Back
કચ્છમાં 150 શિક્ષકોની નિમણૂક: વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે નવી આશા!
RTRAJENDRA THACKER
Aug 19, 2025 08:15:38
Sadhara, Gujarat
Rajendra Thacker Kutch
Approved : Assignment
Location: Pragapar_ 80km
1808ZK_SIKSHK_NIMNUK
PKG special
એંકર :
કચ્છ જિલ્લામાં શિક્ષકોની ઘટને દૂર કરવા સામાજિક સંસ્થાની નવતર પહેલ,
શિક્ષકોને એડવાન્સમાં પગાર આપવાનો નિર્ણય લીધો
150 શિક્ષકને નિમણૂક પત્રો અપાયા
વિયો:
કચ્છ જિલ્લામાં શિક્ષકોની ઘટને દૂર કરવા સામાજિક સંસ્થાએ નવતર પહેલ કરી છે. શ્રી સર્વ સેવા સંઘ દ્વારા મુન્દ્રા તાલુકામાં હંગામી ધોરણે શિક્ષકોની ભરતી કરવામાં આવી છે. મુન્દ્રા તાલુકામાં 150 શિક્ષકોને આજે નિમણૂક પત્રો આપવામાં આવ્યા છે. સંસ્થા દ્વારા જ્ઞાન જ્યોતિ યોજના અંતર્ગત પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ભરતી કરવામાં આવી હતી.
શિક્ષકોને 9,000નું માનદ વેતન સંસ્થા દ્વારા આપવામાં આવશે
આ શિક્ષકોને નિયુક્તિ પત્રો અર્પણ કરવામાં આવ્યા હતા. જ્યારે સરકાર દ્વારા કચ્છમાં શિક્ષકોની ભરતી પ્રક્રિયા અંતિમ તબક્કામાં છે. ત્યારે વચ્ચેના સમયગાળામાં સરકાર, તંત્રની સાથે સહભાગી થવા માટે મુન્દ્રા તાલુકામાં પેરા ટીચરોની નિમણૂક સંસ્થા દ્વારા કરવામાં આવી છે. આ પ્રયાસ થકી પ્રથમ સત્રની પરીક્ષા સુધીમાં બાળકોનું મનોબળ વધુ મજબૂત બનશે. હંગામી ધોરણે નિમણૂક કરેલા શિક્ષકોને 9,000નું માનદ વેતન સંસ્થા દ્વારા આપવામાં આવશે. સર્વ સેવા સંઘ સંસ્થાની નવતર પહેલના કારણે મુન્દ્રા તાલુકામાં શિક્ષકોની ઘટ દૂર થઈ છે. સંસ્થા દ્વારા તમામ નિમણૂક પામેલા શિક્ષકોને એડવાન્સમાં પગાર આપવાનો નિર્ણય લીધો છે.
વિયો: 2
શ્રી સર્વ સેવા સંઘ સરકારી તંત્ર સાથે સહભાગી બની મુન્દ્રા તા.માં ૧૫૦ પેરા ટીચરોની હંગામી નિયુક્તિ કરશે
* *સ્થાનિક ઉમેદવારોને પ્રથમ પસંદગી, બાળકોનું મનોબળ વધુ મજબૂત બનશે, સરકારી ભરતી પ્રક્રિયા અંતિમ તબક્કામાં છે તે દરમ્યાન પ્રથમ સત્ર સુધી નિયુક્તિ, પ્રત્યેક હંગામી પેરા ટીચરને પ્રતિ માસ ૯ હજાર રૂપિયા માનદ વેતન તરીકે સંસ્થા ચૂકવશે
(ભુજ) શ્રી સર્વ સેવા સંઘ દ્વારા મુન્દ્રા તાલુકામાં “જ્ઞાન જ્યોતિ યોજના” હેઠળ શૈક્ષણિક અભિયાન હાથ ધરાયું છે. આ અંગે વધુ વિગતો આપતા સંસ્થાના પ્રમુખ જીગર તારાચંદભાઈ છેડાએ જણાવ્યું હતું કે,
બાઈટ : જીગર તારાચંદ છેડા
પ્રમુખ, સર્વસેવા સંઘ
(સંસ્થાના મુખ્ય સૂત્રધાર અને તેમના દિવંગત પિતા તારાચંદભાઈ છેડાએ મહાજન પરંપરાને જીવંત રાખી સરકાર અને વહીવટી તંત્ર સાથે મળી હંમેશા લોક ઉપયોગી કાર્યો કર્યા હતા. તેમના નિધન બાદ સંસ્થાના સૌ ટ્રસ્ટીઓ સાથે મળી પોતે પણ એ જ સેવાકીય પથ ઉપર આગળ વધવાનો નમ્ર પ્રયાસ કર્યો છે. સરકાર દ્વારા કચ્છમાં શિક્ષકોની ભરતી પ્રક્રિયા અંતિમ તબક્કામાં છે ત્યારે વચ્ચેના આ સમયગાળામાં સરકાર અને તંત્ર સાથે સહભાગી બની મુન્દ્રા તાલુકામાં પેરા ટીચરોની નિયુક્તિ સંસ્થાના ખર્ચે કરવાનો નિર્ણય કરાયો છે. સ્થાનિક ઉમેદવારોને અગ્રતા અપાશે. આ પ્રયાસ થકી પ્રથમ સત્રની પરીક્ષા સુધીમાં બાળકોનું મનોબળ વધુ મજબૂત બનશે.
વોકથરુ સાથે tiktak
સંસ્થાના મંત્રી મુકેશ ભટ્ટે જણાવ્યું હતું કે, “જ્ઞાન જ્યોતિ યોજના” પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક માટે હાલ પ્રથમ સત્ર સુધી જ ૧૫૦ શિક્ષકોની નિયુક્તિ કરાશે. તદ્દન હંગામી ધોરણે જ કરાર આધારિત આ નિયુક્તિ હશે પેરા ટીચરને માસિક ૯ હજાર નું માનદ વેતન અપાશે. ઉમેદવારની ઉંમર, શૈક્ષણિક લાયકાત સરકારી ધારાધોરણ મુજબ હશે એમને નિયુક્તિમાં અગ્રતા અપાશે જો આવા ઉમેદવાર નહીં મળે તો ગ્રેજ્યુએટ ઉમેદવારની પસંદગી કરાશે. નિયુક્તિ અને ફરજ બાબતે અંતિમ નિર્ણય સંસ્થાનો રહેશે.
બાઈટ : વિરમ ગઢવી
ચેરમેન, કચ્છ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ
કચ્છ ની શાળાઓમાં શિક્ષકોની ઘટ છે જેના કારણે શિક્ષણ કાર્ય ઉપર ગંભીર અસર પડી રહી છે ત્યારે શિક્ષકોના અભાવે શિક્ષણ કાર્ય ખોરવાય નહિ અને વિધાર્થીઓના ભવિષ્ય ઉપર કોઈ અસર ન પડે તે માટે વિધાર્થીઓ ના હિતમાં શ્રી સર્વ સેવા સંધ (કચ્છ)ભુજ ના પ્રમુખ જીગર છેડા ના માર્ગદર્શન હેઠળ આ યોજના હેઠળ ગામના જ શિક્ષિત યુવાનો અને યુવતીઓ આગળ આવી આ યોજના હેઠળ ગામના વિધાર્થીઓ ને શિક્ષણ આપી શિક્ષિત રાષ્ટ્ર નિર્માણમાં પોતાનું યોગદાન આપી શકશે.
નિમણૂક પામેલા શિક્ષકોએ પણ Zee મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે પોતે ગામના બાળકોને અભ્યાસ કરવા માટે કંઈક કરી શકશે એનો આનંદ છે તો બીજી તરફ સર્વ સેવા સંઘ દ્વારા જે નિમણૂક અપાય છે એને પણ તેમણે સગર્વ વધાવી હતી
બાઈટ : સોનલ ગઢવી
નિમણૂક અપાયેલ શિક્ષક
બાઈટ : આશા ગુસાઈ
નિમણૂક કપાયેલ શિક્ષક
બાઈટ : લાખાભાઈ રબારી
અગ્રણી, રામગઢ, લફરા ગ્રામ પંચાયત
બાઈટ : માંડણ રબારી
સરપંચ, ફાચરિયા ગ્રામ પંચાયત
કચ્છ જિલ્લામાં શિક્ષકોની ભરતીને લઈ આવેદનપત્ર પણ અપાયું હતું.
અત્રે એ ઉલ્લેખનીય છે કે 4 ઓગસ્ટે પણ કચ્છ જિલ્લામાં શિક્ષકોની ભરતીને લઈને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટે શિક્ષણમંત્રીને આ અંગે આવેદન આપ્યું હતું. સ્થાનિક ઉમેદવારોને શિક્ષક તરીકે તક આપવા રજૂઆત કરવામાં આવી હતી અને 15 ઓગસ્ટ સુધીમાં નિર્ણય નહીં આવે તો આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી.
13
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
AKArpan Kaydawala
FollowAug 19, 2025 10:02:39Ahmedabad, Gujarat:
અમદાવાદ
ચોવીસ કલાકમાં બીજી વાર ખાદ્યપદાર્થ માંથી જીવાત નીકળવાની ઘટના
મણિનગરની પ્રિન્સ ભાજીપાઉં માંથી ગ્રાહકે લીધી હતી ભાજીપાઉં
પાઉં માં જીવાત જોવા મળી રહી હતી
ગ્રાહકે આ મામલે મેનેજર ને કરી હતી ફરિયાદ
ઘટનાના વિડિઓ થયા વાઇરલ
નિકોલ માં ગઈકાલે સાંભાર માં વંદો નીકળ્યો હતો
amc ફૂડ વિભાગની કામગીરી સામે ઉઠી રહયા છે સવાલ
0
Report
CPCHETAN PATEL
FollowAug 19, 2025 10:02:35Surat, Gujarat:
સુરત બ્રેકિંગ..
સલાબતપુરા માંથી ઝડપાયેલ ડ્રગ્સ કેસ મામલો
વધુ એક આરોપીની શહેર sog એ ધરપકડ કરી
28 એપ્રિલ એ એલસીબી ઝોન 2 દ્વારા છાપો માર્યો હતો
જ્યાંથી ખલીલ લુકમાન શેખ ની ધરપકડ કરી હતી
આરોપી પાસેથી 7.400 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યો હતો
ડ્રગ્સ કેસમાં આરોપીના પુત્ર તોસિફ શેખને વોન્ટેડ જાહેર કર્યો હતો
જે બાદ તોસીફ ની ધરપકડમાં આરોપી અરબાઝ શેખ નું નામ ખૂલ્યું હતું
જે ડ્રગ્સ કેસમાં ત્રણ માસથી ફરાર આરોપી અરબાઝ શેખની ધરપકડ કરી
વધુ તપાસ શહેર sog એ હાથ ધરી છે
0
Report
UPUMESH PATEL
FollowAug 19, 2025 10:02:30Valsad, Gujarat:
Approved By Tapan
એન્કર -
વલસાડના છેવાડે આવેલા અબ્રામા વિસ્તારમાં એક મહિલાની સાથે રહેતા તેના પુરુષ મિત્રએ હત્યા નીપજાવી હતી. જાહેર રસ્તા પર જીવલેણ માર મારી મહિલા મિત્રની હત્યા કરનાર આરોપીને ગણતરીના સમયમાં જ વલસાડ સીટી પોલીસે ઝડપી પાડયો છે. ત્યારે કોણ છે આ હત્યારો જોઈએ આ ક્રાઈમ રિપોર્ટ ....
વી.ઓ-1
વલસાડ શહેરમાં જન્માષ્ટમીની રાત્રે સન્સની વ્યાપી ગઈ હતી અબ્રામા વિસ્તારમાં એક મહિલાની હત્યા કરવામાં આવી હતી .નવીનગરીમાં રહેતા મનીષાબેન કલ્પેશભાઈ કુકણા ની હત્યા નિપજાવવામાં આવી હતી .મનીષાબેન ફૂંકનાની તેમની જ સાથે તેમના ઘરમાં રહેતા તેમના પુરુષ મિત્રએ જ હત્યા કરી હતી... મનીષાબેન પરણિત હતા . પરંતુ વર્ષ 2023માં તેમના પતિ કલ્પેશ કુમાર કુકનાનું અવસાન થયું હતું. અને મૃતક મહિલાને બે સંતાનો પણ હતા. જો કે તેઓ માતા થી અલગ રહેતા હોવાથી મનીષા બેન કુકના .... ભાવેશ રાઠોડ નામના તેના સાથી પુરુષ મિત્ર સાથે રહેતા હતા.. જોકે બંને વચ્ચે થયેલી બબાલમાં આવેશમાં આવી ભાવેશ રાઠોડ એ મનીષા બેન ને બેરહેમી પૂર્વક ઘરમાં જ માર માર્યો હતો.. અને ત્યારબાદ માર મારતા મનીષા બેન દોડીને બહાર આવી જતા બહાર પણ ભાવેશ રાઠોડ એ જાહેર રસ્તા પર તેમને જીવલેણ માર માર્યો હતો. આથી ગંભીર ઇજાગ્રસ્ત થયેલી મનીષા બેન નું મોત્ત નિપજ્યું હતું. બનાવની જાણ થતા જ પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી અને ગણતરીના સમયમાં જ હત્યારા આરોપી ભાવેશ રાઠોડ ની ધરપકડ કરી તેના વિરોધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી..
બાઈટ:એ.કે.વર્મા
વી.ઓ-2
હત્યારો આરોપી ભાવેશ રાઠોડ નશા નો આદી હતો .આથી અવારનવાર ઘરમાં ઝઘડા થતા હતા. આજુબાજુના લોકો પણ ભાવેશ રાઠોડના ત્રાસથી પરેશાન હતા.. વાતવાતમાં આવેશમાં આવી અને ભાવેશ રાઠોડ આજુબાજુ રહેતા લોકોને પણ પરેશાન કરતો હતો. જો કે પોલીસે આ મામલામાં તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જોકે પોલીસ હજુ સુધી હત્યારનું કારણ જણાવ્યું નથી. પરંતું ચાલતી ચર્ચા મુજબ જન્માષ્ટમીની રાત્રે જમવાનું બનાવવા બાબતે મનીષા કુકણા અને તેના પુરુષ મિત્ર ભાવેશ રાઠોડ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી .અને સામાન્ય બાબતે મનીષા પર ભાવેશ એ જીવલેણ હુમલો કર્યો હતો.. અને તેની હત્યા નીપજાવી હતી.
બાઇટ:એ.કે.વર્મા ,
વી.ઓ-3
વર્તમાન સમયમાં ઘરેલુ કંકાસ અને આડા સબંધો ક્યારેક જીવલેણ સાબિત થાય છે. આ કિસ્સામાં પણ એક વિધવા મહિલાની તેની જ સાથે રહેતા તેના પુરુષ મિત્રએ બેરહેમી પૂર્વક હત્યા કરી હતી આરોપી અત્યારે પોલીસ પકડમાં છે. જેની પૂછપરછ કરી પોલીસે તેના વિરોધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ઉમેશ પટેલ ઝી મીડિયા વલસાડ
0
Report
CPCHETAN PATEL
FollowAug 19, 2025 09:02:44Surat, Gujarat:
સુરત બ્રેક
સગીરા પર બળાત્કાર કરનાર બિલ્ડર કિશોર ડાયાણી પકડાયો
અમરોલી પોલીસે બિલ્ડર વિરુદ્ધ નોંધ્યો હતો ગુનો
બિલ્ડરને સગીરા સપ્લાય કરવામાં ભાવના નામની યુવતીની ધરકડ કરવામા આવી હતી
ભાગતા ફરતા બિલ્ડર કિશોરની પોલીસે ધરપકડ કરી છે
પરિવારની સંગીરાને નાસ્તો અને શોપિંગ કરવાના બહાને બહાર લઈ ગઈ હતી
સગીરાને પટાવી ફોસલાવીને ભાવનાએ આગોતરા આયોજન મુજબ ઓલપાડના ફાર્મહાઉસમાં લઈ ગઈ હતી
બીજી તરફ ફાર્મના રૂમમાં કિશોર ડાયાણીએ કેફી પીણું પીવડાવીને સગીરા સાથે દુષ્કર્મ આચર્યુ હતું
આ ચકચારી બનાવમાં અમરોલી પોલીસે ભાવના બાબરીયાની ધરપકડ કરી હતી
2
Report
NJNILESH JOSHI
FollowAug 19, 2025 09:02:39Vapi, Gujarat:
વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ
જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદ
ઉમરગામમાં ધોધમાર વરસાદથી અનેક વિસ્તારોમાં રસ્તા પર ભરાયા પાણી
ઉમરગામના સ્ટેશન રોડ પર કલ્પતરું સોસાયટી ના રસ્તા પર પાણી ભરાયા
રાહદારીઓ અને વાહન ચાલકો પરેશાન
એમ.એમ હાઇસ્કુલ રોડ અને મામલતદાર કચેરી સામેના રોડ પણ પાણીમાં ગરકાવ
વહેલી સવારથી જ ભારે વરસાદ થી જનજીવન પ્રભાવિત
કેટલાક નીચાણવાળા વિસ્તારમાં બજારમાં પાણી ભરાયુ
દુકાન સુધી પાણી પહોંચતા દુકાનદારોએ પણ પરેશાનીનો સામનો કરવો પડ્યો
5
Report
NJNILESH JOSHI
FollowAug 19, 2025 09:02:03Vapi, Gujarat:
એન્કર -
વલસાડ જિલ્લામાં આજે પણ વરસાદી માહોલ જામ્યો છે. જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે અનેક વિસ્તારોમાં વરસાદ વરશયો હતો.મોડી સવાર થી જ વલસાડ અને વાપી આસપાસના વિસ્તારમાં વરસાદ વરશયો હતો... વરસેલા વરસાદ ને કારણે રસ્તાઓ પાણી પાણી થઈ ગયા હતા.. વાપી વલસાડ સહિત જિલ્લાના ધરમપુર પારડી અને ઉમરગામના પણ કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ વરસ્યો હતો.. વરસી રહેલો વરસાદ ખેતીના પાકને અનુકૂળ હોવાથી ખેડૂતોમાં ખુશી છે...
Wt - નિલેશ જોશી
લોકેશન: વાપી વલસાડ
3
Report
AKArpan Kaydawala
FollowAug 19, 2025 09:01:14Ahmedabad, Gujarat:
અમદાવાદ
કથિત પ્લોટ ચોરી મુદે કોંગ્રેસ નેતા હેમાંગ રાવલ ના સરકાર પર આકરા પ્રહારો
રાહુલ ગાંધી વોટ ચોરીની વાત કરી રહ્યા છે
ગુજરાતમાં પ્લોટ ચોરી થઈ રહી છે - હેમાંગ રાવલ
ભાજપ સરકારે 50 લાખ લોકો માટે ઘર નું ઘર આપવાની જાહેરાત કરી હતી
આર્થિક નબળા લોકો માટે શહેરોમાં TP સ્કીમ બનાવવાની વાત હતી
અમદાવાદ ખાતે ઓડા ના મકાનો માટે પ્લોટ આરક્ષિત કરવામાં આવતી હોય છે
ગુજરાતમાં લેન્ડ ગ્રેબિંગ ઝોનમાં માફીયાઓ લઈ લેતા હતા
આખા કૌભાંડમાં ઔડા નો ભ્રષ્ટાચાર ખુલ્લો પડ્યો
ઉચ્ચ કક્ષાના અધિકારીઓ અને રાજકારણીઓ નું આ કૌભાંડ
સિંગરવા અને દસક્રોઇ ખાતે જમીનમાં કૌભાંડ થયું
195 OS (ઓપન સ્પેસ) અને 196 (S
6
Report
DRDarshal Raval
FollowAug 19, 2025 08:30:40Ahmedabad, Gujarat:
કરોડો ના આંતરરાષ્ટ્રીય ક્રિપ્ટો કરન્સી ટ્રાનઝેકશન મામલો
સાયબર ક્રાઈમમાં પ્રથમ વખત નોંધાયો gctoc નો ગુનો
આંતરરાષ્ટ્રીય સાયબર ક્રાઇમ આચરતી “ ઠકરાર ગેંગ” ના કુલ ૭ આરોપીઓ વિરૂદ્ધ નોંધાયો ગુનો
સાયબર ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદ શહેર દ્વારા ગુજસિટોક હેઠળ પ્રથમ વખત કાર્યવાહી કરવામાં આવી
તપાસમાં દુબઇ અને ચાઈનીઝ ગેંગ કનેક્શન સામે આવ્યું
અત્યાર સુધી 300 કરોડ ઉપર નો વ્યવહાર થયાનું સામે આવ્યું
7 આરોપીઓમાં સાવન ઠકરાર. ધવલ ઠકરાર. ગોવિંદ રાવલ. બ્રિજરાજસિંહ ગઢવી. કેવલ ગઢવી. હસમુખ પટેલ અને દુબઈ ના મિલન સામે નોંધાઇ ફરિયાદ
તમામ આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે
7 આરોપીઓમાં સાવન અને ગોવિંદ કસ્ટડીમાં. ધવલ અને બ્રિજરાજ જેલમાં, કેવલ અને હસમુખ જામીન પર છે જ્યારે દુબઇ ના મિલન ની પણ શોધખોળ ચાલુ
નેશનલ સાઇબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ મા તપાસ કરતા કુલ 16 કરોડ ઉપર ની 404 ઓનલાઈન કમ્પ્લેન થયેલ હોવાનું સામે આવ્યું
કંબોડિયા અને મ્યાનમાર થી ભારતભરમાં ડિજિટલ એરેસ્ટ, શેર માર્કેટ સ્કેમ, પાર્ટ ટાઈમ જોબ અને ફ્રોડ વગેરે જેવા ગુના આચરતી ચાઈનીઝ ગેંગ નો પર્દાફાશ
અલગ અલગ મોડસ ઓપરેન્ડી હેઠળ આરોપીઓ ગુનાને અંજામ આપતા
ચાઈનીઝ ગેંગના સંપર્કમાં રહેલ સ્થિત મિલન ઠકરાર ગેંગના મુખ્ય કરતા ધરતા સાવન અને ધવલ ઠકરાર દ્વારા ઓપરેટ કરવામાં આવતી વ્યક્તિઓના ખાતામાં ફ્રોડની એમાઉન્ટ નાખતો
સાવન અને ધવલ તેમને મળેલી રકમ કેવલ અને ગોવિંદ ને બેંકના એટીએમ કે ચેક દ્વારા સીએમએસ મારફતે કેશ વિદ્રો કરી મેળવતા
રોડની રકમ મિત્રો કર્યા બાદ આંગડિયા પેઢી મારફતે આરોપી બ્રિજરાજ અને હસમુખ રકમ દુબઈ મોકલી આપી ક્રિપ્ટમાં કન્વર્ટ કરી આપતા
આરોપી બ્રિજરાજ અને હસમુખ બ્રોડ રકમ ની કરન્સી કન્વર્ટ કર્યા બાદ આરોપી સાવન અને ધવલ દ્વારા પોતાના ક્રિપ્ટો વોલેટમાં અથવા દુબઈ સ્થિત આરોપી મિલન દ્વારા જે ક્રિપ્ટો વોલેટ આપવામાં આવતા હતા તેમાં મોકલી આપતા
અમદાવાદમાં આરોપી ધવલ ઠકરાની આંબાવાડી સ્થિત ઓફિસ ખાતે તમામ આરોપીઓ બેસી ભેગા મળી ફ્રોડ કરતા
ઓફિસ ખાતે રેડ કરી સાઇબર ક્રાઇમ એ બેન્કની 65 પાસબુક, 158 ચેકબુક, 45 ડેબિટ કાર્ડ, 12 મોબાઇલ, 49 સીમકાર્ડ, 89 જેટલા વિવિધ સર્ટિફિકેટ, એક કેસ કાઉન્ટર મશીન અને 37 લાખ રોકડ રકમ કબજે કરી
છેલ્લા કેટલાક મહિનાઓથી ફરાર આ ગેંગના 7 આરોપીઓની ઓળખ કરવામાં આવી
ગેંગ સામે 404 ફ્રોડ કર્યાની વિગતો સામે આવી જેમાં 300 કરોડ રૂપિયાના ટ્રાન્ઝેક્શન અને 16 કરોડ રૂપિયાની ઠગાઈ અલગ-અલગ લોકો પાસેથી કરવામાં આવી હોવાનું ખુલ્યું
જાન્યુઆરીમાં ડિજિટલ એરેસ્ટ કેસમાં 54 લાખનો કેસ. ગાંધીધામમાં 1 કરોડ, અમદાવાદમાં 21 લાખ રૂપિયાની ઠગાઈ કરી હોવાનું પણ ખુલ્યું
આરોપીઓ ફેક એકાઉન્ટમાંથી કેશ વિથડ્રો કરીને આંગડિયા મારફતે દુબઈ મોકલતા હતા
જ્યાંથી તેને ક્રિપ્ટો કરન્સીમાં રૂપાંતરિત કરી અન્ય દેશોમાં ટ્રાન્સફર કરવામાં આવતા હતા
અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે પ્રથમ વખત ગુજસિટોક હેઠળ આ કેસમાં ફરિયાદ નોંધી છે
તમામ આરોપીઓની પ્રોપર્ટી સીઝ કરવાની કાર્યવાહી ચાલુ છે
બાઈટ. શરદ સિંગલ. Jcp. ક્રાઈમ બ્રાન્ચ
6
Report
CPCHETAN PATEL
FollowAug 19, 2025 07:01:52Surat, Gujarat:
એકર
વરસાદની મોસમમાં સુરત અને આસપાસના વિસ્તારોમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાએ ગંભીર રૂપ ધારણ કર્યું છે. આ રોગચાળાને કારણે બે બાળક સહિત ત્રણ વ્યક્તિના મોત નીપજ્યા હતા. સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં 242 ડેન્ગ્યુ, 710 તાવ, 117 મલેરિયા અને 88 ઝાડા-ઊલટીના દર્દીઓ સારવાર માટે દાખલ થયા છે, જે રોગચાળાની ગર્ભિરતા દર્શાવે છે
વોલ થ્રુ..ચેતન
14
Report
DRDarshal Raval
FollowAug 19, 2025 06:33:20Ahmedabad, Gujarat:
વિરમગામ - બ્રેકિંગ
વિરમગામ આનંદમેળા સર્જાયો અકસ્માત
સેલંબો રાઇડ તૂટતા સર્જાયો અકસ્માત
બે લોકો ઇજાગ્રસ્ત, એકને ગંભીર ઈજાઓ પહોંચી
ઇજાગ્રસ્તોને સરકારી હોસ્પીટલ ખાતે સારવાર અર્થે ખસેડાયા
એમ. જે હાઈસ્કૂલના મેદાન માં આનંદમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું
સેલંબો રાઇડ ની એક્સલ તૂટી જતા સર્જાયો અકસ્માત
આનંદમેળામાં મંજૂરી કેવી રીતે આપવામાં આવી હતી તે સૌથી મોટો પ્રશ્ન
રાઇડ તૂટતા આનંદમેળો તંત્ર એ બંદ કરાવ્યો
શું તંત્ર એ કોઈ પણ જાત ની ચકાસણી કર્યા વગર જ મંજૂરી આપી દીધી હતી તેવા ઉઠ્યા સવાલ
મેળો શરૂ થયો તે પહેલાં તંત્રએ શુ કર્યું તેવા પણ ઉઠ્યા સવાલ
ફીડ. વોટ્સપ
14
Report
CPCHETAN PATEL
FollowAug 19, 2025 06:33:15Surat, Gujarat:
સુરત :- યુનિવર્સિટી સમરસ હોસ્ટેલ પાસે આવેલ જર્જરિત ઇમારત તોડી પાડવામાં આવી
તાસ ના પત્તાની જેમ ઇમારત તૂટી પડી
સમરસ હોસ્ટેલ બાજુમાં જ હોય પ્લાનિંગ સાથે ડિમોલેશન હાથ ધરાયું
સમરસ હોસ્ટેલ વિરૂધ્ધ દિશામાં જર્જરિત ઇમારત ના પીલર તોડી ડિમોલેશન હાથ ધરાઈ
જેથી કોઈ ખાનાખરાબી ના સર્જાઈ
પ્લાનિંગ સાથે ડિમોલેશન હાથ ધરવામાં આવતા કોઈ નુકશાની નહીં
14
Report
APAshwini Pandey
FollowAug 19, 2025 03:47:16Mumbai, Maharashtra:
मुंबई के वीरा देसाई रोड पर सड़क पर घुटने तक पानी भरा
सड़क पर मर्सिडीज कार फसी है
अंधेरी इलाके में है वीरा देसाई रोड
बीती रात से हो रही तेज बारिश के चलते इस इलाके में जलजमाव
वॉक थ्रू - अश्विन पांडेय
14
Report
CPCHETAN PATEL
FollowAug 19, 2025 03:31:39Surat, Gujarat:
સુરતમાં ફિઝિયોથેરાપિસ્ટ પતિના ત્રાસથી શિક્ષિકાનો આપઘાત
33 વર્ષીય શિક્ષિકા આરતીબેન નિલેશભાઈ નારોલા નો આપઘાત
પતિ નિલેશ નારોલા ઝઘડો કરી માર મારતો હોવાનો આક્ષેપ સાથે ઝેરી દવા ગટગટાવી,
7 દિવસ પહેલાં માતાને કહ્યું- 'હું અહીં બહુ દુ:ખી છું'
સુરતના અમરોલી વિસ્તારમાં રહેતી 33 વર્ષીય શિક્ષિકાએ લગ્નના પાંચ વર્ષમાં જ આપઘાત કર્યો
અમરોલી પોલીસે શિક્ષિકાના પતિ, તેઓની બંને નણંદ, સાસુ-સસરા વિરુદ્ધ આપઘાત દુષપ્રેરણાનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી
14
Report
CPCHETAN PATEL
FollowAug 19, 2025 03:31:35Surat, Gujarat:
1. સુરતના પીપલોદમાં ફેશન ડિઝાઇનર પર હુમલો
2. સ્ટ્રીટ ડોગ્સને ખવડાવવાથી બિલ્ડિંગમાં ઝઘડો
3. પ્રગતિનગર સોસાયટીમાં ઘટના બની
4. 37 વર્ષની દામીનીદાસ કિર્તનદાસ પર હુમલો
5. કૌશિકભાઈ પટેલ, પત્ની દર્શનાબેન અને દીકરી નિકતીનો હુમલો
6. “તમે કૂતરાઓને કેમ ખવડાવો છો?” કહીને ઝઘડો
7. ચપ્પલ અને હાથ વડે છૂટા હાથે માર માર્યો
8. મારથી દામીનીદાસના મોઢામાંથી લોહી નીકળ્યું
9. દીકરી નિકતીએ ગળા પર દબાવ્યું, શ્વાસ લેવામાં તકલીફ
10. કૌશિકભાઈએ કહ્યું – “કોઈ બચાવવા નહીં આવવું”
11. પડોશીઓએ બચાવવાનો પ્રયાસ કર્યો પરંતુ રોકી દીધા
12. નેપાળી દંપતી બોલ્યું – “લડકી મર જાયેગી” પછી હુમલો અટક્યો
13. હુમલા બાદ પણ અભદ્ર ભાષામાં ગાળાગાળી
14. જાનથી મારી નાખવાની પણ ધમકી આપવામાં આવી
15. 17 ઓગસ્ટે દામીનીદાસે ત્રણેય સામે પોલીસ ફરિયાદ નોંધાવી
બાઈટ..દામિની દાસે..ભોગ બનનાર
14
Report