, Gujarat:
ભરૂચ બ્રેક મુખ્યમંત્રી ભુપેન્દ્ર ભાઈ પટેલ આજે ભરૂચમાં ભરૂચ જિલ્લાના વિકાસના વિવિધ પ્રકલ્પો નું ખાત મુહુર્ત અને લોકાર્પણ માં શારદભવન હોલ ખાતે કાર્યક્રમનું આયોજન 639.90 કરોડના વિવિધ પ્રકલ્પો નું ખાત મુહુર્ત અને લોકાર્પણ અર્ધતન સુવિધાઓ સાથે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ, નવા રોડ , આરોગ્ય કેન્દ્રો અને નવી સ્કૂલો સહિતના પ્રકલ્પો ઉમેરાશે 586 કરોડના કામોનું ખાત મુહુર્ત અંર 51.88 કરોડના કામોનું લોકાર્પણ થશે સાંસદ મનસુખ વસાવા, જી.પચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદીયા, ધારાસભ્ય સહિતના નેતાઓ ઉપસ્થિત રહેશે બાઈટ..ભુપેન્દ્ર પટેલ
14
Report
RCRAJVEER CHAUDHARY
Aug 04, 2025 07:32:28
Bijnor, Uttar Pradesh:
बिजनौर--भारी बारिश से नदी और नाले उफान पर गांव से लेकर शहर तक पानी ही पानी।नगर इलाके मे बाढ़ जैसे हालात।रात से हो रही मूसलाधार बारिश से घरो और सड़कों में भरा पानी।नजीबाबाद नगर पालिका की पोल भी खुलती नजर आई । मालन नदी के पुल पर तीन तीन फिट पानी।सड़क बनी तालाब स्कूली बच्चे बरसात के पानी में चलने को मजबूर। नगर के अस्पताल और कई घरो मे घुसा पानी। सड़को पर चार चार फिट पानी। नजीबाबाद में हो रही आफत की बारिश जनता हुई बेहाल।
14
Report
UPUMESH PATEL
Aug 04, 2025 07:32:14
Valsad, Gujarat:
વલસાડ વલસાડ જિલ્લા ના કપરાડા તાલુકનો નેશનલ હાઇવે 848 પર હાઇવે ઓથોરિટી ની બેદરકારી આવી સામે કપરાડા નેશનલ હાઈવે 848 નો પુલ હજુ સુધી રીપેરીંગ ન કરાતા વાહન ચાલકોમાં રોષ ફળી ગામ પાસે પુલના સળિયા ના કારણે ગંભીર દુર્ઘટના થતા તળી ટ્રક માંથી સળિયો ઉછળી પાછળ આવતી કારમાં લાગતા ચાલકે તાત્કાલિક સ્ટેરિંગ પર કાબુ મેળવ્યું કાર ચાલક દ્રારા સમગ્ર બાબતે રોષ વ્યકત કરતો વિડ્યો સોસીયલ મીડિયામાં વાયરલ વરસાદ બંધ થયા છતાં હાઇવે ઓથોરિટી દ્રારા કોઈ કામગીરી ન કરતા રોષ બાઈટ : વાહન ચાલક બાઈટ : વાહન ચાલક
14
Report
TDTEJAS DAVE
Aug 04, 2025 07:18:45
Mehsana, Gujarat:
મહેસાણા દુધસાગર ડેરી ની 65મી સાધારણ સભા યોજાઈ દૂધસાગર ડેરી હોલ ખાતે મોટી સંખ્યા માં પશુપાલકો ની ઉપસ્થિતિ માં સાધારણ સભા પશુપાલકો ને રૂપિયા 437 કરોડ ભાવ ફેર આપવા ની જાહેરાત કરાઈ દૂધસાગર ડેરી નું ટર્ન ઓવર 8,054 કરોડ ને પાર પહોંચ્યું એન્કર;-મહેસાણા દૂધસાગર ડેરી હોલ ખાતે મહેસાણા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી. ની આજે 65મી વાર્ષિક સાધારણ સભા યોજવા માં આવી હતી.મોટી સંખ્યા માં દૂધ મંડળીઓ અને પશુપાલકો ની ઉપસ્થિતિ માં મહેસાણા દૂધસાગર ડેરી હોલ માં 65મી વાર્ષિક સાધારણ સભા યોજવા માં આવી હતી.આ સાધારણ સભા માં દૂધસાગર ડેરી ના ચેરમેન એ પશુપાલકો ને દૂધ નો 437 કરોડ રૂપિયા ભાવ ફેર આપવા ની જાહેરાત કરી હતી.આ સાથે દૂધસાગર ડેરી માં સૌથી વધુ દૂધ ભરાવનાર 10 દૂધ મંડળીઓ અને 10 પશુપાલકો નું સન્માન કરવા માં આવ્યું હતું..આ સાથે દૂધ મંડળીઓને 10 ટકા શેર ડિવિડન્ડ આપવા ની જાહેરાત કરાઈ છે,,તો 750 કરોડ ની મિલકત વધવા ની સાથે દૂધસાગર ડેરી નું ટર્ન ઓવર 8,054 કરોડ પહોંચ્યું છે.આમ,મહેસાણા દૂધસાગર ડેરી છેલ્લા કેટલાય વર્ષો માં પશુપાલકો ને વિશેષ લાભ આપ્યો છે ,તો બીજી તરફ દહીં,દૂધ અને છાસ ના વેચાણ માં વધારો કરવા માં મોટી સફળતા.મેળવી છે. બાઈટ;-અશોક ચૌધરી------ચેરમેન,દૂધસાગર ડેરી તેજસ દવે ઝી 24 કલાક મહેસાણા
14
Report
URUday Ranjan
Aug 04, 2025 07:16:08
Ahmedabad, Gujarat:
અમદાવાદ અમદાવાદ શહેરના નિકોલ પોલીસ સ્ટેશન વિસ્તાર ના બનાવ અસામાજિક તત્વો ફરી સક્રિય થયા દારૂબંદી વાળા રાજ્યમાં દારૂ પીવાની ના પાડવા બદલ હુમલો કરાયો નિકોલ ના ખોડિયાર નગર વિસ્તારમાં દારૂ પીવાની ના પાડતા સિનિયર સિટીઝન પર હુમલો દારૂ પીતા મને કેમ રોક્યો કહીને કર્યો હુમલો કર્યો સોડા શોપ ચલાવતા સિનિયર સિટીઝને દારૂ પીવાની ના પાડતા કર્યો હુમલો થયો લુખ્ખાતત્વએ ખુલ્લેઆમ તલવાર વડે હુમલો કરતા સિનિયર સિટીઝનમાં ભયનો માહોલ આરોપી સામે કડક કાર્યવાહીની માગ કરાય બનાવ આખો સીસી ટીવી માં કેદ થયો
14
Report
Advertisement
Back to top